Page 139 of 205
PDF/HTML Page 161 of 227
single page version
પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વ-સ્વરૂપમાં લીન
થઈને સમતારસનું પાન કરે છે અને છેવટે મોક્ષસુખને પ્રાપ્ત કરે
છે. ૨.
ઇન્દ્રિય-ભોગ છિન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. ૩.
કુટુંબી, (આજ્ઞાકારી) આજ્ઞા ઉઠાવનાર નોકર-ચાકર અને
(ઇન્દ્રિય-ભોગ) પાંચ ઇન્દ્રિયોના ભોગ એ બધા (સુરધન)
ઇન્દ્રધનુષ્ય તથા (ચપલા) વીજળીની (ચપલાઈ) ચંચળતા-
ક્ષણિકતાની માફક (છિન થાઈ) ક્ષણમાત્ર રહેનારાં છે.
Page 140 of 205
PDF/HTML Page 162 of 227
single page version
બધી ચીજો ક્ષણિક છે-અનિત્ય છે-નાશવંત છે. જેમ ઇન્દ્રધનુષ્ય
અને વીજળી વગેરે જોતજોતામાં વિલય થઈ જાય છે તેમ આ
જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ
નિત્ય અને સ્થાયી નથી પણ નિજશુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી
છે-એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી, સમ્યગ્દ્રષ્ટિ જીવ
વીતરાગતાની વૃદ્ધિ કરે છે તે અનિત્ય ભાવના છે. મિથ્યાદ્રષ્ટિ
જીવને અનિત્યાદિ એક પણ સાચી ભાવના હોતી નથી. ૩.
મણિ મંત્ર તંત્ર બહુ હોઈ, મરતે ન બચાવૈ કોઈ. ૪.
Page 141 of 205
PDF/HTML Page 163 of 227
single page version
તે બધાનો (મૃગ હરિ જ્યોં
વગેરે મણિ-રત્નો (મંત્ર) મોટા મોટા રક્ષામંત્ર (તંત્ર) તંત્ર (બહુ
હોઈ) ઘણાં હોવા છતાં (મરતે) મરણ પામનારને (કોઈ) તે
કોઈ (ન બચાવૈ) બચાવી શકતું નથી.
શકતું નથી.
કરી શકવા સમર્થ નથી; માટે પરથી રક્ષાની આશા નકામી છે.
સર્વત્ર-સદાય એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. આત્મા
નિશ્ચયથી મરતો જ નથી, કેમકે તે અનાદિ-અનંત છે
વૃદ્ધિ કરે છે તે અશરણ ભાવના છે. ૪.
સબવિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિં લગારા. ૫.
Page 142 of 205
PDF/HTML Page 164 of 227
single page version
પરાવર્તન
(યામેં) તેમાં (સુખ) સુખ (લગારા) લેશમાત્ર પણ (નાહિં) નથી.
ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ) પરાવર્તન કર્યા કરે છે, પરંતુ
ક્યારેય શાંતિ પામતો નથી; તેથી કરીને ખરેખર સંસારભાવ
બધી રીતે સાર રહિત છે, તેમાં જરાપણ સુખ નથી, કારણ કે
જે રીતે સુખની કલ્પના કરવામાં આવે છે તેવું સુખનું સ્વરૂપ
નથી અને જેમાં સુખ માને છે તે ખરી રીતે સુખ નથી
કરનારો ભાવ છે. નિજ આત્મા જ સુખમય છે, તેના ધ્રુવ
સ્વભાવમાં સંસાર છે જ નહિ
Page 143 of 205
PDF/HTML Page 165 of 227
single page version
સુત-દારા હોય ન સીરી, સબ સ્વારથકે હૈં ભીરી. ૬.
બધાં (જિય) આ જીવ (એક હિ) એકલો જ (ભોગૈ) ભોગવે છે,
(સુત) પુત્ર (દારા) સ્ત્રી (સીરી) સાથીદાર (ન હોય) થતાં નથી,
(સબ) આ બધાં (સ્વારથકે) પોતાની મતલબના (ભીરી) સગાં
(હૈં) છે.
અહિત કરી શકે છે, પરનું કાંઈ કરી શકતો નથી. માટે જીવ જે
કાંઈ શુભ કે અશુભ ભાવ કરે છે તેનું ફળ-(આકુળતા) પોતે જ
એકલો ભોગવે છે. તેમાં કોઈ અન્ય-સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે
Page 144 of 205
PDF/HTML Page 166 of 227
single page version
(ભેલા) ભેગાં-એકરૂપ (નહિં) નથી, (ભિન્ન ભિન્ન) જુદાંજુદાં છે;
(તો) તો પછી (પ્રગટ) બહારમાં પ્રગટરૂપથી (જુદે) જુદાં દેખાય
તે જીવાદિ સર્વ પદાર્થ જીવને જ્ઞેયમાત્ર છે તેથી તેઓ કોઈપણ
જીવના ખરેખર સગાં-સંબંધી છે જ નહિ, છતાં અજ્ઞાની હવે
તેને પોતાના માની દુઃખી થાય છે.
એકત્વ માની પોતાની નિશ્ચયપરિણતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ
કરે છે તે એકત્વ ભાવના છે. ૬.
તો પ્રગટ જુદે ધન-ધામા, ક્યોં હ્વૈ ઇક મિલિ સુત-રામા. ૭.
Page 145 of 205
PDF/HTML Page 167 of 227
single page version
સ્ત્રી વગેરે (મિલિ) મળીને (ઇક) એક (ક્યોં) કેમ (હ્વૈ) હોઈ શકે?
જુદાં છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલાં દેખાય છે
તોપણ તે બન્ને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ (સ્વદ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવથી) તદ્દન જુદાં જુદાં છે-કદી એક થતાં નથી.
જીવ અને શરીર પણ જ્યાં જુદાં-જુદાં છે તો પછી પ્રગટ જુદાં
દેખાતાં એવાં ધન, મકાન, બાગ-બગીચા, પુત્ર-પુત્રી અને સ્ત્રી,
ગાડી, મોટર વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? એટલે
કે પુત્ર, સ્ત્રી વગેરે કોઈપણ વસ્તુ પોતાની નથી. એમ સર્વ પર
પદાર્થો પોતાનાથી ભિન્ન જાણી, સ્વસન્મુખતાપૂર્વક સમ્યગ્દ્રષ્ટિ
જીવ વીતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અન્યત્વ ભાવના છે. ૭.
નવ દ્વાર બહૈં ઘિનકારી, અસ દેહ કરૈ કિમ યારી? ૮.
(વસાદિતૈં) ચરબી વગેરેથી (મૈલી) અપવિત્ર છે અને જેમાં
(ઘિનકારી) ઘૃણા-ગ્લાનિ ઉત્પન્ન કરવાવાળાં (નવ દ્વાર) નવ
દરવાજા (બહૈં) વહે છે (અસ) એવા (દેહ) શરીરમાં (યારી) પ્રેમ-
રાગ (કિમ) કેમ (કરૈ) કરાય?
Page 146 of 205
PDF/HTML Page 168 of 227
single page version
અપવિત્ર છે; તથા નવ દ્વારોથી મેલને બહાર કાઢે છે, એવા
શરીરમાં મોહ-રાગ કેમ કરાય? આ શરીર ઉપરથી તો માખની
પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે તેથી તે બહારથી સુંદર
લાગે છે, પણ જો તેની અંદરની હાલતનો વિચાર કરવામાં આવે
તો તેમાં અપવિત્ર વસ્તુઓ ભરી છે. તેથી તેમાં મમતા-અહંકાર
કે રાગ કરવો નકામો છે.
કરાવવાનો છે, પણ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનો નથી.
શરીર તેના સ્વભાવથી જ અશુચિમય છે તો આ ભગવાન
આત્મા નિજસ્વભાવથી જ શુદ્ધ અને સદા શુચિમય-પવિત્ર ચૈતન્ય
પદાર્થ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ આત્માની
સન્મુખતા વડે પોતાના પર્યાયમાં શુચિપણાની (પવિત્રતાની) વૃદ્ધિ
કરે છે તે અશુચિ ભાવના છે. ૮.
Page 147 of 205
PDF/HTML Page 169 of 227
single page version
આસ્રવ દુખકાર ઘનેરે; બુધિવંત તિન્હૈ નિરવેરે. ૯.
(હ્વૈ) થાય છે, અને (આસ્રવ) તે આસ્રવ (ઘનેરે) ઘણું (દુખકાર)
દુઃખ કરનાર છે; માટે (બુધિવંત) સમજદાર (તિન્હૈ) તેને
(નિરવેરે) દૂર કરે!
કર્મયોગ્ય રજકણોનું સ્વયં-સ્વતઃ આવવું (આત્માની સાથે
એકક્ષેત્રમાં આગમન થવું) તે દ્રવ્યાસ્રવ છે. [અને તેમાં જીવના
અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.]
Page 148 of 205
PDF/HTML Page 170 of 227
single page version
ભાવપુણ્ય છે. અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં-
સ્વતઃ આવવું (આત્માની સાથે એકક્ષેત્રમાં આગમન થવું) તે
દ્રવ્યપુણ્ય છે. [તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.]
થવું તે દ્રવ્યપાપ છે. [તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર
છે.]
અવસ્થા છે. દ્રવ્યપુણ્ય-પાપ તો પર વસ્તુ છે તે કાંઈ આત્માનું
હિત-અહિત કરી શકતા નથી. આમ બરાબર નિર્ણય દરેક જ્ઞાની
જીવને હોય છે, અને આ પ્રમાણે વિચાર કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ
સ્વદ્રવ્યના આલંબનના બળથી જેટલા અંશે આસ્રવભાવને દૂર
કરે છે તેટલા અંશે તેને વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તેને
આસ્રવ ભાવના કહેવામાં આવે છે. ૯.
તિનહી વિધિ આવત રોકે, સંવર લહિ સુખ અવલોકે. ૧૦.
Page 149 of 205
PDF/HTML Page 171 of 227
single page version
જ્ઞાનને (દીના) લગાવ્યું છે (તિનહી) તેઓએ (આવત) આવતાં
(વિધિ) કર્મોને (રોકે) રોક્યા છે અને (સંવર લહિ) સંવર પ્રાપ્ત
કરીને (સુખ) સુખનો (અવલોકે) સાક્ષાત્કાર કર્યો છે.
ઉપયોગ બન્ને બંધના કારણ છે એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પ્રથમથી
જ જાણે છે. જોકે સાધકને નીચલી ભૂમિકામાં શુદ્ધતાની સાથે
અલ્પ શુભાશુભભાવ હોય છે તોપણ તે બન્નેને બંધનું કારણ માને
છે, તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબનવડે જેટલા અંશે
શુદ્ધતા કરે છે તેટલા અંશે તેને સંવર થાય છે, અને ક્રમે ક્રમે તે
શુદ્ધતા વધારીને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતે
સ્વસન્મુખતાપૂર્વક જે શુદ્ધતા (સંવર) પ્રાપ્ત કરે છે તે સંવર
ભાવના છે.
Page 150 of 205
PDF/HTML Page 172 of 227
single page version
તપ કરિ જો કર્મ ખિપાવૈ, સોઈ શિવસુખ દરસાવૈ. ૧૧.
(નિજ કાજ) જીવનું ધર્મરૂપી કાર્ય (ન સરના) સરતું નથી-થતું
નથી, પણ (જો) જે [નિર્જરા] (તપ કરિ) આત્માના શુદ્ધ પ્રતપન
દ્વારા (કર્મ) કર્મોનો (ખિપાવૈ) નાશ કરે છે [તે અવિપાક અથવા
સકામ નિર્જરા છે] (સોઈ) તે (શિવસુખ) મોક્ષનું સુખ (દરસાવૈ)
દેખાડે છે.
થતું નથી. પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને આત્માના શુદ્ધ
પ્રતપન વડે જે કર્મો ખરી જાય છે તે અવિપાક અથવા સકામ
નિર્જરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં સંપૂર્ણ
Page 151 of 205
PDF/HTML Page 173 of 227
single page version
પામે છે. એમ જાણતો સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબન વડે
જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિર્જરા ભાવના છે. ૧૧.
સો લોકમાંહિ બિન સમતા, દુખ સહૈ જીવ નિત ભ્રમતા. ૧૨.
કોઈ (ન હરૈ) નાશ કરી શકતો નથી; [અને આ લોક]
(ષડ્દ્રવ્યમયી) છ દ્રવ્યસ્વરૂપ છે
(નિત) હંમેશાં (ભ્રમતા) ભટકતો થકો (જીવ) જીવ (દુખ સહૈ)
દુઃખ સહન કરે છે.
Page 152 of 205
PDF/HTML Page 174 of 227
single page version
આ છ દ્રવ્યમય લોક છે તે પોતાથી જ અનાદિ-અનંત છે. છ એ
દ્રવ્યો નિત્ય સ્વ-સ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયો
(અવસ્થા)થી ઉત્પાદ-વ્યયરૂપે પરિણમન કર્યા કરે છે. એક
દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. આ છ દ્રવ્યસ્વરૂપ લોક તે
મારું સ્વરૂપ નથી, તે મારાથી ત્રિકાળ ભિન્ન છે, હું તેનાથી
ભિન્ન છું, મારો શાશ્વત ચૈતન્યલોક તે જ મારું સ્વરૂપ છે. એમ
ધર્મી જીવ વિચારે છે અને સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી,
સામ્યભાવ-વીતરાગતા વધારવાનો અભ્યાસ કરે છે તે લોક
ભાવના છે. ૧૨.
પર સમ્યગ્જ્ઞાન ન લાધૌ; દુર્લભ નિજમેં મુનિ સાધૌ. ૧૩.
Page 153 of 205
PDF/HTML Page 175 of 227
single page version
નહિ; (દુર્લભ) આવાં દુર્લભ સમ્યગ્જ્ઞાનને (મુનિ) મુનિરાજોએ
(નિજમેં) પોતાના આત્મામાં (સાધૌ) ધારણ કર્યું છે.
પરંતુ તેણે એક વખત પણ સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, કારણ
કે સમ્યગ્જ્ઞાન પામવું તે અપૂર્વ છે, તેથી તેને તો સ્વ-
સન્મુખતાના અનંત પુરુષાર્થ વડે જ પ્રાપ્ત કરી શકાય
છે. અને તેમ થતાં વિપરીત અભિપ્રાય આદિ દોષોનો અભાવ
થાય છે.
બહારના સંયોગો, ચારે ગતિ તથા લૌકિક પદો અનંતવાર
પામ્યો છે પણ નિજ આત્માનું અસલી સ્વરૂપ સ્વાનુભવવડે
પ્રત્યક્ષ કરીને તે કદી સમજ્યો નથી, માટે તેની પ્રાપ્તિ અપૂર્વ
છે. લૌકિક કોઈપણ પદ અપૂર્વ નથી.
સ્વસન્મુખતાપૂર્વક આવું ચિંતવન કરે છે, અને પોતાની બોધિની
વૃદ્ધિનો વારંવાર અભ્યાસ કરે છે તે બોધિદુર્લભ ભાવના
છે. ૧૩.
Page 154 of 205
PDF/HTML Page 176 of 227
single page version
સો ધર્મ જબૈ જિય ધારૈ, તબ હી સુખ અચલ નિહારૈ. ૧૪.
જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય આદિક (ભાવ) ભાવ છે (સો) તે
(ધર્મ) ધર્મ કહેવાય છે. (જબૈ) જ્યારે (જિય) જીવ (ધારૈ) તેને
ધારણ કરે છે (તબ હી) ત્યારે જ તે (અચલ સુખ) અચળ
સુખ-મોક્ષ (નિહારૈ) દેખે છે-પામે છે.
તે ધર્મ નથી એમ બતાવવા માટે અહીં ગાથામાં ‘સારે’ શબ્દ
વાપર્યો છે. જ્યારે જીવ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ધર્મને સ્વ-
Page 155 of 205
PDF/HTML Page 177 of 227
single page version
(મોક્ષને) પ્રાપ્ત કરે છે, આવી રીતે ચિંતવન કરી સમ્યગ્દ્રષ્ટિ
જીવ સ્વસન્મુખતાનો અભ્યાસ વારંવાર કરે છે. તે ધર્મ ભાવના
છે. ૧૪.
તાકોં સુનિયે ભવિ પ્રાની, અપની અનુભૂતિ પિછાની. ૧૫.
(તિનકી) તે મુનિઓની (કરતૂતિ) ક્રિયાઓ (ઉચરિયે) કહેવામાં
આવે છે. (ભવિ પ્રાની) હે ભવ્ય જીવો! (તાકો) તેને (સુનિયે)
સાંભળો, અને (અપની) પોતાના આત્માના (અનુભૂતિ)
અનુભવને (પિછાનો) ઓળખો.
હે ભવ્યો! તે મુનિવરોના ચારિત્ર સાંભળો અને પોતાના
આત્માનો અનુભવ કરો. ૧૫.
Page 156 of 205
PDF/HTML Page 178 of 227
single page version
બાર ભાવનાનું ચિંતવન મુખ્યપણે વીતરાગ દિગમ્બર જૈન
મુનિરાજને જ હોય છે, અને ગૌણપણે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. જેમ
પવન લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે તેમ અંતરંગ પરિણામોની
શુદ્ધતા સહિત, આ ભાવનાઓનું ચિંતવન કરવાથી સમતાભાવ
પ્રગટ થાય છે, અને તેનાથી મોક્ષસુખ પ્રગટ થાય છે.
સ્વસન્મુખતાપૂર્વક આ ભાવનાઓથી સંસાર, શરીર અને ભોગો
પ્રત્યે વિશેષ ઉપેક્ષા થાય છે, અને આત્માના પરિણામોની
નિર્મળતા વધે છે. [આ બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી
જાણવું હોય તો ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘જ્ઞાનાર્ણવ’ વગેરે
ગ્રંથોનું અવલોકન કરવું.]
એ તો જેમ પ્રથમ કોઈને મિત્ર માનતો હતો ત્યારે તેનાથી રાગ
હતો અને પાછળથી તેનો અવગુણ જોઈને ઉદાસીન થયો, તેમ
પહેલાં શરીરાદિથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યાદિ
અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી ઉદાસીનતા તો
દ્વેષરૂપ છે, પણ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિકનો સ્વભાવ છે
તેવો ઓળખી, ભ્રમ છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા
બૂરાં જાણી દ્વેષ ન કરવો, એવી સાચી ઉદાસીનતા અર્થે
અનિત્યતા વગેરેનું યથાર્થ ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા
છે.
Page 157 of 205
PDF/HTML Page 179 of 227
single page version
બોધિદુર્લભ અને ધર્મ
ઉદાસભાવ કરવો તે.
Page 158 of 205
PDF/HTML Page 180 of 227
single page version
છે.
વશિત્વ
સુંદર શરીર હોય છે.
એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર).
[૪] નિશ્ચયરત્નત્રય.