Page 19 of 205
PDF/HTML Page 41 of 227
single page version
રહ્યો [અને] (મરત) મરતી વખતે (વિલાપ કરત) રડી રડી
(દુખ) દુઃખો (સહ્યો) સહન કર્યાં.
ભવનવાસી, વ્યન્તર અને જ્યોતિષી દેવોમાંથી કોઈ એકનું
શરીર ધારણ કર્યું. ત્યાં પણ અન્ય દેવોના વૈભવો દેખી પાંચે
ઇન્દ્રિઓના વિષયોની ઇચ્છારૂપ અગ્નિમાં બળી રહ્યો. તથા
મંદારમાલા કરમાઈ જતી દેખીને અને શરીર તથા
આભૂષણોની કાન્તિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક
છે એમ અવધિજ્ઞાન દ્વારા જાણતાં ‘‘હાય! હવે આ ભોગ
મને ભોગવવાને નહિ મળે!’’ એવા વિચારથી રો-રો કરીને
ઘણાં દુઃખો સહન કર્યાં. ૧૫.
Page 20 of 205
PDF/HTML Page 42 of 227
single page version
જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે.
વિના (દુખ) દુઃખ (પાય) પામ્યો [અને] (તઁહતેં) ત્યાંથી (ચય)
મરીને (થાવર તન) સ્થાવરનું શરીર (ધરૈ) ધારણ કરે છે, (યોં)
આવી રીતે [આ જીવ] (પરિવર્તન) પાંચે પરાવર્તન (પૂરે કરે)
પૂરાં કર્યા કરે છે.
Page 21 of 205
PDF/HTML Page 43 of 227
single page version
સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, અને પાંચ પરાવર્તન
કરી રહ્યો છે.
કારણથી
એકતાબુદ્ધિ-કર્તાબુદ્ધિ, શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા) તે
જ દુઃખનું કારણ છે. સમ્યગ્દર્શન સુખનું કારણ છે.
થાય. ચાર ગતિના સંયોગ તે દુઃખનું કારણ નથી છતાં પરમાં
એકત્વબુદ્ધિ વડે ઇષ્ટ-અનિષ્ટપણું માની માનીને જીવ એકલો
દુઃખી થાય છે અને ત્યાં કેવા સંયોગના લક્ષે વિકાર કરે છે તે
ટૂંકમાં કહેલ છે.
Page 22 of 205
PDF/HTML Page 44 of 227
single page version
કરીને, જેનું કથન ન થઈ શકે એવું દુઃખ ઉઠાવે છે. ત્યાંથી
નીકળીને બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. ત્રસ પર્યાય તો
ચિંતામણિરત્ન સમાન ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ
વિકલત્રયના શરીરો ધારણ કરી ઘણું દુઃખ પામે છે. કદાચિત
તોપણ ત્યાં કમજોર પ્રાણી બળવાન પ્રાણી દ્વારા સતાવાય છે.
બળવાન બીજાને દુઃખ આપી ઘણાં પાપનો બંધ કરે છે; તથા
છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે અકથ્ય દુઃખ
પામે છે.
પણ અહીં આવી જાય તો અહીંના અનેક ગાઉ સુધીના સંજ્ઞી
પંચેન્દ્રિય જીવો પણ એની દુર્ગંધથી મરી જાય. ત્યાંની જમીનને
અડવાથી જ અસહ્ય દુઃખ થવા લાગે છે. ત્યાં વૈતરણી નદી,
સેમરઝાડ, શરદી, ગરમી અને અન્ન-પાણીના અભાવથી સ્વતઃ
મહાન દુઃખ થાય છે. જ્યારે બિલોમાં ઊંધે માથે લટકે છે ત્યારે
ઘોર દુઃખોનો અનુભવ કરે છે. પછી બીજા નારકી જીવ તેને
દેખતાં જ કૂતરાંની માફક મારપીટ વગેરે કરવા લાગી જાય છે.
ત્રીજી નરક સુધી અમ્બ અને અમ્બરીષ વગેરે નામના સંક્લિષ્ટ
પરિણામી અસુરકુમાર દેવ જઈને અવધિજ્ઞાન દ્વારા પૂર્વના
વિરોધનું સ્મરણ કરાવી અંદરોઅંદર લડાવી મારે છે; ત્યારે
Page 23 of 205
PDF/HTML Page 45 of 227
single page version
ચીરાવું, કડાઈમાં ઊકળવું, ટુકડેટુકડા કરી નાંખવા વગેરેથી અનંત
દુઃખો ઉઠાવે છે. તોપણ પળ માત્ર સાતા (શાન્તિ) મળતી નથી,
કારણ કે શરીરના ટુકડેટુકડા થવા છતાં પણ પારાંની માફક
ફરીથી જેવું ને તેવું મળી જાય છે. આયુ પૂર્ણ થયા વિના મરણ
થતું નથી. નરકમાં આવાં દુઃખો ઓછામાં ઓછા દશ હજાર વર્ષ
સુધી તો સહન કરવાં જ પડે છે પણ જો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ
પડ્યો હોય તો તેત્રીસ સાગરોપમ વર્ષ સુધી શરીર છૂટતું નથી.
પેટમાં જ કેદ રહે છે, ત્યાં શરીર સંકોચાઈને રહેવાથી ઘણી
તકલીફ પામે છે. બાળપણમાં જ્ઞાન વગર, જુવાનીમાં વિષય-
ભોગોમાં આસક્તિવશ અને ઘડપણમાં ઇન્દ્રિયોની શિથિલતા
અથવા મરણપર્યંત ક્ષયરોગ (ટી.બી.) વગેરેના કારણે આત્મ-
દર્શનથી વિમુખ રહે છે, અને આત્મોદ્ધારનો માર્ગ પામતો નથી.
દુઃખી થતો રહે છે. કદાચિત
અંત સમયે મંદારમાળા કરમાઈ જતાં આભૂષણો અને શરીરની
કાંતિ ક્ષીણ થતાં મૃત્યુ નજીક આવ્યું જાણીને ઘણો દુઃખી થાય
છે અને વલખાં મારી મારીને મરે છે. અને પછી એકેન્દ્રિય જીવ
સુદ્ધાં થાય છે એટલે કે ફરીને તિર્યંચગતિમાં જઈ પડે છે. આવી
Page 24 of 205
PDF/HTML Page 46 of 227
single page version
નથી. આ રીતે પોતાના મિથ્યાભાવોના કારણે નિરંતર સંસાર-
ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
જીવ, વાયુકાયિક જીવ અને વનસ્પતિકાયિક જીવ.
ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય.
Page 25 of 205
PDF/HTML Page 47 of 227
single page version
જીવ પુરુષાર્થ વડે મંદ કષાયરૂપ પરિણમે તે.
અસંજ્ઞી કહેવાય છે.
અને દેવ જેવા બનાવે.
એક ખાસ રત્ન.
લેવો. (પેદા થવું).
જીવ, અસહ્ય અને અપરિમિત વેદના પામવા લાગે
છે, બીજા નારકીઓ મારફત સતાવું વગેરેથી
દુઃખનો અનુભવ કરે છે તથા જ્યાં દ્વેષથી ભરેલું
જીવન વીતે છે તે સ્થાન.
Page 26 of 205
PDF/HTML Page 48 of 227
single page version
અનંતાનંત જીવો સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને
પેદા થાય છે, તે અવસ્થાવાળા જીવોને નિગોદ
કહેવાય છે.
ત્રસનો પર્યાય પ્રાપ્ત કર્યો નથી એવો જીવરાશિ.
પણ ભવિષ્યમાં તે જીવ ત્રસનો પર્યાય પામી શકે
છે.
પરિભ્રમણ.
એવાં વૃક્ષ ફળ વગેરે.
યોગ્યતા રાખવાવાળો જીવ ભવ્ય કહેવાય છે.
કહે છે; તથા હૃદયસ્થાનમાં રહેલ આઠ પાંખડીવાળા
કમળના આકારે પુદ્ગલપિંડ, તેને જડમન અર્થાત
Page 27 of 205
PDF/HTML Page 49 of 227
single page version
લેવો અથવા પેદા થવું.
એક પર્વત વિશેષ.
અપરિમિત છે; તથા અસ્થિરતારૂપ રાગાદિ તે
ચારિત્રમોહ; આ મોહ પરિમિત છે.
લોકાકાશ કહે છે.
જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, આરત, ખેદ;
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિન્તા, સ્વેદ.
૧૬ ૧૭ ૧૮
રાગ, દ્વેષ, અરુ મરણ જુત, યે અષ્ટાદશ દોષ,
નહિ હોતે જિસ જીવકે, વીતરાગ સો હોય.
વખતથી થોડા અંશ ઓછી ચાલે છે.
Page 28 of 205
PDF/HTML Page 50 of 227
single page version
ગોળ ખાડામાં, કાતરથી જેના બે ટુકડા ન થઈ શકે
એવા અને એક દિવસથી સાત દિવસ સુધીના જન્મેલા
ઉત્તમ ભોગભૂમિના ઘેટાંના વાળથી તે ખાડો પૂરો
ભરવો. તેમાંથી એક વાળને સો સો વરસે કાઢવો.
જેટલા કાળમાં તે બધા વાળને પૂરા કાઢી નાખવામાં
આવે તેટલા કાળને ‘‘વ્યવહાર પલ્ય’’ કહે છે,
વ્યવહાર પલ્યથી અસંખ્યાતગુણા ઉદ્ધાર પલ્ય અને
ઉદ્ધાર પલ્યથી અસંખ્યાતગુણા કાળને અદ્ધાપલ્ય કહે
છે, દસ ક્રોડાક્રોડી (૧૦ કરોડ
મનસહિત પ્રાણી.
અને વનસ્પતિકાયિક જીવ.
માનવાથી ગમન વિનાના અયોગી કેવલીમાં સ્થાવરનું લક્ષણ
અને ગમન સહિત પવન વગેરે એકેન્દ્રિય જીવોમાં ત્રસનું
લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે.
Page 29 of 205
PDF/HTML Page 51 of 227
single page version
શૈલીનું અનુકરણ કરવું જોઈએ; ફક્ત લક્ષણ બતાવવા
માત્રથી અંતર નીકળતું નથી.
વીતરાગ, વૈક્રિયક શરીર, સાધારણ અને સ્થાવરના લક્ષણ
બતાવો.
વૈમાનિક, સબલ, સંજ્ઞી, સ્થાવર, નરકગતિ, નરકની ભૂખ,
પ્યાસ, શરદી, ગરમી, ભૂમિસ્પર્શ અને અસુરકુમારના
દુઃખો, અકામનિર્જરાનું ફળ, અસુરકુમારનું કામ અને
ગમન, નારકીના શરીરની વિશેષતા અને અકાળ મરણનો
અભાવ, મંદારમાળા, વૈતરણી અને શીતથી લોઢાનો ગોળો
ગળી જવો, તેનું સ્પષ્ટ વર્ણન કરો.
Page 30 of 205
PDF/HTML Page 52 of 227
single page version
નિગોદિયાને ઇન્દ્રિયો, નિગોદિયાનું આયુષ્ય, નિગોદમાં એક
શ્વાસમાં જન્મ-મરણ અને શ્વાસનું પરિમાણ બતાવો.
નમસ્કૃત વસ્તુ, નરકની નદી, નરકમાં જવાવાળા
અસુરકુમાર, નારકીનું શરીર, નિગોદિયાનું શરીર,
નિગોદમાંથી નીકળીને પ્રાપ્ત થતા પર્યાયો, નવ માસથી
ઓછો વખત ગર્ભમાં રહેવાવાળા, મિથ્યાત્વી વૈમાનિકના
ભવિષ્યપર્યાય, માતા-પિતા વગરનાં જીવ, સર્વથી વધારે
દુઃખનું સ્થાન, અને સંક્લેશ પરિણામોસહિત મરણ થવાથી
પ્રાપ્ત થવા યોગ્ય ગતિનું નામ કહો.
એક લેખ લખો અથવા કહી બતાવો.
Page 31 of 205
PDF/HTML Page 53 of 227
single page version
તાતૈં ઇનકો તજિયે સુજાન, સુન તિન સંક્ષેપ કહૂં બખાન. ૧.
આ પ્રકારે (જન્મ-મર્ણ) જન્મ અને મરણના (દુખ) દુઃખોને
Page 32 of 205
PDF/HTML Page 54 of 227
single page version
છે. (તાતૈં) તેથી (ઇનકો) એ ત્રણને (સુજાન) સારી રીતે જાણીને
(તજિયે) છોડી દેવાં જોઈએ. [માટે] (તિન) એ ત્રણનું (સંક્ષેપ)
સંક્ષેપથી (કહૂં બખાન) વર્ણન કહું છું તે (સુન) સાંભળો.
મિથ્યા આચરણથી જ જીવ દુઃખી થાય છે. કેમ કે કોઈ સંયોગ
સુખ-દુઃખનું કારણ થઈ શકતું નથી, એમ જાણીને સુખાર્થીએ એ
મિથ્યાભાવોનો ત્યાગ કરવો જોઈએ. એટલા માટે જ હું અહીં
સંક્ષેપથી એ ત્રણનું વર્ણન કરું છું. ૧.
Page 33 of 205
PDF/HTML Page 55 of 227
single page version
(તિનમાંહિ) તેમાં (વિપર્યયત્વ) ઊંધી (સરધૈ) શ્રદ્ધા કરવી [તે
અગૃહીત મિથ્યાદર્શન છે.] (ચેતનકો) આત્માનું (રૂપ) સ્વરૂપ
(ઉપયોગ) દેખવું-જાણવું અથવા દર્શન-જ્ઞાન (હૈ) છે [અને તે]
(બિનમૂરત) અમૂર્તિક (ચિનમૂરત) ચૈતન્યમય [અને] (અનૂપ)
ઉપમારહિત છે.
કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે આ સાત તત્ત્વો જાણવા
જરૂરના છે. સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગૃહીત
મિથ્યાદર્શન કહે છે. જીવ જ્ઞાન-દર્શન ઉપયોગસ્વરૂપ અર્થાત
તાકોં ન જાન વિપરીત માન, કરિ કરૈ દેહમેં નિજ પિછાન. ૩.
Page 34 of 205
PDF/HTML Page 56 of 227
single page version
જીવનો સ્વભાવ અથવા પરિણામ (ન્યારી) ભિન્ન (હૈ) છે [તોપણ
મિથ્યાદ્રષ્ટિ જીવ] (તાકોં) તે આત્મસ્વભાવને (ન જાન) જાણતો
નથી અને (વિપરીત) ઊલટું (માન કરિ) માનીને (દેહમેં) શરીરમાં
(નિજ) આત્માની (પિછાન) ઓળખાણ (કરૈ) કરે છે.
દ્રવ્યોથી જુદો છે; પણ મિથ્યાદ્રષ્ટિ જીવ આત્માના સ્વભાવની
યથાર્થ શ્રદ્ધા નહિ કરતાં અજ્ઞાનવશ ઊલટું માનીને, શરીર છે તે
જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઇચ્છાનુસાર
શરીરની અવસ્થા રાખી શકું છું એમ શરીરને જ આત્મા માને
છે. [આ જીવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.] ૩.
Page 35 of 205
PDF/HTML Page 57 of 227
single page version
(રાવ) રાજા છું, (મેરે) મારાં (ધન) રૂપિયા-પૈસા વગેરે (ગૃહ)
ઘર (ગોધન) ગાય, ભેંસ આદિ (પ્રભાવ) મોટાઈ [છે; વળી] (મેરે
સુત) મારાં સંતાન તથા (તિય) મારી સ્ત્રી છે; (મૈં) હું (સબલ)
બળવાન, (દીન) નિર્બળ, (બેરૂપ) કુરૂપ, (સુભગ) સુંદર, (મૂરખ)
મૂર્ખ અને (પ્રવીન) ચતુર છું.
છે તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય
તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને
પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન,
હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર
એ વગેરે
માને છે તે જીવતત્ત્વની ભૂલ છે.
રાગાદિ પ્રગટ યે દુઃખ દૈન, તિનહીકો સેવત ગિનત ચૈન. ૫.
તે પદાર્થોના ઠીક રહેવાથી કે બગડવાથી આત્માનું તો કાંઈ ઠીક થતું
નથી તેમ જ બગડતું નથી. પરંતુ મિથ્યાદ્રષ્ટિ એનાથી ઉલટું માને છે.
Page 36 of 205
PDF/HTML Page 58 of 227
single page version
(જાન) એમ માને છે અને (તન) શરીરનાં (નશત) નાશ થવાથી
(આપકો) આત્માનો (નાશ) નાશ અથવા મરણ થયું એમ (માન)
માને છે (રાગાદિ) રાગ, દ્વેષ, મોહ વગેરે (પ્રગટ) સ્પષ્ટરૂપે
(દુઃખદૈન) દુઃખ આપવાવાળા છે (તિનહી કો) તેઓની (સેવત)
સેવા કરતો થકો (ચૈન) સુખ (ગિનત) માને છે.
શરીરનો નાશ (વિયોગ) થવાથી હું મરી જઈશ. (આત્માનું મરણ
માને છે.) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં
ઇષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને
તાવ આવ્યો, શરીરમાં ક્ષુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને ક્ષુધા-
તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું છેદાઈ ગયો ઇત્યાદિ જે
અજીવની અવસ્થાઓ છે, તેને પોતાની માને છે એ અજીવ
તત્ત્વની ભૂલ છે.
કે નવો ઉત્પન્ન થતો નથી. મરણ (વિયોગ) તો માત્ર શરીરનું જ થાય છે.
Page 37 of 205
PDF/HTML Page 59 of 227
single page version
શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તૃત્વ,
મમત્વરૂપ મિથ્યાત્વ અને રાગ-દ્વેષાદિ શુભાશુભ આસ્રવ ભાવ તે
પ્રત્યક્ષ દુઃખ દેનારા છે, બંધના જ કારણ છે, છતાં તેને અજ્ઞાની
જીવ સુખકર જાણીને સેવે છે. વળી શુભભાવ પણ બંધનનું કારણ
છે, આસ્રવ છે, તેને હિતકર માને છે. પર દ્રવ્ય જીવને લાભ-
નુકસાન કરી શકે નહિ, છતાં તેને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં પ્રીતિ-
અપ્રીતિ કરે છે; મિથ્યાત્વ, રાગ-દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી, પર
પદાર્થ મને સુખ-દુઃખ આપે છે અથવા રાગ-દ્વેષ-મોહ કરાવે છે,
એમ માને છે, આ આસ્રવ તત્ત્વની ભૂલ છે.
આતમહિતહેતુ વિરાગ-જ્ઞાન, તે લખૈં આપકૂં કષ્ટદાન. ૬.
(ફલમંઝાર) ફળમાં (રતિ) પ્રેમ (કરૈ) કરે છે, [અને કર્મબંધના]
Page 38 of 205
PDF/HTML Page 60 of 227
single page version
રાગદ્વેષનો અભાવ [એટલે કે પોતાના અસલી સ્વભાવમાં
સમ્યગ્દર્શન] તે (આતમહિત) આત્માના હિતના (હેતુ) કારણ છે
(તે) તેને (આપકૂં) આત્માને (કષ્ટદાન) દુઃખના આપનાર (લખૈં)
માને છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ તેને અનુકૂળ-પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી-
દુઃખી છું એવી કલ્પના વડે રાગ-દ્વેષ, આકુળતા કરે છે. ધન,
યોગ્ય સ્ત્રી, પુત્રાદિના સંયોગ થતાં રતિ કરે છે; રોગ, નિદ્રા,
નિર્ધનતા, પુત્રવિયોગ વગેરે થતાં અરતિ કરે છે; પુણ્ય-પાપ બન્ને
બંધનકર્તા છે, પણ તેમ નહિ માનીને પુણ્યને હિતકર માને છે;
તત્ત્વદ્રષ્ટિથી તો પુણ્ય-પાપ બંને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની
એવું નિર્ધારરૂપ માનતો નથી તે બંધતત્ત્વની ઊંધી શ્રદ્ધા છે.
જેટલો અભાવ તે વૈરાગ્ય છે, અને તે સુખના કારણરૂપ છે, છતાં
અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. આ સંવરતત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.
સ્વરૂપ છે.