Ishtopdesh (Gujarati). Shlok: 9-15.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 8

 

Page 27 of 146
PDF/HTML Page 41 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૭
उत्थानिकाशरीर आदिक पदार्थ जो कि मोहवान् प्राणीके द्वारा उपकारक एवं
हितू समझे जाते हैं, वे सब कैसे हैं, इसको आगे श्लोकमें उल्लिखित दृष्टांत द्वारा दिखाते
हैं :
ભાવાર્થ :સ્વપરના ભેદવિજ્ઞાનથી રહિત મૂઢ જીવો, દ્રવ્યક્ષેત્રકાળભાવરૂપે
આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળાં જે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ
પદાર્થો છે; તેમને સ્વ તથા આત્મીય (સ્વીય)
પોતાનાં માને છે.
અસદ્ભૂત વ્યવહારનયે આ બધાં, જીવનાં કહેવામાં આવે છે એટલે કે એ બધાંનો
સંયોગ જીવને છે ખરો, પણ તે જીવથી સર્વથા ભિન્ન છે; તે દર્શાવવા માટે પ્રસ્તુત મૂળ
ગાથામાં તેમ જ ટીકામાં સર્વથા શબ્દ વાપર્યો છે.
આ રીતે મૂઢ જીવો પોતાના આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં
આત્મબુદ્ધિ અને આત્મીયબુદ્ધિ કરી દુઃખી થાય છે.
સમાધિતંત્રશ્લોક ૫૬માં પણ કહ્યું છે કે
अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति
અજ્ઞાની જીવ, અનાત્મીયભૂત એટલે આત્મીય નહિ એવાં સ્ત્રીપુત્રાદિકમાં, ‘એ મારાં
છે’ અને અનાત્મભૂત એટલે આત્મભૂત નહિ એવા શરીરાદિકમાં, ‘એ હું છું’ એવો
અધ્યવસાય (વિપરીત માન્યતા) કરે છે. ૮
અહીં, હિતવર્ગને ઉદ્દેશીને દ્રષ્ટાન્ત છે.
અહીં, એટલે શરીરાદિ મધ્યે જે હિતકારક એટલે ઉપકારક સ્ત્રી આદિનો વર્ગ એટલે
ગણ (સમૂહ) છે, તેમને ઉદ્દેશીને એટલે તેમને વિષય કરીને (તે કેવાં છે તે સમજાવવા
માટે) અમે દ્રષ્ટાન્ત એટલે ઉદાહરણ આપીએ છીએ. તે આ પ્રમાણે છે
[શરીરાદિ પદાર્થો જેને મોહવાન પ્રાણી ઉપકારક વા હિતકારક માને છે, તે બધા
કેવા છે તે દ્રષ્ટાંત દ્વારા આચાર્ય સમજાવે છે.]
अत्र हितवर्गमुद्दिश्य दृष्टान्तः
अत्रैतेषु वपुरादिषु मध्ये हितानामुपकारकाणां दारादीनां वर्गो गणस्तमुद्दिश्य विषयीकृत्य
दृष्टान्त उदाहरणं प्रदर्श्यते अस्माभिरिति शेषः
तद्यथा

Page 28 of 146
PDF/HTML Page 42 of 160
single page version

૨૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे
स्वस्वकार्यवशाद्यान्ति देशे दिक्षु प्रगे प्रगे ।।।।
टीकासंवसन्ति मिलित्वा रात्रिं यावन्निवासं कुर्वन्ति के ते ? खगाः पक्षिणः क्व
क्व ? नगे नगे वृक्षे वृक्षे किं कृत्त्वा ? एत्य आगत्य केभ्यो ? दिग्देशेभ्यः, दिशः पूर्वादयो
दश, देशस्तस्यैकदेशो अङ्गवङ्गादयस्तेभ्योऽवधिकृतेभ्यः तथा यान्ति गच्छन्ति के ते ? स्वगाः
दिशा देशसे आयकर, पक्षी वृक्ष बसन्त
प्रात होत निज कार्यवश, इच्छित देश उड़न्त ।।।।
अर्थदेखो, भिन्न-भिन्न दिशाओं व देशोंसे उड़ उड़कर आते हुए पक्षिगण वृक्षों
पर आकर रैनबसेरा करते हैं और सबेरा होने पर अपने-अपने कार्यके वशसे भिन्न-भिन्न
दिशाओं व देशोंमें उड़ जाते हैं
विशदार्थजैसे पूर्व आदिक दिशाओं एवं अंग, बंग आदि देशोंसे उड़कर पक्षिगण
वृक्षों पर आ बैठते हैं, रात रहने तक वहीं बसेरा करते हैं और सबेरा होने पर अनियत
दिशा व देशकी ओर उड़ जाते हैं
उनका यह नियम नहीं रहता है कि जिस देशसे आये
દિશાદેશથી આવીને, પક્ષી વૃક્ષે વસન્ત,
પ્રાતઃ થતાં નિજ કાર્યવશ, વિધવિધ દેશ ઉડન્ત.
અન્વયાર્થ :[खगाः ] પક્ષીઓ [दिग्देशेभ्यः ] (પૂર્વાદિ) દિશાઓથી અને (અંગ,
બંગ આદિ) દેશોથી [एत्य ] આવીને [नगे नगे ] વૃક્ષો ઉપર [संवसन्ति ] નિવાસ કરે છે અને
[प्रगे प्रगे ] પ્રાતઃકાલ થતાં [स्वस्वकार्यवशात् ] પોતપોતાના કાર્યવશાત્ [देशे दिक्षु ] (જુદા જુદા)
દેશો અને દિશાઓમાં [यान्ति ] ચાલ્યાં જાય છે.
ટીકા :સંવાસ કરે છે એટલે એકઠા થઈ રાત સુધી નિવાસ કરે છે. કોણ તે?
પક્ષીઓ. ક્યાં ક્યાં (નિવાસ કરે છે)? વૃક્ષો ઉપર. શું કરીને? આવીને. ક્યાંથી (આવીને)?
દિશાઓ અને દેશોથી; દિશાઓ એટલે પૂર્વાદિ દશ દિશાઓ; દેશ એટલે તેનો એક ભાગ
અંગ, બંગ આદિ; તે અવધિકૃત (મર્યાદિત)દેશોથી (આવે છે) તથા જાય છે. કોણ તે?
પક્ષીઓ. ક્યાં (જાય છે?) દિશાઓમાં અર્થાત્ દિશાઓ અને દેશોમાં. પ્રાપ્ત કરેલા સ્થાનથી
તેમનો જવાનો નિયમ ઊલટો છે એવો નિર્દેશ છે, અર્થાત્ જવાના નિયમનો અભાવ છે.
એવો અર્થ છે. જે જે દિશાએથી આવ્યાં તે તે જ દિશામાં જાય અને જે દેશથી આવ્યાં
તે તે જ દેશમાં જાય
એવો નિયમ નથી, તો કેમ છે? જ્યાં ત્યાં ઇચ્છાનુસાર તેઓ જાય

Page 29 of 146
PDF/HTML Page 43 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૨૯
कासु ? दिक्षु दिग्देशेष्विति; प्राप्तेर्विपर्ययनिर्द्देशो गमननियमनिवृत्त्यर्थस्तेन, यो यस्याः दिशः
आयातः स तस्यामेव दिशि गच्छति यश्च यस्माद्देशादायात् स तस्मिन्नेवदेशे गच्छतीति नास्ति
नियमः
किं तर्हि ? यत्र क्वापि यथेच्छं गच्छतीत्यर्थः कस्मात् स्वस्वकार्यवशात्
निजनिजकरणीयपारतंत्र्यात् कदा कदा ? प्रगे प्रगे प्रातः प्रातः एवं संसारिणो जीवा अपि
नरकादिगतिस्थानेभ्य आगत्य कुले स्वायुःकालं यावत् संभूय तिष्ठन्ति तथा निजनिजपारतन्त्र्यात्
देवगत्यादिस्थानेष्वनियमेन स्वायुःकालान्ते गच्छन्तीति प्रतीहि
कथं भद्र ! तव दारादिषु
हितबुद्धया गृहीतेषु सर्वथान्यस्वभावेषु आत्मात्मीयभावः ? यदि खलु एते त्वदात्मका स्युः तदा
त्वयि तदवस्थे एव कथमवस्थान्तरं गच्छेयुः यदि च एते तावकाः स्युस्तर्हि कथं त्वत्प्रयोगमंतरेणैव
यत्र क्वापि प्रयान्तीति मोहग्रहावेशमपसार्य यथावत्पश्येति दार्ष्टान्ते दर्शनीयम्
।।
हों उसी ओर जावें वे तो कहींसे आते हैं और कहींको चले जाते हैंवैसे संसारी जीव भी
नरकगत्यादिरूप स्थानोंसे आकर कुलमें अपनी आयुकाल पर्यन्त रहते हुए मिल-जुलकर रहते
हैं, और फि र अपने अपने कर्मोंके अनुसार, आयुके अंतमें देवगत्यादि स्थानोंमें चले जाते हैं
हे भद्र ! जब यह बात है तब हितरूपसे समझे हुए, सर्वथा अन्य स्वभाववाले स्त्री आदिकोंमें
तेरी आत्मा व आत्मीय बुद्धि कैसी ? अरे ! यदि ये शरीरादिक पदार्थ तुम्हारे स्वरूप होते
तो तुम्हारे तद्वस्थ रहते हुए, अवस्थान्तरोंको कैसे प्राप्त हो जाते ? यदि ये तुम्हारे स्वरूप
नहीं अपितु तुम्हारे होते तो प्रयोगके बिना ही ये जहाँ चाहे कैसे चले जाते ? अतः मोहनीय
पिचाशके आवेशको दूर हटा ठीक ठीक देखनेकी चेष्टा कर
।।।।
છે. શાથી (જાય છે)? પોતપોતાના કાર્યવશાત્ અર્થાત્ પોતપોતાને કરવા યોગ્ય કાર્યની
પરાધીનતાને લીધે. ક્યારે ક્યારે (જાય છે)? સવારે, સવારે.
એ પ્રમાણે સંસારી જીવો પણ નરકાદિ ગતિસ્થાનોથી આવીને કુળમાં (કુટુંબમાં)
પોતાના આયુકાળ સુધી એકઠા થઈને રહે છે અને પોતાના આયુકાળના અંતે પોતપોતાની
પરાધીનતાને લીધે અનિયમથી (નિયમ વિના) દેવગતિ આદિ સ્થાનોમાં ચાલ્યા જાય છે
એમ પ્રતીતિ (વિશ્વાસ) કર.
તો હે ભદ્ર! હિતબુદ્ધિએ ગ્રહેલાં (અર્થાત્ આ હિતકારક છે એમ સમજીને પોતાનાં
માનેલાં) સ્ત્રી આદિ જે સર્વથા ભિન્ન સ્વભાવવાળાં છે, તેમાં તારો આત્મા તથા આત્મીયભાવ
કેવો? જો ખરેખર તેઓ (શરીરાદિક) તારા આત્મસ્વરૂપ હોય, તો તું તે અવસ્થામાં જ
હોવા છતાં તેઓ બીજી અવસ્થાને કેમ પ્રાપ્ત થાય છે? જો તેઓ તારાં હોય તો તારા
પ્રયોગ વિના તેઓ જ્યાં
ત્યાં કેમ ચાલ્યાં જાય છે? માટે મોહજનિત આવેશને હઠાવીને
જેમ (વસ્તુસ્વરૂપ) છે, તેમ જોએમ દાર્ષ્ટાન્તમાં સમજવા યોગ્ય છે.

Page 30 of 146
PDF/HTML Page 44 of 160
single page version

૩૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अहितवर्गेऽपि दृष्टान्तः प्रदर्श्यते अस्माभिरिति योज्यम् :
उत्थानिकाआचार्य आगेके श्लोकमें शत्रुओंके प्रति होनेवाले भावोंको ‘ये हमारे
शत्रु हैं’ ‘अहितकर्ता हैं’ आदि अज्ञानपूर्ण बतलाते हुए उसे दृष्टान्त द्वारा समझाते हैं, साथ
ही ऐसे भावोंको दूर करनेके लिए प्रेरणा भी करते हैं :
ભાવાર્થ :જેવી રીતે પક્ષીઓ જુદી જુદી દિશા અને દેશોથી આવી રાત્રે વૃક્ષ
ઉપર એકઠાં નિવાસ કરે છે અને સવારે પોતપોતાના કાર્ય અંગે ઇચ્છાનુસાર કોઈ દેશ
યા દિશામાં ઊડી જાય છે, તેવી રીતે સંસારી જીવો નરકગતિ આદિરૂપ સ્થાનોથી આવી
એક કુટુંબમાં જન્મ લે છે અને ત્યાં પોતાના આયુકાલ સુધી કુટુંબીજનો સાથે રહે છે,
પછી પોતાની આયુ પૂરી થતાં તેઓ પોતપોતાની યોગ્યતાનુસાર દેવગતિ આદિ સ્થાનોમાં
ચાલ્યા જાય છે.
જેમ પક્ષીઓ જે દિશાએથી અને દેશમાંથી આવે તે જ દિશાદેશમાં પાછા જાય
એવો કોઈ નિયમ નથી, તેમ સંસારી જીવો પણ આયુ પૂરી થતાં જે ગતિમાંથી આવ્યા
હતા તે જ ગતિ
સ્થાનોમાં ફરી જાય એવો કોઈ નિયમ નથી; પોતપોતાની
યોગ્યતાનુસાર નવી ગતિમાં જાય છે.
આચાર્ય શિષ્યને બોધરૂપે કહે છે, ‘‘હે ભદ્ર! શરીરાદિ પદાર્થો તારાથી સર્વથા
ભિન્ન સ્વભાવવાળા છે. જો તેઓ તારા હોય, તો બન્ને જુદા પડી કેમ ચાલ્યા જાય
છે? જો તેઓ તારા આત્મસ્વરૂપ હોય તો આત્મા તો તેના ત્રિકાલી સ્વરૂપે તેનો તે
જ રહે છે અને તેની સાથે શરીરાદિ સંયોગી પદાર્થો તો તેના તે રહેતા નથી. જો
તેઓ આત્મસ્વરૂપ હોય તો આત્માની સાથે જ રહેવાં જોઈએ પણ તેમ તો જોવામાં
આવતું નથી; માટે તેમને આત્મસ્વરૂપ માનવા તે ભ્રમ છે અર્થાત્ શરીરાદિ પર પદાર્થોમાં
હિતબુદ્ધિએ આત્મભાવ યા આત્મીયભાવ કરવો તે અજ્ઞાનતા છે. વસ્તુસ્વરૂપ સમજી
આત્મભાવ વા આત્મીયભાવનો પરિત્યાગ કરવો તે શ્રેયસ્કર છે.’’ અહીં પણ ‘સર્વથા’
સંબંધી આ પૂર્વેની ગાથામાં જેમ કહ્યું છે તેમ સમજવું.
અહિત વર્ગ સંબંધમાં પણ અમે દ્રષ્ટાન્ત આપીશુંએમ યોજવું. (અર્થાત્ શત્રુઓ
પ્રતિ ‘આ અમારો શત્રુ છેઅહિતકર્તા છે’એવો ભાવ અજ્ઞાનજનિત છે, તે દ્રષ્ટાન્ત
દ્વારા આચાર્ય બતાવે છે.)

Page 31 of 146
PDF/HTML Page 45 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૧
विराधकः कथं हंत्रे जनाय परिकुप्यति
त्र्यङ्गुलंपातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ।।१०।।
टीकाकथमित्यरुचौ न श्रद्दधे कथं परिकुप्यति समन्तात् क्रुध्यति कोऽसौ ?
विराधकः अपकारकर्त्ता जनः कस्मै हन्त्रे जनाय प्रत्यपकारकाय लोकाय
‘सुखं वा यदि दुःखं येन यस्य कृतं भुवि
अवाप्नोति स तत्तस्मादेष मार्गः सुनिश्चितः ।।
अपराधी जन क्यों करे, हन्ता जनपर क्रोध
दो पग अंगुल महि नमे, आपहि गिरत अबोध ।।१०।।
अर्थजिसने पहिले दूसरेको सताया या तकलीफ पहुँचाई है, ऐसा पुरुष उस
सताये गये और वर्तमानमें अपनेको मारनेवालेके प्रति क्यों गुस्सा करता है ? यह कुछ
जँचता नहीं
अरे ! जो त्र्यङ्गुलको पैरोंसे गिराएगा वह दंडेके द्वारा स्वयं गिरा दिया
जायगा
विशदार्थदूसरेका अपकार करनेवाला मनुष्य, बदलेमें अपकार करनेवालेके प्रति
क्यों हर तरहसे कुपित होता है ? कुछ समझमें नहीं आता
અપરાધી જન કાં કરે, હન્તા જન પર ક્રોધ?
પગથી ત્ર્યંગુલ પાડતાં, દંડે પડે અબોધ. ૧૦
અન્વયાર્થ :[विराधकः ] વિરાધક (જેણે પહેલાં બીજાને હેરાન કર્યો હતોદુઃખ
આપ્યું હતુંએવો પુરુષ) [हन्त्रे जनाय ] (વર્તમાનમાં) પોતાને મારનાર માણસ પ્રત્યે [कथं
परिकुष्यति ] કેમ ગુસ્સો કરે છે? (અરે દેખો!) [त्र्यंङ्गुलं ] ત્ર્યંગુલને [पद्भ्यां ] પગોથી
[पातयन् ] નીચે પાડનાર (મનુષ્ય) [स्वय ] સ્વયં [दण्डेन ] દંડ વડે (ત્ર્યંગુલના દંડ વડે)
[पात्यते ] નીચે પડાય છે.
ટીકા :[અરુચિ(અણગમાના) અર્થમાં कथम् શબ્દ છે]. મને શ્રદ્ધામાં બેસતું
નથી (મને સમજવામાં આવતું નથી) કે કેમ પરિકોપ કરે છે અર્થાત્ સર્વપ્રકારે કેમ
કોપાયમાન થાય છે? કોણ તે? વિરાધક એટલે અપકાર કરનાર માણસ. કોના ઉપર (કોપ
કરે છે)? હણનાર માણસ ઉપર એટલે સામો અપકાર કરનાર લોક ઉપર.
‘સંસારમાં એ સુનિશ્ચિત રીતિ છે કે જે જેને સુખ કે દુઃખ આપે છે, તે તેના તરફથી
તે (સુખ કે દુઃખ) પામે છે.

Page 32 of 146
PDF/HTML Page 46 of 160
single page version

૩૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इत्यभिधानादन्याय्यमेतदिति भावः अत्र दृष्टान्तमाचष्टे त्र्यंगुलमित्यादिपात्यते भूमौ
क्षिप्यते कोऽसौ ? यः कश्चिदसमीक्ष्यकारी जनः, केन ? दण्डेन हस्तधार्यकाष्ठेन कथं ?
स्वयंपात्यते प्रेरणमन्तरेणैव किं कुर्वन् ? पातयन् भूमिं प्रति नामयन् किं तत् ? त्र्यङ्गुलं
अङ्गुलित्रयाकारं कच्चराद्याकर्षणावयवम् काभ्यां ? पादाभ्यां, ततोऽहिते प्रीतिरहिते चाप्रीतिः
स्वहितैषिणा प्रेक्षावता न करणीया
भाई ! सुनिश्चित रीति या पद्धति यही है, कि संसारमें जो किसीको सुख या दुःख
पहुँचाता है, वह उसके द्वारा सुख और दुःखको प्राप्त किया करता है जब तुमने किसी
दूसरेको दुःख पहुँचाया है तो बदलेमें तुम्हें भी उसके द्वारा दुःख मिलना ही चाहिए इसमें
गुस्सा करनेकी क्या बात है ? अर्थात् गुस्सा करना अन्याय है, अयुक्त है इसमें दृष्टान्त
देते हैं कि जो बिना विचारे काम करनेवाला पुरुष है वह तीन अंगुलीकी आकारवाले कूड़ा
कचरा आदिके समेटनेके काममें आनेवाले ‘अंगुल’ नामक यंत्रको पैरोंले जमीन पर गिराता
है, तो यह बिना किसी अन्यकी प्रेरणाके स्वयं ही हाथमें पकड़े हुए डंडेसे गिरा दिया जाता
है
इसलिए अहित करनेवाले व्यक्तिके प्रति, अपना हित चाहनेवाले बुद्धिमानोंको, अप्रीति,
अप्रेम या द्वेष नहीं करना चाहिए ।।१०।।
(અર્થાત્ સામો અપકાર કરનાર પુરુષ ઉપર કોપ કરવો) તે અન્યાયયુક્ત છે
(અયોગ્ય છે)એવો આ કથનનો ભાવ છે.
અહીં (આ બાબતમાં) દ્રષ્ટાન્ત કહે છેत्र्यङ्गुलमित्यादि०’
પાડવામાં આવે છે, એટલે (કોઈથી) ભૂમિ ઉપર પટકવામાં આવે છે. કોણ તે?
કોઈ અવિચાર્યું કામ કરનાર માણસ. કોના વડે (પાડવામાં આવે છે)? દંડ વડે અર્થાત્
હાથમાં રાખેલા કાષ્ટ (લાકડા) વડે. કેવી રીતે? સ્વયં પાડવામાં આવે છે
(કોઈની) પ્રેરણા
વિના જ. શું કરતાં? (નીચે) પાડતાં એટલે ભૂમિ તરફ નમાવતાં. શું (નમાવતાં)? ત્ર્યંગુલને
અર્થાત્ ત્રણ આંગળાંના આકારવાળાં કૂડા
કચરાદિને ખેંચનાર યંત્રને. શા વડે? બે પગ વડે.
માટે અહિત કરનાર અર્થાત્ પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે, પોતાનું હિત ઇચ્છનાર
બુદ્ધિમાન (પુરુષે) અપ્રીતિ એટલે દ્વેષ કરવો જોઈએ નહિ.
ભાવાર્થ :મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્ર્યંગુલને નીચે પાડે છે,
ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે, કારણ કે તેનો દંડ (હાથો) નાનો હોય છે. તે
ત્ર્યંગુલને નીચે પાડે છે તો ત્ર્યંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે; તેમ જો તમે કોઈને દુઃખી
કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાઓ
, એ કેટલો અન્યાય

Page 33 of 146
PDF/HTML Page 47 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૩
अत्र विनेयः पृच्छति हिताहितयो रागद्वेषौ कुर्वन् किं कुरुते ? इति दारादिषु रागं शत्रुषु
च द्वेषं कुर्वाणः पुरुषः किमात्मनेऽहितं कार्यं करोति येन तावदकार्यतयोपदिश्यते इत्यर्थः
अत्राचार्य, समाधत्ते
रागद्वेषद्वयी दीर्घनेत्राकर्षणकर्मणा
अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ।।११।।
यहाँ पर शिष्य प्रश्न करता है, कि स्त्री आदिकोंमें राग और शत्रुओंमें द्वेष करनेवाला
पुरुष अपना क्या अहितबिगाड़ करता है ? जिससे उनको (राग-द्वेषोंको) अकारणीय
न करने लायक बतलाया जाता है ? आचार्य समाधान करते हैं :
मथत दूध डोरीनितें, दंड फि रत बहु बार
राग द्वेष अज्ञानसे, जीव भ्रमत संसार ।।११।।
अर्थयह जीव अज्ञानसे राग-द्वेषरूपी दो लम्बी डोरियोंकी खींचतानीसे संसाररूपी
समुद्रमें बहुत काल तक घूमता रहता हैपरिवर्तन करता रहता है
છે? કારણ કે ‘સંસારમાં એ સુનિશ્ચિત વાત છે કે જે કોઈ માણસ બીજાને સુખ યા દુઃખ
આપે છે, તેને બીજા તરફથી સુખ યા દુઃખ જ પ્રાપ્ત થાય છે.
માટે પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ
કે દ્વેષ કરવો યોગ્ય નથી. ૧૦.
અહીં, શિષ્ય પૂછે છેહિત અને અહિત કરનારાઓ પ્રત્યે રાગદ્વેષ કરનાર શું
કરે છે? (સ્ત્રી, આદિ પ્રત્યે રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ કરનાર પુરુષ પોતાનું શું અહિત
કાર્ય કરે છે, જેથી રાગ
દ્વેષ કરવા યોગ્ય નથીએમ તેને ઉપદેશવામાં આવે છે?
અહીં, આચાર્ય સમાધાન કરે છે
દીર્ઘ દોર બે ખેંચતાં, ભમે દંડ બહુ વાર,
રાગદ્વેષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર. ૧૧.
અન્વયાર્થ :[असौ जीवः ] આ જીવ [अज्ञानात् ] અજ્ઞાનથી [रागद्वेषद्वयी-
दीर्घनेत्राकर्षणकर्मणा ] રાગદ્વેષરૂપી બે લાંબી દોરીઓની (નેતરાંની) ખેંચતાણના કાર્યથી
[संसाराब्धौ ] સંસાર સમુદ્રમાં [सुचिरं ] બહુ લાંબા કાળ સુધી [भ्रमति ] ઘૂમતો રહે છેભમતો
રહે છે.

Page 34 of 146
PDF/HTML Page 48 of 160
single page version

૩૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीकाभ्रमति संसरति कोऽसौ ? असौ जीवश्चेतनः क्व ? संसाराब्धौसंसारः
द्रव्यपरिवर्तनादिरूपो भवोऽब्धिः समुद्र इव दुःखहेतुत्वाद् दुस्तरत्त्वाच्च तस्मिन् कस्मात् ?
अज्ञानात् देहादिष्वात्मविभ्रमात् कियत्कालं, सुचिरं अतिदीर्घकालम् केन ? रागेत्यादि रागः
इष्टे वस्तुनि प्रीतिः द्वेषश्चानिष्टेऽप्रीतिस्तयोर्द्वयी रागद्वेषयोः शक्तिव्यक्तिरूपतया युगपत्
प्रवृत्तिज्ञापनार्थं द्वयीग्रहणं, शेषदोषाणां च तद्द्वयप्रतिबद्धत्वबोधनार्थं
तथा चोक्तम् [ज्ञानार्णवे ]
यत्र रागः पदं धत्ते, द्वेषस्तत्रेति निश्चयः
उभावेतौ समालम्ब्य विक्रमत्यधिकं मनः ।।२३।।
विशदार्थद्रव्य, क्षेत्र, काल, भव, भावरूप पंचपरावर्तनरूप संसार, जिसे दुःखका
कारण और दुस्तर होनेसे समुद्रके समान कहा गया है, उसमें अज्ञानसे-शरीरादिकोंमें
आत्मभ्रान्तिसे-अतिदीर्घ काल तक घूमता (चक्कर काटता) रहता है
इष्ट वस्तुमें प्रीति होनेको
राग और अनिष्ट वस्तुमें अप्रीति होनेको द्वेष कहते हैं उनकी शक्ति और व्यक्तिरूपसे हमेशा
प्रवृत्ति होती रहती है, इसलिए आचार्योंने इन दोनोंकी जोड़ी बतलाई है बाकीके दोष इस
जोड़ीमें ही शामिल है, जैसा कि कहा गया है :‘‘यत्र रागः पदं धत्ते’’
‘‘जहाँ राग अपना पाँव जमाता है, वहाँ द्वेष अवश्य होता है या हो जाता है,
ટીકા :ભમે છે એટલે સંસરણ કરે છે. કોણ તે? તે જીવચેતન. ક્યાં (ભમે
છે)? સંસારસમુદ્રમાં, સંસાર એટલે દ્રવ્યપરિવર્તનાદિરૂપ ભવ, જે દુઃખનું કારણ અને
દુસ્તર હોવાથી અબ્ધિ એટલે સમુદ્ર જેવો છેતેમાં. શા કારણથી ભમે છે? અજ્ઞાનને લીધે
અર્થાત્ દેહાદિમાં આત્મવિભ્રમના કારણે. કેટલા કાળ સુધી (ભમે છે)? સુચિર એટલે બહુ
લાંબા કાળ સુધી. શાથી?
‘रागेत्यादि०’ રાગ ઇત્યાદિથી.
રાગ એટલે ઇષ્ટ વસ્તુમાં પ્રીતિ અને દ્વેષ એટલે અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ, તે બંનેનું
યુગલ. રાગદ્વેષની પ્રવૃત્તિ, શક્તિરૂપે તથા વ્યક્તિરૂપે હંમેશાં એકીસાથે હોય છે; તે
જણાવવા માટે તથા બાકીના દોષો પણ તે (બંનેના) યુગલમાં ગર્ભિત છે (અર્થાત્ સામેલ
છે
તે સાથે સંબંધ રાખે છે) તે બતાવવા માટે (આચાર્યે) તે બંનેનું (રાગદ્વેષનું યુગલ)
ગ્રહણ કર્યું છે.
વળી, ‘જ્ઞાનાર્ણવ’માં કહ્યું છે કે
‘જ્યાં રાગ પોતાનો પગ જમાવે છે (રાખે છે) ત્યાં દ્વેષ અવશ્ય હોય છે. તે બંનેના

Page 35 of 146
PDF/HTML Page 49 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૫
अपि चआत्मनि सति परसंज्ञा, स्वपरविभागात् परिग्रहद्वेषौ
अनयोः संप्रतिबद्धाः सर्वे दोषाश्च जायन्ते ।।
सा दीर्धनेत्रायतमन्थाकर्षणपाश इव भ्रमणहेतुत्वात्तस्यापकर्षणकर्मजीवस्य रागादिरूपतया
परिणमनं नेत्रस्यापकर्षणत्वाभिभुखानयनं तेन अत्रोपमानभूतो मन्थदण्ड आक्षेप्यस्तेन यथा
नेत्राकर्षणव्यापारेण मन्थाचलः समुद्रे सुचिरं भ्रान्तो लोके प्रसिद्धस्तथा स्वपरविवेकानवबोधात्
यदुद्भूतेन रागादिपरिणामेन कारणकार्योपचारात्तज्जनितकर्मबन्धेन अनादिकालं संसारे भ्रान्तो
यह निश्चय है इन दोनों (राग-द्वेष)के आलम्बनसे मन अधिक चंचल हो उठता है और
जितने दोष हैं, वे सब राग-द्वेषके संबद्ध हैं,’’ जैसा कि कहा गया है‘‘आत्मनि सति
परसंज्ञा’’
‘‘निजत्वके होने पर परका ख्याल हो जाता और जहाँ निज-परका विभाग (भेद) हुआ
वहाँ निजमें रागरूप और परमें द्वेषरूप भाव हो ही जाते हैं बस इन दोनोंके होनेसे अन्य
समस्त दोष भी पैदा होने लग जाते हैं, कारण कि वे सब इन दोनोंके ही आश्रित हैं ’’
वह राग-द्वेषकी जोड़ी तो हुई मंथानीके डंडेको घुमानेवाली रस्सीके फाँसाके समान
और उसका घूमना कहलाया जीवका रागादिरूप परिणमन सो जैसे लोकमें यह बात
प्रसिद्ध है कि नेतरीके खींचा-तानीसे जैसे मंथराचल पर्वतको समुद्रमें बहुत काल तक भ्रमण
(રાગ-દ્વેષના) અવલંબનથી મન અધિક વિકારી બને છે (ક્ષોભ પામે છેચંચળ બને
છે).’ (૨૩)
વળી, જ્યાં મારાપણાનો ભાવ આવે છે, ત્યાં પરસંજ્ઞા (પર તરફનો ભાવ) આવે
છે. સ્વપરના વિભાગને લીધે રાગ-દ્વેષ હોય છે, (અર્થાત્ જ્યાં આ મારું છે અને એ
બીજાનું છેએવો સ્વપરનો વિભાગભેદ છે, ત્યાં સ્વમાં રાગરૂપ અને પરમાં દ્વેષરૂપ ભાવ
થાય છે). આ બંને દોષો સાથે સંબંધ રાખતા (અન્ય) સર્વ દોષો ઉત્પન્ન થાય છે (અર્થાત્
અન્ય સર્વ દોષોનું મૂળ રાગ-દ્વેષ છે).
જેને મન્થનદંડના ભ્રમણનું કારણ તેને ખેંચવામાં પાશરૂપ દીર્ઘનેતરાં (દોરી)ના
આકર્ષણની (ખેંચતાણની) ક્રિયા છે, તેમ જીવને (સંસારમાં) ભ્રમણનું કારણ તેનું રાગાદિરૂપ
પરિણમવું તે છે. નેતરાંના આકર્ષણથી અભિમુખ લાવેલો ઉપમાનભૂત (જેની સાથે જીવની
સરખામણી છે તેવો) મંથનદંડ ભમવા યોગ્ય છે.
લોકમાં એ વાત પ્રસિદ્ધ છે, કે નેતરાં (દોરીઓ)ની ખેંચતાણની ક્રિયાથી (આકર્ષણની
ક્રિયાથી) જેમ મંથરાચલ પર્વત સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ઘૂમતો રહ્યો, તેમ સ્વપરના

Page 36 of 146
PDF/HTML Page 50 of 160
single page version

૩૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भ्रमति भ्रमिष्यति भ्रमतीत्यवतिष्ठन्ते पर्वता इत्यादिवत् नित्यप्रवृत्ते लटा विधानात्
उक्तं च[पंचत्थिपाहुडे ]
‘जो खलुं संसारत्थो, जीवो तत्तो दु होदि परिणामो
परिणामादो कम्मं कम्मादो हवदि गदिसु गदी ।।१२८।।
गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते
तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।।१२९।।
करना पड़ा उसी तरह स्वपर विवेकज्ञान न होनेसे रागादि परिणामोंके द्वारा जीवात्मा
अथवा कारणमें कार्यका उपचार करनेसे, रागादि परिणामजनित कर्मबंधके द्वारा बँधा हुआ
संसारीजीव, अनादिकालसे संसारमें घूम रहा है, घूमा था और घूमता रहेगा
मतलब यह
है कि ‘रागादि परिणामरूप भावकर्मोंसे द्रव्यकर्मोंका बन्ध होता’ ऐसा हमेशासे चला आ
रहा है और हमेशा तक चलता रहेगा
सम्भव है कि किसी जीवके यह रुक भी जाय
जैसा कि कहा गया है :‘‘जो खलु संसारत्थो’’
‘‘जो संसारमें रहनेवाला जीव है, उसका परिणाम (राग-द्वेष आदिरूप परिणमन)
होता है, उस परिणामसे कर्म बँधते हैं बँधे हुए कर्मोंके उदय होनेसे मनुष्यादि गतियोंमें
गमन होता है, मनुष्यादि गति प्राप्त होनेवालेको (औदारिक आदि) शरीरका जन्म(संबंध)
होता है, शरीर होनेसे इन्द्रियोंकी रचना होती है, इन इन्द्रियोंसे विषयों (रूप रसादि)का
વિવેકજ્ઞાનના અભાવે ઉત્પન્ન થયેલા રાગાદિ પરિણામોથી અર્થાત્ કારણમાંરાગાદિમાં
(કાર્યનો) દ્રવ્યકર્મનો ઉપચાર કરવાથીતેના નિમિત્તે ઉત્પન્ન થયેલા કર્મબંધથી સંસારી જીવ
અનાદિ કાળથી સંસારમાં ભમતો રહ્યો છે, ભમે છે અને ભમશે.
[ભમતો રહે છે એટલે પર્વતો ઇત્યાદિવત્ (ભ્રમણ ક્રિયામાં) તે અવસ્થા પામે છે.]
વળી, ‘પંચાસ્તિકાય’માં કહ્યું છે કે
‘જે ખરેખર સંસારસ્થિત જીવ છે તે તેનાથી પરિણામ પામે છે (અર્થાત્ તેને રાગ
દ્વેષરૂપ સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય
છે.’........(૧૨૮)
‘ગતિ પ્રાપ્ત (જીવ)ને દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ
અને વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે.’.......(૧૨૯)

Page 37 of 146
PDF/HTML Page 51 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૭
जायदि जीवस्सेवं भावो संसारचक्कवालंमि
इदि जिणवरेहिं भणियं अणाइणिहणो सणिहणो वा ।।१३०।।
ग्रहण होता है, उससे फि र राग और द्वेष होने लग जाते हैं इस प्रकार जीवका संसाररूपी
चक्रवालमें भवपरिणमन होता रहता है, ऐसा जिनेन्द्रदेवने कहा है जो अनादिकालसे होते
हुए अनन्तकाल तक होता रहेगा, हाँ किन्हीं भव्यजीवोंके उसका अन्त भी हो जाता
है
’’ ।।११।।
‘એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિઅનંત અથવા અનાદિસાંત થયા
કરે છેએમ જિનવરોએ કહ્યું છે.’.......(૧૩૦)
(એ સ્નિગ્ધ પરિણામ અભવ્ય જીવોને અનાદિઅનંત હોય છે અને કેટલાક ભવ્ય
જીવોને તે અનાદિસાંત હોય છે એટલે કે તે પરિણામનો અંત પણ આવે છે.)
ભાવાર્થ :આ લોકમાં એ કથા પ્રસિદ્ધ છે કે દેવોએ મંથરાચલ પર્વતને મંથન
દંડ બનાવી બે નેતરાંથી તેની ખેંચતાણ કરી સમુદ્રનું મંથન કર્યું, તેમ આ જીવ, દ્રવ્યક્ષેત્ર
કાળભવભાવરૂપપંચપરાવર્તનરૂપસંસારસમુદ્રમાં અજ્ઞાનજનિત રાગદ્વેષરૂપી નેતરાંની
આકર્ષણક્રિયાથી અનાદિકાળથી ઘૂમતો રહ્યો છે.
કોઈ પણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ નથી છતાં જે વસ્તુ ઇષ્ટ લાગે છે તેમાં તે રાગ
કરે છે અને જે અનિષ્ટ લાગે છે તેમાં દ્વેષ કરે છે. દેહાદિ પદાર્થોમાં આત્મભ્રાન્તિ તે જ
રાગ
દ્વેષનું મૂળકારણ છે.
રાગદ્વેષ બંને શક્તિવ્યક્તિ અપેક્ષાએ યુગપત્ (એકી સાથે) હોય છે. જ્યાં એક
પ્રતિ રાગ પ્રગટરૂપે (વ્યક્તરૂપે) હોય, ત્યાં બીજા પ્રત્યે દ્વેષ પણ શક્તિરૂપે હોય જ. એમ
બંનેનો પરસ્પર અવિનાભાવસંબંધ છે.
રાગદ્વેષ બીજા અનેક દોષોનું મૂળ છે. તેનાથી મન અતિ વિહ્વળ અને ચંચળ બને
છે.
વળી, સંસારચક્રનું મૂળકારણ મિથ્યાત્વ અને રાગદ્વેષ જ છે, કારણ કે તેના નિમિત્તે
કર્મબંધ, કર્મબંધથી ગતિપ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ
અને વિષયગ્રહણથી રાગદ્વેષ અને વળી રાગ દ્વેષથી કર્મબંધ થાય છેએમ સંસારચક્ર ચાલ્યા
જ કરે છે. ૧૧.

Page 38 of 146
PDF/HTML Page 52 of 160
single page version

૩૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ प्रतिपाद्यः पर्यनुयुङ्क्ते‘तस्मिन्नपि यदि सुखी स्यात् को दोष ? इति’ भगवन् !
संसारेपि न केवलं मोक्ष इत्यपि शब्दार्थः चेञ्जीवः सुखयुक्तो भवेत् तर्हि को दोषो न कश्चित्
दोषो दुष्टत्वं संसारस्य सर्वेषां सुखस्यैव आप्तुमिष्टत्वात् येन संसारच्छेदाय सन्तो यतेरन्निति
अत्राह, वत्स !
विपद्भवपदावर्ते पदिकेवातिबाह्यते
यावत्तावद्भवन्त्यन्याः प्रचुरा विपदः पुरः ।।१२।।
उत्थानिकायहाँ पर शिष्य पूछता है, कि स्वामिन् ! माना कि मोक्षमें जीव सुखी
रहता है किन्तु संसारमें भी यदि जीव सुखी रहे तो क्या हानि है ?कारण कि संसारके
सभी प्राणी सुखको ही प्राप्त करना चाहते हैं जब जीव संसारमें ही सुखी हो जाय तो
फि र संसारमें ऐसी क्या खराबी है ? जिससे कि संत पुरुष उसके नाश करनेके लिये प्रयत्न
किया करते हैं ? इस विषयमें आचार्य कहते हैं
हे वत्स
जबतक एक विपद टले, अन्य विपद बहु आय
पदिका जिमि घटियंत्र में, बार बार भरमाय ।।१२।।
अर्थजब तक संसाररूपी पैरसे चलाये जानेवाले घटीयंत्रमें एक पटली सरीखी
હવે શિષ્ય પૂછે છે‘ભગવન્! જો તેમાં પણ (સંસારમાં પણ) જીવ સુખી રહેતો
હોય તો શો દોષ? કેવળ મોક્ષમાં જ સુખી રહે એમ કેમ?એવો પણ શબ્દાર્થ છે. જો
જીવ સંસારમાં પણ સુખી થાય તો શો દોષ? કોઈ દોષ નહિ, કારણ કે સંસારના સર્વ
જીવોને સુખની જ પ્રાપ્તિ ઇષ્ટ છે, તો પછી સંત પુરુષો સંસારના નાશ માટે કેમ પ્રયત્ન
કરે છે?
[અર્થાત્ જો સંસારમાં જ સુખની પ્રાપ્તિ થતી હોય, તો સંસારમાં એવો શો દોષ
છે, કે તેથી સંત પુરુષો તેના નાશ માટે પ્રયત્ન કરે છે?]
આ વિષયમાં આચાર્ય કહે છેવત્સ!
એક વિપદને ટાળતાં, અન્ય વિપદ બહુ આય,
પદિકા જ્યમ ઘટિયંત્રમાં, એક જાય બહુ આય. ૧૨.
અન્વયાર્થ :[भवपदावर्ते ] સંસારરૂપી (પગથી ચલાવવામાં આવતા) ઘટીયંત્રમાં
[पदिका इव ] એક પાટલી સમાન [विपत् ] એક વિપત્તિ [यावत् अतिबाह्यते तावत् ] દૂર કરાય

Page 39 of 146
PDF/HTML Page 53 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩૯
टीकायावदतिबाह्यते अतिक्रम्यते; प्रेर्यते कासौ ? विपत् सहजशारीरमान-
सागन्तुकानामापदां मध्ये या काप्येका विवक्षिता आपत् जीवेनेति शेषः क्व ? भवपदावर्ते
भवः संसारः पदावर्त इवपादचाल्यघटीयन्त्रमिवभूयो भूयः परिवर्त्तमानत्वात् केव,
पदिकेवपादाक्रान्तदण्डिका यथा तावद्भवति काः ? अन्या अपूर्वाः प्रचुराःबह्वो विपदः
आपदः पुरो अग्रे जीवस्य पदिका इव, काछिकस्येति सामर्थ्यं योज्यं अतो जानीहि दु
खैकनिबन्धन विपत्तिनिरन्तरत्वात् संसारस्यावश्यविनाश्यत्त्वम् ।।
एक विपत्ति भुगतकर तय की जाती है, उसी समय दूसरी-दूसरी बहुतसी विपत्तियाँ सामने
आ उपस्थित हो जाती हैं
विशदार्थपैरसे चलाये जानेवाले घटीयंत्रको पदावर्त कहते हैं, क्योंकि उसमें
बार बार परिवर्तन होता रहता है सो जैसे उसमें पैरसे दबाई गई लकड़ी या पटलीके
व्यतीत हो जानेके बाद दूसरी पटलियाँ आ उपस्थित होती हैं, उसी तरह संसाररूपी
पदावर्तमें एक विपत्तिके बाद दूसरी बहुतसी विपत्तियाँ जीवके सामने आ खड़ी होती हैं
इसलिये समझो कि एकमात्र दुःखोंकी कारणीभूत विपत्तियोंका कभी भी अन्तर न
पड़नेके कारण यह संसार अवश्य ही विनाश करने योग्य है अर्थात् इसका अवश्य नाश
करना चाहिए ।।१२।।
તે પહેલાં તો [अन्याः ] બીજી [प्रचुराः ] ઘણી [विपदः ] વિપત્તિઓ [पुरः भवन्ति ] સામે
ઉપસ્થિત થાય છે.
ટીકા :દૂર કરાય છેઅતિક્રમાય છેપ્રેરાય છે તે પહેલાં, કોણ તે? વિપત્તિ
(દુઃખ)અર્થાત્ સહજ શારીરિક યા માનસિક આવી પડતી આપદાઓમાં કોઈ એક વિવક્ષિત
(ખાસ) આપદા. [‘જીવ દ્વારા’ એ શબ્દ અધ્યાહાર છે.] ક્યાં? ભવ પદાવર્તમાંભવ એટલે
સંસાર અને પદાવર્ત એટલે પગથી ચલાવવામાં આવતું ઘટીયંત્ર, કારણ કે તેમાં વારંવાર
પરિવર્તન થતું રહે છે,
ઘટીયંત્ર જેવા સંસારમાં. કોની માફક? પદાક્રાન્ત (પગ મૂકી
ચલાવવામાં આવતી) પાટલીની જેમ (દૂર કરાય તે પહેલાં અર્થાત્ એક પાટલી વ્યતીત થાય
તે પહેલાં બીજી પાટલી) ઉપસ્થિત થાય છે. કોણ? (ઉપસ્થિત થાય છે.) અન્ય એટલે અપૂર્વ
અને પ્રચુર એટલે બહુ વિપત્તિઓ
આપદાઓ, જીવની સામે, જેમ નદીમાં કાછિકની*
સામે પાટલીઓ (ઉપસ્થિત થાય છે તેમ.)એમ સામર્થ્યથી સમજવું.
* કાછિકનદી ઉપરનું પ્રાણી.

Page 40 of 146
PDF/HTML Page 54 of 160
single page version

૪૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनः शिष्य एवाह‘न हि सर्वे विपद्वन्तः ससंपदोपि दृश्यन्त इति’ भगवन् ! समस्ता
अपि संसारिणो न विपत्तियुक्ताः सन्ति सश्रीकाणामपि केषांचिद् दृश्यमानत्वादिति
अत्राह
दुरर्ज्येनासुरक्ष्येण नश्वरेण धनादिना
स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ।।१३।।
फि र शिष्यका कहना है कि, भगवन् ! सभी संसारी तो विपत्तिवाले नहीं हैं, बहुतसे
सम्पत्तिवाले भी दिखनेमें आते हैं इसके विषयमें आचार्य कहते हैं :
कठिन प्राप्त संरक्ष्य ये, नश्वर धन पुत्रादि
इनसे सुखकी कल्पना, जिमि घृतसे ज्वर व्याधि ।।१३।।
તેથી, દુઃખના કારણભૂત અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી સંસાર અવશ્ય
વિનાશ કરવા યોગ્ય છે. એમ તું જાણ.
ભાવાર્થ :સંસાર ઘટીયંત્ર જેવો છે. ઘટીયંત્રને તેની પાટલીઓ ઉપર પગ મૂકી ગોળ
ગોળ ચલાવવામાં આવે છે. પગથી એક પાટલી દૂર કરાય કે તરત જ બીજી પાટલીઓ એક
પછી એક યંત્ર ચલાવનારની સામે ઉપસ્થિત (હાજર) થાય છે, તેમ સંસારમાં એક વિપત્તિ
(આપદા) દૂર કરાય કે તરત જ બીજી અનેક વિપત્તિઓ તેની સામે હાજર જ થાય છે.
માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. સંસાર પ્રત્યેની રુચિનો ત્યાગ થતાં અર્થાત્
તેના તરફ ઉપેક્ષાબુદ્ધિ થતાં સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વભાવ,
અહંભાવ, કર્તૃત્વભાવ તથા રાગ દ્વેષાદિરૂપ ભાવ
એ આંતરિક સંસાર છે,અજ્ઞાનતાએ
ઊભો કરેલો સંસાર છે. આત્મસ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતાં બાહ્ય સંયોગરૂપ
સંસારનો પણ સ્વયં અભાવ થઈ જાય છે. ૧૨.
ફરીથી શિષ્ય જ બોલે છે‘ભગવન્! બધાય વિપત્તિવાળા હોતા નથી,
સમ્પત્તિવાળા (સુખી) પણ જોવામાં આવે છેઅર્થાત્ બધાય સંસારીઓ વિપત્તિવાળા
(દુઃખી) હોતા નથી, કારણ કે કેટલાક લક્ષ્મીવાળા (સુખી) લોક પણ જોવામાં આવે છે.’
તેના ઉત્તરમાં આચાર્ય કહે છે
જ્વરપીડિત જ્યમ ઘી વડે, માને નિજને ચેન,
કષ્ટસાધ્ય ધન આદિથી, માને મૂઢ સુખ તેમ. ૧૩.

Page 41 of 146
PDF/HTML Page 55 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૧
टीकाभवति कोऽसौ, जनो लोकः किंविशिष्टः, कोपि निर्विवेको, न सर्वः
किंविशिष्टो भवति, स्वस्थंमन्यः स्वस्थमात्मानं मन्यमानो अहं सुखीति मन्यत इत्यर्थः केन
कृत्वा, धनादिना द्रव्यकामिन्यादीष्टवस्तुजातेन किंविशिष्टेन, दुरर्ज्येनअपायबहुलत्वाद्
दुर्ध्यानावेशाच्च दुःखेन महता कष्टेनार्जित इति दुरर्ज्येनतथा असुरक्ष्येण दुस्त्राणेन
यन्ततोरक्ष्यमाणस्याप्यपायस्यावश्यंभावित्वात् तथा नश्वरेण रक्ष्यमाणस्यापि विनाशसंभवाद-
अर्थजैसे कोई ज्वरवाला प्राणी घीको खाकर या चिपड़ कर अपनेको स्वस्थ
मानने लग जाय, उसी प्रकार कोई एक मनुष्य मुश्किलसे पैदा किये गये तथा जिसकी
रक्षा करना कठिन है और फि र भी नष्ट हो जानेवाले हैं, ऐसे धन आदिकोंसे अपनेको
सुखी मानने लग जाता है
विशदार्थजैसे कोई एक भोला प्राणी जो सामज्वर (ठंड देकर आनेवाले
बुखार)से पीड़ित होता है, वह बुद्धिके ठिकाने न रहनेसेबुद्धिके बिगड़ जानेसे घी को
खाकर या उसकी मालिश कर लेनेसे अपने आपको स्वस्थ-नीरोग मानने लगता है, उसी
तरह कोई कोई (सभी नहीं) धन, दौलत, स्त्री आदिक जिनका कि उपार्जित करना कठिन
અન્વયાર્થ :જેમ [ज्वरवान् ] કોઈ જ્વરગ્રસ્ત (તાવથી પીડાતો) માણસ [सर्पिषा ]
ઘીથી (એટલે ઘી પીને વા શરીરે ચોપડીને) [स्वस्थंमन्यः भवति ] પોતાને સ્વસ્થ (નીરોગી)
માને છે, [इव ] તેમ [कः अपि जनः ] કોઈ એક મનુષ્ય [दुरर्ज्यन ] મુશ્કેલીથી (કષ્ટથી) પેદા
કરેલા (કમાયેલા) [असुरक्ष्येण ] જેની સારી રીતે સુરક્ષા કરવી અશક્ય છે એવા [नश्वरेण ]
નશ્વર (નાશવાન) [धनादिना ] ધન આદિથી [स्वस्थंमन्यः भवति ] પોતાને સુખી માને છે.
ટીકા :થાય છે. કોણ તે? માણસલોક. કેવો (માણસ)? કોઈ એક વિવેકહીન,
(કિન્તુ) બધા નહિ, કેવો થાય છે? પોતાને સ્વસ્થ (નીરોગ) માને છે; હું સુખી છું એમ
માને છે
એવો અર્થ છે. શા વડે કરીને? ધનાદિ વડે અર્થાત્ દ્રવ્ય, સ્ત્રી આદિ ઇષ્ટ
વસ્તુઓના સમુદાય વડે. કેવા (ધનાદિ) વડે? દુઃખથી અર્જિત એટલે બહુ કષ્ટપણાના કારણે
તથા દુર્ધ્યાનના આવેશથી કષ્ટથી
મહાક્લેશથી ઉપાર્જિત (કમાયેલ) તથા યત્નથી રક્ષવા છતાં
અવશ્યંભાવી નાશને લીધે મુશ્કેલીએ રક્ષિત તથા નશ્વર અર્થાત્ રક્ષા પામેલા ધનનો પણ
વિનાશ સંભવિત હોવાથી અશાશ્વત
એવા (ધનાદિ વડે).
આ વિષયમાં દ્રષ્ટાન્ત આપે છે‘ज्वरेत्यादि०’
[અહીં ‘इव’ શબ્દ ‘यथा’ના અર્થમાં છે.]

Page 42 of 146
PDF/HTML Page 56 of 160
single page version

૪૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
शाश्वतेन अत्र दृष्टान्तमाह ज्वरेत्यादि इव शब्दो यथार्थे यथा कोऽपि मुग्धो ज्वरवान् अतिशये
मतेर्विनाशात् सामज्वरार्त सर्पिषा घृतेन पानाद्युपयुक्तेन स्वस्थंमन्यो भवति निरामयमात्मानं
मन्यते ततो बुद्धयस्व दुरुपार्ज्यदुरक्षणभङ्गुरद्रव्यादिना दुःखमेव स्यात्
उक्तं च
‘‘अर्थस्योपार्जने दुःखमर्जितस्य च रक्षणे
आये दुःखं व्यये दुःखं धिगर्थं दुःखभाजनम् ।।’’
तथा जो रक्षा करते भी नष्ट हो जानेवाले हैंऐसे इष्ट वस्तुओंमें अपने आपको ‘मैं सुखी
हूँ’ ऐसा मानने लग जाते हैं, इसलिए समझो कि जो मुश्किलोंसे पैदा किये जाते तथा
जिनकी रक्षी बड़ी कठिनाईसे होती है, तथा जो नष्ट हो जाते, स्थिर नहीं रहते ऐसे
धनादिकोंसे दुःख ही होता है, जैसा कि कहा है
‘‘अर्थस्योपार्जने दुःखं
’’
धनके कमानेमें दुःख, उसकी रक्षा करनेमें दुःख, उसके जानेमें दुःख, इस तरह
हर हालतमें दुःखके कारणरूप धनको धिक्कार हो’
જેમ કોઈ એક મૂર્ખ જ્વરપીડિત મનુષ્ય અર્થાત્ સામજ્વરપીડિત (ટાઢિયા તાવવાળો)
મનુષ્ય, બુદ્ધિના અતિશય બગાડથી, પાનાદિમાં (પીવા વગેરેમાં) ઉપયુક્ત (ઉપયોગમાં
લીધેલા) ઘી વડે પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે અર્થાત્ પોતાની જાતને રોગરહિત માને
છે, તેમ મુશ્કેલીથી ઉપાર્જિત, કષ્ટથી રક્ષિત અને ક્ષણભંગુર [ક્ષણમાં નાશ પામતા]
એવા
દ્રવ્યાદિ વડે દુઃખ જ હોઈ શકેએમ તું સમજ. કહ્યું છે કે
ધનના ઉપાર્જનમાં દુઃખ, ઉપાર્જિત ધનની રક્ષા કરવામાં દુઃખ, તે આવે તોય દુઃખ
અને જાય તોય દુઃખ; માટે દુઃખના ભાજનરૂપ (કારણરૂપ) તે ધનને ધિક્કાર હો.
ભાવાર્થ :જેમ સામજ્વરથી પીડિત કોઈ એક મૂર્ખ જન ઘીના ઉપયોગ વડે પોતાને
સ્વસ્થ (નીરોગી) માને છે, તેમ કોઈ એક માણસ મહા મુશ્કેલીથી અને દુઃખથી ઉપાર્જિત
તથા રક્ષિત એવા ક્ષણભંગુર ધનાદિ વડે પોતાને સુખી માને છે.
સામજ્વરમાં ઘીનો ઉપયોગ કરવાથી તાવ મટવાને બદલે વધે છે, તેમ ધનાદિની
મમતાથી સુખને બદલે દુઃખ વધે છે, કારણ કે તેને ઉપાર્જન કરવામાં દુઃખ, તેને સાચવવામાં
દુઃખ અને તેનો નાશ થતાં (વિયોગ થતાં) પણ દુઃખ થાય છે. એમ દરેક હાલતમાં ધન
દુઃખનું જ નિમિત્તકારણ છે. માટે લક્ષ્મીવાન લોકો ધનાદિથી સુખી છે
, એમ માનવું તે
ભ્રમમૂલક છે. ૧૩

Page 43 of 146
PDF/HTML Page 57 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૩
‘भूयोऽपि विनेयः पृच्छति ’ ‘एवंविधां संपदां कथं न त्यजतीति ’ अनेन
दुरर्जत्वादिप्रकारेण लोकद्वयेऽपि दुःखदां धनादिसंपत्तिं कथं न मुञ्चति जनः कथमिति
विस्मयगर्भे प्रश्ने
अत्र गुरुरुत्तरमाह;
विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते
दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् ।।१४।।
शंकाफि र भी शिष्य पूछता है कि बड़े आश्चर्यकी बात है, कि जब ‘मुश्किलोंसे
कमाई जाती’ आदि हेतुओंसे धनादिक सम्पत्ति दोनों लोकोंमें दुःख देनेवाली है, तब ऐसी
सम्पत्तिको लोग छोड़ क्यों नहीं देते ? आचार्य उत्तर देते हैं
परकी विपदा देखता, अपनी देखे नाहिं
जलते पशु जा वन विषैं, जड़ तरुपर ठहराहिं ।।१४।।
अर्थजिसमें अनेकों हिरण दावानलकी ज्वालासे जल रहे हैं, ऐसे जंगलके मध्यमें
ફરીથી શિષ્ય પૂછે છેઆશ્ચર્ય છે કે આવા પ્રકારની સંપદાને (લોકો) કેમ છોડતા
નથી? અર્થાત્ દુઃખથી ઉપાર્જિતવગેરે કારણોથી બંને લોકમાં (આ લોકમાં અને પરલોકમાં)
પણ દુઃખદાયકએવી ધનાદિસંપત્તિને લોક કેમ છોડતા નથી? [‘कथम्’ શબ્દ
વિસ્મયગર્ભિત પ્રશ્ન સૂચવે છે.]
આચાર્ય તેનો ઉત્તર આપે છે
દેખે વિપત્તિ અન્યની, નિજની દેખે નાહિ,
બળતાં પશુઓ વન વિષે, દેખે તરુ પર જાઈ. ૧૪.
અન્વયાર્થ :[दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् ] (દાવાનલની જ્વાલાથી) બળી
રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ [मूढः ] (સંસારી)
મૂઢ પ્રાણી [परेषाम् इव ] બીજાઓની (વિપત્તિની) જેમ [आत्मनः विपत्तिं ] પોતાની વિપત્તિને
[न ईक्षते ] જોતો નથી.
*परस्येव न जानाति विपत्तिं स्वस्य मूढधीः
वने सत्वसमाकीर्णे दह्यमाने तरुस्थवत् ।।
(ज्ञानावर्णवेश्रीशुभचन्द्रः )

Page 44 of 146
PDF/HTML Page 58 of 160
single page version

૪૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीकानेक्षते न पश्यति कोऽसौ ? मूढो धनाद्यासक्त्या लुप्तविवेको लोकः कां ?
विपत्तिं चौरादिना क्रियमाणां धनापहाराद्यापदां कस्य ? आत्मनः स्वस्य केषामिव, परेषामिव
यथा इमे विपदा आक्रम्यन्ते तथाहमप्याक्रन्तव्य इति न विवेचयतीत्यर्थः क इव ? प्रदह्यमानैः
दावानलज्वालादिभिर्भस्मीक्रियमाणैर्मृगैर्हरिणादिभिराकीर्णस्य संकुलस्य वनस्यांतरे मध्ये वर्तमानं तरुं
वृक्षमारूढो जनो यथा आत्मनो मृगाणामिव विपत्तिं न पश्यति
वृक्ष पर बैठे हुए मनुष्यकी तरह यह संसारी प्राणी दूसरोंकी तरह अपने ऊपर आनेवाली
विपत्तियोंका ख्याल नहीं करता है
विशदार्थधनादिकमें आसक्ति होनेके कारण जिसका विवेक नष्ट हो गया है,
ऐसा यह मूढ़ प्राणी चोरादिकके द्वारा की जानेवाली, धनादिक चुराये जाने आदिरूप अपनी
आपत्तिको नहीं देखता है, अर्थात् वह यह नहीं ख्याल करता कि जैसे दूसरे लोग
विपत्तियोंके शिकार होते हैं, उसी तरह मैं भी विपत्तियोंका शिकार बन सकता हूँ
इस
वनमें लगी हुई यह आग इस वृक्षको और मुझे भी जला देगी जैसे ज्वालानलकी
ज्वालाओंसे जहाँ अनेक मृगगण झुलस रहे हैंजल रहे हैं, उसी वनके मध्यमें मौजूद वृक्षके
ऊपर चढ़ा हुआ आदमी यह जानता है कि ये तमाम मृगगण ही घबरा रहे हैंछटपटा
रहे हैं, एवं मरते जा रहे हैं, इन विपत्तियोंका मुझसे कोई सम्बन्ध नहीं है, मैं तो सुरक्षित
हूँ
विपत्तियोंका सम्बन्ध दूसरोंकी सम्पत्तियोंसे है, मेरी सम्पत्तियोंसे नहीं है ।।१४।।
ટીકા :દેખતો નથીજોતો નથી. કોણ તે? મૂઢ અર્થાત્ ધનાદિની આસક્તિથી
વિવેકહીન બનેલો લોક. કોને (દેખતો નથી)? વિપત્તિનેઅર્થાત્ ચોર વગેરેથી કરવામાં
આવતી ધનઅપહરણ આદિરૂપ આપદાને. કોની? આત્માનીપોતાની. કોની માફક?
બીજાઓની માફક. જેમ આ (મૃગો) આપદાથી (સંકટથી) ઘેરાઈ ગયાં છે, તેમ હું પણ
(વિપત્તિથી) ઘેરાઈ જઈશ (વિપત્તિનો ભોગ બનીશ) એમ તે ખ્યાલ કરતો નથી
એવો અર્થ
છે. કોની માફક? બળી જતાદાવાનલની જ્વાળાઓથી ભસ્મીભૂત બનતામૃગોથી
હરિણાદિથી ભરેલા વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક; તે (મનુષ્ય)
મૃગોની વિપત્તિની જેમ પોતાની વિપત્તિને દેખતો નથી.
ભાવાર્થ :મૃગ આદિ અનેક પ્રાણીઓથી ભરેલા વનમાં આગ લાગતાં, તેનાથી
બચવા માટે કોઈ માણસ વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર ચઢીને બેસે છે અને અગ્નિની
જ્વાળાઓથી ભસ્મીભૂત બનતાં પ્રાણીઓને નીહાળે છે. તે વખતે એમ ધારે છે કે, ‘હું તો
વૃક્ષ ઉપર સહીસલામત છું.’ અગ્નિ મને નુકશાન કરશે નહિ; પરંતુ તે અજ્ઞાનીને ખબર
નથી કે અગ્નિ થોડી વારમાં વૃક્ષને અને તેને પણ ભરખી જશે. એ પ્રમાણે મૂઢ જીવ,

Page 45 of 146
PDF/HTML Page 59 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૪૫
पुनराह शिष्यः कुत एतदिति, भगवन् ! कस्माद्धेतोरिदं सन्निहिताया अपि विपदो अदर्शनं
जनस्य
गुरुराहलोभादिति, वत्स ! धनादिगार्ध्यात्पुरोवर्तिनीमप्यापदं धनिनो न पश्यन्ति
यतः
आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गम्
वाञ्छतां धनिनामिष्टं जीवितात्सुतरां धनम् ।।१५।।
फि र भी शिष्यका कहना है कि, भगवन् ! क्या कारण है कि लोगोंको निकट आई
हुई भी विपत्तियाँ दिखाई नहीं देती ? आचार्य जवाब देते हैं‘‘लोभात्’’ लोभके कारण,
हे वत्स ! धनादिककी गृद्धता-आसक्तिसे धनी लोग सामने आई हुई भी विपत्तिको नहीं
देखते हैं, कारण कि
आयु क्षय धनवृद्धि को, कारण काल प्रमान
चाहत हैं धनवान धन, प्राणनिते अधिकान ।।१५।।
अर्थकालका व्यतीत होना, आयुके क्षयका कारण है और कालान्तरके माफि क
ब्याजके बढ़नेका कारण है, ऐसे कालके व्यतीत होनेको जो चाहते हैं, उन्हें समझना चाहिए
कि अपने जीवनसे धन ज्यादा इष्ट है
ધનાદિકના કારણે બીજાઓ ઉપર આવતી આપત્તિઓને દેખવા છતાં પોતાને સહીસલામત
માને છે અને કદી વિચાર પણ કરતો નથી
, કે તેવી વિપત્તિઓ મોડીવહેલી તેના ઉપર
પણ આવી પડશે અને કાલાગ્નિ તેને પણ ભરખી જશે. ૧૪.
ફરી શિષ્ય કહે છેએમ કેમ? ભગવન્! કયા કારણથી નજીક આવેલી
આપદાઓને પણ માણસ દેખતો નથી?
ગુરુ કહે છે‘લોભના કારણે’, હે વત્સ! ધનાદિની ગૃદ્ધિ એટલે આસક્તિથી
ધનિકો, સામે (આગળ) ઉપસ્થિત (આવી પડેલી) આપદાને પણ દેખતા નથી, કારણ કે
આયુક્ષય ધનવૃદ્ધિનું, કારણ કાળ જ જાણ,
પ્રાણોથી પણ લક્ષ્મીને, ઇચ્છે ધની અધિકાન. ૧૫.
અન્વયાર્થ :[कालस्य निर्गमं ] કાલનું નિર્ગમન (વ્યતીત થવું) તે [आयुर्वृद्धि-
क्षयोत्कर्षहेतुं ] આયુના ક્ષયનું તથા (કાલની) વૃદ્ધિ, ઉત્કર્ષનું (વ્યાજ વૃદ્ધિનું) (કારણ છે)

Page 46 of 146
PDF/HTML Page 60 of 160
single page version

૪૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीकावर्तते किं तद्धनं किं विशिष्टं ? इष्टमभिमतं कथं, सुतरां अतिशयेन
कस्माज्जीवितात्प्राणेभ्यः केषां ? धनिनां, किं कुर्वंतां ? वाञ्छतां कं, निर्गमं अतिशयेन गमनं
कस्य, कालस्य किं विशिष्टं ? आयुरित्यादि आयुः क्षयस्य वृद्धयुत्कर्षस्य च कालान्तरवर्द्धनस्य
कारणम् अयमर्थो, धनिनां तथा जीवितव्यं नेष्टं यथा धनं कथमन्यथा जीवितक्षयकारणमपि
धनवृद्धिहेतुं कालनिर्गमं वाञ्छन्ति अतो ‘धिग्धनम्’ एवंविधव्यामोहहेतुत्वाद्
विशदार्थमतलब यह है कि धनियोंको अपना जीवन उतना इष्ट नहीं, जितना
कि धन धनी चाहता है कि जितना काल बीत जाएगा, उतनी ही ब्यातकी आमदानी बढ़
जाएगी वह यह ख्याल नहीं करता कि जितना काल बीत जाएगा उतनी ही मेरी आयु
(जीवन) घट जाएगी वह धनवृद्धिके ख्यालमें जीवन (आयु) विनाशकी ओर तनिक भी
लक्ष्य नहीं देता इसलिए मालूम होता है कि धनियोंको जीवन (प्राणों) की अपेक्षा धन
ज्यादा अच्छा लगता है इस प्रकारके व्यामोहका कारण होनेसे धनको धिक्कार है ।।१५।।
[वाञ्छतां धनिनाम् ] એમ ઇચ્છતા ધનિકોને [जीवितात् ] પોતાના જીવન કરતાં [धनं ] ધન
[सुतरां ] અતિશય (ઘણું જ) [इष्टं ] (વહાલું) હોય છે.
ટીકા :હોય છે. શું તે? ધન. કેવું (હોય છે)? ઇષ્ટપ્રિય. કેવી રીતે? બહુ
અતિશયપણે; કોનાથી? પોતાના જીવનનીપ્રાણથી, કોને (વહાલું હોય છે)? ધનિકોને.
શું કરતા? ઇચ્છતા. શું (ઇચ્છતા)? નિર્ગમનનેઅતિશયપણે ગમનને, કોના (ગમનને)?
કાલના. કેવા પ્રકારનું? આયુ ઇત્યાદિ. (કાલનું ગમન તે) આયુક્ષયનું કારણ અને વૃદ્ધિ
(વ્યાજ)ના ઉત્કર્ષનું કારણ છે અર્થાત્ કાલનું અન્તર (વ્યાજની આમદાનીમાં) વૃદ્ધિનું કારણ
છે
એવો અર્થ છે. ધનિકોને જેવું ધન ઇષ્ટ (વહાલું) હોય છે તેવું જીવિતવ્ય ઇષ્ટ હોતું
નથી. નહિ તો જીવનના ક્ષયનું કારણ હોવા છતાં ધનવૃદ્ધિના કારણરૂપ કાલનિર્ગમનને તેઓ
કેમ ઇચ્છે? માટે ધન આવા વ્યામોહનું કારણ હોવાથી તેને ધિક્કાર હો!
ભાવાર્થ :જેમ જેમ કાલ વ્યતીત થાય છે તેમ તેમ આયુ ઓછું થતું જાય છે,
પણ તે કાલનું અન્તર ધનિકને વ્યાજ વગેરેની આમદાનીમાં વધારો કરવાનું કારણ બને છે,
તેથી તેને (કાલગમનને) તે ઉત્કર્ષનું (આબાદીનું) કારણ ગણે છે.
જે ધનિકો લોભવશ વ્યાજ વગેરેની કમાણી કરવા માટે કાલનું નિર્ગમન ઇચ્છે છે
તેઓ પોતાના જીવન કરતાં ધનને વધારે વહાલું ગણે છે, કારણ કે તેઓ એમ સમજે છે
કે કાલના નિર્ગમનથી જેમ દિવસો વધશે તેમ વ્યાજ વગેરે વધશે, પણ તેટલા દિવસો તેમના
આયુમાંથી ઓછા થશે તેનું તેમને ભાન હોતું નથી. તેઓ ધનવૃદ્ધિના લોભમાં પોતાના