Page 67 of 146
PDF/HTML Page 81 of 160
single page version
અને (૩) કેવળજ્ઞાન નિષ્કંપ
મુક્ત થાય છે અર્થાત્ સ્વાત્મોપલબ્ધિને પ્રાપ્ત કરે છે, ત્યારે તે ગુણનો પૂર્ણ વિકાસ થતાં
આત્મા અનંતસુખસ્વભાવરૂપ પરિણમે છે.
છે. તોપણ સિદ્ધ અવસ્થામાં સંકોચ
અન્તર્બાહ્ય જલ્પો અથવા સંકલ્પોનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપનું આત્મા દ્વારા આત્મામાં જ
જે અનુભવ યા વેદન થાય છે, તે સ્વસંવેદન છે. આ સ્વસંવેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ
છે.
Page 68 of 146
PDF/HTML Page 82 of 160
single page version
स्वरूप पहिले (नं
મનની સ્વૈરાચારરૂપ (સ્વચ્છંદ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને
(ધ્યાવવો)? આત્માને એટલે જેનો સ્વભાવ પહેલાં (શ્લોક ૨૧માં) બતાવ્યો છે તેવા પુરુષને
(આત્માને); શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ)
Page 69 of 146
PDF/HTML Page 83 of 160
single page version
જ જ્ઞપ્તિનું સાધન છે.)
છોડી સ્વસંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ.’
પોતપોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે). શું કરીને? રૂપાદિ (વિષયો)થી રોકીને (સંયમિત
કરીને) અર્થાત્ પાછી વાળીને. કોને? ઇન્દ્રિયોના સમૂહને
Page 70 of 146
PDF/HTML Page 84 of 160
single page version
कहिए प्रधानतासे आलम्बनभूत विषय जिसका ऐसे मनको कहेंगे ‘एकाग्र’
जिसका ऐसे मनको एकाग्र कहेंगे
चिन्ताको छोड़ कर स्वसंवेदनके ही द्वारा आत्माका अनुभव करे
તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી, ચિંતા છોડી, સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો.
જાય છે (ગભરાઈ જાય છે).
Page 71 of 146
PDF/HTML Page 85 of 160
single page version
એકાગ્રતાથી અન્ય ચિંતાનો નિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ
થશે.
તે એક કાળમાં એક જ્ઞેયને જ જાણી શકે. હવે તે જ જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે
અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર
હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ
થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું......તેથી જે જ્ઞાન
ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે નિજ અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ
આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ
રહેતી નથી.
Page 72 of 146
PDF/HTML Page 86 of 160
single page version
હોય છે.
Page 73 of 146
PDF/HTML Page 87 of 160
single page version
स्वार्थावबोधरूप ज्ञानको देती है
आत्मामें ही सेवनीय है, अनन्यशरण होकर भावना करनेके योग्य है
આ ઉપાસનામાં પણ) બીજું શોધે છે.’
Page 74 of 146
PDF/HTML Page 88 of 160
single page version
સ્વ-પર વિવેકરૂપી જ્યોતિ જેની એવા આત્માને આત્મા દ્વારા આત્મામાં જ નિરંતર સેવ.
સ્વ
Page 75 of 146
PDF/HTML Page 89 of 160
single page version
है
સિદ્ધયોગીની અપેક્ષાએ (અર્થાત્ જે સિદ્ધયોગી છે તેનાં તો) અશુભ તથા શુભ કર્મોની
નિર્જરા અને સાધ્યયોગીની અપેક્ષાએ અસાતાવેદનીય આદિની નિર્જરા થાય છે. કેવી
રીતે? શીઘ્ર
બતાવે છે.’’ કોનો (પ્રતિષેધ)? આસ્રવનો
(બાધા તરફ ઉપયોગ નહિ હોવાથી) અથવા તેનું સંવેદન નહિ હોવાથી (કર્મોના
આગમનને આસ્રવને રોકવારૂપ) જૂનાં કર્મની નિર્જરા સાથે સંવર પણ થાય છે.
Page 76 of 146
PDF/HTML Page 90 of 160
single page version
आगमन (आस्रव) को रोक देनेवाली निर्जरा भी होती है
संवर होता है
નથી.’
તથા
વળી, શ્રી પૂજ્યપાદસ્વામીએ
Page 77 of 146
PDF/HTML Page 91 of 160
single page version
संयोगपूर्वविभागसंभवात्
हैं
है
નથી.’
વત્સ! સાંભળ. ખરેખર તે (નિર્જરા) એકદેશ (કર્મના) વિશ્લેષલક્ષણવાળી
દ્રવ્યકર્મ સંબંધી હોય છે, કારણ કે બે દ્રવ્યોના સંયોગપૂર્વક (તેમનો) વિભાગ (છૂટા પડવું)
સંભવે છે.
Page 78 of 146
PDF/HTML Page 92 of 160
single page version
कर्मपारतन्त्रव्यवहरणात्
समय द्रव्यकर्मका आत्माके साथ संयोगादि सम्बन्धोंमेंसे कौनसा सम्बन्ध हो सकता है ?
मतलब यह है कि किसी तरहका सम्बन्ध नहीं बन सकता
ही स्थित हो जाता है
(अ, इ, उ, ऋ, लृ) के बोलनेमें जितना काल लगता है, उतने काल तक वैसा (निर्बन्ध-
बन्ध रहित) रहना सम्भव है
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કર; અર્થાત્ કોઈ રીતે (સંબંધ) સંભવતો નથી, એવો અર્થ છે.
કેવી રીતે હોય? કારણ કે સંબંધ તો બે (દ્રવ્યો) વચ્ચે હોય (એકમાં ન હોય) આવી
(અવસ્થા) સંસારી જીવને સંભવતી નથી, એમ નહિ (અર્થાત્ સંભવે છે) એવું વાચ્ય છે,
કારણ કે સંસારના કાંઠાને પ્રાપ્ત થયેલા અયોગીને, મુક્તાત્માની માફક પાંચ હ્નસ્વ
Page 79 of 146
PDF/HTML Page 93 of 160
single page version
अक्षर बोलनेमें जितना समय लगता है, उतने समय) तक कर्मपरतन्त्रताका व्यवहार होता
है, जैसा कि परमागम(गोम्मटसार-जीवकांड) में कहा गया है
है’’
બોલવામાં જેટલો સમય લાગે ત્યાં સુધી) કર્મ પરતન્ત્રતાનો વ્યવહાર હોય છે; તથા
પરમાગમમાં
તે ગતયોગ (અયોગ) કેવલી છે.’
આઠમા ગુણસ્થાનેથી
૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃતિકરણ, ૧૦. સૂક્ષ્મસંપરાય, ૧૧. ઉપશાન્તમોહ,
૧૨. ક્ષીણમોહ, ૧૩. સયોગી કેવલી અને ૧૪. અયોગી કેવલી.
Page 80 of 146
PDF/HTML Page 94 of 160
single page version
છે અને અબુદ્ધિપૂર્વકના શુભ ભાવને લીધે તેમને ઘાતિકર્મનો તથા અઘાતિની શુભકર્મપ્રકૃતિનો
ગુણસ્થાન અનુસાર બંધ થાય છે.
ગુણસ્થાનને અંતે થાય છે. આ પ્રમાણે સિદ્ધયોગીની દશા હોય છે.
અંશે ઘાતિકર્મનો બંધ થતો નથી, પરંતુ ત્યાં અબુદ્ધિપૂર્વક શુભભાવ હોવાથી તેટલા અંશે
ઘાતિકર્મનો તેમજ સાતાવેદનીયાદિ શુભકર્મનો બંધ થાય છે, પરંતુ અસાતાવેદનીયાદિ
અશુભકર્મનો બંધ થતો નથી.
Page 81 of 146
PDF/HTML Page 95 of 160
single page version
કેવી રીતે? જેમ કે ‘હું છું.’ કેવો (હું)? કર્તા એટલે નિર્માતા (કરનાર). કોનો (કર્ત્તા)
ચટાઈનો
ભિન્ન પદાર્થો વચ્ચે હોઈ શકે, તેથી પ્રકૃતિ (કર્મ) આત્માથી ભિન્ન પદાર્થ છે એમ કહ્યું ).
Page 82 of 146
PDF/HTML Page 96 of 160
single page version
सहात्मनः स्यात् येन जायतेध्यात्मयोगेन कर्मणामाशु निर्जरेति परमार्थतः कथ्यते
होगा ? जिससे कि ‘‘अध्यात्मयोगसे कर्मोंकी शीघ्र निर्जरा हो जाती है’’ यह बात परमार्थसे
कही जावे
किसका ? इसलिए सिद्धयोगी कहो या गतयोगी अथवा अयोगी केवली कहो, उनमें कर्मोंकी
निर्जरा होती है, यह कहना व्यवहारनयसे ही है, परमार्थसे नहीं
દ્રવ્યકર્મ સાથે આત્માનો સંયોગાદિ
હોવાથી તેનો આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ છે, સંયોગ સંબંધ નથી.
Page 83 of 146
PDF/HTML Page 97 of 160
single page version
परस्परप्रदेशानुप्रवेशलक्षणः संश्लेषः स्यात्
प्रार्थनीयत्वात्
(आत्मा और कर्मरूप पुद्गल द्रव्योंमें) परस्पर एकके प्रदेशोंमें दूसरेके प्रदेशोंका मिल जाना
रूप बंध होगा ? क्योंकि बन्धाभाव तो बंधपूर्वक ही होगा
सुखका कारण होनेसे योगियोंके द्वारा प्रार्थनीय हुआ करता है ?
પરંતુ તે અવસ્થામાં કર્માદિનો જે જૂનો સંયોગ સંબંધ છે, તેનો પણ નિર્જરા દ્વારા અભાવ
થાય છે.
આત્મા જ ચિન્માત્ર થઈ જાય છે, તો પછી આત્માનો દ્રવ્યકર્મો સાથે સંબંધ જ કેવી રીતે
બને? ઉત્કૃષ્ટ અદ્વૈત ધ્યાનાવસ્થામાં નવા કર્મનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તો છૂટવું
કોનું (નિર્જરા કોની)? તેથી સિદ્ધયોગી યા ગતયોગી અથવા અયોગકેવલી ને કર્મોની નિર્જરા
કહી છે તે પૂર્વબદ્ધ કર્મોની થાય છે, એમ સમજવું. તેમને કર્મોની નિર્જરા થાય છે
આવે, તો કેવી રીતે એટલે કયા પ્રકારના ઉપાય વડે, તે બંનેનો બંધ
વિશ્લેષ (વિયોગ) હોય; અને તેનો પ્રતિપક્ષી એટલે બન્ધવિરોધી મોક્ષ જે સંપૂર્ણ કર્મોના
વિશ્લેષ (અભાવ) લક્ષણવાળો છે તે જીવને કેવી રીતે હોઈ શકે? કારણ કે અનંતસુખનું
કારણ હોવાથી યોગીઓ દ્વારા તે પ્રાર્થનીય છે.
Page 84 of 146
PDF/HTML Page 98 of 160
single page version
Page 85 of 146
PDF/HTML Page 99 of 160
single page version
न चापि करणानि वा न चिदचिद्वधो बन्धकृत्
ही बन्धका कारण है
Page 86 of 146
PDF/HTML Page 100 of 160
single page version
भिन्नास्
તેવું)
‘મારાથી શરીરાદિ ભિન્ન છે અને પરમાર્થે તેમનાથી હું પણ ભિન્ન છું. હું તેમનો કાંઈ
પણ નથી અને તેઓ પણ મારા કાંઈપણ નથી,’