Ishtopdesh (Gujarati). Shlok: 27-34.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 8

 

Page 87 of 146
PDF/HTML Page 101 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૭
इत्यादि श्रुतज्ञानभावनया मुमुक्षुर्विशेषेण भावयेत्
उक्तं च[आत्मानुशासने ]
‘निवृत्तिं भावयेद्यावन्ननिर्वृत्तिस्तदभावतः
न वृत्तिर्न निवृत्तिश्च तदेव पदमव्ययम्’ ।।२३६।।
‘‘शरीरादिक मुझसे भिन्न हैं, मैं भी परमार्थसे इनसे भिन्न हूँ, न में इनका कुछ
हूँ, न मेरे ही ये कुछ हैं ’’ इत्यादिक श्रुतज्ञानकी भावनासे मुमुक्षुको भावना करनी चाहिए
आत्मानुशासनमें गुणभद्रस्वामीने कहा है ‘‘निवृत्तिं भावयेत्’’
जब तक मुक्ति नहीं हुई तब तक परद्रव्योंसे हटनेकी भावना करे जब उसका
अभाव हो जाएगा, तब प्रवृत्ति ही न रहेगी बस वही अविनाशी पद जानो ।।२६।।
શ્રી ગુણભદ્રાચાર્યે ‘आत्मानुशासन’શ્લોક ૨૩૬માં કહ્યું છે કેઃ
‘જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી (પરભાવોથી) નિવૃત્તિની (પાછા હઠવાની)
ભાવના કરવી. તેના (પરભાવના) અભાવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ રહેશે નહિ. તે જ
અવિનાશી પદ છે.’
ભાવાર્થ :જ્યારે સ્ત્રીપુત્રાદિ મારાં અને હું તેમનોએવા મમકારરૂપ વિભાવ
પરિણામોથી જીવ પરિણમે છે, ત્યારે રાગદ્વેષરૂપ પરિણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ
થાય છે, કિન્તુ જ્યારે સ્ત્રી, પુત્રાદિ પદાર્થોમાં મારાપણાની કલ્પના છોડી દે છે’, ત્યારે નિર્મમ
પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વનું જ ચિંતવન કરવું જોઈએ.
જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે. તે સમયે રાગદ્વેષ સાથે
એકતાબુદ્ધિથી પરિણામરૂપ અધ્યવસાનભાવથી બંધ થાય છે. રાગાદિથી એકતારૂપ ઉપયોગ
જ કર્મબંધનું કારણ છે, પરંતુ રાગાદિથી એકતારહિત ઉપયોગ બંધનું કારણ નથી
તે
કર્મથીમુક્તિનું કારણ છે.
જે પરને પર અને આત્માને આત્મા માની રાગીદ્વેષી થતો નથી અને પર પદાર્થોમાં
સુખદુઃખની કલ્પના કરતો નથી, પરંતુ તે પ્રત્યે સમભાવી રહે છે. તે કર્મોથી છૂટે છે અને
પરમાત્મા બને છે.
‘રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે’ એવો જિનેન્દ્ર ભગવાનનો
બંધમોક્ષનો સંક્ષેપમાં ઉપદેશ છે.

Page 88 of 146
PDF/HTML Page 102 of 160
single page version

૮૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथाह शिष्यः कथं नु तदिति निर्ममत्वविचिंतनोपायप्रश्नोऽयं
अथ गुरुस्तत्प्रक्रियां मम विज्ञस्य का स्पृहेति यावदुपदिशति
एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः
बाह्यः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ।।२७।।
‘પર દ્રવ્ય મારું નથી’ એવું પરિણમન જ્યારે થાય છે, ત્યારે તે પરમ ઉદાસીનતારૂપ
પરિણમે છે અને તેનું ફળ ત્રણ લોકના જીવો જેને પોતાનો સ્વામી માને તેવું પદ તે પ્રાપ્ત
કરે છે.
જ્યારે પર ભાવથી રહિત થઈ મુક્ત થાય, ત્યારે નથી પ્રવૃત્તિ કે નથી નિવૃત્તિ, કેવલ
શુદ્ધસ્વરૂપ જ છે. ૨૬.
હવે શિષ્ય કહે છેતે (નિર્મમત્વ) કેવી રીતે હોય? ‘નિર્મમત્વનું ચિંતવન કરવાના
ઉપાયનો’ આ પ્રશ્ન છે.
હવે ગુરુ તેની (ઉપાયની) પ્રક્રિયાને ‘एकोऽहं.......શ્લોક ૨૭થી લઈ ‘मम विज्ञस्य
का स्पृहा’શ્લોક ૩૦ સુધીના શ્લોકો દ્વારા ઉપદેશે છે.
નિર્મમ એક વિશુદ્ધ હું, જ્ઞાની યોગીગમ્ય,
સંયોગી ભાવો બધા, મુજથી બાહ્ય અરમ્ય. ૨૭.
અન્વયાર્થ :[अहं ] હું [एकः ] એક, [निर्ममः ] મમતારહિત, [शुद्धः ] શુદ્ધ
यहाँ पर शिष्य कहता है कि इसमें निर्ममता कैसे होवे ? इसमें निर्ममताके चिंतवन
करनेके उपायोंका सवाल किया गया है अब आचार्य उसकी प्रक्रियाको ‘‘एकोऽहं निर्ममः’’
से प्रारम्भ कर ‘‘मम विज्ञस्य का स्पृहा’’ तकके श्लोकों द्वारा बतलाते हैं
मैं इक निर्मम शुद्ध हूँ, ज्ञानी योगीगम्य
कर्मोदयसे भाव सब, मोते पूर्ण अगम्य ।।२७।।
अर्थमैं एक, ममता रहित, शुद्ध, ज्ञानी, योगीन्द्रोंके द्वारा जानने लायक हूँ
*एगो भे सस्सदो आदा णाणदंसणलक्खणो
सेसा मे बाहिरा भावा सव्वे संयोगलक्खणा ।।
[શ્રી નિયમસાર ગાથા૧૦૨]

Page 89 of 146
PDF/HTML Page 103 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૯
टीकाद्रव्यार्थिकनयादेकः पूर्वापरपर्यायानुस्यूतो निर्ममोममेदमहमस्येत्यभिनिवेशशून्यः
शुद्धः शुद्धनयादेशाद् द्रव्यभावकर्मनिर्मुक्तो ज्ञानी स्वपरप्रकाशनस्वभावो योगीन्द्रगोचरोऽनन्त-
पर्यायविशिष्टतया केवलिनां शुद्धोपयोगमात्रमयत्वेन श्रुतकेवलिनां च संवेद्योहमात्मास्मि
ये तु
संयोगाद् द्रव्यकर्मसम्बन्धाद्याता मया सह सम्बन्धं प्राप्ता भावा देहादयस्ते सर्वेऽपि मत्तो
मत्सकाशात्सर्वथा द्रव्यादिप्रकारेण बाह्या भिन्नाः सन्ति
[ज्ञानी ] જ્ઞાની અને [योगीन्द्रगोचरः ] યોગીન્દ્રો દ્વારા જાણવા યોગ્ય છું; [संयोगजाः ]
સંયોગજન્ય [सर्वे अपि भावाः ] બધાય જે (દેહરાગાદિક) ભાવો છે તે [मत्तः ] મારાથી
[सर्वथा ] સર્વથા [बाह्याः ] ભિન્ન છે.
ટીકા :દ્રવ્યાર્થિકનયથી એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યૂત (અન્વિત),
નિર્મમ એટલે ‘આ મારું છે,’ ‘હું એનો છું’ એવા અભિનિવેશ (મિથ્યા માન્યતા)થી રહિત,
શુદ્ધ એટલે શુદ્ધનયની અપેક્ષાએ દ્રવ્યકર્મ
ભાવકર્મથી રહિત, જ્ઞાની એટલે સ્વપરપ્રકાશક
સ્વભાવવાળો અને યોગીન્દ્રગોચર એટલે કેવલીઓને અનંત પર્યાયોની વિશિષ્ટતા સહિત
જાણવા યોગ્ય (જ્ઞેય) તથા શ્રુતકેવલીઓને શુદ્ધોપયોગમાત્રપણાને લીધે સંવેદનયોગ્ય હું
આત્મા છું.
સંયોગથી એટલે દ્રવ્યકર્મના સંબંધથી જે દેહાદિક ભાવોનો (પદાર્થોનો) મારી સાથે
સંબંધ પ્રાપ્ત થયો છે, તે બધા મારાથી સર્વથા દ્રવ્યાદિ પ્રકારે (દ્રવ્ય-ક્ષેત્રકાલભાવે) બાહ્ય
એટલે ભિન્ન છે.
ભાવાર્થ :દ્રવ્યસ્વભાવે આત્મા એક છે, આત્મા નિર્મમ છે અર્થાત્ ‘આ મારું છે’
અને ‘હું એનો છું’એવા અભિનિવેશથી (મિથ્યા અભિપ્રાયથી) શૂન્ય છે; આત્મા શુદ્ધ છે
અર્થાત્ દ્રવ્યકર્મભાવકર્મથી રહિત છે, તે જ્ઞાની એટલે સ્વપર પ્રકાશક સ્વભાવવાળો છે
અને જેમ તે કેવલી અને શ્રુતકેવલીને જ્ઞાનગોચર છે; તેમ સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને પણ તે
संयोगजन्य जितने भी देहादिक पदार्थ हैं, वे मुझसे सर्वथा बाहिरी-भिन्न हैं
विशदार्थमैं द्रव्यार्थिकनयसे एक हूँ, पूर्वापर पर्यायोंमें अन्वित हूँ निर्मम हूँ
मेरा यह’ ‘मैं इसका’ ऐसे अभिनिवेशसे रहित हूँ शुद्ध हूँ, शुद्धनयकी अपेक्षासे, द्रव्यकर्म
भावकर्मसे रहित हूँ, केवलियोंके द्वारा तो अनन्त पर्याय सहित रूपसे और श्रुतकेवलियोंके
द्वारा शुद्धोपयोगमात्ररूपसे जाननेमें आ सकने लायक हूँ, ऐसा मैं आत्मा हूँ, और जो
संयोगसे-द्रव्यकर्मोंके सम्बन्धसे प्राप्त हुए देहादिक पर्याय हैं, वे सभी मुझसे हर तरहसे
(द्रव्यसे, गुणसे, पर्यायसे) बिल्कुल जुदे हैं
।।२७।।

Page 90 of 146
PDF/HTML Page 104 of 160
single page version

૯૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनर्भावक एवं विमृशति संयोगात्किमिति देहादिभिः सम्बन्धाद्देहिनां किं फलं
स्यादित्यर्थः
तत्र स्वयमेव समाधत्ते
दुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम्
त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः ।।२८।।
टीकादुःखानां संदोहः समूहस्तद्भागित्वं देहिनामिह संसारे संयोगाद्देहादिसम्बन्धाद्भवेत्
સ્વસંવેદનજ્ઞાનગોચર છે. કર્મસંબંધિત શરીર, સ્ત્રી, પુત્રાદિ બાહ્ય સંયોગી પદાર્થો તથા વિકારી
ભાવો આત્માના ચૈતન્યસ્વરૂપથી સર્વથા ભિન્ન છે. ૨૭.
ફરી ભાવક (ભાવના કરનાર) વિચારે છે કે સંયોગથી શું (ફળ)? એનો અર્થ એ
છે કે દેહાદિના સંબંધથી પ્રાણીઓને શું ફળ મળે?
તે જ સમયે તે સ્વયં જ સમાધાન કરે છેઃ
દેહીને સંયોગથી, દુઃખ સમૂહનો ભોગ,
તેથી મનવચકાયથી, છોડું સહુ સંયોગ. ૨૮.
અન્વયાર્થ :[इह ] આ સંસારમાં [संयोगान् ] દેહાદિકના સંબંધથી [देहिनां ]
પ્રાણીઓને [दुःखसंदोहभागित्वं ] દુઃખસમૂહ ભોગવવું પડે છે (અર્થાત્ અનંત દુઃખ ભોગવવાં
પડે છે), [ततः ] તેથી [पनं सर्वं ] તે સમસ્ત (સંબંધ)ને [मनोवाक्कायकर्मभिः ] મનવચન
કાયની ક્રિયાથી [त्यजामि ] હું તજુ છું.
ટીકા :દુઃખોનો સંદોહ (સમૂહ)તેનું ભોગવવાપણું અહીં એટલે આ સંસારમાં
फि र भावना करनेवाला सोचता है कि देहादिकके सम्बन्धसे प्राणियोंको क्या होता
है ? क्या फल मिलता है ? उसी समय वह स्वयं ही समाधान भी करता है कि
प्राणी जा संयोगते, दुःख समूह लहात
याते मन वच काय युत, हूँ तो सर्व तजात ।।२८।।
अर्थइस संसारमें देहादिकके सम्बन्धसे प्राणियोंको दुःख-समूह भोगना पड़ता
हैअनन्त क्लेश भोगने पड़ते हैं, इसलिये इस समस्त सम्बन्धको जो कि मन, वचन,
कायकी क्रियासे हुआ करते हैं, मनसे, वचनसे, कायसे छोड़ता हूँ अभिप्राय यह है कि

Page 91 of 146
PDF/HTML Page 105 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૧
यतश्चैवं तत एनं संयोगं सर्वं निःशेषं त्यजामि कैः क्रियमाणं ? मनोवाक्कायकर्मभिर्मनोवर्गणा-
द्यालम्बनैरात्मप्रदेशपरिस्पंदैस्तैरेवा त्यजामि अयमभिप्रायो मनोवाक्कायान्प्रतिपरिस्पन्दमान
नात्मप्रदेशान् भावतो निरुद्धामि तद्भेदाभेदाभ्यासमूलत्वात्सुखदुःखैकफलनिर्वृतिसंसृत्योः
तथा चोक्तं [समाधितन्त्रे ]
‘‘स्वबुद्धया यावद् गृह्णीयात्कायवाकचेतसां त्रयम्
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः’’ ।।६२।।
સંયોગને લીધે અર્થાત્ દેહાદિના સંબંધને લીધે હોય છે (અર્થાત્ દેહાદિના સંબંધને લીધે
પ્રાણીઓને અનેક દુઃખો ભોગવવાં પડે છે). તેથી તે સર્વ સંયોગને (તેના પ્રત્યેના રાગને)
હું સંપૂર્ણપણે છોડું છું. શા વડે કરવામાં આવતા (સંબંધને)? મન
વચનકાયની ક્રિયાથી,
મનોવર્ગણાદિના આલંબનથી આત્મપ્રદેશોના પરિસ્પન્દ દ્વારા (કરવામાં આવતા સંબંધને) જ
હું છોડું છું. આનો અભિપ્રાય એ છે કે મન
વચનકાય પ્રતિ (તેના આલંબનથી) પરિસ્પન્દ
થતા આત્માના પ્રદેશોને હું ભાવથી રોકું છું, કારણ કે સુખદુઃખ જેનું એક ફળ છે તેવા
મોક્ષસંસારનું તેવા ભેદાભેદનો અભ્યાસ મૂલ છે. (અર્થાત્ આત્મા, મનવચનકાયથી
ભિન્ન છેએવા ભેદઅભ્યાસથી સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આત્મા, મન
વચનકાયથી અભિન્ન છેએવા અભેદ અભ્યાસથી દુઃખરૂપ સંસારની પ્રાપ્તિ થાય છે).
તથા ‘समाधितंत्र’શ્લોક ૬૨માં કહ્યું છે કેઃ
‘જ્યાં સુધી શરીર, વાણી અને મનએ ત્રણને ‘એ મારાં છે’ એવી આત્મબુદ્ધિથી
(જીવ) ગ્રહણ કરે છે. ત્યાં સુધી સંસાર છે અને જ્યારે તેમનાથી ભેદબુદ્ધિનો (અર્થાત્
આત્મા શરીરાદિથી ભિન્ન છેએવી ભેદબુદ્ધિનો) અભ્યાસ કરે છે, ત્યારે મુક્તિ થાય છે.’
मन, वचन, कायका आलम्बन लेकर चंचल होनेवाले आत्माके प्रदेशोंको भावोंसे रोकता हूँ
आत्मा मन, वचन, कायसे भिन्न है’, इस प्रकारके अभ्याससे सुखरूप एक फलवाले मोक्षकी
प्राप्ति होती है और मन, वचन, कायसे आत्मा अभिन्न है, इस प्रकारके अभ्याससे दुःखरूप
एक फलवाले संसारकी प्राप्ति होती है, जैसा पूज्यपादस्वामीने समाधिशतकमें कहा है
‘‘स्वबुद्धया यत्तु गृह्णीयात्’’
‘‘जब तक शरीर, वाणी और मन इन तीनोंको ये ‘स्व हैंअपने हैं’ इस रूपमें
ग्रहण करता रहता है तब तक संसार होता है और जब इनसे भेद-बुद्धि करनेका अभ्यास
हो जाता है, तब मुक्ति हो जाती है ’’ ।।२८।।

Page 92 of 146
PDF/HTML Page 106 of 160
single page version

૯૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनः स एवं विमृशति पुद्गलेन किल संयोगस्तदपेक्षा मरणादयस्तद्व्यथाः कथं
परिह्रियन्त इति पुद्गलेन देहात्मना मूर्तद्रव्येण सह किल आगमे श्रूयमाणो जीवस्य
सम्बन्धोऽस्ति तदपेक्षाश्च पुद्गलसंयोगनिमित्ते जीवस्य मरणादयो मृत्युरोगादयः सम्भवन्ति
तद्यथा मरणादयः सम्भवन्ति मरणादिसम्बन्धिन्यो बाधाः कथं ? केन भावनाप्रकारेण मया
परिह्रियन्ते तदभिभवः कथं निवार्यत इत्यर्थः स्वयमेव समाधत्ते
ભાવાર્થ :દેહાદિના સંબંધને લીધે સંસારમાં પ્રાણીઓને અનેક દુઃખ ભોગવવાં પડે
છે. માટે જીવે તે દેહાદિ સાથેની એકતાબુદ્ધિને સર્વથા છોડવી જોઈએ, અર્થાત્ મનવચન
કાયનું આલંબન છોડવું જોઈએ અને સ્વસન્મુખ થઈ એવા પરિણામ કરવા જોઈએ, કે જેથી
મન
વચનકાયનું અવલંબન છૂટી આત્મા અવિકારી થાય અને છેવટે આત્માના પ્રદેશોનું
પરિસ્પંદન પણ અટકી જાય.
જ્યાં સુધી શરીરમનવાણીમાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી સંસારની પરંપરા ચાલુ રહે
છે, પરંતુ મનવચનકાય આત્માથી ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી મુક્તિની
પ્રાપ્તિ થાય છે. ૨૮.
વળી, તે આવી રીતે વિચારે છેઃ
પુદ્ગલ (શરીરાદિ મૂર્ત દ્રવ્ય) સાથે ખરેખર (જીવનો) સંયોગ છે. તેની અપેક્ષાવાળાં
મરણાદિ અને તેનાં દુઃખો કેવી રીતે દૂર કરી શકાય? પુદ્ગલ સાથે એટલે શરીર સાથે
મૂર્તદ્રવ્ય સાથેજીવનો સંબંધ આગમમાં સાંભળવામાં આવે છે. તેના કારણે એટલે પુદ્ગલના
સંયોગનિમિત્તે જીવને મરણાદિ અર્થાત્ મરણરોગાદિ સંભવે છે. તેને જેમ મરણાદિ સંભવે
છે, તેમ મરણાદિસંબંધી બાધાઓ (દુઃખો) પણ સંભવે છે; તો કેવી રીતેક્યા પ્રકારની
ભાવનાથી મારે તે (દુઃખાદિ) પરિહરવાં? અર્થાત્ તેનું આક્રમણ (હુમલો) કેવી રીતે નિવારી
શકાય? એવો અર્થ છે.
સ્વયં જ તેનું સમાધાન કરે છેઃ
फि र भावना करनेवाला सोचता है कि पुद्गलशरीरादिकरूपी मूर्तद्रव्यके साथ
जैसा कि आगममें सुना जाता है, जीवका सम्बन्ध है। उस सम्बन्धके कारण ही जीवका
मरण व रोगादिक होते हैं, तथा मरणादि सम्बन्धी बाधायें भी होती हैं
तब इन्हें कैसे
व किस भावनासे हटाया जावे ? वह भावना करनेवाला स्वयं ही समाधान कर लेता
है कि

Page 93 of 146
PDF/HTML Page 107 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૩
न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधि कुतो व्यथा
नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले ।।२९।।
टीकान मे एकोऽहमित्यादिना निश्चितात्मस्वरूपस्य मृत्युः प्राणत्यागो नास्ति
चिच्छक्तिलक्षणभावप्राणानां कदाचिदपि त्यागाभावात् यतश्च मे मरणं नास्ति ततः कुतः
कस्मात्मरणकारणात्कृष्णसर्पादेर्भीतिर्भयं ममस्यान्न कुतश्चिदपि बिभेमीत्यर्थः तथा
व्यार्धिर्वातादिदोषवैषम्यं मम नास्ति मूर्त्तसम्बन्धित्वाद्वातादीनां यतश्चैवं ततः कस्मात्
ક્યાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ?
બાલ, યુવા, નહિ વૃદ્ધ હું, એ સહુ પુદ્ગલ જોગ. ૨૯.
અન્વયાર્થ :[मे मृत्युः न ] મારું મરણ નથી, તો [कुतः भीतिः ] ડર કોનો? [मे
व्याधिः न ] મને વ્યાધિ નથી તો [व्यथा कुतः ] પીડા કેવી? [अहं न बालः ] હું બાલક નથી,
[अहं न वृद्धः ] હું વૃદ્ધ નથી, [अहं न युवा ] હું યુવાન નથી [एतानि ] એ (સર્વ અવસ્થાઓ)
[पुद्गले सन्ति ] પુદ્ગલની છે.
ટીકા :‘एकोऽहं’ ઇત્યાદિથી જેનું આત્મસ્વરૂપ નિશ્ચિત થયું છે એવા મને મરણ
એટલે પ્રાણત્યાગ નથી, કારણ કે ચિત્શક્તિરૂપ ભાવપ્રાણોનો કદી પણ ત્યાગ (નાશ) હોતો
નથી, કારણ કે મારું મરણ નથી. તેથી મરણના કારણભૂત કાળા નાગ આદિનો ભય
ભીતિ
મને ક્યાંથી હોય? અર્થાત્ હું કોઈનાથી બીતો નથી એવો અર્થ છે; તથા વ્યાધિ અર્થાત્
વાતાદિ દોષની વિષમતા મને નથી, કારણ કે વાતાદિનો મૂર્ત પદાર્થ સાથે સંબંધ છે. તેથી
मरण रोग मोमें नहीं, तातें सदा निशंक
बाल तरुण नहिं वृद्ध हूँ, ये सब पुद्गल अंक ।।२९।।
अर्थमेरी मृत्यु नहीं तब डर किसका ? मुझे व्याधि नहीं, तब पीड़ा कैसे ? न
मैं बालक हूँ, न बूढा हूँ, न जवान हूँ ये सब बातें (दशाएं) पुद्गलमें ही पाई जाती हैं
विशदार्थ‘‘एकोहं निर्ममः शुद्धः’’ इत्यादिरूपसे जिसका स्वस्वरूप निश्चित हो
गया है, ऐसा जो मैं हूँ, उसका प्राणत्यागरूप मरण नहीं हो सकता, कारण कि
चित्शक्तिरूप भावप्राणोंका कभी भी विछोह नहीं हो सकता
जब कि मेरा मरण नहीं,
तब मरणके कारणभूत काले नाग आदिकोंसे मुझे भय क्यों ? अर्थात् मैं किसीसे भी नहीं
डरता हूँ
इसी प्रकार वात, पित्त, कफ आदिकी विषमताको व्याधि कहते हैं, और वह
मुझे है नहीं, कारण कि वात आदिक मूर्तपदार्थसे ही सम्बन्ध रखनेवाले हैं जब ऐसा

Page 94 of 146
PDF/HTML Page 108 of 160
single page version

૯૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्वरादिविकारात् मम व्यथा स्यात्तथा बालाद्यवस्थो नाहमस्मि, ततः कथं बालाद्यवस्थाप्रभवैः
दुखैरभिभूयेय अहमिति सामर्थ्यादत्र दृष्टव्यम्
तर्हि क्व मृत्युप्रभृतीनी स्युरित्याहएतानि
मृत्युव्याधिबालादीनि पुद्गले मूर्त्ते देहादावेव सम्भवन्ति मूर्तधर्मत्वादमूर्ते मयि तेषां
नितरामसम्भवात्
જ્વરાદિ વિકારોથી મને વ્યથા (પીડા) કેમ હોય? તથા હું બાલાદિ અવસ્થાવાળો નથી. તેથી
બાલાદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતાં દુઃખોથી હું કેવી રીતે ઘેરાઉં? (કેવી રીતે દુઃખી થાઉં?)
એમ સામર્થ્યથી અહીં સમજવું.
પૂછે છેત્યારે મૃત્યુ વગેરે શામાં હોય છે? એ મૃત્યુ, વ્યાધિ, બાલાદિ
(અવસ્થાઓ) પુદ્ગલમાં એટલે મૂર્ત શરીરાદિમાં જ સંભવે છે. કારણ કે તેઓ મૂર્ત પદાર્થોના
ધર્મો હોવાથી, અમૂર્ત એવા મારામાં તેમનો બિલકુલ સંભવ નથી.
ભાવાર્થ :જે જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, તેને
(સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રાણના ત્યાગરૂપ મરણનો ભય હોતો નથી, કારણ કે તે નિઃશંક છે કે
શરીરનો (પર્યાયદ્રષ્ટિએ) નાશ થાય છે. પરંતુ ચિત્શક્તિલક્ષણાત્મક જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો
કદી પણ નાશ થતો નથી. તેને મરણનો ભય નથી, તો મરણના કારણભૂત કૃષ્ણ સર્પાદિનો
ક્યાંથી ભય હોય? ન જ હોય.
વળી, તેને વાતપિત્તકફની વિષમતાથી (અસમાનતાથી) ઉત્પન્ન થતા વ્યાધિઓનો
પણ ડર હોતો નથી. કારણ કે તે જાણે છે કે તેમનો સંબંધ મૂર્ત પદાર્થો (શરીરાદિ) સાથે
છે. આત્મા સાથે નથી; તેથી જ્વરાદિની પીડા તેને કેમ હોય? ન જ હોય.
વળી બાલ, વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલની છે. આત્માની નથી; તેથી તે અવસ્થાઓથી
ઉત્પન્ન થતાં દુઃખોનું વેદન પણ તેને કેમ હોય? ન જ હોય.
મૃત્યુ, વ્યાધિ તથા બાલ વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલમૂર્ત શરીરાદિમાં જ હોઈ શકે
છે. કારણ કે તે બધા મૂર્તિમાન પુદ્ગલના ધર્મો છે. જીવ તો અમૂર્તિક ચેતન છે. તેમાં તે
ધર્મો કદાપિ પણ હોઈ શકે નહિ. ૨૯.
है, तब ज्वर आदि विकारोंसे मुझे व्यथा तकलीफ कैसी ? उसी तरह मैं बालवृद्ध आदि
अवस्थावाला भी नहीं हूँ तब बालवृद्ध आदि अवस्थाओंसे पैदा होनेवाले दुःखों-क्लेशोंसे
मैं कैसे दुःखी हो सकता हूँ ? अच्छा यदि मृत्यु वगैरह आत्मामें नहीं होते, तो किसमें
होते हैं ? इसका जवाब यह है कि ‘एतानि पुद्गले’ ये मृत्यु-व्याधि और बाल-वृद्ध आदि
दशाएँ पुद्गल-मूर्त शरीर आदिकोंमें ही हो सकती हैं
कारण कि ये सब मूर्तिमान पदार्थोंके
धर्म हैं मैं तो अमूर्त हूँ, मुझमें वे कदापि नहीं हो सकतीं

Page 95 of 146
PDF/HTML Page 109 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૫
भूयोऽपि भावक एव स्वयमाशङ्कतेतर्ह्येतान्यासाद्य मुक्तानि पश्चात्तापकारीणि
भविष्यन्तीति यद्युक्तनीत्या भयादयो मे न भवेयुस्तर्हि एतानि देहादिवस्तुन्यासाद्य
जन्मप्रभृत्यात्मीयभावेन प्रतिपद्य मुक्तानीदानीं भेदभावनावष्टम्भान्मया त्यक्तानि
चिराभ्यस्ताभेदसंस्कारवशात्पश्चात्तापकारीणि किमितींमानि मयात्मीयानि त्यक्तानीत्यनुशयकारीणि
मम भविष्यन्ति
भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपिपुद्गलाः
उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ।।३०।।
ફરીથી ભાવક (ભાવના કરનાર) જ સ્વયં આશંકા કરે છે. ત્યારે પ્રાપ્ત કરીને છોડી
દીધેલી તે (શરીરાદિ વસ્તુઓ) પશ્ચાત્તાપકારી બનશે; અર્થાત્ જો ઉક્ત નીતિ અનુસાર મને
ભયાદિ ન હોય, તો એ દેહાદિ વસ્તુઓને પ્રાપ્ત કરીને
એટલે જન્મથી માંડીને તેમને
આત્મીય ભાવે સ્વીકારીનેહવે મેં છોડી દીધી અર્થાત્ ભેદભાવનાના બળથી મેં ત્યજી દીધી;
તો તે દેહાદિ વસ્તુઓ, ચિરકાલના અભ્યસ્ત અભેદ (એકત્વબુદ્ધિના અભ્યાસના) સંસ્કારને
લીધે શું પશ્ચાત્તાપકારી બનશે? અર્થાત્ પોતાની માની લીધેલી તે વસ્તુઓને મેં છોડી દીધી,
તેથી શું તે (વસ્તુઓ) મને પશ્ચાત્તાપજનક થઈ પડશે?
અહીં ભાવક સ્વયં જ પ્રતિષેધનો વિચાર કરી કહે છે
‘ના, એમ બની શકશે નહિ,’ કારણ કેઃ
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો, સર્વનો ત્યાગ,
મુજ જ્ઞાનીને ક્યાં હવે, એ એંઠોમાં રાગ? ૩૦.
फि र भी भावना करनेवाला खुद शंका करता है, कि यदि कही हुई नीतिके अनुसार
मुझे भय आदि न होवे न सही, परन्तु जो जन्मसे लगाकर अपनाई गई थी और भले
ही जिन्हें मैंने भेद-भावनाके बलसे छोड़ दिया है; ऐसी देहादिक वस्तुएँ चिरकालके अभ्यस्त-
अभेद संस्कारके वशसे पश्चात्ताप करनेवाली हो सकती हैं, कि ‘अपनी इन चीजोंको मैंने
क्यों छोड़ दिया ?’
भावक-भावना करनेवाला स्वयं ही प्रतिबोध हो सोचता है कि नहीं, ऐसा हो सकता
है, कारण कि
सब पुद्गलको मोहसे, भोग भोगकर त्याग
मैं ज्ञानी करता नहीं, उस उच्छिष्टमें राग ।।३०।।

Page 96 of 146
PDF/HTML Page 110 of 160
single page version

૯૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र स्वयमेव प्रतिषेधमनुध्यायति तन्नेति यतः
टीकामोहादविद्यावेशवशादनादिकालं कर्मादिभावेनोपादाय सर्वे पुद्गलाः मया
संसारिणा जीवेन वारंवारं पूर्वमनुभूताः पश्चाच्च नीरसीकृत्य त्यक्ताः यतश्चैवं तत् उच्छिष्टेष्विव
भोजनगन्धमाल्यादिषु स्वयं भुक्त्वा त्यक्तेषु यथा लोकस्य तथा मे सम्प्रति विज्ञस्य
तत्त्वज्ञानपरिणतस्य तेषु फे लाकल्पेषु पुद्गलेषु का स्पृहा ? न कदाचिदपि
वत्स ! त्वया
मोक्षार्थिना निर्ममत्वं विचिन्तनीयम्
અન્વયાર્થ :[मोहात् ] મોહથી [सर्वे अपि ] બધાય [पुद्गलाः ] પુદ્ગલો [मुहुः ]
વારંવાર [मया भुक्तोज्झिताः ] મેં ભોગવ્યાં અને છોડી દીધાં. [उच्छिष्टेषु इव तेषु ] ઉચ્છિષ્ટ
(એંઠા) જેવા તે પદાર્થોમાં [अद्य ] હવે [मम विज्ञस्य ] મારા જેવા ભેદજ્ઞાનીને [का स्पृहा ]
શી સ્પૃહા (ચાહના) હોય? (અર્થાત્ એ ભોગોની મને હવે ઇચ્છા નથી).
ટીકા :મોહથી અર્થાત્ અવિદ્યાના આવેશવશ અનાદિકાલથી મેંસંસારી જીવે
સર્વ પુદ્ગલોને કર્માદિભાવે ગ્રહણ કરીને વારંવાર પહેલાં ભોગવ્યાં અને પછી તેમને નીરસ
કરીને છોડી દીધાં. જો એમ છે તો સ્વયં ભોગવીને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) જેવાં
ભોજન, ગંધ, માલાદિમાં
જેમ લોકને ભોગવીને છોડી દીધેલા (પદાર્થોમાં) સ્પૃહા (ઇચ્છા)
હોતી નથી,તેમ હવે તત્ત્વજ્ઞાનથી પરિણત વિજ્ઞ (જ્ઞાની) એવા મને તે ઉચ્છિષ્ટ (ભોગવીને
છોડી દીધેલાં) જેવા પુદ્ગલોમાં શી સ્પૃહા હોય? કદાપિ ન હોય, વત્સ! તું મોક્ષાર્થી છે
તો તારે નિર્મમત્વની ભાવના વિશેષ કરવી જોઈએ. (એમ સ્વયંને સંબોધે છે.)
अर्थमोहसे मैंने समस्त ही पुद्गलोंको बारबार भोगा और छोड़ा भोगभोगकर
छोड़ दिया अब जूठनके लिए (मानिन्द) उन पदार्थोंमें मेरी क्या चाहना हो सकती है ?
अर्थात् उन भोगोंके प्रति मेरी चाहना-इच्छा ही नहीं है
विशदार्थअविद्याके आवेशके वशसे अनादिकालसे ही मुझ संसारीजीवको कर्म
आदिके रूपमें समस्त पुद्गलोंको बारबार पहिले भोगा, और पीछा उन्हें नीरस (कर्मत्वादि
रहित) करकरके छोड़ दिया जब ऐसा है, तब स्वयं भोगकर छोड़ दिये गये जूँठन-
उच्छिष्ट भोजन, गन्ध, मालादिकोंमें जैसे लोगोंको फि र भोगनेकी स्पृहा नहीं होती, उसी
तरह इस समय तत्त्वज्ञानसे विशिष्ट हुए मेरी उन छिनकी हुई रेंट (नाक) सरीखे पुद्गलोंमें
क्या अभिलाषा हो सकती है ? नहीं नहीं, हरगिज नहीं
भैया ! जब की तुम मोक्षार्थी हो
तब तुम्हें निर्ममत्वकी ही भावना करनी चाहिए (एसा स्वयंको संबोधन क रते हैं) ।।३०।।

Page 97 of 146
PDF/HTML Page 111 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૭
अत्राह शिष्यः अथ कथं ते निबध्यन्त इति अथेति प्रश्ने केन प्रकारेण पुद्गला
जीवेन नियतमुपादीयन्त इत्यर्थः
गुरुराह
कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः
स्व - स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ।।३१।।
ભાવાર્થ :જ્ઞાની વિચારે છે કે જેમ કોઈ ભોજનાદિ પદાર્થોને સ્વયં ભોગવીને છોડી
દે અને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) પદાર્થોને ફરીથી ભોગવવા ઇચ્છે નહિ, તેમ અવિદ્યાના
સંસ્કારવશે અનાદિકાળથી અનેકવાર ભોગવીને છોડી દીધેલા પદાર્થોને હવે
જ્ઞાની
થયાથીહું ભોગવવા ઇચ્છતો નથી અર્થાત્ તે ભોગો પ્રતિ હવે તેને સ્પૃહા જ થતી નથી.
અહીં આચાર્યે ‘સર્વ પુદ્ગલોને મેં વારંવાર ભોગવ્યાં અને છોડી દીધાં’એમ જ
કહ્યું છે તે વ્યવહારનયનું કથન છે, કારણ કે જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી
શકાતું નથી. એવો જ કોઈ તેનો (આત્માનો) પ્રાયોગિક (પરનિમિત્તથી થએલો) તેમ જ
વૈસ્રસિક (સ્વાભાવિક) ગુણ છે.’
* ૩૦.
અહીં શિષ્ય કહે છે કે‘તે પુદ્ગલો કેવી રીતે બંધાય છે? એટલે કે જીવ દ્વારા
પુદ્ગલો શા માટે અને ક્યા પ્રકારે હંમેશા બંધને પ્રાપ્ત થતાં રહે છે?
ગુરુ કહે છેઃ
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ,
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ. ૩૧.
यहाँ पर शिष्य कहता है कि वे पुद्गल क्यों बँध जाते हैं ? अर्थात् जीवके द्वारा
पुद्गल क्यों और किस प्रकारसे हमेशा बन्धको प्राप्त होते रहते हैं ?
आचार्य उत्तर देते हुए कहते हैं :
कर्म कर्महितकार है, जीव जीवहितकार
निज प्रभाव बल देखकर, को न स्वार्थ करतार ।।३१।।
*જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬)

Page 98 of 146
PDF/HTML Page 112 of 160
single page version

૯૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका
‘‘कत्थवि बलिओ जीव कत्थवि कम्माइ हुंति बलियाइ
जीवस्स य कम्मस्स य पुव्वविरुद्धाइ वइराइ ।।’’
इत्यभिधानात्पूर्वोपार्जितं बलवत्कर्म कर्मणः स्वस्यैव हितमाबध्नाति
जीवस्यौदयिकादिभावमुद्भाव्य नवनवकर्माधायकत्वेन स्वसन्तानं पुष्णातीत्यर्थः
तथा चोक्तं [पुरुषार्थसिद्धयुपाये ]
અન્વયાર્થ :[कर्म कर्महिताबन्धि ] કર્મ કર્મનું હિત ચાહે છે, [जीवः जीवहितस्पृहः ]
જીવ જીવનું હિત ચાહે છે. [स्वस्वप्रभावभूयस्त्वे ] પોતપોતાનો પ્રભાવ વધતાં, [कः वा ] કોણ
[स्वार्थे ] પોતાનો સ્વાર્થ [न वाञ्छति ] ન ઇચ્છે?
ટીકા :‘कत्थवि.......बइराई’
‘કોઈ વખત જીવ બલવાન થાય છે, તો કોઈ વખત કર્મ બલવાન થાય છે. એ
રીતે જીવ અને કર્મને પહેલેથી (અનાદિથી) વિરોધ અર્થાત્ વૈર ચાલ્યું આવ્યું છે.
આ કથનાનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ (દ્રવ્યકર્મ), કર્મનું એટલે પોતાનું જ હિત
કરે છે, અર્થાત્ જીવમાં ઔદયિકાદિ ભાવોને ઉત્પન્ન કરી નવાં નવાં દ્રવ્યકર્મોનું ગ્રહણ કરી
પોતાના સંતાનને (પ્રવાહને) પુષ્ટ કરે છે (ચાલુ રાખે છે), એવો અર્થ છે.
તથા ‘पुरुषार्थसिद्धयुपाय’માં કહ્યું છે કેઃ
अर्थकर्म कर्मका हित चाहते हैं जीव जीवका हित चाहता है सो ठीक ही
है, अपने अपने प्रभावके बढ़ने पर कौन अपने स्वार्थको नहीं चाहता अर्थात् सब अपना
प्रभाव बढ़ाते ही रहते हैं
विशदार्थकभी जीव बलवान होता है तो कभी कर्म बलवान हो जाते हैं
इस तरह जीव और कर्मोंका पहिलेसे (अनादिसे) ही बैर चला आ रहा है ऐसा
कहनेसे मतलब यह निकला कि पूर्वोपार्जित बलवान, द्रव्यकर्म, अपना यानी द्रव्यकर्मका
हित करता है अर्थात् द्रव्यकर्म, जीवमें औदयिक आदि भावोंको पैदा कर नये
द्रव्यकर्मोंको ग्रहण कर अपनी संतानको पुष्ट किया करता है, जैसा कि अमृतचंद्राचार्यने
पुरुषार्थसिद्धियुपायमें कहा है

Page 99 of 146
PDF/HTML Page 113 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૯
जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ।।१२।।
परिणममानस्य चिदश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः
भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ।।१३।।
तथा जीवः कालादिलब्ध्या बलवानात्मा जीवस्य स्वस्यैव हितमनन्तसुखहेतुत्वेनोपकारकं
मोक्षमाकाङ्क्षति अत्र दृष्टान्तमाहस्वस्वेत्यादि निजनिजमाहात्म्यबहुतरत्वे सति स्वार्थं
*‘જીવકૃત પરિણામને નિમિત્તમાત્રરૂપ પામીને (જીવથી ભિન્ન) અન્ય પુદ્ગલો સ્વયં
જ કર્મરૂપ પરિણમે છે.’ ૧૨.
નિશ્ચયથી પોતાના ચેતનાત્મક પરિણામોથી સ્વયં જ પરિણમતા જીવને પણ તે
પૌદ્ગલિક કર્મ નિમિત્તમાત્ર થાય છે.’ ૧૩.
તથા કાલાદિ લબ્ધિથી બલવાન થયેલો આત્મા, જીવને પોતાને જ હિતરૂપ તથા
અનંતસુખના કારણપણાને લીધે ઉપકારક એવા મોક્ષની આકાંક્ષા કરે છે.
અહીં દ્રષ્ટાન્ત કહે છે‘स्वस्वेत्यादि०’
પોતપોતાનું માહાત્મ્ય અધિકતર વધતાં, પોતાના સ્વાર્થને અર્થાત્ પોતાને ઉપકારક
વસ્તુને કોણ ન ઇચ્છે? અર્થાત્ સર્વે ઇચ્છે છેએવો અર્થ છે.
‘‘जीवकृतं परिणामं’’ ‘‘परिणममानस्य’’
जीवके द्वारा किये गये परिणाम जो कि निमित्तमात्र हैं, प्राप्त करके जीवसे विभिन्न
पुद्गल खुद ब खुद कर्मरूप परिणम जाते हैं और अपने चेतनात्मक परिणामोंसे स्वयं ही
परिणमनेवाले जीवके लिए वह पौद्गलिककर्म सिफ र् निमित्त बन जाता है तथा कालादि
लब्धिसे बलवान हुआ जीव अपने हितको अनन्त सुखका कारण होनेसे उपकार करनेवाले
स्वात्मोपलब्धिरूप मोक्षको चाहता है
यहाँ पर एक स्वभावोक्ति कही जाती है कि ‘‘अपने
*जीवपरिणामहेदुं कम्मत्तं पुग्गला परिणमंति
पुग्गलकम्मणिमित्तं तहेव जीवो परिणमइ ।।८०।।
णवि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव जीव गुणे
अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोह्णंपि ।।८१।।
[समयसारे कुन्दकुन्दाचार्यः ]

Page 100 of 146
PDF/HTML Page 114 of 160
single page version

૧૦૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्वस्योपकारकं वस्तु को न वाञ्छति, सर्वोप्यभिलषतीत्यर्थः ततो विद्धि कर्माविष्टो जीवः
कर्मसञ्चिनोतीति
તેથી જાણ કે કર્માવિષ્ટ (કર્મથી બંધાયેલો) જીવ કર્મોનો સંચય કરે છે (નવાં કર્મ
ગ્રહણ કરે છે).
ભાવાર્થ :આ જીવને અનાદિ કાળથી કર્મ સાથે સંબંધ છે. પૂર્વસંચિત કર્મના
ઉદયકાળે જીવ જો પોતાનું આત્મસ્વરૂપ ભૂલી કર્મના ઉદયમાં જોડાય અર્થાત્ તેમાં આત્મબુદ્ધિ
કરે તો જૂનાં કર્મ
નવા કર્મના આસ્રવમાં નિમિત્ત થાય છે. જ્યારે જીવ કર્મોદયમાં જોડાય
છે. ત્યારે કર્મની બળજોરી છે એમ કહેવાય છે, પણ જ્યારે જીવ કર્મવિપાકને એકતાબુદ્ધિએ
ભોગવતો નથી, ત્યારે જૂનાં કર્મનો ઉદય નવા કર્મ
બંધમાં નિમિત્ત થતો નથી. તે સમયે એમ
કહેવાય કે જીવના બળવાન પુરુષાર્થ આગળ કર્મનું કાંઈ ચાલતું નથી.
કર્મ તો જડ છે. તેને તો સુખદુઃખ નહિ હોવાથી હિતઅહિત હોતું નથી, પણ
જીવના હીનાધિક પુરુષાર્થની અપેક્ષાએ તે બળવાન કે બળહીન કહેવાય છે. જીવના વર્તમાન
પુરુષાર્થ ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે
કર્મ પોતાનું હિત ઇચ્છે છે, એમ કહેવાય છે. તે જડ હોવાથી તેને ચાહના કે ઇચ્છા હોતી
નથી. કર્મ કર્મનું હિત ઇચ્છે છે એટલે કર્માવિષ્ટ જીવ કર્મનો સંચય કરે છે
એવો ટીકાકારનો
કહેવાનો ભાવ છે.
જ્યારે આ જીવ સ્વસ્વરૂપનું ભાન કરી, પરથી હઠી સ્વસન્મુખ તરફનો પુરુષાર્થ
જેમ જેમ વધારતો જાય છે, તેમ તેમ તેનું (જીવન) બળ વધતું જાય છે અને કર્મનું
નિમિત્તપણું તૂટતું જાય છે. એ સમયે જીવની સબળતા થઈ અને કર્મની નિર્બળતા થઈ; એમ
કહેવામાં આવે છે.
+
જ્યારે જીવ સ્વસ્વરૂપથી ચ્યુત થઈ પર તરફનુંકર્મ, નિમિત્તાદિ તરફવલણ કરી
પરની સાથે એકતાબુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે, ત્યારે તે કર્મને સ્વયં વશ થઈ જાય છે.
એ સમયે જીવની નિર્બળતા છે અને કર્મની તે કાળે સબળતા છે, એમ કહેવામાં આવે છે.
अपने माहात्म्यके प्रभावके बढ़ने पर स्वार्थको अपनी-अपनी उपकारक वस्तुको कौन नहीं
चाहता ? सभी चाहते हैं
।।३१।।
+ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.....૭૮
[શ્રીમદ્ રાજચન્દ્ર કૃત‘આત્મસિદ્ધિ’.......૭૮]

Page 101 of 146
PDF/HTML Page 115 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૧
यतश्चैवं ततः
परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव
उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ।।३२।।
પરની સાથે એકતાબુદ્ધિ આદિ થતાં જીવને રાગ-દ્વેષાદિ થાય છે. આ રાગદ્વેષાદિના
નિમિત્તે કર્મબંધ સ્વયં થાય છે. એ રીતે કર્મની સંતતિ ચાલુ રાખવામાં જીવ સ્વયં જ અપરાધી
છે; કર્મ કે નિમિત્તોનો તેમાં કાંઈ દોષ નથી. કર્મનું સબળપણું કે નિર્બળપણું કહેવું તે
વ્યવહારનયનું કથન છે.
‘અજ્ઞાનીજીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને
પુદ્ગલકર્મને નિમિત્ત કરીને અજ્ઞાનીજીવ પણ પરિણમે છે. એમ જીવના પરિણામને અને
પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્ત
નૈમિત્તિકભાવ છે, પણ પરસ્પર કર્તાકર્મભાવ
નથી.’ ૩૧.(જુઓ શ્રી સમયસાર ગા. ૮૦, ૮૧, ૮૨ની ટીકા)
એમ છે તેથીઃ
દ્રશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર,
ત્યાગી પર ઉપકારને, કર નિજનો ઉપકાર. ૩૨.
અન્વયાર્થ :[अज्ञः लोकवत् ] તું લોક સમાન મૂઢ થઈ [दृश्यमानस्य परस्य ]
દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો [उपकुर्वन् ] ઉપકાર કરે છે. (હવે) તું [परोपकृतिं ]
પરના ઉપકારની ઇચ્છા [उत्सृज्य ] છોડી દઈ [स्वोपकारपरः भव ] પોતાના ઉપકારમાં તત્પર
થા.
इसलिये समझो कि कर्मोंसे बँधा हुआ प्राणी कर्मोंका संचय किया करता है जब
कि ऐसा है तब
प्रगट अन्य देहादिका, मूढ़ करत उपकार
सज्जनवत् या भूल को, तज कर निज उपकार ।।३२।।
अर्थपरके उपकार करनेको छोड़कर अपने उपकार करनेमें तत्पर हो जाओ
इन्द्रियोंके द्वारा दिखाई देते हुए शरीरादिकोंका उपकार करते हुए तुम अज्ञ (वास्तविक
वस्तुस्थितिको न जाननेवाले) हो रहे हो
तुम्हें चाहिये कि दुनियाँकी तरह तुम भी अपनी
भलाई करनेमें लगो

Page 102 of 146
PDF/HTML Page 116 of 160
single page version

૧૦૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકા :અવિદ્યાના વશે પરના એટલે કર્મના અથવા શરીરાદિકના કરવામાં
આવતા ઉપકારનો, વિદ્યાના (સમ્યક્જ્ઞાનના) અભ્યાસથી ત્યાગ કરી, તું પ્રધાનપણે પોતાનો
(આત્માનો) અનુગ્રહ (ઉપકાર) કરવામાં તત્પર થા. શું કરતો (તું)? ઉપકાર કરતો. કોનો?
પરનો અર્થાત્ સર્વથા પોતાનાથી બાહ્ય (ભિન્ન) દેખાતા તથા ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં
આવતા શરીરાદિનો (ઉપકાર કરતો); કારણ કે (તું) કેવો છે? તું અજ્ઞાની
તત્ત્વોનો અજાણ
છે. કોની માફક? લોકોની માફક. જેમ (અજ્ઞાની) લોક જ્યાં સુધી પરને પરરૂપ નથી
જાણતો, ત્યાં સુધી તેનો ઉપકાર કરે છે, પરંતુ તેને તત્ત્વથી જાણ્યા પછી (અર્થાત્ સ્વને
સ્વ
રૂપ અને પરને પરરૂપ જાણ્યા પછી) તેનો ઉપકાર કરવો છોડી દે છે અને પોતાનો
ઉપકાર કરવા તત્પર થાય છે, તેમ તું પણ તત્પર થા (અર્થાત્ તત્ત્વજ્ઞાની બની આત્મોપકાર
કરવા તું તત્પર થા)
એવો અર્થ છે.
ભાવાર્થ :અજ્ઞાનને લીધે અજ્ઞાની જીવ જ્યાં સુધી કર્મ તથા શરીરાદિને પરરૂપ
નથી જાણતો, ત્યાં સુધી તે તેનું ભલું કરવાનીતેના ઉપર ઉપકાર કરવાની વૃત્તિ કરે છે,
પરંતુ જ્યારે તેને ભેદવિજ્ઞાનના બળે સ્વપરની ભિન્નતા ભાસે છે અર્થાત્ તે સ્વને સ્વ
રૂપ અને પરને પરરૂપ જાણે છે, ત્યારે તેને પર ઉપર ઉપકાર કરવાનો ભાવ છૂટી જાય
टीकापरस्य कर्मणो देहादेर्वा अविद्यावशात् क्रियमाणमुपकारं विद्याभ्यासेन
त्यक्त्वात्मानुग्रहप्रधानो भव त्वं किं कुर्वन्सन् ? उपकुर्वन् ! कस्य, परस्य सर्वथा स्वस्माद्वाह्यस्य
दृश्यमानस्येन्द्रियैरनुभूयमानस्य देहादेः किं विशिष्टो यतस्त्वं ? अज्ञस्तत्त्वानभिज्ञः
किंवल्लोकवत् यथा लोकः परं परत्वेनाजानंस्तस्योपकुर्वन्नपि तं तत्त्वेन ज्ञात्वा तदुपकारं त्यक्त्वा
स्वोपकारपरो भवत्येवं त्वमपि भवेत्यर्थः ।।३२।।
विशदार्थपर कहिये कर्म अथवा शरीरादिक, इनका अविद्या-अज्ञान अथवा
मोहके वशसे जो उपकार किया जाता रहा है, उसे विद्या सम्यग्ज्ञान अथवा वीतरागताके
अभ्याससे छोड़कर प्रधानतासे अपने (आत्माके) उपकार करनेमें तत्पर हो जाओ
तुम
सर्वथा अपने (आत्मा)से बाह्य इन्द्रियोंके द्वारा अनुभवमें आनेवाले इन शरीरादिकोंकी रक्षा
करना आदि रूप उपकार करनेमें लगे हुए हो
इसलिए मालूम पड़ता है कि तुम अज्ञ
(वस्तुओंके वास्तविक स्वरूपसे अजान) हो सो जैसे दुनियाके लोग जब तक दूसरेको
दूसरे रूपमें नहीं जानते, तब तक उनका उपकार करते हैं परन्तु ज्यों ही वे अपनेको
अपना और दूसरेको दूसरा जानते हैं, उनका (दूसरोंका) उपकार करना छोड़कर अपना
उपकार करनेमें लग जाते हैं
इसी प्रकार तुम भी तत्त्वज्ञानी बनकर अपनेको स्वाधीन
शुद्ध बनाने रूप आत्मोपकार करनेमें तत्पर हो जाओ ।।३२।।

Page 103 of 146
PDF/HTML Page 117 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૩
છે અને તે સ્વસન્મુખ થઈ પોતાના આત્મા ઉપર ઉપકાર કરવા ઉદ્યમશીલ બને છે.
શ્રી પૂજ્યપાદાચાર્યે ‘સમાધિતંત્ર’ શ્લોક ૩૧માં કહ્યું છે કેઃ
‘આ શરીર જડ છે. તે સુખ-દુઃખને કાંઈ જાણતું નથી, છતાં મૂઢબુદ્ધિબહિરાત્મા
તેનામાં નિગ્રહઅનુગ્રહબુદ્ધિ (અપકારઉપકારબુદ્ધિ) કરે છે.
આ જીવ, વસ્તુસ્વરૂપથી અજાણ હોવાથી પોતાના આત્માથી સર્વથા ભિન્ન શરીરાદિનું
કાંઈ કરી શકતો નથી, તોપણ અજ્ઞાનથી તેની રક્ષા કરવા આદિરૂપ ઉપકાર કરવાના વિકલ્પમાં
લાગ્યો રહે છે; માટે આચાર્યનો તેને ઉપદેશ છે કે, ‘અવિદ્યાનો ત્યાગ કરી તત્ત્વજ્ઞાની બન અને
ઉપકાર કરવાનો વિકલ્પ છોડી શુદ્ધાત્મા બનવારૂપ આત્મોપકાર કર.’
અહીં, શિષ્ય કહે છેકઈ રીતે તે બંને વચ્ચેનો ભેદ જણાય? અર્થાત્ કયા ઉપાયથી
સ્વપરનો ભેદ જણાય? તે ભેદ જાણનારને શું (લાભ) થાય? એવો અર્થ છે.
આચાર્ય કહે છેઃ
ગુરુઉપદેશ, અભ્યાસ ને, સંવેદનથી જેહ,
જાણે નિજપર ભેદને, વેદે શિવસુખ તેહ. ૩૩.
अथाह शिष्यः, कथं तयोर्विशेष इति केनोपायेन स्वपरयोर्भेदो विज्ञायेत तद्धि ज्ञातुश्च
किं स्यादित्यर्थः
गुरुराह
गुरुपदेशादभ्यासात्संवित्तेः स्वपरान्तरम्
जानति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ।।३३।।
यहाँ पर शिष्य कहता है कि किस उपायसे अपने और परमें विशेषता (भेद) जानी
जाती है, और उसके जाननेवालेको क्या होगा ? किस फलकी प्राप्ति होगी ? आचार्य कहते
हैं
गुरु उपदेश अभ्याससे निज अनुभवसे भेद
निज पर को जो अनुभवे, लहै स्वसुख वेखेद ।।३३।।
न जानन्ति शरीराणिं सुखदुःखान्यबुद्धयः
निग्रहानुग्रहघियं तथाप्यत्रैव कुर्वते ।।६१।।
[समाधितन्त्र, श्री पूज्यपादाचार्यः ]

Page 104 of 146
PDF/HTML Page 118 of 160
single page version

૧૦૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ :[यः ] જે [गुरूपदेशात् ] ગુરુના ઉપદેશથી [अभ्यासात् ] અભ્યાસ દ્વારા
[संवित्तेः ] સ્વસંવેદનથી [स्वपरान्तरं ] સ્વપરનો ભેદ [जानाति ] જાણે છે, [सः ] તે [निरन्तरं ]
નિરંતર [मोक्षसौख्यं ] મોક્ષનું સુખ [जानाति ] અનુભવે છે.
ટીકા :જે જાણે છે. શું તે? સ્વપરનું અન્તર અર્થાત્ આત્મા અને પરનો
ભેદ,અર્થાત્ જે પોતાના આત્માને પરથી ભિન્ન દેખે છે (જાણે છે)એવો અર્થ છે.
કયા કારણથી? સંવિત્તિથી (સ્વસંવેદનથી) અર્થાત્ લક્ષણથી પોતાના લક્ષ્યના (આત્માના)
અનુભવથી. તે પણ કેવી રીતે? અભ્યાસથી અર્થાત્ અભ્યાસની ભાવનાથી; તે (અભ્યાસ)
પણ ગુરુના ઉપદેશથી અર્થાત્ ધર્માચાર્યના તથા આત્માના સુદ્રઢ સ્વ
પરનું ભેદજ્ઞાન ઉત્પન્ન
કરનાર વાક્યથી (થાય છે). તેવી રીતે સ્વાત્માને પરથી ભિન્ન અનુભવ કરનાર તે નિરંતર
એટલે અવિચ્છિન્નપણે મોક્ષસુખનો અનુભવ કરે છે, કારણ કે તે (મોક્ષસુખનો) અનુભવ,
કર્મોથી ભિન્ન આત્માનો અનુભવ કરનારને અવિનાભાવીપણે હોય છે (બીજાને નહિ).
તથા ‘तत्त्वानुशासन’ શ્લોક ૧૭૦માં કહ્યું છે કેઃ
टीकायो जानाति किं ? तत्स्वपरान्तरं आत्म - परयोर्भेदं, यः स्वात्मानं परस्माद्भिन्नं
पश्यतीत्यर्थः कुतः हेतोः ? संवित्तेर्लक्षणतः स्वलक्ष्यानुभवात् एषोऽपि कुतः ? अभ्यासात्
अभ्यासभावनातः एषोऽपि गुरूपदेशात् धर्माचार्यस्यात्मनश्च सुदृढस्वपरविवेकज्ञानोत्पादक-
वाक्यात् स तथान्यापोढस्वात्मानुभविता मोक्षसौख्यं निरन्तरमविच्छिन्नमनुभवति कर्म-
विविक्तानुभाव्यविनाभावित्वात्तस्य
तथा चोक्तं [तत्त्वानुशासने ]
अर्थजो गुरुके उपदेशसे अभ्यास करते हुए अपने ज्ञान (स्वसंवेदन)से अपने
और परके अन्तरको (भेदको) जानता है वह मोक्षसम्बन्धी सुखका अनुभवन करता रहता
है
विशदार्थगुरु कहिये धर्माचार्य अथवा गुरु कहिये स्वयं आत्मा, उसके उपदेशसे
सुदृढ़ स्व पर विवेक ज्ञानके पैदा करनेवाले वाक्योंके और उसके अनुसार अभ्यास करना
चाहिये
बार बार अभ्यास करनेसे संवित्ति-अपने लक्ष्यका अनुभव होने लगता है उस
संवित्ति (स्वसंवेदन)के द्वारा जो स्वात्माको परसे भिन्न जानतादेखता है, भिन्न आत्माका
अनुभव करनेवाला मोक्ष-सुखको निरन्तर हमेशा विच्छेद रहित अनुभव करने लग जाता
है
क्योंकि वह मोक्ष-सुखका अनुभव, कर्मोंसे भिन्न आत्माका अनुभव करनेवालोंको होता
है, अन्योंको नहीं जैसा कि तत्त्वानुशासनमें कहा है‘‘तदेवानुभंवश्चाय,’’

Page 105 of 146
PDF/HTML Page 119 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૫
તેનો જઆત્માનો જ અનુભવ કરતાં કરતાં આ આત્મા ઉત્કૃષ્ટ એકાગ્રતાને પ્રાપ્ત કરે
છે અને વાણીને અગોચર (વાણીથી કહી શકાય નહિ તેવો) આત્માધીન આનંદ અનુભવે છે.
ભાવાર્થ :જે, ગુરુ એટલે ધર્માચાર્યતેમના ઉપદેશ અને શાસ્ત્રાભ્યાસના નિમિત્તે
આત્મસંવેદનથી સ્વપરના ભેદવિજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરે છે, તે આત્માને પરથી ભિન્ન
અનુભવે છે અને મોક્ષસુખનો નિરંતર સ્વાદ લે છે, કારણ કે મોક્ષસુખનો અનુભવ કર્મો
આદિથી આત્માને ભિન્ન અનુભવ કરનારને જ હોય છે, બીજાને નહિ.
પરથી ભિન્ન આત્માનો સતત અનુભવ કરનારને જ આત્મસ્વરૂપમાં ઉત્કૃષ્ટ સ્થિરતા
(એકાગ્રતા) પ્રાપ્ત થાય છે અને તે વચનાતીત અતીન્દ્રિય આત્માધીન આનંદ અનુભવે છે. ૩૩.
પછી શિષ્ય પૂછે છેતે બાબતમાં કોણ ગુરુ છે? અર્થાત્ મોક્ષ સુખના અનુભવના
વિષયમાં કોણ ગુરુ છે?
ગુરુ કહે છેઃ
નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ,
નિજ હિત પ્રેરક છે સ્વયં, આત્માનો ગુરુ આત્મ. ૩૪.
‘तमेवानुभवंश्चायमैकाग्रयं षरमृच्छति
तथात्माधीनमान्न्दमेति वाचामगोचरम्’ ।।१७० इत्यादि
अथ शिष्यः पृच्छतिकस्तत्र गुरुरिति तत्र मोक्षसुखानुभवविषये ?
गुरुराह
स्वस्मिन्सदभिलाषित्वादभीष्टज्ञापकत्वतः
स्वयं हित[तं ]प्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ।।३४।।
उस आत्माका अनुभवन करते हुए यह आत्मा, उत्कृष्ट एकाग्रताको प्राप्त कर लेता
है, और इसी तरह मन तथा वाणीके अगोचर अथवा वचनोंसे भी न कहे जा सकनेवाले
स्वाधीन आनन्दको प्राप्त कर लेता है
।।३३।।
आगे शिष्य पूछता है कि मोक्ष-सुखके अनुभवके विषयमें कौन गुरु होता है ? आचार्य
कहते हैं
आपहिं निज हित चाहता, आपहि ज्ञाता होय
आपहिं निज हित प्रेरता, निज गुरु आपहि होय ।।३४।।

Page 106 of 146
PDF/HTML Page 120 of 160
single page version

૧૦૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ :(આત્મા) [स्वयं ] સ્વયં [स्वस्मिन् ] પોતાનામાં [सद अभिलाषित्वात् ]
સત્ની (કલ્યાણની યા મોક્ષસુખની) અભિલાષા કરતો હોવાથી, [अभीष्टज्ञापकत्वतः ]
અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષસુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [हितप्रयोक्तृत्वात् ]
પોતાના હિતમાં (મોક્ષસુખના ઉપાયમાં) પોતાને યોજતો હોવાથી [आत्मा एव ] આત્મા જ
[आत्मनः ] આત્માનો [गुरुः अस्ति ] ગુરુ છે.
ટીકા :જે શિષ્ય સદાનિરંતર કલ્યાણની (મોક્ષસુખની) અભિલાષા કરે છે અને
તેથી તેના ઉપાયનો જિજ્ઞાસુ છે, તેને (આત્માગુરુ) તે ઉપાય બતાવે છે અને તે ઉપાય
વિષે નહિ પ્રવર્તતા તેને તેમાં પ્રવર્તાવે છે. તે ગુરુ ખરેખર પ્રસિદ્ધ છે.
એમ હોઈ, આત્માનો ગુરુ આત્મા જ હોઈ શકે.
(શિષ્ય) પૂછે છે
કેવી રીતે?
સ્વયં (આત્મા) આત્મા વડે મોક્ષસુખના અભિલાષી આત્મામાં સત્ એટલે પ્રશસ્ત
મોક્ષસુખની નિરંતર અભિલાષા કરે છે; અર્થાત્ ‘મોક્ષસુખ મને પ્રાપ્ત થાઓ’ એવા ભાવથી
આકાંક્ષા કરે છે. તથા અભીષ્ટ (ઇચ્છેલા) અર્થાત્ આત્મા દ્વારા જિજ્ઞાસિત મોક્ષસુખના
ઉપાયના જિજ્ઞાસુ આત્માને આત્મવિષય સંબંધી બતાવનાર હોવાથી અર્થાત્ ‘આ મોક્ષસુખનો
टीकायः खलु शिष्यः सदा अभीक्ष्णं कल्याणमभिलषति तेन जिज्ञास्यमानं तदुपायं
तं ज्ञापयति तत्र चाप्रवर्त्तमानं तं प्रवर्तयति स किल गुरुः प्रसिद्धः एवं च सत्यात्मनः आत्मैव
गुरुः स्यात् कुत इत्याहस्वयमात्मना स्वस्मिन्मोक्षसुखाभिलाषिण्यात्मनि सत् प्रशस्तं
मोक्षसुखमभीक्ष्णमभिलषति मोक्षसुखं मे सम्पद्यतामित्याकाङ्क्षतीत्येवंभावात् तथाभीष्टस्यात्मना
जिज्ञास्यमानस्य मोक्षसुखोपायस्यात्मविषये ज्ञापकत्वादेष मोक्षसुखोपायो मया सेव्य इति
अर्थजो सत्का कल्याणका वांछक होता है, चाहे हुए हितके उपायोंको जतलाता
है, तथा हितका प्रवर्त्तक होता है, वह गुरु कहलाता है जब आत्मा स्वयं ही अपनेमें
सत्कीकल्याणकी यानी मोक्ष-सुखकी अभिलाषा करता है, अपने द्वारा चाहे हुए मोक्ष-
सुखके उपायोंको जतलानेवाला है, तथा मोक्ष-सुखके उपायोंमें अपने आपको प्रवर्तन
करानेवाला है, इसलिए अपना (आत्माका) गुरु आप (आत्मा) ही है
विशदार्थयह आत्मा स्वयं ही जब मोक्ष सुखाभिलाषी होता है, तब सत्की यानी
मोक्ष-सुखकी हमेशा अभिलाषा करता रहता है, कि मुझे मोक्ष-सुख प्राप्त हो जावे इसी
तरह जब स्वयं आत्मा मोक्ष-सुखके उपायोंको जानना चाहता है, तब यह स्वयं मोक्षके
सुखके उपायोंको जतलानेवाला बन जाता है, कि यह मोक्ष-सुखके उपाय मुझे करना