‘‘शरीरादिक मुझसे भिन्न हैं, मैं भी परमार्थसे इनसे भिन्न हूँ, न में इनका कुछ
हूँ, न मेरे ही ये कुछ हैं ।’’ इत्यादिक श्रुतज्ञानकी भावनासे मुमुक्षुको भावना करनी चाहिए ।
आत्मानुशासनमें गुणभद्रस्वामीने कहा है । — ‘‘निवृत्तिं भावयेत्०’’
जब तक मुक्ति नहीं हुई तब तक परद्रव्योंसे हटनेकी भावना करे । जब उसका
अभाव हो जाएगा, तब प्रवृत्ति ही न रहेगी । बस वही अविनाशी पद जानो ।।२६।।
શ્રી ગુણભદ્રાચાર્યે ‘आत्मानुशासन’ — શ્લોક ૨૩૬માં કહ્યું છે કેઃ —
‘જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી (પરભાવોથી) નિવૃત્તિની (પાછા હઠવાની)
ભાવના કરવી. તેના (પરભાવના) અભાવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ રહેશે નહિ. તે જ અવિનાશી પદ છે.’
ભાવાર્થ : — જ્યારે સ્ત્રી – પુત્રાદિ મારાં અને હું તેમનો — એવા મમકારરૂપ વિભાવ
પરિણામોથી જીવ પરિણમે છે, ત્યારે રાગ – દ્વેષરૂપ પરિણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ
થાય છે, કિન્તુ જ્યારે સ્ત્રી, પુત્રાદિ પદાર્થોમાં મારાપણાની કલ્પના છોડી દે છે’, ત્યારે નિર્મમ પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વનું જ ચિંતવન કરવું જોઈએ.
જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે. તે સમયે રાગ – દ્વેષ સાથે
એકતાબુદ્ધિથી પરિણામરૂપ અધ્યવસાનભાવથી બંધ થાય છે. રાગાદિથી એકતારૂપ ઉપયોગ જ કર્મબંધનું કારણ છે, પરંતુ રાગાદિથી એકતારહિત ઉપયોગ બંધનું કારણ નથી — તે
કર્મથી – મુક્તિનું કારણ છે.
જે પરને પર અને આત્માને આત્મા માની રાગી – દ્વેષી થતો નથી અને પર પદાર્થોમાં
સુખ – દુઃખની કલ્પના કરતો નથી, પરંતુ તે પ્રત્યે સમભાવી રહે છે. તે કર્મોથી છૂટે છે અને
પરમાત્મા બને છે.
‘રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે’ એવો જિનેન્દ્ર ભગવાનનો
[ज्ञानी ] જ્ઞાની અને [योगीन्द्रगोचरः ] યોગીન્દ્રો દ્વારા જાણવા યોગ્ય છું; [संयोगजाः ]
સંયોગજન્ય [सर्वे अपि भावाः ] બધાય જે (દેહરાગાદિક) ભાવો છે તે [मत्तः ] મારાથી
[सर्वथा ] સર્વથા [बाह्याः ] ભિન્ન છે.
ટીકા : — દ્રવ્યાર્થિકનયથી એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યૂત (અન્વિત),
નિર્મમ એટલે ‘આ મારું છે,’ ‘હું એનો છું’ એવા અભિનિવેશ (મિથ્યા માન્યતા)થી રહિત, શુદ્ધ એટલે શુદ્ધનયની અપેક્ષાએ દ્રવ્યકર્મ – ભાવકર્મથી રહિત, જ્ઞાની એટલે સ્વ – પરપ્રકાશક
સ્વભાવવાળો અને યોગીન્દ્રગોચર એટલે કેવલીઓને અનંત પર્યાયોની વિશિષ્ટતા સહિત જાણવા યોગ્ય (જ્ઞેય) તથા શ્રુતકેવલીઓને શુદ્ધોપયોગમાત્રપણાને લીધે સંવેદનયોગ્ય હું આત્મા છું.
સંયોગથી એટલે દ્રવ્યકર્મના સંબંધથી જે દેહાદિક ભાવોનો (પદાર્થોનો) મારી સાથે
સંબંધ પ્રાપ્ત થયો છે, તે બધા મારાથી સર્વથા દ્રવ્યાદિ પ્રકારે (દ્રવ્ય-ક્ષેત્ર – કાલ – ભાવે) બાહ્ય
એટલે ભિન્ન છે.
ભાવાર્થ : — દ્રવ્યસ્વભાવે આત્મા એક છે, આત્મા નિર્મમ છે અર્થાત્ ‘આ મારું છે’
અને ‘હું એનો છું’ – એવા અભિનિવેશથી (મિથ્યા અભિપ્રાયથી) શૂન્ય છે; આત્મા શુદ્ધ છે
અર્થાત્ દ્રવ્યકર્મ – ભાવકર્મથી રહિત છે, તે જ્ઞાની એટલે સ્વ – પર પ્રકાશક સ્વભાવવાળો છે
અને જેમ તે કેવલી અને શ્રુતકેવલીને જ્ઞાનગોચર છે; તેમ સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને પણ તે
संयोगजन्य जितने भी देहादिक पदार्थ हैं, वे मुझसे सर्वथा बाहिरी-भिन्न हैं ।
विशदार्थ — मैं द्रव्यार्थिकनयसे एक हूँ, पूर्वापर पर्यायोंमें अन्वित हूँ । निर्मम हूँ –
‘मेरा यह’ ‘मैं इसका’ ऐसे अभिनिवेशसे रहित हूँ । शुद्ध हूँ, शुद्धनयकी अपेक्षासे, द्रव्यकर्म
भावकर्मसे रहित हूँ, केवलियोंके द्वारा तो अनन्त पर्याय सहित रूपसे और श्रुतकेवलियोंके द्वारा शुद्धोपयोगमात्ररूपसे जाननेमें आ सकने लायक हूँ, ऐसा मैं आत्मा हूँ, और जो संयोगसे-द्रव्यकर्मोंके सम्बन्धसे प्राप्त हुए देहादिक पर्याय हैं, वे सभी मुझसे हर तरहसे (द्रव्यसे, गुणसे, पर्यायसे) बिल्कुल जुदे हैं ।।२७।।
સંયોગને લીધે અર્થાત્ દેહાદિના સંબંધને લીધે હોય છે ( – અર્થાત્ દેહાદિના સંબંધને લીધે
પ્રાણીઓને અનેક દુઃખો ભોગવવાં પડે છે). તેથી તે સર્વ સંયોગને (તેના પ્રત્યેના રાગને) હું સંપૂર્ણપણે છોડું છું. શા વડે કરવામાં આવતા (સંબંધને)? મન – વચન – કાયની ક્રિયાથી,
મનોવર્ગણાદિના આલંબનથી આત્મપ્રદેશોના પરિસ્પન્દ દ્વારા (કરવામાં આવતા સંબંધને) જ હું છોડું છું. આનો અભિપ્રાય એ છે કે મન – વચન – કાય પ્રતિ (તેના આલંબનથી) પરિસ્પન્દ
થતા આત્માના પ્રદેશોને હું ભાવથી રોકું છું, કારણ કે સુખ – દુઃખ જેનું એક ફળ છે તેવા
મોક્ષ – સંસારનું તેવા ભેદાભેદનો અભ્યાસ મૂલ છે. ( – અર્થાત્ આત્મા, મન – વચન – કાયથી
ભિન્ન છે – એવા ભેદ – અભ્યાસથી સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આત્મા, મન –
વચન – કાયથી અભિન્ન છે – એવા અભેદ અભ્યાસથી દુઃખરૂપ સંસારની પ્રાપ્તિ થાય છે).
તથા ‘समाधितंत्र’ — શ્લોક ૬૨માં કહ્યું છે કેઃ —
‘જ્યાં સુધી શરીર, વાણી અને મન – એ ત્રણને ‘એ મારાં છે’ એવી આત્મબુદ્ધિથી
(જીવ) ગ્રહણ કરે છે. ત્યાં સુધી સંસાર છે અને જ્યારે તેમનાથી ભેદ – બુદ્ધિનો (અર્થાત્
આત્મા શરીરાદિથી ભિન્ન છે – એવી ભેદબુદ્ધિનો) અભ્યાસ કરે છે, ત્યારે મુક્તિ થાય છે.’
‘आत्मा मन, वचन, कायसे भिन्न है’, इस प्रकारके अभ्याससे सुखरूप एक फलवाले मोक्षकी
प्राप्ति होती है और मन, वचन, कायसे आत्मा अभिन्न है, इस प्रकारके अभ्याससे दुःखरूप एक फलवाले संसारकी प्राप्ति होती है, जैसा पूज्यपादस्वामीने समाधिशतकमें कहा है —
‘‘स्वबुद्धया यत्तु गृह्णीयात्०’’
‘‘जब तक शरीर, वाणी और मन इन तीनोंको ये ‘स्व हैं – अपने हैं’ इस रूपमें
ग्रहण करता रहता है । तब तक संसार होता है और जब इनसे भेद-बुद्धि करनेका अभ्यास
परिह्रियन्ते । तदभिभवः कथं निवार्यत इत्यर्थः । स्वयमेव समाधत्ते —
ભાવાર્થ : — દેહાદિના સંબંધને લીધે સંસારમાં પ્રાણીઓને અનેક દુઃખ ભોગવવાં પડે
છે. માટે જીવે તે દેહાદિ સાથેની એકતા – બુદ્ધિને સર્વથા છોડવી જોઈએ, અર્થાત્ મન – વચન –
કાયનું આલંબન છોડવું જોઈએ અને સ્વસન્મુખ થઈ એવા પરિણામ કરવા જોઈએ, કે જેથી મન – વચન – કાયનું અવલંબન છૂટી આત્મા અવિકારી થાય અને છેવટે આત્માના પ્રદેશોનું
પરિસ્પંદન પણ અટકી જાય.
જ્યાં સુધી શરીર – મન – વાણીમાં આત્મબુદ્ધિ છે, ત્યાં સુધી સંસારની પરંપરા ચાલુ રહે
છે, પરંતુ મન – વચન – કાય આત્માથી ભિન્ન છે, એવા ભેદવિજ્ઞાનના અભ્યાસથી મુક્તિની
પ્રાપ્તિ થાય છે. ૨૮.
વળી, તે આવી રીતે વિચારે છેઃ —
પુદ્ગલ (શરીરાદિ મૂર્ત દ્રવ્ય) સાથે ખરેખર (જીવનો) સંયોગ છે. તેની અપેક્ષાવાળાં
મરણાદિ અને તેનાં દુઃખો કેવી રીતે દૂર કરી શકાય? પુદ્ગલ સાથે એટલે શરીર સાથે –
મૂર્તદ્રવ્ય સાથે – જીવનો સંબંધ આગમમાં સાંભળવામાં આવે છે. તેના કારણે એટલે પુદ્ગલના
સંયોગનિમિત્તે જીવને મરણાદિ અર્થાત્ મરણ – રોગાદિ સંભવે છે. તેને જેમ મરણાદિ સંભવે
છે, તેમ મરણાદિસંબંધી બાધાઓ (દુઃખો) પણ સંભવે છે; તો કેવી રીતે – ક્યા પ્રકારની
ભાવનાથી મારે તે (દુઃખાદિ) પરિહરવાં? અર્થાત્ તેનું આક્રમણ (હુમલો) કેવી રીતે નિવારી શકાય? એવો અર્થ છે.
સ્વયં જ તેનું સમાધાન કરે છેઃ —
फि र भावना करनेवाला सोचता है कि पुद्गल – शरीरादिकरूपी मूर्तद्रव्यके साथ
जैसा कि आगममें सुना जाता है, जीवका सम्बन्ध है। उस सम्बन्धके कारण ही जीवका मरण व रोगादिक होते हैं, तथा मरणादि सम्बन्धी बाधायें भी होती हैं । तब इन्हें कैसे
व किस भावनासे हटाया जावे ? वह भावना करनेवाला स्वयं ही समाधान कर लेता है कि —
અન્વયાર્થ : — [मे मृत्युः न ] મારું મરણ નથી, તો [कुतः भीतिः ] ડર કોનો? [मे
व्याधिः न ] મને વ્યાધિ નથી તો [व्यथा कुतः ] પીડા કેવી? [अहं न बालः ] હું બાલક નથી,
[अहं न वृद्धः ] હું વૃદ્ધ નથી, [अहं न युवा ] હું યુવાન નથી [एतानि ] એ (સર્વ અવસ્થાઓ)
[पुद्गले सन्ति ] પુદ્ગલની છે.
ટીકા : — ‘एकोऽहं’ ઇત્યાદિથી જેનું આત્મસ્વરૂપ નિશ્ચિત થયું છે એવા મને મરણ
એટલે પ્રાણત્યાગ નથી, કારણ કે ચિત્શક્તિરૂપ ભાવપ્રાણોનો કદી પણ ત્યાગ (નાશ) હોતો નથી, કારણ કે મારું મરણ નથી. તેથી મરણના કારણભૂત કાળા નાગ આદિનો ભય – ભીતિ
મને ક્યાંથી હોય? અર્થાત્ હું કોઈનાથી બીતો નથી એવો અર્થ છે; તથા વ્યાધિ અર્થાત્ વાતાદિ દોષની વિષમતા મને નથી, કારણ કે વાતાદિનો મૂર્ત પદાર્થ સાથે સંબંધ છે. તેથી
मरण रोग मोमें नहीं, तातें सदा निशंक ।
बाल तरुण नहिं वृद्ध हूँ, ये सब पुद्गल अंक ।।२९।।
अर्थ — मेरी मृत्यु नहीं तब डर किसका ? मुझे व्याधि नहीं, तब पीड़ा कैसे ? न
मैं बालक हूँ, न बूढा हूँ, न जवान हूँ । ये सब बातें (दशाएं) पुद्गलमें ही पाई जाती हैं ।
विशदार्थ — ‘‘एकोहं निर्ममः शुद्धः’’ इत्यादिरूपसे जिसका स्वस्वरूप निश्चित हो
गया है, ऐसा जो मैं हूँ, उसका प्राणत्यागरूप मरण नहीं हो सकता, कारण कि चित्शक्तिरूप भावप्राणोंका कभी भी विछोह नहीं हो सकता । जब कि मेरा मरण नहीं,
तब मरणके कारणभूत काले नाग आदिकोंसे मुझे भय क्यों ? अर्थात् मैं किसीसे भी नहीं डरता हूँ । इसी प्रकार वात, पित्त, कफ आदिकी विषमताको व्याधि कहते हैं, और वह
मुझे है नहीं, कारण कि वात आदिक मूर्तपदार्थसे ही सम्बन्ध रखनेवाले हैं । जब ऐसा
જ્વરાદિ વિકારોથી મને વ્યથા (પીડા) કેમ હોય? તથા હું બાલાદિ અવસ્થાવાળો નથી. તેથી બાલાદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતાં દુઃખોથી હું કેવી રીતે ઘેરાઉં? (કેવી રીતે દુઃખી થાઉં?) એમ સામર્થ્યથી અહીં સમજવું.
પૂછે છે — ત્યારે મૃત્યુ વગેરે શામાં હોય છે? એ મૃત્યુ, વ્યાધિ, બાલાદિ
(અવસ્થાઓ) પુદ્ગલમાં એટલે મૂર્ત શરીરાદિમાં જ સંભવે છે. કારણ કે તેઓ મૂર્ત પદાર્થોના ધર્મો હોવાથી, અમૂર્ત એવા મારામાં તેમનો બિલકુલ સંભવ નથી.
ભાવાર્થ : — જે જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, તેને
(સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રાણના ત્યાગરૂપ મરણનો ભય હોતો નથી, કારણ કે તે નિઃશંક છે કે શરીરનો (પર્યાયદ્રષ્ટિએ) નાશ થાય છે. પરંતુ ચિત્શક્તિલક્ષણાત્મક જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો કદી પણ નાશ થતો નથી. તેને મરણનો ભય નથી, તો મરણના કારણભૂત કૃષ્ણ સર્પાદિનો ક્યાંથી ભય હોય? ન જ હોય.
પણ ડર હોતો નથી. કારણ કે તે જાણે છે કે તેમનો સંબંધ મૂર્ત પદાર્થો (શરીરાદિ) સાથે છે. આત્મા સાથે નથી; તેથી જ્વરાદિની પીડા તેને કેમ હોય? ન જ હોય.
વળી બાલ, વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલની છે. આત્માની નથી; તેથી તે અવસ્થાઓથી
ઉત્પન્ન થતાં દુઃખોનું વેદન પણ તેને કેમ હોય? ન જ હોય.
મૃત્યુ, વ્યાધિ તથા બાલ વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્ગલ – મૂર્ત શરીરાદિમાં જ હોઈ શકે
છે. કારણ કે તે બધા મૂર્તિમાન પુદ્ગલના ધર્મો છે. જીવ તો અમૂર્તિક ચેતન છે. તેમાં તે ધર્મો કદાપિ પણ હોઈ શકે નહિ. ૨૯.
है, तब ज्वर आदि विकारोंसे मुझे व्यथा तकलीफ कैसी ? उसी तरह मैं बाल – वृद्ध आदि
अवस्थावाला भी नहीं हूँ । तब बाल – वृद्ध आदि अवस्थाओंसे पैदा होनेवाले दुःखों-क्लेशोंसे
मैं कैसे दुःखी हो सकता हूँ ? अच्छा यदि मृत्यु वगैरह आत्मामें नहीं होते, तो किसमें होते हैं ? इसका जवाब यह है कि ‘एतानि पुद्गले’ ये मृत्यु-व्याधि और बाल-वृद्ध आदि दशाएँ पुद्गल-मूर्त शरीर आदिकोंमें ही हो सकती हैं । कारण कि ये सब मूर्तिमान पदार्थोंके
धर्म हैं । मैं तो अमूर्त हूँ, मुझमें वे कदापि नहीं हो सकतीं ।
उच्छिष्टेष्विव तेष्वद्य मम विज्ञस्य का स्पृहा ।।३०।।
ફરીથી ભાવક (ભાવના કરનાર) જ સ્વયં આશંકા કરે છે. ત્યારે પ્રાપ્ત કરીને છોડી
દીધેલી તે (શરીરાદિ વસ્તુઓ) પશ્ચાત્તાપકારી બનશે; અર્થાત્ જો ઉક્ત નીતિ અનુસાર મને ભયાદિ ન હોય, તો એ દેહાદિ વસ્તુઓને પ્રાપ્ત કરીને – એટલે જન્મથી માંડીને તેમને
આત્મીય ભાવે સ્વીકારીને – હવે મેં છોડી દીધી અર્થાત્ ભેદભાવનાના બળથી મેં ત્યજી દીધી;
તો તે દેહાદિ વસ્તુઓ, ચિરકાલના અભ્યસ્ત અભેદ (એકત્વબુદ્ધિના અભ્યાસના) સંસ્કારને લીધે શું પશ્ચાત્તાપકારી બનશે? અર્થાત્ પોતાની માની લીધેલી તે વસ્તુઓને મેં છોડી દીધી, તેથી શું તે (વસ્તુઓ) મને પશ્ચાત્તાપજનક થઈ પડશે?
અહીં ભાવક સ્વયં જ પ્રતિષેધનો વિચાર કરી કહે છે —
‘ના, એમ બની શકશે નહિ,’ કારણ કેઃ —
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો, સર્વનો ત્યાગ,
મુજ જ્ઞાનીને ક્યાં હવે, એ એંઠોમાં રાગ?૩૦.
फि र भी भावना करनेवाला खुद शंका करता है, कि यदि कही हुई नीतिके अनुसार
मुझे भय आदि न होवे न सही, परन्तु जो जन्मसे लगाकर अपनाई गई थी और भले ही जिन्हें मैंने भेद-भावनाके बलसे छोड़ दिया है; ऐसी देहादिक वस्तुएँ चिरकालके अभ्यस्त- अभेद संस्कारके वशसे पश्चात्ताप करनेवाली हो सकती हैं, कि ‘अपनी इन चीजोंको मैंने क्यों छोड़ दिया ?’
भावक-भावना करनेवाला स्वयं ही प्रतिबोध हो सोचता है कि नहीं, ऐसा हो सकता
સર્વ પુદ્ગલોને કર્માદિભાવે ગ્રહણ કરીને વારંવાર પહેલાં ભોગવ્યાં અને પછી તેમને નીરસ કરીને છોડી દીધાં. જો એમ છે તો સ્વયં ભોગવીને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) જેવાં ભોજન, ગંધ, માલાદિમાં – જેમ લોકને ભોગવીને છોડી દીધેલા (પદાર્થોમાં) સ્પૃહા (ઇચ્છા)
હોતી નથી, – તેમ હવે તત્ત્વજ્ઞાનથી પરિણત વિજ્ઞ (જ્ઞાની) એવા મને તે ઉચ્છિષ્ટ (ભોગવીને
છોડી દીધેલાં) જેવા પુદ્ગલોમાં શી સ્પૃહા હોય? કદાપિ ન હોય, વત્સ! તું મોક્ષાર્થી છે તો તારે નિર્મમત્વની ભાવના વિશેષ કરવી જોઈએ. (એમ સ્વયંને સંબોધે છે.)
अर्थ — मोहसे मैंने समस्त ही पुद्गलोंको बार – बार भोगा और छोड़ा । भोग – भोगकर
छोड़ दिया । अब जूठनके लिए (मानिन्द) उन पदार्थोंमें मेरी क्या चाहना हो सकती है ?
अर्थात् उन भोगोंके प्रति मेरी चाहना-इच्छा ही नहीं है ।
विशदार्थ — अविद्याके आवेशके वशसे अनादिकालसे ही मुझ संसारीजीवको कर्म
आदिके रूपमें समस्त पुद्गलोंको बार – बार पहिले भोगा, और पीछा उन्हें नीरस (कर्मत्वादि
रहित) कर – करके छोड़ दिया । जब ऐसा है, तब स्वयं भोगकर छोड़ दिये गये जूँठन-
उच्छिष्ट भोजन, गन्ध, मालादिकोंमें जैसे लोगोंको फि र भोगनेकी स्पृहा नहीं होती, उसी तरह इस समय तत्त्वज्ञानसे विशिष्ट हुए मेरी उन छिनकी हुई रेंट (नाक) सरीखे पुद्गलोंमें क्या अभिलाषा हो सकती है ? नहीं नहीं, हरगिज नहीं । भैया ! जब की तुम मोक्षार्थी हो
तब तुम्हें निर्ममत्वकी ही भावना करनी चाहिए (एसा स्वयंको संबोधन क रते हैं) ।।३०।।
अत्राह शिष्यः । अथ कथं ते निबध्यन्त इति । अथेति प्रश्ने केन प्रकारेण पुद्गला
जीवेन नियतमुपादीयन्त इत्यर्थः ।
गुरुराह —
कर्म कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः ।
स्व - स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ।।३१।।
ભાવાર્થ : — જ્ઞાની વિચારે છે કે જેમ કોઈ ભોજનાદિ પદાર્થોને સ્વયં ભોગવીને છોડી
દે અને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) પદાર્થોને ફરીથી ભોગવવા ઇચ્છે નહિ, તેમ અવિદ્યાના સંસ્કારવશે અનાદિકાળથી અનેકવાર ભોગવીને છોડી દીધેલા પદાર્થોને હવે — જ્ઞાની
થયાથી — હું ભોગવવા ઇચ્છતો નથી અર્થાત્ તે ભોગો પ્રતિ હવે તેને સ્પૃહા જ થતી નથી.
અહીં આચાર્યે ‘સર્વ પુદ્ગલોને મેં વારંવાર ભોગવ્યાં અને છોડી દીધાં’ — એમ જ
કહ્યું છે તે વ્યવહારનયનું કથન છે, કારણ કે જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી. એવો જ કોઈ તેનો (આત્માનો) પ્રાયોગિક (પરનિમિત્તથી થએલો) તેમ જ વૈસ્રસિક (સ્વાભાવિક) ગુણ છે.’* ૩૦.
અહીં શિષ્ય કહે છે કે — ‘તે પુદ્ગલો કેવી રીતે બંધાય છે? એટલે કે જીવ દ્વારા
પુદ્ગલો શા માટે અને ક્યા પ્રકારે હંમેશા બંધને પ્રાપ્ત થતાં રહે છે?
ગુરુ કહે છેઃ —
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ,
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ.૩૧.
यहाँ पर शिष्य कहता है कि वे पुद्गल क्यों बँध जाते हैं ? अर्थात् जीवके द्वारा
पुद्गल क्यों और किस प्रकारसे हमेशा बन्धको प्राप्त होते रहते हैं ?
आचार्य उत्तर देते हुए कहते हैं : —
कर्म कर्महितकार है, जीव जीवहितकार ।
निज प्रभाव बल देखकर, को न स्वार्थ करतार ।।३१।।
*જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે.
જીવ જીવનું હિત ચાહે છે. [स्वस्वप्रभावभूयस्त्वे ] પોતપોતાનો પ્રભાવ વધતાં, [कः वा ] કોણ
[स्वार्थे ] પોતાનો સ્વાર્થ [न वाञ्छति ] ન ઇચ્છે?
ટીકા : — ‘कत्थवि.......बइराई’ ।
‘કોઈ વખત જીવ બલવાન થાય છે, તો કોઈ વખત કર્મ બલવાન થાય છે. એ
રીતે જીવ અને કર્મને પહેલેથી (અનાદિથી) વિરોધ અર્થાત્ વૈર ચાલ્યું આવ્યું છે.
આ કથનાનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ (દ્રવ્યકર્મ), કર્મનું એટલે પોતાનું જ હિત
કરે છે, અર્થાત્ જીવમાં ઔદયિકાદિ ભાવોને ઉત્પન્ન કરી નવાં નવાં દ્રવ્યકર્મોનું ગ્રહણ કરી પોતાના સંતાનને (પ્રવાહને) પુષ્ટ કરે છે (ચાલુ રાખે છે), એવો અર્થ છે.
તથા ‘पुरुषार्थसिद्धयुपाय’માં કહ્યું છે કેઃ —
अर्थ — कर्म कर्मका हित चाहते हैं । जीव जीवका हित चाहता है । सो ठीक ही
है, अपने अपने प्रभावके बढ़ने पर कौन अपने स्वार्थको नहीं चाहता । अर्थात् सब अपना
प्रभाव बढ़ाते ही रहते हैं ।
विशदार्थ — कभी जीव बलवान होता है तो कभी कर्म बलवान हो जाते हैं ।
इस तरह जीव और कर्मोंका पहिलेसे (अनादिसे) ही बैर चला आ रहा है । ऐसा
कहनेसे मतलब यह निकला कि पूर्वोपार्जित बलवान, द्रव्यकर्म, अपना यानी द्रव्यकर्मका हित करता है अर्थात् द्रव्यकर्म, जीवमें औदयिक आदि भावोंको पैदा कर नये द्रव्यकर्मोंको ग्रहण कर अपनी संतानको पुष्ट किया करता है, जैसा कि अमृतचंद्राचार्यने पुरुषार्थसिद्धियुपायमें कहा है —
*‘જીવકૃત પરિણામને નિમિત્તમાત્રરૂપ પામીને (જીવથી ભિન્ન) અન્ય પુદ્ગલો સ્વયં
જ કર્મરૂપ પરિણમે છે.’ ૧૨.
નિશ્ચયથી પોતાના ચેતનાત્મક પરિણામોથી સ્વયં જ પરિણમતા જીવને પણ તે
પૌદ્ગલિક કર્મ નિમિત્તમાત્ર થાય છે.’ ૧૩.
તથા કાલાદિ લબ્ધિથી બલવાન થયેલો આત્મા, જીવને પોતાને જ હિતરૂપ તથા
અનંતસુખના કારણપણાને લીધે ઉપકારક એવા મોક્ષની આકાંક્ષા કરે છે.
અહીં દ્રષ્ટાન્ત કહે છે — ‘स्वस्वेत्यादि०’
પોતપોતાનું માહાત્મ્ય અધિકતર વધતાં, પોતાના સ્વાર્થને અર્થાત્ પોતાને ઉપકારક
વસ્તુને કોણ ન ઇચ્છે? અર્થાત્ સર્વે ઇચ્છે છે — એવો અર્થ છે.
‘‘जीवकृतं परिणामं०’’ ‘‘परिणममानस्य०’’
जीवके द्वारा किये गये परिणाम जो कि निमित्तमात्र हैं, प्राप्त करके जीवसे विभिन्न
पुद्गल खुद ब खुद कर्मरूप परिणम जाते हैं । और अपने चेतनात्मक परिणामोंसे स्वयं ही
परिणमनेवाले जीवके लिए वह पौद्गलिककर्म सिफ र् निमित्त बन जाता है । तथा कालादि
लब्धिसे बलवान हुआ जीव अपने हितको अनन्त सुखका कारण होनेसे उपकार करनेवाले स्वात्मोपलब्धिरूप मोक्षको चाहता है । यहाँ पर एक स्वभावोक्ति कही जाती है कि ‘‘अपने
स्वस्योपकारकं वस्तु को न वाञ्छति, सर्वोप्यभिलषतीत्यर्थः । ततो विद्धि कर्माविष्टो जीवः
कर्मसञ्चिनोतीति ।
તેથી જાણ કે કર્માવિષ્ટ (કર્મથી બંધાયેલો) જીવ કર્મોનો સંચય કરે છે (નવાં કર્મ
ગ્રહણ કરે છે).
ભાવાર્થ : — આ જીવને અનાદિ કાળથી કર્મ સાથે સંબંધ છે. પૂર્વસંચિત કર્મના
ઉદયકાળે જીવ જો પોતાનું આત્મસ્વરૂપ ભૂલી કર્મના ઉદયમાં જોડાય અર્થાત્ તેમાં આત્મબુદ્ધિ કરે તો જૂનાં કર્મ – નવા કર્મના આસ્રવમાં નિમિત્ત થાય છે. જ્યારે જીવ કર્મોદયમાં જોડાય
છે. ત્યારે કર્મની બળજોરી છે એમ કહેવાય છે, પણ જ્યારે જીવ કર્મવિપાકને એકતાબુદ્ધિએ ભોગવતો નથી, ત્યારે જૂનાં કર્મનો ઉદય નવા કર્મ – બંધમાં નિમિત્ત થતો નથી. તે સમયે એમ
કહેવાય કે જીવના બળવાન પુરુષાર્થ આગળ કર્મનું કાંઈ ચાલતું નથી.
કર્મ તો જડ છે. તેને તો સુખ – દુઃખ નહિ હોવાથી હિત – અહિત હોતું નથી, પણ
જીવના હીનાધિક પુરુષાર્થની અપેક્ષાએ તે બળવાન કે બળહીન કહેવાય છે. જીવના વર્તમાન પુરુષાર્થ ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે કર્મ પોતાનું હિત ઇચ્છે છે, એમ કહેવાય છે. તે જડ હોવાથી તેને ચાહના કે ઇચ્છા હોતી નથી. કર્મ કર્મનું હિત ઇચ્છે છે એટલે કર્માવિષ્ટ જીવ કર્મનો સંચય કરે છે – એવો ટીકાકારનો
કહેવાનો ભાવ છે.
જ્યારે આ જીવ સ્વ – સ્વરૂપનું ભાન કરી, પરથી હઠી સ્વસન્મુખ તરફનો પુરુષાર્થ
જેમ જેમ વધારતો જાય છે, તેમ તેમ તેનું (જીવન) બળ વધતું જાય છે અને કર્મનું નિમિત્તપણું તૂટતું જાય છે. એ સમયે જીવની સબળતા થઈ અને કર્મની નિર્બળતા થઈ; એમ કહેવામાં આવે છે.+
જ્યારે જીવ સ્વસ્વરૂપથી ચ્યુત થઈ પર તરફનું – કર્મ, નિમિત્તાદિ તરફ – વલણ કરી
પરની સાથે એકતાબુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે, ત્યારે તે કર્મને સ્વયં વશ થઈ જાય છે. એ સમયે જીવની નિર્બળતા છે અને કર્મની તે કાળે સબળતા છે, એમ કહેવામાં આવે છે.
अपने माहात्म्यके प्रभावके बढ़ने पर स्वार्थको अपनी-अपनी उपकारक वस्तुको कौन नहीं चाहता ? सभी चाहते हैं ।।३१।।
પરની સાથે એકતાબુદ્ધિ આદિ થતાં જીવને રાગ-દ્વેષાદિ થાય છે. આ રાગ – દ્વેષાદિના
નિમિત્તે કર્મબંધ સ્વયં થાય છે. એ રીતે કર્મની સંતતિ ચાલુ રાખવામાં જીવ સ્વયં જ અપરાધી છે; કર્મ કે નિમિત્તોનો તેમાં કાંઈ દોષ નથી. કર્મનું સબળપણું કે નિર્બળપણું કહેવું તે વ્યવહારનયનું કથન છે.
‘અજ્ઞાનીજીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને
પુદ્ગલકર્મને નિમિત્ત કરીને અજ્ઞાનીજીવ પણ પરિણમે છે. એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્ત – નૈમિત્તિકભાવ છે, પણ પરસ્પર કર્તા – કર્મભાવ
નથી.’ ૩૧.(જુઓ શ્રી સમયસાર ગા. ૮૦, ૮૧, ૮૨ની ટીકા)
એમ છે તેથીઃ —
દ્રશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર,
ત્યાગી પર ઉપકારને, કર નિજનો ઉપકાર.૩૨.
અન્વયાર્થ : — [अज्ञः लोकवत् ] તું લોક સમાન મૂઢ થઈ [दृश्यमानस्य परस्य ]
દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો [उपकुर्वन् ] ઉપકાર કરે છે. (હવે) તું [परोपकृतिं ]
इसलिये समझो कि कर्मोंसे बँधा हुआ प्राणी कर्मोंका संचय किया करता है । जब
कि ऐसा है तब —
प्रगट अन्य देहादिका, मूढ़ करत उपकार ।
सज्जनवत् या भूल को, तज कर निज उपकार ।।३२।।
अर्थ — परके उपकार करनेको छोड़कर अपने उपकार करनेमें तत्पर हो जाओ ।
इन्द्रियोंके द्वारा दिखाई देते हुए शरीरादिकोंका उपकार करते हुए तुम अज्ञ (वास्तविक वस्तुस्थितिको न जाननेवाले) हो रहे हो । तुम्हें चाहिये कि दुनियाँकी तरह तुम भी अपनी
ટીકા : — અવિદ્યાના વશે પરના એટલે કર્મના અથવા શરીરાદિકના કરવામાં
આવતા ઉપકારનો, વિદ્યાના (સમ્યક્જ્ઞાનના) અભ્યાસથી ત્યાગ કરી, તું પ્રધાનપણે પોતાનો (આત્માનો) અનુગ્રહ (ઉપકાર) કરવામાં તત્પર થા. શું કરતો (તું)? ઉપકાર કરતો. કોનો? પરનો અર્થાત્ સર્વથા પોતાનાથી બાહ્ય (ભિન્ન) દેખાતા તથા ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતા શરીરાદિનો (ઉપકાર કરતો); કારણ કે (તું) કેવો છે? તું અજ્ઞાની – તત્ત્વોનો અજાણ
છે. કોની માફક? લોકોની માફક. જેમ (અજ્ઞાની) લોક જ્યાં સુધી પરને પરરૂપ નથી જાણતો, ત્યાં સુધી તેનો ઉપકાર કરે છે, પરંતુ તેને તત્ત્વથી જાણ્યા પછી (અર્થાત્ સ્વને સ્વ – રૂપ અને પરને પરરૂપ જાણ્યા પછી) તેનો ઉપકાર કરવો છોડી દે છે અને પોતાનો
ઉપકાર કરવા તત્પર થાય છે, તેમ તું પણ તત્પર થા (અર્થાત્ તત્ત્વજ્ઞાની બની આત્મોપકાર કરવા તું તત્પર થા) — એવો અર્થ છે.
ભાવાર્થ : — અજ્ઞાનને લીધે અજ્ઞાની જીવ જ્યાં સુધી કર્મ તથા શરીરાદિને પરરૂપ
નથી જાણતો, ત્યાં સુધી તે તેનું ભલું કરવાની — તેના ઉપર ઉપકાર કરવાની વૃત્તિ કરે છે,
પરંતુ જ્યારે તેને ભેદવિજ્ઞાનના બળે સ્વ – પરની ભિન્નતા ભાસે છે અર્થાત્ તે સ્વને સ્વ –
રૂપ અને પરને પરરૂપ જાણે છે, ત્યારે તેને પર ઉપર ઉપકાર કરવાનો ભાવ છૂટી જાય
विशदार्थ — पर कहिये कर्म अथवा शरीरादिक, इनका अविद्या-अज्ञान अथवा
मोहके वशसे जो उपकार किया जाता रहा है, उसे विद्या सम्यग्ज्ञान अथवा वीतरागताके अभ्याससे छोड़कर प्रधानतासे अपने (आत्माके) उपकार करनेमें तत्पर हो जाओ । तुम
सर्वथा अपने (आत्मा)से बाह्य इन्द्रियोंके द्वारा अनुभवमें आनेवाले इन शरीरादिकोंकी रक्षा करना आदि रूप उपकार करनेमें लगे हुए हो । इसलिए मालूम पड़ता है कि तुम अज्ञ
(वस्तुओंके वास्तविक स्वरूपसे अजान) हो । सो जैसे दुनियाके लोग जब तक दूसरेको
दूसरे रूपमें नहीं जानते, तब तक उनका उपकार करते हैं । परन्तु ज्यों ही वे अपनेको
अपना और दूसरेको दूसरा जानते हैं, उनका (दूसरोंका) उपकार करना छोड़कर अपना उपकार करनेमें लग जाते हैं । इसी प्रकार तुम भी तत्त्वज्ञानी बनकर अपनेको स्वाधीन
शुद्ध बनाने रूप आत्मोपकार करनेमें तत्पर हो जाओ ।।३२।।
છે અને તે સ્વસન્મુખ થઈ પોતાના આત્મા ઉપર ઉપકાર કરવા ઉદ્યમશીલ બને છે.
શ્રી પૂજ્યપાદાચાર્યે ‘સમાધિતંત્ર’ શ્લોક ૩૧માં કહ્યું છે કેઃ —
‘આ શરીર જડ છે. તે સુખ-દુઃખને કાંઈ જાણતું નથી, છતાં મૂઢબુદ્ધિ – બહિરાત્મા
તેનામાં નિગ્રહ – અનુગ્રહબુદ્ધિ (અપકાર – ઉપકારબુદ્ધિ) કરે છે.૧
આ જીવ, વસ્તુસ્વરૂપથી અજાણ હોવાથી પોતાના આત્માથી સર્વથા ભિન્ન શરીરાદિનું
કાંઈ કરી શકતો નથી, તોપણ અજ્ઞાનથી તેની રક્ષા કરવા આદિરૂપ ઉપકાર કરવાના વિકલ્પમાં લાગ્યો રહે છે; માટે આચાર્યનો તેને ઉપદેશ છે કે, ‘અવિદ્યાનો ત્યાગ કરી તત્ત્વજ્ઞાની બન અને ઉપકાર કરવાનો વિકલ્પ છોડી શુદ્ધાત્મા બનવારૂપ આત્મોપકાર કર.’
અહીં, શિષ્ય કહે છે — કઈ રીતે તે બંને વચ્ચેનો ભેદ જણાય? અર્થાત્ કયા ઉપાયથી
સ્વ – પરનો ભેદ જણાય? તે ભેદ જાણનારને શું (લાભ) થાય? એવો અર્થ છે.
અન્વયાર્થ : — [यः ] જે [गुरूपदेशात् ] ગુરુના ઉપદેશથી [अभ्यासात् ] અભ્યાસ દ્વારા
[संवित्तेः ] સ્વસંવેદનથી [स्वपरान्तरं ] સ્વ – પરનો ભેદ [जानाति ] જાણે છે, [सः ] તે [निरन्तरं ]
નિરંતર [मोक्षसौख्यं ] મોક્ષનું સુખ [जानाति ] અનુભવે છે.
ટીકા : — જે જાણે છે. શું તે? સ્વ – પરનું અન્તર અર્થાત્ આત્મા અને પરનો
ભેદ, — અર્થાત્ જે પોતાના આત્માને પરથી ભિન્ન દેખે છે (જાણે છે) — એવો અર્થ છે.
કયા કારણથી? સંવિત્તિથી (સ્વસંવેદનથી) અર્થાત્ લક્ષણથી પોતાના લક્ષ્યના (આત્માના) અનુભવથી. તે પણ કેવી રીતે? અભ્યાસથી અર્થાત્ અભ્યાસની ભાવનાથી; તે (અભ્યાસ) પણ ગુરુના ઉપદેશથી અર્થાત્ ધર્માચાર્યના તથા આત્માના સુદ્રઢ સ્વ – પરનું ભેદજ્ઞાન ઉત્પન્ન
કરનાર વાક્યથી (થાય છે). તેવી રીતે સ્વાત્માને પરથી ભિન્ન અનુભવ કરનાર તે નિરંતર એટલે અવિચ્છિન્નપણે મોક્ષસુખનો અનુભવ કરે છે, કારણ કે તે (મોક્ષસુખનો) અનુભવ, કર્મોથી ભિન્ન આત્માનો અનુભવ કરનારને અવિનાભાવીપણે હોય છે (બીજાને નહિ).
वाक्यात् । स तथान्यापोढस्वात्मानुभविता मोक्षसौख्यं निरन्तरमविच्छिन्नमनुभवति । कर्म-
विविक्तानुभाव्यविनाभावित्वात्तस्य ।
तथा चोक्तं [तत्त्वानुशासने ] —
अर्थ — जो गुरुके उपदेशसे अभ्यास करते हुए अपने ज्ञान (स्वसंवेदन)से अपने
और परके अन्तरको (भेदको) जानता है । वह मोक्षसम्बन्धी सुखका अनुभवन करता रहता
है ।
विशदार्थ — गुरु कहिये धर्माचार्य अथवा गुरु कहिये स्वयं आत्मा, उसके उपदेशसे
सुदृढ़ स्व पर विवेक ज्ञानके पैदा करनेवाले वाक्योंके और उसके अनुसार अभ्यास करना चाहिये । बार बार अभ्यास करनेसे संवित्ति-अपने लक्ष्यका अनुभव होने लगता है । उस
संवित्ति (स्वसंवेदन)के द्वारा जो स्वात्माको परसे भिन्न जानता – देखता है, भिन्न आत्माका
अनुभव करनेवाला मोक्ष-सुखको निरन्तर हमेशा विच्छेद रहित अनुभव करने लग जाता है । क्योंकि वह मोक्ष-सुखका अनुभव, कर्मोंसे भिन्न आत्माका अनुभव करनेवालोंको होता
है, अन्योंको नहीं । जैसा कि तत्त्वानुशासनमें कहा है — ‘‘तदेवानुभंवश्चाय०,’’
અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષસુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [हितप्रयोक्तृत्वात् ]
પોતાના હિતમાં (મોક્ષસુખના ઉપાયમાં) પોતાને યોજતો હોવાથી [आत्मा एव ] આત્મા જ
[आत्मनः ] આત્માનો [गुरुः अस्ति ] ગુરુ છે.
ટીકા : — જે શિષ્ય સદા – નિરંતર કલ્યાણની (મોક્ષસુખની) અભિલાષા કરે છે અને
તેથી તેના ઉપાયનો જિજ્ઞાસુ છે, તેને (આત્મા – ગુરુ) તે ઉપાય બતાવે છે અને તે ઉપાય
વિષે નહિ પ્રવર્તતા તેને તેમાં પ્રવર્તાવે છે. તે ગુરુ ખરેખર પ્રસિદ્ધ છે.
એમ હોઈ, આત્માનો ગુરુ આત્મા જ હોઈ શકે. (શિષ્ય) પૂછે છે — કેવી રીતે?
સ્વયં (આત્મા) આત્મા વડે મોક્ષસુખના અભિલાષી આત્મામાં સત્ એટલે પ્રશસ્ત
મોક્ષસુખની નિરંતર અભિલાષા કરે છે; અર્થાત્ ‘મોક્ષસુખ મને પ્રાપ્ત થાઓ’ એવા ભાવથી આકાંક્ષા કરે છે. તથા અભીષ્ટ (ઇચ્છેલા) અર્થાત્ આત્મા દ્વારા જિજ્ઞાસિત મોક્ષસુખના ઉપાયના જિજ્ઞાસુ આત્માને આત્મવિષય સંબંધી બતાવનાર હોવાથી અર્થાત્ ‘આ મોક્ષસુખનો