Page 72 of 380
PDF/HTML Page 101 of 409
single page version
પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.
જાણે છે. ૫૨.
कृतं मया कंठविभूषणार्थम्
बुद्ध्वा पुनर्बोधति शुद्धमार्गम्
દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્ગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની
અપેક્ષાએ પુદ્ગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.
Page 73 of 380
PDF/HTML Page 102 of 409
single page version
અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા)
શુદ્ધપણું જ છે.
वदनसरसिजाते यस्य भव्योत्तमस्य
लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत
Page 74 of 380
PDF/HTML Page 103 of 409
single page version
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
ટીકામાં)
Page 75 of 380
PDF/HTML Page 104 of 409
single page version
જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે.
Page 76 of 380
PDF/HTML Page 105 of 409
single page version
બુદ્ધિ છે
વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ-
પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે
અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે ક્લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ
આત્મા) જયવંત વર્તે છે. ૫૪.
योगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो ह्यात्मा
सहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा
सकलविलयदूरः प्रास्तदुर्वारमारः
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः
૨. ભાવાંતરો = અન્ય ભાવો. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક
સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
Page 77 of 380
PDF/HTML Page 106 of 409
single page version
સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી,
શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસારસુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો
નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી,
અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
चेति
Page 78 of 380
PDF/HTML Page 107 of 409
single page version
निर्भेदोदितशर्मनिर्मितवियद्बिम्बाकृतावात्मनि
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः
ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]
Page 79 of 380
PDF/HTML Page 108 of 409
single page version
અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે;
તેનાં સ્થાનો (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને) નથી. અશુદ્ધ અંતઃતત્ત્વના (-અશુદ્ધ આત્માના)
અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન
નિજ પરમાત્મતત્ત્વને) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની
શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ
પરમાત્મતત્ત્વને વિષે) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ
(નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે) નથી.
તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.’’
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्
Page 80 of 380
PDF/HTML Page 109 of 409
single page version
ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છે
मुक्त्वा फलानि निजरूपविलक्षणानि
प्राप्नोति मुक्ति मचिरादिति संशयः कः
Page 81 of 380
PDF/HTML Page 110 of 409
single page version
જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ
હોય તે પારિણામિકભાવ છે.
ત્રણ ભેદ છે.
વીર્ય.
विंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः
જે ભાવમાં આવે તે ક્ષાયિકભાવ છે.]
Page 82 of 380
PDF/HTML Page 111 of 409
single page version
લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ
એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યક્ત્વ; વેદકચારિત્ર; અને સંયમાસંયમપરિણતિ.
ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને નપુંસકલિંગ એવા
ભેદને લીધે લિંગ ત્રણ; સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને
અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુક્લલેશ્યા, પદ્મલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા,
નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છ.
અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ-
પારિણામિકભાવ અભવ્યોને જ હોય છે.
પાંચ ભાવો મધ્યે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં
वेदकसम्यक्त्वं, वेदकचारित्रं, संयमासंयमपरिणतिश्चेति
असंयमता चैका, असिद्धत्वं चैकम्, शुक्लपद्मपीतकापोतनीलकृष्णभेदाल्लेश्याः षट् च
भवन्ति
Page 83 of 380
PDF/HTML Page 112 of 409
single page version
ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને
નહિ.
(
[શ્લોકાર્થઃ
કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः
છે.]
Page 84 of 380
PDF/HTML Page 113 of 409
single page version
શુભ કર્મને છોડો અને
નથી.
Page 85 of 380
PDF/HTML Page 114 of 409
single page version
લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; દ્વીંદ્રિય
જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીંદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય
જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર
લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં
દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે;
નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં
છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ
(૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦) કુળ છે.
લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ (
कोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम्
अष्टोत्तरविंशतिलक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि, त्रीन्द्रियजीवानाम्
अष्टलक्षकोटिकुलानि, चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां
सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि, चतुष्पदजीवानां
दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्ष-
कोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकुलानि, देवानां षड्विंशतिलक्षकोटिकुलानि
नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि,
Page 86 of 380
PDF/HTML Page 115 of 409
single page version
ત્રીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે;
દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; નારકોનાં ચાર લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર
લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦
યોનિમુખ છે.)
અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત
એમ ભગવાન સૂત્રકર્તાનો (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવનો) અભિપ્રાય છે.
त्रीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, चतुरिन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, देवानां
चतुर्लक्षयोनिमुखानि, नारकाणां चतुर्लक्षयोनिमुखानि, तिर्यग्जीवानां चतुर्लक्षयोनिमुखानि,
मनुष्याणां चतुर्दशलक्षयोनिमुखानि
Page 87 of 380
PDF/HTML Page 116 of 409
single page version
ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત
વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર,
અનુપમ,
स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्ति मात्रम्
व्रजति न च विकल्पं संसृतेर्घोररूपम्
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः
Page 88 of 380
PDF/HTML Page 117 of 409
single page version
મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ
પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્શીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે
પહોંચી જાય છે. ૬૧.
भक्ति प्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघ्रेः
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः
Page 89 of 380
PDF/HTML Page 118 of 409
single page version
(આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ્વ (દ્વૈત રહિત) છે. પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત
મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત) છે. નિશ્ચયથી
ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ નામનાં પાંચ શરીરોના સમૂહનો
અભાવ હોવાથી આત્મા નિઃશરીર છે. નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહિ
હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અભ્યંતર પરિગ્રહોનો અભાવ
હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં
સમર્થ, સહજ-પરમવીતરાગ-સુખસમુદ્રમાં મગ્ન (ડૂબેલી, લીન) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે
સહજજ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી
સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમવીતરાગ સુખ વગેરે અનેક પરમ
ધર્મોના આધારભૂત નિજ પરમતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા
રહિત) છે; અથવા, સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત વ્યવહારનયથી
ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક
સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી
આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી
नीरागः
समर्थत्वान्निर्मूढः, अथवा साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारनयबलेन त्रिकाल-
त्रिलोकवर्तिस्थावरजंगमात्मकनिखिलद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल-
Page 90 of 380
PDF/HTML Page 119 of 409
single page version
છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.
પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્થૂલ દિક્ચક્ર (દિશાઓના સમૂહ)
રહિત છે.’’
रहितमहितहीनं शाश्वतं मुक्त संख्यम्
क्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्
परपरिणतिदूरः प्रास्तरागाब्धिपूरः
सपदि समयसारः पातु मामस्तमारः
Page 91 of 380
PDF/HTML Page 120 of 409
single page version
સાચા સુખસાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ
કરો. ૬૨.
કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત) કહ્યું છે, તે
પરમતત્ત્વ જયવંત છે. ૬૩.
સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.
प्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम्
भवभवसुखदुःखान्मुक्त मुक्तं बुधैर्यत
सहजगुणमणीनामाकरं तत्त्वसारम्
भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः
पदमिदं भवहेतुविनाशनम्
स्तव किमध्रुववस्तुनि चिन्तया