Page 132 of 380
PDF/HTML Page 161 of 409
single page version
કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે,
બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચ-
વિસ્તારાદિકના હેતુભૂત સમુદ્ઘાત છે.
Page 133 of 380
PDF/HTML Page 162 of 409
single page version
शुद्धाशुद्धनयातिरिक्त मनघं चिन्मात्रचिन्तामणिम्
जीवन्मुक्ति मुपैति योगितिलकः पापाटवीपावकः
લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં
આવ્યું.
[શ્લોકાર્થઃ
Page 134 of 380
PDF/HTML Page 163 of 409
single page version
निश्चयकायगुप्तिरिति
રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (
(ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (
Page 135 of 380
PDF/HTML Page 164 of 409
single page version
Page 136 of 380
PDF/HTML Page 165 of 409
single page version
सुकृतनिलयगोत्रः पंडिताम्भोजमित्रः
सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः
सकलगुणसमाजः सर्वकल्पावनीजः
पदनुतसुरराजस्त्यक्त संसारभूजः
થાય છે એવાં, ત્રણ લોકને
ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ;
[શ્લોકાર્થઃ
અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર)
જયવંત છે. ૯૬.
Page 137 of 380
PDF/HTML Page 166 of 409
single page version
परिणतसुखरूपः पापकीनाशरूपः
स जयति जितकोपः प्रह्वविद्वत्कलापः
प्रजितदुरितकक्षः प्रास्तकंदर्पपक्षः
कृतबुधजनशिक्षः प्रोक्त निर्वाणदीक्षः
તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે. ૯૭.
જેમના શ્રીપદમાં (
છે. ૯૮.
જેમણે શિક્ષા (શિખામણ) આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી
પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯.
Page 138 of 380
PDF/HTML Page 167 of 409
single page version
पदविनतयमीशः प्रास्तकीनाशपाशः
जयति जगदधीशः चारुपद्मप्रभेशः
નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ
અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ)
છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
Page 139 of 380
PDF/HTML Page 168 of 409
single page version
त्रिभुवनशिखराग्रग्रावचूडामणिः स्यात
निवसति निजरूपे निश्चयेनैव देवः
तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञान
अव्याबाधान्नमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान्
[શ્લોકાર્થઃ
Page 140 of 380
PDF/HTML Page 169 of 409
single page version
લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું
નમું છું. ૧૦૨.
વંદું છું. ૧૦૩.
Page 141 of 380
PDF/HTML Page 170 of 409
single page version
चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन्
अंचामो भवदुःखसंचयभिदे भक्ति क्रियाचंचवः
स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम्
निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः
ધીર અને ગુણગંભીર;
સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (
ભેદવા માટે પૂજીએ છીએ.’’
Page 142 of 380
PDF/HTML Page 171 of 409
single page version
सनाथाः
પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ
સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત;
૨. અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.
Page 143 of 380
PDF/HTML Page 172 of 409
single page version
બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ
આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને
લીધે નિર્ગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક્ શ્રદ્ધાન,
Page 144 of 380
PDF/HTML Page 173 of 409
single page version
र्मोहाः च
મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ;
શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત
હોય છે).
[શ્લોકાર્થઃ
Page 145 of 380
PDF/HTML Page 174 of 409
single page version
माणपंचमाधिकारे परमपंचमभावनिरतपंचमगतिहेतुभूतशुद्धनिश्चयनयात्मपरमचारित्रं द्रष्टव्यं
भवतीति
भवेद्विना येन सु
नमामि जैनं चरणं पुनः पुनः
પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન,
પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (
Page 146 of 380
PDF/HTML Page 175 of 409
single page version
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
ટીકામાં)
Page 147 of 380
PDF/HTML Page 176 of 409
single page version
स्मरेभकुंभस्थलभेदनाय वै
विराजते माधवसेनसूरये
કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
Page 148 of 380
PDF/HTML Page 177 of 409
single page version
Page 149 of 380
PDF/HTML Page 178 of 409
single page version
Page 150 of 380
PDF/HTML Page 179 of 409
single page version
विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य
સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને
તિર્યંચપર્યાયના કર્તૃત્વ વિહીન છું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ
હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ’ એવા નામનો આધાર જે દેવપર્યાય
તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી
મારે દેવપર્યાય નથી.
અભિપ્રાયે મારે નથી.
Page 151 of 380
PDF/HTML Page 180 of 409
single page version
યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારક્લેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.
મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું
દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.