Page 212 of 380
PDF/HTML Page 241 of 409
single page version
विमुक्त सकलेन्द्रियप्रकरजातकोलाहलम्
सदा शिवमयं परं परमदूरमज्ञानिनाम्
बुद्ध्वा भव्यः परमगुरुतः शाश्वतं शं प्रयाति
भेदाभावे किमपि सहजं सिद्धिभूसौख्यशुद्धम्
ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ
ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજ તત્ત્વને હું પણ સદા અતિ-
અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. ૧૫૭.
Page 213 of 380
PDF/HTML Page 242 of 409
single page version
निर्मोहरूपमनघं परभावमुक्त म्
निर्वाणयोषिदतनूद्भवसंमदाय
चिन्मात्रमेकममलं परिभावयामि
निर्मुक्ति मार्गमपि नौम्यविभेदमुक्त म्
સંભાવું છું (
Page 214 of 380
PDF/HTML Page 243 of 409
single page version
तीव्रमिथ्यात्वकर्मोदयबलेन कु
इत्यनेनाभिधानेन न संभवति
ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમપણું છે, બાકીના
ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ
એવો આ પરમભાવ, ત્રિકાળ-નિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ
તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદ્રષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન
જ છે (કારણ કે મિથ્યાદ્રષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના
જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ ‘અભવ્યત્વપારિણામિક’ એવા નામ સહિત નથી
(પરંતુ શુદ્ધપણે જ છે). જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ
અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે; તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહારયોગ્ય નથી (અર્થાત
કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદ્રષ્ટિઓને
જીવને નિશ્ચય-પરમ-આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું ‘આલુંછન’ નામ સિદ્ધ થાય છે, કારણ
કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
Page 215 of 380
PDF/HTML Page 244 of 409
single page version
कर्मारातिस्फु टितसहजावस्थया संस्थितो यः
एकाकारः स्वरसविसरापूर्णपुण्यः पुराणः
मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा
मोहाभावात्स्फु टितसहजावस्थमेषा प्रयाति
છે (અર્થાત
છે. ૧૬૦.
મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધભાવને પામે છે
Page 216 of 380
PDF/HTML Page 245 of 409
single page version
रन्तःशुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः
नित्यानंदाद्यनुपमगुणश्चिच्चमत्कारमूर्तिः
છે જ.
આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના
અભાવને લીધે સમસ્ત પરને (
Page 217 of 380
PDF/HTML Page 246 of 409
single page version
राशौ नित्यं विशदविशदे क्षालितांहःकलंकः
ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति
र्दुःखादिभिः प्रतिदिनं परितप्यमाने
यायादयं मुनिपतिः समताप्रसादात
तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात
मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि
ઇન્દ્રિયસમૂહના કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો
નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
તેને પામે છે. ૧૬૪.
Page 218 of 380
PDF/HTML Page 247 of 409
single page version
शुभमशुभसुकर्म प्रस्फु टं तद्विदित्वा
तमहमभिनमामि प्रत्यहं भावयामि
न विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम्
અને પાંચ પ્રકારની મુક્તિ દેનાર છે તેને (
Page 219 of 380
PDF/HTML Page 248 of 409
single page version
मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः
જે શુદ્ધ દ્રષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત
સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા)
જયવંત છે. ૧૭૦.
Page 220 of 380
PDF/HTML Page 249 of 409
single page version
प्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च, दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा
बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन
वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः
र्भगवद्भिरर्हद्भिरभिहित इति
વચનરચનાવાળા
બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ
કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, (૫) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ,
બળ અને અક્ષીણ
અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો
અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ (સ્વરૂપ) છે
એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે
લોભ છે.
કહ્યું છે.
Page 221 of 380
PDF/HTML Page 250 of 409
single page version
परिहृतपरभावो भव्यलोकः समन्तात
स भवति परमश्रीकामिनीकामरूपः
निर्मुक्ति मार्गफलदा यमिनामजस्रम्
स्यात्संयतस्य मम सा किल कामधेनुः
बुद्ध्वा बुद्ध्वा निर्विकल्पं मुमुक्षुः
सिद्धिं यायात
છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત
છે
Page 222 of 380
PDF/HTML Page 251 of 409
single page version
निर्व्याबाधं विशुद्धं स्मरशरगहनानीकदावाग्निरूपम्
तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम्
विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि
पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम्
सततसुलभं भास्वत्सम्यग्
स्फु टितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम्
(
Page 223 of 380
PDF/HTML Page 252 of 409
single page version
सकलविमलज्ञानावासं निरावरणं शिवम्
किमपि मनसां वाचां दूरं मुनेरपि तन्नुमः
प्रतिदिनोदयचारुहिमद्युतिः
प्रहतमोहतमस्समितिर्जिनः
प्रहतदारुणरागकदम्बकः
जयति यः परमात्मपदस्थितः
છે, બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે; તેને
અમે નમીએ છીએ. ૧૭૭.
સમૂહનો નાશ કર્યો છે, તે જિન જયવંત છે. ૧૭૮.
જે પરમાત્મપદમાં સ્થિત છે, તે જયવંત છે. ૧૭૯.
Page 224 of 380
PDF/HTML Page 253 of 409
single page version
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
ટીકામાં)
Page 225 of 380
PDF/HTML Page 254 of 409
single page version
Page 226 of 380
PDF/HTML Page 255 of 409
single page version
वर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दि-
मुखप्रद्मप्रभेण कर्तव्य इति
मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः
पापाः पापं विदधति मुहुः किं पुनश्चित्रमेतत
રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ સમાન અને
પરમાગમરૂપી પુષ્પરસ-ઝરતા મુખવાળા પદ્મપ્રભે આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે.
સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે.
Page 227 of 380
PDF/HTML Page 256 of 409
single page version
सहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति
कामक्रोधाद्यन्यभावक्षये च
सन्तो जानन्त्येतदात्मप्रवादे
જે શુદ્ધ-અંતઃતત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહજગુણો તેમનું ચિંતન કરવું તે
પ્રાયશ્ચિત્ત છે.
[શ્લોકાર્થઃ
Page 228 of 380
PDF/HTML Page 257 of 409
single page version
लोभकषायं चेति
મારા પુણ્યથી દૂર થયો;’
૨. વધ = મારી નાખવું તે
૩. માર્દવ = નરમાશ; કોમળતા; નિર્માનતા.
૪. આર્જવ = ૠજુતા; સરળતા.
Page 229 of 380
PDF/HTML Page 258 of 409
single page version
क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः
यत्प्राव्रजन्ननु तदैव स तेन मुच्येत
मानो मनागपि हतिं महतीं करोति
નાખ્યો. (ચિત્તમાં રહેલો કામદેવ તો જીવતો હોવાને લીધે) તેણે કરેલી ઘોર અવસ્થાને
(
જ્યારે બાહુબલીએ પ્રવ્રજ્યા લીધી ત્યારે જ (તુરત જ) તેઓ તે કારણે મુક્તિ પામત, પરંતુ
તેઓ (માનને લીધે મુક્તિ નહિ પામતાં) ખરેખર લાંબા વખત સુધી પ્રસિદ્ધ (માનકૃત) ક્લેશને
પામ્યા. થોડું પણ માન મહા હાનિ કરે છે
Page 230 of 380
PDF/HTML Page 259 of 409
single page version
किल जडतया लोलो वालव्रजेऽविचलं स्थितः
परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः
રહેવું યોગ્ય છે.’’
વાળને તૂટવા નહિ દેવાના લોભને લીધે) ત્યાં અવિચળપણે ઊભી રહી ગઈ, અને અરેરે
Page 231 of 380
PDF/HTML Page 260 of 409
single page version
प्रायश्चित्तमत्र चास्त्येव तस्य
वन्दे नित्यं तद्गुणप्राप्तयेऽहम्
છે અર્થાત
[શ્લોકાર્થઃ
પ્રાપ્તિ અર્થે નિત્ય વંદું છું. ૧૮૩.