Page 272 of 380
PDF/HTML Page 301 of 409
single page version
निजभाव एव परमयोग इति
કહ્યું છે.
પરમ યોગ છે.
સકલજિન છે.
Page 273 of 380
PDF/HTML Page 302 of 409
single page version
व्यक्तेषु भव्यजनताभवघातकेषु
साक्षाद्युनक्ति निजभावमयं स योगः
Page 274 of 380
PDF/HTML Page 303 of 409
single page version
નિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મપ્રદેશે અત્યંત-આનંદરૂપી
પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે
માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત
ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને
भरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः
स्फु टितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति
श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान्
शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे
૨. શ્રી = શોભા; સૌંદર્ય; ભવ્યતા.
Page 275 of 380
PDF/HTML Page 304 of 409
single page version
ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત (
પ્રગટે છે. ૨૩૫.
शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः
ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि
Page 276 of 380
PDF/HTML Page 305 of 409
single page version
संभावयामि तदहं पुनरेकमेकम्
मुक्ति स्पृहस्य भवशर्मणि निःस्पृहस्य
છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા
અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
ટીકામાં)
Page 277 of 380
PDF/HTML Page 306 of 409
single page version
Page 278 of 380
PDF/HTML Page 307 of 409
single page version
वदन्ति
नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय
स्फू र्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्
વિનાશનો હેતુ એવો જે
લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (
૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત (
Page 279 of 380
PDF/HTML Page 308 of 409
single page version
धर्मः साक्षात
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम्
જ હું શીઘ્ર કોઈ (
Page 280 of 380
PDF/HTML Page 309 of 409
single page version
कर्मावश्यं भवतीति बोद्धव्यम्
अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्ति :
स्फू र्जज्ज्योतिःस्फु टितसहजावस्थयाऽमूर्तता स्यात
ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ-આવશ્યક-કર્મ)
નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે
અવયવનો અભાવ (અર્થાત
Page 281 of 380
PDF/HTML Page 310 of 409
single page version
लक्षणपरमावश्यककर्म न भवेदिति अशनार्थं द्रव्यलिङ्गं गृहीत्वा स्वात्मकार्यविमुखः सन्
परमतपश्चरणादिकमप्युदास्य जिनेन्द्रमन्दिरं वा तत्क्षेत्रवास्तुधनधान्यादिकं वा सर्वमस्मदीयमिति
मनश्चकारेति
ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ
ઉદાસીન (બેદરકાર) રહીને જિનેન્દ્રમંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિક બધું
અમારું છે એમ બુદ્ધિ કરે છે.
Page 282 of 380
PDF/HTML Page 311 of 409
single page version
त्रिभुवनभुवनान्तर्ध्वांतपुंजायमानम्
वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति
मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः
मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः
नमस्या सा योग्या शतमखशतस्यापि सततम्
सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः
[શ્લોકાર્થ
છોડીને (પછી) ‘અમારું તે અનુપમ ઘર!’ એમ સ્મરણ કરે છે! ૨૪૦.
ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. ૨૪૧.
પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ).
Page 283 of 380
PDF/HTML Page 312 of 409
single page version
સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે (
Page 284 of 380
PDF/HTML Page 313 of 409
single page version
स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा
चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशत-
सहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायणः इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः,
पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिकप्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांच-
कंचुकितधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्त शयनासनकाय-
क्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युत-
प्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે;
અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ
નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી
ચ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય અને વ્યુત્સર્ગ નામનાં
Page 285 of 380
PDF/HTML Page 314 of 409
single page version
निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अतः
परद्रव्यगतत्वादन्यवश इत्युक्त :
भव्यतागुणोदये सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्ध-
निश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति
भजतु परमानन्दं निर्वाणकारणकारणम्
सहजपरमात्मानं दूरं नयानयसंहतेः
સાક્ષાત
અન્યવશ શ્રમણ દેવલોકાદિના ક્લેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત
રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના
પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે
નિર્વાણને પામે છે (અર્થાત
તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.
Page 286 of 380
PDF/HTML Page 315 of 409
single page version
निरावरणनित्यानंदलक्षणनिजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्यायाणामाधार-
भूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश
इत्युक्त :
અને વળી ક્યારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ-
નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન
સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધારભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત ક્યારેય જોડતો નથી,
તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત
Page 287 of 380
PDF/HTML Page 316 of 409
single page version
છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર
અન્યવશનું આવું (
છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.
Page 288 of 380
PDF/HTML Page 317 of 409
single page version
निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्त :
ध्यानात्मकपरमावश्यककर्म भवतीति
બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ
Page 289 of 380
PDF/HTML Page 318 of 409
single page version
प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः
सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम्
प्रहतचारुवधूकनकस्पृह
स्मरकिरातशरक्षतचेतसाम्
મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
Page 290 of 380
PDF/HTML Page 319 of 409
single page version
तनुविशोषणमेव न चापरम्
स्ववश जन्म सदा सफलं मम
स्वरसविसरपूरक्षालितांहः समंतात
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः
જન્મ સદા સફળ છે. ૨૫૧.
છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત
Page 291 of 380
PDF/HTML Page 320 of 409
single page version
विकल्पजालविनिर्मुक्त निरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजसुख-
प्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य
बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः
ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને