Page 312 of 380
PDF/HTML Page 341 of 409
single page version
Page 313 of 380
PDF/HTML Page 342 of 409
single page version
च स भगवान् परमेश्वरः परमभट्टारकः, पराश्रितो व्यवहारः इति वचनात
ज्ञायकत्वादिविविधविकल्पवाहिनीसमुद्भूतमूलध्यानाषादः
परमात्मापि जानाति पश्यति च
ઘાતિકર્મોના નાશ વડે પ્રાપ્ત સકળ-વિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિલોકવર્તી
તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે.
શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞવીતરાગને, પરદ્રવ્યનાં ગ્રાહકત્વ, દર્શકત્વ,
જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળધ્યાનમાં અભાવરૂપ
હોવાથી (?), તે ભગવાન ત્રિકાળ-નિરુપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવાં
સહજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં
પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક, સ્વપર-
પ્રકાશકપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ
વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશસ્વરૂપ આત્માને (પોતાને)
પ્રકાશે છે.
પ્રશ્નાર્થનું ચિહ્ન કર્યું છે.
Page 314 of 380
PDF/HTML Page 343 of 409
single page version
अतःकारणात
પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી)
ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને
લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે
અને સ્વાત્માને
અપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું
Page 315 of 380
PDF/HTML Page 344 of 409
single page version
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम्
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि
मुक्ति श्रीकामिनीकोमलमुखकमले कामपीडां तनोति
तेनोच्चैर्निश्चयेन प्रहतमलकलिः स्वस्वरूपं स वेत्ति
એવું, એકાંતશુદ્ધ (
છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઊઠ્યું (
સૌભાગ્યચિહ્નવાળી શોભાને ફેલાવે છે. નિશ્ચયથી તો, જેમણે મળ અને ક્લેશને નષ્ટ કરેલ
છે એવા તે દેવાધિદેવ જિનેશ નિજ સ્વરૂપને અત્યંત જાણે છે. ૨૭૨.
Page 316 of 380
PDF/HTML Page 345 of 409
single page version
परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु
सकलविमलकेवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते
પરમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવર-જંગમ દ્રવ્યગુણપર્યાયાત્મક
જ્ઞેયોમાં સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપદ્ વર્તે છે. વળી
(વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત
Page 317 of 380
PDF/HTML Page 346 of 409
single page version
तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम्
બન્ને યુગપદ્ હોય છે.’’
ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો
નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપદ્)
વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત
ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે). ૨૭૩.
Page 318 of 380
PDF/HTML Page 347 of 409
single page version
मुल्लंघ्य शाश्वतपुरी सहसा त्वयाप्ता
याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम्
कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित
को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः
ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૨૭૪.
ફેલાવે છે; (કારણ કે) કોણ (પોતાની) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું
નથી? ૨૭૫.
Page 319 of 380
PDF/HTML Page 348 of 409
single page version
અસમર્થ હોવાથી પરપ્રકાશક જ છે; એ રીતે નિરંકુશ દર્શન પણ કેવળ અભ્યંતરમાં
આત્માને પ્રકાશે છે (અર્થાત
Page 320 of 380
PDF/HTML Page 349 of 409
single page version
સ્યાદ્વાદમતમાં દર્શન પણ કેવળ શુદ્ધાત્માને જ દેખતું નથી (અર્થાત
પણ જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો, સદા બાહ્યસ્થિતપણાને લીધે, (જ્ઞાનને) આત્મા
સાથે સંબંધ રહે નહિ અને (તેથી)
દર્શનપક્ષે પણ, દર્શન કેવળ
નથી (માટે ચક્ષુની વાતથી એમ સમજાય છે કે દર્શન અભ્યંતરને દેખે અને બાહ્યસ્થિત
પદાર્થોને ન દેખે એવો કોઈ નિયમ ઘટતો નથી). આથી, જ્ઞાન અને દર્શનને (બન્નેને)
સ્વપરપ્રકાશકપણું અવિરુદ્ધ જ છે. માટે (એ રીતે) જ્ઞાનદર્શનલક્ષણવાળો આત્મા
સ્વપરપ્રકાશક છે.
Page 321 of 380
PDF/HTML Page 350 of 409
single page version
मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लूनकर्मा
ज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः
જ્ઞેયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના
પદાર્થોને પૃથક્ અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.’’
Page 322 of 380
PDF/HTML Page 351 of 409
single page version
दूषणस्यावतारः
શ્રીપર્વતની માફક, પરપ્રકાશક જ્ઞાનને અને આત્મપ્રકાશક દર્શનને સંબંધ કઈ રીતે હોય?
જે આત્મનિષ્ઠ (
દોષ પ્રાપ્ત થાય. માટે જ (ઉપર કહેલા દોષના ભયથી), હે શિષ્ય! જ્ઞાન કેવળ
પરપ્રકાશક નથી એમ જો તું કહે, તો દર્શન પણ કેવળ આત્મગત (સ્વપ્રકાશક) નથી
એમ પણ (તેમાં સાથે જ) કહેવાઈ ગયું. તેથી ખરેખર સિદ્ધાંતના હાર્દરૂપ એવું આ જ
Page 323 of 380
PDF/HTML Page 352 of 409
single page version
દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ
ઊપજે છે (અર્થાત
Page 324 of 380
PDF/HTML Page 353 of 409
single page version
વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે
પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો
આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે! વળી જો ‘આત્મા
Page 325 of 380
PDF/HTML Page 354 of 409
single page version
સમજવું. માટે ખરેખર આત્મા સ્વપરપ્રકાશક છે. જેમ (૧૬૨મી ગાથામાં) જ્ઞાનનું કથંચિત
માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[શ્લોકાર્થ
(જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે
Page 326 of 380
PDF/HTML Page 355 of 409
single page version
प्रविलसदुरुमालाभ्यर्चितांघ्रिर्जिनेन्द्रः
Page 327 of 380
PDF/HTML Page 356 of 409
single page version
प्रकटतरसु
स भवति परमश्रीकामिनीकामरूपः
સમસ્ત) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં
એકી સાથે જ વ્યાપે છે (અર્થાત
કેવળજ્ઞાનને લીધે) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહને જાણે છે. તે (કેવળદર્શનજ્ઞાનયુક્ત)
આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ થાય છે. ૨૮૦.
Page 328 of 380
PDF/HTML Page 357 of 409
single page version
स्वस्मिन्नित्यं नियतवसतिर्निर्विकल्पे महिम्नि
વ્યાપારને છોડ્યો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે
બહિર્વિષયપણું છોડ્યું હોવાથી, સ્વપ્રકાશકત્વપ્રધાન જ છે. આ રીતે સ્વરૂપપ્રત્યક્ષ-લક્ષણથી
લક્ષિત અખંડ-સહજ-શુદ્ધજ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી
સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી
અતિ દૂર વર્તતો થકો, સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ
હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.
Page 329 of 380
PDF/HTML Page 358 of 409
single page version
लोचनोऽपि परमनिरपेक्षतया निःशेषतोऽन्तर्मुखत्वात
નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧.
તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, પરમ નિરપેક્ષપણાને
લીધે નિઃશેષપણે (સર્વથા) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન
એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ
લોકાલોકને નહિ)
Page 330 of 380
PDF/HTML Page 359 of 409
single page version
खलु दूषणं भवतीति
स्वान्तःशुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम्
तस्मिन्नैव प्रकृतिमहति व्यावहारप्रपंचः
નથી.
મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી
સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં
છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ
છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતો-દેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા-
દેખતા જ નથી. છદ્મસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને
જાણે-દેખે છે તે બરાબર સત્ય છે
લોકાલોકને જાણે-દેખે છે’ એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી
ભગવાન જેમ સ્વને તદ્રૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણે-દેખે છે તેમ લોકાલોકને
(પરને) તદ્રૂપ થઈને પરસુખદુઃખાદિના સંવેદન સહિત જાણતા-દેખતા નથી, પરંતુ પરથી તદ્દન
ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણે-દેખે છે એટલું જ સૂચવવા તેને
વ્યવહાર કહેલ છે.
Page 331 of 380
PDF/HTML Page 360 of 409
single page version
सकलप्रत्यक्षं भवतीति
સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પર સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્
અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇન્દ્રિય અને