Page 32 of 380
PDF/HTML Page 61 of 409
single page version
કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે,
જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય
શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ
વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર
યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા
सत्तामात्रस्य परमचैतन्यसामान्यस्वरूपस्य अकृत्रिमपरमस्वस्वरूपाविचलस्थितिसनाथशुद्ध-
चारित्रस्य नित्यशुद्धनिरंजनबोधस्य निखिलदुरघवीरवैरिसेनावैजयन्तीविध्वंसकारणस्य तस्य खलु
स्वरूपश्रद्धानमात्रमेव
समुद्रस्य यथाख्याताभिधानकार्यशुद्धचारित्रस्य साद्यनिधनामूर्तातींद्रियस्वभावशुद्धसद्भूतव्यवहार-
नयात्मकस्य त्रैलोक्यभव्यजनताप्रत्यक्षवंदनायोग्यस्य तीर्थकरपरमदेवस्य केवलज्ञानवदियमपि
युगपल्लोकालोकव्यापिनी
Page 33 of 380
PDF/HTML Page 62 of 409
single page version
વિના મોક્ષ નથી. ૨૩.
रेतेन मार्गेण विना न मोक्षः
Page 34 of 380
PDF/HTML Page 63 of 409
single page version
વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ)
સ્પર્શન, રસન, ઘ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ
અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદ્ગલપર્યંત (
પદાર્થને દેખે છે.
ભેદો સહિત છે અર્થાત
कर्मक्षयोपशमेन स्पर्शनरसनघ्राणश्रोत्रद्वारेण तत्तद्योग्यविषयान् पश्यति च
दर्शनावरणीयकर्मक्षयोपशमेन समस्तमूर्तपदार्थं पश्यति च
Page 35 of 380
PDF/HTML Page 64 of 409
single page version
[હવે ૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ
પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
સમયસારને
सहजगुणमणीनामाकरं पूर्णबोधम्
हृदयसरसिजाते राजते कारणात्मा
भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः
Page 36 of 380
PDF/HTML Page 65 of 409
single page version
છું, ભાવું છું. ૨૬.
नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा
Page 37 of 380
PDF/HTML Page 66 of 409
single page version
એવો અર્થ છે.
એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત
હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છેઃ જેનાથી વ્યક્ત થાય
થાય છે); અથવા, સાદિ-સાંત મૂર્ત વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ
પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે).
शक्ति युक्त फलरूपानंतचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्ध-
पर्यायश्च
કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપારિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ
ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.
Page 38 of 380
PDF/HTML Page 67 of 409
single page version
મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-
આકાર તે નારકપર્યાય છે; કિંચિત
વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.
[શ્લોકાર્થઃ
એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
जातः, तस्य नारकाकारो नारकपर्यायः; किञ्चिच्छुभमिश्रमायापरिणामेन तिर्यक्कायजो
व्यवहारेणात्मा, तस्याकारस्तिर्यक्पर्यायः; केवलेन शुभकर्मणा व्यवहारेणात्मा देवः, तस्याकारो
देवपर्यायश्चेति
स भवति परमश्रीकामिनीकामरूपः
Page 39 of 380
PDF/HTML Page 68 of 409
single page version
પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ
મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
Page 40 of 380
PDF/HTML Page 69 of 409
single page version
નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના
આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના
નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ
અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે.
ત્રીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧-૧૨)
અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.
પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.
चतुरिन्द्रियपर्याप्तकापर्याप्तकासंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकसंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकभेदा-
च्चतुर्दशभेदा भवन्ति
Page 41 of 380
PDF/HTML Page 70 of 409
single page version
નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ) મને કર્મનો
ઉદ્ભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ
જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે. ૨૯.
ज्ज्योतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे
भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्ति :
त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु
भक्ति स्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि
Page 42 of 380
PDF/HTML Page 71 of 409
single page version
અને ભોક્તા છે, અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી (દેહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત
અસદ્ભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ
અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.
[શ્લોકાર્થઃ
સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
अनुपचरितासद्भूतव्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां
कर्ता
परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात
स भवति परमश्रीकामिनीकान्तकान्तः
Page 43 of 380
PDF/HTML Page 72 of 409
single page version
નથી; તેને લોકમાં (કોઈ) શરણ નથી. ૩૨.
એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે. ૩૩.
સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી
જ. ૩૪.
कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म
जानाति तस्य शरणं न समस्ति लोके
निष्कर्मशर्मनिकरामृतवारिपूरे
स्वं भावमद्वयममुं समुपैति भव्यः
सततमनुभवामः शुद्धमात्मानमेकम्
न खलु न खलु मुक्ति र्नान्यथास्त्यस्ति तस्मात
Page 44 of 380
PDF/HTML Page 73 of 409
single page version
પુરુષોનો નિર્ણય છે. ૩૫.
निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः
र्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम्
Page 45 of 380
PDF/HTML Page 74 of 409
single page version
તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (
અમુક્ત (
સંયુક્ત છે. વિશેષ એટલું કે
(પ્રશ્નઃ
સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમ કે પૂર્વ કાળે તે
ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના
Page 46 of 380
PDF/HTML Page 75 of 409
single page version
અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર ૫૨ મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव
परमजिनपदाब्जद्वन्द्वमत्तद्विरेफाः
क्षितिषु परमतोक्ते : किं फलं सज्जनानाम्
Page 47 of 380
PDF/HTML Page 76 of 409
single page version
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
નામની ટીકામાં)
Page 48 of 380
PDF/HTML Page 77 of 409
single page version
અને કારણપરમાણુ એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩)
Page 49 of 380
PDF/HTML Page 78 of 409
single page version
(૬) કર્મને અયોગ્ય સ્કંધો
Page 50 of 380
PDF/HTML Page 79 of 409
single page version
Page 51 of 380
PDF/HTML Page 80 of 409
single page version
વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને શ્રોત્રેંદ્રિયના વિષયો
સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો,
છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે
હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા
જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂલ જણાય છે (
છે) તે સ્કંધો સૂક્ષ્મસ્થૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે
સ્કંધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંતસૂક્ષ્મ દ્વિ-અણુકપર્યંત
સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.]