Page 352 of 380
PDF/HTML Page 381 of 409
single page version
शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम्, पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता-
અશુભ કર્મના અભાવને લીધે દુઃખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ
નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
Page 353 of 380
PDF/HTML Page 382 of 409
single page version
हेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम्
जननमरणपीडा नास्ति यस्येह नित्यम्
स्मरसुखविमुखस्सन् मुक्ति सौख्याय नित्यम्
હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી.
છું. ૨૯૮.
છું. ૨૯૯.
Page 354 of 380
PDF/HTML Page 383 of 409
single page version
भेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, नित्योन्मीलितशुद्ध-
ज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकर्मनिर्मूलनान्न क्षुधा तृषा च
ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને) દર્શનમોહનીય
અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ
હોવાને લીધે (તેને) વિસ્મય નથી; નિત્ય-પ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા
નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે પરમ
બ્રહ્મમાં (
Page 355 of 380
PDF/HTML Page 384 of 409
single page version
परिभवति न मृत्युर्नागतिर्नो गतिर्वा
गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात
ऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित
तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम्
રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે
છે.’’
સંસારના મૂળભૂત અન્ય (મોહ-વિસ્મયાદિ)
Page 356 of 380
PDF/HTML Page 385 of 409
single page version
शुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्द्वितयमपि न भवति
ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન
નથી; ધર્મધ્યાન ને શુક્લધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન
નથી. ત્યાં જ મહા આનંદ છે.
Page 357 of 380
PDF/HTML Page 386 of 409
single page version
कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम्
काचिन्मुक्ति र्भवति वचसां मानसानां च दूरम्
કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
Page 358 of 380
PDF/HTML Page 387 of 409
single page version
तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत
સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે.
[શ્લોકાર્થ
Page 359 of 380
PDF/HTML Page 388 of 409
single page version
रेकत्वं सफलं जातम्
गच्छतीति
क्वचिदपि न च विद्मो युक्ति तश्चागमाच्च
स भवति परमश्रीकामिनीकामरूपः
તો ભગવંતો નિજ સ્વરૂપે રહે છે; તે કારણથી ‘નિર્વાણ તે જ સિદ્ધો છે અને
સિદ્ધો તે નિર્વાણ છે’ એવા આ પ્રકાર વડે નિર્વાણશબ્દનું અને સિદ્ધશબ્દનું એકત્વ
સફળ થયું.
પર્યંત જાય છે.
કર્મને નિર્મૂળ કરે છે, તો તે પરમશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) કામિનીનો વલ્લભ થાય
છે. ૩૦૩.
Page 360 of 380
PDF/HTML Page 389 of 409
single page version
છે અને વિભાવક્રિયા
નિમિત્તભૂત) ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી
નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્ર સુધી સ્વભાવગતિક્રિયા અને
વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોની ગતિ હોય છે.
Page 361 of 380
PDF/HTML Page 390 of 409
single page version
પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ) પૂર્વાપર દોષ હોય
Page 362 of 380
PDF/HTML Page 391 of 409
single page version
નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात
स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः
Page 363 of 380
PDF/HTML Page 392 of 409
single page version
મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી
અર્થાત
જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ
કર્તવ્ય છે.
જેમાં બુદ્ધિરૂપી જળ (?) સુકાય છે અને જે દર્શનમોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી
दर्शनज्ञानचारित्रपरायणाः ईर्ष्याभावेन समत्सरपरिणामेन सुन्दरं मार्गं सर्वज्ञवीतरागस्य मार्गं
पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति, तेषां
स्वरूपविकलानां कुहेतु
विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावने
Page 364 of 380
PDF/HTML Page 393 of 409
single page version
પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
स्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम्
जाने तत्स्तवनैककारणमहं भक्ति र्जिनेऽत्युत्सुका
માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાદ્રષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસાર-અટવી
અત્યંત દુસ્તર છે.)
Page 365 of 380
PDF/HTML Page 394 of 409
single page version
એવા મેં નિજભાવનાનિમિત્તે
વિશુદ્ધ મોક્ષમાર્ગ સમ્યક્ પ્રકારે દર્શાવ્યો છે, જે શોભિત પંચાસ્તિકાય સહિત છે (અર્થાત
કરવામાં આવ્યો છે (અર્થાત
છે (અર્થાત
છે, જે નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચય-પ્રત્યાખ્યાન, નિશ્ચય-પ્રાયશ્ચિત્ત, પરમ-આલોચના, નિયમ,
सप्ततत्त्वनवपदार्थगर्भीकृतस्य पंचभावप्रपंचप्रतिपादनपरायणस्य निश्चयप्रतिक्रमणप्रत्याख्यान-
Page 366 of 380
PDF/HTML Page 395 of 409
single page version
સૂત્રને વિષે (
(નિયમસારશાસ્ત્ર)
ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી (નિર્ગ્રંથ મુનિવરથી) રચાયેલું છે
મહાપુરુષો
त्रयविशालस्य परमेश्वरस्य शास्त्रस्य द्विविधं किल तात्पर्यं, सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यं चेति
शयनित्यशुद्धनिरंजननिजकारणपरमात्मभावनाकारणं समस्तनयनिचयांचितं पंचमगति-
हेतुभूतं पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण निर्मितमिदं ये खलु निश्चयव्यवहारनययोरविरोधेन
जानन्ति ते खलु महान्तः समस्ताध्यात्मशास्त्रहृदयवेदिनः परमानंदवीतरागसुखाभिलाषिणः
परित्यक्त बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहप्रपंचाः त्रिकालनिरुपाधिस्वरूपनिरतनिजकारण-
૨. નિરાબાધ = બાધા રહિત; નિર્વિઘ્ન.
૩. અનંગ = અશરીરી; આત્મિક; અતીંદ્રિય.
૪. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
૫. હૃદય = હાર્દ; રહસ્ય; મર્મ. (આ ભાગવત શાસ્ત્રને જેઓ સમ્યક્ પ્રકારે જાણે છે, તેઓ સમસ્ત
Page 367 of 380
PDF/HTML Page 396 of 409
single page version
આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા
ધારણ કરે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૮.
शब्दब्रह्मफलस्य शाश्वतसुखस्य भोक्तारो भवन्तीति
ललितपदनिकायैर्निर्मितं शास्त्रमेतत
स भवति परमश्रीकामिनीकामरूपः
Page 368 of 380
PDF/HTML Page 397 of 409
single page version
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
ટીકામાં)
જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
तारागणैः परिवृतं सकलेन्दुबिंबम्
स्थेयात्सतां विपुलचेतसि तावदेव
Page 369 of 380
PDF/HTML Page 398 of 409
single page version
Page 370 of 380
PDF/HTML Page 399 of 409
single page version
Page 371 of 380
PDF/HTML Page 400 of 409
single page version