Page -8 of 380
PDF/HTML Page 21 of 409
single page version
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
(
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
કરું છું.
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
Page -7 of 380
PDF/HTML Page 22 of 409
single page version
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જેમાં સાર-સમય શિરતાજ રે,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીનો ૐકારનાદ રે,
વંદું એ ૐકારનાદ રે,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
વાજો મને દિનરાત રે,
Page -6 of 380
PDF/HTML Page 23 of 409
single page version
જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે
નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ
તેના આશ્રયે તો રાગ
કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં
આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે
વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ
સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે
આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે
જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે
પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય
Page -5 of 380
PDF/HTML Page 24 of 409
single page version
એ વિષે કથન
Page -4 of 380
PDF/HTML Page 25 of 409
single page version
Page -3 of 380
PDF/HTML Page 26 of 409
single page version
મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્ર મણ થાય છે,
એ વિષે કથન
સકળ વિભાવના સંન્યાસની વિધિ
કથન
Page -2 of 380
PDF/HTML Page 27 of 409
single page version
અન્યવશનું સ્વરૂપ
એ વિષે કથન
નિશ્ચયનયથી સ્વરૂપનું કથન
કે વલજ્ઞાનનું સ્વરૂપ
Page -1 of 380
PDF/HTML Page 28 of 409
single page version
Page 0 of 380
PDF/HTML Page 29 of 409
single page version
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
Page 1 of 380
PDF/HTML Page 30 of 409
single page version
जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा
પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છેઃ]
Page 2 of 380
PDF/HTML Page 31 of 409
single page version
तर्काब्जार्कं भट्टपूर्वाकलंकम्
तद्विद्याढयं वीरनन्दिं व्रतीन्द्रम्
છે તેને હું વંદું છું
શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને
પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.
કહેવામાં આવ્યા છે.
Page 3 of 380
PDF/HTML Page 32 of 409
single page version
રચાય છે.] ૬.
Page 4 of 380
PDF/HTML Page 33 of 409
single page version
છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને
Page 5 of 380
PDF/HTML Page 34 of 409
single page version
ज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः
सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम्
त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः
समवसृतिनिवासः केवलश्रीनिवासः
રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ’
તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ’ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા
કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર’ નામનું
પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી
કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
Page 6 of 380
PDF/HTML Page 35 of 409
single page version
છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી
(
મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત
ચતુર્થજ્ઞાનધારી (
Page 7 of 380
PDF/HTML Page 36 of 409
single page version
નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः
निजात्मनि रतो भवेद् व्रजति मुक्ति मेतां हि सः
શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત
Page 8 of 380
PDF/HTML Page 37 of 409
single page version
ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [વિશેષ માટે સમયસારની ૩૨૦મી
ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જુઓ અને બૃહદ્દ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની
ટીકા જુઓ.]
એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
Page 9 of 380
PDF/HTML Page 38 of 409
single page version
[શ્લોકાર્થઃ
Page 10 of 380
PDF/HTML Page 39 of 409
single page version
અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનું
જણાશે.
[શ્લોકાર્થઃ
બીજું નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.
તે ભવ્ય છે. ૧૧.
ह्यात्मा ज्ञानं न पुनरपरं
बुद्ध्वा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः
Page 11 of 380
PDF/HTML Page 40 of 409
single page version
વચનરચના. તત્ત્વો બહિઃતત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે
અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં
છે. તેમનું (
[શ્લોકાર્થઃ