Page 207 of 565
PDF/HTML Page 221 of 579
single page version
बंधणहिँ बन्धनैः बद्धा निबद्धाः
विशेषेण मोक्षमिच्छन्ति
तो [बंधनैः बद्धाः ] बंधनोंसे बंधे [पशवोऽपि ] पशु भी [तमेव ] उस मोक्ष की ही [किं
इच्छंति ] क्यों इच्छा करें ?
અવિનાભાવી એવા, ઉપાદેયરૂપ અનંતસુખનું કારણ છે; માટે જ્ઞાનીઓ વિશેષપણે મોક્ષને ઇચ્છે
છે. ૫.
Page 208 of 565
PDF/HTML Page 222 of 579
single page version
होता, [ततः ] तो [त्रिलोकः अपि ] तीनों ही लोक [निजशिरसि ] अपने मस्तकके [उपरि ]
ऊ पर [तमेव ] उसी मोक्षको [किं धरति ] क्यों रखते ?
कोई स्थान नहीं हैं, सबके ऊ पर मोक्ष ही है, और मोक्षके आगे अनंत अलोक है, वह शून्य
है, वहाँ कोई स्थान नहीं है
અભાવને મોક્ષ વૈશેષિકો માને છે; તેનો નિષેધ કર્યો છે.
Page 209 of 565
PDF/HTML Page 223 of 579
single page version
वृद्धवैशेषिकास्ते निषिद्धाः
अभाव है, परंतु केवल बुद्धि अर्थात् केवलज्ञानका अभाव नहीं है, इंद्रियोंसे उत्पन्न सुखका
अभाव है, लेकिन अतीन्द्रिय सुखकी पूर्णता है, दुःख, इच्छा, द्वेष, यत्न इन विभावरूप गुणोंका
तो अभाव ही है, केवलरूप परिणमन है, व्यवहार
कहना वृथा है
छूटकर अपने घरकी तरफ गमन करता है, वह निजघर निर्वाण ही है
છે, તેનું ખંડન કરવામાં આવ્યું છે.
નામના નૈયાયિકો કહે છે, તેમનું પણ ખંડન થયું.
વળી, જૈનમતમાં તો (મોક્ષમાં) ઇન્દ્રિયજનિત જ્ઞાન અને સુખનો અભાવ થતાં કાંઈ
Page 210 of 565
PDF/HTML Page 224 of 579
single page version
अतीन्द्रियरूप जो केवलज्ञान है, वह वस्तुका स्वभाव है, उसका अभाव आत्मामें नहीं हो
सकता
इंद्रियादि दस प्राण अर्थात् पाँच इंद्रियाँ, मन, वचन, काय, आयु, श्वासोच्छ्वास इन दस
प्राणोंका भी अभाव है, ज्ञानादि निज प्राणोंका अभाव नहीं है
इसीलिये मोक्ष सबसे उत्तम है
सेवंते ] क्यों सेवन करते ? कभी भी न सेवते
છે. ૬.
Page 211 of 565
PDF/HTML Page 225 of 579
single page version
सेवते हैं, केवलज्ञानादि गुण सहित सिद्धभगवान् निरंतर निर्वाणमें ही निवास करते हैं, ऐसा
निश्चित है
है, अनंत सारता लिये हुए है
માટે મોક્ષને નિરંતર સેવે? (પણ સિદ્ધ ભગવંતો નિરંતર મોક્ષને સેવે છે) તેથી જણાય છે કે
તે (મોક્ષ) ઉત્તમ સુખને આપે છે. સિદ્ધના સુખનું સ્વરૂપ (શ્રી પૂજ્યપાદકૃત સિદ્ધભક્તિ ગાથા
૭માં) પણ કહ્યું છે કેઃ
वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम्
मुत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम्
Page 212 of 565
PDF/HTML Page 226 of 579
single page version
अन्य भी भव्य जीव [परमनिरंजने ] परम निरंजनमें [मनः धृत्वा ] मन रखकर [सर्वे ] सब
ही [मोक्षं ] मोक्षको [एव ] ही [ध्यायंति ] ध्यावते हैं
રહિત), અન્ય દ્રવ્યની અપેક્ષા વગરનું, નિરુપમ, અમિત, શાશ્વત, સદાકાળ, ઉત્કૃષ્ટ અને અનંત
સારવાળું એવું પરમસુખ હવે સિદ્ધભગવાનને ઉત્પન્ન થયું.]
હવે, સર્વ પરમપુરુષોએ મોક્ષ જ ધ્યાવવા યોગ્ય છે, એમ કહે છેઃ
Page 213 of 565
PDF/HTML Page 227 of 579
single page version
स्वभावनिजात्मद्रव्यसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्नवीतराग-
सहजानन्दैकसुखरसानुभवेन पूर्णकलशवत् भरितावस्थे निरञ्जनशब्दाभिधेयपरमात्मध्याने स्थित्वा
मोक्षमेव ध्यायन्ति
निर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधिकाले निजशुद्धात्मैव ध्येय इति
अतीन्द्रियसुखरस उसके अनुभवसे पूर्ण कलशकी तरह भरे हुए निरंतर निराकार निजस्वरूप
परमात्माके ध्यानमें स्थिर होकर मुक्त होते हैं
वीतरागके नाममंत्रके अक्षर अथवा वीतरागके सेवक महामुनि ध्यावने योग्य हैं, तो भी वीतराग
निर्विकल्प तीन गुप्तिरूप परमसमाधिके समय अपना शुद्ध आत्मा ही ध्यान करने योग्य है, अन्य
कोई भी दूसरा पदार्थ पूर्ण अवस्थामें ध्यावने योग्य नहीं है
વીતરાગ સહજાનંદરૂપ સુખરસના અનુભવથી પૂર્ણકલશની જેમ પરિપૂર્ણ એવા નિરંજન શબ્દથી
કહેવા યોગ્ય પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈને એક મોક્ષને જ ધ્યાવે છે.
વીતરાગ નિર્વિકલ્પ ત્રિગુપ્તિ વડે ગુપ્ત પરમસમાધિકાળમાં શુદ્ધ આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. ૮.
Page 214 of 565
PDF/HTML Page 228 of 579
single page version
एक सुखका कारण मोक्ष ही है [तेन ] इस कारण तू [परं एकं तम् एव ] नियमसे एक
मोक्षका ही [विचिंतय ] चिंतवन कर जिसे कि महामुनि भी चिंतवन करते हैं
નથી, તેથી હે પ્રભાકરભટ્ટ! તું વીતરાગ નિર્વિકલ્પ પરમ સામાયિકમાં સ્થિત થઈને નિજ
શુદ્ધાત્મસ્વભાવને ધ્યાવ.
શી રીતે થાય?)
Page 215 of 565
PDF/HTML Page 229 of 579
single page version
रूपावलोकनादिलोचनविषयो नास्ति श्रवणरमणीयगीतवाद्यादिशब्दविषयोऽपि नास्तीति तस्मात्
ज्ञायते तत्सुखमात्मोत्थमिति
निरोधे सति विशेषेणोपलभ्यते
और गंधमाल्यादिक नाकका विषय भी नहीं है, दिव्य स्त्रियोंका रूप अवलोकनादि नेत्रका विषय
भी नहीं, और कानोंका मनोज्ञ गीत वादित्रादि शब्द विषय भी नहीं हैं, इसलिये जानते हैं कि
सुख आत्मामें ही है
પુરુષે તેને પૂછ્યું કે ‘તમે આનંદમાં છો ને? ત્યારે તેણે કહ્યું કે ‘આનંદ વર્તે છે’ તે સુખ આત્માથી
ઉત્પન્ન થયું છે. જો તમે કહો કે શા માટે? તો તેનો ઉત્તર એ છે કે તે સમયે સ્ત્રીસેવનાદિ
સ્પર્શનો વિષય નથી, ભોજનાદિ જિહ્વા-ઇન્દ્રિયનો વિષય નથી, વિશિષ્ટરૂપ ગંધમાળાદિ ઘ્રાણેન્દ્રિયનો
વિષય નથી, દિવ્ય સ્ત્રી-પુરુષનાં અવલોકનાદિ નેત્રનો વિષય નથી, કર્ણને પ્રિય ગીત વાદ્યાદિ
શબ્દનો વિષય નથી, તેથી એમ જણાય છે કે તે સુખ આત્માથી ઉત્પન્ન થયું છે.
Page 216 of 565
PDF/HTML Page 230 of 579
single page version
निर्व्याकुलता प्रगट ही दिख रही है, वे इंद्रादिक देवोंसे भी अधिक सुखी हैं
है ? यद्यपि वे सिद्ध दृष्टिगोचर नहीं हैं, तो भी अनुमान कर ऐसा जाना जाता है, कि सिद्धोंके
भावकर्म, द्रव्यकर्म, नोकर्म नहीं, तथा विषयोंकी प्रवृत्ति नहीं है, कोई भी विकल्प
आत्मजनित है, तथा विषय
થાય છે. આ સુખ તો સ્વસંવેદનપ્રત્યક્ષથી ગમ્ય છે અને સિદ્ધોનું સુખ તો અનુમાનથી પણ
જણાય છે. તે આ પ્રમાણેઃ
સમાધિસ્થ પરમયોગીઓને, પંચેન્દ્રિવિષય વ્યાપારનો અભાવ હોવા છતાં પણ, પોતાના આત્માથી
ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખની ઉપલબ્ધિ હોય છે.
Page 217 of 565
PDF/HTML Page 231 of 579
single page version
नियमसे तू [मोक्षं मन्यस्व ] मोक्ष जान, ऐसा [ज्ञानिनः साधवः ] ज्ञानवान् मुनिराज [ब्रुवंति ]
कहते हैं, रत्नत्रयके योगसे मोक्षका साधन करते हैं, इससे उनका नाम साधु है
અનંતગુણની વ્યક્તિરૂપ કાર્યસમયસારભૂત પરમાત્માની પ્રાપ્તિ તે ખરેખર મોક્ષ છે, એમ
સાધુજ્ઞાનીઓ કહે છે.
मोक्षसाधका = साधव इति ।
Page 218 of 565
PDF/HTML Page 232 of 579
single page version
ज्ञानीजन कहते हैं
देकर अनंत गुणोंका समूह [समयं न त्रुटयति ] एक समयमात्र भी नाश नहीं होता, अर्थात्
हमेशा अनंत गुण पाये जाते हैं
Page 219 of 565
PDF/HTML Page 233 of 579
single page version
न नश्यति जासु यस्य मोक्षपर्यायस्याभेदेन तदाधारजीवस्य वा सो पर तदेव केवलज्ञानादिस्वरूपं
सासउ मोक्ख-फलु शाश्वतं मोक्षफलं भवति
ત્યાર પછી ઓગણીસ સૂત્રો સુધી નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગના વ્યાખ્યાનનું સ્થળ કહે
Page 220 of 565
PDF/HTML Page 234 of 579
single page version
णिच्छएं निश्चयनयेन एहउ वुत्तु एवमुक्तं भणितं तिष्ठतीति
साध्यो भवति, एवं निश्चयव्यवहारमोक्षमार्गयोः साध्यसाधकभावो ज्ञातव्यः सुवर्णसुवर्णपाषाणवत्
इति
ही [निश्चयेन ] निश्चयकर [आत्मानं ] आत्माको ही [मन्यस्व ] जाने [एवं ] ऐसा [उक्तम् ]
श्री वीतरागदेवने कहा है, ऐसा हे प्रभाक रभट्ट; तू जान
मोक्षका कारण है
અને સમ્યક્ચારિત્રમય નિજ આત્માને નિશ્ચયથી મોક્ષનું કારણ જાણો) ૧૨.
Page 221 of 565
PDF/HTML Page 235 of 579
single page version
[दर्शनं ज्ञानं चारित्रं ] दर्शन-ज्ञान-चारित्ररूप परिणत हुआ [जीवः ] जीव [मोक्षस्य कारणं ]
मोक्षका कारण है
शुद्धात्मा ही उपादेय है, इसप्रकार रुचिरूप निश्चय करता है, वीतराग स्वसंवेदनलक्षण ज्ञानसे
जानता है, और सब रागादिक विकल्पोंके त्यागसे निज स्वरूपमें स्थिर होता है, सो
निश्चयरत्नत्रयको परिणत हुआ पुरुष ही मोक्षका मार्ग है
આત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપે નિર્ણય કરે છે, માત્ર નિશ્ચય કરે છે એટલું જ નહિ પણ
વીતરાગસ્વસંવેદન જેનું લક્ષણ છે એવા અભેદજ્ઞાનથી જાણે છે-પરિચ્છેદન કરે છે, માત્ર
પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ રાગાદિ સમસ્ત વિકલ્પોનો ત્યાગ કરીને અનુચરે છે
Page 222 of 565
PDF/HTML Page 236 of 579
single page version
लक्षणाभेदज्ञानेन जानाति परिच्छिनत्ति
निश्चयमोक्षमार्गो भवतीति
मोक्षमार्गो भवति यदि भवति चेत्तर्हि तत्सत्तावलोकदर्शनमभव्यानामपि विद्यते तेषामपि मोक्षो
नहीं और तुमने कहा कि जो देखे वह दर्शन, जानें वह ज्ञान, और आचरण करे वह चारित्र
है
आदि सात प्रकृतियोंका उपशम क्षयोपशम क्षय नहीं है, तथा शुद्धात्मा ही उपादेय है, ऐसी
અવલોકે છે તે દર્શન’ એ પ્રમાણે આપે જે કહ્યું તે સત્તાવલોકનરૂપ દર્શન કેવી રીતે મોક્ષનું કારણ
થાય? જો આપ કહેશો કે તેવું દેખવારૂપ દર્શન મોક્ષનું કારણ થાય તો તે સત્તાવલોકનદર્શન
અભવ્યોને પણ વર્તે છે, તો તેમનો પણ મોક્ષ થાય. પણ અભવ્યનો મોક્ષ થાય તો આગમનો
વિરોધ આવે છે.
છે, અંતરંગ શુદ્ધાત્મતત્ત્વનું દર્શન તો અભવ્યોને હોતું નથી.) તમે કહેશો કે કેમ? તો તેનું
Page 223 of 565
PDF/HTML Page 237 of 579
single page version
भावार्थः
शुद्धात्माका सत्तावलोकन भी उसके कभी नहीं है
ચારિત્રમોહના ઉદયથી વીતરાગચારિત્રરૂપ નિર્વિકલ્પ શુદ્ધાત્મસત્તાવલોકન પણ તેને સંભવતું નથી,
એવો ભાવાર્થ છે.
Page 224 of 565
PDF/HTML Page 238 of 579
single page version
[त्वं ] तू [परिजानीहि ] जान, [येन ] जिससे कि [परः पवित्रः ] उत्कृष्ट अर्थात् पवित्र
[भवसि ] होवे
संदेह नहीं है
व्यवहारमोक्ष
શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્અનુષ્ઠાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે; અથવા
વ્યવહારમોક્ષમાર્ગ સાધક છે; નિશ્ચયમોક્ષમાર્ગ સાધ્ય છે.
Page 225 of 565
PDF/HTML Page 239 of 579
single page version
समाधिरूपो साध्यो भवतीति भावार्थः
क्रिया मिट जावे, तब गुरु वह अध्यात्मका अधिकारी हो सकता है
व्यवहाररत्नत्रय कहा है
समाधिरूप साध्य है, यह तात्पर्य हुआ
વ્યવહારમોક્ષમાર્ગ કેવી રીતે સાધક છે? અહીં પ્રશ્નનો પરિહાર કરે છેઃ
ત્યાં ‘હું અનંતજ્ઞાનરૂપ છું ઇત્યાદિ સવિકલ્પરૂપ સાધક છે અને નિર્વિકલ્પ સમાધિરૂપ સાધ્ય છે,
એવો ભાવાર્થ છે.’
Page 226 of 565
PDF/HTML Page 240 of 579
single page version
वह तो आस्रव सहित है, और जो निर्विकल्प है, वह आस्रव रहित है
સહિત છે અને જે નિર્વિકલ્પ છે તે આસ્રવ રહિત છે.) ૧૪.