Page 7 of 565
PDF/HTML Page 21 of 579
single page version
સમુદાયપાતનિકા છે. (૧) ત્યાં આદિમાં
चतुर्विंशतिसूत्रपर्यन्तं सामान्यविवरणम्, अत ऊर्ध्वं ‘अप्पा जोइय सव्वगउ’ इत्यादि
त्रिचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेषविवरणम्, अत ऊर्ध्वं ‘अप्पा संजमु’ इत्याद्येकत्रिंशत्सूत्रपर्यन्तं
चूलिकाव्याख्यानमिति प्रथममहाधिकारः समाप्तः
इति समुदायपातनिका
इत्याद्येकचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेषविवरणं, तदनन्तरं प्रक्षेपकान् विहाय सप्तोत्तरशत-
‘जेहउ णिम्मलु’ इत्यादि चौबीस दोहा पर्यन्त सामान्य वर्णन, ‘अप्पा जोइय सव्वगउ]’ इत्यादि
तेतालीस दोहा पर्यन्त विशेष वर्णन और ‘अप्पा संजमु’ इत्यादि इकतीस दोहा पर्यन्त चूलिका
व्याख्यान है
पर्यंत दूसरा महाधिकार है
Page 8 of 565
PDF/HTML Page 22 of 579
single page version
થકા એક દોહકસૂત્ર કહે છેઃ
अभेदरत्नत्रयकी मुख्यताकर चूलिका व्याख्यान है
नित्य, निरंजन और ज्ञानमयी सिद्ध परमात्मा हुए हैं, [तान् ] उन [परमात्मनः ] सिद्धोंको
[नत्वा ] नमस्कार करके मैं परमात्मप्रकाशका व्याख्यान करता हूँ
Page 9 of 565
PDF/HTML Page 23 of 579
single page version
વિમલ કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની વ્યક્તિરૂપ, લોકાલોકને પ્રકાશવાને સમર્થ, સર્વપ્રકારે
ઉપાદેયભૂત કાર્યસમયસારરૂપ પરિણમ્યા છે. કયા નયની વિવક્ષાથી (તેઓ કાર્યસમયસારરૂપ
સિદ્ધપરમાત્મા) થયા છે? જેવી રીતે ધાતુપાષાણ સુવર્ણપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયો
છે તેવી રીતે તેઓ સિદ્ધપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયા છે, શ્રી પંચાસ્તિકાય
(ગાથા-૨૦)માં કહ્યું છે કેઃ
અપેક્ષાએ જીવ પ્રથમથી જ શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળો છે. દ્રવ્યસંગ્રહ (ગાથા-૧૩૩)માં
निरूपणमुपोद्धातः संग्रहवाक्यं वार्तिकमिति यावत्
व्यक्ति रूपेण लोकालोकप्रकाशनसमर्थेन सर्वप्रकारोपादेयभूतेन कार्यसमयसाररूप परिणताः
प्रगटतास्वरूप परमात्मा परिणत हुए हैं
समर्थ हैं
Page 10 of 565
PDF/HTML Page 24 of 579
single page version
વીતરાગ નિર્વિકલ્પ શુક્લધ્યાન અને અધ્યાત્મની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીતધ્યાન
સમજવું. કહ્યું છે કે (બૃહત દ્રવ્યસંગ્રહ ગાથા ૪૮ની ટીકા)
છે અને નિરંજનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે.) અને તે ધ્યાન વસ્તુવૃત્તિથી શુદ્ધ આત્માનાં
સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્અનુષ્ઠાનરૂપ અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી સમુત્પન્ન
है
शुद्ध हुए
Page 11 of 565
PDF/HTML Page 25 of 579
single page version
ભાવકર્મો સમજવાં. પુદ્ગલપિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મો છે અને રાગાદિસંકલ્પવિકલ્પરૂપ
ભાવકર્મો છે. દ્રવ્યકર્મોનું દહન અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી છે અને ભાવકર્મોનું દહન
અશુદ્ધ નિશ્ચયનયથી છે, શુદ્ધ નિશ્ચયનયથી તો બંધમોક્ષ નથી.
અનુસરનાર શિષ્ય પ્રતિ દ્રવ્યાર્થિકનયથી નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક જેનો સ્વભાવ છે એવા
પરમાત્મદ્રવ્ય છે એમ સ્થાપવા માટે ‘‘નિત્ય’’ વિશેષણ આપવામાં આવ્યું છે, (૨) સો કલ્પકાળ
मुक्ति गतानां जीवानां कर्माञ्जनसंयोगं कृत्वा संसारे पतनं करोतीति नैयायिका वदन्ति,
है, और निरंजन (सिद्धभगवान्) का ध्यान रूपातीत कहा जाता है
निर्विकल्प समाधि है, उससे उत्पन्न हुआ वीतराग परमानंद समरसी भाव सुखरसका आस्वाद
वही जिसका स्वरूप है, ऐसा ध्यानका लक्षण जानना चाहिये
-विकल्प परिणाम भावकर्म कहे जाते हैं
बंध मोक्ष दोनों ही नहीं है
Page 12 of 565
PDF/HTML Page 26 of 579
single page version
તે મુક્તિપ્રાપ્ત જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરીને સંસારમાં નાખે છે એમ નૈયાયિકો કહે
છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મરૂપ અંજનના નિષેધ અર્થે
મુક્ત જીવોને ‘નિરંજન’ વિશેષણ આપવામાં આવ્યું છે, (૩) જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને
બાહ્ય જ્ઞેયવિષયનું જ્ઞાન હોતું નથી તેવી રીતે મુક્ત આત્માઓને બાહ્ય જ્ઞેયવિષયનું જ્ઞાન હોતું
નથી એમ સાંખ્યો કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ત્રણે જગતના, ત્રણે કાળવર્તી સર્વ
कृतम्
स्थापनार्थं ज्ञानमय-विशेषणं कृतमिति
समझानेके लिये है
हैं तब सदाशिवको जगत्के करनेकी चिन्ता होती है
संसर्ग सिद्धोंके कभी नहीं होता
समयमें ही जानना है, अर्थात् जिसमें समस्त लोकालोकके जाननेकी शक्ति है, ऐसे
ज्ञायकतारूप केवलज्ञानके स्थापन करनेके लिये सिद्धोंका ज्ञानमय विशेषण किया
करता हूँ
Page 13 of 565
PDF/HTML Page 27 of 579
single page version
આવ્યું છે. એવા તે પરમાત્માઓને નમીને-પ્રણમીને-નમસ્કાર કરીને, એવો ક્રિયાકારક સંબંધ છે.
અહીં
નિશ્ચયનયથી વંદ્યવંદકભાવ નથી.
અહીં નિત્ય, નિરંજન અને જ્ઞાનમયરૂપ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે એવો ભાવાર્થ છે.
આ રીતે શબ્દ, નય, મત, આગમ અને ભાવાર્થ વ્યાખ્યાનકાળે યથાસંભવ સર્વત્ર જાણવા.૧.
હવે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવ છે તેના
शुद्धनिश्चयनयेन वन्द्यवन्दकभावो नास्तीति
एवंगुणविशिष्टाः सिद्धा मुक्ताः सन्तीत्यागमार्थः प्रसिद्धः
कथन करनेसे मतार्थ कहा, इस प्रकार अनंतगुणात्मक सिद्धपरमेष्ठी संसारसे मुक्त हुए हैं, यह
सिद्धांतका अर्थ प्रसिद्ध ही है, और निरंजन ज्ञानमई परमात्माद्रव्य आदरने योग्य है, उपादेय है,
यह भावार्थ है, इसी तरह शब्द नय, मत, आगम, भावार्थ व्याख्यानके अवसर पर सब जान
लेना
Page 14 of 565
PDF/HTML Page 28 of 579
single page version
સિદ્ધ થશે? કે જેઓ વીતરાગ સર્વજ્ઞપ્રણીત માર્ગથી દુર્લભબોધિ પ્રાપ્ત કરીને આગામી કાળમાં
શિવમય, નિરુપમ અને જ્ઞાનમય સિદ્ધ થશે, જેમ કે શ્રેણિક આદિ. અહીં ‘શિવ’ શબ્દથી નિજ
इत्यनेन क्रमेण पातनिकास्वरूपं सर्वत्र ज्ञातव्यम्
हूँ
Page 15 of 565
PDF/HTML Page 29 of 579
single page version
ઉપમા રહિત સમજવું અને ‘જ્ઞાન’ શબ્દથી કેવળજ્ઞાન સમજવું.
અને કષાયાદિરૂપ સમસ્ત વિભાવજળના પ્રવેશ રહિત શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન સહજાનંદ
જેનું એક રૂપ છે એવા સુખામૃતથી વિપરીત નરકાદિદુઃખરૂપ ક્ષારજળથી પૂર્ણ સંસારસમુદ્રને
તરવાના ઉપાયભૂત સમાધિરૂપી નાવને ભજતા, સેવતા થકા અર્થાત્ તેના આધારે ચાલતા અનંત
સિદ્ધ થશે.
समाधिपोतं भजन्तः सेवमानास्तदाधारेण गच्छन्त इत्यर्थः
होंगे
उससे विपरीत जो नारकादि दुःख वे ही हुए क्षारजल, उनकर पूर्ण इस संसाररूपी समुद्रके
तरनेका उपाय जो परमसमाधिरूप जहाज उसको सेवते हुए, उसके आधारसे चलते हुए, अनंत
सिद्ध होंगे
Page 16 of 565
PDF/HTML Page 30 of 579
single page version
છે, જેમ કે શ્રી સીમંધર આદિ, શું કરતા તેઓ બિરાજે છે? વીતરાગ પરમસામાયિક ભાવનાની
हुए ? [परमसमाधिमहाग्निना ] परमसमाधिरूप महा अग्निकर [कर्मेन्धनानि ] कर्मरूप
ईंधनको [जुह्वन्तः ] भस्म करते हुए
Page 17 of 565
PDF/HTML Page 31 of 579
single page version
અભેદરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિમાં કર્મરૂપી ઇન્ધનની આહુતિ દ્વારા હોમ કરતા
તેઓ બિરાજે છે. અહીં ઉપાદેયભૂત શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી નિર્વિકલ્પ
સમાધિ જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૩.
हुआ
Page 18 of 565
PDF/HTML Page 32 of 579
single page version
પાંડવો આદિ પૂર્વકાળે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બળથી નિજ શુદ્ધ આત્મસ્વરૂપને
પામીને કર્મનો ક્ષય કરી હાલ નિર્વાણમાં સદા કાળને માટે બિરાજી રહ્યા છે, એમાં કાંઈ
શંકા નથી.
सदापि न संशयः
स्वरूपभूते निर्वाणपदे तिष्ठन्ति यतः ततस्तन्निर्वाणपदमुपादेयमिति तात्पर्यार्थः
स्वसंवेदनज्ञानके बलसे निजशुद्धात्मस्वरूप पाके, कर्मोंका क्षयकर, परमसमाधानरूप निर्वाण
-पदमें विराज रहे हैं उनको मेरा नमस्कार होवे यह सारांश हुआ
તાત્પર્યાર્થ છે. ૪.
Page 19 of 565
PDF/HTML Page 33 of 579
single page version
निश्चयन्त इति
हैं, उनको मैं नमस्कार करता हूँ
हुए व्यवहारनयकर [सकलं ] समस्त [लोकालोकं ] लोक अलोकको [विमलं ] संशय रहित
[पश्यन्त: ] प्रत्यक्ष देखते हुए [तिष्ठन्ति ] ठहर रहे हैं
प्रत्यक्ष देखते हैं, परंतु पदार्थोंमें तन्मयी नहीं हैं, अपने स्वरूपमें तन्मयी हैं
છેઃ
દેખે છે પરંતુ પર પદાર્થોમાં તન્મય નથી, પોતાના સ્વરૂપમાં તન્મય છે. જો નિશ્ચયનયથી
Page 20 of 565
PDF/HTML Page 34 of 579
single page version
અનુભવ થાય અને પરકીય રાગ-દ્વેષ જાણવામાં આવતાં, પોતાને રાગદ્વેષમયપણું પ્રાપ્ત થાય એવો
મહાન દોષ આવે.
છુંઃ
रागद्वेषमयत्वं च प्राप्नोतीति महद्दूषणम्
राग-द्वेष नहीं है
और अपनी ज्ञायकशक्तिकर सबको प्रत्यक्ष देखते हैं जानते हैं
हुआ
Page 21 of 565
PDF/HTML Page 35 of 579
single page version
जीवितमरणलाभालाभशत्रुमित्रसमानभावनाविनाभूतवीतरागनिर्विकल्पसमाधिपूर्वं जिनोपदेशं लब्ध्वा
पश्चादनन्तचतुष्टयस्वरूपा जाता ये
जीवादिक सकल पदार्थ [प्रकाशिता: ] प्रकाशित किये, उनको मैं [भक्त्या ] भक्तिसे [वन्दे ]
नमस्कार करता हूँ
जीवित-मरण, लाभ-अलाभ, शत्रु-मित्र, सबमें समान भाव होनेसे उत्पन्न हुई वीतरागनिर्विकल्प
परमसमाधि उसके कहनेवाले जिनराजके उपदेशको पाकर अनंतचतुष्टयरुप हुए, तथा जिन्होंने
यथार्थ जीवादि पदार्थोंका स्वरूप प्रकाशित किया तथा जो कर्मका अभाव है वह वही
અલાભ, શત્રુ-મિત્ર બધા પ્રત્યે સમાન ભાવના હોવાની સાથે અવિનાભાવી વીતરાગ નિર્વિકલ્પ
સમાધિપૂર્વક જિનોપદેશ પામીને જેઓ અનંતચતુષ્ટયસ્વરૂપ થયા છે અને જેઓએ અનુવાદરૂપે
જીવાદિ પદાર્થો પ્રકાશ્યા છે અને વિશેષપણે કર્મનો અભાવ થતાં કેવળજ્ઞાનાદિ અનંતગુણ
સ્વરૂપની પ્રાપ્તિરૂપ જે મોક્ષ છે અને શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન, અને
Page 22 of 565
PDF/HTML Page 36 of 579
single page version
પ્રકાશ્યા છે તેમને હું નમસ્કાર કરું છું. અહીં અર્હતગુણસ્વરૂપ જે સ્વશુદ્ધાત્મસ્વરૂપ છે તે જ
ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૬.
अभेदरत्नत्रय वही हुआ मोक्षमार्ग ऐसे मोक्ष और मोक्षमार्गको भी प्रगट किया, उनको मैं
नमस्कार करता हूँ
अनुभव करनेके लिए [तान् अपि ] उन [त्रीन् अपि ] तीनों आचार्य, उपाध्याय, साधुओंको
भी [नत्वा ] मैं नमस्कार करके परमात्मप्रकाशका व्याख्यान करता हूँ
Page 23 of 565
PDF/HTML Page 37 of 579
single page version
અને નરનારકાદિ વિભાવપર્યાય રહિત ચિદાનંદ જ જેનો એક સ્વભાવ છે એવું જે શુદ્ધાત્મતત્ત્વ
છે તે જ ભૂતાર્થ છે, પરમાર્થરૂપ ‘સમયસાર’ શબ્દથી વાચ્ય છે, સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે અને
તેનાથી જે અન્ય છે તે હેય છે. એવી ચલ, મલિન, અવગાઢ રહિતપણે નિશ્ચયશ્રદ્ધાનબુદ્ધિ તે
સમ્યક્ત્વ છે, તેમાં આચરણ પરિણમન તે દર્શનાચાર છે.
भूतार्थं परमार्थरूपसमयसारशब्दवाच्यं सर्वप्रकारोपादेयभूतं तस्माच्च यदन्यत्तद्धेयमिति
और अशुद्ध निश्चयनयकर रागादिका संबंध है, उससे तथा मतिज्ञानादि विभावगुणके संबंधसे
रहित और नर-नारकादि चतुर्गतिरूप विभावपर्यायोंसे रहित ऐसा जो चिदानंदचिद्रूप एक
अखंडस्वभाव शुद्धात्मतत्त्व है वही सत्य है
अर्थात् उस स्वरूप परिणमन वह
आचरण अर्थात् उसरूप परिणमन वह
Page 24 of 565
PDF/HTML Page 38 of 579
single page version
संशयविपर्यासानध्यवसायरहितत्वेन स्वसंवेदनज्ञानरूपेण ग्राहकबुद्धिः सम्यग्ज्ञानं तत्राचरणं
परिणमनं ज्ञानाचारः, तत्रैव शुभाशुभसंकल्पविकल्परहितत्वेन नित्यानन्दमयसुखरसास्वादस्थिरानु-
भवनं च सम्यक्चारित्रं तत्राचरणं परिणमनं चारित्राचारः, तत्रैव परद्रव्येच्छानिरोधेन
सहजानन्दैकरूपेण प्रतपनं तपश्चरणं तत्राचरणं परिणमनं तपश्चरणाचारः, तत्रैव शुद्धात्मस्वरूपे
स्वशक्त्यनवगूहनेनाचरणं परिणमनं वीर्याचार इति निश्चयपञ्चाचाराः
बाह्यचारित्राचारः, अनशनादिद्वादशभेदरूपो बाह्यतपश्चरणाचारः, बाह्यस्वशक्त्यनवगूहनरूपो
पंच समिति, तीन गुप्तिरुप व्यवहार चारित्राचार, अनशनादि बारह तपरूप तपाचार और अपनी
शक्ति प्रगटकर मुनिव्रतका आचरण वह व्यवहार वीर्याचार है
आचरण तथा परद्रव्यकी इच्छाका निरोध और निजशक्तिका प्रगट करना ऐसा यह निश्चय
(૧) નિઃશંકાદિ અંગરૂપ આઠ ભેદ તે બાહ્ય દર્શનાચાર છે.
(૨) કાળ, વિનયાદિ આઠ ભેદ તે બાહ્ય જ્ઞાનાચાર છે.
(૩) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નિર્ગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે.
(૪) અનશનાદિ બાર ભેદરૂપ બાહ્ય તપશ્ચરણાચાર છે.
(૫) બાહ્ય સ્વશક્તિને ન ગોપવવારૂપ બાહ્ય વીર્યાચાર છે.
આ વ્યવહાર પંચાચાર પરંપરાએ મોક્ષના સાધક છે. વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ દર્શન જેનો
Page 25 of 565
PDF/HTML Page 39 of 579
single page version
वीर्यरूपाभेदपञ्चाचाररूपात्मकं शुद्धोपयोगभावनान्तर्भूतं वीतरागनिर्विकल्पसमाधिं
स्वयमाचरन्त्यन्यानाचारयन्तीति भवन्त्याचार्यास्तानहं वन्दे
भावमुपादेयं तस्माच्चान्यद्धेयं कथयन्ति, शुद्धात्मस्वभावसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेद-
रत्नत्रयात्मकं निश्चयमोक्षमार्गं च ये कथयन्ति ते भवन्त्युपाध्यायास्तानहं वन्दे
અન્યોને અચરાવે છે તેઓ આચાર્યો છે, તેમને હું નમસ્કાર કરું છું.
તેનાથી જે અન્ય છે તે હેય છે, એવો ઉપદેશ જેઓ કરે છે અને શુદ્ધ આત્મસ્વભાવનાં સમ્યક્-
શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષમાર્ગને જેઓ કહે
છે તેઓ ઉપાધ્યાયો છે, તેમને હું વંદન કરું છું.
जीवपदार्थ, जो आप शुद्धात्मा है, वही उपादेय (ग्रहण करने योग्य) है, अन्य सब त्यागने योग्य
हैं, ऐसा उपदेश करते हैं, तथा शुद्धात्मस्वभावका सम्यक्श्रद्धान-ज्ञान-आचरणरूप अभेद
रत्नत्रय है, वही निश्चयमोक्षमार्ग है, ऐसा उपदेश शिष्योंको देते हैं, ऐसे उपाध्यायोंको मैं नमस्कार
करता हूँ, और शुद्धज्ञान स्वभाव शुद्धात्मतत्त्वकी आराधनारूप वीतराग
Page 26 of 565
PDF/HTML Page 40 of 579
single page version
साधकत्वादुपादेयं जानीहीति भावार्थः
ઉપાદેય જાણો એવો ભાવાર્થ છે. ૭.