Page 347 of 565
PDF/HTML Page 361 of 579
single page version
છે (રાગાદિની વૃદ્ધિ થાય છે) તે ખરેખર જ્ઞાન જ નથી. કારણ કે તેના વડે વિશિષ્ટ મોક્ષફળની
પ્રાપ્તિ થતી નથી. ૭૬.
जानतां ] परमात्म
Page 348 of 565
PDF/HTML Page 362 of 579
single page version
सुन्दरं समीचीनं वस्तु प्रतिभाति येन कारणेन तेण ण विसयहं मणु रमइ तेन कारणेन
शुद्धात्मोपलब्धिप्रतिपक्षभूतेषु पञ्चेन्द्रियविषयरूपकामभोगेषु मनो न रमते
બીજી કોઈ પણ વસ્તુ સમીચીન લાગતી નથી તેથી એક (કેવળ) વીતરાગ સહજાનંદરૂપ પારમાર્થિક
સુખની સાથે અવિનાભૂત પરમાત્માને જાણનારનું મન શુદ્ધાત્માની પ્રાપ્તિથી પ્રતિપક્ષભૂત
પંચેન્દ્રિયના વિષયભૂત કામભોગોમાં રમતું નથી. ૭૭.
दूसरी कोई भी वस्तु सुन्दर नहीं भासती
Page 349 of 565
PDF/HTML Page 363 of 579
single page version
[तस्य ] उसको [काचेन ] काँचसे [किं गणनं ] क्या प्रयोजन है ?
परिणामोंको [करोति ] करता है, [सः ] वह [परं ] केवल [कर्म जनयति ] कर्मको उपजाता
(बाँधता) है
Page 350 of 565
PDF/HTML Page 364 of 579
single page version
शुद्धात्मप्रतिकूलमोहोदयेन जो जि करेइ य एव पुरुषः करोति
નિર્મોહ એવા શુદ્ધ આત્માથી પ્રતિકૂળ મોહોદયથી શુભ-અશુભ (સારા-નરસા) પરિણામને કરે
છે તે જ (તે ભાવ જ) શુભાશુભ કર્મ ઉપજાવે છે.
अज्ञानी जीव मोहके उदयसे हर्ष-विषाद भाव करता है, वह नये कर्मोंका बंध करता है
कर्मोंको बाँधता है
Page 351 of 565
PDF/HTML Page 365 of 579
single page version
तत्र कर्मानुभवप्रस्तावे राउ ण जाइ रागं न गच्छति वीतरागचिदानन्दैकस्वभावशुद्धात्मतत्त्व-
भावनोत्पन्नसुखामृततृप्तः सन् रागद्वेषौ न करोति सो स जीवः णवि बंधइ नैव बध्नाति
થતો નથી-વીતરાગ ચિદાનંદ જ જેનો એક સ્વભાવ છે એવા શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી
ઉત્પન્ન
આપ તેમને શા માટે દોષ આપો છો?
होता [सः ] वह [पुनः कर्म ] फि र कर्मको [नैव ] नहीं [बध्नाति ] बाँधता, [येन ] जिस
कर्मबंधाभाव परिणामसे [संचितं ] पहले बाँधे हुए कर्म भी [विलीयते ] नाश हो जाते हैं
उत्पन्न अतीन्द्रियसुखरूप अमृतसे तृप्त हुआ जो रागी-द्वेषी नहीं होता, वह जीव फि र ज्ञानावरणादि
कर्मोंको नहीं बाँधता है, और नये कर्मोंका बंधका अभाव होनेसे प्राचीन कर्मोंकी निर्जरा ही
होती है
भी कहते हैं, उनको तुम दोष क्यों देते हो ? उसका समाधान श्रीगुरु करते हैं
Page 352 of 565
PDF/HTML Page 366 of 579
single page version
तात्पर्यम्
આવે છે, એવું તાત્પર્ય છે. ૮૦.
तबतक [जीव ] हे जीव, [परमार्थं ] निज शुद्धात्मतत्त्वको [जानन्नपि ] शब्दसे केवल जानता
हुआ भी [नैव ] नहीं [मुच्यते ] मुक्त होता
Page 353 of 565
PDF/HTML Page 367 of 579
single page version
कालं न मुञ्चति एत्थु अत्र जगति सो णवि मुच्चइ स जीवो नैव मुच्यते ज्ञानावरणादिकर्मणा
ताम तावन्तं कालं जिय हे जीव
નથી, ત્યાં સુધી તે આ સંસારમાં પરમાર્થ શબ્દથી વાચ્ય એવા નિજશુદ્ધાત્મતત્ત્વને વીતરાગ
અનુષ્ઠાન રહિત થયો થકો (વીતરાગ અનુષ્ઠાન વિના) કેવળ શબ્દમાત્રથી જ જાણતો થકો
જ્ઞાનાવરણાદિ કર્મથી મૂકાતો નથી. એ ભાવાર્થ છે કે નિજ શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન હોવા છતાં
પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિસ્વરૂપ વીતરાગ ચારિત્રની ભાવના વિના મોક્ષ મળતો નથી. ૮૧.
हुआ भी वीतरागचारित्रकी भावनाके बिना मोक्षको नहीं पाता
Page 354 of 565
PDF/HTML Page 368 of 579
single page version
निज-शुद्धात्मा तत्र निरन्तरानुष्ठानाभावात् ताव ण मुंचइ तावन्तं कालं न मुच्यते
सम्यगनुभवतीति
જણાય છે તોપણ નિશ્ચયનયથી વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનથી જ જણાય છે. અને વ્યવહારનયથી
જો કે બહિરંગ સહકારી કારણભૂત અનશનાદિ બાર પ્રકારના તપથી સાધવામાં આવે છે તોપણ
નિશ્ચયનયથી નિર્વિકલ્પ શુદ્ધ આત્મામાં વિશ્રાંતિસ્વરૂપ વીતરાગ ચારિત્રથી જ સાધવામાં આવે છે,
તે નિજશુદ્ધાત્મામાં નિરંતર અનુષ્ઠાનના અભાવથી આત્મા જ્યાં સુધી આ પૂર્વોક્ત લક્ષણવાળા
પરમાર્થને સમ્યગ્ જાણતો નથી, સમ્યગ્ શ્રદ્ધતો નથી અને સમ્યગ્ અનુભવતો નથી ત્યાં સુધી
કર્મથી છૂટતો નથી.
और जबतक [एवं ] पूर्व कहे हुए [परमार्थं ] परमात्माको [नैव मनुते ] नहीं जानता, या अच्छी
तरह अनुभव नहीं करता है, [तावत् ] तबतक [न मुच्यते ] नहीं छूटता
बारह प्रकारके तपसे साधा जाता है, तो भी निश्चयनयसे निर्विकल्पवीतरागचारित्रसे ही आत्माकी
सिद्धि है
लिए ही किया जाता है, जैसे दीपकसे वस्तुको देखकर वस्तुको उठा लेते हैं, और दीपकको छोड़
Page 355 of 565
PDF/HTML Page 369 of 579
single page version
शास्त्रविकल्पस्त्यज्यत इति
જાણીને અને ગ્રહીને પ્રદીપસ્થાનીય શાસ્ત્રના વિકલ્પને છોડવામાં આવે છે. ૮૨.
जानकर उस शुद्धात्मतत्त्वका अनुभव करना चाहिए, और शास्त्रका विकल्प छोड़ना चाहिए
ऐसा कहते हैं
है, जो विकल्प नहीं मेंटता, वह [देहे ] शरीरमें [वसंतमपि ] रहते हुए भी [निर्मलं
परमात्मानम् ] निर्मल परमात्माको [नैव मन्यते ] नहीं श्रद्धानमें लाता
Page 356 of 565
PDF/HTML Page 370 of 579
single page version
भावस्य प्रतिपक्षभूतं मिथ्यात्वरागादिविकल्पं न हन्ति
भावयतीति तात्पर्यम्
મિથ્યાત્વ, રાગાદિ વિકલ્પનો નાશ કરતો નથી. માત્ર વિકલ્પનો નાશ કરતો નથી એટલું જ
નહિ, પણ દેહમાં રહેવા છતાં પણ નિર્મળ-કર્મમળ રહિત-નિજ પરમાત્માને શ્રદ્ધતો નથી, તે
જડ
(વિષય કષાયને છોડવા માટે) અને શુદ્ધ આત્માની ભાવનાનું સ્મરણ દ્રઢ કરવા માટે અને
બહિર્વિષયમાં વ્યવહારજ્ઞાનની વૃદ્ધિ અર્થે બીજા જીવોને ધર્મોપદેશ આપવો, તેમ છતાં પણ
પરને ઉપદેશવાના બહાના દ્વારા મુખ્યપણે સ્વકીય જીવ જ સંબોધવો. કેવી રીતે? તે આ
પ્રમાણેઃ
કરો. આવું તાત્પર્ય છે. ૮૩.
भावनाके दृढीकरण हेतु परजीवोंको धर्मोपदेश देना, उसमें भी परके उपदेशके बहानेसे
मुख्यताकर अपना जीव हीको संबोधना
नहीं लगती होगी, तुम भी अपने मनमें विचार करो
Page 357 of 565
PDF/HTML Page 371 of 579
single page version
(શ્રોતાઓના મનને રંજક કરનાર એવા શાસ્ત્રવક્તા હોવા રૂપ) વાગ્મિત્વ, ઇત્યાદિ લક્ષણવાળું
શાસ્ત્રજનિત જ્ઞાન કહેવાય છે તોપણ નિશ્ચયનયથી પરમાત્મસ્વરૂપના પ્રકાશક અધ્યાત્મશાસ્ત્રથી
जिसको [वरः बोधः न ] उत्तम ज्ञान नहीं हुआ, [स ] वह [किं ] क्या [मूढः न ] मूर्ख नहीं
है ? [तथ्यम् ] मूर्ख ही है, इसमें संदेह नहीं
और श्रोताओं के मनको अनुरागी करनेवाला शास्त्रका वक्ता होनेरूप वाग्मित्व, इत्यादि
लक्षणोंवाला शास्त्रजनित ज्ञान होता है, तो भी निश्चयनयसे वीतरागस्वसंवेदनरूप ही ज्ञानकी
Page 358 of 565
PDF/HTML Page 372 of 579
single page version
નહિ. તે અનુબોધ વિના (વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન વિના) શાસ્ત્ર ભણ્યો હોવા છતાં પણ
મૂઢ છે.
જીવ વૈરાગ્ય વિના સિદ્ધિ પામતો નથી) વળી કહ્યું છે કે
અનાજના કણોથી રહિત ઘણું પરાળ નિરર્થક સંગ્રહ કરવા જેવું કર્યું) ઇત્યાદિ પાઠ માત્ર ગ્રહીને
અને બહુ શાસ્ત્રના જાણનારાઓને દોષ ન દેવો. તે બહુશ્રુતજ્ઞોએ પણ અન્ય અલ્પશ્રુતજ્ઞ
ही पढ़कर सुधर जाते हैं
कण रहित बहुत भूसेका ढेर कर लिया हो, वह किसी कामका नहीं है
शास्त्रज्ञोंकी निंदा नहीं करनी चाहिए
Page 359 of 565
PDF/HTML Page 373 of 579
single page version
જ્ઞાનતપશ્ચરણ વગેરે નાશ પામે છે, એવો ભાવાર્થ છે. ૮૪.
[ज्ञानविवर्जितः ] ज्ञानरहित हैं, [स एव ] वह [मुनिवरः न भवति ] मुनीश्वर नहीं हैं, संसारी
हैं
Page 360 of 565
PDF/HTML Page 374 of 579
single page version
प्रभृतिविविधपक्षिकोलाहलमनोहरं यदर्हद्वीतरागसर्वज्ञस्वरूपं तदेव निश्चयेन गङ्गादितीर्थं न
लोकव्यवहारप्रसिद्धं गङ्गादिकम्
तीर्थंकरपरमदेवादिगुणस्मरणहेतुभूतं मुख्यवृत्त्या पुण्यबन्धकारणं तन्निर्वाणस्थानादिकं च तीर्थ-
मिति
કર્ણને સુખકારી એવા દિવ્યધ્વનિરૂપ રાજહંસાદિ વિવિધ પક્ષીઓના કોલાહલથી મનોહર એવું જે
અર્હંત વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ તે જ નિશ્ચયથી (ખરેખર) ગંગાદિ તીર્થ છે, પણ લોકવ્યવહારમાં
પ્રસિદ્ધ એવા ગંગાદિ, તે તીર્થ નથી.
છે અને વ્યવહારનયથી તીર્થંકર પરમદેવાદિના ગુણસ્મરણના કારણભૂત અને મુખ્યપણે પુણ્યબંધના
કારણરૂપ તે નિર્વાણસ્થાન આદિ તીર્થ છે.
पक्षियोंके शब्दोंसे महामनोहर जो अरहंत वीतराग सर्वज्ञ वे ही निश्चयसे महातीर्थ हैं, उनके
समान अन्य तीर्थ नहीं हैं
कोई तीर्थ नहीं है, और व्यवहारनयसे तीर्थंकर परमदेवादिके गुणस्मरणके कारण मुख्यतासे शुभ
बंधके कारण ऐसे जो कैलास, सम्मेदशिखर आदि निर्वाणस्थान हैं, वे भी व्यवहारमात्र तीर्थ
कहे हैं
Page 361 of 565
PDF/HTML Page 375 of 579
single page version
દેહને પૃથગ્ભૂત જાણીને પોતાના દેહને પણ ત્યજે છે અને મૂઢાત્મા (બહિરાત્મા) તે સર્વને પોતાના
કરે છે. ૮૬.
छोड़ देते हैं, अर्थात् शरीरका भी ममत्व छोड़ देते हैं, तो फि र पुत्र, स्त्री आदिका क्या कहना
है ? ये तो प्रत्यक्षसे जुदे हैं, और द्रव्यलिंगीमुनि लिंग(भेष)में आत्म
कलत्रादिकी तो बात अलग रहे जो अपने आत्म
Page 362 of 565
PDF/HTML Page 376 of 579
single page version
अशेषम् ] इस समस्त [भुवनम् अपि ] जगत्को ही [परं ] नियमसे [लातुं इच्छति ] लेनेकी
इच्छा करता है, अर्थात् सब संसारके भोगोंकी इच्छा करता है, तपश्चरणादि कायक्लेशसे
स्वर्गादिके सुखोंको चाहता है, और ज्ञानीजन कर्मोंके क्षयके लिये तपश्चरणादि करता है,
भोगोंका अभिलाषी नहीं है
Page 363 of 565
PDF/HTML Page 377 of 579
single page version
समस्तमिथ्यात्वरागाद्यास्रवेभ्यः पृथग्रूपेण परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तत्रैव रागादिपरिहाररूपेण
निश्चलचित्तवृत्तिः सम्यक्चारित्रम् इत्येवं निश्चयरत्नत्रयस्वरूपं तत्त्रयात्मकमात्मानमरोचमानस्तथै-
वाजानन्नभावयंश्च मूढात्मा
પૃથક્રૂપે પરિચ્છિત્તિરૂપ સમ્યગ્જ્ઞાન અને રાગાદિના પરિહારરૂપે તે જ પરમાત્મામાં
નિશ્ચળચિત્તવૃત્તિરૂપ સમ્યક્ચારિત્ર એવા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ત્રયાત્મક આત્માની રુચિ ન કરતો
તેમ જ તેને ન જાણતો અને તેને ન ભાવતો મૂઢાત્મા સમસ્ત જગતને ધર્મના બહાનાથી
(ભોગવવાના બહાનાથી) ગ્રહણ કરવાને ઇચ્છે છે, જ્યારે પૂર્વોક્ત જ્ઞાની (જગતના સમસ્ત
ભોગોને) છોડવા ઇચ્છે છે. ૮૭.
છેઃ
परमात्माका जो ज्ञान, वह सम्यग्ज्ञान और उसीमें निश्चल चित्तकी वृत्ति वह सम्यक्चारित्र, यह
निश्चयरत्नत्रयरूप जो शुद्धात्माकी रुचि जिसके नहीं, ऐसा मूढ़जन आत्मा को नहीं जानता हुआ,
और नहीं अनुभवता हुआ जगत्के समस्त भोगोंको धर्मके बहानेसे लेना चाहता है, तथा ज्ञानीजन
समस्त भोगोंसे उदास है, जो विद्यमान भोग थे, वे सब छोड़ दिये और आगामी वाँछा नहीं
है, ऐसा जानना
लज्जावान् होता है
Page 364 of 565
PDF/HTML Page 378 of 579
single page version
इति तात्पर्यम्
વીતરાગચારિત્રથી નહિ ભાવતો, મૂઢાત્મા જિનદીક્ષા આપવી વગેરે શુભ અનુષ્ઠાનને અને
પુસ્તક વગેરે ઉપકરણને પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માને છે. જ્ઞાની
સાક્ષાત્ પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માનતા હોવા છતાં પણ નિશ્ચયથી
તેમને મુક્તિનું કારણ માનતા નથી. ૮૮.
[एतैः ] इन बाह्य पदार्थोंसे [लज्जते ] शरमाता है, क्योंकि इन सबोंको [बंधस्य हेतुं ] बंधका
कारण [जानन् ] जानता है
दानादि शुभ आचरण और पुस्तकादि उपकरण उनको मुक्तिके कारण मानता है, और ज्ञानीजन
इनको साक्षात् पुण्यबंधके कारण जानता है, परम्पराय मुक्तिके कारण मानता है
मुक्तिके कारण नहीं हैं
Page 365 of 565
PDF/HTML Page 379 of 579
single page version
દૂર કરનાર) કોઈ સ્વાદિષ્ટ ઔષધ લઈને જીભની લંપટતાથી (સ્વાદનો લોલુપી થઈ અધિક માત્રામાં
(खोटे मार्गमें) [पातिताः ] डाल देते हैं
अधिक लेके औषधिका ही अजीर्ण करता है, उसी तरह अज्ञानी कोई द्रव्यलिंगी यती विनयवान्
Page 366 of 565
PDF/HTML Page 380 of 579
single page version
विनीतवनितादिकं मोहभयेन त्यक्त्वा जिनदीक्षां गृहीत्वा च शुद्धबुद्धैकस्वभावनिजशुद्धात्मतत्त्व-
सम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनीरोगत्वप्रतिपक्षभूतमजीर्णरोगस्थानीयं मोहमुत्पाद्यात्मनः
पर्यायशरीरसहकारिभूतमन्नपानसंयमशौचज्ञानोपकरणतृणमयप्रावरणादिकं किमपि गृह्णाति तथापि
વગેરેને (અજીર્ણરોગસ્થાનીય) મોહના ભયથી છોડીને અને જિનદીક્ષા ગ્રહીને કાંઈ પણ
ઔષધસ્થાનીય ઉપકરણાદિને ગ્રહીને શુદ્ધ-બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મતત્ત્વનાં
સમ્યક્ શ્રદ્ધાન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગ્ અનુષ્ઠાનરૂપ નિરોગપણાના પ્રતિપક્ષભૂત
અજીર્ણરોગસ્થાનીય (અજીર્ણ રોગ સમાન) પોતાને મોહ ઉપજાવે છે. પણ જ્ઞાની તેવો નથી.
ભાવસંયમના રક્ષણાર્થે વિશિષ્ટ સંહનનાદિ શક્તિનો અભાવ હોતાં, જો કે તપનું સાધન જે શરીર
તેના રક્ષાના સહકારીભૂત અન્ન, જળ, સંયમ, શૌચ, જ્ઞાનના ઉપકરણો કમંડલ, પીંછી અને શાસ્ત્રો
लिये वैराग्य धारण करके औषधि समान जो उपकरणादि उनको ही ग्रहण करके उन्हींका
अनुरागी (प्रेमी) होता है, उनकी बुद्धिसे सुख मानता है, वह औषधिका ही अजीर्ण करता है
शुद्धोपयोगरूप संयमके धारक हैं, उनके शुद्धात्माकी अनुभूतिसे विपरीत सब ही परिग्रह त्यागने
योग्य है
रक्षाके निमित्त हीन संहननके होनेपर उत्कृष्ट शक्तिके अभावसे यद्यपि तपका साधन शरीरकी
रक्षाके निमित्त अन्न जलका ग्रहण होता है, उस अन्न जलके लेनेसे मल
पुस्तक इनको ग्रहण करते हैं, तो भी इनमें ममता नहीं है, प्रयोजनमात्र प्रथम अवस्थामें धारते