Page 407 of 565
PDF/HTML Page 421 of 579
single page version
परमात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपनिर्विकल्पसमाधिसंजातवीतरागपरमाह्लादैकलक्षणसुखामृतरसास्वादेन
पूर्ण कलशवद्भरितावस्थः केवलज्ञानादिव्यक्ति रूपस्य कार्यसमयसारस्योत्पादकः शुद्धोपयोगस्वभावो
શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ અનુચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ પરમ આહ્લાદ
જેનું એક લક્ષણ છે એવા સુખામૃતરસના આસ્વાદથી, પૂર્ણ છલોછલ ભરેલા કળશની જેમ
પરિપૂર્ણ, કેવળજ્ઞાનાદિની વ્યક્તિરૂપ કાર્યસમયસારનો ઉત્પાદક એવો જ શુદ્ધોપયોગસ્વભાવ કારણ
[स्पर्शैः ] स्पर्श विषयके कारण गड्ढेमें पड़कर बाँधे जाते हैं, [गंधेन ] सुगंधकी लोलुपतासे
[अलिकुलानि ] भौंरे काँटोंमें या कमलमें दबकर प्राण छोड़ देते और [रसे ] रसके लोभी
[मत्स्याः ] मच्छ [नश्यंति ] धीवरके जालमें पड़कर मारे जाते हैं
जीव विषयोंमें [किं ] क्या [अनुरागं ] प्रीति [कुर्वंति ] करते हैं ? कभी नहीं करते
जो निर्विकल्प समाधि, उससे उत्पन्न वीतराग परम आहलादरूप सुख
Page 408 of 565
PDF/HTML Page 422 of 579
single page version
नश्यन्तीति ज्ञात्वा कथं तत्रासक्तिं गच्छन्ति ते विवेकिन इति
નાશ પામે છે.
विषयोंके अनुरागी पाँच इन्द्रियोंके लोलुपी भव भवमें नाश पाते हैं
चिदानन्दस्वभाव परमात्मतत्त्व उसको न सेवते हुए, न जानते हुए, और न भावते हुए, अज्ञानी
जीव मिथ्या मार्गको वाँछते, कुमार्गकी रुचि रखते हुए नरकादि गतिमें घानीमें पिलना, करोंतसे
विदरना, और शूली पर चढ़ना इत्यादि अनेक दुःखोंको देहादिककी प्रीतिसे भोगते हैं
चित्तकर निजरूपको नहीं ध्यावते हैं
Page 409 of 565
PDF/HTML Page 423 of 579
single page version
છે. ૧૧૩.
जगत् ] सम्पूर्ण जगत्को [दुःखं सहमानं ] दुःख सहते हुए [पश्य ] देख
[संदशकुलुंचनम् ] संडासीसे खेंचना, [पतत् त्रोटनम् ] चोट लगनेसे टूटना, इत्यादि दुःखोंको
सहती हैं, ऐसा [पश्य ] देख
Page 410 of 565
PDF/HTML Page 424 of 579
single page version
સંબંધથી નિર્લોભ પરમાત્મતત્ત્વની ભાવનાથી રહિત જીવ ઘણના ઘા સમાન નરકાદિનાં દુઃખો ઘણા
કાળ સુધી સહન કરે છે. ૧૧૪.
निर्लोभपरमात्मतत्त्वभावना रहितो जीवो घनघातस्थानीयानि नारकादिदुःखानि बहुकालं सहत
इति
है, उसी तरह लोह अर्थात् लोभके कारणसे परमात्मतत्त्वकी भावनासे रहित मिथ्यादृष्टि जीव
घनघातके समान नरकादि दुःखोंको बहुत काल तक भोगता है
[भद्रः न भवति ] अच्छा नहीं है, [स्नेहासक्तं ] स्नेहमें लगा हुआ [सकलं जगत् ] समस्त
संसारीजीव [दुःखं सहमानं ] अनेक प्रकार शरीर और मनके दुःख सह रहे हैं, उनको तू
[पश्य ] देख
Page 411 of 565
PDF/HTML Page 425 of 579
single page version
સ્નેહ સમીચીન નથી. તે સ્નેહમાં આસક્ત સકળ જગતને નિઃસ્નેહ એવા શુદ્ધ આત્માની ભાવનાથી
રહિત શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં ઘણાં દુઃખોને સહન કરતું, તું દેખ.
જ પામે છે. ૧૧૫.
तात्पर्यम्
हर जगह दुःख ही है
Page 412 of 565
PDF/HTML Page 426 of 579
single page version
ભાવતા જીવો મિથ્યામાર્ગમાં રુચિ કરતા થકા, પંચેન્દ્રિય વિષયોમાં આસક્ત થતાં, નરનારકાદિ
ગતિઓમાં ઘાણીમાં પિલાવું, કરવતથી કપાવું અને શૂળીએ ચડવું વગેરે અનેક પ્રકારના દુઃખ સહન
કરે છે. એ ભાવાર્થ છે. ૧૧૬.
सन्तो नरनारकादिगतिषु यन्त्रपीडनक्रकचविदारणशूलारोहणादि नानादुःखं सहन्त इति
भावार्थः
[पुनः पुनः ] बार बार [पीडनदुःखम् ] पिलनेका दुख [सहमानं ] सहता है, उसे [पश्य ] देखो
[यौवनद्रहे ] जवान अवस्थारूपी बड़े भारी तालाबमें [पतिताः ] पड़े हुए विषय
Page 413 of 565
PDF/HTML Page 427 of 579
single page version
ભાવનારૂપ જહાજથી યૌવનરૂપી મહાસરોવરને જેઓ તરી જાય છે તેઓ જ ધન્ય છે, તેઓ જ
સત્પુરુષો છે. ૧૧૭.
यौवनमहाहृदं ये तरन्ति त एव धन्यास्त एव सत्पुरुषा इति तात्पर्यम्
तालाबको तैर जाते हैं, वे ही सत्पुरुष हैं, वे ही धन्य हैं, यह सारांश जानना, बहुत विस्तारसे
क्या लाभ है
[जीव ] हे जीव, [भिक्षाभोजन ] भिक्षासे भोजन करनेवाला [त्वं ] तू [आत्मीयं कार्यम् ] अपने
आत्मा का कल्याण भी [न करोषि ] नहीं करता
Page 414 of 565
PDF/HTML Page 428 of 579
single page version
આત્માની અત્યંત સ્વાભાવિક-જ્ઞાનાદિ ગુણોના સ્થાનભૂત જે અવસ્થાન્તર (સંસાર-અવસ્થાથી ભિન્ન
અવસ્થા) મોક્ષ તે સાધ્યો છે, એમ જાણીને ભિક્ષાથી ભોજન કરનાર હે જીવ! તું આત્મીય કાર્ય
કેમ કરતો નથી?
मोक्षः स साधितः
कर्तव्यमित्यभिप्रायः
राज्यके लिये उद्यमी हुए
Page 415 of 565
PDF/HTML Page 429 of 579
single page version
ભટકતો, તું મહાન દુઃખને પામે છે, માટે શુદ્ધ આત્માની પ્રાપ્તિના બળથી આઠેય કર્મોને નિર્મૂળ
કરીને સ્વાત્મોપલબ્ધિરૂપ મોક્ષને
आठों ही कर्मोंको [निर्दल्य ] नाश कर, [महांतम् मोक्षं ] सबमें श्रेष्ठ मोक्षको [व्रज ] जा
पावेगा, निगोद राशिमें अनंतकाल तक रुलेगा
Page 416 of 565
PDF/HTML Page 430 of 579
single page version
कुणहि किं कर्माणि करोषि किमर्थं तोइ यद्यपि दुःखानीष्टानि न भवन्ति तथापि इति
तात्पर्यम्
तो फि र [चतुर्गतिदुःखानां ] चार गतियोंके दुःखके [कारणानि कर्माणि ] कारण जो कर्म हैं,
[किं करोषि ] उनको क्यों करता है
करता है ? मत कर
Page 417 of 565
PDF/HTML Page 431 of 579
single page version
જ કરે છે પણ અનંતજ્ઞાનાદિસ્વરૂપ મોક્ષનું કારણ એવા વીતરાગ પરમ આહ્લાદના રસાસ્વાદરૂપે
ध्यायति
[मोक्षस्य कारणं ] मोक्षके कारण [आत्मानम् ] शुद्ध आत्माको [एकं क्षणं ] एक क्षण भी
[नैव चिंतयति ] नहीं चिन्तवन करता
वीतराग परमानन्दरूप निजशुद्धात्मा उसका एकक्षण भी विचार नहीं करता
Page 418 of 565
PDF/HTML Page 432 of 579
single page version
પરમાત્મભાવનાથી પ્રતિપક્ષભૂત સ્ત્રી, પુત્રોમાં મોહિત થઈને, નિજપરમાત્મતત્ત્વના ધ્યાનથી
ઉત્પન્ન, એક (કેવળ) વીતરાગ સદાનંદરૂપ નિરાકુળતા લક્ષણવાળા પારમાર્થિક સુખથી વિલક્ષણ
सहमानः ] अनेक दुःखोंको सहता हुआ [योनिलक्षाणि ] चौरासी लाख योनियोंमें [परिभ्रमति ]
भटकता फि रता है
विमुख जो शरीरके तथा मनके नाना तरहके सुख-दुःखोंको सहता हुआ भ्रमण करता है
Page 419 of 565
PDF/HTML Page 433 of 579
single page version
કરે છે તેથી તે મહાન જ્ઞાન જ નિરંતર ભાવવું, એ અભિપ્રાય છે. ૧૨૨.
है, ज्ञान ही से मोक्षकी सिद्धि होती है
परमागममें [योगिभिः ] योगियोंने [दृष्टम् ] ऐसा दिखलाया है, कि ये [कर्मायत्तं ] कर्मोंके
आधीन हैं, और [कृत्रिमं ] विनाशीक है
Page 420 of 565
PDF/HTML Page 434 of 579
single page version
કર્માધીન છે અને અકૃત્રિમ-ટંકોત્કીર્ણ-જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા શુદ્ધ આત્મદ્રવ્યથી
વિપરીત હોવાથી કૃત્રિમ
करना
Page 421 of 565
PDF/HTML Page 435 of 579
single page version
નહિ પણ નિશ્ચયવ્યવહારરત્નત્રયાત્મક મોક્ષમાર્ગને પણ પામીશ નહિ. તેથી તું તપશ્ચરણનું જ
વારંવાર વિશેષ ચિન્તવન કર પણ બીજા કોઈનું નહિ. તપશ્ચરણના ચિંતવનથી શું ફળ થાય છે?
તીર્થંકર પરમ દેવાધિદેવ આદિ મહાન પુરુષોએ આશ્રય કર્યો હોવાથી જે મહાન છે, એવા પૂર્વોક્ત
લક્ષણવાળા મોક્ષને તું પામીશ.
તાત્પર્ય છે. ૧૨૪.
कर्तव्येति तात्पर्यम्
इसलिये [वरं ] उत्तम [तपः एव तपः ] तपका ही बारम्बार [चिंतय ] चिंतवन कर, क्योंकि
तप से ही [महांतम् मोक्षं ] श्रेष्ठ मोक्ष सुखको [प्राप्नोषि ] पा सकेगा
निजस्वरूपकी भावना करना, यह तात्पर्य है
Page 422 of 565
PDF/HTML Page 436 of 579
single page version
પુત્રના મમત્વના નિમિત્તથી ઉત્પન્ન, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષાસ્વરૂપ
તીક્ષ્ણ શસ્ત્રથી હે જીવ! જે તું પાપ કરીશ તે પાપનું ફળ નરકાદિ ગતિમાં તારે એકલાને જ
ભોગવવું પડશે.
[कारणेन ] कारण [तत् त्वं ] उसके फलको तू [एक ] अकेला [सहिष्यसे ] सहेगा
शुद्धचैतन्य प्राणोंका घात करता है, अपने प्राण रागादिक मैलसे मैले करता है, और
बाह्यमें अनेक जीवोंकी हिंसा करके अशुभ कर्मोंको उपार्जन करता है, उनका फल तू
Page 423 of 565
PDF/HTML Page 437 of 579
single page version
નિશ્ચયહિંસા છોડવી એવો ભાવાર્થ છે. વળી નિશ્ચયહિંસાનું સ્વરૂપ પણ (શ્રી જય ધવલ
ભા-૧ પાના ૧૦૨માં) કહ્યું છે કે
તે જ હિંસા છે, એમ જિનેશ્વરદેવે નિર્દેશ કર્યો છે. ૧૨૫.
तीक्ष्ण शस्त्र उससे अपने ज्ञानादि प्राणोंको हनना, वह निश्चयहिंसा है, रागादिककी उत्पत्ति
वह निश्चय हिंसा है
परघात है
दिखलाया है
उसकी आयुके अनुसार है, परंतु इसने जब परघात विचारा, तब आत्मघाती हो
चुका
Page 424 of 565
PDF/HTML Page 438 of 579
single page version
કરીને અને નિશ્ચયનયથી અભ્યંતરમાં મિથ્યાત્વ, રાગાદિરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી શુદ્ધાત્મઅનુભૂતિરૂપ
પોતાના નિશ્ચયપ્રાણોને ચૂરીને તે પૂર્વોક્ત સ્વ-પર જીવોમાં તું જે દુઃખ આપે છે, તે દુઃખની
અપેક્ષાએ અનંતગણું દુઃખ હે મૂઢ જીવ! તું અવશ્ય પામીશ.
त्वं कर्ता करिष्यसि तेषु पूर्वोक्त स्वपरजीवेषु तं तह पासि अणंतगुणु तद्दुःखं तदपेक्षया
अनन्तगुणं अवसइं अवश्यमेव जीव हे मूढजीव लहीसि प्राप्नोतीति
[तदपेक्षया ] उसकी अपेक्षा [अनंतगुणं ] अनंतगुणा [अवश्यमेव ] निश्चयसे [लभसे ] पावेगा
मारना वह चूरना है, यह हिंसा ही महा पापका मूल है
करता है, उसका फल अनंत दुःख अवश्य सहेगा
Page 425 of 565
PDF/HTML Page 439 of 579
single page version
કોઈ નિયમ નથી. જેમ બીજાનો ઘાત કરવા માટે (તેના તરફ ફેંકવા માટે) તપ્ત લોખંડના
ગોળાને ઝાલવા જતાં પ્રથમ તો પોતાનો જ હાથ દાઝે છે, એવો ભાવાર્થ છે.
જીવની આયુ બાકી રહી હોય તો તે મારી શકાતો નથી પણ આણે મારવાના ભાવ કર્યા
માટે તે નિઃસંદેહ હિંસક બની ચૂક્યો અને જ્યારે હિંસાનો ભાવ થયો ત્યારે તે કષાયવાન
થયો. કષાયવાન થવું તે જ આત્મઘાત છે.) ।।૧૨૬.
प्राणघातो भवतु मा भवतु नियमो नास्ति
देगा, तो निश्चयसे अनंतगुणा दुःख पावेगा
या न हो, परजीवका घात तो उसकी आयु पूर्ण हो गई हो, तब होता है, अन्यथा नहीं; परंतु
इसने जब परका घात विचारा, तब यह आत्मघाती हो चुका
परजीवका घात होवे, या न होवे
तब यह कषायवान् हुआ
Page 426 of 565
PDF/HTML Page 440 of 579
single page version
ઘાત કરનારને નરકગતિ થાય છે.
(વીતરાગનિર્વિકલ્પસ્વસંવેદનપરિણામરૂપ અભયદાન દેવાથી) મોક્ષ અને પરજીવોના પ્રાણોની
રક્ષારૂપ અભયદાન દેવાથી સ્વર્ગ થાય છે. એ રીતે બન્ને પંથ તારી આગળ દર્શાવ્યા છે. હે જીવ!
જ્યાં રુચે ત્યાં લાગી જા.
नरकगतिर्भवति अभय-पदाणें निश्चयेन वीतरागनिर्विकल्पस्वसंवेदनपरिणामरूपमभयप्रदानं
स्वकीयजीवस्य व्यवहारेण प्राणरक्षारूपमभयप्रदानं परजीवानां च कुर्वतां सग्गु स्वस्याभयप्रदानेन
मोक्षो भवत्यन्यजीवानामभयप्रदानेन स्वर्गश्चेति बे पह जवला दरिसिया एवं द्वौ पन्थानां
[समीपे ] अपने पास [दर्शितौ ] दिखलाये हैं, [यत्र ] जिसमें [रोचते ] तेरी रुचि हो, [तत्र ]
उसीमें [लग्न ] तू लग जा
परप्राणघात, सो प्राणघातियोंके नरकगति होती है
जीवकी रक्षा और व्यवहारनयकर परप्राणियोंके प्राणोंकी रक्षारूप अभयदान यह स्वदया