Page 487 of 565
PDF/HTML Page 501 of 579
single page version
પ્રમાણ છે, એવો ભાવાર્થ છે. (દીવો જે જે ભાજનમાં રાખવામાં આવે તે તે પ્રમાણે તેનો પ્રકાશ
ફેલાય છે તેવી રીતે આત્મા ચાર ગતિમાં જેવું શરીર ધારણ કરે તે તે પ્રમાણે આત્મપ્રદેશો સંકોચ
-વિસ્તાર પામે છે. ૧૬૪.
दूसरेका सुख-दुःख मालूम होना चाहिए, पर ऐसा होता नहीं है
असंख्यातप्रदेशी है, और व्यवहारनयकर पात्रमें रखे हुए दीपककी तरह देहप्रमाण है, जैसा
शरीर-धारण करे, वैसा प्रदेशोंका संकोच विस्तार हो जाता है
अज्ञानतासे नहीं जाना
Page 488 of 565
PDF/HTML Page 502 of 579
single page version
કારણભૂત હોવાથી તથા અવિનશ્વર હોવાથી ‘અનંત’ છે, તેને-મેં સાધ્યરૂપ જે વીતરાગ-તાત્ત્વિક
-મનોહર-આનંદઝરતો સમરસીભાવ તે સમરસીભાવસ્વરૂપ એવી ‘અંબર’ શબ્દથી વાચ્ય
પૂર્વોક્ત-લક્ષણવાળી, રાગાદિશૂન્ય, નિર્વિકલ્પ સમાધિમાં મનને લગાડીને જાણ્યો નહિ.
પ્રભાકરભટ્ટ પશ્ચાત્તાપ કરતો કહે છે કે હે સ્વામી! આટલા કાળ સુધી આવો પરમાત્માનો
ઉપદેશ પ્રાપ્ત ન કરીને નિઃસંદેહ હું નષ્ટ થયો. ૧૬૫.
હવે, પરમ ઉપશમભાવ સહિત સર્વસંગના ત્યાગ વડે સંસારનો નાશ થાય છે, એમ બે
जाना, इसलिए इतने काल तक संसारमें भटका निजस्वरूपकी प्राप्तिके बिना मैं नष्ट हुआ
Page 489 of 565
PDF/HTML Page 503 of 579
single page version
આદિ અનેક પ્રકારના ભેદથી ભેદવાળા (ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દાસી, દાસ,
કુપ્ય, ભાંડ એ દશ પ્રકારના) બાહ્ય પરિગ્રહો
योगीश्वरोंका प्रेम है, ऐसा [शिवपदमार्गोऽपि ] मोक्ष-पद भी [नैव मतः ] नहीं जाना, [घोरं
तपश्चरणं ] महा दुर्धर तप [न चीर्णं ] नहीं किया, [यत् ] जो कि [निजबोधेन सारम् ]
आत्मज्ञानकर शोभायमान है, [पुण्यमपि पापमपि ] और पुण्य तथा पाप ये दोनों [नैव दग्धं ]
नहीं भस्म किये, तो [संसार ] संसार [किं छिद्यते ] कैसे छूट सकता है ?
भय, ग्लानि
Page 490 of 565
PDF/HTML Page 504 of 579
single page version
सुवर्णलोह-निगलद्वयस
આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્અનુચરણરૂપ માર્ગને પણ-કે જે
નિશ્ચયમોક્ષમાર્ગમાં પરમયોગીઓને અનુરાગ
એવા નિજબોધથી સારભૂત ઘોર, દુર્ધર પરિષહ, ઘોર, દુર્ધર ઉપસર્ગના જયરૂપ અનશનાદિ બાર
પ્રકારનું તપશ્ચરણ કર્યું નહિ અને નિશ્ચયનયથી શુભાશુભ બન્ને બેડીથી રહિત એવા
સંસારીજીવનાં, વ્યવહારનયથી સોનાની અને લોઢાની બે બેડી જેવાં પુણ્ય અને પાપ બન્નેને પણ
શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવરૂપ ધ્યાનની અગ્નિ વડે બાળ્યાં નહિ તો સંસાર કેવી રીતે છેદાય?]
इसप्रकार बाह्य अभ्यंतर परिग्रहके चौबीस भेद हुए, इनको नहीं छोड़ा
चारित्र भी नहीं जाना
व्यवहाररत्नत्रय
Page 491 of 565
PDF/HTML Page 505 of 579
single page version
अरहंत आदिक पंचपरमेष्ठी [न वंदिताः ] भी नहीं पूजे, तब [शिवलाभः ] मोक्षकी प्राप्ति [किं
भविष्यति ] कैसे हो सकती है ?
Page 492 of 565
PDF/HTML Page 506 of 579
single page version
ण वंदिय पञ्च न वन्दिताः
शिवशब्दवाच्यमोक्षपदस्थितानां तदाराधकानामाचार्यादीनां च यथायोग्यं दानपूजावन्दनादिकं न
कृतम्, कथं शिवशब्दवाच्यमोक्षसुखस्य लाभो भविष्यति न कथमपीति
दातव्यं पूजावन्दनादिकं च कर्तव्यमिति भावार्थः
સ્થિત જિનનાથને જલધારા સહિત, ગંધ, અક્ષત, પુષ્પ આદિ અષ્ટવિધ પૂજાથી (જલ, ચંદન,
અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળથી) પૂજ્યા નહિ, અને ત્રણ ભુવનના અધિપતિથી વંદ્યપદમાં
સ્થિત એવા અર્હંત, સિદ્ધ અને ત્રણ ભુવનના ઇશથી વંદ્ય મોક્ષપદના આરાધક, આચાર્ય,
ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ગુરુઓને વંદન કર્યું નહિ, ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા મોક્ષપદમાં
સ્થિત અર્હંત અને સિદ્ધને અને તેમના આરાધક આચાર્યાદિને યથાયોગ્ય દાન, પૂજા, વંદના
આદિ કર્યાં નહિ તો કેવી રીતે ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા મોક્ષસુખની પ્રાપ્તિ થશે? કોઈ પણ
રીતે થશે નહિ.
છે. ૧૬૮.
जल, चन्दन, अक्षत, पुष्प, नैवेद्य, दीप, धूप फलसे पूजा नहीं की; और तीन लोककर वंदने
योग्य ऐसे अरहंत, सिद्ध, आचार्य, उपाध्याय, साधु इन पाँचपरमेष्ठियोंकी आराधना नहीं की
ही उपाय हैं
पंचपरमेष्ठीकी वंदना करना, ये ही व्यवहारनयकर कल्याणके उपाय हैं
Page 493 of 565
PDF/HTML Page 507 of 579
single page version
स्थितैश्चत्यभिप्रायः
परमगतिः ] स्वयमेव परमगति (मोक्ष) मिलती है
ध्यानकी सिद्धि है, और वे ही परमगतिके पात्र हैं
Page 494 of 565
PDF/HTML Page 508 of 579
single page version
भावात्
શુદ્ધાત્મદ્રવ્યથી વિલક્ષણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિ પાંચ પ્રકારના ભેદથી ભેદવાળો સંસાર નાશ પામે
છે. કારણ કે છદ્મસ્થ અવસ્થામાં શુભાશુભ ચિંતાસક્ત જિનવર પણ સંશય, વિભ્રમ,
વિમોહરહિત અનંતજ્ઞાનાદિ નિર્મળ ગુણવાળા હોવાથી જે હંસ જેવો છે એવો જે પરમાત્મા તેના
આચારને રાગાદિ રહિત શુદ્ધાત્મપરિણામને-પામતા નથી.
[चिंतासक्तः ] चिन्तामें लगे हुए [जिनवरोऽपि ] छद्मस्थ अवस्थावाले तीर्थंकरदेव भी
[हंसाचारम् न लभते ] परमात्माके आचरणरूप शुद्ध भावोंको नहीं पाते
रहित शुद्धोपयोग परिणामोंको नहीं पा सकते
Page 495 of 565
PDF/HTML Page 509 of 579
single page version
तात्पर्यम्
શુદ્ધાત્મતત્ત્વમાં સર્વ તાત્પર્યથી ભાવના કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. ૧૭૦.
होते
[मनो मारय ] विकल्प
Page 496 of 565
PDF/HTML Page 510 of 579
single page version
पक्षभूते पञ्चप्रकारसंसारकारणे व्यवहारे
विनाशयेति भावार्थः
પ્રકારના સંસારના કારણરૂપ વ્યવહારમાં પ્રવર્તે છે! હવે હું શું કરું? એવા પ્રશ્નના જવાબમાં
શ્રીગુરુ કહે છે કે ‘‘બ્રહ્મ’’ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધ આત્માને જાણીને-જે પ્રપંચથી-માયા
પાખંડથી-રહિત છે તે નિજશુદ્ધઆત્માને વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનથી જાણીને મનના અનેક
વિકલ્પજાળથી રહિત પરમાત્મામાં સ્થિત થઈને શુભાશુભ વિકલ્પજાળરૂપ મનને મારો-મનનો
વિનાશ કરો, એ ભાવાર્થ છે. ૧૭૧.
रोककर [अनंतम् ] अनंतगुणवाले [आत्मानं देवम् ] आत्मदेवका [ध्याय ] चिंतवन कर
Page 497 of 565
PDF/HTML Page 511 of 579
single page version
દૂધ, દહીં, ઘી અને તેલ એ છ રસોથી અને રૂપ રહિત એવા શુદ્ધાત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત
કાળા, નીલ, રાતા, સફેદ, પીળા એ પાંચ રૂપોથી પરિણમતા મનને રોકીને, કેવળજ્ઞાનાદિ
અનંતગુણનો આધાર હોવાથી, અનંતસુખનું સ્થાન હોવાથી અને અવિનશ્વર હોવાથી અનંત છે
એવા, વીતરાગ પરમાનંદરૂપ સુખથી જે શોભે છે, રમે છે, તે દેવ છે, એવા સ્વશુદ્ધાત્માને હે
પ્રભાકરભટ્ટ! તું ધ્યાવ-ચિન્તવન કર. ૧૭૨.
रस और जो अरूप शुद्धात्मद्रव्यसे भिन्न काले, सफे द, पीले, लाल, पाँच तरहके रूप इनमें निरन्तर
चित्त जाता है, उसको रोककर आत्मदेवकी आराधना कर
Page 498 of 565
PDF/HTML Page 512 of 579
single page version
લક્ષણ છે એવા અનંતસુખાદિ અનંતશક્તિરૂપે પરિણત હોવાથી જે અનંત છે એવો આ
પ્રત્યક્ષગોચર આત્મા જે શુભ, અશુભ, શુદ્ધઉપયોગરૂપે ચિન્તવવામાં આવે તે સ્વરૂપે પરિણમે
છે.
આત્મા પરિણમે છે તે તે રૂપે આત્મા તન્મયી થઈ જાય છે.]
[परिणमति ] परिणमता है, [यथा स्फ टिकमणिः मंत्रः ] जैसे स्फ टिकमणि और गारुड़ी आदि
मंत्र हैं
और जो शुद्धोपयोगको ध्यावे, तो परमशुद्धरूप परिणमन करता है
परिणमता है, हरे डंकसे हरा और लालसे लाल भासता है
Page 499 of 565
PDF/HTML Page 513 of 579
single page version
शुद्धरूपेणैव ध्यातव्य इति
અહીં, તાત્પર્ય એમ છે કે આ આત્મા જે જે સ્વરૂપે ચિંતવવામાં આવે છે તે તે સ્વરૂપે
છોડીને (આત્માને) શુદ્ધરૂપે જ ધ્યાવવો જોઈએ. ૧૭૩.
उज्ज्वल है, उसके नीचे जैसा डंक लगाओ, वैसा ही भासता है
रक्खें
परमात्मा है, वह व्यवहारनयकर [कर्मविशेषेण ] अनादि कर्मबंधके विशेषसे [जाप्यः जातः ]
पराधीन हुआ दूसरेका जाप करता है; परंतु [यदा ] जिस समय [आत्मना ] वीतराग निर्विकल्प
स्वसंवेदनज्ञानकर [आत्मानं ] अपनेको [जानाति ] जानता है, [तदा ] उस समय [स एव ]
Page 500 of 565
PDF/HTML Page 514 of 579
single page version
जात उत्पन्नः कथंभूतो जातः जाप्यः पराधीनः जामइं जाणइ यदा काले जानाति
सुखानुभवेन दीव्यति क्रीडतीति देवः परमाराध्यः
પોતાની બુદ્ધિના દોષથી પરાધીન થયો છે.
ઉત્પન્ન વીતરાગ સુખાનુભવથી શોભે છે, ક્રીડા કરે છે તે દેવ છે કે જે પરમઆરાધ્ય છે; તે
દેવ શુદ્ધનિશ્ચયનયથી મુક્તિગત પરમાત્મા સમાન છે.
Page 501 of 565
PDF/HTML Page 515 of 579
single page version
ज्ञानेन निवृत्तः ज्ञानमयः सो हउं यद्यपि व्यवहारेण कर्मावृतस्तिष्ठामि तथापि निश्चयेन स
एवाहं पूर्वोक्त : परमात्मा
રચાયેલ છે; જો કે હું વ્યવહારથી કર્મ વડે અવરાયેલો છું તોપણ, નિશ્ચયથી પૂર્વોક્ત પ્રસિદ્ધ
(જ્ઞાનમય) પરમાત્મા છું કે જે ‘દેવ’ અર્થાત્ પરમ આરાધ્ય છે અને અનંત સુખાદિ ગુણોનું
સ્થાન હોવાથી ‘અનંત’ છે
પ્રભાકરભટ્ટ! તું સંશયરહિત થયો થકો ભાવ.
परमात्मा ] वही उत्कृष्ट परमात्मा है
है
Page 502 of 565
PDF/HTML Page 516 of 579
single page version
देशव्यक्तिं लब्ध्वा सर्वतात्पर्येण भावना कर्तव्येत्यभिप्रायः
સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધાત્માની એકદેશવ્યક્તિ પામીને સર્વતાત્પર્યથી ભાવના કરવી જોઈએ, એવો
અભિપ્રાય છે. ૧૭૫.
है
Page 503 of 565
PDF/HTML Page 517 of 579
single page version
પરમાત્માથી ભિન્ન જાણ, એ ભાવાર્થ છે. ૧૭૬.
[आत्मस्वभावात् ] आत्मस्वभावसे [सकलमपि ] सब [कर्मस्वभावम् ] शुभाशुभ कर्म
[मन्यस्व ] भिन्न जानो
[भ्रांत्या ] भ्रमसे [मलिनं ] मैला [मा मन्यस्व ] मत मान
Page 504 of 565
PDF/HTML Page 518 of 579
single page version
मा मन्यस्व जिय हे जीव
Page 505 of 565
PDF/HTML Page 519 of 579
single page version
नष्टेऽपि सति व्यवहारेण देहस्थमपि वीतरागचिदानन्दैकपरमात्मानं शुद्धनिश्चयनयेन देहाद्भिन्नं
નષ્ટ માનતો નથી તેવી રીતે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનવાળો જ્ઞાની દેહ લાલ હોતાં, દેહ
જીર્ણ અને નષ્ટ થતાં, વ્યવહારથી દેહમાં રહેવા છતાં પણ શુદ્ધ નિશ્ચયનયથી દેહથી ભિન્ન,
એક (કેવળ) વીતરાગ ચિદાનંદમય પરમાત્માને લાલ, જીર્ણ કે નષ્ટ માનતો નથી.
निर्विकल्प स्वसंवेदनज्ञानी [देह रक्ते ] शरीरके लाल होनेसे [आत्मानं ] आत्माको [रक्तम्
न मन्यते ] लाल नहीं मानता
उसी तरह ज्ञानी [देहे जीर्णे ] शरीरके जीर्ण होनेसे [आत्मानं जीर्णम् न मन्यते ] आत्माको
जीर्ण नहीं मानता, [यथा बुधः ] जैसे कोई बुद्धिमान् [वस्त्रे प्रणष्टे ] वस्त्रके नाश होनेसे [देहं
नष्टम् ] देहका नाश [न मन्यते ] नहीं मानता, [तथा ज्ञानी ] उसी तरह ज्ञानी [देहे नष्टे ]
देहका नाश होनेसे [आत्मानं ] आत्माका [नष्टम् न मन्यते ] नाश नहीं मानता, [जीव ] हे
जीव, [यथा ज्ञानी ] जैसे ज्ञानी [देहाद् भिन्नं एव ] देहसे भिन्न ही [वस्त्रम् मन्यते ] कपड़ेको
मानता है, [तथा ज्ञानी ] उसी तरह ज्ञानी [देहमपि ] शरीरको भी [आत्मनः भिन्नं ] आत्मासे
जुदा [मन्यते ] मानता है, ऐसा [जानीहि ] तुम जानो
Page 506 of 565
PDF/HTML Page 520 of 579
single page version
(વ્યવહારે દેહમાં સ્થિત) સહજ શુદ્ધ પરમાનંદ જેનો એક સ્વભાવ છે એવા પરમાત્માથી
ભિન્ન જાણે છે, એમ તું જાણ એવો ભાવાર્થ છે. ૧૭૮-૧૮૧.
सुख
शरीरका [हंति ] घात करे, [तं ] उसको [त्वं ] तुम [परं मित्रं ] परममित्र [जानीहि ] जानो