Page 507 of 565
PDF/HTML Page 521 of 579
single page version
कौरवकुमारस्योपरि द्वेषो न कृतस्तथान्यतपोधनैरपि न कर्तव्य इत्यभिप्रायः
જેવી રીતે શરીરના હણનાર કૌરવકુમાર ઉપર પાંડવોએ દ્વેષ ન કર્યો તેવી રીતે, શરીરના ઘાતક
ઉપર અન્ય તપોધનોએ પણ દ્વેષ ન કરવો જોઈએ, એ અભિપ્પાય છે. ૧૮૨.
कर देवे, उसको शत्रु मत जान
घातक पर द्वेष मत कर
Page 508 of 565
PDF/HTML Page 522 of 579
single page version
निजपरमात्मतत्त्वभावनोत्पन्नवीतरागसहजानन्दैकसुखरसास्वादद्रवीभूतेन परिणतेन मनसा क्षपितं
मया सो स परं नियमेन लाहु जि लाभ एव कोइ कश्चिदपूर्व इति
पुनः स्वयमेवोदयागतमिति मत्वा संतोषः कर्तव्य इति तात्पर्यम्
અને નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન એક (કેવળ) વીતરાગ સહજાનંદમય
સુખરસાસ્વાદરૂપે દ્રવીભૂત
એમ જાણીને સંતોષ કરવો, એવું તાત્પર્ય છે. ૧૮૩.
गया, [मया क्षपितं ] इससे मैं शांत चित्तसे फल सहनकर क्षय करूँ, [स कश्चित् ] यह कोई
[परं लाभः ] महान् ही लाभ हुआ
हों, तो विषाद न करना बहुत लाभ समझना
बुलाये सहज ही लेने आया हो, तो बड़ा ही लाभ है
हैं, तो इनके समान दूसरा क्या है, ऐसा संतोष धारणकर ज्ञानीजन उदय आये हुए कर्मोंको भोगते
हैं, परंतु राग-द्वेष नहीं करते
Page 509 of 565
PDF/HTML Page 523 of 579
single page version
कषाय दूर करनेके लिये [परं ब्रह्म ] परमानंदस्वरूप इस देहमें विराजमान परमब्रह्मका
[मनसि ] मनमें [लघु ] शीघ्र [भावय ] ध्यान करो
[विलीयते ] विलीन हो जाता है
Page 510 of 565
PDF/HTML Page 524 of 579
single page version
भावार्थः
અનંતજ્ઞાનાદિ ગુણોનો આધાર હોવાથી ઉત્કૃષ્ટ એવા ‘બ્રહ્મ શબ્દથી વાચ્ય એવા નિજદેહસ્થ
પરમાત્માને ભાવ (ધ્યાવ) જે પરમાત્માના ધ્યાનથી વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન
એક (કેવળ) પરમાનંદમય સુખામૃતના આસ્વાદથી મન તુરત જ નાશ પામે-દ્રવીભૂત થાય
(પીગળી જાય). ૧૮૪.
आत्मस्वरूपमें लगे, तो [अत्रैव भवे ] इसी भवमें [न पतति ] नहीं पड़े
Page 511 of 565
PDF/HTML Page 525 of 579
single page version
अत्रैव भवे न पततीति इदमप्याश्चर्यं न भवतीति
निरन्तरं भावना कर्तव्येति तात्पर्यम्
જાતિના ભેદથી, સોળવલા સુવર્ણની જેમ કેવળજ્ઞાનાદિ ગુણે કરીને સર્વજીવરાશિ સદ્રશ નથી,
સદ્રશ એવા પરમાત્મતત્ત્વથી વિલક્ષણ
આત્મદ્રવ્યથી વિસદ્રશ આ ભવાન્તરમાં-સંસારમાં આવે-પડે એમાં શું આશ્ચર્ય છે? કંઈપણ
આશ્ચર્ય નથી. જો આ જીવ શુદ્ધાત્મામાં સ્થિત થાય તો આ ભવમાં ન જ પડે તો પણ
તેમાં આશ્ચર્ય નથી.
થઈને નિરંતર (આત્મ) ભાવના કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. ૧૮૫.
करता, और भवमें भी नहीं भटकता
चाहिये
Page 512 of 565
PDF/HTML Page 526 of 579
single page version
हेतुर्जातः इउ मण्णिवि चउ रोसु केचन परोपकारनिरताः परेषां द्रव्यादिकं दत्त्वा सुखं कुर्वन्ति
સુખનો હેતુ હું થયો. કેટલાક પરોપકારમાં રત પુરુષો તો બીજાઓને ધનાદિક આપીને સુખી
કરે છે, અને મેં તો તેમને ધનાદિક આપ્યા સિવાય સુખી કર્યા એમ માનીને રોષ છોડ
तो मुझे यही लाभ है, कि [अहं ] मैं [तेषां सुखस्य हेतुः ] उनको सुखका कारण हुआ, [इति
मत्वा ] ऐसा मनमें विचारकर [रोषम् त्यज ] गुस्सा छोड़ो
किया, मेरे अवगुण ही से सुखी हो गये, तो इसके समान दूसरी क्या बात है ? ऐसा
Page 513 of 565
PDF/HTML Page 527 of 579
single page version
ममैते दोषाः सन्ति सत्यमिदमस्य वचनं तथापि रोषं त्यज, अथवा ममैते दोषा न सन्ति
तस्य वचनेन किमहं दोषी जातस्तथापि, क्षमितव्यम्, अथवा परोक्षे दोषग्रहणं करोति न च
प्रत्यक्षे समीचीनोऽसौ तथापि क्षमितव्यम्, अथवा वचनमात्रेणैव दोषग्रहणं करोति न च
शरीरबाधां करोति तथापि क्षमितव्यम्, अथवा शरीरबाधामेव करोति न च प्राणविनाशं
એમ માનીને પણ કોપ છોડ, અથવા આ દોષો મારામાં છે એવું એનું વચન સત્ય છે,
એમ માનીને રોષ ત્યજ અથવા આ દોષો મારામાં નથી તો તેના વચનથી શું હું દોષી
થઈ ગયો? એમ માનીને ક્ષમા કરવી, અથવા મારા દોષ પીઠ પાછળ કહે છે, પણ મારી
સમક્ષ નથી કહેતો તે સમીચીન છે (સારું છે) એમ માનીને ક્ષમા કરવી, અથવા (કોઈ
પ્રત્યક્ષ પોતાની સામે દોષ કહે તો) વચનમાત્રથી મારા દોષ ગ્રહણ કરે છે પણ મારા
શરીરને બાધા કરતો નથી એમ માનીને ક્ષમા કરવી, અથવા શરીરને જ બાધા કરે છે,
પ્રાણનો વિનાશ કરતો નથી એમ માનીને ક્ષમા કરવી, અથવા પ્રાણનો જ વિનાશ કરે છે
ऐसा जान रोष छोड़ना
जानकर उससे क्षमा करना कि प्रत्यक्ष तो मेरा मानभंग नहीं करता है, परोक्षकी बात क्या
है
कर
Page 514 of 565
PDF/HTML Page 528 of 579
single page version
मत्वा सर्वतात्पर्येण क्षमा कर्तव्येत्यभिप्रायः
કરવી જોઈએ, એ અભિપ્રાય છે. ૧૮૬.
होकर परलोकका साधन कर, इस लोककी [किमपि मा चिंतय ] कुछ भी चिंता मत कर
[अवश्यम् करोति ] निश्चयसे करती है
Page 515 of 565
PDF/HTML Page 529 of 579
single page version
કરે છે.
છે. ૧૮૭.
है
करनेसे नहीं होता, वाँछाके त्यागसे ही होता है, रागादि चिन्ताजालसे रहित केवलज्ञानादि
अनंतगुणोंको प्रगटता सहित जो मोक्ष है, वह चिंताके त्यागसे होता है
शुद्धात्मतत्त्वका स्वरूप उसमें लीन हुए परमयोगियोंकी मोक्ष [करिष्यति ] करेंगे
Page 516 of 565
PDF/HTML Page 530 of 579
single page version
गुणव्यक्ति सहितो मोक्षः चिन्तितो न भवति
समूहरहिते शुद्धात्मतत्त्वस्वरूपे स्थितानां परमयोगिनां मोक्खु करेसइ अनन्तज्ञानादि-
गुणोपलम्भरूपं मोक्षं करिष्यतीति
परमसमाधिकाले न कर्तव्येति भावार्थः
તો કેવી રીતે થાય છે? તે આ રીતે થાય છે. મિથ્યાત્વ, રાગાદિચિંતાજાળથી ઉપાર્જિત જે કર્મથી
જીવ બંધાયો છે, તે જ કર્મ [તે જ કર્મનો છૂટકારો] શુભાશુભવિકલ્પસમૂહથી રહિત અને
શુદ્ધઆત્મસ્વરૂપમાં સ્થિત પરમયોગીઓને અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષ કરશે.
सुगईगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होउ मज्झं
થાઓ અને જિનગુણની સંપત્તિ મને મળો.) ઇત્યાદિ ભાવના કરવી યોગ્ય છે તોપણ,
વીતરાગનિર્વિકલ્પ પરમસમાધિકાળે તે કરવી યોગ્ય નથી, એવો ભાવાર્થ છે. ૧૮૮.
पंचमगतिमें गमन हो, समाधि मरण हो, और जिनराजके गुणोंकी सम्पत्ति मुझको हो
निर्विकल्पसमाधिके समय नहीं होती
Page 517 of 565
PDF/HTML Page 531 of 579
single page version
વિભાવગુણ અને નરનારકાદિ વિભાવપર્યાયરૂપ મળથી રહિત એક ચિદાનંદ સ્વભાવરૂપ પરમાત્મા
સ્થિર થાય છે, અને ભવરહિત શુદ્ધઆત્મદ્રવ્યથી વિલક્ષણ ભવમળના કારણભૂત જે કર્મો તે
हैं, [आत्मा तिष्ठति ] उन्हींके चिदानंद अखंड स्वभाव आत्माका ध्यान स्थिर होता है
परमसमाधिमें रत हैं, उन्हीं पुरुषोंके [भवमलानि ] शुद्धात्मद्रव्यसे विपरीत अशुद्ध भावके
कारण जो कर्म हैं, वे सब [(ऊढ्वा) बहित्वा यांति ] शुद्धात्म परिणामरूप जो जलका प्रवाह
उसमें बह जाते हैं
Page 518 of 565
PDF/HTML Page 532 of 579
single page version
कहते हैं, [तेन ] इस परमसमाधिसे [मुनयः ] मुनिराज [सकलानपि ] सभी
[शुभाशुभविकल्पान् ] शुभ-अशुभ भावोंको [मुंचंति ] छोड़ देते हैं
उन सबको छोड़ देते हैं, समस्त परद्रव्यकी आशासे रहित जो निज शुद्धात्मस्वभाव उससे
Page 519 of 565
PDF/HTML Page 533 of 579
single page version
सर्वपरद्रव्याशारहितशुद्धात्मद्रव्यभावना कर्तव्येति
શુદ્ધઆત્મદ્રવ્યથી વિપરીત શુભાશુભ પરિણામોને છોડે છે.
છે, એમ જાણીને સર્વપરદ્રવ્યની આશા રહિત એવા શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી જોઈએ.
વળી કહ્યું છે કે
है
आशा ही है
Page 520 of 565
PDF/HTML Page 534 of 579
single page version
નદીકિનારે અને ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર પર) દુર્ધર તપશ્ચરણ કરવા છતાં પણ, વળી
શાસ્ત્રજનિત વિકલ્પોના
વાચ્ય એવા વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા અને સ્વદેહમાં સ્થિત પરમાત્માને
દેખી શકતો નથી.
[परमसमाधिविवर्जितः ] जो परमसमाधिसे रहित है, वह [शांतम् शिवं ] शांतरूप शुद्धात्माको
[नैव पश्यति ] नहीं देख सकता
ग्रीष्मकालमें पर्वतके शिखर पर, वर्षाकालमें वृक्षकी मूलमें महान् दुर्धर तप करता है
निर्विकल्प परमात्मस्वरूप उससे रहित हुआ सीखता है, शास्त्रोंका रहस्य जानता है, परंतु
परमसमाधिसे रहित है, अर्थात् रागादि विकल्पसे रहित समाधि जिसके प्रगट न हुई, तो
Page 521 of 565
PDF/HTML Page 535 of 579
single page version
परंपरया मोक्षसाधकं भवति, नो चेत् पुण्यबन्धकारणं तमेवेति
તો તે પરંપરાએ મોક્ષનું સાધક છે, નહિ તો તે (તપશ્ચરણ અને શાસ્ત્રઅધ્યયન) માત્ર
પુણ્યબંધનું જ કારણ છે. જેઓ નિર્વિકલ્પ સમાધિ રહિત છે તે સંતો આત્મરૂપને દેખી
શકતા નથી. વળી કહ્યું છે કે
જોઈ શકતા નથી. ૧૯૧.
तथा इस देहमें बिराजमान ऐसे निज परमात्माको नहीं देख सकता
कारण नहीं है, पुण्यबंधके कारण होते हैं
जन्मका अंधा सूर्यको नहीं देख सकता है
Page 522 of 565
PDF/HTML Page 536 of 579
single page version
भवन्ति जोइया हे योगिन्
समाधिबहिरङ्गसहकारिभूतं जितपरिषहत्वं चेति पञ्चैतान् ध्यानहेतून् ज्ञात्वा भावयित्वा च
નથી, તેઓ નિર્દોષ પરમાત્માના આરાધકો જ નથી.
નિર્ગ્રંથપણું, (૪) નિશ્ચિત આત્માની અનુભૂતિરૂપ ચિત્તવશતા (મનોજય) અને (૫) વીતરાગ
નિર્વિકલ્પ સમાધિના બહિરંગ સહકારીભૂત પરિષહજય એ પાંચ ધ્યાનના હેતુ જાણીને અને તેને
करते, [ते ] वे [योगिन् ] हे योगी, [परमात्माराधकाः ] परमात्माके आराधक [नैव भवंति ]
नहीं हैं
हो, सब दोषोंसे रहित जो निज परमात्मा उसकी आराधनाके घातक विषय कषायके सिवाय
दूसरा कोई भी नहीं है
Page 523 of 565
PDF/HTML Page 537 of 579
single page version
परीषहोंको जीतना, वह भी ध्यानका कारण है
[न यांति ] नहीं जानते हैं, [ते ] वे शुद्धात्मभावनासे रहित पुरुष [बहुविधानि ] अनेक प्रकारके
[भवदुःखानि ] नारकादि भवदुःख आधि व्याधिरूप [अनंतं कालं ] अनंतकालतक [सहंते ]
भोगते हैं
Page 524 of 565
PDF/HTML Page 538 of 579
single page version
शुद्धात्मभावनारहिताः पुरुषाः सहंति सहन्ते
કેવળજ્ઞાનાદિ અનંતગુણસ્વભાવવાળા પરમાત્મસ્વરૂપને-પામતા નથી (જાણતા નથી) તેઓ
चाहिये
Page 525 of 565
PDF/HTML Page 539 of 579
single page version
भावार्थः
ચિત્તમાં શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્અનુચરણરૂપ
શુદ્ધોપયોગલક્ષણવાળી પરમ સમાધિ થતી નથી એમ કેવળી વીતરાગ સર્વજ્ઞ કહે છે, એવો
ભાવાર્થ છે. ૧૯૪.
नहीं हो सकती [एवं ] ऐसा [केवलिनः ] केवलीभगवान् [भणंति ] कहते हैं
Page 526 of 565
PDF/HTML Page 540 of 579
single page version
મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્ર સુધી વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણેઃ
સમસ્તવિકલ્પોનો નાશ થતાં અર્થાત્ સમસ્ત રાગાદિ વિકલ્પોનો નાશ થયા પછી ચાર ઘાતિકર્મનો
है, अर्थात् जब घातियाकर्म विलय हो जाते हैं, तब अरहंतपद पाता है, देवेंद्रादिकर पूजाके योग्य
हो वह अरहंत है, क्योंकि पूजायोग्यको ही अर्हंत कहते हैं
[सकलविकल्पानां ] समस्त रागादि विकल्पोंका [त्रुटयतां ] नाश करता है, अर्थात् जब समस्त
रागादि विकल्पोंका नाश हो जावे, तब निर्विकल्प ध्यानके प्रसादसे केवलज्ञान होता है