Page 527 of 565
PDF/HTML Page 541 of 579
single page version
જ્ઞાનાવરણ, દર્શનાવરણ બન્નેયનો નાશ થવાથી અને રહસ્ય શબ્દથી અન્તરાય સમજવો.
અન્તરાયકર્મનો નાશ થવાથી દેવેન્દ્રાદિ રચિત, અતિશયવાન (સાતિશય) પૂજાને યોગ્ય છે તે
અર્હંત છે, એ ભાવાર્થ છે. ૧૯૫.
आनंदमयी [आत्मा ] यह आत्मा ही रत्नत्रयके प्रसादसे [अर्हन् ] अरहंत [भवति ] होता है
Page 528 of 565
PDF/HTML Page 542 of 579
single page version
આત્મા નિશ્ચયથી વીતરાગપરમસમરસી ભાવ સ્વરૂપ તાત્ત્વિક પરમાનંદમય લક્ષણવાળો અર્હંત થાય
છે એમાં સંદેહ ન કરવો જોઈએ, એ અભિપ્રાય છે. ૧૯૬.
[परमानंदस्वभावः ] और इंद्रिय विषयसे रहित आत्मीक रागादि विकल्पोंसे रहित परमानंद ही
जिसका स्वभाव है, ऐसा जिनेश्वर केवलज्ञानमयी अरहंतदेव [सः ] वही [परमात्मा ] उत्कृष्ट
Page 529 of 565
PDF/HTML Page 543 of 579
single page version
परमप्पउ स पूर्वोक्तोऽर्हन्नेव परमात्मा परम-परु प्रकृष्टानन्तज्ञानादिगुणरूपा मा लक्ष्मीर्यस्य
स भवति परमः संसारिभ्यः पर उत्कृष्टः इत्युच्यते परमश्चासौ परश्च परमपरः साे स
पूर्वोक्तो वीतरागः सर्वज्ञः जिय हे जीव अप्प-सहाउ आत्मस्वभाव इति
રહિત, સ્વ-આત્માથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પ રહિત, પરમાનંદ સ્વભાવી છે, તે પૂર્વોક્ત
અર્હંત જ પરમાત્મા છે, પરમેશ્વર છે. પરમ-ઉત્કૃષ્ટ અનંતજ્ઞાનાદિ ગુણરૂપ મા અર્થાત્ લક્ષ્મી
જેને છે તે પરમ છે, સંસારીઓથી પર એટલે ઉત્કૃષ્ટ છે. આવા જે પરમ પર તે પરમ
છે, તે-પૂર્વોક્ત વીતરાગ સર્વજ્ઞ છે. હે જીવ! તે આત્મસ્વભાવ છે.
એવા તેને જ આગળ સ્વયમેવ કથન કરશે.
है, और [स आत्मस्वभावः ] वह आत्माका ही स्वभाव है
जितने भगवान्के नाम हैं, उतने ही निश्चयनयकर विचारो तो सब जीवोंके हैं, सभी जीव
जिनसमान हैं, और जिनराज भी जीवोंके समान हैं, ऐसा जानना
Page 530 of 565
PDF/HTML Page 544 of 579
single page version
[योगिन् त्वं ] हे योगी, तू [परमात्मप्रकाशं ] परमात्मप्रकाश [नियमेन ] निश्चयसे [मन्यस्व ]
मान
Page 531 of 565
PDF/HTML Page 545 of 579
single page version
इत्यभिप्रायः
અનંતજ્ઞાનસુખાદિ ગુણો છે તેમને આચ્છાદન કરનારા જે દોષો છે તેનાથી પણ ભિન્ન જે
જિનદેવ છે તેને હે યોગી! તું નિશ્ચયથી પરમાત્મપ્રકાશ જાણ (પરમાત્મપ્રકાશ સંજ્ઞાવાળો
પરમાત્મા જાણ.) એ અભિપ્રાય છે. ૧૯૮.
Page 532 of 565
PDF/HTML Page 546 of 579
single page version
परमप्रकाशम्
જ અવિનશ્વર હોવાથી અનંત છે એવા કેવળજ્ઞાન, કેવળદર્શન, સુખ અને વીર્યસ્વરૂપ જે છે તે
જ જિનદેવ છે, તેમ જ ઉત્કૃષ્ટ મુનિ
[परममुनिः ] वही परममुनि अर्थात् प्रत्यक्ष ज्ञानी है
क्षेत्र, काल, भव, भावको जाना हुआ परमप्रकाशक है
अविनश्वर हैं, इनका अंत नहीं है, ऐसा जानना
Page 533 of 565
PDF/HTML Page 547 of 579
single page version
जिनदेवः
एवेश्वराभिधानः, स एव ब्रह्मशब्दवाच्यः, स एव सुगतशब्दाभिधेयः, स एव जिनेश्वरः, स एव
विशुद्ध इत्याद्यष्टाधिकसहस्रनामाभिधेयो भवति
સુગત નામનો બુદ્ધ, સમસ્ત રાગાદિ દોષના ત્યાગ વડે શુદ્ધ જિનદેવ છે એમ મુનિઓ
‘બ્રહ્મ’ શબ્દથી વાચ્ય છે, તે જ ‘સુગત’ શબ્દથી અભિધેય છે, તે જ જિનેશ્વર છે, તે જ વિશુદ્ધ
છે ઇત્યાદિ એક હજાર આઠ નામવાળા છે એમ પ્રત્યક્ષ જ્ઞાનીઓ કહે છે.
है, उसीके ये सब नाम हैं
वही ब्रह्म, वही शिव, वही सुगत, वही जिनेश्वर, और वही विशुद्ध
Page 534 of 565
PDF/HTML Page 548 of 579
single page version
उसे ही [जिनवरदेवेन ] जिनवरदेवने [महान् सिद्धः प्रभणितः ] सबसे महान् सिद्ध भगवान्
कहा है
Page 535 of 565
PDF/HTML Page 549 of 579
single page version
यत्कर्म तस्य क्षयः कर्मक्षयस्तं कृत्वा
विपरीत जो आर्त रौद्र खोटे ध्यान उनसे उत्पन्न हुए जो शुभ-अशुभ कर्म उनका
स्वसंवेदनज्ञानरूप शुक्लध्यानसे क्षय करके अक्षय पद पा लिया है
જે કર્મ છે તેનો ક્ષય કરીને જે જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત અને સમ્યક્ત્વાદિ આઠ ગુણ સહિત
થાય છે અને જે અવિનાશી છે તેને જ જિનવરદેવે સિદ્ધ કહ્યા છે
તાત્પર્ય છે. ૨૦૧.
Page 536 of 565
PDF/HTML Page 550 of 579
single page version
अविनाशी सुख है, और [तत्रैव ] उसी शुद्ध क्षेत्रमें [लब्धस्वभावः ] निजस्वभावको पाकर
[जीव ] हे जीव, [सकलमपि कालं ] सदा काल [निवसति ] निवास करते हैं, फि र चतुर्गतिमें
नहीं आवेंगे
આત્મસ્વભાવને પામીને મોક્ષપદમાં સમસ્ત કાળ સુધી-અનંતાનંત કાળ સુધી વસે છે.
Page 537 of 565
PDF/HTML Page 551 of 579
single page version
और केवलदर्शन केवलज्ञानमयी हैं, ऐसे [मुक्तः ] कर्म रहित हुए [तत्रैव ] अनंतकाल तक
उसी सिद्धक्षेत्रमें [नंदति ] अपने स्वभावमें आनंदरूप विराजते हैं
सब काल, और सब भावोंको जानता है
ગતિનાં દુઃખ તેનાથી રહિત છે, કેવળદર્શનજ્ઞાનમય છે, ક્રમકરણવ્યવધાનરહિતપણે ત્રણ જગતના
ત્રણકાળવર્તી પદાર્થોના પ્રકાશક કેવળદર્શન અને કેવળજ્ઞાનથી રચાયેલ છે. આવા ગુણવાળા સિદ્ધ
ભગવાન શું કરે છે? આવા ગુણવિશિષ્ટ સિદ્ધ ભગવાન જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી રહિત અને
Page 538 of 565
PDF/HTML Page 552 of 579
single page version
शिखर पर विराज रहे हैं, जिसका कभी अंत नहीं, उसी सिद्धपदमें सदा काल विराजते हैं,
केवलज्ञान दर्शन कर घट
વૃદ્ધિને પામે છે, એ ભાવાર્થ છે. ૨૦૩.
Page 539 of 565
PDF/HTML Page 553 of 579
single page version
हैं, [जीव ] हे जीव, [ते ] वे [सकलं मोहं ] समस्त मोहको [जित्वा ] जीतकर [परमार्थम्
बुध्यंति ] परमतत्त्वको जानते हैं
हैं, वे निर्मोह परमात्मतत्त्वसे विपरीत जो मोहनामा कर्म उसकी समस्त प्रकृतियोंको मूलसे
उखाड़ देते हैं, मिथ्यात्व रागादिकोंको जीतकर निर्मोह निराकुल चिदानंद स्वभाव जो परमात्मा
उसको अच्छी तरह जानते हैं
એવા પરમાત્મપ્રકાશ નામના શાસ્ત્રને ધ્યાવે છે તે તપોધનો પરમાર્થશબ્દથી વાચ્ય, ચિદાનંદ જેનો
એક સ્વભાવ છે એવા પરમાત્માને જાણે છે, એ ભાવાર્થ છે. ૨૦૪.
Page 540 of 565
PDF/HTML Page 554 of 579
single page version
अर्थ जानें, [तेऽपि ] वे भी [लोकालोकप्रकाशकरं ] लोकालोकको प्रकाशनेवाले [प्रकाशम् ]
केवलज्ञान तथा उसके आधारभूत परमात्मतत्त्वको शीघ्र ही पा सकेंगे
ही को पावेंगे
ही पावेंगे
ગુણપર્યાયસહિત ત્રણકાળના લોકાલોકના પ્રકાશક, પ્રકાશ શબ્દથી વાચ્ય એવા કેવળજ્ઞાન તથા
તેમના આધારભૂત પરમાત્મપ્રકાશને
Page 541 of 565
PDF/HTML Page 555 of 579
single page version
नन्तगुणस्वरूपस्य परमात्मपदार्थस्य
देवेन्द्रचक्रवर्त्यादिविभूतिविशेषं लब्ध्वा पश्चाज्जिनदीक्षां गृहीत्वा च केवलज्ञानमुत्पाद्य त्रिभुवननाथा
भवन्तीति भावार्थः
हैं, [तेषां ] उनका [मोहः ] निर्मोह आत्मद्रव्यसे विलक्षण जो मोहनामा कर्म [झटिति
त्रुटयति ] शीघ्र ही टूट जाता है, और वे [त्रिभुवननाथा भवंति ] शुद्धात्मतत्त्वकी भावनाके
फलसे पूर्व देवेंद्र चक्रवर्त्यादिकी महान् विभूति पाकर चक्रवर्तीपदको छोड़कर जिनदीक्षा ग्रहण
करके केवलज्ञानको उत्पन्न कराके तीन भुवनके नाथ होते हैं, यह सारांश हैं
નામ લે છે તેમનો નિર્મોહ
કરીને ત્રણ ભુવનના નાથ થાય છે, એ ભાવાર્થ છે. ૨૦૬.
Page 542 of 565
PDF/HTML Page 556 of 579
single page version
परमात्मनः
[भवदुःखेभ्यः ] चतुर्गतिरूप संसारके दुःखोंसे [भीताः ] डर गये हैं, और [निर्वाणम् पदं ]
मोक्षपदको [इच्छंति ] चाहते हैं
शुद्धात्मतत्त्वकी भावनासे उत्पन्न हुए अतीन्द्रिय अविनश्वर सुखसे विपरीत जो नरकादि संसारके
दुःख उनसे डर गये हैं, जिनको चतुर्गतिके भ्रमणका डर है, और जो सिद्धपरमेष्ठीके निवास
मोक्षपदको चाहते हैं
સુખથી વિલક્ષણ નારકાદિ ભવદુઃખોથી ભયભીત છે અને જેઓ નિર્વૃતિગત (મોક્ષપ્રાપ્ત)
પરમાત્માના આધારભૂત ‘નિર્વાણ’ શબ્દથી વાચ્ય એવા મુક્તિસ્થાનને ઇચ્છે છે, એ અભિપ્રાય
છે. ૨૦૭.
Page 543 of 565
PDF/HTML Page 557 of 579
single page version
इत्यभिप्रायः
ही मुनीश्वर [परमात्मप्रकाशस्य योग्याः ] परमात्मप्रकाशके अभ्यासके योग्य [भवंति ] हैं
अनुभूति उससे उपार्जन किया जो अतीन्द्रिय परमानंदसुख उसके रसके आस्वादसे तृप्त हुए विषयोंमें
नहीं रमते हैं
સુખરસના આસ્વાદથી તૃપ્ત થઈને સુલભ અને મનોહર એવા વિષયોમાં પણ રમતા ન હોય,
એ અભિપ્રાય છે. ૨૦૮.
Page 544 of 565
PDF/HTML Page 558 of 579
single page version
शब्दवाच्यस्य शुद्धात्मस्वरूपस्य
मोहरूप समस्त विकल्प
परमात्मप्रकाशके आराधने योग्य [भणंते ] कहते हैं
हैं, और जिनके मिथ्यात्व राग द्वेषादि मलकर रहित शुद्ध भाव हैं, ऐसे पुरुषोंके सिवाय दूसरा
कोई भी परमात्मप्रकाशके आराधने योग्य नहीं है
Page 545 of 565
PDF/HTML Page 559 of 579
single page version
है
शुद्धात्मस्वरूप वह लक्षण और छंदोकर रहित है
Page 546 of 565
PDF/HTML Page 560 of 579
single page version
छन्दोविवर्जितः
करोतीति भावार्थः
लक्षणस्वरूप है, सो भावोंसे उसको आराधो, वही चतुर्गतिके दुःखोंका नाश करनेवाला है
है, और यह परमात्मप्रकाशनामा अध्यात्म
અપેક્ષાએ લક્ષણ અને છંદથી રહિત છે એવો આ પરમાત્મપ્રકાશ શુદ્ધભાવનાથી ભાવવામાં આવતો
થકો, શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન રાગાદિ વિકલ્પ રહિત પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખથી
વિપરીત ચાર ગતિનાં દુઃખોનો વિનાશ કરે છે, એ ભાવાર્થ છે. ૨૧૦.