Page 10 of 513
PDF/HTML Page 41 of 544
single page version
વૈભવક્લેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુએ ઇષ્ટ ફળવાળું હોવાથી વીતરાગચારિત્ર
ગ્રહણ કરવાયોગ્ય (ઉપાદેય) છે, અને અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગચારિત્ર છોડવાયોગ્ય
(હેય) છે. ૬.
Page 11 of 513
PDF/HTML Page 42 of 544
single page version
धृत्वाथवास्य सूत्रस्याग्रे सूत्रमिदमुचितं भवत्येवं निश्चित्य सूत्रमिदं प्रतिपादयतीति पातनिकालक्षणं
यथासंभवं सर्वत्र ज्ञातव्यम् --
છે; શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. તે જ યથાવસ્થિત આત્મગુણ હોવાથી
(અર્થાત
અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.
(અર્થાત
Page 12 of 513
PDF/HTML Page 43 of 544
single page version
धर्मः
पण्णत्तं परिणमति येन पर्यायेण द्रव्यं कर्तृ तत्काले तन्मयं भवतीति प्रज्ञप्तं यतः कारणात्,
भवति
Page 13 of 513
PDF/HTML Page 44 of 544
single page version
થકો ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રપણું સિદ્ધ થયું.
ઉષ્ણતા છે
Page 14 of 513
PDF/HTML Page 45 of 544
single page version
शुभाशुभशुद्धत्वम्
व्यवहारेण गृहस्थापेक्षया यथासंभवं सरागसम्यक्त्वपूर्वकदानपूजादिशुभानुष्ठानेन, तपोधनापेक्षया तु
मूलोत्तरगुणादिशुभानुष्ठानेन परिणतः शुभो ज्ञातव्य इति
कथिताः
षटके तारतम्येन शुद्धोपयोगः, तदनन्तरं सयोग्ययोगिजिनगुणस्थानद्वये शुद्धोपयोगफलमिति
હોવાથી, શુભ કે અશુભ થાય છે (અર્થાત
સ્ફટિકની જેમ, પરિણામસ્વભાવી હોવાથી, શુદ્ધ થાય છે. (અર્થાત
સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગનિમિત્તે પરિણમે છે ત્યારે
લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધબુદ્ધ -એકસ્વરૂપી હોવા છતાં
વ્યવહારે જ્યારે ગૃહસ્થદશામાં સમ્યક્ત્વપૂર્વક દાનપૂજાદિ શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે
અને મુનિદશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે પરિણમે
છે ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદિ પાંચ પ્રત્યયરૂપ અશુભોપયોગે પરિણમે
છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટિકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે
પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે તેમ આત્મા પણ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધોપયોગે
પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે.
Page 15 of 513
PDF/HTML Page 46 of 544
single page version
તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક
(વધતો વધતો) શુભોપયોગ, સાતમાથી બારમા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધોપયોગ
અને છેલ્લાં બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ
Page 16 of 513
PDF/HTML Page 47 of 544
single page version
निर्वृत्तिमच्च
विभावपर्यायेषु नयविभागेन यथासंभवं विज्ञेयम्, तथैव पुद्गलादिष्वपि
ગોરસ વગેરેના (દૂધ, દહીં આદિ) પરિણામો સાથે
સ્વ -આશ્રયભૂત વસ્તુના અભાવમાં (અર્થાત
સ્વભાવવાળી જ છે.
જ નથી. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતા નથી;
કારણ કે વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? ગોરસરૂપ આશ્રય વિના દૂધ,
દહીં વગેરે પરિણામ કોના આધારે થાય?
Page 17 of 513
PDF/HTML Page 48 of 544
single page version
દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. બીજી રીતે કહીએ તો, વસ્તુ
ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય છે અર્થાત
છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. ૧૦.
वस्तुस्वभावश्चेति गृह्यते
Page 18 of 513
PDF/HTML Page 49 of 544
single page version
कार्यकारिचारित्रः शिखितप्तघृतोपसिक्तपुरुषो दाहदुःखमिव स्वर्गसुखबन्धमवाप्नोति
ત્યારે, જે
ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દાહદુઃખને પામે છે તેમ, સ્વર્ગસુખના બંધને પામે
છે. આથી શુદ્ધોપયોગ ઉપાદેય છે અને શુભોપયોગ હેય છે.
ઠંડું ઘી શીતળતા ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગ ચારિત્ર સાક્ષાત
Page 19 of 513
PDF/HTML Page 50 of 544
single page version
विपरीताभिनिवेशजनकेन
दुःखितः सन् स्वस्वभावभावनाच्युतो भूत्वा संसारेऽत्यन्तं भ्रमतीति तात्पर्यार्थः
पयोगफलं प्रकाशयति
પરિભ્રમણરૂપ હજારો દુઃખોના બંધને અનુભવે છે; તેથી ચારિત્રના લેશમાત્રનો પણ અભાવ
હોવાથી આ અશુભોપયોગ અત્યંત હેય જ છે. ૧૨.
Page 20 of 513
PDF/HTML Page 51 of 544
single page version
(સ્વાશ્રિત) પ્રવર્તતું હોવાથી ‘આત્મોત્પન્ન’, (૩) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (
‘વિષયાતીત’, (૪) અત્યંત વિલક્ષણ હોવાથી (અર્થાત
કારણથી કાર્યરૂપ થયેલા.)
मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति ---
Page 21 of 513
PDF/HTML Page 52 of 544
single page version
प्रतपनाद्विजयनात्तपःसंयुक्तः
અને (૬) અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી ‘અવિચ્છિન્ન’
Page 22 of 513
PDF/HTML Page 53 of 544
single page version
सुखदुःखः
संयमनात
(શ્રમણ) ‘પદાર્થોને અને (પદાર્થોના પ્રતિપાદક) સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યાં છે એવા’
છે, સમસ્ત છ જીવનિકાયને હણવાના વિકલ્પથી અને પાંચ ઇન્દ્રિયો સંબંધી અભિલાષાના
વિકલ્પથી આત્માને
‘વીતરાગ’ છે, અને પરમ કળાના અવલોકનને લીધે શાતાવેદનીય તથા અશાતાવેદનીયના
વિપાકથી નીપજતાં જે સુખ -દુઃખ તે સુખ -દુઃખજનિત પરિણામની વિષમતા નહિ અનુભવાતી
હોવાથી (અર્થાત
૨. વ્યાવૃત્ત કરીને = પાછો વાળીને; અટકાવીને; અલગ કરીને.
૩. સ્વરૂપવિશ્રાંત = સ્વરૂપમાં ઠરી ગયેલું.
૪. નિસ્તરંગ = તરંગ વિનાનું; ચંચળતા રહિત; શાંત; વિકલ્પ વગરનું.
૫. પ્રતપવું = પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન હોવું.
Page 23 of 513
PDF/HTML Page 54 of 544
single page version
पयोग इत्यभिधीयते
चेति ‘पक्खीणघाइकम्मो’ इति प्रभृति गाथाद्वयम्
Page 24 of 513
PDF/HTML Page 55 of 544
single page version
निरस्तसमस्तज्ञानदर्शनावरणान्तरायतया निःप्रतिघविजृम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो
ज्ञेयत्वमापन्नानामन्तमवाप्नोति
संजातसर्वज्ञस्य ज्ञानसुखादिकं विचार्य पश्चादात्मकार्यं करोतीति व्याख्याति ---
उपयोगेन शुद्धोपयोगेन परिणामेन विशुद्धो भूत्वा वर्तते यः
विगतावरणान्तरायमोहरजोभूतः सन्
लक्षणेनैकत्ववितर्कावीचारसंज्ञद्वितीयशुक्लध्यानेन क्षीणकषायगुणस्थानेऽन्तर्मुहूर्तकालं स्थित्वा तस्यै-
वान्त्यसमये ज्ञानदर्शनावरणवीर्यान्तरायाभिधानघातिकर्मत्रयं युगपद्विनाशयति, स जगत्त्रयकालत्रय-
वर्तिसमस्तवस्तुगतानन्तधर्माणां युगपत्प्रकाशकं केवलज्ञानं प्राप्नोति
જવાથી અત્યંત નિર્વિકાર ચૈતન્યવાળો અને સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય
નષ્ટ થવાથી નિર્વિઘ્ન ખીલેલી આત્મશક્તિવાળો સ્વયમેવ થયો થકો, જ્ઞેયપણાને પામેલા
(પદાર્થો)ના અંતને પામે છે.
Page 25 of 513
PDF/HTML Page 56 of 544
single page version
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ્ ક્ષય કરી સર્વ જ્ઞેયોને જાણનારા
કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શુદ્ધોપયોગથી જ શુદ્ધાત્મસ્વભાવનો લાભ થાય છે. ૧૫.
(૧) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર
Page 26 of 513
PDF/HTML Page 57 of 544
single page version
પોતે જ પ્રાપ્ય હોવાથી (
સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત
પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા
અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી
અધિકરણપણાને આત્મસાત
शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावस्याधारभूतत्वादधिकरणत्वमात्मसात्कुर्वाणः, स्वयमेव
षटकारकीरूपेणोपजायमानः, उत्पत्तिव्यपेक्षया द्रव्यभावभेदभिन्नघातिकर्माण्यपास्य स्वयमेवा-
विर्भूतत्वाद्वा स्वयंभूरिति निर्दिश्यते
૨. દ્રવ્ય -ભાવભેદે ભિન્ન ઘાતિકર્મો = દ્રવ્ય ને ભાવ
Page 27 of 513
PDF/HTML Page 58 of 544
single page version
પ્રકારનાં છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે અને
જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે.
છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે
ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે. આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા
છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ
છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તાહર્તા થઈ શક્તું નથી માટે આ વ્યવહાર છ કારકો અસત્ય
છે. તેઓ માત્ર ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને
અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.
પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન
છે; માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ
રહી તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ
અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય
બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને
માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે.
Page 28 of 513
PDF/HTML Page 59 of 544
single page version
અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ
થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર
હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી
કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે;
પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી
આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન
છે; પોતાનામાંથી મતિ -શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે
સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત
જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દ્રઢ
બંધાયેલાં (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમ જ ભાવ
ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો અર્થાત
केवलज्ञानोत्पादः
Page 29 of 513
PDF/HTML Page 60 of 544
single page version
પ્રલયનો અભાવ હોવાથી, વિનાશરહિત છે; અને (તે આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી
થયેલો) જે અશુદ્ધાત્મસ્વભાવે વિનાશ તે, ફરીને ઉત્પત્તિનો અભાવ હોવાથી, ઉત્પાદરહિત
છે. આથી (એમ કહ્યું કે) તે આત્માને સિદ્ધપણે અવિનાશીપણું છે. આમ હોવા છતાં
તે આત્માને ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશનો સમવાય વિરોધ પામતો નથી, કારણ કે તે
વિનાશરહિત ઉત્પાદ સાથે, ઉત્પાદરહિત વિનાશ સાથે અને તે બન્નેના આધારભૂત દ્રવ્ય
સાથે સમવેત (તન્મયપણે જોડાયેલો
વિભાવપરિણામ એક વાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઊપજતા નથી તેથી તેમને
ઉત્પાદ વિનાનો વિનાશ છે. આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે.
આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય સહિત છે; કારણ કે શુદ્ધ પર્યાયની
અપેક્ષાએ તેમને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ વ્યય છે અને તે બન્નેના
આધારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. ૧૭.