Pravachansar (Gujarati). Gatha: 117-126.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 28

 

Page 230 of 513
PDF/HTML Page 261 of 544
single page version

मभिलष्येत वा मोहसंवलनाविलयनात् क्रियायाः क्रिया हि तावच्चेतनस्य पूर्वोत्तरदशा-
विशिष्टचैतन्यपरिणामात्मिका सा पुनरणोरण्वन्तरसंगतस्य परिणतिरिवात्मनो मोहसंवलितस्य
द्वयणुककार्यस्येव मनुष्यादिकार्यस्य निष्पादकत्वात्सफलैव सैव मोहसंवलनविलयने पुन-
નહિ થયો હોવાથી, માનવું જોઈએ; કારણ કેપ્રથમ તો, ક્રિયા ચેતનના પૂર્વોત્તર-
દશાથી વિશિષ્ટ ચૈતન્યપરિણામસ્વરૂપ છે; અને તે (ક્રિયા)જેમ બીજા અણુ સાથે
જોડાયેલા (કોઈ) અણુની પરિણતિ દ્વિઅણુકકાર્યની નિષ્પાદક છે તેમમોહ સાથે મિલિત
चतुर्विंशतिगाथाभिरष्टभिः स्थलैः सामान्यज्ञेयव्याख्यानमध्ये सामान्यद्रव्यप्ररूपणं समाप्तम् अतः
परं तत्रैव सामान्यद्रव्यनिर्णयमध्ये सामान्यभेदभावनामुख्यत्वेनैकादशगाथापर्यन्तं व्याख्यानं करोति
तत्र क्रमेण पञ्चस्थलानि भवन्ति प्रथमतस्तावद्वार्तिकव्याख्यानाभिप्रायेण सांख्यैकान्तनिराकरणं,
अथवा शुद्धनिश्चयनयेन जैनमतमेवेति व्याख्यानमुख्यतया ‘एसो त्ति णत्थि कोई’ इत्यादि
सूत्रगाथैका
तदनन्तरं मनुष्यादिपर्याया निश्चयनयेन कर्मफलं भवति, न च शुद्धात्मस्वरूपमिति
तस्यैवाधिकारसूत्रस्य विवरणार्थं ‘कम्मं णामसमक्खं’ इत्यादिपाठक्रमेण गाथाचतुष्टयं, ततः परं
रागादिपरिणाम एव द्रव्यकर्मकारणत्वाद्भावकर्म भण्यत इति परिणाममुख्यत्वेन ‘आदा कम्ममलिमसो’

इत्यादिसूत्रद्वयं, तदनन्तरं क र्मफलचेतना क र्मचेतना ज्ञानचेतनेति त्रिविधचेतनाप्रतिपादनरूपेण

‘परिणमदि चेदणाए’ इत्यादिसूत्रत्रयं, तदनन्तरं शुद्धात्मभेदभावनाफलं कथयन् सन् ‘कत्ताकरणं’

इत्याद्येकसूत्रेणोपसंहरति
एवं भेदभावनाधिकारे स्थलपञ्चकेन समुदायपातनिका तद्यथाअथ
नरनारकादिपर्यायाः कर्माधीनत्वेन विनश्वरत्वादिति शुद्धनिश्चयनयेन जीवस्वरूपं न भवतीति भेदभावनां
कथयति
एसो त्ति णत्थि कोई टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावपरमात्मद्रव्यवत्संसारे मनुष्यादिपर्यायेषु मध्ये
सर्वदैवैष एकरूप एव नित्यः कोऽपि नास्ति तर्हि मनुष्यादिपर्यायनिर्वर्तिका संसारक्रिया सापि न
भविष्यति ण णत्थि किरिया न नास्ति क्रिया मिथ्यात्वरागादिपरिणतिस्संसारः कर्मेति यावत् इति
पर्यायनामचतुष्टयरूपा क्रियास्त्येव सा च कथंभूता सभावणिव्वत्ता शुद्धात्मस्वभावाद्विपरीतापि
नरनारकादिविभावपर्यायस्वभावेन निर्वृत्ता तर्हि किं निष्फला भविष्यति किरिया हि णत्थि अफला
क्रिया हि नास्त्यफला सा मिथ्यात्वरागादिपरिणतिरूपा क्रिया यद्यप्यनन्तसुखादिगुणात्मकमोक्षकार्यं प्रति
निष्फला तथापि नानादुःखदायकस्वकीयकार्यभूतमनुष्यादिपर्यायनिर्वर्तकत्वात्सफलेति मनुष्यादि-

पर्यायनिष्पत्तिरेवास्याः फलम्
कथं ज्ञायत इति चेत् धम्मो जदि णिप्फलो परमो धर्मो यदि निष्फलः
૧. વિશિષ્ટ = ભેદવાળા. (પહેલાંની અને પછીની અવસ્થાના ભેદે ભેદવાળા એવા ચૈતન્યપરિણામો તે
આત્માની ક્રિયા છે.)
૨. દ્વિઅણુકકાર્યની નિષ્પાદક = બે અણુના બનેલા સ્કંધરૂપ કાર્યની નિપજાવનારી

Page 231 of 513
PDF/HTML Page 262 of 544
single page version

रणोरुच्छिन्नाण्वन्तरसंगमस्य परिणतिरिव द्वयणुककार्यस्येव मनुष्यादिकार्यस्यानिष्पादकत्वात
परमद्रव्यस्वभावभूततया परमधर्माख्या भवत्यफलैव ।।११६।।
अथ मनुष्यादिपर्यायाणां जीवस्य क्रियाफलत्वं व्यनक्ति
कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण
अभिभूय णरं तिरियं णेरइयं वा सुरं कुणदि ।।११७।।
परमः नीरागपरमात्मोपलम्भपरिणतिरूपः आगमभाषया परमयथाख्यातचारित्ररूपो वा योऽसौ परमो
धर्मः, स केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपस्य कार्यसमयसारस्योत्पादकत्वात्सफलोऽपि नरनारकादि-

पर्यायकारणभूतं ज्ञानावरणादिकर्मबन्धं नोत्पादयति, ततः कारणान्निष्फलः
ततो ज्ञायते
नरनारकादिसंसारकार्यं मिथ्यात्वरागादिक्रियायाः फलमिति अथवास्य सूत्रस्य द्वितीयव्याख्यानं
क्रियतेयथा शुद्धनयेन रागादिविभावेन न परिणमत्ययं जीवस्तथैवाशुद्धनयेनापि न परिणमतीति
यदुक्तं सांख्येन तन्निराकृतम् कथमिति चेत् अशुद्धनयेन मिथ्यात्वरागादिविभावपरिणत-
जीवानां नरनारकादिपर्यायपरिणतिदर्शनादिति एवं प्रथमस्थले सूत्रगाथा गता ।।११६।। अथ
આત્માની બાબતમાં, મનુષ્યાદિકાર્યની નિષ્પાદક હોવાથી સફળ જ છે; અને, જેમ બીજા
અણુ સાથેનો સંબંધ જેને નષ્ટ થયો છે એવા અણુની પરિણતિ દ્વિઅણુકકાર્યની નિષ્પાદક
નથી તેમ, મોહ સાથે મિલનનો નાશ થતાં તે જ ક્રિયા
દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને
લીધે ‘પરમ ધર્મ’ નામથી કહેવાતી એવીમનુષ્યાદિકાર્યની નિષ્પાદક નહિ હોવાથી અફળ
જ છે.
ભાવાર્થઃચૈતન્યપરિણતિ તે આત્માની ક્રિયા. મોહ રહિત ક્રિયા મનુષ્યાદિ-
પર્યાયોરૂપ ફળ નિપજાવતી નથી અને મોહ સહિત *ક્રિયા અવશ્ય મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ
નિપજાવે છે. મોહ સહિત ભાવો એક પ્રકારના હોતા નથી તેથી તેના ફળરૂપ
મનુષ્યાદિપર્યાયો પણ ટંકોત્કીર્ણ
શાશ્વતએકરૂપ હોતા નથી. ૧૧૬.
હવે મનુષ્યાદિપર્યાયો જીવને ક્રિયાનાં ફળ છે એમ વ્યક્ત કરે છેઃ
નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય -સ્વભાવને
અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે.૧૧૭.
*મૂળ ગાથામાં વપરાયેલા ‘ક્રિયા’ શબ્દથી મોહ સહિત ક્રિયા સમજવી; મોહ રહિત ક્રિયાને તો
‘પરમ ધર્મ’ નામ આપ્યું છે.

Page 232 of 513
PDF/HTML Page 263 of 544
single page version

અન્વયાર્થઃ[अथ] ત્યાં, [नामसमाख्यं कर्म] ‘નામ’ સંજ્ઞાવાળું કર્મ [स्वभावेन]
પોતાના સ્વભાવ વડે [आत्मनः स्वभावं अभिभूय] જીવના સ્વભાવનો પરાભવ કરીને,
[नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं] મનુષ્ય, તિર્યંચ, નારક અથવા દેવ (એ પર્યાયોને) [करोति]
કરે છે.
ટીકાઃક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે (અર્થાત્ આત્મા
ક્રિયાને પ્રાપ્ત કરે છેપહોંચે છે તેથી ખરેખર ક્રિયા જ આત્માનું કર્મ છે). તેના નિમિત્તે
પરિણામ પામતું (દ્રવ્યકર્મરૂપે પરિણમતું) પુદ્ગલ પણ કર્મ છે. તેના (પુદ્ગલકર્મના)
કાર્યભૂત મનુષ્યાદિપર્યાયો મૂળકારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તતા હોવાથી ક્રિયાફળ
જ છે; કારણ કે ક્રિયાના અભાવમાં પુદ્ગલોને કર્મપણાનો અભાવ થવાથી તેના
(
પુદ્ગલકર્મના) કાર્યભૂત મનુષ્યાદિપર્યાયોનો અભાવ થાય છે.
ત્યાં, તે મનુષ્યાદિપર્યાયો કર્મનાં કાર્ય કઈ રીતે છે? કર્મના સ્વભાવ વડે જીવના
સ્વભાવનો પરાભવ કરીને કરાતા હોવાથી; દીવાની જેમ. તે આ પ્રમાણેઃ જેમ
*જ્યોતિના સ્વભાવ વડે તેલના સ્વભાવનો પરાભવ કરીને કરાતો દીવો જ્યોતિનું કાર્ય
कर्म नामसमाख्यं स्वभावमथात्मनः स्वभावेन
अभिभूय नरं तिर्यञ्चं नैरयिकं वा सुरं करोति ।।११७।।
क्रिया खल्वात्मना प्राप्यत्वात्कर्म, तन्निमित्तप्राप्तपरिणामः पुद्गलोऽपि कर्म,
तत्कार्यभूता मनुष्यादिपर्याया जीवस्य क्रियाया मूलकारणभूतायाः प्रवृत्तत्वात् क्रियाफलमेव
स्युः क्रियाऽभावे पुद्गलानां कर्मत्वाभावात्तत्कार्यभूतानां तेषामभावात अथ कथं ते
कर्मणः कार्यभावमायान्ति? कर्मस्वभावेन जीवस्वभावमभिभूय क्रियमाणत्वात्, प्रदीपवत
तथाहियथा खलु ज्योतिस्स्वभावेन तैलस्वभावमभिभूय क्रियमाणः प्रदीपो ज्योतिष्कार्यं,
मनुष्यादिपर्यायाः कर्मजनिता इति विशेषेण व्यक्तीकरोतिकम्मं कर्मरहितपरमात्मनो विलक्षणं कर्म
कर्तृ किंविशिष्टम् णामसमक्खं निर्नामनिर्गोत्रमुक्तात्मनो विपरीतं नामेति सम्यगाख्या संज्ञा यस्य
तद्भवति नामसमाख्यं नामकर्मेत्यर्थः सभावं शुद्धबुद्धैकपरमात्मस्वभावं अह अथ अप्पणो सहावेण
आत्मीयेन ज्ञानावरणादिस्वकीयस्वभावेन करणभूतेन अभिभूय तिरस्कृत्य प्रच्छाद्य तं
पूर्वोक्तमात्मस्वभावम् पश्चात्किं करोति णरं तिरियं णेरइयं वा सुरं कुणदि नरतिर्यग्नारक-
सुररूपं करोतीति अयमत्रार्थःयथाग्निः कर्ता तैलस्वभावं कर्मतापन्नमभिभूय तिरस्कृत्य
*જ્યોતિ = જોત; અગ્નિ.

Page 233 of 513
PDF/HTML Page 264 of 544
single page version

છે, તેમ કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને કરાતા મનુષ્યાદિપર્યાયો
કર્મનાં કાર્ય છે.
ભાવાર્થઃમનુષ્યાદિપર્યાયો ૧૧૬મી ગાથામાં કહેલી રાગદ્વેષમય ક્રિયાનાં ફળ
છે; કારણ કે તે ક્રિયાથી કર્મ બંધાય છે અને કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરીને
મનુષ્યાદિપર્યાયો નિપજાવે છે. ૧૧૭.
હવે મનુષ્યાદિપર્યાયોમાં જીવને સ્વભાવનો પરાભવ કયા કારણે થાય છે તેનો નિર્ધાર
કરે છેઃ
તિર્યંચ -સુર -નર -નારકી જીવ નામકર્મ -નિપન્ન છે;
નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને.૧૧૮.
અન્વયાર્થઃ[नरनारकतिर्यक्सुराः जीवाः] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ જીવો
[खलु] ખરેખર [नामकर्मनिर्वृत्ताः] નામકર્મથી નિષ્પન્ન છે. [हि] ખરેખર [स्वकर्माणि] તેઓ
પોતાના કર્મરૂપે [परिणममानाः] પરિણમતા હોવાથી [ते न लब्धस्वभावाः] તેમને સ્વભાવની
ઉપલબ્ધિ નથી.
तथा कर्मस्वभावेन जीवस्वभावमभिभूय क्रियमाणा मनुष्यादिपर्यायाः कर्मकार्यम् ।।११७।।
अथ कुतो मनुष्यादिपर्यायेषु जीवस्य स्वभावाभिभवो भवतीति निर्धारयति
णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिव्वत्ता
ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ।।११८।।
नरनारकतिर्यक्सुरा जीवाः खलु नामकर्मनिर्वृत्ताः
न हि ते लब्धस्वभावाः परिणममानाः स्वकर्माणि ।।११८।।
वर्त्याधारेण दीपशिखारूपेण परिणमयति, तथा कर्माग्निः कर्ता तैलस्थानीयं शुद्धात्मस्वभावं
तिरस्कृत्य वर्तिस्थानीयशरीराधारेण दीपशिखास्थानीयनरनारकादिपर्यायरूपेण परिणमयति
ततो ज्ञायते
मनुष्यादिपर्यायाः निश्चयनयेन कर्मजनिता इति ।।११७।। अथ नरनारकादिपर्यायेषु कथं जीवस्य
स्वभावाभिभवो जातस्तत्र किं जीवाभाव इति प्रश्ने प्रत्युत्तरं ददातिणरणारयतिरियसुरा जीवा
नरनारकतिर्यक्सुरनामानो जीवाः सन्ति तावत् खलु स्फु टम् कथंभूताः णामकम्मणिव्वत्ता
नरनारकादिस्वकीयस्वकीयनामकर्मणा निर्वृत्ताः ण हि ते लद्धसहावा किंतु यथा माणिक्यबद्धसुवर्ण-
कङ्कणेषु माणिक्यस्य हि मुख्यता नास्ति, तथा ते जीवाश्चिदानन्दैकशुद्धात्मस्वभावमलभमानाः सन्तो
પ્ર. ૩૦

Page 234 of 513
PDF/HTML Page 265 of 544
single page version

अमी मनुष्यादयः पर्याया नामकर्मनिर्वृत्ताः सन्ति तावत न पुनरेतावतापि तत्र
जीवस्य स्वभावाभिभवोऽस्ति, यथा कनकबद्धमाणिक्यकङ्कणेषु माणिक्यस्य यत्तत्र नैव जीवः
स्वभावमुपलभते तत् स्वकर्मपरिणमनात्, पयःपूरवत यथा खलु पयःपूरः प्रदेशस्वादाभ्यां
पिचुमन्दचन्दनादिवनराजीं परिणमन्न द्रवत्वस्वादुत्वस्वभावमुपलभते, तथात्मापि प्रदेशभावाभ्यां
कर्मपरिणमनान्नामूर्तत्वनिरुपरागविशुद्धिमत्त्वस्वभावमुपलभते
।।११८।।
लब्धस्वभावा न भवन्ति, तेन कारणेन स्वभावाभिभवो भण्यते, न च जीवाभावः कथंभूताः सन्तो
लब्धस्वभावा न भवन्ति परिणममाणा सकम्माणि स्वकीयोदयागतकर्माणि सुखदुःखरूपेण परिणममाना
इति अयमत्रार्थःयथा वृक्षसेचनविषये जलप्रवाहश्चन्दनादिवनराजिरूपेण परिणतः सन्स्वकीय-
ટીકાઃપ્રથમ તો, આ મનુષ્યાદિ પર્યાયો નામકર્મથી નિષ્પન્ન છે. પરંતુ
આટલાથી પણ ત્યાં જીવને સ્વભાવનો પરાભવ નથી, જેમ કનકબદ્ધ (સુવર્ણમાં જડેલા)
માણેકવાળાં કંકણોમાં માણેકના સ્વભાવનો પરાભવ નથી તેમ. જે ત્યાં જીવ સ્વભાવને
ઉપલબ્ધ કરતો
અનુભવતો નથી, તે સ્વકર્મરૂપે પરિણમવાને લીધે છે; પાણીના પૂરની માફક.
જેમ પાણીનું પૂર પ્રદેશથી અને સ્વાદથી નિંબ -ચંદનાદિ વનરાજિરૂપે (લીમડો, ચંદન વગેરે
વૃક્ષોની લાંબી હારરૂપે) પરિણમતું થકું (પોતાના)
દ્રવત્વ અને સ્વાદુત્વરૂપ સ્વભાવને
ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મરૂપે પરિણમવાને લીધે
(પોતાના) અમૂર્તત્વ અને
નિરુપરાગવિશુદ્ધિમત્ત્વરૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી.
ભાવાર્થઃમનુષ્યાદિપર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત
કરતું નથી; પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે તેથી તેને
પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જેમ પાણીનું પૂર પ્રદેશની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું
થકું પોતાના પ્રવાહીપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું
અનુભવતું નથી અને સ્વાદની
અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થકું પોતાના સ્વાદિષ્ઠપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી,
તેમ આત્મા પણ પ્રદેશની અપેક્ષાએ સ્વકર્મ અનુસાર પરિણમતો થકો પોતાના
અમૂર્તપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી અને ભાવની અપેક્ષાએ સ્વકર્મરૂપે પરિણમતો
થકો ઉપરાગ વિનાની વિશુદ્ધિવાળાપણારૂપ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આથી
એમ નિર્ધાર થાય છે કે મનુષ્યાદિપર્યાયોમાં જીવોને પોતાના જ દોષથી પોતાના સ્વભાવની
૧. દ્રવત્વ = પ્રવાહીપણું
૨. સ્વાદુત્વ = સ્વાદિષ્ઠપણું
૩. નિરુપરાગ-વિશુદ્ધિમત્ત્વ = ઉપરાગ (-મલિનતા, વિકાર) વિનાની વિશુદ્ધિવાળાપણું. [અરૂપીપણું અને
નિર્વિકાર -વિશુદ્ધિવાળાપણું આત્માનો સ્વભાવ છે.]

Page 235 of 513
PDF/HTML Page 266 of 544
single page version

अथ जीवस्य द्रव्यत्वेनावस्थितत्वेऽपि पर्यायैरनवस्थितत्वं द्योतयति
जायदि णेव ण णस्सदि खणभंगसमुब्भवे जणे कोई
जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा ।।११९।।
जायते नैव न नश्यति क्षणभङ्गसमुद्भवे जने कश्चित
यो हि भवः स विलयः संभवविलयाविति तौ नाना ।।११९।।
इह तावन्न कश्चिज्जायते न म्रियते च अथ च मनुष्यदेवतिर्यङ्नारकात्मको जीवलोकः
प्रतिक्षणपरिणामित्वादुत्संगितक्षणभङ्गोत्पादः न च विप्रतिषिद्धमेतत्, संभवविलययोरेकत्व-
कोमलशीतलनिर्मलादिस्वभावं न लभते, तथायं जीवोऽपि वृक्षस्थानीयकर्मोदयपरिणतः सन्परमाह्लादैक-
लक्षणसुखामृतास्वादनैर्मल्यादिस्वकीयगुणसमूहं न लभत इति
।।११८।। अथ जीवस्य द्रव्येण
नित्यत्वेऽपि पर्यायेण विनश्वरत्वं दर्शयतिजायदि णेव ण णस्सदि जायते नैव न नश्यति
द्रव्यार्थिकनयेन क्व खणभंगसमुब्भवे जणे कोई क्षणभङ्गसमुद्भवे जने कोऽपि क्षणं क्षणं प्रति
અનુપલબ્ધિ છે, કર્માદિક બીજા કોઈ કારણથી નહિ. ‘કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરે
છે’ એમ કહેવું તે તો ઉપચારકથન છે, પરમાર્થે એમ નથી. ૧૧૮.
હવે જીવનું દ્રવ્યપણે અવસ્થિતપણું હોવા છતાં પર્યાયોથી અનવસ્થિતપણું પ્રકાશે
છેઃ
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જગે,
કારણ જનમ તે નાશ છે; વળી જન્મ નાશ વિભિન્ન છે.૧૧૯.
અન્વયાર્થઃ[क्षणभङ्गसमुद्भवे जने] ક્ષણે ક્ષણે ઉત્પાદ ને વિનાશવાળા જીવલોકમાં
[कश्चित्] કોઈ [न एव जायते] ઉત્પન્ન થતું નથી ને [न नश्यति] નાશ પામતું નથી, [हि]
કારણ કે [यः भवः सः विलयः] જે ઉદ્ભવ છે તે જ વિલય છે; [संभवविलयौ इति तौ
नाना] વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે.
ટીકાઃપ્રથમ તો અહીં કોઈ જન્મતું નથી ને મરતું નથી (અર્થાત્ આ લોકમાં
કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી). વળી (આમ છતાં) મનુષ્ય -દેવ -તિર્યંચ-
નારકાત્મક જીવલોક પ્રતિક્ષણ પરિણામી હોવાથી ક્ષણે ક્ષણે થતા વિનાશ અને ઉત્પાદ
૧. અવસ્થિતપણું = સ્થિરપણું; ટકી રહેવું તે.
૨. અનવસ્થિતપણું = અસ્થિરપણું; નહિ ટકવું તે.

Page 236 of 513
PDF/HTML Page 267 of 544
single page version

नानात्वाभ्याम् यदा खलु भङ्गोत्पादयोरेकत्वं तदा पूर्वपक्षः, यदा तु नानात्वं तदोत्तरः
तथाहियथा य एव घटस्तदेव कुण्डमित्युक्ते घटकुण्डस्वरूपयोरेकत्वासंभवात्तदुभयाधारभूता
मृत्तिका संभवति, तथा य एव संभवः स एव विलय इत्युक्ते संभवविलय-
स्वरूपयोरेकत्वासंभवात्तदुभयाधारभूतं ध्रौव्यं संभवति
ततो देवादिपर्याये संभवति मनुष्यादि-
पर्याये विलीयमाने च य एव संभवः स एव विलय इति कृत्वा तदुभयाधारभूतं
ध्रौव्यवज्जीवद्रव्यं संभाव्यत एव
ततः सर्वदा द्रव्यत्वेन जीवष्टङ्कोत्कीर्णोऽवतिष्ठते अपि च
यथाऽन्यो घटोऽन्यत्कुण्डमित्युक्ते तदुभयाधारभूताया मृत्तिकाया अन्यत्वासंभवात् घटकुण्ड-
स्वरूपे संभवतः, तथान्यः संभवोऽन्यो विलय इत्युक्ते तदुभयाधारभूतस्य ध्रौव्यस्यान्यत्वा-
भङ्गसमुद्भवो यत्र संभवति क्षणभङ्गसमुद्भवस्तस्मिन्क्षणभङ्गसमुद्भवे विनश्वरे पर्यायार्थिकनयेन जने लोके
जगति कश्चिदपि, तस्मान्नैव जायते न चोत्पद्यत इति हेतुं वदति
जो हि भवो सो विलओ द्रव्यार्थिकनयेन
यो हि भवस्स एव विलयो यतः कारणात् तथाहिमुक्तात्मनां य एव सकलविमलकेवलज्ञानादिरूपेण
मोक्षपर्यायेण भव उत्पादः स एव निश्चयरत्त्त्त्त्नत्रयात्मकनिश्चयमोक्षमार्गपर्यायेण विलयो विनाशस्तौ च
मोक्षपर्यायमोक्षमार्गपर्यायौ कार्यकारणरूपेण भिन्नौ, तदुभयाधारभूतं यत्परमात्मद्रव्यं तदेव, मृत्पिण्ड-
સાથે (પણ) જોડાયેલો છે. અને આ વિરોધ પામતું નથી; કારણ કે ઉદ્ભવ ને વિલયનું
એકપણું અને અનેકપણું છે. જ્યારે ઉદ્ભવ ને વિલયનું એકપણું છે ત્યારે પૂર્વ પક્ષ છે,
અને અનેકપણું છે ત્યારે ઉત્તર પક્ષ છે (અર્થાત
્ જ્યારે ઉદ્ભવ ને વિલયના એકપણાની
અપેક્ષા લેવામાં આવે ત્યારે ‘કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી’ એ પક્ષ ફલિત
થાય છે, અને જ્યારે ઉદ્ભવ ને વિલયના અનેકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે ક્ષણે
ક્ષણે થતા વિનાશ ને ઉત્પાદનો પક્ષ ફલિત થાય છે). તે આ પ્રમાણેઃ
જેમ ‘જે ઘડો છે તે જ કૂંડું છે’ એમ કહેવામાં આવતાં, ઘડાના સ્વરૂપનું ને કૂંડાના
સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત માટી પ્રગટ થાય છે, તેમ
‘જે ઉદ્ભવ છે તે જ વિલય છે’ એમ કહેવામાં આવતાં, ઉદ્ભવના સ્વરૂપનું ને વિલયના
સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત ધ્રૌવ્ય પ્રગટ થાય છે; તેથી
દેવાદિપર્યાય ઉત્પન્ન થતાં ને મનુષ્યાદિપર્યાય નષ્ટ થતાં, ‘જે ઉદ્ભવ છે તે જ વિલય છે’
એમ ગણવાથી (અર્થાત
્ એવી અપેક્ષા લેવાથી) તે બન્નેના આધારભૂત ધ્રૌવ્યવાળું જીવદ્રવ્ય
પ્રગટ થાય છે (ખ્યાલમાં આવે છે). માટે સર્વદા દ્રવ્યપણે જીવ ટંકોત્કીર્ણ રહે છે.
અને વળી, જેમ ‘અન્ય ઘડો છે અને અન્ય કૂંડું છે’ એમ કહેવામાં આવતાં, તે
બન્નેના આધારભૂત માટીનું અન્યપણું (ભિન્નભિન્નપણું) અસંભવિત હોવાથી ઘડાનું ને
કૂંડાનું સ્વરૂપ (બન્નેનાં ભિન્નભિન્ન સ્વરૂપ) પ્રગટ થાય છે, તેમ ‘અન્ય ઉદ્ભવ છે અને

Page 237 of 513
PDF/HTML Page 268 of 544
single page version

संभवात्संभवविलयस्वरूपे संभवतः ततो देवादिपर्याये संभवति मनुष्यादिपर्याये विलीयमाने
चान्यः संभवोऽन्यो विलय इति कृत्वा संभवविलयवन्तौ देवादिमनुष्यादिपर्यायौ संभाव्येते
ततः प्रतिक्षणं पर्यायैर्जीवोऽनवस्थितः ।।११९।।
अथ जीवस्यानवस्थितत्वहेतुमुद्योतयति
तम्हा दु णत्थि कोई सहावसमवट्ठिदो त्ति संसारे
संसारो पुण किरिया संसरमाणस्स दव्वस्स ।।१२०।।
तस्मात्तु नास्ति कश्चित् स्वभावसमवस्थित इति संसारे
संसारः पुनः क्रिया संसरतो द्रव्यस्य ।।१२०।।
घटाधारभूतमृत्तिकाद्रव्यवत् मनुष्यपर्यायदेवपर्यायाधारभूतसंसारिजीवद्रव्यवद्वा क्षणभङ्गसमुद्भवे हेतुः
कथ्यते संभवविलय त्ति ते णाणा संभवविलयौ द्वाविति तौ नाना भिन्नौ यतः कारणात्ततः
पर्यायार्थिकनयेन भङ्गोत्पादौ तथाहिय एव पूर्वोक्तमोक्षपर्यायस्योत्पादो मोक्षमार्गपर्यायस्य विनाश-
स्तावेव भिन्नौ न च तदाधारभूतपरमात्मद्रव्यमिति ततो ज्ञायते द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि
पर्यायरूपेण विनाशोऽस्तीति ।।११९।। अथ विनश्वरत्वे कारणमुपन्यस्यति, अथवा प्रथमस्थलेऽ-
धिकारसूत्रेण मनुष्यादिपर्यायाणां कर्मजनितत्वेन यद्विनश्वरत्वं सूचितं तदेव गाथात्रयेण विशेषेण
અન્ય વિલય છે’ એમ કહેવામાં આવતાં, તે બન્નેના આધારભૂત ધ્રૌવ્યનું અન્યત્વ અસંભવિત
હોવાથી ઉદ્ભવનું ને વિલયનું સ્વરૂપ પ્રગટ થાય છે; તેથી દેવાદિપર્યાય ઉત્પન્ન થતાં ને
મનુષ્યાદિપર્યાય નષ્ટ થતાં, ‘અન્ય ઉદ્ભવ છે અને અન્ય વિલય છે’ એમ ગણવાથી (અર્થાત
એવી અપેક્ષા લેવાથી) ઉદ્ભવ અને વિલયવાળા દેવાદિપર્યાય અને મનુષ્યાદિપર્યાય પ્રગટ
થાય છે(
ખ્યાલમાં આવે છે). માટે પ્રતિક્ષણ પર્યાયોથી જીવ અનવસ્થિત છે. ૧૧૯.
હવે જીવના અનવસ્થિતપણાનો હેતુ પ્રકાશે છેઃ
તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઇ છે સંસારમાં;
સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા.૧૨૦.
અન્વયાર્થઃ[तस्मात् तु] તેથી [संसारे] સંસારમાં [स्वभावसमवस्थितः इति]
સ્વભાવથી અવસ્થિત એવું [कश्चित् न अस्ति] કોઈ નથી (અર્થાત્ સંસારમાં કોઈનો સ્વભાવ
કેવળ એકરૂપ રહેવાનો નથી); [संसार पुनः] સંસાર તો [संसरतः] *સંસરણ કરતા [द्रव्यस्य]
દ્રવ્યની [क्रिया] ક્રિયા છે.
*સંસરણ કરવું = ગોળ ફર્યા કરવું; પલટાયા કરવું.

Page 238 of 513
PDF/HTML Page 269 of 544
single page version

यतः खलु जीवो द्रव्यत्वेनावस्थितोऽपि पर्यायैरनवस्थितः, ततः प्रतीयते न कश्चिदपि
संसारे स्वभावेनावस्थित इति यच्चात्रानवस्थितत्वं तत्र संसार एव हेतुः, तस्य मनुष्यादि-
पर्यायात्मकत्वात् स्वरूपेणैव तथाविधत्वात अथ यस्तु परिणममानस्य द्रव्यस्य पूर्वोत्तर-
दशापरित्यागोपादानात्मकः क्रियाख्यः परिणामस्तत्संसारस्य स्वरूपम् ।।१२०।।
अथ परिणामात्मके संसारे कुतः पुद्गलश्लेषो येन तस्य मनुष्यादिपर्यायात्मकत्व-
मित्यत्र समाधानमुपवर्णयति
आदा कम्ममलिमसो परिणामं लहदि कम्मसंजुत्तं
तत्तो सिलिसदि कम्मं तम्हा कम्मं तु परिणामो ।।१२१।।
व्याख्यातमिदानीं तस्योपसंहारमाहतम्हा दु णत्थि कोई सहावसमवट्ठिदो त्ति तस्मान्नास्ति कश्चित्स्व-
भावसमवस्थित इति यस्मात्पूर्वोक्तप्रकारेण मनुष्यादिपर्यायाणां विनश्वरत्वं व्याख्यातं तस्मादेव ज्ञायते
परमानन्दैकलक्षणपरमचैतन्यचमत्कारपरिणतशुद्धात्मस्वभाववदवस्थितो नित्यः कोऽपि नास्ति क्व
संसारे निस्संसारशुद्धात्मनो विपरीते संसारे संसारस्वरूपं कथयतिसंसारो पुण किरिया संसारः पुनः
क्रिया निष्क्रियनिर्विकल्पशुद्धात्मपरिणतेर्विसदृशी मनुष्यादिविभावपर्यायपरिणतिरूपा क्रिया संसार-
स्वरूपम् सा च कस्य भवति संसरमाणस्स जीवस्स विशुद्धज्ञानदर्शनस्वभावमुक्तात्मनो विलक्षणस्य
संसरतः परिभ्रमतः संसारिजीवस्येति ततः स्थितं मनुष्यादिपर्यायात्मकः संसार एव विनश्वरत्वे
कारणमिति ।।१२०।। एवं शुद्धात्मनो भिन्नानां कर्मजनितमनुष्यादिपर्यायाणां विनश्वरत्वकथनमुख्यतया
ટીકાઃખરેખર જીવ દ્રવ્યપણે અવસ્થિત હોવા છતાં પણ પર્યાયોથી અનવસ્થિત
છે, તેથી એમ પ્રતીતિ થાય છે કે સંસારમાં કોઈ પણ સ્વભાવથી અવસ્થિત નથી (અર્થાત
કોઈનો સ્વભાવ કેવળ અવિચળએકરૂપ રહેવાનો નથી). અને અહીં જે અનવસ્થિતપણું
છે તેમાં સંસાર જ હેતુ છે; કારણ કે તે (સંસાર) મનુષ્યાદિપર્યાયાત્મક છે, કેમ કે તે
સ્વરૂપથી જ તેવો છે (અર્થાત્ સંસારનું સ્વરૂપ જ એવું છે). ત્યાં પરિણમતા દ્રવ્યનો
પૂર્વોત્તરદશાના ત્યાગગ્રહણાત્મક એવો જે ‘ક્રિયા’ નામનો પરિણામ તે સંસારનું સ્વરૂપ
છે. ૧૨૦.
હવે, પરિણામાત્મક સંસારમાં કયા કારણે પુદ્ગલનો સંબંધ થાય છે કે જેથી તે
(-સંસાર) મનુષ્યાદિપર્યાયાત્મક હોય છેતેનું અહીં સમાધાન વર્ણવે છેઃ
કર્મે મલિન જીવ કર્મસંયુત પામતો પરિણામને,
તેથી કરમ બંધાય છે; પરિણામ તેથી કર્મ છે.૧૨૧.

Page 239 of 513
PDF/HTML Page 270 of 544
single page version

आत्मा कर्ममलीमसः परिणामं लभते कर्मसंयुक्तम्
ततः श्लिष्यति कर्म तस्मात् कर्म तु परिणामः ।।१२१।।
यो हि नाम संसारनामायमात्मनस्तथाविधः परिणामः स एव द्रव्यकर्मश्लेषहेतुः अथ
तथाविधपरिणामस्यापि को हेतुः, द्रव्यकर्म हेतुः, तस्य द्रव्यकर्मसंयुक्तत्वेनैवोपलम्भात एवं
सतीतरेतराश्रयदोषः न हि; अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः प्राक्तनद्रव्यकर्मणस्तत्र
हेतुत्वेनोपादानात एवं कार्यकारणभूतनवपुराणद्रव्यकर्मत्वादात्मनस्तथाविधपरिणामो
गाथाचतुष्टयेन द्वितीयस्थलं गतम् अथ संसारस्य कारणं ज्ञानावरणादि द्रव्यकर्म तस्य तु कारणं
मिथ्यात्वरागादिपरिणाम इत्यावेदयतिआदा निर्दोषिपरमात्मा निश्चयेन शुद्धबुद्धैकस्वभावोऽपि
व्यवहारेणानादिकर्मबन्धवशात् कम्ममलिमसो कर्ममलीमसो भवति तथाभवन्सन् किं करोति परिणामं
અન્વયાર્થઃ[कर्ममलीमसः आत्मा] કર્મથી મલિન આત્મા [कर्मसंयुक्तं परिणामं]
કર્મસંયુક્ત પરિણામને (દ્રવ્યકર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને) [लभते] પામે છે,
[ततः] તેથી [कर्म श्लिष्यति] કર્મ ચોંટે છે (દ્રવ્યકર્મ બંધાય છે); [तस्मात् तु] માટે
[परिणामः कर्म] પરિણામ તે કર્મ છે.
ટીકાઃ‘સંસાર’ નામનો જે આ આત્માનો તથાવિધ (તે પ્રકારનો, તેવો)
પરિણામ તે જ દ્રવ્યકર્મ વળગવાનો હેતુ છે. હવે, તથાવિધ પરિણામનો કોણ હેતુ છે?
દ્રવ્યકર્મ તેનો હેતુ છે, કારણ કે
*દ્રવ્યકર્મથી સંયુક્તપણે જ તે જોવામાં આવે છે. (શંકાઃ)
એમ હોય તો ઇતરેતરાશ્રય દોષ આવે! (સમાધાનઃ) નથી આવતો; કારણ કે
અનાદિસિદ્ધ દ્રવ્યકર્મ સાથે સંબદ્ધ એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્યકર્મ તેને ત્યાં હેતુપણે
ગ્રહવામાં (સ્વીકારવામાં) આવ્યું છે.
આ રીતે નવું દ્રવ્યકર્મ જેના કાર્યભૂત છે અને જૂનું દ્રવ્યકર્મ જેના કારણભૂત છે
*દ્રવ્યકર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે, દ્રવ્યકર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ
અશુદ્ધ પરિણામનું કારણ છે.
૧. એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા માટે બીજી અસિદ્ધ બાબતનો આશ્રય લેવામાં આવે અને વળી
તે બીજી બાબતને સિદ્ધ કરવા માટે પહેલીનો આશ્રય લેવામાં આવેએ તર્કદોષને ઇતરેતરાશ્રય
દોષ કહેવામાં આવે છે.
દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ પરિણામ કહ્યો; પછી તે અશુદ્ધ પરિણામના કારણ વિષે પૂછવામાં આવતાં,
તેનું કારણ પાછું દ્રવ્યકર્મ કહ્યું તેથી શંકાકારને શંકા થાય છે કે આ વાતમાં ઇતરેતરાશ્રય દોષ આવે છે.
૨. નવા દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ આત્મપરિણામ છે, અને તે અશુદ્ધ આત્મપરિણામનું કારણ તો તેનું
તે જ દ્રવ્યકર્મ નહિ (અર્થાત્ નવું દ્રવ્યકર્મ નહિ) પણ પહેલાંનું (જૂનું) દ્રવ્યકર્મ છે; માટે ત્યાં
ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.

Page 240 of 513
PDF/HTML Page 271 of 544
single page version

એવો (આત્માનો તથાવિધ પરિણામ) હોવાથી આત્માનો તથાવિધ પરિણામ ઉપચારથી
દ્રવ્યકર્મ જ છે, અને આત્મા પણ પોતાના પરિણામનો કર્તા હોવાથી દ્રવ્યકર્મનો કર્તા પણ
ઉપચારથી છે. ૧૨૧.
હવે પરમાર્થે આત્માને દ્રવ્યકર્મનું અકર્તાપણું પ્રકાશે છેઃ
પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી;
કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી.૧૨૨.
અન્વયાર્થઃ[परिणामः] પરિણામ [स्वयम्] પોતે [आत्मा] આત્મા છે, [सा पुनः]
અને તે [जीवमयी क्रिया इति भवति] જીવમયી ક્રિયા છે; [क्रिया] ક્રિયાને [कर्म इति मता] કર્મ
માનવામાં આવી છે; [तस्मात्] માટે આત્મા [कर्मणः कर्ता तु न] દ્રવ્યકર્મનો કર્તા તો નથી.
ટીકાઃપ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે
પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો
(
આત્માનો) તથાવિધ પરિણામ છે તે જીવમયી જ ક્રિયા છે, કારણ કે સર્વ દ્રવ્યોને
द्रव्यकर्मैव, तथात्मा चात्मपरिणामकर्तृत्वाद्द्रव्यकर्मकर्ताप्युपचारात।।१२१।।
अथ परमार्थादात्मनो द्रव्यकर्माकर्तृत्वमुद्योतयति
परिणामो सयमादा सा पुण किरिय त्ति होदि जीवमया
किरिया कम्म त्ति मदा तम्हा कम्मस्स ण दु कत्ता ।।१२२।।
परिणामः स्वयमात्मा सा पुनः क्रियेति भवति जीवमयी
क्रिया कर्मेति मता तस्मात्कर्मणो न तु कर्ता ।।१२२।।
आत्मपरिणामो हि तावत्स्वयमात्मैव, परिणामिनः परिणामस्वरूपकर्तृत्वेन परिणामा-
दनन्यत्वात यश्च तस्य तथाविधः परिणामः सा जीवमय्येव क्रिया, सर्वद्रव्याणां परिणाम-
लहदि परिणामं लभते कथंभूतम् कथंभूतम् कम्मसंजुत्तं कर्मरहितपरमात्मनो विसद्रशकर्मसंयुक्तं मिथ्यात्व-
रागादिविभावपरिणामं तत्तो सिलिसदि कम्मं ततः परिणामात् श्लिष्यति बध्नाति किम् कर्म यदि
पुनर्निर्मलविवेकज्योतिःपरिणामेन परिणमति तदा तु कर्म मुञ्चति तम्हा कम्मं तु परिणामो तस्मात् कर्म
तु परिणामः यस्माद्रागादिपरिणामेन कर्म बध्नाति, तस्माद्रागादिविकल्परूपो भावकर्मस्थानीयः
सरागपरिणाम एव कर्मकारणत्वादुपचारेण कर्मेति भण्यते ततः स्थितं रागादिपरिणामः कर्मबन्ध-
कारणमिति ।।१२१।। अथात्मा निश्चयेन स्वकीयपरिणामस्यैव कर्ता, न च द्रव्यकर्मण इति प्रतिपादयति

Page 241 of 513
PDF/HTML Page 272 of 544
single page version

लक्षणक्रियाया आत्ममयत्वाभ्युपगमात या च क्रिया सा पुनरात्मना स्वतन्त्रेण
प्राप्यत्वात्कर्म ततस्तस्य परमार्थादात्मा आत्मपरिणामात्मकस्य भावकर्मण एव कर्ता, न
तु पुद्गलपरिणामात्मकस्य द्रव्यकर्मणः अथ द्रव्यकर्मणः कः कर्तेति चेत
पुद्गलपरिणामो हि तावत्स्वयं पुद्गल एव, परिणामिनः परिणामस्वरूपकर्तृत्वेन
परिणामादनन्यत्वात
यश्च तस्य तथाविधः परिणामः सा पुद्गलमय्येव क्रिया, सर्व-
द्रव्याणां परिणामलक्षणक्रियाया आत्ममयत्वाभ्युपगमात या च क्रिया सा पुनः
पुद्गलेन स्वतन्त्रेण प्राप्यत्वात्कर्म ततस्तस्य परमार्थात् पुद्गलात्मा आत्मपरिणामात्मकस्य
अथवा द्वितीयपातनिकाशुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धनयेन यथैवाकर्ता तथैवाशुद्धनयेनापि
सांख्येन यदुक्तं तन्निषेधार्थमात्मनो बन्धमोक्षसिद्धयर्थं कथंचित्परिणामित्वं व्यवस्थापयतीति
पातनिकाद्वयं मनसि संप्रधार्य सूत्रमिदं निरूपयति
परिणामो सयमादा परिणामः स्वयमात्मा, आत्म-
परिणामस्तावदात्मैव कस्मात् परिणामपरिणामिनोस्तन्मयत्वात् सा पुण किरिय त्ति होदि सा पुनः
क्रियेति भवति, स च परिणामः क्रिया परिणतिरिति भवति कथंभूता जीवमया जीवेन
निर्वृत्तत्वाज्जीवमयी किरिया कम्म त्ति मदा जीवेन स्वतन्त्रेण स्वाधीनेन शुद्धाशुद्धोपादानकारणभूतेन
प्राप्यत्वात्सा क्रिया कर्मेति मता संमता कर्मशब्देनात्र यदेव चिद्रूपं जीवादभिन्नं भावकर्मसंज्ञं
निश्चयकर्म तदेव ग्राह्यम् तस्यैव कर्ता जीवः तम्हा कम्मस्स ण दु कत्ता तस्माद्द्रव्यकर्मणो न कर्तेति
अत्रैतदायातियद्यपि कथंचित् परिणामित्वे सति जीवस्य कर्तृत्वं जातं तथापि निश्चयेन स्वकीय-
परिणामानामेव कर्ता, पुद्गलकर्मणां व्यवहारेणेति तत्र तु यदा शुद्धोपादानकारणरूपेण शुद्धोपयोगेन
પરિણામલક્ષણ ક્રિયા આત્મમયપણે (પોતામયપણે) સ્વીકારવામાં આવી છે; અને વળી જે
(જીવમયી) ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે
પ્રાપ્ય હોવાથી કર્મ છે. માટે પરમાર્થથી આત્મા
પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે, પરંતુ પુદ્ગલપરિણામસ્વરૂપ
દ્રવ્યકર્મનો નહિ.
હવે અહીં એમ પ્રશ્ન થાય કે ‘(જીવ ભાવકર્મનો જ કર્તા છે તો પછી) દ્રવ્યકર્મનો
કોણ કર્તા છે?’ તો તેનો ઉત્તર આ પ્રમાણે છેઃપ્રથમ તો પુદ્ગલનો પરિણામ ખરેખર
પોતે પુદ્ગલ જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે
પરિણામથી અનન્ય છે; અને જે તેનો (-પુદ્ગલનો) તથાવિધ પરિણામ છે તે પુદ્ગલમયી
જ ક્રિયા છે, કારણ કે સર્વ દ્રવ્યોને પરિણામસ્વરૂપ ક્રિયા પોતામય હોય છે એમ
સ્વીકારવામાં આવ્યું છે; અને વળી જે (પુદ્ગલમયી) ક્રિયા છે તે પુદ્ગલ વડે સ્વતંત્રપણે
પ્રાપ્ય હોવાથી કર્મ છે. માટે પરમાર્થથી પુદ્ગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું
જ કર્તા છે, પરંતુ આત્માના પરિણામસ્વરૂપ ભાવકર્મનું નહિ.
૧. પ્રાપ્ય = પ્રાપ્ત થવા યોગ્ય. (જે સ્વતંત્રપણે કરે, તે કર્તા; કર્તા જેને પ્રાપ્ત કરેપહોંચે, તે કર્મ.)
પ્ર. ૩૧

Page 242 of 513
PDF/HTML Page 273 of 544
single page version

द्रव्यकर्मण एव कर्ता, न त्वात्मपरिणामात्मक स्य भावकर्मणः तत आत्मात्मस्वरूपेण
परिणमति, न पुद्गलस्वरूपेण परिणमति ।।१२२।।
अथ किं तत्स्वरूपं येनात्मा परिणमतीति तदावेदयति
परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा
सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भणिदा ।।१२३।।
परिणमति चेतनया आत्मा पुनः चेतना त्रिधाभिमता
सा पुनः ज्ञाने कर्मणि फले वा कर्मणो भणिता ।।१२३।।
यतो हि नाम चैतन्यमात्मनः स्वधर्मव्यापकत्वं ततश्चेतनैवात्मनः स्वरूपं, तया
परिणमति तदा मोक्षं साधयति, अशुद्धोपादानकारणेन तु बन्धमिति पुद्गलोऽपि जीववन्निश्चयेन
स्वकीयपरिणामानामेव कर्ता, जीवपरिणामानां व्यवहारेणेति ।।१२२।। एवं रागादिपरिणामाः कर्मबन्ध-
कारणं, तेषामेव कर्ता जीव इतिकथनमुख्यतया गाथाद्वयेन तृतीयस्थलं गतम् अथ येन परिणामेनात्मा
परिणमति तं परिणामं कथयतिपरिणमदि चेदणाए आदा परिणमति चेतनया करणभूतया स कः
आत्मा यः कोऽप्यात्मनः शुद्धाशुद्धपरिणामः स सर्वोऽपि चेतनां न त्यजति इत्यभिप्रायः पुण चेदणा
तिधाभिमदा सा सा चेतना पुनस्त्रिधाभिमता कुत्र कुत्र णाणे ज्ञानविषये कम्मे कर्मविषये फलम्मि
તેથી (એમ સમજવું કે) આત્મા આત્મસ્વરૂપે પરિણમે છે, પુદ્ગલસ્વરૂપે નથી
પરિણમતો. ૧૨૨.
હવે, શું તે સ્વરૂપ છે કે જે -રૂપે આત્મા પરિણમે છેતે કહે છેઃ
જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી;
તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી.૧૨૩.
અન્વયાર્થઃ[आत्मा] આત્મા [चेतनया] ચેતનારૂપે [परिणमति] પરિણમે છે. [पुनः]
વળી [चेतना] ચેતના [त्रिधा अभिमता] ત્રણ પ્રકારે માનવામાં આવી છે; [पुनः] અને [सा]
તેને [ज्ञाने] જ્ઞાન સંબંધી, [कर्मणि] કર્મ સંબંધી [वा] અથવા [कर्मणः फले] કર્મના ફળ
સંબંધી[भणिता] એમ કહેવામાં આવી છે.
ટીકાઃજેથી ચૈતન્ય તે આત્માનું સ્વધર્મવ્યાપકપણું છે તેથી ચેતના જ આત્માનું
૧. સ્વધર્મવ્યાપકપણું = પોતાના ધર્મોમાં વ્યાપકપણુંફેલાવાપણું.

Page 243 of 513
PDF/HTML Page 274 of 544
single page version

સ્વરૂપ છે, તે -રૂપે (ચેતનારૂપે) ખરેખર આત્મા પરિણમે છે. આત્માનો જે કોઈ પણ
પરિણામ હોય તે સઘળોય ચેતનાને ઉલ્લંઘતો નથી (અર્થાત
્ આત્માનો કોઈ પણ પરિણામ
ચેતનાને જરાય છોડતો નથીચેતના વગરનો બિલકુલ હોતો નથી)એમ તાત્પર્ય છે.
વળી ચેતના જ્ઞાનપણે, કર્મપણે અને કર્મફળપણે એમ ત્રણ પ્રકારે છે. ત્યાં, જ્ઞાનપરિણતિ
(જ્ઞાનરૂપે પરિણતિ) તે જ્ઞાનચેતના, કર્મપરિણતિ તે કર્મચેતના, કર્મફળપરિણતિ તે કર્મફળ-
ચેતના છે. ૧૨૩.
હવે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવે છેઃ
છે ‘જ્ઞાન’ અર્થવિકલ્પ, ને જીવથી કરાતું ‘કર્મ’ છે,
તે છે અનેક પ્રકારનું, ‘ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે.૧૨૪.
અન્વયાર્થઃ[अर्थविकल्पः] અર્થવિકલ્પ (અર્થાત્ સ્વ -પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક
યુગપદ્ અવભાસન) [ज्ञानं] તે જ્ઞાન છે; [जीवेन] જીવ વડે [यत् समारब्धं] જે કરાતું હોય
[कर्म] તે કર્મ છે, [तद् अनेकविधं] તે અનેક પ્રકારનું છે; [सौख्यं वा दुःखं वा] સુખ અથવા
દુઃખ [फलम् इति भणितम्] તે કર્મફળ કહેવામાં આવ્યું છે.
खल्वात्मा परिणमति यः कश्चनाप्यात्मनः परिणामः स सर्वोऽपि चेतनां नातिवर्तत इति
तात्पर्यम् चेतना पुनर्ज्ञानकर्मक र्मफलत्वेन त्रेधा तत्र ज्ञानपरिणतिर्ज्ञानचेतना, कर्मपरिणतिः
कर्मचेतना, कर्मफलपरिणतिः कर्मफलचेतना ।।१२३।।
अथ ज्ञानकर्मकर्मफलस्वरूपमुपवर्णयति
णाणं अट्ठवियप्पो कम्मं जीवेण जं समारद्धं
तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा ।।१२४।।
ज्ञानमर्थविकल्पः कर्म जीवेन यत्समारब्धम्
तदनेकविधं भणितं फलमिति सौख्यं वा दुःखं वा ।।१२४।।
वा फले वा कस्य फले कम्मणो कर्मणः भणिदा भणिता कथितेति ज्ञानपरिणतिः ज्ञानचेतना अग्रे
वक्ष्यमाणा, कर्मपरिणतिः क र्मचेतना, क र्मफलपरिणतिः कर्मफलचेतनेति भावार्थः ।।१२३।। अथ
ज्ञानकर्मकर्मफलरूपेण त्रिधा चेतनां विशेषेण विचारयतिणाणं अट्ठवियप्पं ज्ञानं मत्यादिभेदेनाष्टविकल्पं
भवति अथवा पाठान्तरम्णाणं अट्ठवियप्पो ज्ञानमर्थविकल्पः तथाहिअर्थः परमात्मादिपदार्थः,
अनन्तज्ञानसुखादिरूपोऽहमिति रागाद्यास्रवास्तु मत्तो भिन्ना इति स्वपराकारावभासेनादर्श इवार्थ-

Page 244 of 513
PDF/HTML Page 275 of 544
single page version

अर्थविकल्पस्तावत् ज्ञानम् तत्र कः खल्वर्थः स्वपरविभागेनावस्थितं विश्वम्
विकल्पस्तदाकारावभासनम् यस्तु मुकुरुन्दहृदयाभोग इव युगपदवभासमानस्वपराकारोऽर्थ-
विकल्पस्तद् ज्ञानम् क्रियमाणमात्मना कर्म, क्रियमाणः खल्वात्मना प्रतिक्षणं तेन तेन भावेन
भवता यः तद्भावः स एव कर्मात्मना प्राप्यत्वात तत्त्वेकविधमपि द्रव्यकर्मोपाधिसन्निधि-
सद्भावासद्भावाभ्यामनेकविधम् तस्य कर्मणो यन्निष्पाद्यं सुखदुःखं तत्कर्मफलम् तत्र
द्रव्यकर्मोपाधिसान्निध्यासद्भावात्कर्म तस्य फलमनाकुलत्वलक्षणं प्रकृतिभूतं सौख्यं, यत्तु
द्रव्यकर्मोपाधिसान्निध्यसद्भावात्कर्म तस्य फलं सौख्यलक्षणाभावाद्विकृतिभूतं दुःखम्
एवं
ज्ञानकर्मकर्मफलस्वरूपनिश्चयः ।।१२४।।
परिच्छित्तिसमर्थो विकल्पः विकल्पलक्षणमुच्यते स एव ज्ञानं ज्ञानचेतनेति कम्मं जीवेण जं समारद्धं
कर्म जीवेन यत्समारब्धम् बुद्धिपूर्वकमनोवचनकायव्यापाररूपेण जीवेन यत्सम्यक्कर्तृमारब्धं तत्कर्म
ટીકાઃપ્રથમ તો, અર્થવિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં, અર્થ એટલે શું? સ્વ -પરના
વિભાગપૂર્વક રહેલું *વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ. અને દર્પણના
નિજ વિસ્તારની માફક (અર્થાત્ જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકીસાથે
પ્રકાશે છે તેમ) જેમાં યુગપદ્ સ્વ -પર આકારો અવભાસે છે એવો જે અર્થવિકલ્પ તે જ્ઞાન.
આત્મા વડે કરાતું હોય તે કર્મ છે. પ્રતિક્ષણ (ક્ષણે ક્ષણે) તે તે ભાવે ભવતાથતા
પરિણમતા આત્મા વડે ખરેખર કરાતો એવો જે તેનો ભાવ તે જ, આત્મા વડે પ્રાપ્ય
હોવાથી, કર્મ છે. અને તે (કર્મ) એક પ્રકારનું હોવા છતાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતાના
સદ્ભાવ અને અસદ્ભાવને કારણે અનેક પ્રકારનું છે.
તે કર્મ વડે નિપજાવવામાં આવતાં જે સુખ -દુઃખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ
ઉપાધિની નિકટતાના અસદ્ભાવને કારણે જે કર્મ હોય છે, તેનું ફળ અનાકુલત્વલક્ષણ
પ્રકૃતિભૂત સૌખ્ય છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતાના સદ્ભાવને કારણે જે કર્મ હોય
છે, તેનું ફળ વિકૃતિભૂત દુઃખ છે કેમ કે ત્યાં સૌખ્યના લક્ષણનો અભાવ છે.
આ પ્રમાણે જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ નક્કી થયું.
*વિશ્વ = સમસ્ત પદાર્થોદ્રવ્યગુણપર્યાયો. (પદાર્થોમાં સ્વ ને પર એવા બે વિભાગ છે. જે જાણનાર
આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે.)
૧. અવભાસન = અવભાસવું તે; પ્રકાશવું તે; જણાવું તે; પ્રગટ થવું તે.
૨. આત્મા પોતાના ભાવને પ્રાપ્ત કરે છે
પહોંચે છે તેથી તે ભાવ જ આત્માનું કર્મ છે.
૩. પ્રકૃતિભૂત = સ્વભાવભૂત. (સુખ સ્વભાવભૂત છે.)
૪. વિકૃતિભૂત = વિકારભૂત. (દુઃખ વિકારભૂત છે, સ્વભાવભૂત નથી.)

Page 245 of 513
PDF/HTML Page 276 of 544
single page version

अथ ज्ञानकर्मकर्मफलान्यात्मत्वेन निश्चिनोति
अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी
तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदव्वो ।।१२५।।
आत्मा परिणामात्मा परिणामो ज्ञानकर्मफलभावी
तस्मात् ज्ञानं कर्म फलं चात्मा ज्ञातव्यः ।।१२५।।
भण्यते सैव कर्मचेतनेति तमणेगविधं भणिदं तच्च कर्म शुभाशुभशुद्धोपयोगभेदेनानेकविधं त्रिविधं
भणितम् इदानीं फलचेतना कथ्यतेफलं ति सोक्खं व दुक्खं वा फलमिति सुखं वा दुःखं वा
विषयानुरागरूपं यदशुभोपयोगलक्षणं कर्म तस्य फलमाकुलत्वोत्पादकं नारकादिदुःखं, यच्च धर्मानु-
रागरूपं शुभोपयोगलक्षणं कर्म तस्य फलं चक्रवर्त्यादिपञ्चेन्द्रियभोगानुभवरूपं, तच्चाशुद्धनिश्चयेन

सुखमप्याकुलोत्पादकत्वात् शुद्धनिश्चयेन दुःखमेव
यच्च रागादिविकल्परहितशुद्धोपयोगपरिणतिरूपं कर्म
तस्य फलमनाकुलत्वोत्पादकं परमानन्दैकरूपसुखामृतमिति एवं ज्ञानकर्मकर्मफलचेतनास्वरूपं ज्ञात-
ભાવાર્થઃજેમાં સ્વ તે સ્વ -રૂપે અને પર તે પર -રૂપે (પરસ્પર ભેળસેળ વિના,
સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકીસાથે પ્રતિભાસે તે જ્ઞાન છે.
જીવથી કરાતો ભાવ તે (જીવનું) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) નિરુપાધિક
(સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ.
આ કર્મ વડે નીપજતું સુખ અથવા દુઃખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં
જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ તો અનાકુળતા
જેનું લક્ષણ છે એવું સ્વભાવભૂત સુખ છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાવાને લીધે જે
ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ વિકારભૂત દુઃખ છે કારણ કે તેમાં
અનાકુળતા નથી પણ આકુળતા છે.
આ રીતે જ્ઞાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. ૧૨૪.
હવે જ્ઞાન, કર્મ અને કર્મફળને આત્માપણે નક્કી કરે છેઃ
પરિણામ -આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે.૧૨૫.
અન્વયાર્થઃ[आत्मा परिणामात्मा] આત્મા પરિણામાત્મક છે; [परिणामः]
પરિણામ [ज्ञानकर्मफलभावी] જ્ઞાનરૂપ, કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. [तस्मात्] તેથી
[ज्ञानं कर्म फलं च] જ્ઞાન, કર્મ અને કર્મફળ [आत्मा ज्ञातव्यः] આત્મા છે એમ જાણવું.

Page 246 of 513
PDF/HTML Page 277 of 544
single page version

आत्मा हि तावत्परिणामात्मैव, परिणामः स्वयमात्मेति स्वयमुक्तत्वात परिणामस्तु
चेतनात्मकत्वेन ज्ञानं कर्म कर्मफलं वा भवितुं शीलः, तन्मयत्वाच्चेतनायाः ततो ज्ञानं कर्म
कर्मफलं चात्मैव एवं हि शुद्धद्रव्यनिरूपणायां परद्रव्यसंपर्कासंभवात्पर्यायाणां द्रव्यान्तः-
प्रलयाच्च शुद्धद्रव्य एवात्मावतिष्ठते ।।१२५।।
अथैवमात्मनो ज्ञेयतामापन्नस्य शुद्धत्वनिश्चयात् ज्ञानतत्त्वसिद्धौ शुद्धात्मतत्त्वोपलम्भो
व्यम् ।।१२४।। अथ ज्ञानकर्मकर्मफलान्यभेदनयेनात्मैव भवतीति प्रज्ञापयतिअप्पा परिणामप्पा आत्मा
भवति कथंभूतः परिणामात्मा परिणामस्वभावः कस्मादिति चेत् ‘परिणामो सयमादा’ इति पूर्वं
स्वयमेव भणितत्वात् परिणामः कथ्यतेपरिणामो णाणकम्मफलभावी परिणामो भवति किंविशिष्टः
ज्ञानकर्मकर्मफलभावी; ज्ञानकर्मकर्मफलरूपेण भवितुं शील इत्यर्थः तम्हा यस्मादेवं तस्मात्कारणात्
णाणं पूर्वसूत्रोक्ता ज्ञानचेतना कम्मं तत्रैवौक्तलक्षणा कर्मचेतना फलं च पूर्वोक्तलक्षणफलचेतना च
आदा मुणेदव्वो इयं चेतना त्रिविधाप्यभेदनयेनात्मैव मन्तव्यो ज्ञातव्य इति एतावता किमुक्तं भवति
त्रिविधचेतनापरिणामेन परिणामी सन्नात्मा किं करोति निश्चयरत्नत्रयात्मकशुद्धपरिणामेन मोक्षं
साधयति, शुभाशुभाभ्यां पुनर्बन्धमिति ।।१२५।। एवं त्रिविधचेतनाकथनमुख्यतया गाथात्रयेण चतुर्थ-
स्थलं गतम् अथ सामान्यज्ञेयाधिकारसमाप्तौ पूर्वोक्तभेदभावनायाः शुद्धात्मप्राप्तिरूपं फलं दर्शयति
ટીકાઃપ્રથમ તો આત્મા ખરેખર પરિણામસ્વરૂપ જ છે, કારણ કે ‘પરિણામ
પોતે આત્મા છે’ એમ (૧૨૨મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે) પોતે કહ્યું છે; અને
પરિણામ ચેતનાસ્વરૂપ હોવાથી જ્ઞાન, કર્મ અથવા કર્મફળરૂપે થવાના સ્વભાવવાળો છે,
કારણ કે ચેતના તે -મય હોય છે (અર્થાત
્ ચેતના જ્ઞાનમય, કર્મમય અથવા કર્મફળમય હોય
છે). માટે જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા જ છે.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યના નિરૂપણમાં પરદ્રવ્યના સંપર્કનો અસંભવ હોવાથી અને
પર્યાયો દ્રવ્યની અંદર પ્રલીન થઈ જતા હોવાથી આત્મા શુદ્ધદ્રવ્ય જ રહે છે. ૧૨૫.
હવે, એ રીતે જ્ઞેયપણાને પામેલા આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા જ્ઞાનતત્ત્વની
સિદ્ધિ થતાં શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ (અનુભવ, પ્રાપ્તિ) થાય છે એમ તેને અભિનંદતા
થકા (અર્થાત્ આત્માની શુદ્ધતાના નિર્ણયને પ્રશંસતા થકાધન્યવાદ દેતા થકા), દ્રવ્ય-
સામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છેઃ
૧. સંપર્ક = સંબંધ; સંગ.
૨. પ્રલીન થઈ જવું = અત્યંત લીન થઇ જવું; મગ્ન થઇ જવું; અલોપ થઇ જવું; અદ્રશ્ય થઈ જવું.
૩. જ્ઞેયપણાને પામેલો = જ્ઞેય બનેલો; જ્ઞેયભૂત. (આત્મા જ્ઞાનરૂપ પણ છે, જ્ઞેયરૂપ પણ છે. આ
જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપન અધિકારને વિષે અહીં દ્રવ્યસામાન્યનું નિરૂપણ ચાલે છે, તેમાં આત્મા જ્ઞેયભૂતપણે
સમાવેશ પામ્યો છે.)

Page 247 of 513
PDF/HTML Page 278 of 544
single page version

‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની.૧૨૬.
અન્વયાર્થઃ[यदि] જો [श्रमणः] શ્રમણ [कर्ता करणं कर्म कर्मफलं च आत्मा]
‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે’ [इति निश्चितः] એવા નિશ્ચયવાળો થયો થકો
[अन्यत्] અન્યરૂપે [न एव परिणमति] ન જ પરિણમે, [शुद्धम् आत्मानं] તો તે શુદ્ધ આત્માને
[लभते] ઉપલબ્ધ કરે છે.
ટીકાઃજે પુરુષ એ રીતે ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે’ એમ
નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી, તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને
અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ
કરે છે; પરંતુ અન્ય કોઈ (પુરુષ) એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.
તે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છેઃ
भवतीति तमभिनन्दन् द्रव्यसामान्यवर्णनामुपसंहरति
कत्ता करणं कम्मं फलं च अप्प त्ति णिच्छिदो समणो
परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ।।१२६।।
कर्ता करणं कर्म कर्मफलं चात्मेति निश्चितः श्रमणः
परिणमति नैवान्यद्यदि आत्मानं लभते शुद्धम् ।।१२६।।
यो हि नामैवं कर्तारं करणं कर्म कर्मफलं चात्मानमेव निश्चित्य न खलु परद्रव्यं
परिणमति स एव विश्रान्तपरद्रव्यसंपर्कं द्रव्यान्तःप्रलीनपर्यायं च शुद्धमात्मानमुपलभते, न
कत्ता स्वतन्त्रः स्वाधीनः कर्ता साधको निष्पादकोऽस्मि भवामि स कः अप्प त्ति आत्मेति आत्मेति
कोऽर्थः अहमिति कथंभूतः एकः कस्याः साधकः निर्मलात्मानुभूतेः किंविशिष्टः निर्विकार-
परमचैतन्यपरिणामेन परिणतः सन् करणं अतिशयेन साधकं साधक तमं क रणमुपक रणं
क रणकारक महमेक एवास्मि भवामि क स्याः साधकम् सहजशुद्धपरमात्मानुभूतेः केन कृत्वा
૧. ‘કર્તા, કરણ વગેરે આત્મા જ છે’ એવો નિશ્ચય થતાં બે વાત નક્કી થઈ જાય છેઃ એક વાત
તો એ કે ‘કર્તા, કરણ વગેરે આત્મા જ છે, પુદ્ગલાદિ નથી અર્થાત્ આત્માને પરદ્રવ્ય સાથે
સંબંધ નથી’; બીજી વાત એ નક્કી થાય છે કે અભેદદ્રષ્ટિમાં કર્તા, કરણ વગેરે ભેદો નથી, એ
બધુંય એક આત્મા જ છે અર્થાત
્ પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા છે.’

Page 248 of 513
PDF/HTML Page 279 of 544
single page version

पुनरन्यः तथाहियदा नामानादिप्रसिद्धपौद्गलिककर्मबन्धनोपाधिसंनिधिप्रधावितोपराग-
रञ्जितात्मवृत्तिर्जपापुष्पसंनिधिप्रधावितोपरागरञ्जितात्मवृत्तिः स्फ टिकमणिरिव परारोपित-
विकारोऽहमासं संसारी, तदापि न नाम मम कोऽप्यासीत
तदाप्यहमेक एवोपरक्तचित्स्वभावेन
स्वतन्त्रः कर्तासम् अहमेक एवोपरक्तचित्स्वभावेन साधकतमः करणमासम् अहमेक
एवोपरक्तचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मासम् अहमेक एव चोपरक्तचित्परिणमन-
स्वभावस्य निष्पाद्यं सौख्यविपर्यस्तलक्षणं दुःखाख्यं कर्मफलमासम् इदानीं पुनरनादि-
रागादिविकल्परहितस्वसंवेदनज्ञानपरिणतिबलेन कम्मं शुद्धबुद्धैकस्वभावेन परमात्मना प्राप्यं
व्याप्यमहमेक एव कर्मकारकमस्मि फलं च शुद्धज्ञानदर्शनस्वभावपरमात्मनः साध्यं निष्पाद्यं निज-
शुद्धात्मरुचिपरिच्छित्तिनिश्चलानुभूतिरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुत्पन्नसुखामृतरसास्वादपरिणति-
रूपमहमेक एव फलं चास्मि
णिच्छिदो एवमुक्तप्रकारेण निश्चितमतिः सन् समणो सुखदुःख-
जीवितमरणशत्रुमित्रादिसमताभावनापरिणतः श्रमणः परममुनिः परिणमदि णेव अण्णं जदि परिणमति
‘‘જ્યારે અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાથી ઉત્પન્ન
થયેલા ઉપરાગ વડે જેની સ્વપરિણતિ રંજિત હતી એવો હુંજાસુદપુષ્પની નિકટતાથી
ઉત્પન્ન થયેલા ઉપરાગ (-લાલાશ) વડે જેની સ્વપરિણતિ રંજિત (-રંગાયેલી) હોય એવા
સ્ફટિકમણિની માફક
પર વડે આરોપાયેલા વિકારવાળો હોવાથી, સંસારી હતો, ત્યારે
પણ (અજ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ (સંબંધી) નહોતું. ત્યારે પણ હું એકલો
કર્તા હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો
(અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો); હું એકલો જ કરણ હતો, કારણ કે હું એકલો જ
ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ
હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી
પ્રાપ્ય (
પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું, ‘દુઃખ’
નામનું કર્મફળ હતોકે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે
નિપજાવવામાં આવતું હતું.
૧. ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ;
ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.
૨. રંજિત = વિકૃત; મલિન.
૩. આરોપાયેલા = (નવા અર્થાત
્ ઔપાધિકરૂપે) કરાયેલા. [વિકારો સ્વભાવભૂત નહોતા પણ ઉપાધિના
નિમિત્તે ઔપાધિકરૂપે (નવા) થયેલા હતા.]
૪. કર્તા, કરણ અને કર્મના અર્થો માટે ૧૬મી ગાથાનો ભાવાર્થ જુઓ.
૫. ઉપરક્ત = વિકૃત; મલિન.

Page 249 of 513
PDF/HTML Page 280 of 544
single page version

प्रसिद्धपौद्गलिककर्मबन्धनोपाधिसन्निधिध्वंसविस्फु रितसुविशुद्धसहजात्मवृत्तिर्जपापुष्पसंनिधिध्वंस-
विस्फु रितसुविशुद्धसहजात्मवृत्तिः स्फ टिकमणिरिव विश्रान्तपरारोपितविकारोऽहमेकान्तेनास्मि
मुमुक्षुः
इदानीमपि न नाम मम कोऽप्यस्ति इदानीमप्यहमेक एव सुविशुद्धचित्स्वभावेन
स्वतन्त्रः कर्तास्मि; अहमेक एव च सुविशुद्धचित्स्वभावेन साधकतमः करणमस्मि; अहमेक
एव च सुविशुद्धचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मास्मि; अहमेक एव च सुविशुद्ध-
चित्परिणमनस्वभावस्य निष्पाद्यमनाकुलत्वलक्षणं सौख्याख्यं कर्मफलमस्मि
एवमस्य
बन्धपद्धतौ मोक्षपद्धतौ चात्मानमेकमेव भावयतः परमाणोरिवैकत्वभावनोन्मुखस्य
नैवान्यं रागादिपरिणामं यदि चेत्, अप्पाणं लहदि सुद्धं तदात्मानं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितत्वेन शुद्धं
शुद्धबुद्धैकस्वभावं लभते प्राप्नोति इत्यभिप्रायो भगवतां श्रीकुन्दकुन्दाचार्यदेवानाम् ।।१२६।। एवमेक-
હવે વળી, અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાના નાશથી
જેને સુવિશુદ્ધ સહજ (સ્વાભાવિક) સ્વપરિણતિ પ્રગટ થઈ છે એવો હુંજાસુદપુષ્પની
નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઈ હોય એવા સ્ફટિકમણિની
માફક
પર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે એવો હોવાથી એકાંતે મુમુક્ષુ
છું; હમણાં પણ (મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ નથી.
હમણાં પણ હું એકલો જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ
વડે સ્વતંત્ર છું (અર્થાત
્ સ્વાધીનપણે કરું છું); હું એકલો જ કરણ છું, કારણ કે હું એકલો
જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ છું; હું એકલો જ કર્મ છું, કારણ કે હું
એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય છું; અને હું
એકલો જ અનાકુળતાલક્ષણવાળું, ‘સુખ’ નામનું કર્મફળ છું
કે જે (ફળ) સુવિશુદ્ધ
ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવે છે.’’
આ રીતે બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ
ભાવનાર આ પુરુષ પરમાણુની માફક એકત્વભાવનામાં ઉન્મુખ હોવાથી (અર્થાત
એકત્વને ભાવવામાં તત્પરલાગેલોહોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી
૧. એકાંતે મુમુક્ષુ = કેવળ મોક્ષાર્થી; સર્વથા મોક્ષેચ્છુ.
૨. સુવિશુદ્ધચૈતન્યપરિણમનસ્વભાવ આત્માનું કર્મ છે અને તે કર્મ અનાકુળતાસ્વરૂપ સુખને નિપજાવે
છે માટે સુખ તે કર્મફળ છે. સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કર્મફળ છે.
૩. ભાવવું = અનુભવવું; સમજવું; ચિંતવવું. [‘કોઈ જીવનેઅજ્ઞાનીને કે જ્ઞાનીનેપર સાથે સંબંધ નથી.
બંધમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી બાંધતો હતો અને પોતાને (અર્થાત્ પોતાના દુઃખપર્યાયરૂપ
ફળને) ભોગવતો હતો. હવે મોક્ષમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી મુક્ત કરે છે અને પોતાને
(અર્થાત
્ પોતાના સુખપર્યાયરૂપ ફળને) ભોગવે છે.’આવા એકત્વને સમ્યગ્દ્રષ્ટિ જીવ ભાવે છે
અનુભવે છેસમજે છેચિંતવે છે. મિથ્યાદ્રષ્ટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.]
પ્ર. ૩૨