Pravachansar (Gujarati). Gatha: 146-160.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 28

 

Page 290 of 513
PDF/HTML Page 321 of 544
single page version

इंदियपाणो य तधा बलपाणो तह य आउपाणो य
आणप्पाणप्पाणो जीवाणं होंति पाणा ते ।।१४६।।
इन्द्रियप्राणश्च तथा बलप्राणस्तथा चायुःप्राणश्च
आनपानप्राणो जीवानां भवन्ति प्राणास्ते ।।१४६।।
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रपञ्चकमिन्द्रियप्राणाः, कायवाङ्मनस्त्रयं बलप्राणाः, भव-
धारणनिमित्तमायुःप्राणः, उदञ्चनन्यञ्चनात्मको मरुदानपानप्राणः ।।१४६।।
अथ प्राणानां निरुक्त्या जीवत्वहेतुत्वं पौद्गलिकत्वं च सूत्रयति
अनाद्यनन्तस्वभावात्परमात्मपदार्थाद्विपरीतः साद्यन्त आयुःप्राणः, उच्छ्वासनिश्वासजनितखेदरहिता-
च्छुद्धात्मतत्त्वात्प्रतिपक्षभूत आनपानप्राणः
एवमायुरिन्द्रियबलोच्छ्वासरूपेणाभेदनयेन जीवानां
संबन्धिनश्चत्वारः प्राणा भवन्ति ते च शुद्धनयेन जीवाद्भिन्ना भावयितव्या इति ।।१४६।। अथ त एव
प्राणा भेदनयेन दशविधा भवन्तीत्यावेदयति
पंच वि इंदियपाणा मणवचिकाया य तिण्णि बलपाणा
आणप्पाणप्पाणो आउगपाणेण होंति दसपाणा ।।१२।।
ઇન્દ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને
વળી પ્રાણ શ્વાસોચ્છ્વાસએ સૌ, જીવ કેરા પ્રાણ છે.૧૪૬.
અન્વયાર્થઃ[इन्द्रियप्राणः च] ઇન્દ્રિયપ્રાણ, [तथा बलप्राणः] બળપ્રાણ, [तथा च
आयुःप्राणः] આયુપ્રાણ [च] તથા [आनपानप्राणः] શ્વાસોચ્છ્વાસપ્રાણ[ते] એ (ચાર)
[जीवानां] જીવોના [प्राणाः] પ્રાણો [भवन्ति] છે.
ટીકાઃસ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ, ઇન્દ્રિયપ્રાણ છે; કાય,
વચન અને મન એ ત્રણ, બળપ્રાણ છે; ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિપર્યાયની
સ્થિતિનું નિમિત્ત) તે આયુપ્રાણ છે; નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ
(શ્વાસ) તે શ્વાસોચ્છ્વાસપ્રાણ છે. ૧૪૬.
હવે વ્યુત્પત્તિથી પ્રાણોને જીવત્વનું હેતુપણું તથા તેમનું પૌદ્ગલિકપણું સૂત્ર દ્વારા કહે
છે (અર્થાત્ પ્રાણો જીવત્વના હેતુ છે એમ વ્યુત્પત્તિથી દર્શાવે છે તથા પ્રાણો પૌદ્ગલિક છે
એમ કહે છે)ઃ

Page 291 of 513
PDF/HTML Page 322 of 544
single page version

पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुव्वं
सो जीवो पाणा पुण पोग्गलदव्वेहिं णिव्वत्ता ।।१४७।।
प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यो हि जीवितः पूर्वम्
स जीवः प्राणाः पुनः पुद्गलद्रव्यैर्निर्वृत्ताः ।।१४७।।
प्राणसामान्येन जीवति जीविष्यति जीवितवांश्च पूर्वमिति जीवः एवमनादि-
संतानप्रवर्तमानतया त्रिसमयावस्थत्वात्प्राणसामान्यं जीवस्य जीवत्वहेतुरस्त्येव तथापि तन्न
जीवस्य स्वभावत्वमवाप्नोति पुद्गलद्रव्यनिर्वृत्तत्वात।।१४७।।
इन्द्रियप्राणः पञ्चविधः, त्रिधा बलप्राणः, पुनश्चैक आनपानप्राणः, आयुःप्राणश्चेति भेदेन दश
प्राणास्तेऽपि चिदानन्दैकस्वभावात्परमात्मनो निश्चयेन भिन्ना ज्ञातव्या इत्यभिप्रायः ।।“१२।। अथ
प्राणशब्दव्युत्पत्त्या जीवस्य जीवत्वं प्राणानां पुद्गलस्वरूपत्वं च निरूपयतिपाणेहिं चदुहिं जीवदि यद्यपि
निश्चयेन सत्ताचैतन्यसुखबोधादिशुद्धभावप्राणैर्जीवति तथापि व्यवहारेण वर्तमानकाले द्रव्यभाव-
रूपैश्चतुर्भिरशुद्धप्राणैर्जीवति
जीविस्सदि जीविष्यति भाविकाले जो हि जीविदो यो हि स्फु टं जीवितः पुव्वं
पूर्वकाले सो जीवो स जीवो भवति ते पाणा ते पूर्वोक्ताः प्राणाः पोग्गलदव्वेहिं णिव्वत्ता उदयागत-
पुद्गलकर्मणा निर्वृत्ता निष्पन्ना इति तत एव कारणात्पुद्गलद्रव्यविपरीतादनन्तज्ञानदर्शनसुख-
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે.૧૪૭.
અન્વયાર્થઃ[यः हि] જે [चतुर्भिः प्राणैः] ચાર પ્રાણોથી [जीवति] જીવે છે,
[जीविष्यति] જીવશે [जीवितः पूर्वं] અને પૂર્વે જીવતો હતો, [सः जीवः] તે જીવ છે. [पुनः]
આમ છતાં [प्राणाः] પ્રાણો તો [पुद्गलद्रव्यैः निर्वृत्ताः] પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે.
ટીકાઃ(વ્યુત્પત્તિ પ્રમાણે) પ્રાણસામાન્યથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો
હતો, તે જીવ છે. એ રીતે (પ્રાણસામાન્ય) અનાદિ સંતાનરૂપે (-પ્રવાહરૂપે) પ્રવર્તતા હોવાને
લીધે (સંસારદશામાં) ત્રણે કાળ ટકતા હોવાથી પ્રાણસામાન્ય જીવને જીવત્વના હેતુ છે જ.
તથાપિ તે (પ્રાણસામાન્ય) જીવનો સ્વભાવ નથી કારણ કે પુદ્ગલદ્રવ્યથી નીપજેલા
રચાયેલા છે.
ભાવાર્થઃજોકે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે, તોપણ સંસાર-
દશામાં વ્યવહારથી તેને વ્યવહારજીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો

Page 292 of 513
PDF/HTML Page 323 of 544
single page version

अथ प्राणानां पौद्गलिकत्वं साधयति
जीवो पाणणिबद्धो बद्धो मोहादिएहिं कम्मेहिं
उवभुंजं कम्मफलं बज्झदि अण्णेहिं कम्मेहिं ।।१४८।।
जीवः प्राणनिबद्धो बद्धो मोहादिकैः कर्मभिः
उपभुंजानः कर्मफलं बध्यतेऽन्यैः कर्मभिः ।।१४८।।
यतो मोहादिभिः पौद्गलिककर्मभिर्बद्धत्वाज्जीवः प्राणनिबद्धो भवति, यतश्च
प्राणनिबद्धत्वात्पौद्गलिककर्मफलमुपभुञ्जानः पुनरप्यन्यैः पौद्गलिककर्मभिर्बध्यते, ततः
वीर्याद्यनन्तगुणस्वभावात्परमात्मतत्त्वाद्भिन्ना भावयितव्या इति भावः ।।१४७।। अथ प्राणानां यत्पूर्व-
सूत्रोदितं पौद्गलिकत्वं तदेव दर्शयतिजीवो पाणणिबद्धो जीवः कर्ता चतुर्भिः प्राणैर्निबद्धः संबद्धो
भवति कथंभूतः सन् बद्धो शुद्धात्मोपलम्भलक्षणमोक्षाद्विलक्षणैर्बद्धः कैर्बद्धः मोहादिएहिं कम्मेहिं
मोहनीयादिकर्मभिर्बद्धस्ततो ज्ञायते मोहादिकर्मभिर्बद्धः सन् प्राणनिबद्धो भवति, न च कर्मबन्धरहित
इति
तत एव ज्ञायते प्राणाः पुद्गलकर्मोदयजनिता इति तथाविधः सन् किं करोति उवभुंजदि
कम्मफलं परमसमाधिसमुत्पन्ननित्यानन्दैकलक्षणसुखामृतभोजनमलभमानः सन् कटुकविषसमानमपि
कर्मफलमुपभुङ्क्ते बज्झदि अण्णेहिं कम्मेहिं तत्कर्मफलमुपभुञ्जानः सन्नयं जीवः कर्मरहितात्मनो
विसदृशैरन्यकर्मभिर्नवतरकर्मभिर्बध्यते यतः कारणात्कर्मफलं भुञ्जानो नवतर कर्माणि बध्नाति,
કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણ કે તેઓ
પુદ્ગલદ્રવ્યથી બનેલા છે. ૧૪૭.
હવે પ્રાણોનું પૌદ્ગલિકપણું સિદ્ધ કરે છેઃ
મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો,
જીવ કર્મફળ -ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો.૧૪૮.
અન્વયાર્થઃ[मोहादिकैः कर्मभिः] મોહાદિક કર્મો વડે [बद्धः] બંધાયો હોવાને લીધે
[जीवः] જીવ [प्राणनिबद्धः] પ્રાણોથી સંયુક્ત થયો થકો [कर्मफलम् उपभुंजानः] કર્મફળને
ભોગવતાં [अन्यैः कर्मभिः] અન્ય કર્મો વડે [बध्यते] બંધાય છે.
ટીકાઃ(૧) મોહાદિક પૌદ્ગલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી
સંયુક્ત થાય છે અને (૨) પ્રાણોથી સંયુક્ત થવાને લીધે પૌદ્ગલિક કર્મફળને (મોહી -રાગી-
દ્વેષી જીવ મોહ -રાગ -દ્વેષપૂર્વક) ભોગવતો થકો ફરીને પણ અન્ય પૌદ્ગલિક કર્મો વડે બંધાય

Page 293 of 513
PDF/HTML Page 324 of 544
single page version

पौद्गलिककर्मकार्यत्वात्पौद्गलिककर्मकारणत्वाच्च पौद्गलिका एव प्राणा निश्चीयन्ते ।।१४८।।
अथ प्राणानां पौद्गलिककर्मकारणत्वमुन्मीलयति
पाणाबाधं जीवो मोहपदेसेहिं कुणदि जीवाणं
जदि सो हवदि हि बंधो णाणावरणादिकम्मेहिं ।।१४९।।
प्राणाबाधं जीवो मोहप्रद्वेषाभ्यां करोति जीवयोः
यदि स भवति हि बन्धो ज्ञानावरणादिकर्मभिः ।।१४९।।
ततो ज्ञायते प्राणा नवतरपुद्गलकर्मणां कारणभूता इति ।।१४८।। अथ प्राणा नवतरपुद्गलकर्मबन्धस्य
कारणं भवन्तीति पूर्वोक्तमेवार्थं विशेषेण समर्थयतिपाणाबाधं आयुरादिप्राणानां बाधां पीडां कुणदि
करोति स कः जीवो जीवः काभ्यां कृत्वा मोहपदेसेहिं सक लविमलके वलज्ञानप्रदीपेन मोहान्धकार-
विनाशकात्परमात्मनो विपरीताभ्यां मोहप्रद्वेषाभ्यां केषां प्राणबाधां करोति जीवाणं
एकेन्द्रियप्रमुखजीवानाम् जदि यदि चेत् सो हवदि बंधो तदा स्वात्मोपलम्भप्राप्तिरूपान्मोक्षाद्विपरीतो
मूलोत्तरप्रकृत्यादिभेदभिन्नः स परमागमप्रसिद्धो हि स्फु टं बन्धो भवति कैः कृत्वा णाणावरणादिकम्मेहिं
ज्ञानावरणादिकर्मभिरिति ततो ज्ञायते प्राणाः पुद्गलकर्मबन्धकारणं भवन्तीति अयमत्रार्थःयथा
कोऽपि तप्तलोहपिण्डेन परं हन्तुकामः सन् पूर्वं तावदात्मानमेव हन्ति, पश्चादन्यघाते नियमो नास्ति,
तथायमज्ञानी जीवोऽपि तप्तलोहपिण्डस्थानीयमोहादिपरिणामेन परिणतः सन् पूर्वं निर्विकारस्वसंवेदन-
છે, તેથી (૧) પૌદ્ગલિક કર્મનાં કાર્ય હોવાને લીધે અને (૨) પૌદ્ગલિક કર્મનાં કારણ
હોવાને લીધે પ્રાણો પૌદ્ગલિક જ નિશ્ચિત (નક્કી) થાય છે. ૧૪૮.
હવે પ્રાણોને પૌદ્ગલિક કર્મનું કારણપણું (અર્થાત્ પ્રાણો પૌદ્ગલિક કર્મના કારણ
કઈ રીતે છે તે) પ્રગટ કરે છેઃ
જીવ મોહ -દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
તો બંધ જ્ઞાનાવરણ -આદિક કર્મનો તે થાય છે.૧૪૯.
અન્વયાર્થઃ[यदि] જો [जीवः] જીવ [मोहप्रद्वेषाभ्यां] મોહ અને દ્વેષ વડે
[जीवयोः] જીવોના (-સ્વજીવના તથા પરજીવના) [प्राणाबाधं करोति] પ્રાણોને બાધા કરે છે,
[सः हि] તો પૂર્વે કહેલો [ज्ञानावरणादिकर्मभिः बन्धः] જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ [भवति]
થાય છે.

Page 294 of 513
PDF/HTML Page 325 of 544
single page version

प्राणैर्हि तावज्जीवः कर्मफलमुपभुंक्ते; तदुपभुञ्जानो मोहप्रद्वेषावाप्नोति; ताभ्यां स्वजीव-
परजीवयोः प्राणाबाधं विदधाति तदा कदाचित्परस्य द्रव्यप्राणानाबाध्य कदाचिदनाबाध्य स्वस्य
भावप्राणानुपरक्तत्वेन बाधमानो ज्ञानावरणादीनि कर्माणि बध्नाति एवं प्राणाः
पौद्गलिककर्मकारणतामुपयान्ति ।।१४९।।
अथ पुद्गलप्राणसन्ततिप्रवृत्तिहेतुमन्तरङ्गमासूत्रयति
आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे
ण चयदि जाव ममत्तिं देहपधाणेसु विसयेसु ।।१५०।।
ज्ञानस्वरूपं स्वकीयशुद्धप्राणं हन्ति, पश्चादुत्तरकाले परप्राणघाते नियमो नास्तीति ।।१४९।। अथेन्द्रि-
यादिप्राणोत्पत्तेरन्तरङ्गहेतुमुपदिशतिआदा कम्ममलिमसो अयमात्मा स्वभावेन भावकर्मद्रव्यकर्मनोकर्म-
मलरहितत्वेनात्यन्तनिर्मलोऽपि व्यवहारेणानादिकर्मबन्धवशान्मलीमसो भवति तथाभूतः सन् किं
करोति धरेदि पाणे पुणो पुणो अण्णे धारयति प्राणान् पुनःपुनः अन्यान्नवतरान् यावत्किम् ण चयदि
ટીકાઃપ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ
તથા દ્વેષને પામે છે; મોહ તથા દ્વેષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને બાધા કરે છે.
ત્યાં, કદાચિત્ (કોઈ વાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત્ (પરના
દ્રવ્યપ્રાણોને) બાધા નહિ કરીને, પોતાના ભાવપ્રાણોને તો ઉપરક્તપણા વડે (અવશ્ય) બાધા
કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે. આ પ્રમાણે પ્રાણો પૌદ્ગલિક કર્મોના
કારણપણાને પામે છે. ૧૪૯.
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની (-પ્રવાહની, પરંપરાની) પ્રવૃત્તિનો અંતરંગ હેતુ
સૂત્ર દ્વારા કહે છેઃ
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં.૧૫૦.
૧. બાધા = પીડા; ઉપદ્રવ; ઈજા; વિઘ્ન.
૨. ઉપરક્તપણું = મલિનપણું; વિકારીપણું; મોહાદિપરિણામે પરિણમવું તે. [જેમ કોઈ પુરુષ તપેલા
લોખંડના ગોળા વડે પરને ઈજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતે પોતાને જ ઈજા કરે છે
(
પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાયનિયમ નથી; તેમ
જીવ તપેલા લોખંડના ગોળા સમાન મોહાદિપરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર
સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને તો ઈજા
થાય કે ન થાય
નિયમ નથી.]

Page 295 of 513
PDF/HTML Page 326 of 544
single page version

आत्मा कर्ममलीमसो धारयति प्राणान् पुनः पुनरन्यान्
न त्यजति यावन्ममत्वं देहप्रधानेषु विषयेषु ।।१५०।।
येयमात्मनः पौद्गलिकप्राणानां संतानेन प्रवृत्तिः, तस्या अनादिपौद्गलकर्ममूलं
शरीरादिममत्वरूपमुपरक्तत्वमन्तरङ्गो हेतुः ।।१५०।।
अथ पुद्गलप्राणसंततिनिवृत्तिहेतुमन्तरङ्गं ग्राहयति
जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि
कम्मेहिं सो ण रज्जदि किह तं पाणा अणुचरंति ।।१५१।।
जाव ममत्तिं निस्नेहचिच्चमत्कारपरिणतेर्विपरीतां ममतां यावत्कालं न त्यजति केषु विषयेषु देहपधाणेसु
विसयेसु देहविषयरहितपरमचैतन्यप्रकाशपरिणतेः प्रतिपक्षभूतेषु देहप्रधानेषु पञ्चेन्द्रियविषयेष्विति ततः
स्थितमेतत्इन्द्रियादिप्राणोत्पत्तेर्देहादिममत्वमेवान्तरङ्गकारणमिति ।।१५०।। अथेन्द्रियादिप्राणानामभ्यन्तरं
विनाशकारणमावेदयतिजो इंदियादिविजई भवीय यः कर्तातीन्द्रियात्मोत्थसुखामृतसंतोषबलेन
जितेन्द्रियत्वेन निःकषायनिर्मलानुभूतिबलेन कषायजयेन चेन्द्रियादिविजयी भूत्वा उवओगमप्पगं झादि
અન્વયાર્થઃ[यावत्] જ્યાં સુધી [देहप्रधानेषु विषयेषु] દેહપ્રધાન વિષયોમાં [ममत्वं]
મમત્વ [न त्यजति] છોડતો નથી, [कर्ममलीमसः आत्मा] ત્યાં સુધી કર્મથી મલિન આત્મા [पुनः
पुनः] ફરી ફરીને [अन्यान् प्राणान्] અન્ય અન્ય પ્રાણો [धारयति] ધારણ કરે છે.
ટીકાઃજે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ
હેતુ અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું મૂળ (-નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ
ઉપરક્તપણું છે.
ભાવાર્થઃદ્રવ્યપ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ
પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં
મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી
પુદ્ગલકર્મ બંધાયા કરે છે અને તેથી ફરી ફરી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે. ૧૫૦.
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ સમજાવે છેઃ
કરી ઇન્દ્રિયાદિક -વિજય, ધ્યાવે આત્મનેઉપયોગને,
તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે?૧૫૧.

Page 296 of 513
PDF/HTML Page 327 of 544
single page version

य इन्द्रियादिविजयी भूत्वोपयोगमात्मकं ध्यायति
कर्मभिः स न रज्यते कथं तं प्राणा अनुचरन्ति ।।१५१।।
पुद्गलप्राणसंततिनिवृत्तेरन्तरङ्गो हेतुर्हि पौद्गलिककर्ममूलस्योपरक्तत्वस्याभावः स तु
समस्तेन्द्रियादिपरद्रव्यानुवृत्तिविजयिनो भूत्वा समस्तोपाश्रयानुवृत्तिव्यावृत्तस्य स्फ टिकमणे-
रिवात्यन्तविशुद्धमुपयोगमात्रमात्मानं सुनिश्चलं केवलमधिवसतः स्यात
इदमत्र तात्पर्यं
आत्मनोऽत्यन्तविभक्तत्वसिद्धये व्यवहारजीवत्वहेतवः पुद्गलप्राणा एवमुच्छेत्तव्याः ।।१५१।।
केवलज्ञानदर्शनोपयोगं निजात्मानं ध्यायति, कम्मेहिं सो ण रज्जदि कर्मभिश्चिच्चमत्कारात्मनः प्रतिबन्ध-
कैर्ज्ञानावरणादिकर्मभिः स न रज्यते, न बध्यते किह तं पाणा अणुचरंति कर्मबन्धाभावे सति तं पुरुषं
અન્વયાર્થઃ[यः] જે [इन्द्रियादिविजयी भूत्वा] ઇન્દ્રિયાદિનો વિજયી થઈને
[उपयोगम् आत्मकं] ઉપયોગમાત્ર આત્માને [ध्यायति] ધ્યાવે છે, [सः] તે [कर्मभिः] કર્મો વડે
[न रज्यते] રંજિત થતો નથી; [तं] તેને [प्राणाः] પ્રાણો [कथं] કઈ રીતે [अनुचरन्ति] અનુસરે?
(અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)
ટીકાઃખરેખર પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક
કર્મ જેનું કારણ (નિમિત્ત) છે એવા *ઉપરક્તપણાનો અભાવ છે. અને તે અભાવ જે
જીવ સમસ્ત ઇન્દ્રિયાદિક પરદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજયી થઈને, (અનેક વર્ણોવાળા)
આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિની માફક, અત્યંત વિશુદ્ધ
ઉપયોગમાત્ર આત્મામાં એકલામાં સુનિશ્ચળપણે વસે છે, તે જીવને હોય છે.
આ અહીં તાત્પર્ય છે કેઆત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર-
જીવત્વના હેતુભૂત પૌદ્ગલિક પ્રાણો આ રીતે ઉચ્છેદવાયોગ્ય છે.
ભાવાર્થઃજેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે (સ્ફટિકમણિનું)
અનેકરંગી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિને ઉપરક્તપણાનો અભાવ છે,
તેમ અનેક પ્રકારનાં કર્મ, ઇન્દ્રિયો ઇત્યાદિ અનુસાર જે (આત્માનું) અનેક પ્રકારનું વિકારી
પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા આત્માને (
કે જે એકલા ઉપયોગમાત્ર આત્મામાં
*ઉપરક્તપણું = વિકૃતપણું; મલિનપણું; રંજિતપણું; ઉપરાગવાળાપણું. (ઉપરાગનો અર્થ ૨૪૮મા પાને
પદટિપ્પણમાં જુઓ.)
૧. આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ.
૨. વ્યાવૃત્ત થવું = જુદા થવું; અટકવું; રહિત થવું; પાછા ફરવું.

Page 297 of 513
PDF/HTML Page 328 of 544
single page version

अथ पुनरप्यात्मनोऽत्यन्तविभक्तत्वसिद्धये गतिविशिष्टव्यवहारजीवत्वहेतुपर्यायस्वरूप-
मुपवर्णयति
अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्थंतरम्हि संभूदो
अत्थो पज्जाओ सो संठाणादिप्पभेदेहिं ।।१५२।।
अस्तित्वनिश्चितस्य ह्यर्थस्यार्थान्तरे संभूतः
अर्थः पर्यायः स संस्थानादिप्रभेदैः ।।१५२।।
प्राणाः कर्तारः कथमनुचरन्ति कथमाश्रयन्ति न कथमपीति ततो ज्ञायते कषायेन्द्रियविजय एव
पञ्चेन्द्रियादिप्राणानां विनाशकारणमिति ।।१५१।। एवं ‘सपदेसेहिं समग्गो’ इत्यादि गाथाष्टकेन
सामान्यभेदभावनाधिकारः समाप्तः अथानन्तरमेकपञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावनाधिकारः
कथ्यते तत्र विशेषान्तराधिकारचतुष्टयं भवति तेषु चतुर्षु मध्ये शुभाद्युपयोगत्रयमुख्यत्वे-
नैकादशगाथापर्यन्तं प्रथमविशेषान्तराधिकारः प्रारभ्यते तत्र चत्वारि स्थलानि भवन्ति तस्मिन्नादौ
नरादिपर्यायैः सह शुद्धात्मस्वरूपस्य पृथक्त्वपरिज्ञानार्थं ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्यादि यथाक्रमेण
गाथात्रयम्
तदनन्तरं तेषां संयोगकारणं ‘अप्पा उवओगप्पा’ इत्यादि गाथाद्वयम् तदनन्तरं
शुभाशुभशुद्धोपयोगत्रयसूचनमुख्यत्वेन ‘जो जाणादि जिणिंदे’ इत्यादि गाथात्रयम् तदनन्तरं
कायवाङ्मनसां शुद्धात्मना सह भेदकथनरूपेण ‘णाहं देहो’ इत्यादि गाथात्रयम् एवमेकादशगाथाभिः
સુનિશ્ચળપણે વસે છે તેને) ઉપરક્તપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌદ્ગલિક
પ્રાણોની પરંપરા અટકે છે.
આ રીતથી પૌદ્ગલિક પ્રાણોનો ઉચ્છેદ કરવાયોગ્ય છે. ૧૫૧.
હવે ફરીને પણ, આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે, વ્યવહારજીવત્વના
હેતુ એવા જે ગતિવિશિષ્ટ (દેવ -મનુષ્યાદિ) પર્યાયો તેમનું સ્વરૂપ વર્ણવે છેઃ
અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫૨.
અન્વયાર્થઃ[अस्तित्वनिश्चितस्य अर्थस्य हि] અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો
(દ્રવ્યનો) [अर्थान्तरे संभूतः] અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) ઊપજતો [अर्थः] જે અર્થ
(-ભાવ) [सः पर्यायः] તે પર્યાય છે[संस्थानादिप्रभेदैः] કે જે સંસ્થાનાદિ ભેદો સહિત
હોય છે.
પ્ર. ૩૮

Page 298 of 513
PDF/HTML Page 329 of 544
single page version

स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चितस्यैकस्यार्थस्य स्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चित एवान्य-
स्मिन्नर्थे विशिष्टरूपतया संभावितात्मलाभोऽर्थोऽनेकद्रव्यात्मकः पर्यायः स खलु पुद्गलस्य
पुद्गलान्तर इव जीवस्य पुद्गले संस्थानादिविशिष्टतया समुपजायमानः संभाव्यत एव
उपपन्नश्चैवंविधः पर्यायः अनेकद्रव्यसंयोगात्मत्वेन केवलजीवव्यतिरेक मात्रस्यैकद्रव्यपर्यायस्या-
स्खलितस्यान्तरवभासनात।।१५२।।
अथ पर्यायव्यक्तीर्दर्शयति
प्रथमविशेषान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथ पुनरपि शुद्धात्मनो विशेषभेदभावनार्थं
नरनारकादिपर्यायरूपं व्यवहारजीवत्वहेतुं दर्शयतिअत्थित्तणिच्छिदस्स हि चिदानन्दैकलक्षणस्वरूपास्ति-
त्वेन निश्चितस्य ज्ञातस्य हि स्फु टम् कस्य अत्थस्स परमात्मपदार्थस्य अत्थंतरम्हि शुद्धात्मार्थादन्यस्मिन्
ज्ञानावरणादिकर्मरूपे अर्थान्तरे संभूदो संजात उत्पन्नः अत्थो यो नरनारकादिरूपोऽर्थः, पज्जाओ सो
निर्विकारशुद्धात्मानुभूतिलक्षणस्वभावव्यञ्जनपर्यायादन्यादृशः सन् विभावव्यञ्जनपर्यायो भवति स
इत्थंभूतपर्यायो जीवस्य
कैः कृत्वा जातः संठाणादिप्पभेदेहिं संस्थानादिरहितपरमात्मद्रव्यविलक्षणैः
संस्थानसंहननशरीरादिप्रभेदैरिति ।।१५२।। अथ तानेव पर्यायभेदान् व्यक्तीकरोतिणरणारयतिरियसुरा
ટીકાઃસ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વથી નિશ્ચિત (-નક્કી થતા) એક અર્થનો
(-દ્રવ્યનો), સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વથી જ નિશ્ચિત એવા અન્ય અર્થમાં (-દ્રવ્યમાં)
વિશિષ્ટરૂપે (-ભિન્ન ભિન્ન રૂપે) ઊપજતો જે અર્થ (-ભાવ), તે અનેકદ્રવ્યાત્મક પર્યાય
છે. તે અનેકદ્રવ્યાત્મક પર્યાય ખરેખર, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલમાં (અનેકદ્રવ્યાત્મક
પર્યાય) ઊપજતો જોવામાં આવે છે તેમ, જીવનો પુદ્ગલમાં સંસ્થાનાદિથી વિશિષ્ટપણે
(-સંસ્થાન વગેરેના ભેદો સહિત) ઊપજતો અનુભવમાં આવે જ છે. અને આવો પર્યાય
ઉપપન્ન (-યોગ્ય, ઘટિત, ન્યાયયુક્ત) છે; કારણ કે જે કેવળ જીવનો વ્યતિરેકમાત્ર છે
એવો અસ્ખલિત એકદ્રવ્યપર્યાય જ અનેક દ્રવ્યોના સંયોગાત્મકપણે અંદરમાં અવભાસે
(-જણાય) છે.
ભાવાર્થઃજોકે દરેક દ્રવ્યનું સ્વરૂપ -અસ્તિત્વ સદાય ભિન્ન ભિન્ન રહે છે
તોપણ, જેમ પુદ્ગલનો અન્ય પુદ્ગલના સંબંધે સ્કંધરૂપ પર્યાય થાય છે તેમ જીવનો
પુદ્ગલોના સંબંધે દેવાદિક પર્યાય થાય છે. જીવનો આવો અનેકદ્રવ્યાત્મક દેવાદિપર્યાય
અયુક્ત નથી; કારણ કે અંદરમાં જોતાં, અનેક દ્રવ્યોનો સંયોગ હોવા છતાં પણ, જીવ કાંઈ
પુદ્ગલો સાથે એકરૂપ પર્યાય કરતો નથી, પરંતુ ત્યાં પણ એકલા જીવનો (-પુદ્ગલપર્યાયથી
જુદો-) અસ્ખલિત (-પોતાથી નહિ ચ્યુત થતો) એકદ્રવ્યપર્યાય જ સદાય વર્ત્યા કરે છે. ૧૫૨.
હવે પર્યાયના ભેદ દર્શાવે છેઃ

Page 299 of 513
PDF/HTML Page 330 of 544
single page version

णरणारयतिरियसुरा संठाणादीहिं अण्णहा जादा
पज्जाया जीवाणं उदयादिहिं णामकम्मस्स ।।१५३।।
नरनारकतिर्यक्सुराः संस्थानादिभिरन्यथा जाताः
पर्याया जीवानामुदयादिभिर्नामकर्मणः ।।१५३।।
नारकस्तिर्यङ्मनुष्यो देव इति किल पर्याया जीवानाम् ते खलु नामकर्मपुद्गल-
विपाककारणत्वेनानेकद्रव्यसंयोगात्मकत्वात् कुकूलाङ्गारादिपर्याया जातवेदसः क्षोदखिल्व-
संस्थानादिभिरिव संस्थानादिभिरन्यथैव भूता भवन्ति ।।१५३।।
नरनारकतिर्यग्देवरूपा अवस्थाविशेषाः संठाणादीहिं अण्णहा जादा संस्थानादिभिरन्यथा जाताः,
मनुष्यभवे यत्समचतुरस्रादिसंस्थानमौदारिकशरीरादिकं च तदपेक्षया भवान्तरेऽन्यद्विसद्रशं संस्थानादिकं
भवति तेन कारणेन ते नरनारकादिपर्याया अन्यथा जाता भिन्ना भण्यन्ते; न च
शुद्धबुद्धैकस्वभावपरमात्मद्रव्यत्वेन कस्मात् तृणकाष्ठपत्राकारादिभेदभिन्नस्याग्नेरिव स्वरूपं तदेव
पज्जाया जीवाणं ते च नरनारकादयो जीवानां विभावव्यञ्जनपर्याया भण्यन्ते कैः कृत्वा उदयादिहिं
णामकम्मस्स उदयादिभिर्नामकर्मणो निर्दोषपरमात्मशब्दवाच्यान्निर्णामनिर्गोत्रादिलक्षणाच्छुद्धात्मद्रव्याद-
न्यादृशैर्नामकर्मजनितैर्बन्धोदयोदीरणादिभिरिति यत एव ते कर्मोदयजनितास्ततो ज्ञायते
તિર્યંચ, નારક, દેવ, નરએ નામકર્મોદય વડે
છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩.
અન્વયાર્થઃ[नरनारकतिर्यक्सुराः] મનુષ્ય, નારક, તિર્યંચ અને દેવએ,
[नामकर्मणः उदयादिभिः] નામકર્મના ઉદયાદિકને લીધે [जीवानां पर्यायाः] જીવોના પર્યાય
છે[संस्थानादिभिः] કે જેઓ સંસ્થાનાદિ વડે [अन्यथा जाताः] અન્ય અન્ય પ્રકારના
હોય છે.
ટીકાઃનારક, તિર્યંચ, મનુષ્ય અને દેવએ જીવોના પર્યાય છે. તેઓ નામ-
કર્મરૂપ પુદ્ગલના વિપાકને કારણે અનેક દ્રવ્યના સંયોગાત્મક છે, તેથી જેમ +તુષાનલ,
અંગાર વગેરે અગ્નિના પર્યાયો ભૂકારૂપ, ગાંગડારૂપ ઇત્યાદિ સંસ્થાનો (આકારો) વડે
અન્ય અન્ય પ્રકારના હોય છે, તેમ જીવના તે નારકાદિપર્યાયો સંસ્થાનાદિ વડે અન્ય અન્ય
પ્રકારના જ હોય છે. ૧૫૩.
+તુષાનલ = ફોતરાંનો અગ્નિ. [તુષાનલ ભૂકાના આકારે હોય છે અને અંગારો ગાંગડાના આકારે
હોય છે.]

Page 300 of 513
PDF/HTML Page 331 of 544
single page version

હવે, આત્માનું અન્ય દ્રવ્ય સાથે સંયુક્તપણું હોવા છતાં, *અર્થનિશ્ચાયક અસ્તિત્વને
સ્વ -પરના વિભાગના હેતુ તરીકે સમજાવે છેઃ
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
અન્વયાર્થઃ[यः] જે જીવ [तं] તે (પૂર્વોક્ત) [सद्भावनिबद्धं] અસ્તિત્વનિષ્પન્ન,
[त्रिधा समाख्यातं] ત્રણ પ્રકારે કહેલા, [सविकल्पं] ભેદોવાળા [द्रव्यस्वभावं] દ્રવ્યસ્વભાવને
[जानाति] જાણે છે, [सः] તે [अन्यद्रव्ये] અન્ય દ્રવ્યમાં [न मुह्यति] મોહ પામતો નથી.
ટીકાઃજે, દ્રવ્યને નક્કી કરનારું, સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વ કહેવામાં આવ્યું,
તે ખરેખર દ્રવ્યનો સ્વભાવ જ છે; કારણ કે દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વનિષ્પન્ન (અસ્તિત્વનો
બનેલો) છે. દ્રવ્ય -ગુણ -પર્યાયપણે તથા ધ્રૌવ્ય -ઉત્પાદ -વ્યયપણે
+ત્રયાત્મક ભેદભૂમિકામાં
આરૂઢ એવો આ દ્રવ્યસ્વભાવ જણાતો થકો પરદ્રવ્ય પ્રત્યેના મોહને દૂર કરીને સ્વ -પરના
अथात्मनोऽन्यद्रव्यसंकीर्णत्वेऽप्यर्थनिश्चायकमस्तित्वं स्वपरविभागहेतुत्वेनोद्योतयति
तं सब्भावणिबद्धं दव्वसहावं तिहा समक्खादं
जाणदि जो सवियप्पं ण मुहदि सो अण्णदवियम्हि ।।१५४।।
तं सद्भावनिबद्धं द्रव्यस्वभावं त्रिधा समाख्यातम्
जानाति यः सविकल्पं न मुह्यति सोऽन्यद्रव्ये ।।१५४।।
यत्खलु स्वलक्षणभूतं स्वरूपास्तित्वमर्थनिश्चायकमाख्यातं स खलु द्रव्यस्य स्वभाव एव,
सद्भावनिबद्धत्वाद्द्रव्यस्वभावस्य यथासौ द्रव्यस्वभावो द्रव्यगुणपर्यायत्वेन स्थित्युत्पादव्ययत्वेन
च त्रितयीं विकल्पभूमिकामधिरूढः परिज्ञायमानः परद्रव्ये मोहमपोह्य स्वपरविभागहेतुर्भवति,
शुद्धात्मस्वरूपं न संभवन्तीति ।।१५३।। अथ स्वरूपास्तित्वलक्षणं परमात्मद्रव्यं योऽसौ जानाति स
परद्रव्ये मोहं न करोतीति प्रकाशयतिजाणदि जानाति जो यः कर्ता कम् तं पूर्वोक्तं दव्वसहावं
परमात्मद्रव्यस्वभावम् किंविशिष्टम् सब्भावणिबद्धं स्वभावः स्वरूपसत्ता तत्र निबद्धमाधीनं तन्मयं
*અર્થનિશ્ચાયક = દ્રવ્યનો નિશ્ચય કરનારું; દ્રવ્યને નક્કી કરનારું. (દ્રવ્યનો નિર્ણય કરવાનું સાધન જે
સ્વરૂપ -અસ્તિત્વ તે સ્વ -પરનો ભેદ પાડવામાં સાધનભૂત છે એમ આ ગાથામાં સમજાવે છે.)
+ત્રયાત્મક = ત્રણસ્વરૂપ; ત્રણના સમૂહસ્વરૂપ. (દ્રવ્યનો સ્વભાવ દ્રવ્ય, ગુણ ને પર્યાય એવા ત્રણ
ભેદોવાળો તથા ધ્રૌવ્ય, ઉત્પાદ ને વ્યય એવા ત્રણ ભેદોવાળો છે.)

Page 301 of 513
PDF/HTML Page 332 of 544
single page version

વિભાગનો હેતુ થાય છે, તેથી સ્વરૂપ -અસ્તિત્વ જ સ્વ -પરના વિભાગની સિદ્ધિ માટે પદે
પદે અવધારવું (-ખ્યાલમાં લેવું). તે આ પ્રમાણેઃ
(૧) ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય, (૨) ચેતનાવિશેષત્વ
(-ચેતનાનું વિશેષપણું) જેનું લક્ષણ છે એવો જે ગુણ અને (૩) ચેતનપણાનો વ્યતિરેક જેનું
લક્ષણ છે એવો જે પર્યાય
એ ત્રયાત્મક (એવું સ્વરૂપ -અસ્તિત્વ), તથા (૧) *પૂર્વ ને ઉત્તર
વ્યતિરેકને સ્પર્શનારા ચેતનપણે જે ધ્રૌવ્ય અને (૨ -૩) ચેતનના ઉત્તર ને પૂર્વ વ્યતિરેકપણે
જે ઉત્પાદ ને વ્યય
એ ત્રયાત્મક (એવું) સ્વરૂપ -અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું તે
ખરેખર આ અન્ય છું (અર્થાત્ હું પુદ્ગલથી આ જુદો રહ્યો). અને (૧) અચેતનપણાનો
અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય, (૨) અચેતનાવિશેષત્વ જેનું લક્ષણ છે એવો જે ગુણ
અને (૩) અચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાય
એ ત્રયાત્મક (એવું
સ્વરૂપ -અસ્તિત્વ) તથા (૧) પૂર્વ ને ઉત્તર વ્યતિરેકને સ્પર્શનારા અચેતનપણે જે ધ્રૌવ્ય અને
(૨ -૩) અચેતનના ઉત્તર ને પૂર્વ વ્યતિરેકપણે જે ઉત્પાદ ને વ્યય
એ ત્રયાત્મક (એવું)
સ્વરૂપ -અસ્તિત્વ જે પુદ્ગલનો સ્વભાવ છે તે ખરેખર આ (મારાથી) અન્ય છે. (માટે) મને
મોહ નથી; સ્વ -પરનો વિભાગ છે.
ततः स्वरूपास्तित्वमेव स्वपरविभागसिद्धये प्रतिपदमवधार्यम् तथाहियच्चेतनत्वान्वयलक्षणं
द्रव्यं, यश्चेतनाविशेषत्वलक्षणो गुणो, यश्चेतनत्वव्यतिरेकलक्षणः पर्यायस्तत्त्रयात्मकं, या
पूर्वोत्तरव्यतिरेकस्पर्शिना चेतनत्वेन स्थितिर्यावुत्तरपूर्वव्यतिरेकत्वेन चेतनस्योत्पादव्ययौ
तत्त्रयात्मकं च स्वरूपास्तित्वं यस्य नु स्वभावोऽहं स खल्वयमन्यः
यच्चाचेतनत्वान्वयलक्षणं
द्रव्यं, योऽचेतनाविशेषत्वलक्षणो गुणो, योऽचेतनत्वव्यतिरेकलक्षणः पर्यायस्तत्त्रयात्मकं, या
पूर्वोत्तरव्यतिरेकस्पर्शिनाचेतनत्वेन स्थितिर्यावुत्तरपूर्वव्यतिरेकत्वेनाचेतनस्योत्पादव्ययौ तत्त्रयात्मकं
च स्वरूपास्तित्वं यस्य तु स्वभावः पुद्गलस्य स खल्वयमन्यः
नास्ति मे मोहोऽस्ति
स्वपरविभागः ।।१५४।।
सद्भावनिबद्धम् पुनरपि किंविशिष्टम् तिहा समक्खादं त्रिधा समाख्यातं कथितम् केवलज्ञानादयो
गुणाः सिद्धत्वादिविशुद्धपर्यायास्तदुभयाधारभूतं परमात्मद्रव्यत्वमित्युक्तलक्षणत्रयात्मकं तथैव
शुद्धोत्पादव्ययध्रौव्यत्रयात्मकं च यत्पूर्वोक्तं स्वरूपास्तित्वं तेन कृत्वा त्रिधा सम्यगाख्यातं कथितं

प्रतिपादितम्
पुनरपि कथंभूतं आत्मस्वभावम् सवियप्पं सविकल्पं पूर्वोक्तद्रव्यगुणपर्यायरूपेण
सभेदम् य इत्थंभूतमात्मस्वभावं जानाति, ण मुहदि सो अण्णदवियम्हि न मुह्यति सोऽन्यद्रव्ये, स तु
*પૂર્વ એટલે પહેલાંનો; ઉત્તર એટલે પછીનો. (ચેતન પહેલાંના અને પછીના બન્ને પર્યાયોને સ્પર્શે
છે તેથી તે અપેક્ષાએ ધ્રૌવ્ય છે, પછીના અર્થાત
્ વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે અને
પહેલાંના પર્યાયની અપેક્ષાએ વ્યય છે.)

Page 302 of 513
PDF/HTML Page 333 of 544
single page version

अथात्मनोऽत्यन्तविभक्तत्वाय परद्रव्यसंयोगकारणस्वरूपमालोचयति
अप्पा उवओगप्पा उवओगो णाणदंसणं भणिदो
सो वि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि ।।१५५।।
आत्मा उपयोगात्मा उपयोगो ज्ञानदर्शनं भणितः
सोऽपि शुभोऽशुभो वा उपयोग आत्मनो भवति ।।१५५।।
भेदज्ञानी विशुद्धज्ञानदर्शनस्वभावमात्मतत्त्वं विहाय देहरागादिपरद्रव्ये मोहं न गच्छतीत्यर्थः ।।१५४।।
एवं नरनारकादिपर्यायैः सह परमात्मनो विशेषभेदकथनरूपेण प्रथमस्थले गाथात्रयं गतम् अथात्मनः
पूर्वोक्तप्रकारेण नरनारकादिपर्यायैः सह भिन्नत्वपरिज्ञानं जातं, तावदिदानीं तेषां संयोगकारणं
कथ्यते
अप्पा आत्मा भवति कथंभूतः उवओगप्पा चैतन्यानुविधायी योऽसावुपयोगस्तेन
निर्वृत्तत्वादुपयोगात्मा उवओगो णाणदंसणं भणिदो स चोपयोगः सविकल्पं ज्ञानं निर्विकल्पं दर्शनमिति
भणितः सो वि सुहो सोऽपि ज्ञानदर्शनोपयोगो धर्मानुरागरूपः शुभः, असुहो विषयानुरागरूपो
ભાવાર્થઃમનુષ્ય, દેવ વગેરે અનેકદ્રવ્યાત્મક પર્યાયોમાં પણ જીવનું સ્વરૂપ-
અસ્તિત્વ અને દરેક પરમાણુનું સ્વરૂપ -અસ્તિત્વ તદ્દન ભિન્નભિન્ન છે. સૂક્ષ્મતાથી જોતાં ત્યાં
જીવ અને પુદ્ગલનું સ્વરૂપ -અસ્તિત્વ (અર્થાત
્ પોતપોતાનાં દ્રવ્ય -ગુણ -પર્યાય અને ધ્રૌવ્ય-
ઉત્પાદ -વ્યય) સ્પષ્ટપણે ભિન્ન જાણી શકાય છે. સ્વ -પરનો ભેદ પાડવા માટે જીવે આ
સ્વરૂપ -અસ્તિત્વને પગલે પગલે ખ્યાલમાં લેવું યોગ્ય છે. તે આ પ્રમાણેઃ આ (જાણવામાં
આવતાં) ચેતન દ્રવ્ય -ગુણ -પર્યાય અને ચેતન ધ્રૌવ્ય -ઉત્પાદ -વ્યય જેનો સ્વભાવ છે એવો હું
આ (પુદ્ગલથી) જુદો રહ્યો; અને આ અચેતન દ્રવ્ય -ગુણ -પર્યાય અને અચેતન ધ્રૌવ્ય -ઉત્પાદ-
વ્યય જેનો સ્વભાવ છે એવું પુદ્ગલ આ (મારાથી) જુદું રહ્યું. માટે મને પર પ્રત્યે મોહ
નથી; સ્વ -પરનો ભેદ છે. ૧૫૪.
હવે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના સંયોગના કારણનું સ્વરૂપ
વિચારે છેઃ
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન -જ્ઞાન છે;
ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫.
અન્વયાર્થઃ[आत्मा उपयोगात्मा] આત્મા ઉપયોગાત્મક છે; [उपयोगः] ઉપયોગ
[ज्ञानदर्शनं भणितः] જ્ઞાન -દર્શન કહેલ છે; [अपि] અને [आत्मनः] આત્માનો [सः उपयोगः]
તે ઉપયોગ [शुभः अशुभः वा] શુભ અથવા અશુભ [भवति] હોય છે.

Page 303 of 513
PDF/HTML Page 334 of 544
single page version

आत्मनो हि परद्रव्यसंयोगकारणमुपयोगविशेषः उपयोगो हि तावदात्मनः स्वभाव-
श्चैतन्यानुविधायिपरिणामत्वात स तु ज्ञानं दर्शनं च, साकारनिराकारत्वेनोभयरूपत्वा-
च्चैतन्यस्य अथायमुपयोगो द्वेधा विशिष्यते शुद्धाशुद्धत्वेन तत्र शुद्धो निरुपरागः, अशुद्धः
सोपरागः स तु विशुद्धिसंक्लेशरूपत्वेन द्वैविध्यादुपरागस्य द्विविधः शुभोऽशुभश्च ।।१५५।।
अथात्र क उपयोगः परद्रव्यसंयोगकारणमित्यावेदयति
उवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि
असुहो वा तध पावं तेसिमभावे ण चयमत्थि ।।१५६।।
द्वेषमोहरूपश्चाशुभः वा वा शब्देन शुभाशुभानुरागरहितत्वेन शुद्धः उवओगो अप्पणो हवदि इत्थं-
भूतस्त्रिलक्षण उपयोग आत्मनः संबन्धी भवतीत्यर्थः ।।१५५।। अथोपयोगस्तावन्नरनारकादिपर्याय-
कारणभूतस्य कर्मरूपस्य परद्रव्यस्य संयोगकारणं भवति तावदिदानीं कस्य कर्मणः क उपयोगः कारणं
ટીકાઃખરેખર આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ *ઉપયોગવિશેષ છે. પ્રથમ
તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે કારણ કે તે ચૈતન્ય -અનુવિધાયી પરિણામ છે
(અર્થાત
્ ઉપયોગ ચૈતન્યને અનુસરીને થતો પરિણામ છે). અને તે (ઉપયોગ) જ્ઞાન ને દર્શન
છે, કારણ કે ચૈતન્ય સાકાર ને નિરાકાર એમ ઉભયરૂપ છે. હવે આ ઉપયોગના શુદ્ધ
અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. તેમાં, શુદ્ધ ઉપયોગ નિરુપરાગ (-નિર્વિકાર)
છે; અશુદ્ધ ઉપયોગ સોપરાગ (-સવિકાર) છે. અને તે અશુદ્ધ ઉપયોગ શુભ અને અશુભ
એમ બે પ્રકારનો છે, કારણ કે ઉપરાગ વિશુદ્ધિરૂપ અને સંક્લેશરૂપ એમ બે પ્રકારનો છે
(અર્થાત
્ વિકાર મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે પ્રકારનો છે).
ભાવાર્થઃઆત્મા ઉપયોગસ્વરૂપ છે. પ્રથમ તો ઉપયોગના બે ભેદ છેઃ શુદ્ધ
અને અશુદ્ધ. પાછા અશુદ્ધ ઉપયોગના બે ભેદ છેઃ શુભ અને અશુભ. ૧૫૫.
હવે આમાં કયો ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે તે કહે છેઃ
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
*ઉપયોગવિશેષ = ઉપયોગનો ભેદ; ઉપયોગનો પ્રકાર; અમુક પ્રકારનો ઉપયોગ. (અશુદ્ધ ઉપયોગ
પરદ્રવ્યના સંયોગનું કારણ છે એમ ૧૫૬મી ગાથામાં કહેશે.)
૧. સાકાર = આકારોવાળું; ભેદોવાળું; સવિકલ્પ; વિશેષ.
૨. નિરાકાર = આકારો વિનાનું; ભેદો વિનાનું; નિર્વિકલ્પ; સામાન્ય.

Page 304 of 513
PDF/HTML Page 335 of 544
single page version

उपयोगो यदि हि शुभः पुण्यं जीवस्य संचयं याति
अशुभो वा तथा पापं तयोरभावे न चयोऽस्ति ।।१५६।।
उपयोगो हि जीवस्य परद्रव्यसंयोगकारणमशुद्धः स तु विशुद्धिसंक्लेशरूपोपरागवशात
शुभाशुभत्वेनोपात्तद्वैविध्यः, पुण्यपापत्वेनोपात्तद्वैविध्यस्य परद्रव्यस्य संयोगकारणत्वेन निर्वर्त-
यति
यदा तु द्विविधस्याप्यस्याशुद्धस्याभावः क्रियते तदा खलूपयोगः शुद्ध एवावतिष्ठते
स पुनरकारणमेव परद्रव्यसंयोगस्य ।।१५६।।
अथ शुभोपयोगस्वरूपं प्ररूपयति
भवतीति विचारयतिउवओगो जदि हि सुहो उपयोगो यदि चेत् हि स्फु टं शुभो भवति पुण्णं जीवस्स
संचयं जादि तदा काले द्रव्यपुण्यं कर्तृ जीवस्य संचयमुपचयं वृद्धिं याति बध्यत इत्यर्थः असुहो वा
तह पावं अशुभोपयोगो वा तथा तेनैव प्रकारेण पुण्यवद्द्रव्यपापं संचयं याति तेसिमभावे ण चयमत्थि
तयोरभावे न चयोऽस्ति निर्दोषिनिजपरमात्मभावनारूपेण शुद्धोपयोगबलेन यदा तयोर्द्वयोः शुभाशुभो-
पयोगयोरभावः क्रियते तदोभयः संचयः कर्मबन्धो नास्तीत्यर्थः ।।१५६।। एवं शुभाशुभशुद्धोपयोग-
त्रयस्य सामान्यकथनरूपेण द्वितीयस्थले गाथाद्वयं गतम् अथ विशेषेण शुभोपयोगस्वरूपं
અન્વયાર્થઃ[उपयोगः] ઉપયોગ [यदि हि] જો [शुभः] શુભ હોય [जीवस्य] તો
જીવને [पुण्यं] પુણ્ય [संचयं याति] સંચય પામે છે [तथा वा अशुभः] અને જો અશુભ હોય
[पापं] તો પાપ સંચય પામે છે. [तयोः अभावे] તેમના (બન્નેના) અભાવમાં [चयः न
अस्ति] સંચય થતો નથી.
ટીકાઃજીવને પરદ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. અને તે (અશુદ્ધ
ઉપયોગ) વિશુદ્ધિ અને સંક્લેશરૂપ ઉપરાગને લીધે શુભ અને અશુભપણે દ્વિવિધતાને
પામ્યો થકો, જે પુણ્ય અને પાપપણે દ્વિવિધતાને પામે છે એવું જે પરદ્રવ્ય તેના સંયોગના
કારણ તરીકે કામ કરે છે. (ઉપરાગ મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે
પ્રકારનો હોવાથી અશુદ્ધ ઉપયોગ પણ શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે;
તેમાં, શુભ ઉપયોગ પુણ્યરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે અને અશુભ ઉપયોગ
પાપરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે.) પરંતુ જ્યારે બન્ને પ્રકારના આ અશુદ્ધ
ઉપયોગનો અભાવ કરવામાં આવે છે ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે; અને તે
તો પરદ્રવ્યના સંયોગનું અકારણ જ છે (અર્થાત
્ શુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ
નથી). ૧૫૬.
હવે શુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છેઃ

Page 305 of 513
PDF/HTML Page 336 of 544
single page version

जो जाणादि जिणिंदे पेच्छदि सिद्धे तहेव अणगारे
जीवेसु साणुकंपो उवओगो सो सुहो तस्स ।।१५७।।
यो जानाति जिनेन्द्रान् पश्यति सिद्धांस्तथैवानागारान्
जीवेषु सानुकम्प उपयोगः स शुभस्तस्य ।।१५७।।
विशिष्टक्षयोपशमदशाविश्रान्तदर्शनचारित्रमोहनीयपुद्गलानुवृत्तिपरत्वेन परिगृहीत-
शोभनोपरागत्वात् परमभट्टारकमहादेवाधिदेवपरमेश्वरार्हत्सिद्धसाधुश्रद्धाने समस्तभूतग्रामानु-
कम्पाचरणे च प्रवृत्तः शुभ उपयोगः ।।१५७।।
अथाशुभोपयोगस्वरूपं प्ररूपयति
व्याख्यातिजो जाणादि जिणिंदे यः कर्ता जानाति कान् अनन्तज्ञानादिचतुष्टयसहितान् क्षुधाद्यष्टा-
दशदोषरहितांश्च जिनेन्द्रान् पेच्छदि सिद्धे पश्यति कान् ज्ञानावरणाद्यष्टकर्मरहितान्सम्यक्त्वाद्यष्ट-
गुणान्तर्भूतानन्तगुणसहितांश्च सिद्धान् तहेव अणगारे तथैवानागारान् अनागारशब्दवाच्यान्निश्चय-
व्यवहारपञ्चाचारादियथोक्तलक्षणानाचार्योपाध्यायसाधून् जीवेसु साणुकंपो त्रसस्थावरजीवेषु सानुकम्पः
सदयः उवओगो सो सुहो स इत्थंभूत उपयोगः शुभो भण्यते स च कस्य भवति तस्स तस्य पूर्वोक्त-
જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
અન્વયાર્થઃ[यः] જે [जिनेन्द्रान्] જિનેંન્દ્રોને [जानाति] જાણે છે, [सिद्धान् तथैव
अनागारान्] સિદ્ધોને તથા અણગારોને (આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને) [पश्यति] શ્રદ્ધે
છે, [जीवेषु सानुकम्पः] જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે, [तस्य] તેને [सः] તે [शुभः उपयोगः]
શુભ ઉપયોગ છે.
ટીકાઃવિશિષ્ટ (ખાસ પ્રકારની) ક્ષયોપશમદશામાં રહેલાં દર્શનમોહનીય અને
ચારિત્રમોહનીયરૂપ પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે શુભ *ઉપરાગ
ગ્રહ્યો હોવાથી, જે (ઉપયોગ) પરમ ભટ્ટારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અર્હંતની,
સિદ્ધની અને સાધુની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવસમૂહની અનુકંપા આચરવામાં પ્રવર્તે
છે, તે શુભ ઉપયોગ છે. ૧૫૭.
હવે અશુભ ઉપયોગનું સ્વરૂપ પ્રરૂપે છેઃ
*ઉપરાગનો અર્થ ૨૪૮મા પાને પદટિપ્પણમાં જુઓ.
પ્ર. ૩૯

Page 306 of 513
PDF/HTML Page 337 of 544
single page version

विसयकसाओगाढो दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो
उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ।।१५८।।
विषयकषायावगाढो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः
उग्र उन्मार्गपर उपयोगो यस्य सोऽशुभः ।।१५८।।
विशिष्टोदयदशाविश्रान्तदर्शनचारित्रमोहनीयपुद्गलानुवृत्तिपरत्वेन परिगृहीताशोभनोप-
रागत्वात्परमभट्टारकमहादेवाधिदेवपरमेश्वरार्हत्सिद्धसाधुभ्योऽन्यत्रोन्मार्गश्रद्धाने विषयकषाय-
दुःश्रवणदुराशयदुष्टसेवनोग्रताचरणे च प्रवृत्तोऽशुभोपयोगः
।।१५८।।
लक्षणजीवस्येत्यभिप्रायः ।।१५७।। अथाशुभोपयोगस्वरूपं निरूपयतिविसयकसाओगाढो विषय-
कषायावगाढः दुस्सुदिदुच्चित्तदुट्ठगोट्ठिजुदो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः उग्गो उग्रः उम्मग्गपरो उन्मार्गपरः
उवओगो एवं विशेषणचतुष्टययुक्त उपयोगः परिणामः जस्स यस्य जीवस्य भवति सो असुहो
उपयोगस्त्वशुभो भण्यते, अभेदेन पुरुषो वा तथाहिविषयकषायरहितशुद्धचैतन्यपरिणतेः प्रतिपक्ष-
भूतो विषयकषायावगाढो विषयकषायपरिणतः शुद्धात्मतत्त्वप्रतिपादिका श्रुतिः सुश्रुतिस्तद्विलक्षणा
दुःश्रुतिः मिथ्याशास्त्रश्रुतिर्वा; निश्चिन्तात्मध्यानपरिणतं सुचित्तं, तद्विनाशकं दुश्चित्तं, स्वपरनिमित्तेष्ट-
कामभोगचिन्तापरिणतं रागाद्यपध्यानं वा; परमचैतन्यपरिणतेर्विनाशिका दुष्टगोष्ठी, तत्प्रतिपक्षभूत-

कुशीलपुरुषगोष्ठी वा
इत्थंभूतदुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठीभिर्युतो दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुक्तः परमोपशम-
કુવિચાર -સંગતિ -શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે,
જે ઉગ્ર ને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮.
અન્વયાર્થઃ[यस्य उपयोगः] જેનો ઉપયોગ [विषयकषायावगाढः] વિષય -કષાયમાં
અવગાઢ (મગ્ન) છે, [दुःश्रुतिदुश्चित्तदुष्टगोष्ठियुतः] કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો
છે, [उग्रः] ઉગ્ર છે તથા [उन्मार्गपरः] ઉન્માર્ગમાં લાગેલો છે, [सः अशुभः] તેને તે અશુભ
ઉપયોગ છે.
ટીકાઃવિશિષ્ટ ઉદયદશામાં રહેલાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ
પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે અશુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી, જે
(ઉપયોગ) પરમ ભટ્ટારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અર્હંત, સિદ્ધ અને સાધુ સિવાય
અન્યની
ઉન્માર્ગનીશ્રદ્ધા કરવામાં તથા વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને
ઉગ્રતા આચરવામાં પ્રવર્તે છે, તે અશુભ ઉપયોગ છે. ૧૫૮.

Page 307 of 513
PDF/HTML Page 338 of 544
single page version

अथ परद्रव्यसंयोगकारणविनाशमभ्यस्यति
असुहोवओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्हि
होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए ।।१५९।।
अशुभोपयोगरहितः शुभोपयुक्तो न अन्यद्रव्ये
भवन्मध्यस्थोऽहं ज्ञानात्मकमात्मकं ध्यायामि ।।१५९
यो हि नामायं परद्रव्यसंयोगकारणत्वेनोपन्यस्तोऽशुद्ध उपयोगः स खलु मन्द-
तीव्रोदयदशाविश्रान्तपरद्रव्यानुवृत्तितन्त्रत्वादेव प्रवर्तते, न पुनरन्यस्मात ततोऽहमेष सर्वस्मिन्नेव
परद्रव्ये मध्यस्थो भवामि एवं भवंश्चाहं परद्रव्यानुवृत्तितन्त्रत्वाभावात् शुभेनाशुभेन वाशुद्धोप-
भावपरिणतपरमचैतन्यस्वभावात्प्रतिकूलः उग्रः वीतरागसर्वज्ञप्रणीतनिश्चयव्यवहारमोक्षमार्गाद्विलक्षण
उन्मार्गपरः इत्थंभूतविशेषणचतुष्टयसहित उपयोगः परिणामः तत्परिणतपुरुषो वेत्यशुभोपयोगो भण्यत
इत्यर्थः ।।१५८।। अथ शुभाशुभरहितशुद्धोपयोगं प्ररूपयतिअसुहोवओगरहिदो अशुभोपयोगरहितो
भवामि स कः अहं अहं कर्ता पुनरपि कथंभूतः सुहोवजुत्तो ण शुभोपयोगयुक्तः परिणतो न भवामि
क्व विषयेऽसौ शुभोपयोगः अण्णदवियम्हि निजपरमात्मद्रव्यादन्यद्रव्ये तर्हि कथंभूतो भवामि होज्जं
मज्झत्थो जीवितमरणलाभालाभसुखदुःखशत्रुमित्रनिन्दाप्रशंसादिविषये मध्यस्थो भवामि इत्थंभूतः
सन् किं करोमि णाणप्पगमप्पगं झाए ज्ञानात्मकमात्मानं ध्यायामि ज्ञानेन निर्वृत्तं ज्ञानात्मकं
હવે પરદ્રવ્યના સંયોગનું જે કારણ (અશુદ્ધ ઉપયોગ) તેના વિનાશને અભ્યાસે
છેઃ
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯.
અન્વયાર્થઃ[अन्यद्रव्ये] અન્ય દ્રવ્યમાં [मध्यस्थः] મધ્યસ્થ [भवन्] થતો [अहम्]
હું [अशुभोपयोगरहितः] અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ [शुभोपयुक्तः न]
શુભોપયુક્ત નહિ થયો થકો [ज्ञानात्मक म्] જ્ઞાનાત્મક [आत्मकं] આત્માને [ध्यायामि] ધ્યાઉં
છું.
ટીકાઃજે આ, (૧૫૬મી ગાથામાં) પરદ્રવ્યના સંયોગના કારણ તરીકે
કહેવામાં આવેલો અશુદ્ધ ઉપયોગ, તે ખરેખર મંદ -તીવ્ર ઉદયદશામાં રહેલા પરદ્રવ્ય
અનુસાર પરિણતિને આધીન થવાથી જ પ્રવર્તે છે, પરંતુ અન્ય (કોઈ) કારણથી નહિ. માટે
બધાય પરદ્રવ્યમાં હું આ મધ્યસ્થ થાઉં. અને એમ મધ્યસ્થ થતો હું પરદ્રવ્ય અનુસાર

Page 308 of 513
PDF/HTML Page 339 of 544
single page version

योगेन निर्मुक्तो भूत्वा केवलस्वद्रव्यानुवृत्तिपरिग्रहात् प्रसिद्धशुद्धोपयोग उपयोगात्मनात्मन्येव
नित्यं निश्चलमुपयुक्तस्तिष्ठामि एष मे परद्रव्यसंयोगकारणविनाशाभ्यासः ।।१५९।।
अथ शरीरादावपि परद्रव्ये माध्यस्थं प्रकटयति
णाहं देहो ण मणो ण चेव वाणी ण कारणं तेसिं
कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ।।१६०।।
नाहं देहो न मनो न चैव वाणी न कारणं तेषाम्
कर्ता न न कारयिता अनुमन्ता नैव कर्तॄणाम् ।।१६०।।
केवलज्ञानान्तर्भूतानन्तगुणात्मकं निजात्मानं शुद्धध्यानप्रतिपक्षभूतसमस्तमनोरथरूपचिन्ताजालत्यागेन
ध्यायामीति शुद्धोपयोगलक्षणं ज्ञातव्यम्
।।१५९।। एवं शुभाशुभशुद्धोपयोगविवरणरूपेण तृतीयस्थले
गाथात्रयं गतम् अथ देहमनोवचनविषयेऽत्यन्तमाध्यस्थ्यमुद्योतयतिणाहं देहो ण मणो ण चेव वाणी
नाहं देहो न मनो न चैव वाणी मनोवचनकायव्यापाररहितात्परमात्मद्रव्याद्भिन्नं यन्मनोवचनकायत्रयं
निश्चयनयेन तन्नाहं भवामि ततः कारणात्तत्पक्षपातं मुक्त्वात्यन्तमध्यस्थोऽस्मि ण कारणं तेसिं
कारणं तेषाम् निर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतपरिणतेर्यदुपादानकारणभूतमात्मद्रव्यं तद्विलक्षणो
मनोवचनकायानामुपादानकारणभूतः पुद्गलपिण्डो न भवामि ततः कारणात्तत्पक्षपातं मुक्त्वात्यन्त-
मध्यस्थोऽस्मि कत्ता ण हि कारयिदा अणुमंता णेव कत्तीणं कर्ता न हि कारयिता अनुमन्ता नैव कर्तॄणाम्
પરિણતિને આધીન નહિ થવાથી શુભ અથવા અશુભ એવો જે અશુદ્ધ ઉપયોગ તેનાથી
મુક્ત થઈને, કેવળ સ્વદ્રવ્ય અનુસાર પરિણતિને ગ્રહવાથી જેને શુદ્ધોપયોગ સિદ્ધ થયો છે
એવો થયો થકો, ઉપયોગાત્મા વડે (ઉપયોગરૂપ નિજ સ્વરૂપ વડે) આત્મામાં જ સદા
નિશ્ચળપણે ઉપયુક્ત રહું છું. આ મારો પરદ્રવ્યના સંયોગના કારણના વિનાશનો અભ્યાસ
છે. ૧૫૯.
હવે શરીરાદિ પરદ્રવ્ય પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ કરે છેઃ
હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦.
અન્વયાર્થઃ[अहं देहः न] હું દેહ નથી, [मनः न] મન નથી, [च एव] તેમ
[वाणी न] વાણી નથી; [तेषां कारणं न] તેમનું કારણ નથી, [कर्ता न] કર્તા નથી,
[कारयिता न] કારયિતા (કરાવનાર) નથી, [कर्तॄणाम् अनुमन्ता न एव] કર્તાનો અનુમોદક
નથી.

Page 309 of 513
PDF/HTML Page 340 of 544
single page version

शरीरं च वाचं च मनश्च परद्रव्यत्वेनाहं प्रपद्ये; ततो न तेषु कश्चिदपि मम
पक्षपातोऽस्ति, सर्वत्राप्यहमत्यन्तं मध्यस्थोऽस्मि तथाहिन खल्वहं शरीरवाङ्मनसां
स्वरूपाधारभूतमचेतनद्रव्यमस्मि; तानि खलु मां स्वरूपाधारमन्तरेणाप्यात्मनः स्वरूपं धारयन्ति
ततोऽहं शरीरवाङ्मनःपक्षपातमपास्यात्यन्तं मध्यस्थोऽस्मि न च मे शरीरवाङ्मनःकारणा-
चेतनद्रव्यत्वमस्ति; तानि खलु मां कारणमन्तरेणापि कारणवन्ति भवन्ति ततोऽहं
तत्कारणत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतन-
द्रव्यत्वमस्ति; तानि खलु मां कर्तारमन्तरेणापि क्रियमाणानि ततोऽहं तत्कर्तृत्व-
पक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्य-
प्रयोजकत्वमस्ति; तानि खलु मां कारकप्रयोजकमन्तरेणापि क्रियमाणानि ततोऽहं तत्कारक-
प्रयोजकत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारका-
स्वशुद्धात्मभावनाविषये यत्कृतकारितानुमतस्वरूपं तद्विलक्षणं यन्मनोवचनकायविषये कृतकारितानु-
मतस्वरूपं तन्नाहं भवामि
ततः कारणात्तत्पक्षपातं मुक्त्वात्यन्तमध्यस्थोऽस्मीति तात्पर्यम् ।।१६०।।
ટીકાઃશરીર, વાણી અને મનને હું પરદ્રવ્યપણે સમજું છું; તેથી તેમનાં પ્રત્યે
મને કાંઈ પણ પક્ષપાત નથી, (તે) બધાંય પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છું. તે આ પ્રમાણેઃ
ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતનદ્રવ્ય નથી;
હું સ્વરૂપ -આધાર વિના પણ (અર્થાત્ હું તેમના સ્વરૂપનો આધાર હોયા વિના પણ) તેઓ
ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે. માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત
મધ્યસ્થ છું.
વળી હું શરીર, વાણી અને મનનું કારણ એવું અચેતનદ્રવ્ય નથી; હું કારણ વિના
પણ (અર્થાત્ હું કારણ હોયા વિના પણ) તેઓ ખરેખર કારણવાળાં છે. માટે તેમના
કારણપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું
અચેતનદ્રવ્ય નથી; હું કર્તા વિના પણ તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાપણાનો
પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું, કર્તા) એવું જે
અચેતનદ્રવ્ય તેનો પ્રયોજક નથી; હું કર્તા -પ્રયોજક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો
પ્રયોજકતેમનો કરાવનારહોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના
પ્રયોજકપણાનો (કરાવનારપણાનો) પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (કરનારું) જે અચેતનદ્રવ્ય