Pravachansar (Gujarati). Gatha: 161-173.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 28

 

Page 310 of 513
PDF/HTML Page 341 of 544
single page version

चेतनद्रव्यानुज्ञातृत्वमस्ति; तानि खलु मां कारकानुज्ञातारमन्तरेणापि क्रियमाणानि ततोऽहं
तत्कारकानुज्ञातृत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः ।।१६०।।
अथ शरीरवाङ्मनसां परद्रव्यत्वं निश्चिनोति
देहो य मणो वाणी पोग्गलदव्वप्पग त्ति णिद्दिट्ठा
पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ।।१६१।।
देहश्च मनो वाणी पुद्गलद्रव्यात्मका इति निर्दिष्टाः
पुद्गलद्रव्यमपि पुनः पिण्डः परमाणुद्रव्याणाम् ।।१६१।।
शरीरं च वाक् च मनश्च त्रीण्यपि परद्रव्यं, पुद्गलद्रव्यात्मकत्वात पुद्गलद्रव्यत्वं तु
तेषां पुद्गलद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वनिश्चितत्वात तथाविधपुद्गलद्रव्यं त्वनेकपरमाणु-
अथ कायवाङ्मनसां शुद्धात्मस्वरूपात्परद्रव्यत्वं व्यवस्थापयतिदेहो य मणो वाणी पोग्गलदव्वप्पग त्ति
णिद्दिट्ठा देहश्च मनो वाणी तिस्रोऽपि पुद्गलद्रव्यात्मका इति निर्दिष्टाः कस्मात् व्यवहारेण जीवेन
सहैकत्वेपि निश्चयेन परमचैतन्यप्रकाशपरिणतेर्भिन्नत्वात् पुद्गलद्रव्यं किं भण्यते पोग्गलदव्वं हि पुणो
पिंडो परमाणुदव्वाणं पुद्गलद्रव्यं हि स्फु टं पुनः पिण्डः समूहो भवति केषाम् परमाणुद्रव्याणा-
मित्यर्थः ।।१६१।। अथात्मनः शरीररूपपरद्रव्याभावं तत्कर्तृत्वाभावं च निरूपयतिणाहं पोग्गलमइओ
તેનો અનુમોદક નથી; હું કર્તા -અનુમોદક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો અનુમોદક
હોયા વિના પણ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના અનુમોદકપણાનો પક્ષપાત
છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું. ૧૬૦.
હવે શરીર, વાણી અને મનનું પરદ્રવ્યપણું નક્કી કરે છેઃ
મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે;
ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧.
અન્વયાર્થઃ[देहः च मनः वाणी] દેહ, મન અને વાણી [पुद्गलद्रव्यात्मकाः]
પુદ્ગલદ્રવ્યાત્મક [इति निर्दिष्टाः] (વીતરાગદેવે) કહ્યાં છે; [अपि पुनः] અને [पुद्गलद्रव्यं] તે
દેહાદિ પુદ્ગલદ્રવ્ય [परमाणुद्रव्याणां पिण्डः] પરમાણુદ્રવ્યોનો પિંડ છે.
ટીકાઃશરીર, વાણી અને મન ત્રણેય પરદ્રવ્ય છે, કારણ કે પુદ્ગલદ્રવ્યાત્મક
છે. તેમને પુદ્ગલદ્રવ્યપણું છે, કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યના સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વમાં

Page 311 of 513
PDF/HTML Page 342 of 544
single page version

નિશ્ચિત (-રહેલાં) છે. *તથાવિધ પુદ્ગલદ્રવ્ય અનેક પરમાણુદ્રવ્યોનો એકપિંડપર્યાયરૂપે
પરિણામ છે, કારણ કે અનેક પરમાણુદ્રવ્યોનાં સ્વલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વો અનેક હોવા
છતાં કથંચિત
્ (સ્નિગ્ધત્વ -રૂક્ષત્વકૃત બંધપરિણામની અપેક્ષાએ) એકપણે અવભાસે છે. ૧૬૧.
હવે આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને પરદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે
છેઃ
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી;
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨.
અન્વયાર્થઃ[अहं पुद्गलमयः न] હું પુદ્ગલમય નથી અને [ते पुद्गलाः] તે
પુદ્ગલો [मया पिण्डं न कृताः] મેં પિંડરૂપ કર્યાં નથી; [तस्मात् हि] તેથી [अहं न देहः] હું
દેહ નથી [वा] તેમ જ [तस्य देहस्य कर्ता] તે દેહનો કર્તા નથી.
ટીકાઃપ્રથમ તો, જે આ પ્રકરણથી નિર્ધારિત, પુદ્ગલાત્મક શરીર નામનું
પરદ્રવ્યકે જેની અંદર વાણી અને મન એ બે સમાઈ જાય છેતે હું નથી, કારણ
કે અપુદ્ગલમય એવો હું પુદ્ગલાત્મક શરીરપણે હોવામાં વિરોધ છે. વળી એવી જ રીતે
द्रव्याणामेकपिण्डपर्यायेण परिणामः, अनेकपरमाणुद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वानामनेकत्वेऽपि
कथंचिदेकत्वेनावभासनात
।।१६१।।
अथात्मनः परद्रव्यत्वाभावं परद्रव्यकर्तृत्वाभावं च साधयति
णाहं पोग्गलमइओ ण ते मया पोग्गला कया पिंडं
तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।।१६२।।
नाहं पुद्गलमयो न ते मया पुद्गलाः कृताः पिण्डम्
तस्माद्धि न देहोऽहं कर्ता वा तस्य देहस्य ।।१६२।।
यदेतत्प्रकरणनिर्धारितं पुद्गलात्मकमन्तर्नीतवाङ्मनोद्वैतं शरीरं नाम परद्रव्यं न
तावदहमस्मि, ममापुद्गलमयस्य पुद्गलात्मकशरीरत्वविरोधात न चापि तस्य कारणद्वारेण
नाहं पुद्गलमयः ण ते मया पोग्गला कया पिंडा न च ते पुद्गला मया कृताः पिण्डाः तम्हा हि ण
देहोऽहं तस्माद्देहो न भवाम्यहं हि स्फु टं कत्ता वा तस्स देहस्स कर्ता वा न भवामि तस्य देहस्येति
*
તથાવિધ = તે પ્રકારનું અર્થાત્ શરીરાદિરૂપ.

Page 312 of 513
PDF/HTML Page 343 of 544
single page version

क र्तृद्वारेण कर्तृप्रयोजकद्वारेण कर्त्रनुमन्तृद्वारेण वा शरीरस्य कर्ताहमस्मि, ममानेकपरमाणु-
द्रव्यैकपिण्डपर्यायपरिणामस्याकर्तृरनेकपरमाणुद्रव्यैकपिण्डपर्यायपरिणामात्मकशरीरकर्तृत्वस्य
सर्वथा विरोधात
।।१६२।।
अथ कथं परमाणुद्रव्याणां पिण्डपर्यायपरिणतिरिति संदेहमपनुदति
अपदेसो परमाणू पदेसमेत्तो य सयमसद्दो जो
णिद्धो वा लुक्खो वा दुपदेसादित्तमणुभवदि ।।१६३।।
अप्रदेशः परमाणुः प्रदेशमात्रश्च स्वयमशब्दो यः
स्निग्धो वा रूक्षो वा द्विप्रदेशादित्वमनुभवति ।।१६३।।
अयमत्रार्थःदेहोऽहं न भवामि कस्मात् अशरीरसहजशुद्धचैतन्यपरिणतत्वेन मम देहत्वविरोधात्
कर्ता वा न भवामि तस्य देहस्य तदपि कस्मात् निःक्रियपरमचिज्ज्योतिःपरिणतत्वेन मम
देहकर्तृत्वविरोधादिति ।।१६२।। एवं कायवाङ्मनसां शुद्धात्मना सह भेदकथनरूपेण चतुर्थस्थले गाथात्रयं
गतम् इति पूर्वोक्तप्रकारेण ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकादशगाथाभिः स्थलचतुष्टयेन प्रथमो
તેના (અર્થાત્ શરીરના) કારણ દ્વારા, કર્તા દ્વારા, કર્તાના પ્રયોજક દ્વારા કે કર્તાના અનુમોદક
દ્વારા, શરીરનો કર્તા હું નથી, કારણ કે અનેક પરમાણુદ્રવ્યોના એકપિંડપર્યાયરૂપ પરિણામનો
અકર્તા એવો હું અનેક પરમાણુદ્રવ્યોના એકપિંડપર્યાયરૂપ
*પરિણામાત્મક શરીરના કર્તાપણે
હોવામાં સર્વથા વિરોધ છે. ૧૬૨.
હવે ‘પરમાણુદ્રવ્યોને પિંડપર્યાયરૂપ પરિણતિ કઈ રીતે થાય છે’ એવા સંદેહને દૂર
કરે છેઃ
પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે,
તે સ્નિગ્ધ રૂક્ષ બની પ્રદેશદ્વયાદિવત્ત્વ અનુભવે. ૧૬૩.
અન્વયાર્થઃ[परमाणुः] પરમાણુ [यः अप्रदेशः] કે જે અપ્રદેશ છે,
[प्रदेशमात्रः] પ્રદેશમાત્ર છે [च] અને [स्वयम् अशब्दः] પોતે અશબ્દ છે, [स्निग्धः वा
रूक्षः वा] તે સ્નિગ્ધ અથવા રૂક્ષ થયો થકો [द्विप्रदेशादित्वम् अनुभवति] દ્વિપ્રદેશાદિપણું
અનુભવે છે.
*શરીર અનેક પરમાણુદ્રવ્યોનો એકપિંડપર્યાયરૂપ પરિણામ છે.

Page 313 of 513
PDF/HTML Page 344 of 544
single page version

परमाणुर्हि द्वयादिप्रदेशानामभावादप्रदेशः, एकप्रदेशसद्भावात्प्रदेशमात्रः, स्वयमनेक-
परमाणुद्रव्यात्मकशब्दपर्यायव्यक्त्यसंभवादशब्दश्च यतश्चतुःस्पर्शपञ्चरसद्विगन्धपञ्चवर्णानाम-
विरोधेन सद्भावात् स्निग्धो वा रूक्षो वा स्यात्, तत एव तस्य पिण्डपर्यायपरिणतिरूपा
द्विप्रदेशादित्वानुभूतिः अथैवं स्निग्धरूक्षत्वं पिण्डत्वसाधनम् ।।१६३।।
अथ कीद्रशं तत्स्निग्धरूक्षत्वं परमाणोरित्यावेदयति
विशेषान्तराधिकारः समाप्तः अथ केवलपुद्गलबन्धमुख्यत्वेन नवगाथापर्यन्तं व्याख्यानं करोति तत्र
स्थलद्वयं भवति परमाणूनां परस्परबन्धकथनार्थं ‘अपदेसो परमाणू’ इत्यादिप्रथमस्थले गाथाचतुष्टयम्
तदनन्तरं स्कन्धानां बन्धमुख्यत्वेन ‘दुपदेसादी खंधा’ इत्यादिद्वितीयस्थले गाथापञ्चकम् एवं
द्वितीयविशेषान्तराधिकारे समुदायपातनिका अथ यद्यात्मा पुद्गलानां पिण्डं न करोति तर्हि कथं
पिण्डपर्यायपरिणतिरिति प्रश्ने प्रत्युत्तरं ददातिअपदेसो अप्रदेशः स कः परमाणू पुद्गलपरमाणुः
पुनरपि कथंभूतः पदेसमेत्तो य द्वितीयादिप्रदेशाभावात् प्रदेशमात्रश्च पुनश्च किंरूपः सयमसद्दो य स्वयं
व्यक्तिरूपेणाशब्दः एवं विशेषणत्रयविशिष्टः सन् णिद्धो वा लुक्खो वा स्निग्धो वा रूक्षो वा यतः
कारणात्संभवति ततः कारणात् दुपदेसादित्तमणुहवदि द्विप्रदेशादिरूपं बन्धमनुभवतीति तथाहि
यथायमात्मा शुद्धबुद्धैकस्वभावेन बन्धरहितोऽपि पश्चादशुद्धनयेन स्निग्धस्थानीयरागभावेन
रूक्षस्थानीयद्वेषभावेन यदा परिणमति तदा परमागमकथितप्रकारेण बन्धमनुभवति, तथा परमाणुरपि

स्वभावेन बन्धरहितोऽपि यदा बन्धकारणभूतस्निग्धरूक्षगुणेन परिणतो भवति तदा पुद्गलान्तरेण सह

विभावपर्यायरूपं बन्धमनुभवतीत्यर्थः
।।१६३।। अथ कीद्रशं तत्स्निग्धरूक्षत्वमिति पृष्टे प्रत्युत्तरं ददाति
ટીકાઃખરેખર પરમાણુ દ્વિ -આદિ (બે, ત્રણ વગેરે) પ્રદેશોના અભાવને લીધે
અપ્રદેશ છે, એક પ્રદેશના સદ્ભાવને લીધે પ્રદેશમાત્ર છે અને સ્વયં અનેક
પરમાણુદ્રવ્યાત્મક શબ્દ પર્યાયની વ્યક્તિના (-પ્રગટતાના) અસંભવને લીધે અશબ્દ છે. (તે
પરમાણુ) અવિરોધપૂર્વક ચાર સ્પર્શ, પાંચ રસ, બે ગંધ અને પાંચ વર્ણના સદ્ભાવને
લીધે સ્નિગ્ધ (ચીકણો) અથવા રૂક્ષ (લૂખો) થાય છે તેથી જ તેને
*પિંડપર્યાયપણે
પરિણતિરૂપ દ્વિપ્રદેશાદિપણાની અનુભૂતિ થાય છે. આ રીતે સ્નિગ્ધરૂક્ષપણું પિંડપણાનું
કારણ છે. ૧૬૩.
હવે પરમાણુને તે સ્નિગ્ધ -રૂક્ષપણું કેવા પ્રકારનું હોય છે તે કહે છેઃ
*એક પરમાણુને બીજા એક પરમાણુ સાથે પિંડરૂપે પરિણતિ તે દ્વિપ્રદેશીપણાની અનુભૂતિ છે; એક
પરમાણુને બીજા બે પરમાણુઓ સાથે પિંડરૂપે પરિણતિ તે ત્રિપ્રદેશીપણાનો અનુભવ છે. આ પ્રમાણે
પરમાણુ અન્ય પરમાણુઓ સાથે પિંડરૂપે પરિણમતાં અનેકપ્રદેશીપણું અનુભવે છે.
પ્ર. ૩૯

Page 314 of 513
PDF/HTML Page 345 of 544
single page version

एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खत्तं
परिणामादो भणिदं जाव अणंतत्तमणुभवदि ।।१६४।।
एकोत्तरमेकाद्यणोः स्निग्धत्वं वा रूक्षत्वम्
परिणामाद्भणितं यावदनन्तत्वमनुभवति ।।१६४।।
परमाणोर्हि तावदस्ति परिणामः तस्य वस्तुस्वभावत्वेनानतिक्रमात ततस्तु परिणामा-
दुपात्तकादाचित्कवैचित्र्यं चित्रगुणयोगित्वात्परमाणोरेकाद्येकोत्तरानन्तावसानाविभागपरिच्छेद-
व्यापि स्निग्धत्वं वा रूक्षत्वं वा भवति
।।१६४।।
एगुत्तरमेगादी एकोत्तरमेकादि किम् णिद्धत्तणं च लुक्खत्तं स्निग्धत्वं रूक्षत्वं च कर्मतापन्नम् भणिदं
भणितं कथितम् किंपर्यन्तम् जाव अणंतत्तमणुभवदि अनन्तत्वमनन्तपर्यन्तं यावदनुभवति प्राप्नोति
कस्मात्सकाशात् परिणामादो परिणतिविशेषात्परिणामित्वादित्यर्थः कस्य संबन्धि अणुस्स अणोः
पुद्गलपरमाणोः तथाहियथा जीवे जलाजागोमहिषीक्षीरे स्नेहवृद्धिवत्स्नेहस्थानीयं रागत्वं रूक्ष-
स्थानीयं द्वेषत्वं बन्धकारणभूतं जघन्यविशुद्धिसंक्लेशस्थानीयमादिं कृत्वा परमागमकथितक्रमेणोत्कृष्ट-
विशुद्धिसंक्लेशपर्यन्तं वर्धते, तथा पुद्गलपरमाणुद्रव्येऽपि स्निग्धत्वं रूक्षत्वं च बन्धकारणभूतं

पूर्वोक्तजलादितारतम्यशक्तिदृष्टान्तेनैकगुणसंज्ञां जघन्यशक्तिमादिं कृत्वा गुणसंज्ञेनाविभागपरिच्छेद-
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે,
સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪.
અન્વયાર્થઃ[अणोः] પરમાણુને [परिणामात्] પરિણામને લીધે [एकादि] એકથી
(એક અવિભાગ પ્રતિચ્છેદથી) માંડીને [एकोत्तरं] એકેક વધતાં [यावत् अनन्तत्वम् अनुभवति]
અનંતપણાને (અનંત અવિભાગ પ્રતિચ્છેદપણાને) પામે ત્યાંસુધીનું [स्निग्धत्वं वा रूक्षत्वं]
સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ હોય છે એમ [भणितम्] (જિનદેવે) કહ્યું છે.
ટીકાઃપ્રથમ તો પરમાણુને પરિણામ હોય છે કારણ કે તે (પરિણામ) વસ્તુનો
સ્વભાવ હોવાથી ઉલ્લંઘી શકાતો નથી. અને તે પરિણામને લીધે જે કાદાચિત્ક વિચિત્રતા
ધારણ કરે છે એવું, એકથી માંડીને એક એક વધતાં અનંત અવિભાગ પ્રતિચ્છેદો સુધી વ્યાપનારું
સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ પરમાણુને હોય છે કારણ કે પરમાણુ અનેક પ્રકારના ગુણવાળો છે.
૧. કાદાચિત્ક = કોઈ વાર હોય એવું; ક્ષણિક; અનિત્ય.
૨. વિચિત્રતા = અનેકપ્રકારતા; વિવિધતા; અનેકરૂપતા. (ચીકણાપણું અને લૂખાપણું પરિણામને લીધે
ક્ષણિક અનેકરૂપતાતરતમતાધારણ કરે છે.)

Page 315 of 513
PDF/HTML Page 346 of 544
single page version

द्वितीयनामाभिधेयेन शक्तिविशेषेण वर्धते किंपर्यन्तम् यावदनन्तसंख्यानम् कस्मात् पुद्गल-
द्रव्यस्य परिणामित्वात्, परिणामस्य वस्तुस्वभावादेव निषेधितुमशक्यत्वादिति ।।१६४।। अथात्र
कीद्रशात्स्निग्धरूक्षत्वगुणात् पिण्डो भवतीति प्रश्ने समाधानं ददातिबज्झंति हि बध्यन्ते हि
स्फु टम् के कर्मतापन्नाः अणुपरिणामा अणुपरिणामाः अणुपरिणामशब्देनात्र परिणामपरिणता
अणवो गृह्यन्ते कथंभूताः णिद्धा वा लुक्खा वा स्निग्धपरिणामपरिणता वा रूक्षपरिणामपरिणता
पुनरपि किंविशिष्टाः समा व विसमा वा द्विशक्तिचतुःशक्तिषट्शक्त्यादिपरिणतानां सम
इति संज्ञा, त्रिशक्तिपञ्चशक्तिसप्तशक्यादिपरिणतानां विषम इति संज्ञा पुनश्च किंरूपाः समदो
दुराधिगा जदि समतः समसंख्यानात्सकाशाद् द्वाभ्यां गुणाभ्यामधिका यदि चेत् कथं द्विगुणाधिकत्वमिति
ભાવાર્થઃપરમાણુ પરિણામવાળો હોવાથી તેનાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ એક
*અવિભાગ પ્રતિચ્છેદથી માંડીને અનંત અવિભાગ પ્રતિચ્છેદો સુધી તરતમતા પામે છે. ૧૬૪.
હવે કેવાં સ્નિગ્ધ -રૂક્ષત્વથી પિંડપણું થાય છે તે કહે છેઃ
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ -પરિણામ, સમ વા વિષમ હો,
બંધાય જો ગુણદ્વય અધિક; નહિ બંધ હોય જઘન્યનો. ૧૬૫.
અન્વયાર્થઃ[अणुपरिणामाः] પરમાણુ -પરિણામો, [स्निग्धाः वा रूक्षाः वा] સ્નિગ્ધ
હો કે રૂક્ષ હો, [समाः वा विषमाः वा] બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, [यदि
समतः द्वयधिकः] જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો [बध्यन्ते हि] બંધાય છે;
[आदिपरिहीणाः] જઘન્ય અંશવાળો બંધાતો નથી.
अथात्र कीद्रशात्स्निग्धरूक्षत्वात्पिण्डत्वमित्यावेदयति
णिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा
समदो दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा ।।१६५।।
स्निग्धा वा रूक्षा वा अणुपरिणामाः समा वा विषमा वा
समतो द्वयधिका यदि बध्यन्ते हि आदिपरिहीणाः ।।१६५।।
*કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો
(નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે
છે. (બકરી કરતાં ગાયના દૂધમાં અને ગાય કરતાં ભેંસના દૂધમાં ચીકાશના અવિભાગ પ્રતિચ્છેદો
વધારે હોય છે. ધૂળ કરતાં રાખમાં અને રાખ કરતાં રેતીમાં લૂખાપણાના અવિભાગ પ્રતિચ્છેદો
અધિક હોય છે.)

Page 316 of 513
PDF/HTML Page 347 of 544
single page version

चेत् एको द्विगुणस्तिष्ठति द्वितीयोऽपि द्विगुण इति द्वौ समसंख्यानौ तिष्ठतस्तावत् एक स्य
विविक्षितद्विगुणस्य द्विगुणाधिक त्वे कृ ते सति सः चतुर्गुणो भवति शक्तिचतुष्टयपरिणतो भवति तस्य
चतुर्गुणस्य पूर्वोक्तद्विगुणेन सह बन्धो भवतीति तथैव द्वौ त्रिशक्तियुक्तो तिष्ठतस्तावत्, तत्राप्येकस्य
त्रिगुणशब्दाभिधेयस्य त्रिशक्तियुक्तस्य परमाणोः शक्तिद्वयमेलापके कृते सति पञ्चगुणत्वं भवति तेन
पञ्चगुणेन सह पूर्वोक्तत्रिगुणस्य बन्धो भवति एवं द्वयोर्द्वयोः स्निग्धयोर्द्वयोर्द्वयो रूक्षयोर्द्वयोर्द्वयोः
स्निग्धरूक्षयोर्वा समयोः विषमयोश्च द्विगुणाधिक त्वे सति बन्धो भवतीत्यर्थः, किंतु विशेषोऽस्ति
आदिपरिहीणा आदिशब्देन जलस्थानीयं जघन्यस्निग्धत्वं वालुकास्थानीयं जघन्यरूक्षत्वं भण्यते, ताभ्यां
विहीना आदिपरिहीणा बध्यन्ते किंचपरमचैतन्यपरिणतिलक्षणपरमात्मतत्त्वभावनारूपधर्मध्यान-
शुक्लध्यानबलेन यथा जधन्यस्निग्धशक्तिस्थानीये क्षीणरागत्वे सति जधन्यरूक्षशक्तिस्थानीये क्षीणद्वेषत्वे
च सति जलवालुकयोरिव जीवस्य बन्धो न भवति, तथा पुद्गलपरमाणोरपि जघन्यस्निग्ध-

रूक्षशक्तिप्रस्तावे बन्धो न भवतीत्यभिप्रायः
।।१६५।। अथ तमेवार्थं विशेषेण समर्थयति
गुणशब्दवाच्यशक्तिद्वययुक्तस्य स्निग्धपरमाणोश्चतुर्गुणस्निग्धेन रूक्षेण वा समशब्दसंज्ञेन तथैव
समतो द्वयधिकगुणाद्धि स्निग्धरूक्षत्वाद्बन्ध इत्युत्सर्गः, स्निग्धरूक्षद्वयधिकगुणत्वस्य हि
परिणामकत्वेन बन्धसाधनत्वात न खल्वेकगुणात् स्निग्धरूक्षत्वाद्बन्ध इत्यपवादः, एकगुण-
स्निग्धरूक्षत्वस्य हि परिणम्यपरिणामकत्वाभावेन बन्धस्यासाधनत्वात।।१६५।।
ટીકાઃસમાન કરતાં બે ગુણ અધિક સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ હોય તો બંધ થાય
છે તે ઉત્સર્ગ (સામાન્ય નિયમ) છે; કારણ કે સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વનું બે ગુણ અધિક હોવાપણું
તે
પરિણામક હોવાથી બંધનું કારણ છે.
એક ગુણ સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ હોય તો બંધ થતો નથી તે અપવાદ છે; કારણ કે
એક ગુણ સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વને પરિણમ્ય -પરિણામકપણાનો અભાવ હોવાથી બંધના
કારણપણાનો અભાવ છે. ૧૬૫.
૧. ગુણ = અંશ; અવિભાગ પ્રતિચ્છેદ.
૨. પરિણામક = પરિણમાવનાર; પરિણમવામાં નિમિત્તભૂત.
૩. પરિણમ્ય = પરિણમવાયોગ્ય [દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ રૂક્ષતાવાળા પરમાણુ
સાથે બંધાઈને સ્કંધ બનતાં, દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ રૂક્ષતારૂપે પરિણમી
જાય છે; અથવા દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે
બંધાઈને સ્કંધ બનતાં, દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતારૂપે પરિણમી
જાય છે; માટે ઓછા અંશવાળો પરમાણુ પરિણમ્ય છે અને બે અધિક અંશવાળો પરમાણુ
પરિણામક છે. એક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ (સામાન્ય નિયમ અનુસાર) પરિણામક
તો નથી જ, અને જઘન્યભાવમાં વર્તતો હોવાથી પરિણમ્ય પણ નથી. આ રીતે જઘન્યભાવ બંધનું
કારણ નથી.]

Page 317 of 513
PDF/HTML Page 348 of 544
single page version

अथ परमाणूनां पिण्डत्वस्य यथोदितहेतुत्वमवधारयति
णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि
लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो ।।१६६।।
स्निग्धत्वेन द्विगुणश्चतुर्गुणस्निग्धेन बन्धमनुभवति
रूक्षेण वा त्रिगुणितोऽणुर्बध्यते पञ्चगुणयुक्तः ।।१६६।।
यथोदितहेतुकमेव परमाणूनां पिण्डत्वमवधार्यं, द्विचतुर्गुणयोस्त्रिपञ्चगुणयोश्च द्वयोः
स्निग्धयोः द्वयो रूक्षयोर्द्वयोः स्निग्धरूक्षयोर्वा परमाण्वोर्बन्धस्य प्रसिद्धेः उक्तं च ‘‘णिद्धा
णिद्धेण बज्झंति लुक्खा लुकखा य पोग्गला णिद्धलुक्खा य बज्झंति रूवारूवी य पोग्गला ।।’’
त्रिशक्तियुक्तरूक्षस्य पञ्चगुणरूक्षेण स्निग्धेन वा विषमसंज्ञेन द्विगुणाधिकत्वे सति बन्धो भवतीति
ज्ञातव्यम्
अयं तु विशेषःपरमानन्दैकलक्षणस्वसंवेदनज्ञानबलेन हीयमानरागद्वेषत्वे सति पूर्वोक्त-
હવે પરમાણુઓને પિંડપણામાં યથોક્ત હેતુ છે (અર્થાત્ ઉપર કહ્યું તે જ કારણ
છે) એમ નક્કી કરે છેઃ
ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ દ્વય -અંશમય સ્નિગ્ધાણુનો;
પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુનો. ૧૬૬.
અન્વયાર્થઃ[स्निग्धत्वेन द्विगुणः] સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ [चतुर्गुण-
स्निग्धेन] ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે [बन्धम् अनुभवति] બંધ
અનુભવે છે; [वा] અથવા [रूक्षेण त्रिगुणितः अणुः] રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ
[पञ्चगुणयुक्त :] પાંચ અંશવાળા સાથે જોડાયો થકો [बध्यते] બંધાય છે.
ટીકાઃયથોક્ત હેતુથી જ પરમાણુઓને પિંડપણું થાય છે એમ નક્કી કરવું,
કારણ કે બે અને ચાર ગુણવાળા તથા ત્રણ અને પાંચ ગુણવાળાએવા બે સ્નિગ્ધ
પરમાણુઓને અથવા એવા બે રૂક્ષ પરમાણુઓને અથવા એવા બે સ્નિગ્ધ -રૂક્ષ પરમાણુઓને
(
એક સ્નિગ્ધ અને એક રૂક્ષ પરમાણુને) બંધની પ્રસિદ્ધિ છે. કહ્યું છે કેઃ
‘णिद्धा णिद्धेण बज्झंति लुक्खा लुक्खा य पोग्गला
णिद्धलुक्खा य बज्झंति रूवारूवी य पोग्गला ।।
‘णिद्धस्स णिद्धेण दुराहिएण लुक्खस्स लुक्खेण दुराहिएण
णिद्धस्स लुक्खेण हवेदि बंधो जहण्णवज्जे विसमे समे वा ।।

Page 318 of 513
PDF/HTML Page 349 of 544
single page version

‘‘णिद्धस्स णिद्धेण दुराहिएण लुक्खस्स लुक्खेण दुराहिएण णिद्धस्स लुक्खेण हवेदि बंधो
जहण्णवज्जे विसमे समे वा ।।’’ ।।१६६।।
जलवालुकादृष्टान्तेन यथा जीवानां बन्धो न भवति तथा जघन्यस्निग्धरूक्षत्वगुणे सति परमाणूनां चेति
तथा चोक्तम्‘‘णिद्धस्स णिद्धेण दुराधिगेण लुक्खस्स लुक्खेण दुराधिगेण णिद्धस्स लुक्खेण
हवेदि बंधो जघण्णवज्जे विसमे समे वा’’ ।।१६६।। एवं पूर्वोक्तप्रकारेण स्निग्धरूक्षपरिणत-
[અર્થઃપુદ્ગલો ‘*રૂપી’ અને ‘અરૂપી’ હોય છે; ત્યાં સ્નિગ્ધ પુદ્ગલો સ્નિગ્ધની
સાથે બંધાય છે, રૂક્ષ પુદ્ગલો રૂક્ષની સાથે બંધાય છે, સ્નિગ્ધ અને રૂક્ષ પણ બંધાય છે.
જઘન્ય સિવાય એકી અંશવાળો હોય કે બેકી અંશવાળો હોય, સ્નિગ્ધનો બે અધિક
અંશવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે, રૂક્ષનો બે અધિક અંશવાળા રૂક્ષ પરમાણુ સાથે અને
સ્નિગ્ધનો (બે અધિક અંશવાળા) રૂક્ષ પરમાણુ સાથે બંધ થાય છે.]
ભાવાર્થઃબે અંશથી માંડીને અનંત અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ
તેનાથી બે અધિક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બને છે.
જેમ કેઃ ૨ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ ૪ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય
છે; ૯૧ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ ૯૩ અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે;
૫૩૩ અંશ રૂક્ષતાવાળો પરમાણુ ૫૩૫ અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૭૦૦૬
અંશ રૂક્ષતાવાળો પરમાણુ ૭૦૦૮ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે.
ઉદાહરણો પ્રમાણે બેથી માંડીને અનંત અંશો (અવિભાગ પ્રતિચ્છેદો) સુધી સમજી લેવું.
માત્ર એક અંશવાળા પરમાણુમાં જઘન્યભાવને લીધે બંધની યોગ્યતા નથી તેથી એક
અંશવાળો સ્નિગ્ધ કે રૂક્ષ પરમાણુ ત્રણ અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષ પરમાણુ સાથે પણ બંધાતો
નથી.
આ રીતે, (એક અંશવાળા સિવાય) બે પરમાણુઓ વચ્ચે બે અંશોનો તફાવત હોય
તો જ તેઓ બંધાય છે; બે કરતાં વધારે કે ઓછા અંશનો તફાવત હોય તો બંધ થતો નથી.
જેમ કેઃ પાંચ અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ સાત અંશવાળા પરમાણુ સાથે બંધાય
છે; પરંતુ પાંચ અંશવાળો પરમાણુ આઠ અંશવાળા કે છ અંશવાળા (અથવા પાંચ
અંશવાળા) પરમાણુ સાથે બંધાતો નથી. ૧૬૬.
*કોઈ એક પરમાણુની અપેક્ષાએ વિસદ્રશજાતિનો સમાનઅંશવાળો બીજો પરમાણુ ‘રૂપી’ કહેવાય છે
અને બાકીના બધા પરમાણુઓ તેની અપેક્ષાએ ‘અરૂપી’ કહેવાય છે. જેમ કે
પાંચ અંશ સ્નિગ્ધતાવાળા
પરમાણુને પાંચ અંશ રૂક્ષતાવાળો બીજો પરમાણુ ‘રૂપી’ છે અને બાકીના બધા પરમાણુઓ તેના માટે
‘અરૂપી’ છે. આનો અર્થ એમ થયો કે
વિસદ્રશજાતિના સમાનઅંશવાળા પરમાણુઓ પરસ્પર ‘રૂપી’
છે; સદ્રશજાતિના અથવા અસમાનઅંશવાળા પરમાણુઓ પરસ્પર ‘અરૂપી’ છે.

Page 319 of 513
PDF/HTML Page 350 of 544
single page version

अथात्मनः पुद्गलपिण्डकर्तृत्वाभावमवधारयति
दुपदेसादी खंधा सुहुमा वा बादरा ससंठाणा
पुढविजलतेउवाऊ सगपरिणामेहिं जायंते ।।१६७।।
द्विप्रदेशादयः स्कन्धाः सूक्ष्मा वा बादराः ससंस्थानाः
पृथिवीजलतेजोवायवः स्वकपरिणामैर्जायन्ते ।।१६७।।
एवममी समुपजायमाना द्विप्रदेशादयः स्कन्धा विशिष्टावगाहनशक्तिवशादुपात्त-
सौक्ष्म्यस्थौल्यविशेषा विशिष्टाकारधारणशक्तिवशाद्गृहीतविचित्रसंस्थानाः सन्तो यथास्वं
परमाणुस्वरूपकथनेन प्रथमगाथा, स्निग्धरूक्षगुणविवरणेन द्वितीया, स्निग्धरूक्षगुणाभ्यां द्वयधिकत्वे
सति बन्धकथनेन तृतीया, तस्यैव दृढीकरणेन चतुर्थी चेति परमाणूनां परस्परबन्धव्याख्यानमुख्यत्वेन
प्रथमस्थले गाथाचतुष्टयं गतम्
अथात्मा द्वयणुकादिपुद्गलस्कन्धानां कर्ता न भवतीत्युपदिशति
जायन्ते उत्पद्यन्ते के कर्तारः दुपदेसादी खंधा द्विप्रदेशाद्यनन्ताणुपर्यन्ताः स्कन्धाः के
जायन्ते पुढविजलतेउवाऊ पृथ्वीजलतेजोवायवः कथंभूताः सन्तः सुहुमा वा बादरा सूक्ष्मा
वा बादरा वा पुनरपि किंविशिष्टाः सन्तः ससंठाणा यथासंभवं वृत्तचतुरस्रादिस्वकीयस्वकीय-
संस्थानाकारयुक्ताः कैः कृत्वा जायन्ते सगपरिणामेहिं स्वकीयस्वकीयस्निग्धरूक्षपरिणामैरिति
अथ विस्तरःजीवा हि तावद्वस्तुतष्टङ्कोत्कीर्णज्ञायकैकरूपेण शुद्धबुद्धैकस्वभावा एव,
पश्चाद्वयवहारेणानादिकर्मबन्धोपाधिवशेन शुद्धात्मस्वभावमलभमानाः सन्तः पृथिव्यप्तेजोवातकायिकेषु
હવે આત્માને પુદ્ગલોના પિંડના કર્તૃત્વનો અભાવ નક્કી કરે છેઃ
સ્કંધો પ્રદેશદ્વયાદિયુત, સ્થૂલ -સૂક્ષ્મ ને સાકાર જે,
તે પૃથ્વી -વાયુ -તેજ -જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭.
અન્વયાર્થઃ[द्विप्रदेशादयः स्कंधाः] દ્વિપ્રદેશાદિક સ્કંધો (બેથી માંડીને અનંત
પ્રદેશવાળા સ્કંધો)[सूक्ष्माः वा बादराः] કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને
[ससंस्थानाः] સંસ્થાનો (આકારો) સહિત હોય છે તેઓ[पृथिवीजलतेजोवायवः] પૃથ્વી, જળ,
તેજ અને વાયુરૂપ [स्वकपरिणामैः जायन्ते] પોતાના પરિણામોથી થાય છે.
ટીકાઃએ રીતે (પૂર્વોક્ત રીતે) આ ઊપજતા દ્વિપ્રદેશાદિક સ્કંધોજેમણે
વિશિષ્ટ અવગાહનની શક્તિને વશ સૂક્ષ્મતા અને સ્થૂલતારૂપ ભેદો ગ્રહ્યા છે અને જેમણે
વિશિષ્ટ આકાર ધારણ કરવાની શક્તિને વશ વિચિત્ર સંસ્થાનો ગ્રહ્યાં છે તેઓ
પોતાની

Page 320 of 513
PDF/HTML Page 351 of 544
single page version

स्पर्शादिचतुष्कस्याविर्भावतिरोभावस्वशक्तिवशमासाद्य पृथिव्यप्तेजोवायवः स्वपरिणामैरेव जायन्ते
अतोऽवधार्यते द्वयणुकाद्यनन्तानन्तपुद्गलानां न पिण्डकर्ता पुरुषोऽस्ति ।।१६७।।
अथात्मनः पुद्गलपिण्डानेतृत्वाभावमवधारयति
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो
सुहुमेहि बादरेहि य अप्पाओग्गेहिं जोग्गेहिं ।।१६८।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः
सूक्ष्मैर्बादरैश्चाप्रायोग्यैर्योग्यैः ।।१६८।।
समुत्पद्यन्ते, तथापि स्वकीयाभ्यन्तरसुखदुःखादिरूपपरिणतेरेवाशुद्धोपादानकारणं भवन्ति, न च
पृथिव्यादिकायाकारपरिणतेः कस्मादिति चेत् तत्र स्कन्धानामेवोपादानकारणत्वादिति ततो
ज्ञायते पुद्गलपिण्डानां जीवः कर्ता न भवतीति ।।१६७।। अथात्मा बन्धकाले बन्धयोग्य-
पुद्गलान् बहिर्भागान्नैवानयतीत्यावेदयतिओगाढगाढणिचिदो अवगाह्यावगाह्य नैरन्तर्येण
निचितो भृतः स कः लोगो लोकः कथंभूतः सव्वदो सर्वतः सर्वप्रदेशेषु कैः कर्तृभूतैः
पोग्गलकायेहिं पुद्गलकायैः किंविशिष्टैः सुहुमेहि बादरेहि य इन्द्रियग्रहणायोग्यैः सूक्ष्मैस्तद्ग्रहण-
યોગ્યતા અનુસાર *સ્પર્શાદિ ચતુષ્કના આવિર્ભાવ અને તિરોભાવની સ્વશક્તિને વશ થઈને
પૃથ્વી, પાણી, તેજ ને વાયુરૂપ પોતાના પરિણામોથી જ થાય છે. આથી નક્કી થાય છે કે
દ્વિ -અણુકાદિ અનંતાનંત પુદ્ગલોનો પિંડકર્તા આત્મા નથી. ૧૬૭.
હવે (જેમ આત્મા પુદ્ગલપિંડનો કરનાર નથી તેમ) આત્મા પુદ્ગલપિંડનો લાવનાર
(પણ) નથી એમ નક્કી કરે છેઃ
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર -સૂક્ષ્મથી, કર્મત્વયોગ્ય -અયોગ્યથી. ૧૬૮.
અન્વયાર્થઃ[लोकः] લોક [सर्वतः] સર્વતઃ [सूक्ष्मैः बादरैः] સૂક્ષ્મ તેમ જ બાદર
[च] તથા [अप्रायोग्यैः योग्यैः] કર્મત્વને અયોગ્ય તેમ જ કર્મત્વને યોગ્ય [पुद्गलकायैः]
પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે [अवगाढगाढनिचितः] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ
ભરેલો છે.
*સ્પર્શાદિ ચતુષ્ક = સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ. (સ્પર્શાદિકની પ્રગટતા અને અપ્રગટતા તે પુદ્ગલની
શક્તિ છે.)

Page 321 of 513
PDF/HTML Page 352 of 544
single page version

ટીકાઃસૂક્ષ્મપણે પરિણમેલા તેમ જ બાદરપણે પરિણમેલા, અતિ સૂક્ષ્મ અથવા
અતિ સ્થૂલ નહિ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમ જ અતિ સૂક્ષ્મ અથવા અતિ
સ્થૂલ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના
એવા પુદ્ગલકાયો વડે, અવગાહની
વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના, સ્વયમેવ સર્વતઃ (બધાય પ્રદેશે) લોક ગાઢ
ભરેલો છે. માટે નક્કી થાય છે કે પુદ્ગલપિંડોનો લાવનાર આત્મા નથી.
ભાવાર્થઃઆ લોકમાં સર્વ સ્થળે જીવો છે અને કર્મબંધને યોગ્ય પુદ્ગલવર્ગણા
પણ સર્વ સ્થળે છે. જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મબંધ થાય છે.
એમ નથી કે આત્મા કોઈ બહારની જગ્યાએથી કર્મયોગ્ય પુદ્ગલો લાવીને બંધ કરે છે. ૧૬૮.
હવે આત્મા પુદ્ગલપિંડોને કર્મપણે કરનારો નથી એમ નક્કી કરે છેઃ
સ્કંધો કરમને યોગ્ય પામી જીવના પરિણામને
કર્મત્વને પામે; નહીં જીવ પરિણમાવે તેમને. ૧૬૯.
અન્વયાર્થઃ[कर्मत्वप्रायोग्याः स्कंधाः] કર્મપણાને યોગ્ય સ્કંધો [जीवस्य परिणतिं
प्राप्य] જીવની પરિણતિને પામીને [कर्मभावं गच्छन्ति] કર્મભાવને પામે છે; [न हि ते जीवेन
परिणमिताः] તેમને જીવ પરિણમાવતો નથી.
यतो हि सूक्ष्मत्वपरिणतैर्बादरपरिणतैश्चानतिसूक्ष्मत्वस्थूलत्वात् कर्मत्वपरिणमनशक्ति-
योगिभिरतिसूक्ष्मस्थूलतया तदयोगिभिश्चावगाहविशिष्टत्वेन परस्परमबाधमानैः स्वयमेव सर्वत एव
पुद्गलकायैर्गाढं निचितो लोकः
ततोऽवधार्यते न पुद्गलपिण्डानामानेता पुरुषोऽस्ति ।।१६८।।
अथात्मनः पुद्गलपिण्डानां कर्मत्वकर्तृत्वाभावमवधारयति
कम्मत्तणपाओग्गा खंधा जीवस्स परिणइं पप्पा
गच्छंति कम्मभावं ण हि ते जीवेण परिणमिदा ।।१६९।।
कर्मत्वप्रायोग्याः स्कन्धा जीवस्य परिणतिं प्राप्य
गच्छन्ति कर्मभावं न हि ते जीवेन परिणमिताः ।।१६९।।
योग्यैर्बादरैश्च पुनश्च कथंभूतैः अप्पाओग्गेहिं अतिसूक्ष्मस्थूलत्वेन कर्मवर्गणायोग्यतारहितैः पुनश्च
किंविशिष्टैः जोग्गेहिं अतिसूक्ष्मस्थूलत्वाभावात्कर्मवर्गणायोग्यैरिति अयमत्रार्थःनिश्चयेन शुद्ध-
स्वरूपैरपि व्यवहारेण कर्मोदयाधीनतया पृथिव्यादिपञ्चसूक्ष्मस्थावरत्वं प्राप्तैर्जीवैर्यथा लोको निरन्तरं
भृतस्तिष्ठति तथा पुद्गलैरपि
ततो ज्ञायते यत्रैव शरीरावगाढक्षेत्रे जीवस्तिष्ठति बन्धयोग्यपुद्गला अपि
પ્ર. ૪૧

Page 322 of 513
PDF/HTML Page 353 of 544
single page version

ટીકાઃકર્મપણે પરિણમવાની શક્તિવાળા પુદ્ગલસ્કંધો તુલ્યક્ષેત્રાવગાહી જીવના
પરિણામમાત્રનોકે જે બહિરંગ સાધન (બાહ્ય કારણ) છે તેનોઆશ્રય કરીને, જીવ
પરિણમાવનાર વિના પણ, સ્વયમેવ કર્મભાવે પરિણમે છે. તેથી નક્કી થાય છે કે
પુદ્ગલપિંડોને કર્મપણે કરનારો આત્મા નથી.
ભાવાર્થઃસમાન ક્ષેત્રે રહેલા જીવના વિકારી પરિણામને નિમિત્તમાત્ર કરીને
કાર્મણવર્ગણાઓ સ્વયમેવ પોતાની અંતરંગ શક્તિથી જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય
છે; જીવ તેમને કર્મપણે પરિણમાવતો નથી. ૧૬૯.
હવે આત્માને કર્મપણે પરિણત પુદ્ગલદ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી
કરે છે( અર્થાત્ કર્મપણે પરિણમેલું જે પુદ્ગલદ્રવ્ય તે -સ્વરૂપ શરીરનો કર્તા આત્મા નથી
એમ નક્કી કરે છે)ઃ
કર્મત્વપરિણત પુદ્ગલોના સ્કંધ તે તે ફરી ફરી
શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦.
यतो हि तुल्यक्षेत्रावगाढजीवपरिणाममात्रं बहिरङ्गसाधनमाश्रित्य जीवं परिणमयिता-
रमन्तरेणापि कर्मत्वपरिणमनशक्तियोगिनः पुद्गलस्कन्धाः स्वयमेव कर्मभावेन परिणमन्ति
ततोऽवधार्यते न पुद्गलपिण्डानां कर्मत्वकर्ता पुरुषोऽस्ति ।।१६९।।
अथात्मनः कर्मत्वपरिणतपुद्गलद्रव्यात्मकशरीरकर्तृत्वाभावमवधारयति
ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स
संजायंते देहा देहंतरसंकमं पप्पा ।।१७०।।
तत्रैव तिष्ठन्ति, न च बहिर्भागाज्जीव आनयतीति ।।१६८।। अथ कर्मस्कन्धानां जीव उपादानकर्ता
न भवतीति प्रज्ञापयतिकम्मत्तणपाओग्गा खंधा कर्मत्वप्रायोग्याः स्कन्धाः कर्तारः जीवस्स परिणइं
पप्पा जीवस्य परिणतिं प्राप्य निर्दोषिपरमात्मभावनोत्पन्नसहजानन्दैकलक्षणसुखामृतपरिणतेः
प्रतिपक्षभूतां जीवसंबन्धिनीं मिथ्यात्वरागादिपरिणतिं प्राप्य गच्छंति कम्मभावं गच्छन्ति परिणमन्ति
कम् कर्मभावं ज्ञानावरणादिद्रव्यकर्मपर्यायम् ण हि ते जीवेण परिणमिदा न हि नैव ते कर्म-
स्कन्धा जीवेनोपादानकर्तृभूतेन परिणमिताः परिणतिं नीता इत्यर्थः अनेन व्याख्यानेनैतदुक्तं भवति
कर्मस्कन्धानां निश्चयेन जीवः कर्ता न भवतीति ।।१६९।। अथ शरीराकारपरिणतपुद्गलपिण्डानां जीवः
कर्ता न भवतीत्युपदिशति ---ते ते कम्मत्तगदा ते ते पूर्वसूत्रोदिताः कर्मत्वं गता द्रव्यकर्मपर्याय-

Page 323 of 513
PDF/HTML Page 354 of 544
single page version

ते ते कर्मत्वगताः पुद्गलकायाः पुनरपि जीवस्य
संजायन्ते देहा देहान्तरसंक्रमं प्राप्य ।।१७०।।
ये ये नामामी यस्य जीवस्य परिणामं निमित्तमात्रीकृत्य पुद्गलकायाः स्वयमेव
कर्मत्वेन परिणमन्ति, अथ ते ते तस्य जीवस्यानादिसंतानप्रवृत्तशरीरान्तरसंक्रान्तिमाश्रित्य
स्वयमेव च शरीराणि जायन्ते
अतोऽवधार्यते न कर्मत्वपरिणतपुद्गलद्रव्यात्मकशरीरकर्ता
पुरुषोऽस्ति ।।१७०।।
अथात्मनः शरीरत्वाभावमवधारयति
परिणताः पोग्गलकाया पुद्गलस्कन्धाः पुणो वि जीवस्स पुनरपि भवान्तरेऽपि जीवस्य संजायंते देहा
संजायन्ते सम्यग्जायन्ते देहाः शरीराणीति किं कृत्वा देहंतरसंकमं पप्पा देहान्तरसंक्रमं भवान्तरं
प्राप्य लब्ध्वेति अनेन किमुक्तं भवतिऔदारिकादिशरीरनामकर्मरहितपरमात्मानमलभमानेन जीवेन
यान्युपार्जितान्यौदारिकादिशरीरनामकर्माणि तानि भवान्तरे प्राप्ते सत्युदयमागच्छन्ति, तदुदयेन
नोकर्मपुद्गला औदारिकादिशरीराकारणे स्वयमेव परिणमन्ति
ततः कारणादौदारिकादिकायानां जीवः
कर्ता न भवतीति ।।१७०।। अथ शरीराणि जीवस्वरूपं न भवन्तीति निश्चिनोतिओरालिओ य
देहो औदारिकश्च देहः देहो वेउव्विओ य देहो वैक्रियकश्च तेजसिओ तैजसिकः आहारय
कम्मइओ आहारकः कार्मणश्च पोग्गलदव्वप्पगा सव्वे एते पञ्च देहाः पुद्गलद्रव्यात्मकाः सर्वेऽपि
અન્વયાર્થઃ[कर्मत्वगताः] કર્મપણે પરિણમેલા [ते ते] તે તે [पुद्गलकायाः]
પુદ્ગલકાયો [देहान्तरसंक्रमं प्राप्य] દેહાંતરરૂપ ફેરફારને પામીને [पुनः अपि] ફરી ફરીને
[जीवस्य] જીવને [देहाः] શરીરો [संजायन्ते] થાય છે.
ટીકાઃજે જીવના પરિણામને નિમિત્તમાત્ર કરીને જે જે આ પુદ્ગલકાયો
સ્વયમેવ કર્મપણે પરિણમે છે, તે જીવને અનાદિ સંતતિરૂપે (પ્રવાહરૂપે) પ્રવર્તતા દેહાંતરરૂપ
(ભવાંતરરૂપ) ફેરફારનો આશ્રય કરીને તે તે પુદ્ગલકાયો સ્વયમેવ શરીરો (-શરીરોરૂપે,
શરીરો થવામાં નિમિત્તરૂપે) થાય છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરિણમેલા
પુદ્ગલદ્રવ્યાત્મક શરીરનો કર્તા આત્મા નથી.
ભાવાર્થઃજીવના પરિણામને નિમિત્તમાત્ર કરીને જે પુદ્ગલો સ્વયમેવ કર્મરૂપે
પરિણમે છે, તે પુદ્ગલો જ અન્ય ભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે અને
નોકર્મપુદ્ગલો સ્વયમેવ શરીરરૂપે પરિણમે છે. માટે શરીરનો કર્તા આત્મા નથી. ૧૭૦.
હવે આત્માને શરીરપણાનો અભાવ નક્કી કરે છેઃ

Page 324 of 513
PDF/HTML Page 355 of 544
single page version

ओरालिओ य देहो देहो वेउव्विओ य तेजसिओ
आहारय कम्मइओ पोग्गलदव्वप्पगा सव्वे ।।१७१।।
औदारिकश्च देहो देहो वैक्रियिकश्च तैजसः
आहारकः कार्मणः पुद्गलद्रव्यात्मकाः सर्वे ।।१७१।।
यतो ह्यौदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणि सर्वाण्यपि पुद्गलद्रव्यात्म-
कानि, ततोऽवधार्यते न शरीरं पुरुषोऽस्ति ।।१७१।।
अथ किं तर्हिं जीवस्य शरीरादिसर्वपरद्रव्यविभागसाधनमसाधारणं स्वलक्षणमित्या-
वेदयति
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।१७२।।
मम स्वरूपं न भवन्ति कस्मादिति चेत् ममाशरीरचैतन्यचमत्कारपरिणतत्वेन सर्वदैवाचेतनशरीरत्व-
विरोधादिति ।।१७१।। एवं पुद्गलस्कन्धानां बन्धव्याख्यानमुख्यतया द्वितीयस्थले गाथापञ्चकं गतम्
इति ‘अपदेसो परमाणू’ इत्यादि गाथानवकेन परमाणुस्कन्धभेदभिन्नपुद्गलानां पिण्डनिष्पत्तिव्याख्यान-
જે દેહ ઔદારિક, ને વૈક્રિયતૈજસ દેહ છે,
કાર્મણઅહારક દેહ જે, તે સર્વ પુદ્ગલરૂપ છે. ૧૭૧.
અન્વયાર્થઃ[औदारिकः च देहः] ઔદારિક શરીર, [वैक्रियिकः देहः] વૈક્રિયિક
શરીર, [तैजसः] તૈજસ શરીર, [आहारकः] આહારક શરીર [च] અને [कार्मणः] કાર્મણ
શરીર[सर्वे] બધાં [पुद्गलद्रव्यात्मकाः] પુદ્ગલદ્રવ્યાત્મક છે.
ટીકાઃઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણએ શરીરો બધાંય
પુદ્ગલદ્રવ્યાત્મક છે તેથી નક્કી થાય છે કે આત્મા શરીર નથી. ૧૭૧.
હવે ત્યારે જીવનું, શરીરાદિ સર્વ પરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત, અસાધારણ
સ્વલક્ષણ શું છે તે કહે છેઃ
છે ચેતનાગુણ, ગંધ -રૂપ -રસ -શબ્દ -વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨.

Page 325 of 513
PDF/HTML Page 356 of 544
single page version

अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्
जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।१७२।।
आत्मनो हि रसरूपगन्धगुणाभावस्वभावत्वात्स्पर्शगुणव्यक्त्यभावस्वभावत्वात् शब्द-
पर्यायाभावस्वभावत्वात्तथा तन्मूलादलिङ्गग्राह्यत्वात्सर्वसंस्थानाभावस्वभावत्वाच्च पुद्गलद्रव्य-
विभागसाधनमरसत्वमरूपत्वमगन्धत्वमव्यक्त त्वमशब्दत्वमलिङ्गग्राह्यत्वमसंस्थानत्वं चास्ति
सकल-
पुद्गलापुद्गलाजीवद्रव्यविभागसाधनं तु चेतनागुणत्वमस्ति तदेव च तस्य स्वजीव-
द्रव्यमात्राश्रितत्वेन स्वलक्षणतां बिभ्राणं शेषद्रव्यान्तरविभागं साधयति अलिङ्गग्राह्य इति
वक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तद्बहुतरार्थप्रतिपत्तये तथाहिन लिंगैरिन्द्रियैर्ग्राहकतामा-
मुख्यतया द्वितीयविशेषान्तराधिकारः समाप्तः अथैकोनविंशतिगाथापर्यन्तं जीवस्य पुद्गलेन सह बन्ध-
मुख्यतया व्याख्यानं करोति, तत्र षट्स्थलानि भवन्ति तेष्वादौ ‘अरसमरूवं’ इत्यादि शुद्धजीव-
व्याख्यानेन गाथैका, ‘मुत्तो रूवादि’ इत्यादिपूर्वपक्षपरिहारमुख्यतया गाथाद्वयमिति प्रथमस्थले
गाथात्रयम्
तदनन्तरं भावबन्धमुख्यत्वेन ‘उवओगमओ’ इत्यादि गाथाद्वयम् अथ परस्परं द्वयोः
पुद्गलयोः बन्धो, जीवस्य रागादिपरिणामेन सह बन्धो, जीवपुद्गलयोर्बन्धश्चेति त्रिविधबन्धमुख्यत्वेन
અન્વયાર્થઃ[जीवम्] જીવને [अरसम्] અરસ, [अरूपम्] અરૂપ, [अगन्धम्] અગંધ,
[अव्यक्तं] અવ્યક્ત, [चेतनागुणम्] ચેતનાગુણવાળો, [अशब्दम्] અશબ્દ, [अलिंगग्रहणम्]
અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને [अनिर्दिष्टसंस्थानम्] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો
[जानीहि] જાણ.
ટીકાઃઆત્મા (૧) રસગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૨) રૂપગુણના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૩) ગંધગુણના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી,
(૪) સ્પર્શગુણરૂપ વ્યક્તતાના અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, (૫) શબ્દપર્યાયના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, તથા (૬) તે બધાંને કારણે ( અર્થાત
્ રસ -રૂપ -ગંધ વગેરેના
અભાવરૂપ સ્વભાવને કારણે) લિંગ વડે અગ્રાહ્ય હોવાથી અને (૭) સર્વ સંસ્થાનોના
અભાવરૂપ સ્વભાવવાળો હોવાથી, આત્માને પુદ્ગલદ્રવ્યથી વિભાગના સાધનભૂત
(૧) અરસપણું, (૨) અરૂપપણું, (૩) અગંધપણું, (૪) અવ્યક્તપણું, (૫) અશબ્દપણું,
(૬) અલિંગગ્રાહ્યપણું અને (૭) અસંસ્થાનપણું છે. પુદ્ગલ તેમ જ અપુદ્ગલ એવાં સમસ્ત
અજીવદ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતનાગુણમયપણું છે; અને તે જ, માત્ર સ્વજીવદ્રવ્યાશ્રિત
હોવાથી સ્વલક્ષણપણું ધરતું થકું, આત્માનો શેષ અન્યદ્રવ્યોથી વિભાગ સાધે છે.
‘અલિંગગ્રાહ્ય’ એમ કહેવાનું છે ત્યાં જે ‘અલિંગગ્રહણ’ એમ કહ્યું છે તે ઘણા અર્થોની
પ્રતિપત્તિ (પ્રાપ્તિ, પ્રતિપાદન) કરવા માટે છે. તે આ પ્રમાણેઃ

Page 326 of 513
PDF/HTML Page 357 of 544
single page version

पन्नस्य ग्रहणं यस्येत्यतीन्द्रियज्ञानमयत्वस्य प्रतिपत्तिः न लिंगैरिन्द्रियैर्ग्राह्यतामापन्नस्य ग्रहणं
यस्येतीन्द्रियप्रत्यक्षाविषयत्वस्य न लिंगादिन्द्रियगम्याद्धूमादग्नेरिव ग्रहणं यस्येतीन्द्रिय-
प्रत्यक्षपूर्वकानुमानाविषयत्वस्य न लिंगादेव परैः ग्रहणं यस्येत्यनुमेयमात्रत्वाभावस्य
न लिंगादेव परेषां ग्रहणं यस्येत्यनुमातृमात्रत्वाभावस्य न लिंगात्स्वभावेन ग्रहणं यस्येति
प्रत्यक्षज्ञातृत्वस्य न लिंगेनोपयोगाख्यलक्षणेन ग्रहणं ज्ञेयार्थालम्बनं यस्येति बहिरर्थालम्बन-
ज्ञानाभावस्य न लिंगस्योपयोगाख्यलक्षणस्य ग्रहणं स्वयमाहरणं यस्येत्यनाहार्यज्ञानत्वस्य
न लिंगस्योपयोगाख्यलक्षणस्य ग्रहणं परेण हरणं यस्येत्यहार्यज्ञानत्वस्य न लिंगे
‘फासेहि पोग्गलाणं’ इत्यादि सूत्रद्वयम् ततः परं निश्चयेन द्रव्यबन्धकारणत्वाद्रागादिपरिणाम एव बन्ध
इति कथनमुख्यतया ‘रत्तो बंधदि’ इत्यादि गाथात्रयम् अथ भेदभावनामुख्यत्वेन ‘भणिदा पुढवी’
इत्यादि सूत्रद्वयम् तदनन्तरं जीवो रागादिपरिणामानामेव कर्ता, न च द्रव्यकर्मणामिति कथनमुख्यत्वेन
(૧) ગ્રાહક (-જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું)
થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીંદ્રિયજ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ
થાય છે. (૨) ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ
(-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. (૩) જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા
એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (
ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય ચિહ્મ દ્વારા) જેનું ગ્રહણ (-જાણવું)
થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી
એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૪) બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું
નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમેયમાત્ર (કેવળ અનુમાનથી જ
જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૫) જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું
નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ)
નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૬) લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ
થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય
છે. (૭) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું
આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન
નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૮) જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને
ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી તે અલિંગગ્રહણ છે; આ
રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૯) જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ
શકતું નથી (-બીજાથી લઈ જઈ શકાતું નથી) તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માનું જ્ઞાન

Page 327 of 513
PDF/HTML Page 358 of 544
single page version

उपयोगाख्यलक्षणे ग्रहणं सूर्य इवोपरागो यस्येति शुद्धोपयोगस्वभावस्य न लिंगादुपयोगा-
ख्यलक्षणाद्ग्रहणं पौद्गलिककर्मादानं यस्येति द्रव्यकर्मासंपृक्तत्वस्य न लिंगेभ्य इन्द्रियेभ्यो
ग्रहणं विषयाणामुपभोगो यस्येति विषयोपभोक्तृत्वाभावस्य न लिंगात् मनो वेन्द्रियादि-
लक्षणाद्ग्रहणं जीवस्य धारणं यस्येति शुक्रार्तवानुविधायित्वाभावस्य न लिंगस्य मेहना-
कारस्य ग्रहणं यस्येति लौकिकसाधनमात्रत्वाभावस्य न लिंगेनामेहनाकारेण ग्रहणं
लोकव्याप्तिर्यस्येति कुहुक प्रसिद्धसाधनाकारलोकव्याप्तित्वाभावस्य न लिंगानां स्त्रीपुन्नपुंसक-
હરી જઈ શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૦) જેને લિંગમાં એટલે કે ઉપયોગ
નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ (
મલિનતા, વિકાર) નથી તે
અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા શુદ્ધોપયોગસ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૧૧) લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌદ્ગલિક કર્મનું
ગ્રહવું જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યકર્મથી અસંયુક્ત (અસંબદ્ધ)
છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૨) જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ
એટલે કે વિષયોનો ઉપભોગ નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા વિષયોનો
ઉપભોક્તા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૩) લિંગ દ્વારા એટલે કે મન અથવા
ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે
અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી (-અનુસરીને થનારો)
નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૪) લિંગનું એટલે કે મેહનાકારનું (-પુરુષાદિની
ઇન્દ્રિયના આકારનું) ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા
લૌકિકસાધનમાત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૫) લિંગ વડે એટલે કે અમેહનાકાર
વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા
પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો
લોકવ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ

થાય છે. (૧૬) જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે
‘कुव्वं सहावमादा’ इत्यादि षष्ठस्थले गाथासप्तकम् यत्र मुख्यत्वमिति वदति तत्र यथासंभवमन्यो-
ऽप्यर्थो लभ्यत इति सर्वत्र ज्ञातव्यम् एवमेकोनविंशतिगाथाभिस्तृतीयविशेषान्तराधिकारे समुदाय-
पातनिका तद्यथाअथ किं तर्हि जीवस्य शरीरादिपरद्रव्येभ्यो भिन्नमन्यद्रव्यासाधारणं स्वस्वरूपमिति
प्रश्ने प्रत्युत्तरं ददातिअरसमरूवमगंधं रसरूपगन्धरहितत्वात्तथा चाध्याहार्यमाणास्पर्शरूपत्वाच्च अव्वत्तं
अव्यक्तत्वात् असद्दं अशब्दत्वात् अलिंगग्गहणं अलिङ्गग्रहणत्वात् अणिद्दिट्ठसंठाणं अनिर्दिष्टसंस्थानत्वाच्च
जाण जीवं जानीहि जीवम् अरसमरूपमगन्धमस्पर्शमव्यक्तमशब्दमलिङ्गग्रहणमनिर्दिष्टसंस्थानलक्षणं च
हे शिष्य, जीवं जीवद्रव्यं जानीहि पुनरपि कथंभूतम् चेदणागुणं समस्तपुद्गलादिभ्योऽचेतनेभ्यो
भिन्नः समस्तान्यद्रव्यासाधारणः स्वकीयानन्तजीवजातिसाधारणश्च चेतनागुणो यस्य तं चेतनागुणं

Page 328 of 513
PDF/HTML Page 359 of 544
single page version

वेदानां ग्रहणं यस्येति स्त्रीपुन्नपुंसकद्रव्यभावाभावस्य न लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति
बहिरङ्गयतिलिंगाभावस्य न लिंगं गुणो ग्रहणमर्थावबोधो यस्येति गुणविशेषानालीढ-
शुद्धद्रव्यत्वस्य न लिंगं पर्यायो ग्रहणमर्थावबोधविशेषो यस्येति पर्यायविशेषानालीढ-
शुद्धद्रव्यत्वस्य न लिंगं प्रत्यभिज्ञानहेतुर्ग्रहणमर्थावबोधसामान्यं यस्येति द्रव्यानालीढशुद्ध-
पर्यायत्वस्य ।।१७२।।
अथ कथममूर्तस्यात्मनः स्निग्धरूक्षत्वाभावाद्बन्धो भवतीति पूर्वपक्षयति
અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યે તેમ જ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૭) લિંગોનું એટલે કે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે
અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે એવા અર્થની
પ્રાપ્તિ થાય છે. (૧૮) લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ
(પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ
આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૧૯) લિંગ એટલે કે પર્યાય
એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા
પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૨૦) લિંગ
એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય તે જેને નથી
તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા
અર્થની પ્રાપ્તિ થાય છે. ૧૭૨.
હવે અમૂર્ત એવા આત્માને સ્નિગ્ધ -રૂક્ષપણાનો અભાવ હોવાથી બંધ કઈ રીતે થઈ
શકે એવો પૂર્વપક્ષ રજૂ કરે છેઃ
अलिङ्गग्राह्यमिति वक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तत्किमर्थमिति चेत्, बहुतरार्थप्रतिपत्त्यर्थम्
तथाहिलिङ्गमिन्द्रियं तेनार्थानां ग्रहणं परिच्छेदनं न करोति तेनालिङ्गग्रहणो भवति तदपि
कस्मात् स्वयमेवातीन्द्रियाखण्डज्ञानसहितत्वात् तेनैव लिङ्गशब्दवाच्येन चक्षुरादीन्द्रियेणान्यजीवानां
यस्य ग्रहणं परिच्छेदनं कर्तुं नायाति तेनालिङ्गग्रहण उच्यते तदपि कस्मात् निर्विकारातीन्द्रिय-
स्वसंवेदनप्रत्यक्षज्ञानगम्यत्वात् लिङ्गं धूमादि तेन धूमलिङ्गोद्भवानुमानेनाग्निवदनुमेयभूतपरपदार्थानां
ग्रहणं न करोति तेनालिङ्गग्रहण इति तदपि कस्मात् स्वयमेवालिङ्गोद्भवातीन्द्रियज्ञानसहितत्वात्
तेनैव लिङ्गोद्भवानुमानेनाग्निग्रहणवत् परपुरुषाणां यस्यात्मनो ग्रहणं परिज्ञानं कर्तुं नायाति तेनालिङ्ग-
ग्रहण इति
तदपि कस्मात् अलिङ्गोद्भवातीन्द्रियज्ञानगम्यत्वात् अथवा लिङ्गं चिह्नं लाञ्छनं
शिखाजटाधारणादि तेनार्थानां ग्रहणं परिच्छेदनं न क रोति तेनालिङ्गग्रहण इति तदपि क स्मात्
स्वाभाविकाचिह्नोद्भवातीन्द्रियज्ञानसहितत्वात् तेनैव चिह्नोद्भवज्ञानेन परपुरुषाणां यस्यात्मनो ग्रहणं
परिज्ञानं कर्तृं नायाति तेनालिङ्गग्रहण इति तदपि कस्मात् निरुपरागस्वसंवेदनज्ञानगम्यत्वादिति

Page 329 of 513
PDF/HTML Page 360 of 544
single page version

मुत्तो रूवादिगुणो बज्झदि फासेहिं अण्णमण्णेहिं
तव्विवरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ।।१७३।।
मूर्तो रूपादिगुणो बध्यते स्पर्शैरन्योन्यैः
तद्विपरीत आत्मा बध्नाति कथं पौद्गलं कर्म ।।१७३।।
मूर्तयोर्हि तावत्पुद्गलयो रूपादिगुणयुक्तत्वेन यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषादन्योन्य-
बन्धोऽवधार्यते एव आत्मकर्मपुद्गलयोस्तु स कथमवधार्यते; मूर्तस्य कर्मपुद्गलस्य रूपादि-
गुणयुक्तत्वेन यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषसंभवेऽप्यमूर्तस्यात्मनो रूपादिगुणयुक्तत्वाभावेन
અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને;
પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩.
અન્વયાર્થઃ[मूर्तः] મૂર્ત (એવાં પુદ્ગલ) તો [रूपादिगुणः] રૂપાદિગુણવાળાં
હોવાથી [अन्योन्यैः स्पर्शैः] અન્યોન્ય (પરસ્પર બંધયોગ્ય) સ્પર્શો વડે [बध्यते] બંધાય છે;
(પરંતુ) [तद्विपरीतः आत्मा] તેનાથી વિપરીત (-અમૂર્ત) એવો આત્મા [पौद्गलिकं कर्म]
પૌદ્ગલિક કર્મ [कथं] કઈ રીતે [बध्नाति] બાંધી શકે?
ટીકાઃમૂર્ત એવાં બે પુદ્ગલો તો રૂપાદિગુણવાળાં હોવાથી યથોક્ત સ્નિગ્ધ-
રૂક્ષત્વરૂપ *સ્પર્શવિશેષને લીધે તેમનો અન્યોન્ય બંધ જરૂર સમજી શકાય છે; પરંતુ આત્મા
અને કર્મપુદ્ગલનો બંધ થતો કઈ રીતે સમજી શકાય? કારણ કે મૂર્ત એવું કર્મપુદ્ગલ
રૂપાદિગુણવાળું હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ -રૂક્ષત્વરૂપ સ્પર્શવિશેષનો સંભવ હોવા છતાં પણ
અમૂર્ત એવો આત્મા રૂપાદિગુણો વિનાનો હોવાથી તેને યથોક્ત સ્નિગ્ધ -રૂક્ષત્વરૂપ સ્પર્શ-
एवमलिङ्गग्रहणशब्दस्य व्याख्यानक्रमेण शुद्धजीवस्वरूपं ज्ञातव्यमित्यभिप्रायः ।।१७२।। अथामूर्त-
शुद्धात्मनो व्याख्याने कृते सत्यमूर्तजीवस्य मूर्तपुद्गलकर्मणा सह कथं बन्धो भवतीति पूर्वपक्षं
करोति
मुत्तो रूवादिगुणो मूर्तो रूपरसगन्धस्पर्शत्वात् पुद्गलद्रव्यगुणः बज्झदि अन्योन्यसंश्लेषेण
बध्यते बन्धमनुभवति, तत्र दोषो नास्ति कैः कृत्वा फासेहिं अण्णमण्णेहिं स्निग्धरूक्षगुणलक्षण-
स्पर्शसंयोगैः किंविशिष्टैः अन्योन्यैः परस्परनिमित्तैः तव्विवरीदो अप्पा बज्झदि किध पोग्गलं
कम्मं तद्विपरीतात्मा बध्नाति कथं पौद्गलं कर्मेति अयं परमात्मा निर्विकारपरमचैतन्य-
चमत्कारपरिणतत्वेन बन्धकारणभूतस्निग्धरूक्षगुणस्थानीयरागद्वेषादिविभावपरिणामरहितत्वादमूर्तत्वाच्च
*સ્પર્શવિશેષ = ખાસ પ્રકારના (બંધયોગ્ય) સ્પર્શો.
પ્ર. ૪૨