Page 370 of 513
PDF/HTML Page 401 of 544
single page version
શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જે એક વૃત્તિ (પરિણતિ) તેનાથી સદા યુક્ત રહીએ છીએ.
કરતો (અર્થાત
नित्यं युक्तैः स्थीयतेऽस्माभिरेवम्
स्फू र्जत्यात्मा ब्रह्म सम्पद्य सद्यः
युक्तास्तेभ्यः
“
“
“
“
Page 371 of 513
PDF/HTML Page 402 of 544
single page version
દર્શાવવામાં આવે છેઃ]
આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य
विशेषान्तराधिकारस्तदनन्तरं ‘अपदेसो परमाणू पदेसमेत्तो य’ इत्यादिगाथानवकपर्यन्तं पुद्गलानां
परस्परबन्धमुख्यत्वेन द्वितीयो विशेषान्तराधिकारस्ततः परं ‘अरसमरूवं’ इत्याद्येकोनविंशतिगाथापर्यन्तं
जीवस्य पुद्गलकर्मणा सह बन्धमुख्यत्वेन तृतीयो विशेषान्तराधिकारस्ततश्च ‘ण चयदि जो दु ममत्तिं’
इत्यादिद्वादशगाथापर्यन्तं विशेषभेदभावनाचूलिकाव्याख्यानरूपश्चतुर्थो विशेषान्तराधिकार इत्येकाधिक-
पञ्चाशद्गाथाभिर्विशेषान्तराधिकारचतुष्टयेन विशेषभेदभावनाभिधानश्चतुर्थोऽन्तराधिकारः समाप्तः
विशेषज्ञेयव्याख्यानं, ततश्च ‘सपदेसेहिं समग्गो’ इत्यादिगाथाष्टकपर्यन्तं सामान्यभेदभावना, ततः परं
‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकाधिक पञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावना चेत्यन्तराधिकारचतुष्टयेन
त्रयोदशाधिकशतगाथाभिः
Page 372 of 513
PDF/HTML Page 403 of 544
single page version
[અર્થઃ
द्रव्याविरुद्धं चरणं चरन्तु
Page 373 of 513
PDF/HTML Page 404 of 544
single page version
ગાથાઓ લખી છેઃ]
समुदायेन तृतीयस्थले गाथात्रयम्
समुदायपातनिका
पूर्वोक्तभव्यैर्वा यथा तच्चारित्रं प्रतिपन्नं तथा प्रतिपद्यताम्
Page 374 of 513
PDF/HTML Page 405 of 544
single page version
सम्भावितसौस्थित्यं स्वयं प्रतिपन्नं, परेषामात्मापि यदि दुःखमोक्षार्थी तथा तत्प्रतिपद्यताम्
૨. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું. [સામ્ય નામના શ્રામણ્યમાં
जिनवरवृषभा इति, तान् जिनवरवृषभान्
चार्योपाध्यायसाधूंश्च पुनः पुनः प्रणम्येति
Page 375 of 513
PDF/HTML Page 406 of 544
single page version
ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ પ્રમાણેઃ
युष्माकं भवतीति निश्चयेन यूयं जानीत; तत आपृष्टा यूयं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः
पूर्वापरविरोधः
Page 376 of 513
PDF/HTML Page 407 of 544
single page version
આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે.
આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે
પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા!
આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ.
જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ
રમણી તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા! આ પુરુષના
આત્માનો તું
तत इममात्मानं युवां विमुञ्चतं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनो-
ऽनादिजनकमुपसर्पति
स्वानुभूतिमेवात्मनोऽनादिरमणीमुपसर्पति
अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनोऽनादिजन्यमुपसर्पति
परमात्मानमेव निश्चयनयेनानादिबन्धुवर्गं पितरं मातरं कलत्रं पुत्रं चाश्रयति, तेन कारणेन मां मुञ्चत
यूयमिति क्षमितव्यं करोति
Page 377 of 513
PDF/HTML Page 408 of 544
single page version
રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહિ હોવા છતાં, કેટલાક જીવોને મુનિ થતાં
પહેલાં વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારનાં વચનો નીકળે છે.
એવાં વૈરાગ્યનાં વચનો સાંભળી, કુટુંબમાં કોઈ અલ્પસંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને
પામે છે.)
(જેવી રીતે બંધુવર્ગની વિદાય લીધી, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવ્યો,) તેવી
કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો નિઃશંકિતત્વ,
નિઃકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને
પ્રભાવનાસ્વરૂપ દર્શનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં
સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય -વચન -મનગુપ્તિ અને ઈર્યા -ભાષા-
એષણા -આદાનનિક્ષેપણ -પ્રતિષ્ઠાપનસમિતિસ્વરૂપ ચારિત્રાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ
નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી
શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ,
यावत्त्वत्प्रसादात
जानामि, तथापि त्वां तावदासीदामि यावत
लक्षणचारित्राचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि
यावत्त्वत्प्रसादात
मिथ्यादृष्टिर्भवति तदा धर्मस्योपसर्गं करोतीति
Page 378 of 513
PDF/HTML Page 409 of 544
single page version
સ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને
અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો સમસ્ત
પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.
થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂક્યો છે અને ત્યારથી જ એણે
ટંકોત્કીર્ણ નિજભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ
ગ્રહવાનું
વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત
વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિ
રહિત સ્વભાવદ્રષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર
તેને પહેલાં અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી
જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગૃહવાસનો અને કુટુંબનો ત્યાગી
થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જોકે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ
ક્રિયાઓનો ત્યાગી છે તોપણ પર્યાયમાં શુભ રાગ નહિ છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે
પંચાચારને ગ્રહણ કરે છે.) ૨૦૨.
ममत्वं करोति तदा तपोधन एव न भवति
Page 379 of 513
PDF/HTML Page 410 of 544
single page version
પ્રવીણ હોવાને લીધે જે
Page 380 of 513
PDF/HTML Page 411 of 544
single page version
જે ‘રૂપવિશિષ્ટ’ છે, બાળપણાથી અને વૃદ્ધપણાથી થતી
‘શ્રમણોને અતિ ઇષ્ટ’ છે, એવા ગણીની પાસે
સિદ્ધિ’ એમ (કહીને) તે ગણી વડે (તે શ્રામણ્યાર્થી)
पौरुषेयदोषत्वेन मुमुक्षुभिरभ्युपगततरत्वात
सफलं कुर्वित्यनेन प्रकारेणानुगृहीतो भवतीत्यर्थः
Page 381 of 513
PDF/HTML Page 412 of 544
single page version
समस्तसम्बन्धशून्यत्वात
धृतयथानिष्पन्नात्मद्रव्यशुद्धरूपत्वेन यथाजातरूपधरो भवति
रूपधरः निर्ग्रन्थो जात इत्यर्थः
નથી;’
આત્મદ્રવ્યનું
૩. યથાનિષ્પન્ન = જેવું બનેલું છે તેવું; જેવું મૂળભૂત છે તેવું; સહજ; સ્વાભાવિક.
Page 382 of 513
PDF/HTML Page 413 of 544
single page version
અભ્યાસમાં પ્રવીણતા વડે શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.]
Page 383 of 513
PDF/HTML Page 414 of 544
single page version
भूषणधारणस्य मूर्धजव्यञ्जनपालनस्य सकिञ्चनत्वस्य सावद्ययोगयुक्तत्वस्य शरीरसंस्कार-
करणत्वस्य चाभावाद्यथाजातरूपत्वमुत्पाटितकेशश्मश्रुत्वं शुद्धत्वं हिंसादिरहितत्वमप्रतिकर्मत्वं च
भवत्येव, तदेतद्बहिरङ्गं लिङ्गम्
(૨) માથાના અને દાઢીમૂછના વાળનું રક્ષણ, (૩)
આત્માને) (૧) જન્મસમયના રૂપ જેવું રૂપ, (૨) માથાના અને દાઢીમૂછના વાળનું
લુંચિતપણું, (૩) શુદ્ધપણું, (૪) હિંસાદિરહિતપણું તથા (૫) અપ્રતિકર્મપણું (શરીરની
સજાવટનો અભાવ) હોય જ છે. માટે આ બહિરંગ લિંગ છે.
व्यापारस्ताभ्यां मूर्च्छारम्भाभ्यां विमुक्तं मूर्च्छारम्भविमुक्त म्
युक्त म्
૨. અયથાજાતરૂપધર = (આત્માનું) અસહજ રૂપ ધરનાર
*
Page 384 of 513
PDF/HTML Page 415 of 544
single page version
मुपयोगयोगशुद्धियुक्तत्वमपरापेक्षत्वं च भवत्येव, तदेतदन्तरङ्गं लिङ्गम्
(૨) ઉપયોગ અને યોગની શુદ્ધિથી યુક્તપણું તથા (૩) પરની અપેક્ષાથી રહિતપણું હોય
જ છે. માટે આ અંતરંગ લિંગ છે. ૨૦૫ -૨૦૬.
૨. તત્પૂર્વક = ઉપરક્ત (મલિન) ઉપયોગપૂર્વક ૩.
Page 385 of 513
PDF/HTML Page 416 of 544
single page version
तदात्वे च दीक्षाचार्येण तदादानविधानप्रतिपादकत्वेन व्यवहारतो दीयमानत्वाद्दत्तमादानक्रियया
सम्भाव्य तन्मयो भवति
શ્રામણ્યની સામગ્રી
હોવાને લીધે, વ્યવહારથી તે લિંગના દેનાર છે; એ રીતે તેમના વડે દેવામાં આવેલાં તે
લિંગને ગ્રહણક્રિયા વડે સંભાવીને
વડે સંભાવીને
तद्गुणप्रतिपादकवचनरूपेण द्रव्यनमस्कारेण च गुरुं नमस्करोति
या तु क्रिया सा निश्चयेन बृहत्प्रतिक्रमणा भण्यते
૨. મૂળ પરમગુરુ જે અર્હંતદેવ તથા ઉત્તર પરમગુરુ જે દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંત આરાધ્યભાવને
૪. ભાવસ્તુતિવંદનામય = ભાવસ્તુતિમય અને ભાવવંદનામય
Page 386 of 513
PDF/HTML Page 417 of 544
single page version
रोहति
જાણતો થકો,
આત્માને જાણતો થકો, અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી
વિવિક્તપણામાં આરૂઢ થાય છે. પછી સમસ્ત સાવદ્ય કર્મના
છે. અને ઉપસ્થિત થયો થકો, સર્વત્ર સમદ્રષ્ટિપણાને લીધે સાક્ષાત
૨. અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી ભિન્ન નિજશુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ-
Page 387 of 513
PDF/HTML Page 418 of 544
single page version
वश्यकमचेलक्यमस्नानं क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तश्चैवं एते निर्विकल्प-
પ્રકારનાં વ્રત તથા તેના
૩. ક્ષિતિશયન = ભૂમિશયન, પૃથ્વી પર સૂવું.
૪. અદંતધાવન = દાંત સાફ ન કરવા તે; દાતણ ન કરવું તે.
Page 388 of 513
PDF/HTML Page 419 of 544
single page version
मुपस्थापयन् छेदोपस्थापको भवति
નિર્વિકલ્પ સામાયિકસંયમમાં આરૂઢપણાને લીધે જેમાં વિકલ્પોનો અભ્યાસ (સેવન) નથી
એવી દશામાંથી ચ્યુત થાય છે, ત્યારે ‘કેવળ સુવર્ણમાત્રના અર્થીને કુંડળ, કંકણ, વીંટી વગેરેનું
ગ્રહણ કરવું (પણ) શ્રેય છે, પરંતુ એમ નથી કે (કુંડળ વગેરેનું ગ્રહણ કદી નહિ કરતાં)
સર્વથા સુવર્ણની જ પ્રાપ્તિ કરવી તે જ શ્રેય છે’ એમ વિચારીને તે મૂળગુણોમાં વિકલ્પરૂપે
(ભેદરૂપે) પોતાને સ્થાપતો થકો છેદોપસ્થાપક થાય છે. ૨૦૮
गृह्णाति, न च सर्वथा त्यागं करोति; तथायं जीवोऽपि निश्चयमूलगुणाभिधानपरमसमाध्यभावे
छेदोपस्थानं चारित्रं गृह्णाति
Page 389 of 513
PDF/HTML Page 420 of 544
single page version
प्रत्युपस्थापकः स निर्यापकः, योऽपि छिन्नसंयमप्रतिसन्धानविधानप्रतिपादकत्वेन छेदे
सत्युपस्थापकः सोऽपि निर्यापक एव
થતાં ફરી સ્થાપિત કરે છે]
છેદોપસ્થાપનસંયમના પ્રતિપાદક હોવાથી ‘છેદ પ્રત્યે ઉપસ્થાપક (
૩. છિન્ન = છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાપ્ત.
૪. પ્રતિસંધાન = ફરીને સાંધવું તે; સંધાન; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું)
છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે.