Page 390 of 513
PDF/HTML Page 421 of 544
single page version
વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે.
[શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ વ્યવહાર -પ્રયત્નપણાને
પણ પામતો નથી.]
Page 391 of 513
PDF/HTML Page 422 of 544
single page version
लोचनपूर्विकया क्रिययैव प्रतीकारः
प्रतिसन्धानम्
છે. પરંતુ જો તે જ શ્રમણ ઉપયોગસંબંધી છેદ થવાને લીધે સાક્ષાત
ઉપદેશેલા અનુષ્ઠાન વડે (સંયમનું) પ્રતિસંધાન થાય છે.
प्रायश्चित्तं प्रतिकारो भवति, न चाधिकम्
तात्पर्यम्
(૨) નિવેદન; કથન. [૨૧૧મી ગાથામાં ‘આલોચન’નો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨મી ગાથામાં
બીજો અર્થ ઘટે છે.]
Page 392 of 513
PDF/HTML Page 423 of 544
single page version
સહકારીકારણભૂત એવી જે પ્રતિક્રમણસ્વરૂપ આલોચનપૂર્વક ક્રિયા તેનાથી જ તેનો પ્રતીકાર
સ્વસંવેદનભાવનાથી ચ્યુતિસ્વરૂપ છેદ થાય છે, તો તેણે જિનમતમાં વ્યવહારજ્ઞ
૨. પરદ્રવ્ય -પ્રતિબંધ = પરદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો તે; પરદ્રવ્યોમાં બંધાવું
Page 393 of 513
PDF/HTML Page 424 of 544
single page version
परद्रव्यप्रतिबन्धान् श्रामण्ये छेदविहीनो भूत्वा श्रमणो वर्तताम्
માટે આત્મામાં જ આત્માને સદા
થઈને શ્રમણ વર્તો. ૨૧૩.
૨. નિરુપરાગ = ઉપરાગ વિનાનો; વિકાર વિનાનો. ૩. અધિકૃત કરીને = સ્થાપીને; રાખીને.
૪. અધિકૃત કરીને = અધિકાર આપીને; સ્થાપીને; અંગીકૃત કરીને.
Page 394 of 513
PDF/HTML Page 425 of 544
single page version
तात्पर्यम्
भावः
૨. આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ છોડ્યા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર
હોવાથી તે પ્રતિબંધ નજીકનો છે. ૩. સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ = પરદ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ
Page 395 of 513
PDF/HTML Page 426 of 544
single page version
रङ्गद्रव्यप्रसिद्धयर्थमध्यास्यमाने गिरीन्द्रकन्दरप्रभृतावावसथे, यथोक्तशरीरवृत्तिहेतुमार्गणार्थमारभ्य-
તરંગરહિત સ્થિરતા રચાતી જાય તેના પ્રમાણમાં પ્રવર્તતું જે અનશન), (૩) નીરંગ અને
નિસ્તરંગ એવા અંતરંગ દ્રવ્યની પ્રસિદ્ધિ (પ્રકૃષ્ટ સિદ્ધિ) અર્થે સેવવામાં આવતું જે
ગિરીંદ્રકંદરાદિક આવસથ (
૩. તથાવિધ = તેવું (અર્થાત
Page 396 of 513
PDF/HTML Page 427 of 544
single page version
अन्योन्यबोध्यबोधकभावमात्रेण कथञ्चित्परिचिते श्रमणे, शब्दपुद्गलोल्लाससंवलनकश्मलित-
चिद्भित्तिभागायां शुद्धात्मद्रव्यविरुद्धायां कथायां चैतेष्वपि तद्विकल्पाचित्रितचित्तभित्तितया
प्रतिषेध्यः प्रतिबन्धः
કારણ હોવાથી જેનો નિષેધ નથી એવો જે કેવળ દેહમાત્ર પરિગ્રહ, (૬) માત્ર અન્યોન્ય
મલિન થાય છે એવી, શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ જે કથા, તેમનામાં પણ પ્રતિબંધ નિષેધવાયોગ્ય
નિવાસ, વિહાર, દેહમાત્ર પરિગ્રહ, અન્ય મુનિઓનો પરિચય અને ધાર્મિક ચર્ચાવાર્તા વર્તે
છે, તેમના પ્રત્યે પણ રાગાદિ કરવાયોગ્ય નથી
કારણ કે તેનાથી સંયમમાં છેદ થાય છે. ૨૧૫.
Page 397 of 513
PDF/HTML Page 428 of 544
single page version
શયન -આસન -સ્થાન -ગમન વગેરેમાં
બેસવું, ઊભા રહેવું, ચાલવું વગેરેમાં અપ્રયત આચરણ હોય છે ત્યાં નિયમથી અશુદ્ધોપયોગ
તો હોય જ છે માટે અપ્રયત આચરણ તે છેદ જ છે, હિંસા જ છે. ૨૧૬.
नायाति
Page 398 of 513
PDF/HTML Page 429 of 544
single page version
છેદ નહિ; કારણ કે
व्यवहारहिंसेति द्विधा हिंसा ज्ञातव्या
૨. શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક્ ‘ઇતિ’ અર્થાત
[શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક્ પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે; તે
શુભ પરિણતિ વ્યવહાર -સમિતિ પણ નથી.]
Page 399 of 513
PDF/HTML Page 430 of 544
single page version
व्यपरोपसद्भावेऽपि बन्धाप्रसिद्धया सुनिश्चितहिंसाऽभावप्रसिद्धेश्चान्तरङ्ग एव छेदो बलीयान्, न
पुनर्बहिरङ्गः
તેવી રીતે અશુદ્ધોપયોગ વિના જે હોય છે એવા
આમ હોવા છતાં (અર્થાત
સ્વીકારવો
તેને, પરપ્રાણોના વ્યપરોપરૂપ બહિરંગ હિંસાના
નથી. ૨૧૭.
છે
Page 400 of 513
PDF/HTML Page 431 of 544
single page version
છે એવા પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો અશુદ્ધોપયોગનો અસદ્ભાવ અહિંસક જ છે, કારણ
स्तोकोऽपि नैव दृष्टः समये परमागमे
जन्तुघातेऽपि यावतांशेन स्वस्थभावचलनरूपा रागादिपरिणतिलक्षणभावहिंसा तावतांशेन बन्धो भवति,
Page 401 of 513
PDF/HTML Page 432 of 544
single page version
प्रसिद्धेरहिंसक एव स्यात
માફક, નિર્લેપપણાની પ્રસિદ્ધિ છે; માટે તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદ
નિષેધ્ય
કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગનો નિષેધ
સમજવો. ૨૧૮.
Page 402 of 513
PDF/HTML Page 433 of 544
single page version
प्रसिद्धयदैकान्तिकाशुद्धोपयोगसद्भावस्यैकान्तिकबन्धत्वेन छेदत्वमैकान्तिकमेव
छर्दितवन्तस्त्यक्तवन्तः
છેદપણું
અવિનાભાવીપણું તેનાથી પ્રસિદ્ધ થતા એકાંતિક અશુદ્ધોપયોગના સદ્ભાવને લીધે પરિગ્રહ
તો એકાંતિક બંધરૂપ છે, માટે તેને (-પરિગ્રહને) છેદપણું
કારણ કે તે (પરિગ્રહ) અંતરંગ છેદ વિના હોતો નથી.
૨. એકાંતિક = નિશ્ચિત; નિયમરૂપ; અવશ્ય હોનાર.
Page 403 of 513
PDF/HTML Page 434 of 544
single page version
निश्चेतनस्य वचसामतिविस्तरेऽपि
ऽन्तराधिकारः प्रारभ्यते
निमित्तमपवादव्याख्यानमुख्यत्वेन ‘छेदो जेण ण विज्जदि’ इत्यादि सूत्रत्रयम्
થવાનો નિયમ નથી;
પરપ્રાણોનો ઘાત તેનાથી બંધ થતો નથી. આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણોના ઘાતથી
બંધ થવાનું અનૈકાંતિક હોવાથી તેને છેદપણું અનૈકાંતિક છે
યોગનો સદ્ભાવ અવશ્ય હોય જ છે. માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક
અર્હંતભગવંતોએ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોએ પણ
પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૯.
[અર્થઃ
Page 404 of 513
PDF/HTML Page 435 of 544
single page version
इत्याद्येकादशगाथा भवन्ति
ग्रहाभिलाषे सति निर्मलशुद्धात्मानुभूतिरूपां चित्तशुद्धिं कर्तुं नायाति
Page 405 of 513
PDF/HTML Page 436 of 544
single page version
एव स्यात
अणारंभो निःक्रियनिरारम्भनिजात्मतत्त्वभावनारहितत्वेन निरारम्भो वा कथं भवति, किंतु सारम्भ एव;
થતી નથી. આથી (એમ કહ્યું કે) અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદના નિષેધરૂપ પ્રયોજનની
અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવતો (
Page 406 of 513
PDF/HTML Page 437 of 544
single page version
द्रव्यरतत्वेन शुद्धात्मद्रव्यप्रसाधकत्वाभावाच्च ऐकान्तिकान्तरङ्गच्छेदत्वमुपधेरवधार्यत एव
प्राणारम्भः,
અભાવ હોય છે; તેથી ઉપધિને એકાંતિક અંતરંગછેદપણું નક્કી થાય જ છે.
Page 407 of 513
PDF/HTML Page 438 of 544
single page version
ग्राह्यमित्यपवादमुपदिशति
छेदो न भवति तेन वर्तत इति
Page 408 of 513
PDF/HTML Page 439 of 544
single page version
तदापकृष्य संयमं प्रतिपद्यमानस्तद्बहिरङ्गसाधनमात्रमुपधिमातिष्ठते
मुपादीयमानः सर्वथा शुद्धोपयोगाविनाभूतत्वाच्छेदप्रतिषेध एव स्यात
अप्रार्थनीयं निर्विकारात्मोपलब्धिलक्षणभावसंयमरहितस्यासंयतजनस्यानभिलषणीयम्,
જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ ઉપધિપણાને લીધે ખરેખર છેદરૂપ નથી, ઊલટો
છેદના નિષેધરૂપ (-ત્યાગરૂપ) જ છે. જે (ઉપધિ) અશુદ્ધોપયોગ વિના હોતો નથી તે છેદ છે.
પરંતુ આ (સંયમના બાહ્યસાધનમાત્રભૂત ઉપધિ) તો શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત
શરીરની વૃત્તિના હેતુભૂત આહાર -નીહારાદિનાં
Page 409 of 513
PDF/HTML Page 440 of 544
single page version
अप्पं गृह्णातु श्रमणो यमप्यल्पं पूर्वोक्तमुपकरणोपधिं यद्यप्यल्पं तथापि पूर्वोक्तोचितलक्षणमेव ग्राह्यं, न
આથી યથોક્ત સ્વરૂપવાળો ઉપધિ જ ઉપાદેય છે, પરંતુ થોડો પણ યથોક્ત સ્વરૂપથી વિપરીત
સ્વરૂપવાળો ઉપધિ ઉપાદેય નથી. ૨૨૩.