Page 390 of 513
PDF/HTML Page 421 of 544
single page version
અન્વયાર્થઃ — [यदि] જો [श्रमणस्य] શ્રમણને [प्रयतायां] *પ્રયત્નપૂર્વક [समारब्धायां] કરવામાં આવતી [कायचेष्टायां] કાયચેષ્ટાને વિષે [छेदः जायते] છેદ થાય છે તો [तस्य पुनः] *મુનિને (મુનિત્વોચિત) શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગદશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. [શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ વ્યવહાર -પ્રયત્નપણાને પણ પામતો નથી.]
Page 391 of 513
PDF/HTML Page 422 of 544
single page version
द्विविधः किल संयमस्य छेदः, बहिरङ्गोऽन्तरङ्गश्च । तत्र कायचेष्टामात्राधिकृतो बहिरङ्गः, उपयोगाधिकृतः पुनरन्तरङ्गः । तत्र यदि सम्यगुपयुक्तस्य श्रमणस्य प्रयत्नसमार- ब्धायाः कायचेष्टायाः कथञ्चिद्बहिरङ्गच्छेदो जायते तदा तस्य सर्वथान्तरङ्गच्छेदवर्जितत्वादा- लोचनपूर्विकया क्रिययैव प्रतीकारः । यदा तु स एवोपयोगाधिकृतच्छेदत्वेन साक्षाच्छेद एवोपयुक्तो भवति तदा जिनोदितव्यवहारविधिविदग्धश्रमणाश्रययालोचनपूर्वकतदुपदिष्टानुष्ठानेन प्रतिसन्धानम् ।।२११।२१२।। स्थानादिप्रारब्धायाम् । तस्स पुणो आलोयणपुव्विया किरिया तस्य पुनरालोचनपूर्विका क्रिया । तदाकाले तस्य तपोधनस्य स्वस्थभावस्य बहिरङ्गसहकारिकारणभूता प्रतिक्रमणलक्षणालोचनपूर्विका पुनः क्रियैव प्रायश्चित्तं प्रतिकारो भवति, न चाधिकम् । कस्मादिति चेत् । अभ्यन्तरे स्वस्थभावचलनाभावादिति प्रथमगाथा गता । छेदपउत्तो समणो छेदे प्रयुक्तः श्रमणो, निर्विकारस्वसंवित्तिभावनाच्युतिलक्षणच्छेदेन यदि चेत् प्रयुक्तः सहितः श्रमणो भवति । समणं ववहारिणं जिणमदम्हि श्रमणं व्यवहारिणं जिनमते, तदा जिनमते व्यवहारज्ञं प्रायश्चित्तकुशलं श्रमणं आसेज्ज आसाद्य प्राप्य, न केवलमासाद्य आलोचित्ता निःप्रपञ्चभावेनालोच्य दोषनिवेदनं कृत्वा । उवदिट्ठं तेण कायव्वं उपदिष्टं तेन कर्तव्यम् । तेन प्रायश्चित्त- परिज्ञानसहिताचार्येण निर्विकारस्वसंवित्तिभावनानुकूलं यदुपदिष्टं प्रायश्चित्तं तत्कर्तव्यमिति सूत्र- तात्पर्यम् ।।२११।२१२।। एवं गुरुव्यवस्थाकथनरूपेण प्रथमगाथा, तथैव प्रायश्चित्तकथनार्थं गाथाद्वय- તેણે તો [आलोचनपूर्विका क्रिया] *આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ.
[श्रमणः छेदोपयुक्तः] (પરંતુ) જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે [जिनमते] જિનમતને વિષે [व्यवहारिणं] વ્યવહારકુશળ [श्रमणम् आसाद्य] શ્રમણ પાસે જઈને, [आलोच्य] *આલોચન કરીને (-પોતાના દોષનું નિવેદન કરીને), [तेन उपदिष्टं] તેઓ જે ઉપદેશે તે [कर्तव्यम्] કરવું જોઈએ.
ટીકાઃ — સંયમનો છેદ બે પ્રકારનો છેઃ બહિરંગ અને અંતરંગ. તેમાં, માત્ર કાયચેષ્ટાસંબંધી તે બહિરંગ છે અને ઉપયોગસંબંધી તે અંતરંગ છે. ત્યાં, જો ૧સમ્યક્ ઉપયુક્ત શ્રમણને પ્રયત્નકૃત કાયચેષ્ટાનો કથંચિત્ બહિરંગ છેદ થાય છે, તો તે સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે આલોચનપૂર્વક ક્રિયાથી જ તેનો પ્રતીકાર (ઇલાજ) થાય છે. પરંતુ જો તે જ શ્રમણ ઉપયોગસંબંધી છેદ થવાને લીધે સાક્ષાત્ છેદમાં જ ઉપયુક્ત થાય છે, તો જિનોક્ત વ્યવહારવિધિમાં કુશળ શ્રમણના આશ્રયે, આલોચનપૂર્વક, તેમણે ઉપદેશેલા અનુષ્ઠાન વડે (સંયમનું) પ્રતિસંધાન થાય છે. *આલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે; બારીકાઈથી વિચારવું તે; બરાબર ખ્યાલમાં લેવું તે. (૨) નિવેદન; કથન. [૨૧૧મી ગાથામાં ‘આલોચન’નો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.] ૧. સમ્યક્ = યોગ્ય રીતે; બરાબર.
Page 392 of 513
PDF/HTML Page 423 of 544
single page version
ભાવાર્થઃ — જો મુનિને સ્વસ્થભાવલક્ષણ પ્રયત્ન સહિત કરવામાં આવતી અશન- શયન -ગમનાદિક શરીરચેષ્ટાઓ સંબંધી છેદ થાય છે, તો તે તપોધનને સ્વસ્થભાવની બહિરંગ સહકારીકારણભૂત એવી જે પ્રતિક્રમણસ્વરૂપ આલોચનપૂર્વક ક્રિયા તેનાથી જ તેનો પ્રતીકાર – પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, કારણ કે તે સ્વસ્થભાવથી ચલિત થયો નથી. પરંતુ જો તેને નિર્વિકાર સ્વસંવેદનભાવનાથી ચ્યુતિસ્વરૂપ છેદ થાય છે, તો તેણે જિનમતમાં વ્યવહારજ્ઞ – પ્રાયશ્ચિત્ત- કુશળ – આચાર્ય પાસે જઈને, નિષ્પ્રપંચભાવે દોષનું નિવેદન કરીને, તે આચાર્ય નિર્વિકાર સ્વસંવેદનભાવનાને અનુકૂળ જે કાંઈ પ્રાયશ્ચિત્ત ઉપદેશે તે કરવું જોઈએ. ૨૧૧ – ૨૧૨.
હવે, શ્રામણ્યના છેદનાં ૧આયતનો હોવાથી ૨પરદ્રવ્ય -પ્રતિબંધો નિષેધવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [अधिवासे] અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) [वा] કે [विवासे] વિવાસમાં વસતાં (ગુરુઓથી ભિન્ન વાસમાં વસતાં), [नित्यं] સદા [निबन्धान्] (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો [परिहरमाणः] પરિહરતો થકો [श्रामण्ये] શ્રામણ્યને વિષે [छेदविहीनः भूत्वा] છેદવિહીન થઈને [श्रमणः विहरतु] શ્રમણ વિહરો. ૧. આયતન = રહેઠાણ; સ્થાન. ૨. પરદ્રવ્ય -પ્રતિબંધ = પરદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો તે; પરદ્રવ્યોમાં બંધાવું – રોકાવું – લીન થવું
Page 393 of 513
PDF/HTML Page 424 of 544
single page version
सर्व एव हि परद्रव्यप्रतिबन्धा उपयोगोपरञ्जकत्वेन निरुपरागोपयोगरूपस्य श्रामण्यस्य छेदायतनानि; तदभावादेवाछिन्नश्रामण्यम् । अत आत्मन्येवात्मनो नित्याधिकृत्य वासे वा गुरुत्वेन गुरूनधिकृत्य वासे वा गुरुभ्यो विशिष्टे वासे वा नित्यमेव प्रतिषेधयन् परद्रव्यप्रतिबन्धान् श्रामण्ये छेदविहीनो भूत्वा श्रमणो वर्तताम् ।।२१३।।
भवीय छेदविहीनो भूत्वा, रागादिरहितनिजशुद्धात्मानुभूतिलक्षणनिश्चयचारित्रच्युतिरूपच्छेदरहितो भूत्वा । तथाहि — गुरुपार्श्वे यावन्ति शास्त्राणि तावन्ति पठित्वा तदनन्तरं गुरुं पृष्ट्वा च समशीलतपोधनैः सह, भेदाभेदरत्नत्रयभावनया भव्यानामानन्दं जनयन्, तपःश्रुतसत्त्वैकत्वसन्तोषभावनापञ्चकं भावयन्,
ટીકાઃ – ખરેખર બધાય પરદ્રવ્ય -પ્રતિબંધો ઉપયોગના ૧ઉપરંજક હોવાથી ૨નિરુપરાગ ઉપયોગરૂપ શ્રામણ્યના છેદનાં આયતનો છે; તેમના અભાવથી જ અછિન્ન શ્રામણ્ય હોય છે. માટે આત્મામાં જ આત્માને સદા ૩અધિકૃત કરીને (આત્માની અંદર) વસતાં અથવા ગુરુપણે ગુરુઓને ૪અધિકૃત કરીને (ગુરુઓના સહવાસમાં) વસતાં કે ગુરુઓથી વિશિષ્ટ – ભિન્ન વાસમાં વસતાં, સદાય પરદ્રવ્ય -પ્રતિબંધોને નિષેધતો (પરિહરતો) થકો શ્રામણ્યમાં છેદવિહીન થઈને શ્રમણ વર્તો. ૨૧૩.
હવે, શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી સ્વદ્રવ્યમાં જ પ્રતિબંધ (સંબંધ, લીનતા) કરવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [यः श्रमणः] જે શ્રમણ [नित्यं] સદા [ज्ञाने दर्शनमुखे] જ્ઞાનમાં અને દર્શનાદિકમાં [निबद्धः] પ્રતિબદ્ધ [च] તથા [मूलगुणेषु प्रयतः] મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) [चरति] વિચરે છે, [सः] તે [परिपूर्णश्रामण्यः] પરિપૂર્ણ શ્રામણ્યવાળો છે. ૧. ઉપરંજક = ઉપરાગ કરનારા; મલિનતા કરનારા; વિકાર કરનારા. ૨. નિરુપરાગ = ઉપરાગ વિનાનો; વિકાર વિનાનો. ૩. અધિકૃત કરીને = સ્થાપીને; રાખીને. ૪. અધિકૃત કરીને = અધિકાર આપીને; સ્થાપીને; અંગીકૃત કરીને. પ્ર. ૫૦
Page 394 of 513
PDF/HTML Page 425 of 544
single page version
एक एव हि स्वद्रव्यप्रतिबन्ध उपयोगमार्जकत्वेन मार्जितोपयोगरूपस्य श्रामण्यस्य परिपूर्णतायतनं; तत्सद्भावादेव परिपूर्णं श्रामण्यम् । अतो नित्यमेव ज्ञाने दर्शनादौ च प्रतिबद्धेन मूलगुणप्रयततया चरितव्यं; ज्ञानदर्शनस्वभावशुद्धात्मद्रव्यप्रतिबद्धशुद्धास्तित्वमात्रेण वर्तितव्यमिति तात्पर्यम् ।।२१४।।
अथ श्रामण्यस्य छेदायतनत्वात् यतिजनासन्नः सूक्ष्मपरद्रव्यप्रतिबन्धोऽपि प्रतिषेध्य इत्युपदिशति —
तीर्थकरपरमदेवगणधरदेवादिमहापुरुषाणां चरितानि स्वयं भावयन्, परेषां प्रकाशयंश्च, विहरतीति भावः ।।२१३।। अथ श्रामण्यपरिपूर्णकारणत्वात्स्वशुद्धात्मद्रव्ये निरन्तरमवस्थानं कर्तव्यमित्याख्याति – चरदि चरति वर्तते । क थंभूतः । णिबद्धो आधीनः, णिच्चं नित्यं सर्वकालम् । सः क : क र्ता । समणो लाभालाभादिसमचित्तश्रमणः । क्व निबद्धः । णाणम्हि वीतरागसर्वज्ञप्रणीतपरमागमज्ञाने तत्फलभूत- स्वसंवेदनज्ञाने वा, दंसणमुहम्हि दर्शनं तत्त्वार्थश्रद्धानं तत्फलभूतनिजशुद्धात्मोपादेयरुचिरूप- निश्चयसम्यक्त्वं वा तत्प्रमुखेष्वनन्तसुखादिगुणेषु । पयदो मूलगुणेसु य प्रयतः प्रयत्नपरश्च । केषु । मूलगुणेषु निश्चयमूलगुणाधारपरमात्मद्रव्ये वा । जो सो पडिपुण्णसामण्णो य एवंगुणविशिष्टश्रमणः स परिपूर्णश्रामण्यो भवतीीीीीति । अयमत्रार्थः — निजशुद्धात्मभावनारतानामेव परिपूर्णश्रामण्यं भवतीति ।।२१४।।
ટીકાઃ — એક સ્વદ્રવ્ય -પ્રતિબંધ જ, ઉપયોગનું માર્જન (-શુદ્ધત્વ) કરનારો હોવાથી, માર્જિત( – શુદ્ધ)ઉપયોગરૂપ શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન છે; તેના સદ્ભાવથી જ પરિપૂર્ણ શ્રામણ્ય હોય છે. માટે સદાય જ્ઞાનમાં અને દર્શનાદિકમાં ૧પ્રતિબદ્ધ રહીને મૂળગુણોમાં પ્રયતપણે વિચરવું; — જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા શુદ્ધ અસ્તિત્વમાત્રરૂપે વર્તવું એમ તાત્પર્ય છે. ૨૧૪.
હવે, મુનિજનને ૨નજીકનો ૩સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ પણ, શ્રામણ્યના છેદનું આયતન હોવાથી, નિષેધ્ય છે એમ ઉપદેશે છેઃ —
૧. પ્રતિબદ્ધ = સંબદ્ધ; રોકાયેલો; બંધાયેલો; સ્થિત; સ્થિર; લીન. ૨. આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ છોડ્યા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર
હોવાથી તે પ્રતિબંધ નજીકનો છે. ૩. સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ = પરદ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ
Page 395 of 513
PDF/HTML Page 426 of 544
single page version
श्रामण्यपर्यायसहकारिकारणशरीरवृत्तिहेतुमात्रत्वेनादीयमाने भक्ते, तथाविधशरीरवृत्त्य- विरोधेन शुद्धात्मद्रव्यनीरङ्गनिस्तरङ्गविश्रान्तिसूत्रणानुसारेण प्रवर्तमाने क्षपणे, नीरङ्गनिस्तरङ्गान्त- रङ्गद्रव्यप्रसिद्धयर्थमध्यास्यमाने गिरीन्द्रकन्दरप्रभृतावावसथे, यथोक्तशरीरवृत्तिहेतुमार्गणार्थमारभ्य- अथ श्रामण्यछेदकारणत्वात्प्रासुकाहारादिष्वपि ममत्वं निषेधयति — णेच्छदि नेच्छति । कम् णिबद्धं निबद्धमाबद्धम् । क्व । भत्ते वा शुद्धात्मभावनासहकारिभूतदेहस्थितिहेतुत्वेन गृह्यमाणे भक्ते वा प्रासुकाहारे, खमणे वा इन्द्रियदर्पविनाशकारणभूतत्वेन निर्विकल्पसमाधिहेतुभूते क्षपणे वानशने, आवसधे वा परमात्मतत्त्वोपलब्धिसहकारिभूते गिरिगुहाद्यावसथे वा, पुणो विहारे वा शुद्धात्मभावनासहकारि- भूताहारनीहारार्थव्यवहारार्थव्यवहारे वा पुनर्देशान्तरविहारे वा, उवधिम्हि शुद्धोपयोगभावनासहकारि- भूतशरीरपरिग्रहे ज्ञानोपकरणादौ वा, समणम्हि परमात्मपदार्थविचारसहकारिकारणभूते श्रमणे समशीलसंघातकतपोधने वा, विकधम्हि परमसमाधिविघातकश्रृङ्गारवीररागादिकथायां चेति । अयमत्रार्थः — आगमविरुद्धाहारविहारादिषु तावत्पूर्वमेव निषिद्धः, योग्याहारविहारादिष्वपि ममत्वं न कर्तव्यमिति ।।२१५।। एवं संक्षेपेणाचाराराधनादिकथिततपोधनविहारव्याख्यानमुख्यत्वेन चतुर्थस्थले
અન્વયાર્થઃ — [भक्ते वा] મુનિ આહારમાં, [क्षपणे वा] ક્ષપણમાં (ઉપવાસમાં), [आवसथे वा] આવસથમાં (નિવાસસ્થાનમાં), [पुनः विहारे वा] વિહારમાં, [उपधौ] ઉપધિમાં (પરિગ્રહમાં), [श्रमणे] શ્રમણમાં (અન્ય મુનિમાં) [वा] અથવા [विकथायाम्] ૧વિકથામાં [निबद्धं] પ્રતિબંધ [न इच्छति] ઇચ્છતો નથી.
ટીકાઃ — (૧) શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત શરીરની ૨વૃત્તિના હેતુમાત્ર તરીકે લેવામાં આવતો જે આહાર, (૨) ૩તથાવિધ શરીરની વૃત્તિ સાથે વિરોધ વિના, શુદ્ધાત્મદ્રવ્યમાં ૪નીરંગ અને નિસ્તરંગ વિશ્રાંતિની રચના અનુસાર પ્રવર્તતું જે ક્ષપણ (અર્થાત્ શરીરના ટકવાની સાથે વિરોધ ન આવે એવી રીતે, શુદ્ધાત્મદ્રવ્યમાં વિકારરહિત અને તરંગરહિત સ્થિરતા રચાતી જાય તેના પ્રમાણમાં પ્રવર્તતું જે અનશન), (૩) નીરંગ અને નિસ્તરંગ એવા અંતરંગ દ્રવ્યની પ્રસિદ્ધિ (પ્રકૃષ્ટ સિદ્ધિ) અર્થે સેવવામાં આવતું જે ગિરીંદ્રકંદરાદિક આવસથ ( – ઊંચા પર્વતની ગુફા વગેરે નિવાસસ્થાન), (૪) યથોક્ત શરીરની ૧. છદ્મસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્પયુક્ત થવાથી અંશે મલિન થાય
છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે. ૨. વૃત્તિ = નિર્વાહ; ટકવું તે. ૩. તથાવિધ = તેવું (અર્થાત્ શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત) ૪. નીરંગ = નીરાગ; નિર્વિકાર.
Page 396 of 513
PDF/HTML Page 427 of 544
single page version
माणे विहारकर्मणि, श्रामण्यपर्यायसहकारिकारणत्वेनाप्रतिषिध्यमाने केवलदेहमात्र उपधौ, अन्योन्यबोध्यबोधकभावमात्रेण कथञ्चित्परिचिते श्रमणे, शब्दपुद्गलोल्लाससंवलनकश्मलित- चिद्भित्तिभागायां शुद्धात्मद्रव्यविरुद्धायां कथायां चैतेष्वपि तद्विकल्पाचित्रितचित्तभित्तितया प्रतिषेध्यः प्रतिबन्धः ।।२१५।।
गाथात्रयं गतम् । अथ शुद्धोपयोगभावनाप्रतिबन्धकच्छेदं कथयति — मदा मता मता सम्मता । का । हिंसा शुद्धोपयोगलक्षणश्रामण्यछेदकारणभूता हिंसा । कथंभूता । संतय त्ति संतता निरन्तरेति । का વૃત્તિના કારણભૂત ભિક્ષાને અર્થે કરવામાં આવતું જે વિહારકાર્ય, (૫) શ્રામણ્યપર્યાયનું સહકારી કારણ હોવાથી જેનો નિષેધ નથી એવો જે કેવળ દેહમાત્ર પરિગ્રહ, (૬) માત્ર અન્યોન્ય *બોધ્યબોધકપણે જેમનો કથંચિત્ પરિચય વર્તે છે એવા જે શ્રમણ (અન્ય મુનિ), અને (૭) શબ્દરૂપ પુદ્ગલોલ્લાસ (પુદ્ગલપર્યાય) સાથે સંબંધથી જેમાં ચૈતન્યરૂપી ભીંતનો ભાગ મલિન થાય છે એવી, શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ જે કથા, તેમનામાં પણ પ્રતિબંધ નિષેધવાયોગ્ય – તજવાયોગ્ય છે એટલે કે તેમના વિકલ્પોથી પણ ચિત્તભૂમિ ચિત્રિત થવા દેવી યોગ્ય નથી.
ભાવાર્થઃ — આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ પ્રથમ જ છોડ્યા છે. હવે સંયમના નિમિત્તપણાની બુદ્ધિએ મુનિને જે આગમોક્ત આહાર, અનશન, ગુફા વગેરેમાં નિવાસ, વિહાર, દેહમાત્ર પરિગ્રહ, અન્ય મુનિઓનો પરિચય અને ધાર્મિક ચર્ચાવાર્તા વર્તે છે, તેમના પ્રત્યે પણ રાગાદિ કરવાયોગ્ય નથી — તેમના વિકલ્પોથી પણ મનને રંગાવા દેવું યોગ્ય નથી; એ રીતે આગમોક્ત આહારવિહારાદિમાં પણ પ્રતિબંધ પામવો યોગ્ય નથી કારણ કે તેનાથી સંયમમાં છેદ થાય છે. ૨૧૫.
Page 397 of 513
PDF/HTML Page 428 of 544
single page version
अशुद्धोपयोगो हि छेदः, शुद्धोपयोगरूपस्य श्रामण्यस्य छेदनात्; तस्य हिंसनात् स एव च हिंसा । अतः श्रमणस्याशुद्धोपयोगाविनाभाविनी शयनासनस्थानचङ्क्रमणादिष्वप्रयता या चर्या सा खलु तस्य सर्वकालमेव सन्तानवाहिनी छेदानर्थान्तरभूता हिंसैव ।।२१६।। हिंसा मता । चरिया चर्या चेष्टा । यदि चेत् कथंभूता । अपयत्ता वा अप्रयत्ना वा, निःकषायस्वसंवित्ति- रूपप्रयत्नरहिता संक्लेशसहितेत्यर्थः । केषु विषयेषु । सयणासणठाणचंकमादीसु शयनासनस्थान- चङ्क्र मणस्वाध्यायतपश्चरणादिषु । कस्य । समणस्स श्रमणस्य तपोधनस्य । क्व । सव्वकाले सर्वकाले । अयमत्रार्थः ---बाह्यव्यापाररूपाः शत्रवस्तावत्पूर्वमेव त्यक्तास्तपोधनैः, अशनशयनादिव्यापारैः पुनस्त्यक्तुं नायाति । ततः कारणादन्तरङ्गक्रोधादिशत्रुनिग्रहार्थं तत्रापि संक्लेशो न कर्तव्य इति ।।२१६।। अथान्तरङ्गबहिरङ्गहिंसारूपेण द्विविधच्छेदमाख्याति — मरदु व जियदु व जीवो, अयदाचारस्स णिच्छिदा हिंसा म्रियतां वा जीवतु वा जीवः, प्रयत्नरहितस्य निश्चिता हिंसा भवति; बहिरङ्गान्यजीवस्य मरणेऽमरणे
અન્વયાર્થઃ — [श्रमणस्य] શ્રમણને [शयनासनस्थानचङ्क्रमणादिषु] શયન, આસન (બેસવું), સ્થાન (ઊભા રહેવું), ગમન ઇત્યાદિમાં [अप्रयता वा चर्या] જે અપ્રયત ચર્યા [सा] તે [सर्वकाले] સર્વ કાળે [सन्तता हिंसा इति मता] સતત હિંસા માનવામાં આવી છે.
ટીકાઃ — અશુદ્ધોપયોગ ખરેખર છેદ છે કારણ કે શુદ્ધોપયોગરૂપ શ્રામણ્યનું છેદન (છેદાવું) થાય છે; અને તે જ ( – અશુદ્ધોપયોગ જ) હિંસા છે કારણ કે શુદ્ધોપયોગરૂપ શ્રામણ્યનું હિંસન (હણાવું) થાય છે. માટે શ્રમણને જે અશુદ્ધોપયોગ વિના હોતી નથી એવી શયન -આસન -સ્થાન -ગમન વગેરેમાં ૧અપ્રયત ચર્યા (આચરણ) તે ખરેખર તેને બધાય કાળે ( – સદાય) ૨સંતાનવાહિની હિંસા જ છે — કે જે (હિંસા) છેદથી અનન્યભૂત છે ( – છેદથી કોઈ જુદી વસ્તુ નથી).
ભાવાર્થઃ — અશુદ્ધોપયોગથી શુદ્ધોપયોગરૂપ મુનિપણું (૧) છેદાતું હોવાથી, (૨) હણાતું હોવાથી, અશુદ્ધોપયોગ (૧) છેદ જ છે, (૨) હિંસા જ છે. અને જ્યાં સૂવું, બેસવું, ઊભા રહેવું, ચાલવું વગેરેમાં અપ્રયત આચરણ હોય છે ત્યાં નિયમથી અશુદ્ધોપયોગ તો હોય જ છે માટે અપ્રયત આચરણ તે છેદ જ છે, હિંસા જ છે. ૨૧૬. ૧. અપ્રયત = પ્રયત્ન રહિત; અસાવધાન; બેદરકાર; અસંયમી; નિરંકુશ; સ્વચ્છંદી. [અપ્રયત ચર્યા
અશુદ્ધોપયોગ વિના કદી હોતી નથી.] ૨. સંતાનવાહિની = સંતત; સતત; નિરંતર; ધારાવાહિની; અતૂટક. [જ્યાં સુધી અપ્રયત ચર્યા છે ત્યાં
Page 398 of 513
PDF/HTML Page 429 of 544
single page version
अशुद्धोपयोगोऽन्तरङ्गच्छेदः, परप्राणव्यपरोपो बहिरङ्गः । तत्र परप्राणव्यपरोपसद्भावे तदसद्भावे वा तदविनाभाविनाप्रयताचारेण प्रसिद्धयदशुद्धोपयोगसद्भावस्य सुनिश्चितहिंसा- वा, निर्विकारस्वसंवित्तिलक्षणप्रयत्नरहितस्य निश्चयशुद्धचैतन्यप्राणव्यपरोपणरूपा निश्चयहिंसा भवति । पयदस्स णत्थि बंधो बाह्याभ्यन्तरप्रयत्नपरस्य नास्ति बन्धः । केन । हिंसामेत्तेण द्रव्यहिंसामात्रेण । कथंभूतस्य पुरुषस्य । समिदस्स समितस्य शुद्धात्मस्वरूपे सम्यगितो गतः परिणतः समितस्तस्य समितस्य, व्यवहारेणेर्यादिपञ्चसमितियुक्तस्य च । अयमत्रार्थः — स्वस्थभावनारूपनिश्चियप्राणस्य विनाशकारणभूता रागादिपरिणतिर्निश्चयहिंसा भण्यते, रागाद्युत्पत्तेर्बहिरङ्गनिमित्तभूतः परजीवघातो व्यवहारहिंसेति द्विधा हिंसा ज्ञातव्या । किंतु विशेषः — बहिरङ्गहिंसा भवतु वा मा भवतु, स्वस्थ-
અન્વયાર્થઃ — [जीवः] જીવ [म्रियतां वा जीवतु वा] મરો કે જીવો, [अयताचारस्य] અપ્રયત આચારવાળાને [हिंसा] (અંતરંગ) હિંસા [निश्चिता] નિશ્ચિત છે; [प्रयतस्य समितस्य] ૧પ્રયતને, ૨સમિતિવંતને [हिंसामात्रेण] (બહિરંગ) હિંસામાત્રથી [बन्धः] બંધ [नास्ति] નથી.
ટીકાઃ — અશુદ્ધોપયોગ તે અંતરંગ છેદ છે, પરપ્રાણોનો વ્યપરોપ ( – બીજાના પ્રાણોનો વિચ્છેદ) તે બહિરંગ છેદ છે. તેમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહિ; કારણ કે — પરપ્રાણોના વ્યપરોપનો સદ્ભાવ હો કે અસદ્ભાવ હો, અશુદ્ધોપયોગ ૧. પ્રયત = પ્રયત્નશીલ; સાવધાન; સંયમી. [પ્રયત્નના અર્થ માટે ૩૯૦મા પાનાનું પદટિપ્પણ જુઓ.] ૨. શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક્ ‘ઇતિ’ અર્થાત્ પરિણતિ તે નિશ્ચય -સમિતિ છે. અને તે
[શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક્ પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે; તે
શુભ પરિણતિ વ્યવહાર -સમિતિ પણ નથી.]
Page 399 of 513
PDF/HTML Page 430 of 544
single page version
भावप्रसिद्धेः, तथा तद्विनाभाविना प्रयताचारेण प्रसिद्धयदशुद्धोपयोगासद्भावपरस्य परप्राण- व्यपरोपसद्भावेऽपि बन्धाप्रसिद्धया सुनिश्चितहिंसाऽभावप्रसिद्धेश्चान्तरङ्ग एव छेदो बलीयान्, न पुनर्बहिरङ्गः । एवमप्यन्तरङ्गच्छेदायतनमात्रत्वाद्बहिरङ्गच्छेदोऽभ्युपगम्येतैव ।।२१७।। भावनारूपनिश्चयप्राणघाते सति निश्चयहिंसा नियमेन भवतीति । ततः कारणात्सैव मुख्येति ।।२१७।। अथ तमेवार्थं दृष्टान्तदार्ष्टान्ताभ्यां दृढयति — उच्चालियम्हि पाए इरियासमिदस्स णिग्गमत्थाए । आबाधेज्ज कुलिंगं मरिज्ज तं जोगमासेज्ज ।।“१५।। ण हि तस्स तण्णिमित्तो बंधो सुहुमो य देसिदो समये । मुच्छा परिग्गहो च्चिय अज्झप्पपमाणदो दिट्ठो ।।“१६।। (जुम्मं) વિના જે હોતો નથી એવા ૧અપ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો ( – જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો સદ્ભાવ જેને વર્તે છે તેને હિંસાના સદ્ભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે; અને તેવી રીતે અશુદ્ધોપયોગ વિના જે હોય છે એવા ૨પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો ( – જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો અસદ્ભાવ જેને વર્તે છે તેને, પરપ્રાણોના વ્યપરોપના સદ્ભાવમાં પણ બંધની અપ્રસિદ્ધિ હોવાને લીધે, હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. આમ હોવા છતાં (અર્થાત્ અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહિ — એમ હોવા છતાં) બહિરંગ છેદ અંતરંગ છેદનું આયતનમાત્ર હોવાથી તેને (બહિરંગ છેદને) સ્વીકારવો – માનવો તો જોઈએ જ.
ભાવાર્થઃ — શુદ્ધોપયોગનું હણાવું તે અંતરંગ હિંસા — અંતરંગ છેદ છે અને બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો તે બહિરંગ હિંસા — બહિરંગ છેદ છે.
જીવ મરો કે ન મરો, જેને અપ્રયત આચરણ છે તેને શુદ્ધોપયોગ હણાતો હોવાથી અંતરંગ હિંસા થાય જ છે અને તેથી અંતરંગ છેદ થાય જ છે. જેને પ્રયત આચરણ છે તેને, પરપ્રાણોના વ્યપરોપરૂપ બહિરંગ હિંસાના — બહિરંગ છેદના — સદ્ભાવમાં પણ, શુદ્ધોપયોગ નહિ હણાતો હોવાથી અંતરંગ હિંસા થતી નથી અને તેથી અંતરંગ છેદ થતો નથી. ૨૧૭. ૧. અશુદ્ધ ઉપયોગ વિના અપ્રયત આચાર કદી હોતો નથી, માટે અપ્રયત આચાર જેને વર્તે છે તેને
અશુદ્ધ ઉપયોગ અવશ્ય હોય જ છે. આ રીતે અપ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ થાય છે — જાણવામાં આવે છે. ૨. અશુદ્ધ ઉપયોગ ન હોય ત્યાં જ પ્રયત આચાર વર્તે છે, માટે પ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગનો
Page 400 of 513
PDF/HTML Page 431 of 544
single page version
यतस्तदविनाभाविना अप्रयताचारत्वेन प्रसिद्धयदशुद्धोपयोगसद्भावः षटकायप्राण- व्यपरोपप्रत्ययबन्धप्रसिद्धया हिंसक एव स्यात् । यतश्च तद्विनाभाविना प्रयताचारत्वेन
उच्चालियम्हि पाए उत्क्षिप्ते चालिते सति पादे । कस्य । इरियासमिदस्स ईर्यासमितितपोधनस्य । क्व । णिग्गमत्थाए विवक्षितस्थानान्निर्गमस्थाने । आबाधेज्ज आबाध्येत पीडयेत । स कः । कुलिंगं सूक्ष्मजन्तुः । न केवलमाबाध्येत, मरिज्ज म्रियतां वा । किं कृत्वा । तं जोगमासेज्ज तं पूर्वोक्तं पादयोगं पादसंघट्टनमाश्रित्य प्राप्येति । ण हि तस्स तण्णिमित्तो बंधो सुहुमो य देसिदो समये न हि तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशितः समये; तस्य तपोधनस्य तन्निमित्तो सूक्ष्मजन्तुघातनिमित्तो बन्धः सूक्ष्मोऽपि स्तोकोऽपि नैव दृष्टः समये परमागमे । दृष्टान्तमाह – मुच्छा परिग्गहो च्चिय मूर्च्छा परिग्रहश्चैव अज्झप्प- पमाणदो दिट्ठो अध्यात्मप्रमाणतो दृष्ट इति । अयमत्रार्थः — ‘मूर्च्छा परिग्रहः’ इति सूत्रे यथाध्यात्मानुसारेण मूर्च्छारूपरागादिपरिणामानुसारेण परिग्रहो भवति, न च बहिरङ्गपरिग्रहानुसारेण; तथात्र सूक्ष्म- जन्तुघातेऽपि यावतांशेन स्वस्थभावचलनरूपा रागादिपरिणतिलक्षणभावहिंसा तावतांशेन बन्धो भवति,
અન્વયાર્થઃ — [अयताचारः श्रमणः] અપ્રયત આચારવાળો શ્રમણ [षट्सु अपि कायेषु] છયે કાય સંબંધી [वधकरः] વધનો કરનાર [इति मतः] માનવામાં – કહેવામાં આવ્યો છે; [यदि] જો [नित्यं] સદા [यतं चरति] પ્રયતપણે આચરણ કરે તો [जले कमलम् इव] જળમાં કમળની માફક [निरुपलेपः] નિર્લેપ કહેવામાં આવ્યો છે.
ટીકાઃ — અશુદ્ધોપયોગ વિના જે હોતો નથી એવા અપ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો ( – જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો સદ્ભાવ હિંસક જ છે, કારણ કે છ કાયના પ્રાણોના વ્યપરોપના આશ્રયે થતા બંધની પ્રસિદ્ધિ છે; અને અશુદ્ધોપયોગ વિના જે હોય છે એવા પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો અશુદ્ધોપયોગનો અસદ્ભાવ અહિંસક જ છે, કારણ
Page 401 of 513
PDF/HTML Page 432 of 544
single page version
प्रसिद्धयदशुद्धोपयोगासद्भावः परप्रत्ययबन्धलेशस्याप्यभावाज्जलदुर्ललितं कमलमिव निरुपलेपत्व- प्रसिद्धेरहिंसक एव स्यात् । ततस्तैस्तैः सर्वैः प्रकारैरशुद्धोपयोगरूपोऽन्तरङ्गच्छेदः प्रतिषेध्यो यैर्यैस्तदायतनमात्रभूतः परप्राणव्यपरोपरूपो बहिरङ्गच्छेदो दूरादेव प्रतिषिद्धः स्यात् ।।२१८।।
न च पादसंघट्टनमात्रेण । तस्य तपोधनस्य रागादिपरिणतिलक्षणभावहिंसा नास्ति । ततः कारणाद्बन्धोऽपि नास्तीति ।।“१५ – १६।। अथ निश्चयहिंसारूपोऽन्तरङ्गच्छेदः सर्वथा प्रतिषेध्य इत्युपदिशति — अयदाचारो निर्मलात्मानुभूतिभावनालक्षणप्रयत्नरहितत्वेन अयताचारः प्रयत्नरहितः । स कः । समणो श्रमणस्तपोधनः । छस्सु वि कायेसु वधकरो त्ति मदो षट्स्वपि कायेषु वधकरो हिंसाकर इति मतः सम्मतः कथितः । चरदि आचरति वर्तते । कथं । यथा भवति जदं यतं यत्नपरं, जदि यदि चेत्, णिच्चं नित्यं सर्वकालं तदा कमलं व जले णिरुवलेवो कमलमिव जले निरुपलेप इति । एतावता किमुक्तं भवति — शुद्धात्मसंवित्तिलक्षणशुद्धोपयोगपरिणतपुरुषः षड्जीवकुले लोके विचरन्नपि यद्यपि बहिरङ्गद्रव्यहिंसामात्रमस्ति, तथापि निश्चयहिंसा नास्ति । ततः कारणाच्छुद्ध- परमात्मभावनाबलेन निश्चयहिंसैव सर्वतात्पर्येण परिहर्तव्येति ।।२१८।। अथ बहिरङ्गजीवघाते बन्धो કે પરના આશ્રયે થતા લેશ પણ બંધનો અભાવ હોવાને લીધે, જળમાં ઝૂલતા કમળની માફક, નિર્લેપપણાની પ્રસિદ્ધિ છે; માટે તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદ નિષેધ્ય – છોડવાયોગ્ય છે, કે જે જે પ્રકારે તેના આયતનમાત્રભૂત પરપ્રાણવ્યપરોપરૂપ બહિરંગ છેદ અત્યંત નિષિદ્ધ હોય.
ભાવાર્થઃ — શાસ્ત્રમાં અપ્રયત -આચારવંત અશુદ્ધોપયોગીને છ કાયનો હિંસક કહ્યો છે અને પ્રયત -આચારવંત શુદ્ધોપયોગીને અહિંસક કહ્યો છે, તેથી શાસ્ત્રમાં જે જે પ્રકારે છ કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગનો નિષેધ સમજવો. ૨૧૮.
હવે ઉપધિને (-પરિગ્રહને) એકાંતિક અંતરંગ -છેદપણું હોવાથી ઉપધિ અંતરંગ છેદની માફક છોડવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
Page 402 of 513
PDF/HTML Page 433 of 544
single page version
यथा हि कायव्यापारपूर्वकस्य परप्राणव्यपरोपस्याशुद्धोपयोगसद्भावासद्भावाभ्याम- नैकान्तिकबन्धत्वेन छेदत्वमनैकान्तिकमिष्टं, न खलु तथोपधेः, तस्य सर्वथा तदविनाभावित्व- प्रसिद्धयदैकान्तिकाशुद्धोपयोगसद्भावस्यैकान्तिकबन्धत्वेन छेदत्वमैकान्तिकमेव । अत एव भगवन्तोऽर्हन्तः परमाः श्रमणाः स्वयमेव प्रागेव सर्वमेवोपधिं प्रतिषिद्धवन्तः । अत एव चापरैरप्यन्तरङ्गच्छेदवत्तदनान्तरीयकत्वात्प्रागेव सर्व एवोपधिः प्रतिषेध्यः ।।२१९।। भवति, न भवति वा, परिग्रहे सति नियमेन भवतीति प्रतिपादयति — हवदि व ण हवदि बंधो भवति वा न भवति बन्धः । कस्मिन्सति । मदम्हि जीवे मृते सत्यन्यजीवे । अध अहो । कस्यां सत्याम् । कायचेट्ठम्हि कायचेष्टायाम् । तर्हि कथं बन्धो भवति । बंधो धुवमुवधीदो बन्धो भवति ध्रुवं निश्चितम् । कस्मात् । उपधेः परिग्रहात्सकाशात् । इदि इति हेतोः समणा छड्डिया सव्वं श्रमणा महाश्रमणाः सर्वज्ञाः पूर्वं दीक्षाकाले शुद्धबुद्धैकस्वभावं निजात्मानमेव परिग्रहं कृत्वा, शेषं समस्तं बाह्याभ्यन्तरपरिग्रहं छर्दितवन्तस्त्यक्तवन्तः । एवं ज्ञात्वा शेषतपोधनैरपि निजपरमात्मपरिग्रहं स्वीकारं कृत्वा, शेषः सर्वोऽपि परिग्रहो मनोवचनकायैः कृतकारितानुमतैश्च त्यजनीय इति । अत्रेदमुक्तं भवति – शुद्धचैतन्यरूपनिश्चय- प्राणे रागादिपरिणामरूपनिश्चयहिंसया पातिते सति नियमेन बन्धो भवति । परजीवघाते पुनर्भवति वा
અન્વયાર્થઃ — [अथ] હવે (ઉપધિ વિષે એમ છે કે), [कायचेष्टायाम्] કાયચેષ્ટાપૂર્વક [जीवे मृते] જીવ મરતાં [बन्धः] બંધ [भवति] થાય છે [वा] અથવા [न भवति] નથી થતો; [उपधेः] (પણ) ઉપધિથી – પરિગ્રહથી (ध्रुवम् बन्धः) નક્કી બંધ થાય છે; [इति] તેથી [श्रमणाः] શ્રમણોએ (અર્હંતદેવોએ) [सर्वं] સર્વ પરિગ્રહને [त्यक्तवन्तः] છોડ્યો છે.
ટીકાઃ — જેમ કાયવ્યાપારપૂર્વક પરપ્રાણવ્યપરોપ અશુદ્ધોપયોગના સદ્ભાવ અને અસદ્ભાવ વડે અનૈકાંતિક બંધરૂપ હોવાથી તેને (કાયવ્યાપારપૂર્વક પરપ્રાણવ્યપરોપને) છેદપણું ૧અનૈકાંતિક માનવામાં આવ્યું છે, તેમ ઉપધિનું – પરિગ્રહનું નથી; પરિગ્રહ સર્વથા અશુદ્ધોપયોગ વિના હોતો નથી એવું જે પરિગ્રહનું સર્વથા અશુદ્ધોપયોગ સાથે અવિનાભાવીપણું તેનાથી પ્રસિદ્ધ થતા એકાંતિક અશુદ્ધોપયોગના સદ્ભાવને લીધે પરિગ્રહ તો એકાંતિક બંધરૂપ છે, માટે તેને (-પરિગ્રહને) છેદપણું ૨એકાંતિક જ છે. તેથી જ ભગવંત અર્હંતોએ — પરમ શ્રમણોએ — પોતે જ પ્રથમ જ બધાય પરિગ્રહને છોડ્યો છે; અને તેથી જ બીજાઓએ પણ, અંતરંગ છેદની માફક, પ્રથમ જ બધોય પરિગ્રહ છોડવાયોગ્ય છે, કારણ કે તે (પરિગ્રહ) અંતરંગ છેદ વિના હોતો નથી. ૧. અનૈકાંતિક = અનિશ્ચિત; નિયમરૂપ ન હોય એવું; એકાંતિક ન હોય એવું. ૨. એકાંતિક = નિશ્ચિત; નિયમરૂપ; અવશ્ય હોનાર.
Page 403 of 513
PDF/HTML Page 434 of 544
single page version
निश्चेतनस्य वचसामतिविस्तरेऽपि ।।१४।।
न भवतीति नियमो नास्ति, परद्रव्ये ममत्वरूपमूर्च्छापरिग्रहेण तु नियमेन भवत्येवेति ।।२१९।। एवं भावहिंसाव्याख्यानमुख्यत्वेन पञ्चमस्थले गाथाषटंक गतम् । इति पूर्वोक्तक्रमेण ‘एवं पणमिय सिद्धे’ इत्याद्येकविंशतिगाथाभिः स्थलपञ्चकेनोत्सर्गचारित्रव्याख्याननामा प्रथमोऽन्तराधिकारः समाप्तः । अतः परं चारित्रस्य देशकालापेक्षयापहृतसंयमरूपेणापवादव्याख्यानार्थं पाठक्रमेण त्रिंशद्गाथाभिर्द्वितीयो- ऽन्तराधिकारः प्रारभ्यते । तत्र चत्वारि स्थलानि भवन्ति । तस्मिन्प्रथमस्थले निर्ग्रन्थमोक्षमार्ग- स्थापनामुख्यत्वेन ‘ण हि णिरवेक्खो चागो’ इत्यादि गाथापञ्चकम् । अत्र टीकायां गाथात्रयं नास्ति । तदनन्तरं सर्वसावद्यप्रत्याख्यानलक्षणसामायिकसंयमासमर्थानां यतीनां संयमशौचज्ञानोपकरण- निमित्तमपवादव्याख्यानमुख्यत्वेन ‘छेदो जेण ण विज्जदि’ इत्यादि सूत्रत्रयम् । तदनन्तरं स्त्रीनिर्वाण- निराकरणप्रधानत्वेन ‘पेच्छदि ण हि इह लोगं’ इत्याद्येकादश गाथा भवन्ति । ताश्च अमृतचन्द्रटीकायां न सन्ति । ततः परं सर्वोपेक्षासंयमासमर्थस्य तपोधनस्य देशकालापेक्षया किंचित्संयमसाधकशरीरस्य
ભાવાર્થઃ — અશુદ્ધોપયોગનો અસદ્ભાવ હોય તોપણ કાયાની હલનચલનાદિ ક્રિયા થતાં પર જીવોના પ્રાણોનો ઘાત થઇ જાય છે. માટે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોના ઘાતથી બંધ થવાનો નિયમ નથી; — અશુદ્ધોપયોગના સદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી તો બંધ થાય છે, અને અશુદ્ધોપયોગના અસદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી બંધ થતો નથી. આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણોના ઘાતથી બંધ થવાનું અનૈકાંતિક હોવાથી તેને છેદપણું અનૈકાંતિક છે — નિયમરૂપ નથી.
જેમ ભાવ વિના પણ પરપ્રાણોનો ઘાત થઈ જાય છે, તેમ ભાવ ન હોય તોપણ પરિગ્રહનું ગ્રહણ થાય એમ કદી બને નહિ. જ્યાં પરિગ્રહનું ગ્રહણ હોય છે ત્યાં અશુદ્ધોપ- યોગનો સદ્ભાવ અવશ્ય હોય જ છે. માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક – નિશ્ચિત – નિયમરૂપ છે. તેથી પરિગ્રહને છેદપણું એકાંતિક છે. આમ હોવાથી જ પરમ શ્રમણ એવા અર્હંતભગવંતોએ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોએ પણ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૯.
[હવે, ‘કહેવાયોગ્ય બધું કહેવાયું છે’ ઇત્યાદિ કથન શ્લોક દ્વારા કરવામાં આવે છેઃ] [અર્થઃ — ] જે કહેવા જેવું જ હતું તે અશેષપણે કહેવાયું છે, એટલાથી જ જો કોઈ અહીં ચેતે – સમજે તો. (બાકી તો,) વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તોપણ નિશ્ચેતનને ( – અણસમજુને, જડ જેવાને) ખરેખર વ્યામોહની ( – મોહની) જાળ અતિ દુસ્તર છે. *વસંતતિલકા છંદ
Page 404 of 513
PDF/HTML Page 435 of 544
single page version
न खलु बहिरङ्गसङ्गसद्भावे तुषसद्भावे तण्डुलगताशुद्धत्वस्येवाशुद्धोपयोगरूप- स्यान्तरङ्गच्छेदस्य प्रतिषेधः, तद्भावे च न शुद्धोपयोगमूलस्य कैवल्यस्योपलम्भः । अतोऽशुद्धोप- निरवद्याहारादिसहकारिकारणं ग्राह्यमिति पुनरप्यपवादविशेषव्याख्यानमुख्यत्वेन ‘उवयरणं जिणमग्गे’ इत्याद्येकादशगाथा भवन्ति । अत्र टीकायां गाथाचतुष्टयं नास्ति । एवं मूलसूत्राभिप्रायेण त्रिंशद्गाथाभिः, टीकापेक्षया पुनर्द्वादशगाथाभिः द्वितीयान्तराधिकारे समुदायपातनिका । तथाहि — अथ भावशुद्धि- पूर्वकबहिरङ्गपरिग्रहपरित्यागे कृते सति अभ्यन्तरपरिग्रहपरित्यागः कृत एव भवतीति निर्दिशति – ण हि णिरवेक्खो चागो न हि निरपेक्षस्त्यागः यदि चेत्, परिग्रहत्यागः सर्वथा निरपेक्षो न भवति किंतु किमपि वस्त्रपात्रादिकं ग्राह्यमिति भवता भण्यते, तर्हि हे शिष्य ण हवदि भिक्खुस्स आसयविसुद्धी न भवति भिक्षोराशयविशुद्धिः, तदा सापेक्षपरिणामे सति भिक्षोस्तपोधनस्य चित्तशुद्धिर्न भवति । अविसुद्धस्य हि चित्ते शुद्धात्मभावनारूपशुद्धिरहितस्य तपोधनस्य चित्ते मनसि हि स्फुटं कहं तु कम्मक्खओ विहिदो कथं तु कर्मक्षयो विहितः उचितो, न कथमपि । अनेनैतदुक्तं भवति — यथा बहिरङ्गतुषसद्भावे सति तण्डुलस्याभ्यन्तरशुद्धिं कर्तुं नायाति तथा विद्यमाने वा बहिरङ्गपरि- ग्रहाभिलाषे सति निर्मलशुद्धात्मानुभूतिरूपां चित्तशुद्धिं कर्तुं नायाति । यदि पुनर्विशिष्टवैराग्य-
હવે આ ઉપધિનો (પરિગ્રહનો) નિષેધ તે અંતરંગ છેદનો જ નિષેધ છે એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [निरपेक्षः त्यागः न हि] જો નિરપેક્ષ (કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો) ત્યાગ ન હોય તો [भिक्षोः] ભિક્ષુને [आशयविशुद्धिः] ભાવની વિશુદ્ધિ [न भवति] નથી; [च] અને [चित्ते अविशुद्धस्य] ભાવમાં જે અવિશુદ્ધ છે તેને [कर्मक्षयः] કર્મક્ષય [कथं नु] કઇ રીતે [विहितः] થઈ શકે?
ટીકાઃ — જેમ ફોતરાંના સદ્ભાવમાં ચોખાને વિષે રહેલી (રક્તતારૂપ – રતાશરૂપ) અશુદ્ધતાનો ત્યાગ ( – અભાવ, નાશ) હોતો નથી, તેમ બહિરંગ સંગના સદ્ભાવમાં અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદનો ત્યાગ હોતો નથી; અને તેના સદ્ભાવમાં (અશુદ્ધોપયોગરૂપ
Page 405 of 513
PDF/HTML Page 436 of 544
single page version
योगरूपस्यान्तरङ्गच्छेदस्य प्रतिषेधं प्रयोजनमपेक्ष्योपधेर्विधीयमानः प्रतिषेधोऽन्तरङ्गच्छेदप्रतिषेध एव स्यात् ।।२२०।।
पूर्वकपरिग्रहत्यागो भवति तदा चित्तशुद्धिर्भवत्येव, ख्यातिपूजालाभनिमित्तत्यागे तु न भवति ।।२२०।। अथ तमेव परिग्रहत्यागं द्रढयति —
गेण्हदि व चेलखंडं गृह्णाति वा चेलखण्डं वस्त्रखण्डं, भायणं भिक्षाभाजनं वा अत्थि त्ति भणिदं अस्तीति भणितमास्ते । क्व । इह सुत्ते इह विवक्षितागमसूत्रे जदि यदि चेत् । सो चत्तालंबो हवदि कहं निरालम्बनपरमात्मतत्त्वभावनाशून्यः सन् स पुरुषो बहिर्द्रव्यालम्बनरहितः कथं भवति, न कथमपि; वा अणारंभो निःक्रियनिरारम्भनिजात्मतत्त्वभावनारहितत्वेन निरारम्भो वा कथं भवति, किंतु सारम्भ एव; इति प्रथमगाथा । वत्थक्खंडं दुद्दियभायणं वस्त्रखण्डं दुग्धिकाभाजनं अण्णं च गेण्हदि अन्यच्च गृह्णाति कम्बलमृदुशयनादिकं यदि चेत् । तदा किं भवति । णियदं विज्जदि पाणारंभो निजशुद्धचैतन्य- અંતરંગ છેદના સદ્ભાવમાં), શુદ્ધોપયોગ જેનું મૂળ છે એવા કૈવલ્યની (મોક્ષની) ઉપલબ્ધિ થતી નથી. આથી (એમ કહ્યું કે) અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદના નિષેધરૂપ પ્રયોજનની અપેક્ષા રાખીને વિહિત કરવામાં આવતો ( – ફરમાવવામાં આવતો) ઉપધિનો જે નિષેધ તે અંતરંગ છેદનો જ નિષેધ છે. ૨૨૦.
Page 406 of 513
PDF/HTML Page 437 of 544
single page version
उपधिसद्भावे हि ममत्वपरिणामलक्षणाया मूर्च्छायास्तद्विषयकर्मप्रक्रमपरिणामलक्षण- स्यारम्भस्य शुद्धात्मरूपहिंसनपरिणामलक्षणस्यासंयमस्य वावश्यम्भावित्वात्तथोपधिद्वितीयस्य पर- द्रव्यरतत्वेन शुद्धात्मद्रव्यप्रसाधकत्वाभावाच्च ऐकान्तिकान्तरङ्गच्छेदत्वमुपधेरवधार्यत एव । इदमत्र तात्पर्यमेवंविधत्वमुपधेरवधार्य स सर्वथा संन्यस्तव्यः ।।२२१।। लक्षणप्राणविनाशरूपो परजीवप्राणविनाशरूपो वा नियतं निश्चितं प्राणारम्भः प्राणवधो विद्यते, न केवलं प्राणारम्भः, विक्खेवो तस्स चित्तम्मि अविक्षिप्तचित्तपरमयोगरहितस्य सपरिग्रहपुरुषस्य विक्षेपस्तस्य विद्यते चित्ते मनसीति । इति द्वितीयगाथा । गेण्हइ स्वशुद्धात्मग्रहणशून्यः सन् गृह्णाति किमपि बहिर्द्रव्यं; विधुणइ कर्मधूलिं विहाय बहिरङ्गधूलिं विधूनोति विनाशयति; धोवइ निर्मलपरमात्मतत्त्वमलजनकरागादिमलं विहाय बहिरङ्गमलं धौति प्रक्षालयति; सोसेइ जदं तु आदवे खित्ता निर्विकल्पध्यानातपेन संसारनदी- शोषणमकुर्वन् शोषयति शुष्कं करोति यतं तु यत्नपरं तु यथा भवति । किं कृत्वा । आतपे निक्षिप्य । किं तत् । पत्तं व चेलखंडं पात्रं वस्त्रखण्डं वा । बिभेदि निर्भयशुद्धात्मतत्त्वभावनाशून्यः सन् बिभेति भयं करोति । कस्मात्सकाशात् । परदो य परतश्चौरादेः । पालयदि परमात्मभावनां न पालयन्न रक्षन्परद्रव्यं किमपि पालयतीति तृतीयगाथा ।।“१७ – १९।। अथ सपरिग्रहस्य नियमेन चित्तशुद्धिर्नश्यतीति विस्तरेणाख्याति — किध तम्हि णत्थि मुच्छा परद्रव्यममत्वरहितचिच्चमत्कारपरिणतेर्विसदृशा मूर्च्छा कथं
અન્વયાર્થઃ — [तस्मिन्] ઉપધિના સદ્ભાવમાં [तस्य] તેને (ભિક્ષુને) [मूर्च्छा] મૂર્છા, [आरम्भः] આરંભ [वा] કે [असंयमः] અસંયમ [नास्ति] ન હોય [कथं] એ કેમ બને? (ન જ બને.) [तथा] તથા [परद्रव्ये रतः] જે પરદ્રવ્યમાં રત હોય તે [आत्मानं] આત્માને [कथं] કઈ રીતે [प्रसाधयति] સાધે?
ટીકાઃ — ઉપધિના સદ્ભાવમાં, (૧) મમત્વ -પરિણામ જેનું લક્ષણ છે એવી મૂર્છા, (૨) ઉપધિ સંબંધી *કર્મપ્રક્રમના પરિણામ જેનું લક્ષણ છે એવો આરંભ, અથવા (૩) શુદ્ધાત્મસ્વરૂપની હિંસારૂપ પરિણામ જેનું લક્ષણ છે એવો અસંયમ ( – એ ત્રણે) અવશ્યંભાવી હોય છે; તથા ઉપધિ જેનું દ્વિતીય હોય તેને (અર્થાત્ આત્માથી અન્ય એવો પરિગ્રહ જેણે ગ્રહણ કર્યો હોય તેને) પરદ્રવ્યમાં રતપણાને લીધે શુદ્ધાત્મદ્રવ્યના સાધકપણાનો અભાવ હોય છે; તેથી ઉપધિને એકાંતિક અંતરંગછેદપણું નક્કી થાય જ છે.
આ અહીં તાત્પર્ય છે કે — ‘ઉપધિ આવો છે (અર્થાત્ પરિગ્રહ તે અંતરંગ છેદ જ છે)’ એમ નક્કી કરીને તેને સર્વથા છોડવો. ૨૨૧. *કર્મપ્રક્રમ = કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા.
Page 407 of 513
PDF/HTML Page 438 of 544
single page version
आत्मद्रव्यस्य द्वितीयपुद्गलद्रव्याभावात्सर्व एवोपधिः प्रतिषिद्ध इत्युत्सर्गः । अयं तु नास्ति, अपि त्वस्त्येव । क्व । तस्मिन् परिग्रहाकाङ्क्षितपुरुषे । आरंभो वा मनोवचनकायक्रियारहित- परमचैतन्यप्रतिबन्धक आरम्भो वा कथं नास्ति, किन्त्वस्त्येव; असंजमो तस्स शुद्धात्मानुभूतिविलक्षणा- संयमो वा कथं नास्ति, किन्त्वस्त्येव तस्य सपरिग्रहस्य । तध परदव्वम्मि रदो तथैव निजात्मद्रव्यात्परद्रव्ये रतः कधमप्पाणं पसाधयदि स तु सपरिग्रहपुरुषः कथमात्मानं प्रसाधयति, न कथमपीति ।।२२१।। एवं श्वेताम्बरमतानुसारिशिष्यसम्बोधनार्थं निर्ग्रन्थमोक्षमार्गस्थापनमुख्यत्वेन प्रथमस्थले गाथापञ्चकं गतम् । अथ कालापेक्षया परमोपेक्षासंयमशक्त्यभावे सत्याहारसंयमशौचज्ञानोपकरणादिकं किमपि ग्राह्यमित्यपवादमुपदिशति — छेदो जेण ण विज्जदि छेदो येन न विद्यते । येनोपकरणेन शुद्धोपयोग- लक्षणसंयमस्य छेदो विनाशो न विद्यते । कयोः । गहणविसग्गेसु ग्रहणविसर्गयोः । यस्योप- करणस्यान्यवस्तुनो वा ग्रहणे स्वीकारे विसर्जने त्यागे । किं कुर्वतः तपोधनस्य । सेवमाणस्स तदुपकरणं सेवमानस्य । समणो तेणिह वट्टदु कालं खेत्तं वियाणित्ता श्रमणस्तेनोपकरणेनेह लोके वर्तताम् । किं कृत्वा । कालं क्षेत्रं च विज्ञायेति । अयमत्र भावार्थः – कालं पञ्चमकालं शीतोष्णादिकालं वा, क्षेत्रं भरतक्षेत्रं मानुषजाङ्गलादिक्षेत्रं वा, विज्ञाय येनोपकरणेन स्वसंवित्तिलक्षणभावसंयमस्य बहिरङ्गद्रव्यसंयमस्य वा छेदो न भवति तेन वर्तत इति ।।२२२।। अथ पूर्वसूत्रोदितोपकरणस्वरूपं दर्शयति — अप्पडिकुट्ठं उवधिं
હવે, ‘કોઈને ક્યાંક ક્યારેક કોઈ પ્રકારે કોઇક ઉપધિ અનિષિદ્ધ પણ છે’ એવો અપવાદ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [ग्रहणविसर्गेषु] જે ઉપધિને (આહાર -નીહારાદિનાં) ગ્રહણ -વિસર્જનમાં સેવતાં [येन] જેનાથી [सेवमानस्य] સેવનારને [छेदः] છેદ [न विद्यते] થતો નથી, [तेन] તે ઉપધિ સહિત, [कालं क्षेत्रं विज्ञाय] કાળક્ષેત્રને જાણીને, [इह] આ લોકમાં [श्रमणः] શ્રમણ [वर्तताम्] ભલે વર્તો.
Page 408 of 513
PDF/HTML Page 439 of 544
single page version
विशिष्टकालक्षेत्रवशात्कश्चिदप्रतिषिद्ध इत्यपवादः । यदा हि श्रमणः सर्वोपधिप्रतिषेधमास्थाय परममुपेक्षासंयमं प्रतिपत्तुकामोऽपि विशिष्टकालक्षेत्रवशावसन्नशक्तिर्न प्रतिपत्तुं क्षमते, तदापकृष्य संयमं प्रतिपद्यमानस्तद्बहिरङ्गसाधनमात्रमुपधिमातिष्ठते । स तु तथास्थीयमानो न खलूपधित्वाच्छेदः, प्रत्युत छेदप्रतिषेध एव । यः किलाशुद्धोपयोगाविनाभावी स छेदः । अयं तु श्रामण्यपर्यायसहकारिकारणशरीरवृत्तिहेतुभूताहारनिर्हारादिग्रहणविसर्जनविषयच्छेदप्रतिषेधार्थ- मुपादीयमानः सर्वथा शुद्धोपयोगाविनाभूतत्वाच्छेदप्रतिषेध एव स्यात् ।।२२२।।
निश्चयव्यवहारमोक्षमार्गसहकारिकारणत्वेनाप्रतिषिद्धमुपधिमुपकरणरूपोपधिं, अपत्थणिज्जं असंजदजणेहिं अप्रार्थनीयं निर्विकारात्मोपलब्धिलक्षणभावसंयमरहितस्यासंयतजनस्यानभिलषणीयम्, मुच्छादिजणणरहिदं છે — એમ ઉત્સર્ગ ( – સામાન્ય નિયમ) છે; અને વિશિષ્ટ કાળક્ષેત્રને વશ કોઇક ઉપધિ અનિષિદ્ધ છે — એમ અપવાદ છે. જ્યારે શ્રમણ સર્વ ઉપધિના નિષેધનો આશ્રય કરીને ૧પરમોપેક્ષાસંયમને પ્રાપ્ત કરવાનો ઇચ્છક હોવા છતાં પણ વિશિષ્ટ કાળક્ષેત્રના વશે હીનશક્તિવાળો હોવાથી તેને પ્રાપ્ત કરવાને અસમર્થ હોય છે, ત્યારે તેમાં ૨અપકર્ષણ કરીને (અનુત્કૃષ્ટ) સંયમ પ્રાપ્ત કરતો થકો તેના બહિરંગ સાધનમાત્ર ઉપધિનો આશ્રય કરે છે. એ રીતે જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ ઉપધિપણાને લીધે ખરેખર છેદરૂપ નથી, ઊલટો છેદના નિષેધરૂપ (-ત્યાગરૂપ) જ છે. જે (ઉપધિ) અશુદ્ધોપયોગ વિના હોતો નથી તે છેદ છે. પરંતુ આ (સંયમના બાહ્યસાધનમાત્રભૂત ઉપધિ) તો શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત શરીરની વૃત્તિના હેતુભૂત આહાર -નીહારાદિનાં ૩ગ્રહણ -વિસર્જન સંબંધી છેદના નિષેધને અર્થે ગ્રહવામાં આવતો હોવાથી સર્વથા શુદ્ધોપયોગ સહિત છે તેથી છેદના નિષેધરૂપ જ છે. ૨૨૨.
ચારિત્ર અને શુદ્ધોપયોગ — એ બધાં એકાર્થ છે.] ૨. અપકર્ષણ = ઓછપ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો – ઓછપવાળો
Page 409 of 513
PDF/HTML Page 440 of 544
single page version
यः किलोपधिः सर्वथा बन्धासाधकत्वादप्रतिक्रुष्टः, संयमादन्यत्रानुचितत्वादसंयतजना- प्रार्थनीयो, रागादिपरिणाममन्तरेण धार्यमाणत्वान्मूर्च्छादिजननरहितश्च भवति, स खल्वप्रतिषिद्धः । अतो यथोदितस्वरूप एवोपधिरुपादेयो, न पुनरल्पोऽपि यथोदितविपर्यस्तस्वरूपः ।।२२३।।
परमात्मद्रव्यविलक्षणबहिर्द्रव्यममत्वरूपमूर्च्छारक्षणार्जनसंस्कारादिदोषजननरहितम्, गेण्हदु समणो जदि वि अप्पं गृह्णातु श्रमणो यमप्यल्पं पूर्वोक्तमुपकरणोपधिं यद्यप्यल्पं तथापि पूर्वोक्तोचितलक्षणमेव ग्राह्यं, न च तद्विपरीतमधिकं वेत्यभिप्रायः ।।२२३।। अथ सर्वसङ्गपरित्याग एव श्रेष्ठः, शेषमशक्यानुष्ठानमिति प्ररूपयति — किं किंचण त्ति तक्कं किं किंचनमिति तर्कः, किं किंचनं परिग्रह इति तर्को विचारः क्रियते तावत् । कस्य । अपुणब्भवकामिणो अपुनर्भवकामिनः अनन्तज्ञानादिचतुष्टयात्मकमोक्षाभिलाषिणः । अध अहो, देहो वि देहोऽपि संग त्ति सङ्गः परिग्रह इति हेतोः जिणवरिंदा जिनवरेन्द्राः कर्तारः
અન્વયાર્થઃ — [यद्यपि अल्पम्] ભલે થોડો હોય તોપણ, [अप्रतिक्रुष्टम्] જે અનિંદિત હોય, [असंयतजनैः अप्रार्थनीयं] અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને [मूर्च्छादिजननरहितं] જે મૂર્ચ્છાદિના જનન રહિત હોય — [उपधिं] એવા જ ઉપધિને [श्रमणः] શ્રમણ [गृह्णातु] ગ્રહણ કરો.
ટીકાઃ — જે ઉપધિ સર્વથા બંધનો અસાધક હોવાથી અનિંદિત છે, સંયમ સિવાય અન્યત્ર અનુચિત હોવાથી અસંયત જનો વડે *અપ્રાર્થનીય છે અને રાગાદિપરિણામ વિના ધારણ કરવામાં આવતો હોવાથી મૂર્છાદિના ઉત્પાદન રહિત છે, તે ખરેખર અનિષિદ્ધ છે. આથી યથોક્ત સ્વરૂપવાળો ઉપધિ જ ઉપાદેય છે, પરંતુ થોડો પણ યથોક્ત સ્વરૂપથી વિપરીત સ્વરૂપવાળો ઉપધિ ઉપાદેય નથી. ૨૨૩.