Pravachansar (Gujarati). Mokshamarg PragyApan; Gatha: 232-242.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 24 of 28

 

Page 430 of 513
PDF/HTML Page 461 of 544
single page version

अथ श्रामण्यापरनाम्नो मोक्षमार्गस्यैकाग््रयलक्षणस्य प्रज्ञापनम् तत्र तन्मूलसाधनभूते
प्रथममागम एव व्यापारयति
एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु
णिच्छित्ती आगमदो आगमचेट्ठा तदो जेट्ठा ।।२३२।।
ऐकाग््रयगतः श्रमणः ऐकाग््रयं निश्चितस्य अर्थेषु
निश्चितिरागमत आगमचेष्टा ततो ज्येष्ठा ।।२३२।।
श्रमणो हि तावदैकाग््रयगत एव भवति ऐकाग््रयं तु निश्चितार्थस्यैव भवति
अर्थनिश्चयस्त्वागमादेव भवति तत आगम एव व्यापारः प्रधानतरः, न चान्या गतिरस्ति
यतो न खल्वागममन्तरेणार्था निश्चेतुं शक्यन्ते, तस्यैव हि त्रिसमयप्रवृत्तत्रिलक्षणसकलपदार्थ-
सार्थयाथात्म्यावगमसुस्थितान्तरङ्गगम्भीरत्वात
न चार्थनिश्चयमन्तरेणैकाग््रयं सिद्धयेत्,
निश्चयव्यवहारमोक्षमार्गोपसंहारमुख्यत्वेन ‘मुज्झदि वा’ इत्यादि चतुर्थस्थले गाथाद्वयम् एवं
स्थलचतुष्टयेन तृतीयान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथैकाग्ाा
ाा
यगतः श्रमणो भवति
હવે શ્રામણ્ય જેનું બીજું નામ છે એવા એકાગ્રતાલક્ષણવાળા મોક્ષમાર્ગનું પ્રજ્ઞાપન
છે. તેમાં પ્રથમ, તેના (મોક્ષમાર્ગના) મૂળસાધનભૂત આગમમાં જ વ્યાપાર (પ્રવૃત્તિ)
કરાવે છેઃ
શ્રામણ્ય જ્યાં ઐકાગ્્રય, ને ઐકાગ્્રય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨.
અન્વયાર્થઃ[श्रमणः] શ્રમણ [ऐकाग््रयगतः] એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; [ऐकाग््रयं]
એકાગ્રતા [अर्थेषु निश्चितस्य] પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; [निश्चितिः] (પદાર્થોનો) નિશ્ચય
[आगमतः] આગમ દ્વારા થાય છે; [ततः] તેથી [आगमचेष्टा] આગમમાં વ્યાપાર [ज्येष्ठा] મુખ્ય છે.
ટીકાઃપ્રથમ તો, શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે; એકાગ્રતા
પદાર્થોના નિશ્ચયવંતને જ હોય છે; અને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે; તેથી
આગમમાં જ વ્યાપાર પ્રધાનતર (
વિશેષ પ્રધાન) છે; બીજી ગતિ (બીજો કોઈ રસ્તો)
નથી. તેનું કારણ આ પ્રમાણે છેઃ
ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી; કારણ કે આગમ જ,
જેને ત્રણે કાળે (ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળપદાર્થસાર્થના
યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે (અર્થાત
્ આગમનું જ અંતરંગ સર્વ

Page 431 of 513
PDF/HTML Page 462 of 544
single page version

यतोऽनिश्चितार्थस्य कदाचिन्निश्चिकीर्षाकुलितचेतसः समन्ततो दोलायमानस्यात्यन्ततरलतया,
कदाचिच्चिकीर्षाज्वरपरवशस्य विश्वं स्वयं सिसृक्षोर्विश्वव्यापारपरिणतस्य प्रतिक्षणविजृम्भ-
माणक्षोभतया, कदाचिद्बुभुक्षाभावितस्य विश्वं स्वयं भोग्यतयोपादाय रागद्वेषदोषकल्माषित-
चित्तवृत्तेरिष्टानिष्टविभागेन प्रवर्तितद्वैतस्य प्रतिवस्तुपरिणममानस्यात्यन्तविसंष्ठुलतया, कृत-
निश्चयनिःक्रियनिर्भोगं युगपदापीतविश्वमप्यविश्वतयैकं भगवन्तमात्मानमपश्यतः सन्ततं
वैयग्
्रयमेव स्यात न चैकाग््रयमन्तरेण श्रामण्यं सिद्धयेत्, यतोऽनैकाग््रयस्यानेकमेवेदमिति
पश्यतस्तथाप्रत्ययाभिनिविष्टस्यानेकमेवेदमिति जानतस्तथानुभूतिभावितस्यानेकमेवेदमिति
प्रत्यर्थविकल्पव्यावृत्तचेतसा सन्ततं प्रवर्तमानस्य तथावृत्तिदुःस्थितस्य चैकात्मप्रतीत्यनुभूति-
तच्चैकाग्ाा
ाा
यमागमपरिज्ञानादेव भवतीति प्रकाशयतिएयग्गगदो समणो ऐकाग्रयगतः श्रमणो भवति
अत्रायमर्थःजगत्त्रयकालत्रयवर्तिसमस्तद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल-
ज्ञानलक्षणनिजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपमैकाग्ाा
ाा
यं भण्यते तत्र गतस्तन्मयत्वेन परिणतः
પદાર્થોના સમૂહના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ
જ્ઞાનથી ગંભીર છે).
વળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી; કારણ કે, જેને પદાર્થોનો
નિશ્ચય નથી તે (૧) કદાચિત્ નિશ્ચય કરવાની ઇચ્છાથી આકુળતા પામતા ચિત્તને લીધે
સર્વતઃ દોલાયમાન (ડામાડોળ) થવાથી અત્યંત તરલતા પામે છે, (૨) કદાચિત્ કરવાની
ઇચ્છારૂપ જ્વર વડે પરવશ થયો થકો વિશ્વને (સમસ્ત પદાર્થોને) સ્વયં સર્જવાને ઇચ્છતો
થકો વિશ્વવ્યાપારરૂપે (સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિરૂપે) પરિણમતો હોવાથી પ્રતિક્ષણ ક્ષોભની
પ્રગટતા પામે છે, અને (૩) કદાચિત્ ભોગવવાની ઇચ્છાથી ભાવિત થયો થકો વિશ્વને સ્વયં
ભોગ્યપણે ગ્રહણ કરીને, રાગદ્વેષરૂપ દોષથી કલુષિત ચિત્તવૃત્તિને લીધે (વસ્તુઓમાં) ઇષ્ટ-
અનિષ્ટ વિભાગ વડે દ્વૈત પ્રવર્તાવતો થકો પ્રત્યેક વસ્તુરૂપે પરિણમતો હોવાથી અત્યંત
અસ્થિરતા પામે છે, તેથી (
પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે) તે અનિશ્ચયી જીવ (૧) કૃતનિશ્ચય
(નિશ્ચયવંત), (૨) નિષ્ક્રિય અને (૩) નિર્ભોગ એવા ભગવાન આત્માનેકે જે યુગપદ્
વિશ્વને પી જતો હોવા છતાં વિશ્વપણે નહિ થવાથી એક છે તેનેનહિ દેખતો હોવાને લીધે
તેને સતત વ્યગ્રતા જ હોય છે (એકાગ્રતા હોતી નથી).
વળી એકાગ્રતા વિના શ્રામણ્ય સિદ્ધ થતું નથી; કારણ કે, જેને એકાગ્રતા નથી તે
જીવ (૧) ‘આ અનેક જ છે’ એમ દેખતો (શ્રદ્ધતો) થકો તે પ્રકારની પ્રતીતિમાં
અભિનિવિષ્ટ હોય છે, (૨) ‘આ અનેક જ છે’ એમ જાણતો થકો તે પ્રકારની અનુભૂતિથી
ભાવિત હોય છે, અને (૩) ‘આ અનેક જ છે’ એમ દરેક પદાર્થના વિકલ્પથી ખંડિત
(
છિન્નભિન્ન) ચિત્ત સહિત સતત પ્રવર્તતો થકો તે પ્રકારની વૃત્તિથી દુઃસ્થિત હોય છે,
૧. અભિનિવિષ્ટ = આગ્રહી; દ્રઢ; મચેલો. ૨. વૃત્તિ = વર્તન; વર્તવું તે; ચારિત્ર.

Page 432 of 513
PDF/HTML Page 463 of 544
single page version

वृत्तिस्वरूपसम्यग्दर्शनज्ञानचारित्रपरिणतिप्रवृत्तद्रशिज्ञप्तिवृत्तिरूपात्मतत्त्वैकाग््रयाभावात् शुद्धात्म-
तत्त्वप्रवृत्तिरूपं श्रामण्यमेव न स्यात अतः सर्वथा मोक्षमार्गापरनाम्नः श्रामण्यस्य सिद्धये
भगवदर्हत्सर्वज्ञोपज्ञे प्रकटानेकान्तकेतने शब्दब्रह्मणि निष्णातेन मुमुक्षुणा भवितव्यम् ।।२३२।।
अथागमहीनस्य मोक्षाख्यं कर्मक्षपणं न सम्भवतीति प्रतिपादयति
श्रमणो भवति एयग्गं णिच्छिदस्स ऐकाग्ग्ग्ग्ग्ाा
ाा
ं पुनर्निश्चितस्य तपोधनस्य भवति केषु अत्थेसु
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतिष्वर्थेषु णिच्छित्ती आगमदो सा च
पदार्थनिश्चित्तिरागमतो भवति तथाहिजीवभेदकर्मभेदप्रतिपादकागमाभ्यासाद्भभवति, न केवल-
मागमाभ्यासात्तथैवागमपदसारभूताच्चिदानन्दैकपरमात्मतत्त्वप्रकाशकादध्यात्माभिधानात्परमागमाच्च पदार्थ-
परिच्छित्तिर्भवति
आगमचेट्ठा तदो जेट्ठा ततः कारणादेवमुक्तलक्षणागमे परमागमे च चेष्टा प्रवृत्तिः ज्येष्ठा
श्रेष्ठा प्रशस्येत्यर्थः ।।२३२।। अथागमपरिज्ञानहीनस्य कर्मक्षपणं न भवतीति प्ररूपयतिआगमहीणो
તેથી તેને એક આત્માની પ્રતીતિ -અનુભૂતિ -વૃત્તિસ્વરૂપ સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્રપરિણતિએ
પ્રવર્તતી જે
દ્રશિ -જ્ઞપ્તિ -વૃત્તિરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મ-
તત્ત્વપ્રવૃત્તિરૂપ શ્રામણ્ય જ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ) હોતું નથી.
આથી (એમ કહ્યું કે) મોક્ષમાર્ગ જેનું બીજું નામ છે એવા શ્રામણ્યની સર્વ પ્રકારે
સિદ્ધિ કરવા માટે મુમુક્ષુએ ભગવાન અર્હંત સર્વજ્ઞથી ઉપજ્ઞ (સ્વયં જાણીને કહેવાયેલા)
શબ્દબ્રહ્મમાંકે જેનું અનેકાંતરૂપી કેતન પ્રગટ છે તેમાંનિષ્ણાત થવું.
ભાવાર્થઃઆગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી; પદાર્થોના નિશ્ચય વિના
અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તૃત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વાભિલાષાજનિત
અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી; અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન -જ્ઞાન-
વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન
કર્તવ્ય
શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. ૨૩૨.
હવે, આગમહીનને મોક્ષાખ્ય (‘મોક્ષ’ નામથી કહેવાતો) કર્મક્ષય થતો નથી એમ
પ્રતિપાદન કરે છેઃ
૧. દ્રશિ = દર્શન
૨. કેતન = ચિહ્ન; લક્ષણ; ધ્વજ.
૩. શબ્દબ્રહ્મ = પરમબ્રહ્મરૂપ વાચ્યનું વાચક દ્રવ્યશ્રુત. [આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને
સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. કોઈ વાર દ્રવ્યશ્રુતના ‘આગમ’ અને ‘પરમાગમ’ એવા
બે ભેદ પણ પાડવામાં આવે છે; ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને ‘આગમ’
કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ-
દ્રવ્યશ્રુતને ‘પરમાગમ’ કહેવામાં આવે છે.]

Page 433 of 513
PDF/HTML Page 464 of 544
single page version

आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि
अविजाणंतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ।।२३३।।
आगमहीनः श्रमणो नैवात्मानं परं विजानाति
अविजानन्नर्थान् क्षपयति कर्माणि कथं भिक्षुः ।।२३३।।
न खल्वागममन्तरेण परात्मज्ञानं परमात्मज्ञानं वा स्यात्; न च परात्मज्ञानशून्यस्य
परमात्मज्ञानशून्यस्य वा मोहादिद्रव्यभावकर्मणां ज्ञप्तिपरिवर्तरूपकर्मणां वा क्षपणं स्यात
तथाहिन तावन्निरागमस्य निरवधिभवापगाप्रवाहवाहिमहामोहमलमलीमसस्यास्य जगतः
समणो णेवप्पाणं परं वियाणादि आगमहीनः श्रमणो नैवात्मानं परं वा विजानाति; अविजाणंतो अत्थे
अविजानन्नर्थान्परमात्मादिपदार्थान् खवेदि कम्माणि किध भिक्खू क्षपयति कर्माणि कथं भिक्षुः, न कथमपि
इति इतो विस्तरः‘‘गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्गणाओ य उवओगोवि य कमसो वीसं
तु परूवणा भणिदा ।।’’ इति गाथाकथिताद्यागममजानन्, तथैव ‘‘भिण्णउ जेण ण जाणियउ णियदेहहं
परमत्थु सो अंधउ अवरहं अंधयहं कि म दरिसावइ पंथु।।’’ इति दोहकसूत्रकथिताद्यागमपदसारभूतम-
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ -અજાણ તે ક્ષય કર્મનો કઈ રીત કરે? ૨૩૩.
અન્વયાર્થઃ[आगमहीनः] આગમહીન [श्रमणः] શ્રમણ [आत्मानं] આત્માને
(પોતાને) અને [परं] પરને [न एव विजानाति] જાણતો નથી જ; [अर्थान् अविजानन्] પદાર્થોને
નહિ જાણતો [भिक्षुः] ભિક્ષુ [कर्माणि] કર્મોને [कथं] કઈ રીતે [क्षपयति] ક્ષય કરે?
ટીકાઃખરેખર આગમ વિના પરાત્મજ્ઞાન કે પરમાત્મજ્ઞાન થતું નથી; અને
પરાત્મજ્ઞાનશૂન્યને કે પરમાત્મજ્ઞાનશૂન્યને મોહાદિદ્રવ્યભાવકર્મોનો કે જ્ઞપ્તિપરિવર્તનરૂપ
કર્મોનો ક્ષય થતો નથી. તે આ પ્રમાણેઃ
પ્રથમ તો, આગમહીન એવું આ જગતકે જે નિરવધિ (અનાદિ) ભવસરિતાના
પ્રવાહને વહેવડાવનારા મહામોહમળથી મલિન છે તેધતૂરો પીધેલા મનુષ્યની માફક
૧. પરાત્મજ્ઞાન = પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ -પરનું ભેદજ્ઞાન.
૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માનું જ્ઞાન; ‘હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા
છું’ એવું જ્ઞાન.
૩. જ્ઞપ્તિપરિવર્તન = જ્ઞપ્તિનું પલટાવું તે; જાણનક્રિયાનો પલટો. (જ્ઞાનનું એક જ્ઞેયથી બીજા જ્ઞેયમાં
પલટાવું તે જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મ છે.)
પ્ર. ૫૫

Page 434 of 513
PDF/HTML Page 465 of 544
single page version

पीतोन्मत्तकस्येवावकीर्णविवेकस्याविविक्तेन ज्ञानज्योतिषा निरूपयतोऽप्यात्मात्मप्रदेशनिश्चित
शरीरादिद्रव्येषूपयोगमिश्रितमोहरागद्वेषादिभावेषु च स्वपरनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवा-
भावादयं परोऽयमात्मेति ज्ञानं सिद्धयेत
्; तथाच त्रिसमयपरिपाटीप्रकटितविचित्रपर्याय-
प्राग्भारागाधगम्भीरस्वभावं विश्वमेव ज्ञेयीकृत्य प्रतपतः परमात्मनिश्चायकागमोपदेशपूर्वक-
स्वानुभवाभावात
् ज्ञानस्वभावस्यैकस्य परमात्मनो ज्ञानमपि न सिद्धयेत परात्म-
परमात्मज्ञानशून्यस्य तु द्रव्यकर्मारब्धैः शरीरादिभिस्तत्प्रत्ययैर्मोहरागद्वेषादिभावैश्च सहैक्य-
माकलयतो वध्यघातकविभागाभावान्मोहादिद्रव्यभावकर्मणां क्षपणं न सिद्धयेत
्; तथाच
ध्यात्मशास्त्रं चाजानन् पुरुषो रागादिदोषरहिताव्याबाधसुखादिगुणस्वरूपनिजात्मद्रव्यस्य भावकर्म-
शब्दाभिधेयै रागादिनानाविकल्पजालैर्निश्चयेन कर्मभिः सह भेदं न जानाति, तथैव कर्मारिविध्वंसक-
વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી અવિવિક્ત જ્ઞાનજ્યોતિ વડે જોકે જુએ છે તોપણ, તેને
સ્વપરનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, આત્મામાં અને
આત્મપ્રદેશસ્થિત શરીરાદિદ્રવ્યોમાં તેમ જ ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવોમાં ‘આ પર
છે અને આ આત્મા (
સ્વ) છે’ એવું જ્ઞાન સિદ્ધ થતું નથી; તેમ જ તેને પરમાત્મનિશ્ચાયક
આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, જેને ત્રિકાળપરિપાટીમાં વિચિત્ર પર્યાયોનો
સમૂહ પ્રગટ થાય છે એવા અગાધગંભીરસ્વભાવી વિશ્વને જ્ઞેયરૂપ કરીને
પ્રતપતા
જ્ઞાનસ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી.
અને (એ રીતે) જે (૧) પરાત્મજ્ઞાનથી તેમ જ (૨) પરમાત્મજ્ઞાનથી શૂન્ય છે તેને,
(૧) દ્રવ્યકર્મથી થતાં શરીરાદિ સાથે તથા તત્પ્રત્યયી મોહરાગદ્વેષાદિભાવો સાથે એકતા
અનુભવવાને લીધે વધ્યઘાતકના વિભાગનો અભાવ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય
સિદ્ધ થતો નથી, તેમ જ (૨) જ્ઞેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ -વિનાશરૂપે પરિણમતી
૧. અવિવિક્ત = અવિવેકવાળી; વિવેકશૂન્ય; ભેદ વિનાની; અભિન્ન; ભેળસેળ.
૨. સ્વપરનિશ્ચાયક = સ્વપરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વપરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત
સ્વપરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.)
૩. પરમાત્મનિશ્ચાયક = પરમાત્માનો નિશ્ચય કરાવનાર (અર્થાત્ જ્ઞાનસ્વભાવી પરમાત્માનો નિર્ણય કરવામાં
નિમિત્તભૂત)
૪. પ્રતપવું = તપવું; પ્રતાપવંત વર્તવું. (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને જ્ઞેયરૂપ કરીને તપે છેપ્રતાપવંત
વર્તે છે.)
૫. તત્પ્રત્યયી = તત્સંબંધી; તે સંબંધી; તે જેનું નિમિત્ત છે એવા.
૬. વધ્યઘાતક = હણાવાયોગ્ય અને હણનાર. [આત્મા વધ્ય છે અને મોહાદિભાવકર્મો ઘાતક છે.
મોહાદિદ્રવ્યકર્મો પણ આત્માના ઘાતમાં નિમિત્તભૂત હોવાથી ઘાતક કહેવાય છે.]
૭. જ્ઞેયનિષ્ઠ = જ્ઞેયોમાં નિષ્ઠાવાળું; જ્ઞેયપરાયણ; જ્ઞેયસન્મુખ. [અનાદિ સંસારથી જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોવાથી તે
દરેક પદાર્થના ઉત્પત્તિ -વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મનિષ્ઠતા વિના
જ્ઞપ્તિનું તે પરિવર્તન અનિવાર્ય છે.]

Page 435 of 513
PDF/HTML Page 466 of 544
single page version

ज्ञेयनिष्ठतया प्रतिवस्तु पातोत्पातपरिणतत्वेन ज्ञप्तेरासंसारात्परिवर्तमानायाः परमात्मनिष्ठत्व-
मन्तरेणानिवार्यपरिवर्ततया ज्ञप्तिपरिवर्तरूपकर्मणां क्षपणमपि न सिद्धयेत
अतः कर्म-
क्षपणार्थिभिः सर्वथागमः पर्युपास्यः ।।२३३।।
अथागम एवैकश्चक्षुर्मोक्षमार्गमुपसर्पतामित्यनुशास्ति
आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि
देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू ।।२३४।।
स्वकीयपरमात्मतत्त्वस्य ज्ञानावरणादिद्रव्यकर्मभिरपि सह पृथक्त्वं न वेत्ति, तथाचाशरीरलक्षणशुद्धात्म-
पदार्थस्य शरीरादिनोकर्मभिः सहान्यत्वं न जानाति इत्थंभूतभेदज्ञानाभावाद्देहस्थमपि निजशुद्धात्मानं न
रोचते, समस्तरागादिपरिहारेण न च भावयति ततश्च कथं कर्मक्षयो भवति, न कथमपीति ततः
कारणान्मोक्षार्थिना परमागमाभ्यास एव कर्तव्य इति तात्पर्यार्थः ।।२३३।। अथ मोक्षमार्गार्थिनामागम
હોવાને લીધે અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞપ્તિ તેનું પરિવર્તન પરમાત્મનિષ્ઠતા
સિવાય અનિવાર્ય હોવાથી, જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય પણ સિદ્ધ થતો નથી. માટે
કર્મક્ષયના અર્થીઓએ સર્વ પ્રકારે આગમની પર્યુપાસના કરવી યોગ્ય છે.
ભાવાર્થઃઆગમની પર્યુપાસના રહિત જગતને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ
નહિ થતો હોવાથી તેને ‘આ અમૂર્તિક આત્મા તે હું છું અને આ સમાનક્ષેત્રાવગાહી
શરીરાદિક તે પર છે’ એમ, તથા ‘આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગમિશ્રિત મોહ-
રાગદ્વેષાદિભાવો તે પર છે’ એમ સ્વ -પરનું ભેદજ્ઞાન થતું નથી; તેમ જ તેને
આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી ‘હું જ્ઞાનસ્વભાવી એક પરમાત્મા છું’ એવું
પરમાત્મજ્ઞાન પણ થતું નથી.
એ રીતે જેને (૧) સ્વપરજ્ઞાન તેમ જ (૨) પરમાત્મજ્ઞાન નથી તેને, (૧) હણાવા-
યોગ્ય એવા સ્વનું અને હણનાર એવાં મોહાદિદ્રવ્યભાવકર્મરૂપ પરનું ભેદજ્ઞાન નહિ હોવાથી
મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય થતો નથી, તેમ જ (૨) પરમાત્મનિષ્ઠતાના અભાવને લીધે
જ્ઞપ્તિનું પરિવર્તન નહિ ટળતું હોવાથી જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો પણ ક્ષય થતો નથી.
માટે મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સર્વજ્ઞકથિત આગમને સેવવાં. ૨૩૩.
હવે, મોક્ષમાર્ગે જનારાઓને આગમ જ એક ચક્ષુ છે એમ ઉપદેશે છેઃ
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.

Page 436 of 513
PDF/HTML Page 467 of 544
single page version

आगमचक्षुः साधुरिन्द्रियचक्षूंषि सर्वभूतानि
देवाश्चावधिचक्षुषः सिद्धाः पुनः सर्वतश्चक्षुषः ।।२३४।।
इह तावद्भगवन्तः सिद्धा एव शुद्धज्ञानमयत्वात्सर्वतश्चक्षुषः, शेषाणि तु सर्वाण्यपि
भूतानि मूर्तद्रव्यावसक्तद्रष्टित्वादिन्द्रियचक्षूंषि देवास्तु सूक्ष्मत्वविशिष्टमूर्तद्रव्यग्राहित्वाद-
वधिचक्षुषः, अथ च तेऽपि रूपिद्रव्यमात्रद्रष्टत्वेनेन्द्रियचक्षुर्भ्योऽविशिष्यमाणा इन्द्रियचक्षुष एव
एवममीषु समस्तेष्वपि संसारिषु मोहोपहततया ज्ञेयनिष्ठेषु सत्सु ज्ञाननिष्ठत्वमूल-
शुद्धात्मतत्त्वसंवेदनसाध्यं सर्वतश्चक्षुस्त्वं न सिद्धयेत
अथ तत्सिद्धये भगवन्तः श्रमणा
आगमचक्षुषो भवन्ति तेन ज्ञेयज्ञानयोरन्योन्यसंवलनेनाशक्यविवेचनत्वे सत्यपि स्वपर-
एव द्रष्टिरित्याख्यातिआगमचक्खू शुद्धात्मादिपदार्थप्रतिपादकपरमागमचक्षुषो भवन्ति के ते साहू
निश्चयरत्नत्रयाधारेण निजशुद्धात्मसाधकाः साधवः इंदियचक्खूणि निश्चयेनातीन्द्रियामूर्तकेवलज्ञानादि-
गुणस्वरूपाण्यपि व्यवहारेणानादिकर्मबन्धवशादिन्द्रियाधीनत्वेनेन्द्रियचक्षूंषि भवन्ति कानि कर्तॄणि
सव्वभूदाणि सर्वभूतानि सर्वसंसारिजीवा इत्यर्थः देवा य ओहिचक्खू देवा अपि च सूक्ष्ममूर्त-
पुद्गलद्रव्यविषयावधिचक्षुषः सिद्धा पुण सव्वदो चक्खू सिद्धाः पुनः शुद्धबुद्धैकस्वभावजीवलोकाकाश-
प्रमितशुद्धासंख्येयसर्वप्रदेशचक्षुष इति अनेन किमुक्तं भवति सर्वशुद्धात्मप्रदेशे लोचनोत्पत्तिनिमित्तं
અન્વયાર્થઃ[साधुः] સાધુ [आगमचक्षुः] આગમચક્ષુ (આગમરૂપ ચક્ષુવાળા) છે,
[सर्वभूतानि] સર્વ ભૂતો (પ્રાણીઓ) [इन्द्रियचक्षूंषि] ઇન્દ્રિયચક્ષુ છે, [देवाः च] દેવો
[अवधिचक्षुषः] અવધિચક્ષુ છે [पुनः] અને [सिद्धाः] સિદ્ધો [सर्वतःचक्षुषः] સર્વતઃચક્ષુ (સર્વ
તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે.
ટીકાઃપ્રથમ તો, આ લોકમાં ભગવંત સિદ્ધો જ શુદ્ધજ્ઞાનમય હોવાથી
સર્વતઃચક્ષુ છે અને બાકીનાં બધાંય ભૂતો (-જીવો), મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દ્રષ્ટિ લાગતી
હોવાથી, ઇન્દ્રિયચક્ષુ છે. દેવો સૂક્ષ્મત્વવાળાં મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અવધિચક્ષુ
છે; અથવા તેઓ પણ, માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિયચક્ષુવાળાંઓથી જુદા
ન પાડવામાં આવે તો, ઇન્દ્રિયચક્ષુ જ છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે
+ઉપહત
હોવાને લીધે જ્ઞેયનિષ્ઠ હોવાથી, જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન તેનાથી
સાધ્ય (
સધાતું) એવું સર્વતઃચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી.
હવે, તેની (સર્વતઃચક્ષુપણાની) સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમચક્ષુ હોય છે.
તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે, જોકે જ્ઞેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને
ભિન્ન કરવાં અશક્ય છે (અર્થાત
્ જ્ઞેયો જ્ઞાનમાં ન જણાય એમ કરવું અશક્ય છે) તોપણ,
+ઉપહત = હણાયેલા; ઈજા પામેલા; અશુદ્ધ; મલિન; ભ્રષ્ટ.

Page 437 of 513
PDF/HTML Page 468 of 544
single page version

विभागमारचय्य निर्भिन्नमहामोहाः सन्तः परमात्मानमवाप्य सततं ज्ञाननिष्ठा एवावतिष्ठन्ते
अतः सर्वमप्यागमचक्षुषैव मुमुक्षूणां द्रष्टव्यम् ।।२३४।।
अथागमचक्षुषा सर्वमेव द्रश्यत एवेति समर्थयति
सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं
जाणंति आगमेण हि पेच्छित्ता ते वि ते समणा ।।२३५।।
सर्वे आगमसिद्धा अर्था गुणपर्यायैश्चित्रैः
जानन्त्यागमेन हि द्रष्टवा तानपि ते श्रमणाः ।।२३५।।
आगमेन तावत्सर्वाण्यपि द्रव्याणि प्रमीयन्ते, विस्पष्टतर्कणस्य सर्वद्रव्याणाम-
विरुद्धत्वात विचित्रगुणपर्यायविशिष्टानि च प्रतीयन्ते, सहक्रमप्रवृत्तानेकधर्मव्यापका-
परमागमोपदेशादुत्पन्नं निर्विकारं मोक्षार्थिभिः स्वसंवेदनज्ञानमेव भावनीयमिति ।।२३४।। अथागम-
लोचनेन सर्वं द्रश्यत इति प्रज्ञापयतिसव्वे आगमसिद्धा सर्वेऽप्यागमसिद्धा आगमेन ज्ञाताः के ते
अत्था विशुद्धज्ञानदर्शनस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतयोऽर्थाः कथं सिद्धाः गुणपज्जएहिं
સ્વપરનો વિભાગ કરીને, મહામોહને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા, પરમાત્માને
પામીને, સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે.
આથી (એમ કહ્યું કે) મુમુક્ષુઓએ બધુંય આગમરૂપ ચક્ષુ વડે જ દેખવું. ૨૩૪.
હવે, આગમરૂપ ચક્ષુ વડે બધુંય દેખાય છે જ એમ સમર્થન કરે છેઃ
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫.
અન્વયાર્થઃ[सर्वे अर्थाः] બધા પદાર્થો [चित्रैः गुणपर्यायैः] વિચિત્ર (અનેક
પ્રકારના) ગુણપર્યાયો સહિત [आगमसिद्धाः] આગમસિદ્ધ છે. [तान् अपि] તે સર્વને [ते
श्रमणाः] એ શ્રમણો [आगमेन हि द्रष्टवा] આગમ વડે ખરેખર દેખીને [जानन्ति] જાણે છે.
ટીકાઃપ્રથમ તો, આગમ વડે બધાંય દ્રવ્યો પ્રમેય થાય છે (અર્થાત્ જણાય છે),
કારણ કે સર્વ દ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ છે (બધાં દ્રવ્યો આગમાનુસાર જે વિશેષ
સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવાળાં છે અર્થાત્ તેઓ આગમાનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાય
એવાં છે). વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણપર્યાયોવાળાં પ્રતીત થાય છે, કારણ કે
આગમ સહપ્રવૃત્ત અને ક્રમપ્રવૃત્ત અનેક ધર્મોમાં વ્યાપક (
અનેક ધર્મોને કહેનાર)

Page 438 of 513
PDF/HTML Page 469 of 544
single page version

नेकान्तमयत्वेनैवागमस्यप्रमाणत्वोपपत्तेः अतः सर्वेऽर्था आगमसिद्धा एव भवन्ति अथ ते
श्रमणानां ज्ञेयत्वमापद्यन्ते स्वयमेव, विचित्रगुणपर्यायविशिष्टसर्वद्रव्यव्यापकानेकान्तात्मक-
श्रुतज्ञानोपयोगीभूय विपरिणमनात
अतो न किञ्चिदप्यागमचक्षुषामद्रश्यं स्यात।।२३५।।
अथागमज्ञानतत्पूर्वतत्त्वार्थश्रद्धानतदुभयपूर्वसंयतत्वानां यौगपद्यस्य मोक्षमार्गत्वं नियमयति
आगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स
णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ।।२३६।।
चित्तेहिं विचित्रगुणपर्यायैः सह जाणंति जानन्ति कान् ते वि तान् पूर्वोक्तार्थगुणपर्यायान् किं कृत्वा
पूर्वम् पेच्छित्ता द्रष्टवा ज्ञात्वा केन आगमेण हि आगमेनैव अयमत्रार्थःपूर्वमागमं पठित्वा
पश्चाज्जानन्ति ते समणा ते श्रमणा भवन्तीति अत्रेदं भणितं भवतिसर्वे द्रव्यगुणपर्यायाः परमागमेन
ज्ञायन्ते कस्मात् आगमस्य परोक्षरूपेण केवलज्ञानसमानत्वात् पश्चादागमाधारेण स्वसंवेदनज्ञाने जाते
स्वसंवेदनज्ञानबलेन केवलज्ञाने च जाते प्रत्यक्षा अपि भवन्ति ततःकारणादागमचक्षुषा परंपरया सर्वं
द्रश्यं भवतीति ।।२३५।। एवमागमाभ्यासकथनरूपेण प्रथमस्थले सूत्रचतुष्टयं गतम् अथागमपरिज्ञान-
तत्त्वार्थश्रद्धानतदुभयपूर्वकसंयतत्वत्रयस्य मोक्षमार्गत्वं नियमयतिआगमपुव्वा दिट्ठी ण भवदि जस्सेह
અનેકાંતમય હોવાથી જ આગમને પ્રમાણપણાની ઉપપત્તિ છે (અર્થાત્ આગમ પ્રમાણભૂત
સિદ્ધ થાય છે). આથી બધા પદાર્થો આગમસિદ્ધ જ છે. અને તેઓ શ્રમણોને સ્વયમેવ
જ્ઞેયભૂત થાય છે, કારણ કે શ્રમણો વિચિત્ર ગુણપર્યાયોવાળાં સર્વ દ્રવ્યોમાં વ્યાપક (
સર્વ
દ્રવ્યોને જાણનાર) અનેકાન્તાત્મક શ્રુતજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે.
આથી (એમ કહ્યું કે) આગમચક્ષુઓને (આગમરૂપ ચક્ષુવાળાઓને) કાંઇ પણ
અદ્રશ્ય નથી. ૨૩૫.
હવે, આગમજ્ઞાન, તત્પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને તદુભયપૂર્વક સંયતત્વના યુગપદપણાને
મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ કરે છે [અર્થાત્ (૧) આગમજ્ઞાન, (૨) તે -પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન
અને (૩) તે બન્ને -પૂર્વક સંયતપણુંએ ત્રણેનું સાથે હોવું તે જ મોક્ષમાર્ગ છે એવો નિયમ
સિદ્ધ કરે છે]ઃ
દ્રષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં
એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી? ૨૩૬.
૧. અનેકાંત = અનેક અંત; અનેક ધર્મ. [દ્રવ્યશ્રુત અનેકાંતમય છે. સર્વ દ્રવ્યોના એકીસાથે પ્રવર્તતા અને
ક્રમે પ્રવર્તતા જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને કહેનારા) અનેક ધર્મો દ્રવ્યશ્રુતમાં છે.]
૨. શ્રુતજ્ઞાનોપયોગ અનેકાન્તાત્મક છે. સર્વ દ્રવ્યોના જે અનેક ધર્મો તેમાં વ્યાપનારા (અર્થાત્ તેમને
જાણનારા) અનેક ધર્મો ભાવશ્રુતજ્ઞાનમાં છે.

Page 439 of 513
PDF/HTML Page 470 of 544
single page version

आगमपूर्वा द्रष्टिर्न भवति यस्येह संयमस्तस्य
नास्तीति भणति सूत्रमसंयतो भवति कथं श्रमणः ।।२३६।।
इह हि सर्वस्यापि स्यात्कारकेतनागमपूर्विकया तत्त्वार्थश्रद्धानलक्षणया द्रष्टया शून्यस्य
स्वपरविभागाभावात् कायकषायैः सहैक्यमध्यवसतोऽनिरुद्धविषयाभिलाषतया षड्जीवनिकाय-
घातिनो भूत्वा सर्वतोऽपि कृतप्रवृत्तेः सर्वतो निवृत्त्यभावात्तथा परमात्मज्ञानाभावाद् ज्ञेयचक्र-
क्रमाक्रमणनिरर्गलज्ञप्तितया ज्ञानरूपात्मतत्त्वैकाग्
्रयप्रवृत्त्यभावाच्च संयम एव न तावत् सिद्धयेत
आगमपूर्विका द्रष्टिः सम्यक्त्वं नास्ति यस्येह लोके संजमो तस्स णत्थि संयमस्तस्य नास्ति इदि भणदि
इत्येवं भणति कथयति किं कर्तृ सुत्तं सूत्रमागमः असंजदो होदि किध समणो असंयतः सन्
श्रमणस्तपोधनः कथं भवति, न कथमपीति तथाहियदि निर्दोषिनिजपरमात्मैवोपादेय इति रुचिरूपं
सम्यक्त्वं नास्ति तर्हि परमागमबलेन विशदैकज्ञानरूपमात्मानं जानन्नपि सम्यग्द्रष्टिर्न भवति, ज्ञानी च
न भवति, तद्द्वयाभावे सति पञ्चेन्द्रियविषयाभिलाषषड्जीववधव्यावृत्तोऽपि संयतो न भवति ततः
અન્વયાર્થઃ[इह] આ લોકમાં [यस्य] જેને [आगमपूर्वा द्रष्टिः] આગમપૂર્વક દ્રષ્ટિ
(-દર્શન) [न भवति] નથી [तस्य] તેને [संयमः] સંયમ [न अस्ति] નથી [इति] એમ [सूत्रं
भणति] સૂત્ર કહે છે; અને [असंयतः] અસંયત તે [श्रमणः] શ્રમણ [कथं भवति] કઈ રીતે
હોય?
ટીકાઃઆ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક
તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી દ્રષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો
નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો
અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને)
વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો
હોવાને લીધે છ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી,
તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત
્ એક્કે તરફથીજરાય નિવૃત્તિ નથી), તેમ
જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે જ્ઞેયસમૂહને ક્રમે જાણતી નિરર્ગળજ્ઞપ્તિ
૧. તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી = તત્ત્વાર્થનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવી. [સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન
છે. તે આગમપૂર્વક હોય છે. આગમનું ચિહ્ન ‘સ્યાત્’કાર છે.]
૨. જે જીવોને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઇન્દ્રિયોનાં વિષયોનો સંયોગ ન દેખાતો
હોય, છ જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ
કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો
નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બિલકુલ નિવૃત્તિ નથી.
૩. નિરર્ગળ = અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વચ્છંદી.

Page 440 of 513
PDF/HTML Page 471 of 544
single page version

असिद्धसंयमस्य तु सुनिश्चितैकाग््रयगतत्वरूपं मोक्षमार्गापरनाम श्रामण्यमेव न सिद्धयेत अत
आगमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यस्यैव मोक्षमार्गत्वं नियम्येत ।।२३६।।
अथागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानामयौगपद्यस्य मोक्षमार्गत्वं विघटयति
ण हि आगमेण सिज्झदि सद्दहणं जदि वि णत्थि अत्थेसु
सद्दहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ।।२३७।।
न ह्यागमेन सिद्धयति श्रद्धानं यद्यपि नास्त्यर्थेषु
श्रद्दधान अर्थानसंयतो वा न निर्वाति ।।२३७।।
स्थितमेतत्परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वत्रयमेव मुक्तिकारणमिति ।।२३६।। अथागमज्ञानतत्त्वार्थ-
श्रद्धानसंयतत्वानां यौगपद्याभावे मोक्षो नास्तीति व्यवस्थापयतिण हि आगमेण सिज्झदि आगमजनित-
परमात्मज्ञानेन न सिद्धयति, सद्दहणं जदि वि णत्थि अत्थेसु श्रद्धानं यदि च नास्ति परमात्मादिपदार्थेषु
सद्दहमाणो अत्थे श्रद्दधानो वा चिदानन्दैकस्वभावनिजपरमात्मादिपदार्थान्, असंजदो वा ण णिव्वादि विषय-
कषायाधीनत्वेनासंयतो वा न निर्वाति, निर्वाणं न लभत इति तथाहियथा प्रदीपसहितपुरुषस्य
कूपपतनप्रस्तावे कूपपतनान्निवर्तनं मम हितमिति निश्चयरूपं श्रद्धानं यदि नास्ति तदा तस्य प्रदीपः किं
करोति, न किमपि
तथा जीवस्यापि परमागमाधारेण सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानरूपं
હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ
સિદ્ધ થતો નથી.) અને (-એ રીતે) જેમને સંયમ સિદ્ધ નથી તેમને
+સુનિશ્ચિત ઐકાગ્્રય-
પરિણતપણારૂપ શ્રામણ્ય જકે જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે તે જસિદ્ધ થતું નથી.
આથી આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાને જ મોક્ષમાર્ગપણું હોવાનો
નિયમ થાય છે. ૨૩૬.
હવે, આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના અયુગપદપણાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી
એમ સિદ્ધ કરે છેઃ
સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી;
નિર્વાણ નહિ અર્થો તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭.
અન્વયાર્થઃ[आगमेन] આગમથી, [यदि अपि] જો [अर्थेषु श्रद्धानं नास्ति] પદાર્થોનું
શ્રદ્ધાન ન હોય તો, [न हि सिद्धयति] સિદ્ધિ (મુક્તિ) થતી નથી; [अर्थान् श्रद्दधानः] પદાર્થોને
શ્રદ્ધનારો પણ, [असंयतः वा] જો અસંયત હોય તો, [न निर्वाति] નિર્વાણ પામતો નથી.
+સુનિશ્ચિત = દ્રઢ. (દ્રઢપણે એકાગ્રતામાં પરિણમવું તે શ્રામણ્ય છે.)

Page 441 of 513
PDF/HTML Page 472 of 544
single page version

श्रद्धानशून्येनागमजनितेन ज्ञानेन, तदविनाभाविना श्रद्धानेन च संयमशून्येन, न
तावत्सिद्धयति तथाहिआगमबलेन सक लपदार्थान् विस्पष्टं तर्कयन्नपि, यदि सक ल-
पदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकारमात्मानं न तथा प्रत्येति, तदा यथोदितात्मनः श्रद्धान-
शून्यतया यथोदितमात्मानमननुभवन् कथं नाम ज्ञेयनिमग्नो ज्ञानविमूढो ज्ञानी स्यात
अज्ञानिनश्च ज्ञेयद्योतको भवन्नप्यागमः किं कुर्यात ततः श्रद्धानशून्यादागमान्नास्ति सिद्धिः
किञ्च, सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकारमात्मानं श्रद्दधानोऽप्यनुभवन्नपि, यदि
स्वस्मिन्नेव संयम्य न वर्तयति, तदानादिमोहरागद्वेषवासनोपजनितपरद्रव्यचङ्क्रमणस्वैरिण्या-
श्चिद्वृत्तेः स्वस्मिन्नेव स्थानान्निर्वासननिःकम्पैकतत्त्वमूर्च्छितचिद्वृत्त्यभावात्कथं नाम संयतः स्यात
स्वात्मानं जानतोऽपि ममात्मैवोपादेय इति निश्चयरूपं यदि श्रद्धानं नास्ति तदा तस्य प्रदीपस्थानीय
आगमः किं करोति, न किमपि
यथा वा स एव प्रदीपसहितपुरुषः स्वकीयपौरुषबलेन कूपपतनाद्यदि
न निवर्तते तदा तस्य श्रद्धानं प्रदीपो द्रष्टिर्वा किं करोति, न किमपि तथायं जीवः
ટીકાઃઆગમજનિત જ્ઞાનથી, જો તે શ્રદ્ધાનશૂન્ય હોય તો, સિદ્ધિ થતી નથી;
તથા તેના વિના (આગમજ્ઞાન વિના) જે હોતું નથી એવા શ્રદ્ધાનથી પણ, જો તે (શ્રદ્ધાન)
સંયમશૂન્ય હોય તો, સિદ્ધિ થતી નથી. તે આ પ્રમાણેઃ
આગમબળે સકળ પદાર્થોની વિસ્પષ્ટ *તર્કણા કરતો હોવા છતાં પણ, જો જીવ
સકળ પદાર્થોના જ્ઞેયાકારો સાથે +મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા
આત્માને તે પ્રકારે પ્રતીત કરતો નથી, તો યથોક્ત આત્માના શ્રદ્ધાનથી શૂન્ય હોવાને લીધે
જે યથોક્ત આત્માને અનુભવતો નથી એવો તે જ્ઞેયનિમગ્ન જ્ઞાનવિમૂઢ જીવ કઇ રીતે જ્ઞાની
હોય? (ન જ હોય, અજ્ઞાની જ હોય.) અને અજ્ઞાનીને, જ્ઞેયદ્યોતક હોવા છતાં પણ, આગમ
શું કરે? (
આગમ જ્ઞેયોનું પ્રકાશક હોવા છતાં પણ અજ્ઞાનીને તે શું કરે?) માટે શ્રદ્ધાનશૂન્ય
આગમથી સિદ્ધિ થતી નથી.
વળી, સકળ પદાર્થોના જ્ઞેયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર
છે એવા આત્માને શ્રદ્ધતો હોવા છતાં પણ, અનુભવતો હોવા છતાં પણ, જો જીવ પોતામાં
જ સંયમિત (-અંકુશિત) થઈને રહેતો નથી, તો અનાદિ મોહરાગદ્વેષની વાસનાથી જનિત
જે પરદ્રવ્યમાં ભ્રમણ તેને લીધે જે સ્વૈરિણી (
વ્યભિચારિણી, સ્વચ્છંદી) છે એવી ચિદ્વૃત્તિ
(ચૈતન્યની પરિણતિ) પોતામાં જ રહેલી હોવાથી, વાસનારહિત નિષ્કંપ એક તત્ત્વમાં લીન
ચિદ્વૃત્તિનો અભાવ હોવાથી, તે કઈ રીતે સંયત હોય? (ન જ હોય, અસંયત જ હોય.)
*તર્કણા = વિચારણા; યુક્તિ વગેરેના આશ્રયવાળું જ્ઞાન.
+મિલિત થતું = મિશ્રિત થતું; સંબંધ પામતું અર્થાત્ તેમને જાણતું. [સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારો જેમાં
પ્રતિબિંબિત થાય છે અર્થાત્ તેમને જે જાણે છે એવું સ્પષ્ટ એક જ્ઞાન જ આત્માનું રૂપ છે.]
પ્ર. ૫૬

Page 442 of 513
PDF/HTML Page 473 of 544
single page version

असंयतस्य च यथोदितात्मतत्त्वप्रतीतिरूपं श्रद्धानं यथोदितात्मतत्त्वानुभूतिरूपं ज्ञानं वा किं
कुर्यात
ततः संयमशून्यात् श्रद्धानात् ज्ञानाद्वा नास्ति सिद्धिः अत आगमज्ञानतत्त्वार्थ-
श्रद्धानसंयतत्वानामयौगपद्यस्य मोक्षमार्गत्वं विघटेतैव ।।२३७।।
अथागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्येऽप्यात्मज्ञानस्य मोक्षमार्गसाधकतमत्वं
द्योतयति
जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडीहिं
तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ।।२३८।।
यदज्ञानी कर्म क्षपयति भवशतसहस्रकोटिभिः
तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयत्युच्छ्वासमात्रेण ।।२३८।।
श्रद्धानज्ञानसहितोऽपि पौरुषस्थानीयचारित्रबलेन रागादिविकल्परूपादसंयमाद्यदि न निवर्तते तदा तस्य
श्रद्धानं ज्ञानं वा किं कुर्यात्, न किमपीति
अतः एतदायातिपरमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां
मध्ये द्वयेनैकेन वा निर्वाणं नास्ति, किंतु त्रयेणेति ।।२३७।। एवं भेदाभेदरत्नत्रयात्मकमोक्षमार्ग-
स्थापनमुख्यत्वेन द्वितीयस्थले गाथाचतुष्टयं गतम् किंच बहिरात्मावस्थान्तरात्मावस्थापरमात्मावस्था-
मोक्षावस्थात्रयं तिष्ठति अवस्थात्रयेऽनुगताकारं द्रव्यं तिष्ठति एवं परस्परसापेक्षद्रव्यपर्यायात्मको
जीवपदार्थः तत्र मोक्षकारणं चिन्त्यते मिथ्यात्वरागादिरूपा बहिरात्मावस्था तावदशुद्धा, मुक्तिकारणं
અને અસંયતને, યથોક્ત આત્મતત્ત્વની પ્રતીતિરૂપ શ્રદ્ધાન કે યથોક્ત આત્મતત્ત્વની
અનુભૂતિરૂપ જ્ઞાન શું કરે? માટે સંયમશૂન્ય શ્રદ્ધાનથી કે જ્ઞાનથી સિદ્ધિ થતી નથી.
આથી આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના અયુગપદપણાને મોક્ષમાર્ગપણું ઘટતું
નથી જ. ૨૩૭.
હવે, આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ, આત્મજ્ઞાન
મોક્ષમાર્ગનું સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક) છે એમ સમજાવે છેઃ
અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે,
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છવાસમાત્રથી ક્ષય કરે. ૨૩૮.
અન્વયાર્થઃ[यत् कर्म] જે કર્મ [अज्ञानी] અજ્ઞાની [भवशतसहस्रकोटिभिः] લક્ષ
કોટિ ભવો વડે [क्षपयति] ખપાવે છે, [तत्] તે કર્મ [ज्ञानी] જ્ઞાની [त्रिभिः गुप्तः] ત્રણ
પ્રકારે (મન -વચન -કાયાથી) ગુપ્ત હોવાને લીધે [उच्छवासमात्रेण] ઉચ્છ્વાસમાત્રથી [क्षपयति]
ખપાવે છે.

Page 443 of 513
PDF/HTML Page 474 of 544
single page version

यदज्ञानी कर्म क्रमपरिपाटया बालतपोवैचित्र्योपक्रमेण च पच्यमानमुपात्तरागद्वेषतया
सुखदुःखादिविकारभावपरिणतः पुनरारोपितसन्तानं भवशतसहस्रकोटीभिः कथञ्चन निस्तरति,
तदेव ज्ञानी स्यात्कारकेतनागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यातिशयप्रसादासादितशुद्ध-
ज्ञानमयात्मतत्त्वानुभूतिलक्षणज्ञानित्वसद्भावात्कायवाङ्मनःकर्मोपरमप्रवृत्तत्रिगुप्तत्वात
् प्रचण्डोप-
न भवति मोक्षावस्था शुद्धा फलभूता, सा चाग्रे तिष्ठति एताभ्यां द्वाभ्यां भिन्ना यान्तरात्मावस्था
सा मिथ्यात्वरागादिरहितत्वेन शुद्धा यथा सूक्ष्मनिगोतज्ञाने शेषावरणे सत्यपि क्षयोपशमज्ञानावरणं
नास्ति तथात्रापि केवलज्ञानावरणे सत्यप्येकदेशक्षयोपशमज्ञानापेक्षया नास्त्यावरणम् यावतांशेन
निरावरणा रागादिरहितत्वेन शुद्धा च तावतांशेन मोक्षकारणं भवति तत्र शुद्धपारिणामिकभावरूपं
परमात्मद्रव्यं ध्येयं भवति, तच्च तस्मादन्तरात्मध्यानावस्थाविशेषात्कथंचिद्भिन्नम् यदैकान्तेनाभिन्नं
भवति तदा मोक्षेऽपि ध्यानं प्राप्नोति, अथवास्य ध्यानपर्यायस्य विनाशे सति तस्य पारिणामिक-
भावस्यापि विनाशः प्राप्नोति
एवं बहिरात्मान्तरात्मपरमात्मकथनरूपेण मोक्षमार्गो ज्ञातव्यः अथ
परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां भेदरत्नत्रयरूपाणां मेलापकेऽपि, यदभेदरत्नत्रयात्मकं निर्विकल्प-
समाधिलक्षणमात्मज्ञानं, निश्चयेन तदेव मुक्तिकारणमिति प्रतिपादयति
जं अण्णाणी कम्मं खवेदि
निर्विकल्पसमाधिरूपनिश्चयरत्नत्रयात्मकविशिष्टभेदज्ञानाभावादज्ञानी जीवो यत्कर्म क्षपयति काभिः
करणभूताभिः भवसयसहस्सकोडीहिं भवशतसहस्रकोटिभिः तं णाणी तिहिं गुत्तो तत्कर्म ज्ञानी जीवस्त्रि-
गुप्तिगुप्तः सन् खवेदि उस्सासमेत्तेण क्षपयत्युच्छ्वासमात्रेणेति तद्यथाबहिर्विषये परमागमाभ्यासबलेन
यत्सम्यक्परिज्ञानं तथैव श्रद्धानं व्रताद्यनुष्ठानं चेति त्रयं, तत्त्रयाधारेणोत्पन्नं सिद्धजीवविषये सम्यक्-
परिज्ञानं श्रद्धानं तद्गुणस्मरणानुकूलमनुष्ठानं चेति त्रयं, तत्त्रयाधारेणोत्पन्नं विशदाखण्डैकज्ञानाकारे

स्वशुद्धात्मनि परिच्छित्तिरूपं सविकल्पज्ञानं स्वशुद्धात्मोपादेयभूतरुचिविकल्परूपं सम्यग्दर्शनं तत्रैवात्मनि

रागादिविकल्पनिवृत्तिरूपं सविकल्पचारित्रमिति त्रयम्
तत्त्रयप्रसादेनोत्पन्नं यन्निर्विकल्पसमाधिरूपं
निश्चयरत्नत्रयलक्षणं विशिष्टस्वसंवेदनज्ञानं तदभावादज्ञानी जीवो बहुभवकोटिभिर्यत्कर्म क्षपयति,
ટીકાઃજે કર્મ, (અજ્ઞાનીને) ક્રમપરિપાટીથી તથા અનેક પ્રકારના બાળતપરૂપ
ઉદ્યમથી પાકતું થકું, રાગદ્વેષ ગ્રહણ કર્યા હોવાને લીધે સુખદુઃખાદિ વિકારભાવે પરિણમતો
હોવાથી ફરીને સંતાન આરોપતું જાય એવી રીતે, લક્ષ કોટિ ભવો વડે, ગમે તેમ કરીને (
મહા
મુશ્કેલીથી), અજ્ઞાની ઓળંગી જાય છે, તે જ કર્મ, (જ્ઞાનીને) સ્યાત્કારકેતન આગમજ્ઞાન,
તત્ત્વાર્થશ્રદ્ધાન ને સંયતત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત કરેલી શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા જ્ઞાનીપણાના સદ્ભાવને લીધે કાય -વચન -મનનાં
કર્મોના
*ઉપરમ વડે ત્રિગુપ્તપણું પ્રવર્તતું હોવાથી પ્રચંડ ઉદ્યમ વડે પાકતું થકું, રાગદ્વેષ છોડ્યા
હોવાને લીધે સમસ્ત સુખદુઃખાદિ વિકારો અત્યંત નિરસ્ત થયા હોવાથી ફરીને સંતાન ન
*ઉપરમ = વિરામ; અટકી જવું તે. [જ્ઞાનીને જ્ઞાનીપણાને લીધે કાય -વચન -મન સંબંધી કાર્યો અટકી
જવાથી ત્રિગુપ્તપણું પ્રવર્તે છે.]

Page 444 of 513
PDF/HTML Page 475 of 544
single page version

क्रमपच्यमानमपहस्तितरागद्वेषतया दूरनिरस्तसमस्तसुखदुःखादिविकारः पुनरनारोपितसन्तान-
मुच्छ्वासमात्रेणैव लीलयैव पातयति
अत आगमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्येऽप्यात्म-
ज्ञानमेव मोक्षमार्गसाधकतममनुमन्तव्यम् ।।२३८।।
अथात्मज्ञानशून्यस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यमप्यकि ञ्चित्क र-
मित्यनुशास्ति
परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो
विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि ।।२३९।।
तत्कर्म ज्ञानी जीवः पूर्वोक्तज्ञानगुणसद्भावात् त्रिगुप्तिगुप्तः सन्नुच्छ्वासमात्रेण लीलयैव क्षपयतीति
ततो ज्ञायते परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां भेदरत्नत्रयरूपाणां सद्भावेऽप्यभेदरत्नत्रयरूपस्य स्व-
संवेदनज्ञानस्यैव प्रधानत्वमिति
।।२३८।। अथ पूर्वसूत्रोक्तात्मज्ञानरहितस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धान-
આરોપતું જાય એવી રીતે, ઉચ્છ્વાસમાત્ર વડે જ, લીલાથી જ, જ્ઞાની નષ્ટ કરે છે.
આથી, આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન ને સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ આત્મ-
જ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ સંમત કરવું.
ભાવાર્થઃઅજ્ઞાનીને ક્રમાનુસાર તથા બાળતપરૂપ ઉદ્યમથી કર્મ પાકે છે અને
જ્ઞાનીને તો *જ્ઞાનીપણાને લીધે વર્તતા ત્રિગુપ્તપણારૂપ પ્રચંડ ઉદ્યમથી કર્મ પાકે છે; તેથી
જે કર્મ અજ્ઞાની અનેક +શત -સહસ્ર -કોટિ ભવો વડે, મહા કષ્ટથી, ઓળંગી જાય છે, તે
જ કર્મ જ્ઞાની ઉચ્છ્વાસમાત્ર વડે જ, રમતમાત્રથી જ, નષ્ટ કરે છે. વળી અજ્ઞાનીને તે
કર્મ, સુખદુઃખાદિવિકારરૂપ પરિણમનને લીધે, ફરીને નૂતન કર્મરૂપ સંતતિ મૂકતું જાય છે
અને જ્ઞાનીને તો સુખદુઃખાદિવિકારરૂપ પરિણમન નહિ હોવાથી તે કર્મ ફરીને નૂતન કર્મરૂપ
સંતતિ મૂકતું જતું નથી.
માટે આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ છે. ૨૩૮.
હવે, આત્મજ્ઞાનશૂન્યને સર્વઆગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન તથા સંયતત્વનું યુગપદપણું
પણ અકિંચિત્કર છે (કાંઈ કરતું નથી) એમ ઉપદેશે છેઃ
અણુમાત્ર પણ મૂર્ચ્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯.
*આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વની અનુભૂતિ તે જ્ઞાનીપણાનું લક્ષણ છે.
+શત -સહસ્ર -કોટિ = ૧૦૦×૧૦૦૦×૧૦૦૦૦૦૦૦

Page 445 of 513
PDF/HTML Page 476 of 544
single page version

परमाणुप्रमाणं वा मूर्च्छा देहादिकेषु यस्य पुनः
विद्यते यदि स सिद्धिं न लभते सर्वागमधरोऽपि ।।२३९।।
यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टम-
शेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्दधानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां
यौगपद्येऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात
् यदा शरीरादिमूर्च्छोपरक्ततया निरुपरागोपयोगपरिणतं
कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्ककीलिकाकीलितैः कर्म-
भिरविमुच्यमानो न सिद्धयति
अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौग-
पद्यमप्यकिञ्चित्करमेव ।।२३९।।
संयतत्वानां यौगपद्यमप्यकिंचित्करमित्युपदिशतिपरमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो विज्जदि जदि
परमाणुमात्रं वा मूर्च्छा देहादिकेषु विषयेसु यस्य पुरुषस्य पुनर्विद्यते यदि चेत्, सो सिद्धिं ण लहदि
स सिद्धिं मुक्तिं न लभते
कथंभूतः सव्वागमधरो वि सर्वागमधरोऽपीति अयमत्रार्थःसर्वागमज्ञान-
तत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्ये सति यस्य देहादिविषये स्तोकमपि ममत्वं विद्यते तस्य पूर्वसूत्रोक्तं
निर्विकल्पसमाधिलक्षणं निश्चयरत्नत्रयात्मकं स्वसंवेदनज्ञानं नास्तीति
।।२३९।। अथ द्रव्यभाव-
संयमस्वरूपं कथयति
અન્વયાર્થઃ[पुनः] અને [यदि यस्य] જો [देहादिकेषु] દેહાદિક પ્રત્યે [परमाणुप्रमाणं
वा] પરમાણુ જેટલી પણ [मूर्च्छा] મૂર્છા [विद्यते] વર્તતી હોય, તો [सः] તે [सर्वागमधरः अपि]
ભલે સર્વઆગમધર હોય તોપણ [सिद्धिं न लभते] સિદ્ધિ પામતો નથી.
ટીકાઃસકળ આગમના સારને હથેળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી
(હસ્તામલકવત્ સ્પષ્ટ જાણતો હોવાથી) જે પુરુષ, ભૂત -વર્તમાન -ભાવી સ્વોચિત પર્યાયો
સહિત અશેષ દ્રવ્યસમૂહને જાણનારા આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે,
તે પુરુષને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ, જો તે પુરુષ
જરાક મોહમળ વડે લિપ્ત હોવાને લીધે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે
ઉપરક્ત રહેવાથી,
નિરુપરાગ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, તો તે પુરુષ
માત્ર તેટલા (જરાક) મોહમળકલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો
થકો સિદ્ધ થતો નથી.
આથી આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું પણ
અકિંચિત્કર જ છે. ૨૩૯.
૧. સ્વોચિત = પોતાને ઉચિત; પોતપોતાને યોગ્ય. [આત્માનો સ્વભાવ ત્રણે કાળના સ્વોચિત પર્યાયો
સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે.]
૨. ઉપરક્ત = મલિન; વિકારી.
૩. નિરુપરાગ = ઉપરાગ વિનાનો; નિર્મળ; નિર્વિકારી; શુદ્ધ.

Page 446 of 513
PDF/HTML Page 477 of 544
single page version

अथागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यं साधयति
पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ
दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ।।२४०।।
पञ्चसमितस्त्रिगुप्तः पञ्चेन्द्रियसंवृतो जितकषायः
दर्शनज्ञानसमग्रः श्रमणः स संयतो भणितः ।।२४०।।
यः खल्वनेकान्तकेतनागमज्ञानबलेन सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकार-
मात्मानं श्रद्दधानोऽनुभवंश्चात्मन्येव नित्यनिश्चलां वृत्तिमिच्छन् समितिपञ्चकाङ्कुशितप्रवृत्तिप्रवर्तित-
चागो य अणारंभो विसयविरागो खओ कसायाणं
सो संजमो त्ति भणिदो पव्वज्जाए विसेसेण ।।“३५।।
चागो य निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्याभ्यन्तरपरिग्रहनिवृत्तिस्त्यागः अणारंभो निःक्रियनिज-
शुद्धात्मद्रव्ये स्थित्वा मनोवचनकायव्यापारनिवृत्तिरनारम्भः विसयविरागो निर्विषयस्वात्मभावनोत्थसुखे
तृप्तिं कृत्वा पञ्चेन्द्रियसुखाभिलाषत्यागो विषयविरागः खओ कसायाणं निःकषायशुद्धात्मभावनाबलेन
क्रोधादिकषायत्यागः कषायक्षयः सो संजमो त्ति भणिदो स एवंगुणविशिष्टः संयम इति भणितः
पव्वज्जाए विसेसेण सामान्येनापि तावदिदं संयमलक्षणं, प्रव्रज्यायां तपश्चरणावस्थायां विशेषेणेति
अत्राभ्यन्तरशुद्धात्मसंवित्तिर्भावसंयमो, बहिरङ्गनिवृत्तिश्च द्रव्यसंयम इति ।।“३५।। अथागमज्ञानतत्त्वार्थ-
હવે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને આત્મજ્ઞાનનું યુગપદ-
પણું સાધે છે (અર્થાત્ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયતત્વએ ત્રિકની સાથે
આત્મજ્ઞાનનું યુગપદપણું સાધે છે)ઃ
જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦.
અન્વયાર્થઃ[पञ्चसमितः] પાંચ સમિતિયુક્ત, [पञ्चेन्द्रियसंवृतः] પાંચ ઇંદ્રિયોના
સંવરવાળો, [त्रिगुप्तः] ત્રણ ગુપ્તિ સહિત, [जितकषायः] જિતકષાય અને [दर्शनज्ञानसमग्रः]
દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ[श्रमणः] એવો જે શ્રમણ [सः] તેને [संयतः] સંયત [भणितः]
કહ્યો છે.
ટીકાઃજે પુરુષ અનેકાંતકેતન આગમજ્ઞાનના બળથી, સકળ પદાર્થોના જ્ઞેયાકારો
સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને શ્રદ્ધતો અને અનુભવતો
થકો, આત્મામાં જ નિત્યનિશ્ચળ વૃત્તિને ઇચ્છતો થકો, સંયમના સાધનરૂપ બનાવેલા

Page 447 of 513
PDF/HTML Page 478 of 544
single page version

संयमसाधनीकृतशरीरपात्रः क्रमेण निश्चलनिरुद्धपञ्चेन्द्रियद्वारतया समुपरतकायवाङ्मनोव्यापारो
भूत्वा चिद्वृत्तेः परद्रव्यचङ्क
्रमणनिमित्तमत्यन्तमात्मना सममन्योन्यसंवलनादेकीभूतमपि
स्वभावभेदात्परत्वेन निश्चित्यात्मनैव कुशलो मल्ल इव सुनिर्भरं निष्पीडय निष्पीडय
कषायचक्रमक्रमेण जीवं त्याजयति, स खलु सकलपरद्रव्यशून्योऽपि विशुद्धदृशिज्ञप्तिमात्र-
स्वभावभूतावस्थापितात्मतत्त्वोपजातनित्यनिश्चलवृत्तितया साक्षात्संयत एव स्यात
तस्यैव
चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यं सिद्धयति ।।२४०।।
श्रद्धानसंयतत्वानां त्रयाणां यत्सविकल्पं यौगपद्यं तथा निर्विकल्पात्मज्ञानं चेति द्वयोः संभवं दर्शयति
पंचसमिदो व्यवहारेण पञ्चसमितिभिः समितः संवृतः पञ्चसमितः, निश्चयेन तु स्वस्वरूपे सम्यगितो
गतः परिणतः समितः तिगुत्तो व्यवहारेण मनोवचनकायनिरोधत्रयेण गुप्तः त्रिगुप्तः, निश्चयेन स्वस्वरूपे
गुप्तः परिणतः पंचेंदियसंवुडो व्यवहारेण पञ्चेन्द्रियविषयव्यावृत्त्या संवृतः पञ्चेन्द्रियसंवृतः, निश्चयेन
वातीन्द्रियसुखस्वादरतः जिदकसाओ व्यवहारेण क्रोधादिकषायजयेन जितकषायः, निश्चयेन
चाकषायात्मभावनारतः दंसणणाणसमग्गो अत्र दर्शनशब्देन निजशुद्धात्मश्रद्धानरूपं सम्यग्दर्शनं ग्राह्यम्,
ज्ञानशब्देन तु स्वसंवेदनज्ञानमिति; ताभ्यां समग्रो दर्शनज्ञानसमग्रः समणो सो संजदो भणिदो
एवंगुणविशिष्टः श्रमण संयत इति भणितः अत एतदायातंव्यवहारेण यद्बहिर्विषये व्याख्यानं कृतं
तेन सविकल्पं सम्यग्दर्शनज्ञानचारित्रत्रययौगपद्यं ग्राह्यम्; अभ्यन्तरव्याख्यानेन तु निर्विकल्पात्मज्ञानं
ग्राह्यमिति सविकल्पयौगपद्यं निर्विकल्पात्मज्ञानं च घटत इति
।।२४०।। अथागमज्ञानतत्त्वार्थश्रद्धान-
संयतत्वलक्षणेन विकल्पत्रययौगपद्येन तथा निर्विकल्पात्मज्ञानेन च युक्तो योऽसौ संयतस्तस्य किं
लक्षणमित्युपदिशति
इत्युपदिशति कोऽर्थः इति पृष्टे प्रत्युत्तरं ददाति एवं प्रश्नोत्तरपातनिकाप्रस्तावे
શરીરપાત્રને પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો, ક્રમશઃ પાંચ ઇંદ્રિયોના નિશ્ચળ
નિરોધ દ્વારા જેને કાય -વચન -મનનો વ્યાપાર વિરામ પામ્યો છે એવો થઈને, ચિદ્વૃત્તિને
પરદ્રવ્યમાં ભ્રમણનું નિમિત્ત જે કષાયસમૂહ તે (કષાયસમૂહ) આત્માની સાથે અન્યોન્ય
મિલનને લીધે અત્યંત એકરૂપ થઈ ગયો હોવા છતાં પણ સ્વભાવભેદને લીધે તેને પરપણે
નક્કી કરીને આત્માથી જ તેને કુશળ મલ્લની માફક અત્યંત
મર્દન કરી કરીને અક્રમે મારી
નાખે છે, તે પુરુષ ખરેખર, સકળ પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં વિશુદ્ધદર્શનજ્ઞાનમાત્ર
સ્વભાવરૂપે રહેલા આત્મતત્ત્વમાં (સ્વદ્રવ્યમાં) નિત્યનિશ્ચળ પરિણતિ ઊપજી હોવાથી,
સાક્ષાત્ સંયત જ છે. અને તેને જ આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને
આત્મજ્ઞાનનું યુગપદપણું સિદ્ધ થાય છે. ૨૪૦.
૧. મર્દન કરી કરીને = દમી દમીને; કચરી કચરીને; દબાવી દબાવીને.
૨. આત્મતત્ત્વનો સ્વભાવ વિશુદ્ધદર્શનજ્ઞાનમાત્ર છે.

Page 448 of 513
PDF/HTML Page 479 of 544
single page version

अथास्य सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यसंयतस्य कीदृग्लक्षण-
मित्यनुशास्ति
समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो
समलोट्ठुकं चणो पुण जीविदमरणे समो समणो ।।२४१।।
समशत्रुबन्धुवर्गः समसुखदुःखः प्रशंसानिन्दासमः
समलोष्टकाञ्चनः पुनर्जीवितमरणे समः श्रमणः ।।२४१।।
संयमः सम्यग्दर्शनज्ञानपुरःसरं चारित्रं, चारित्रं धर्मः, धर्मः साम्यं, साम्यं मोहक्षोभ-
विहीनः आत्मपरिणामः ततः संयतस्य साम्यं लक्षणम् तत्र शत्रुबन्धुवर्गयोः सुखदुःखयोः
प्रशंसानिन्दयोः लोष्टकाञ्चनयोर्जीवितमरणयोश्च समम् अयं मम परोऽयं स्वः, अयमाह्लादोऽयं
परितापः, इदं ममोत्कर्षणमिदमपकर्षणमयं ममाकिञ्चित्कर इदमुपकारकमिदं ममात्मधारणमय-
क्वापि क्वापि यथासंभवमितिशब्दस्यार्थो ज्ञातव्यःस श्रमणः संयतस्तपोधनो भवति यः किंविशिष्टः
शत्रुबन्धुसुखदुःखनिन्दाप्रशंसालोष्टकाञ्चनजीवितमरणेषु समः समचित्तः इति ततः एतदायातिशत्रु-
बन्धुसुखदुःखनिन्दाप्रशंसालोष्टकाञ्चनजीवितमरणसमताभावनापरिणतनिजशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धान-
હવે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને આત્મજ્ઞાનનું યુગપદ-
પણું જેને સિદ્ધ થયું છે એવા આ સંયતનું કયું લક્ષણ છે તે ઉપદેશે છેઃ
નિંદા -પ્રશંસા, દુઃખ -સુખ, અરિ -બંધુમાં જ્યાં સામ્ય છે,
વળી લોષ્ટ -કનકે, જીવિત -મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧.
અન્વયાર્થઃ[समशत्रुबन्धुवर्गः] શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, [समसुखदुःखः]
સુખ અને દુઃખ જેને સમાન છે, [प्रशंसानिन्दासमः] પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા
છે, [समलोष्टकाञ्चनः] લોષ્ટ (માટીનું ઢેફું) અને કાંચન જેને સમાન છે [पुनः] તેમ જ
[जीवितमरणे समः] જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, [श्रमणः] તે શ્રમણ છે.
ટીકાઃસંયમ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક ચારિત્ર છે; ચારિત્ર ધર્મ છે; ધર્મ સામ્ય છે;
સામ્ય મોહક્ષોભરહિત આત્મપરિણામ છે. તેથી સંયતનું, સામ્ય લક્ષણ છે.
ત્યાં, (૧) શત્રુ -બન્ધુવર્ગમાં, (૨) સુખ -દુઃખમાં, (૩) પ્રશંસા -નિંદામાં, (૪) લોષ્ટ-
કાંચનમાં અને (૫) જીવિત -મરણમાં એકીસાથે, (૧) ‘આ મારો પર (દુશ્મન) છે, આ
સ્વ (સ્વજન) છે’, (૨) ‘આ આહ્લાદ છે, આ પરિતાપ છે’, (૩) ‘આ મારું ઉત્કર્ષણ
(કીર્તિ) છે, આ અપકર્ષણ (અપકીર્તિ) છે’, (૪) ‘આ મને અકિંચિત્કર છે, આ ઉપકારક

Page 449 of 513
PDF/HTML Page 480 of 544
single page version

मत्यन्तविनाश इति मोहाभावात् सर्वत्राप्यनुदितरागद्वेषद्वैतस्य, सततमपि विशुद्धदृशिज्ञप्ति-
स्वभावमात्मानमनुभवतः, शत्रुबन्धुसुखदुःखप्रशंसानिन्दालोष्टकाञ्चनजीवितमरणानि निर्विशेषमेव
ज्ञेयत्वेनाक्रम्य ज्ञानात्मन्यात्मन्यचलितवृत्तेर्यत्किल सर्वतः साम्यं तत्सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धान-
संयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यस्य संयतस्य लक्षणमालक्षणीयम्
।।२४१।।
अथेदमेव सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यसंयतत्वमैकाग््रय-
लक्षणश्रामण्यापरनाम मोक्षमार्गत्वेन समर्थयति
दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु
एयग्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुण्णं ।।२४२।।
दर्शनज्ञानचरित्रेषु त्रिषु युगपत्समुत्थितो यस्तु
ऐकाग््रयगत इति मतः श्रामण्यं तस्य परिपूर्णम् ।।२४२।।
ज्ञानानुष्ठानरूपनिर्विकल्पसमाधिसमुत्पन्ननिर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतपरिणतिस्वरूपं यत्परमसाम्यं
तदेव परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्येन तथा निर्विकल्पात्मज्ञानेन च परिणततपोधनस्य

लक्षणं ज्ञातव्यमिति
।।२४१।। अथ यदेव संयततपोधनस्य साम्यलक्षणं भणितं तदेव श्रामण्यापरनामा
(ઉપયોગી) છે’, (૫) ‘આ મારું ટકવું છે, આ અત્યંત વિનાશ છે’ એમ મોહના અભાવને
લીધે સર્વત્ર રાગદ્વેષનું દ્વૈત જેને પ્રગટ થતું નથી, સતત વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવી આત્માને
જે અનુભવે છે, (એ રીતે) શત્રુ -બંધુ, સુખ -દુઃખ, પ્રશંસા -નિંદા, લોષ્ટ -કાંચન અને જીવિત-
મરણને નિર્વિશેષપણે જ (તફાવત વિના જ) જ્ઞેયપણે જાણીને જ્ઞાનાત્મક આત્મામાં જેની
પરિણતિ અચલિત થઈ છે, તે પુરુષને જે ખરેખર સર્વતઃ સામ્ય છે તે (સામ્ય) સંયતનું
લક્ષણ જાણવું
કે જે સંયતને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને
આત્મજ્ઞાનનું યુગપદપણું સિદ્ધ થયું છે. ૨૪૧.
હવે એમ સમર્થન કરે છે કે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાની
સાથે આત્મજ્ઞાનના યુગપદપણાની સિદ્ધિરૂપ જે આ સંયતપણું તે જ મોક્ષમાર્ગ છે, કે જેનું
બીજું નામ એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય છેઃ
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે,
તેને કહ્યો ઐકાગ્રયગત; શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨.
અન્વયાર્થઃ[यः तु] જે [दर्शनज्ञानचरित्रेषु] દર્શન, જ્ઞાન અને ચારિત્ર[त्रिषु]
ત્રણમાં [युगपद्] યુગપદ્ [समुत्थितः] આરૂઢ છે, તે [ऐकाग््रयगतः] એકાગ્રતાને પામેલો છે [इति]
એમ [मतः] (શાસ્ત્રમાં) કહ્યું છે. [तस्य] તેને [श्रामण्यं] શ્રામણ્ય [परिपूर्णम्] પરિપૂર્ણ છે.
પ્ર. ૫૭