Page 450 of 513
PDF/HTML Page 481 of 544
single page version
त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भ̄रेतरेतरसंवलनबलादङ्गाङ्गिभावेन
परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमान-
तायामपि समस्तपरद्रव्यपरावर्तत्वादभिव्यक्तैकाग्
ाा
ा
द्रव्यं तदेव ममोपादेयमितिरुचिरूपं सम्यग्दर्शनम्, तत्रैव परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तस्मिन्नेव स्वरूपे
निश्चलानुभूतिलक्षणं चारित्रं चेत्युक्तस्वरूपं सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं पानकवदनेकमप्यभेदनयेनैकं यत्
तत्सविकल्पावस्थायां व्यवहारेणैकाग्र
છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞેય અને જ્ઞાતાની જે
સંયતપણું, એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય જેનું બીજું નામ છે એવો મોક્ષમાર્ગ જ છે
આત્મા અંગી છે અને ભાવ્યરૂપ સમ્યગ્દર્શનાદિપર્યાયો તેનાં અંગો છે.
સ્વાદ આવે છે.]
ત્યાં, અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક -અગ્રપણું) પ્રગટ છે.
Page 451 of 513
PDF/HTML Page 482 of 544
single page version
मास्कन्दत्यचिराद्विकाशमतुलं येनोल्लसन्त्याश्चितेः
ाा
ा
અભેદાત્મક હોવાથી ‘એકાગ્રતા મોક્ષમાર્ગ છે’ એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન
છે; બધાય પદાર્થો ભેદાભેદાત્મક હોવાથી ‘તે બન્ને (સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્ર તેમ જ
એકાગ્રતા) મોક્ષમાર્ગ છે’ એમ પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન છે. ૨૪૨.
કાળમાં પામે.
૨. પર્યાયપ્રધાન વ્યવહારનયથી દર્શન -જ્ઞાન -ચારિત્રરૂપ ત્રિક મોક્ષમાર્ગનું લક્ષણ છે.
Page 452 of 513
PDF/HTML Page 483 of 544
single page version
આત્મજ્ઞાનથી ભ્રષ્ટ એવો તે સ્વયં અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ
કરે છે; અને એવો (
Page 453 of 513
PDF/HTML Page 484 of 544
single page version
चिन्ताभावान्निर्विकारचिच्चमत्कारमात्राच्च्युतो न भवति
पश्चाद्भविष्यतीति
અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની રહેતો થકો, મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ
Page 454 of 513
PDF/HTML Page 485 of 544
single page version
આ રીતે
Page 455 of 513
PDF/HTML Page 486 of 544
single page version
तदुपकण्ठनिविष्टाः, कषायकुण्ठीकृतशक्तयो, नितान्तमुत्कण्ठुलमनसः, श्रमणाः किं भवेयुर्न
वेत्यत्राभिधीयते
चकारसमुच्चयव्याख्यानेन गौणत्वम्
તે (શુભોપયોગી) જીવો
(સરખી હદના) નથી, કારણ કે શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ
નિરાસ્રવ જ છે અને આ શુભોપયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી તેઓ સાસ્રવ
૨. ઉપકંઠ = પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નજીકનો ભાગ; નિકટતા.
૩. અર્થઃ
Page 456 of 513
PDF/HTML Page 487 of 544
single page version
લેવામાં (
જ જીવ કહેવાય છે અને વ્યવહારથી ચતુર્ગતિપરિણત અશુદ્ધ જીવો પણ જીવ કહેવાય છે,
તેમ શ્રમણપણે શુદ્ધોપયોગી જીવોનું મુખ્યપણું છે અને શુભોપયોગી જીવોનું ગૌણપણું છે;
કારણ કે શુદ્ધોપયોગીઓ નિજશુદ્ધાત્મભાવનાના બળથી સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પ
રહિત હોવાથી નિરાસ્રવ જ છે અને શુભોપયોગીઓને મિથ્યાત્વવિષયકષાયરૂપ અશુભ
આસ્રવનો નિરોધ હોવા છતાં તેઓ પુણ્યાસ્રવ સહિત છે. ૨૪૫.
Page 457 of 513
PDF/HTML Page 488 of 544
single page version
प्रतिपादकेषु प्रवचनाभियुक्तेषु च भक्त्या वत्सलतया च प्रचलितस्य, तावन्मात्रराग-
प्रवर्तितपरद्रव्यप्रवृत्तिसंवलितशुद्धात्मवृत्तेः, शुभोपयोगि चारित्रं स्यात
परिणतेषु, तथैव शुद्धोपयोगाराधकेषु च यासौ भक्तिस्तच्छुभोपयोगिश्रमणानां लक्षणमिति
જે (૧) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેલા અર્હંતાદિક તથા (૨) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે
રહેવાનું પ્રતિપાદન કરનાર પ્રવચનરત જીવો તેમના પ્રત્યે (૧) ભક્તિ તથા (૨) વત્સલતા
વડે ચંચળ છે, તે શ્રમણને, માત્ર તેટલા રાગ વડે પ્રવર્તતી પરદ્રવ્યપ્રવૃત્તિ સાથે
શુદ્ધાત્મપરિણતિ મિલિત હોવાને લીધે, શુભોપયોગી ચારિત્ર છે.
ચંચળ (અસ્થિર) છે, તે શ્રમણને શુભોપયોગી ચારિત્ર છે, કારણ કે શુદ્ધાત્મપરિણતિ
પરદ્રવ્યપ્રવૃત્તિ (પરદ્રવ્યમાં પ્રવૃત્તિ) સાથે મળેલી છે અર્થાત
Page 458 of 513
PDF/HTML Page 489 of 544
single page version
न दुष्येत
રૂપ વિનીત વર્તનની પ્રવૃત્તિ તથા શુદ્ધાત્મપરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી જે શ્રમ દૂર
કરવાની (વૈયાવૃત્ત્યરૂપ) પ્રવૃત્તિ તે શુભોપયોગીઓને માટે દૂષિત (દોષરૂપ, નિંદિત) નથી
(અર્થાત
૨. અનુગમન = પાછળ ચાલવું તે ૩. વિનીત = વિનયયુક્ત; સન્માનયુક્ત; વિવેકી; સભ્ય.
Page 459 of 513
PDF/HTML Page 490 of 544
single page version
कथं विशेषो भेदो ज्ञायत इति
શુભોપયોગીઓને જ હોય છે, શુદ્ધોપયોગીઓને નહિ. ૨૪૮.
Page 460 of 513
PDF/HTML Page 491 of 544
single page version
क्रमेण
भवति
કદાપિ નહિ. ૨૪૯.
છે તે પ્રવૃત્તિ છ કાયની વિરાધના વિનાની હોય છે, કારણ કે તેમણે (શુભોપયોગી શ્રમણોએ)
સંયમની પ્રતિજ્ઞા લીધેલી છે.
ૠદ્ધિવાળા શ્રમણ તે ૠષિ છે; અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ
છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર
છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
Page 461 of 513
PDF/HTML Page 492 of 544
single page version
स्थायोग्ये धर्मकार्ये नेच्छति तदा तस्य सम्यक्त्वमेव नास्तीति
હોવાને લીધે શ્રામણ્યથી ચ્યુત થાય છે. આથી (એમ કહ્યું કે) જે કોઈ પ્રવૃત્તિ હોય તે સર્વથા
સંયમ સાથે વિરોધ ન આવે એવી રીતે જ કરવી જોઈએ, કારણ કે પ્રવૃત્તિમાં પણ સંયમ
જ સાધ્ય છે.
Page 462 of 513
PDF/HTML Page 493 of 544
single page version
જેથી સંયમની વિરાધના ન થાય.
શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવદ્યને ઇચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય
વૈયાવૃત્ત્યાદિ ધર્મકાર્યમાં સાવદ્યને ઇચ્છતો નથી તેને તો સમ્યક્ત્વ જ નથી. ૨૫૦.
દર્શાવે છે)ઃ
Page 463 of 513
PDF/HTML Page 494 of 544
single page version
सकलनिरपेक्षतयैवाल्पलेपाप्यप्रतिषिद्धा; न पुनरल्पलेपेति सर्वत्र सर्वथैवाप्रतिषिद्धा, तत्र
तथाप्रवृत्त्या शुद्धात्मवृत्तित्राणस्य परात्मनोरनुपपत्तेरिति
અનિષિદ્ધ છે એમ નથી, કારણ કે ત્યાં (અર્થાત
(૨) શુદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાથી જ, તે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો
શુભોપયોગીને તેનો નિષેધ નથી. પરંતુ, જોકે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ
જ લેપ થાય છે તોપણ, (૧) શુદ્ધ આત્માનાં જ્ઞાનદર્શનરૂપ ચર્યાવાળા શુદ્ધ જૈનો સિવાય
બીજા પ્રત્યે, તેમ જ (૨) શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજી કોઈ પણ અપેક્ષાથી, તે પ્રવૃત્તિ
કરવાનો શુભોપયોગીને નિષેધ છે, કારણ કે એ રીતે પરને કે પોતાને શુદ્ધાત્મપરિણતિની
રક્ષા થતી નથી. ૨૫૧.
Page 464 of 513
PDF/HTML Page 495 of 544
single page version
છે, અને બાકીના કાળે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન હોય છે. ૨૫૨.
Page 465 of 513
PDF/HTML Page 496 of 544
single page version
तदाकाले तद्वैयावृत्त्यनिमित्तं लौकिकजनैः सह संभाषणं करोति, न शेषकाल इति भावार्थः
(
Page 466 of 513
PDF/HTML Page 497 of 544
single page version
त्वाद्गौणः श्रमणानां; गृहिणां तु, समस्तविरतेरभावेन शुद्धात्मप्रकाशनस्याभावात्कषायसद्भावा-
त्प्रवर्तमानोऽपि, स्फ टिकसम्पर्केणार्कतेजस इवैधसां, रागसंयोगेन शुद्धात्मनोऽनुभवात
तपोधनसंसर्गेण निश्चयव्यवहारमोक्षमार्गोपदेशलाभो भवति
કષાયકણના સદ્ભાવને લીધે પ્રવર્તતો, ગૌણ હોય છે, કારણ કે તે શુભોપયોગ
શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે; ગૃહસ્થોને તો તે શુભોપયોગ,
સર્વવિરતિના અભાવ વડે
નિર્વાણસૌખ્યનું કારણ થાય છે.
ગૃહસ્થને અભાવ છે. બાકી દર્શન -અપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ.
Page 467 of 513
PDF/HTML Page 498 of 544
single page version
શુભોપયોગ ગૌણ છે અને સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિને નહિ પહોંચાતું
હોવાથી અશુભવંચનાર્થે શુભોપયોગ મુખ્ય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને અશુભથી (
મંદ પુરુષાર્થ છે, કારણ કે શુદ્ધાત્મદ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ
પરિણતિ થાય છે અને શુદ્ધાત્મદ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ
પરિણતિ થાય છે. ૨૫૪.
હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે કેમ કે કારણના ભેદથી
કાર્યનો ભેદ અવશ્યંભાવી (અનિવાર્ય) છે. ૨૫૫.
Page 468 of 513
PDF/HTML Page 499 of 544
single page version
प्राप्तिः फलवैपरीत्यं; तत्सुदेवमनुजत्वम्
फलं ददाति
સ્થાપિત વસ્તુઓ તે કારણવિપરીતતા છે; તેમાં વ્રત -નિયમ -અધ્યયન -ધ્યાન -દાનરતપણે જોડેલા
શુભોપયોગનું ફળ જે મોક્ષશૂન્ય કેવળ
Page 469 of 513
PDF/HTML Page 500 of 544
single page version
न च गणधरदेवादयः
પરિણતિને નહિ પ્રાપ્ત કરી હોવાને લીધે ‘વિષયકષાયે અધિક’ એવા પુરુષો છે. તેમના પ્રત્યે
શુભોપયોગાત્મક જીવોને