Page 470 of 513
PDF/HTML Page 501 of 544
single page version
विषयकषायास्तावत्पापमेव; तद्वन्तः पुरुषा अपि पापमेव; तदनुरक्ता अपि पापानुरक्तत्वात् पापमेव भवन्ति । ततो विषयकषायवन्तः स्वानुरक्तानां पुण्यायापि न कल्प्यन्ते, कथं पुनः संसारनिस्तारणाय । ततो न तेभ्यः फलमविपरीतं सिध्येत् ।।२५८।। मनुजेषु । किं कर्तृ । जुट्ठं जुष्टं सेवा कृता, कदं व कृतं वा किमपि वैयावृत्त्यादिकम्, दत्तं दत्तं किमप्याहारादिकम् । केषु । पुरिसेसु पुरुषेषु पात्रेषु । किंविशिष्टेषु । अविदिदपरमत्थेसु य अविदितपरमार्थेषु च, परमात्मतत्त्वश्रद्धानज्ञानशून्येषु । पुनरपि किंरूपेषु । विसयकसायाधिगेसु विषयकषायाधिकेषु, विषय- कषायाधीनत्वेन निर्विषयशुद्धात्मस्वरूपभावनारहितेषु इत्यर्थः ।।२५७।। अथ तमेवार्थं प्रकारान्तरेण द्रढयति — जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु यदि चेत् ते विषयकषायाः पापमिति प्ररूपिताः
અન્વયાર્થઃ — [यदि वा] જો ‘[ते विषयकषायाः] તે વિષયકષાયો [पापम्] પાપ છે’ [इति] એમ [शास्त्रेषु] શાસ્ત્રોમાં [प्ररूपिताः] પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો [तत्प्रतिबद्धाः] તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) [ते पुरुषाः] તે પુરુષો [निस्तारकाः] +નિસ્તારક [कथं भवन्ति] કેમ હોઈ શકે?
ટીકાઃ — પ્રથમ તો વિષયકષાયો પાપ જ છે; વિષયકષાયવંત પુરુષો પણ પાપ જ છે; વિષયકષાયવંત પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી પાપ જ છે. તેથી વિષયકષાયવંત પુરુષો સ્વાનુરક્ત (પોતાના પ્રત્યે અનુરાગવાળા) પુરુષોને પુણ્યનું કારણ પણ થતા નથી તો પછી સંસારથી નિસ્તારનું કારણ તો કેમ થાય? (ન જ થાય.) માટે તેમનાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી (અર્થાત્ વિષયકષાયવંત પુરુષોરૂપ વિપરીત કારણનું ફળ અવિપરીત હોતું નથી). ૨૫૮. +નિસ્તારક = નિસ્તાર કરનારા; તારનારા; પાર ઉતારનારા.
Page 471 of 513
PDF/HTML Page 502 of 544
single page version
उपरतपापत्वेन, सर्वधर्मिमध्यस्थत्वेन, गुणग्रामोपसेवित्वेन च सम्यग्दर्शनज्ञानचारित्र- यौगपद्यपरिणतिनिर्वृत्तैकाग्र्यात्मकसुमार्गभागी, स श्रमणः स्वयं परस्य मोक्षपुण्यायतनत्वाद- विपरीतफलकारणं कारणमविपरीतं प्रत्येयम् ।।२५९।। शास्त्रेषु, किह ते तप्पडिबद्धा पुरिसा णित्थारगा होंति कथं ते तत्प्रतिबद्धा विषयकषायप्रतिबद्धाः पुरुषा निस्तारकाः संसारोत्तारका दातॄणाम्, न कथमपीति । एतदुक्तं भवति — विषयकषायास्तावत्पाप- स्वरूपास्तद्वन्तः पुरुषा अपि पापा एव, ते च स्वकीयभक्तानां दातॄणां पुण्यविनाशका एवेति ।।२५८।। अथ पात्रभूततपोधनलक्षणं कथयति — उपरतपापत्वेन, सर्वधार्मिकसमदर्शित्वेन, गुणग्रामसेवकत्वेन च स्वस्य मोक्षकारणत्वात्परेषां पुण्यकारणत्वाच्चेत्थंभूतगुणयुक्तः पुरुषः सम्यग्दर्शनज्ञानचारित्रैकाग्यलक्षण- निश्चयमोक्षमार्गस्य भाजनं भवतीति ।।२५९।। अथ तेषामेव पात्रभूततपोधनानां प्रकारान्तरेण लक्षणमुपलक्षयति — शुद्धोपयोगशुभोपयोगपरिणतपुरुषाः पात्रं भवन्तीति । तद्यथा — निर्विकल्प- समाधिबलेन शुभाशुभोपयोगद्वयरहितकाले कदाचिद्वीतरागचारित्रलक्षणशुद्धोपयोगयुक्ताः, कदाचित्पुन- र्मोहद्वेषाशुभरागरहितकाले सरागचारित्रलक्षणशुभोपयोगयुक्ताः सन्तो भव्यलोकं निस्तारयन्ति, तेषु च
અન્વયાર્થઃ — [उपरतपापः] જેને પાપ વિરામ પામ્યું છે, [सर्वेषु धार्मिकेषु समभावः] જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને [गुणसमितितोपसेवी] જે ગુણસમુદાયને સેવનારો છે [सः पुरुषः] તે પુરુષ [सुमार्गस्य भागी भवति] સુમાર્ગવંત છે.
ટીકાઃ — પાપ વિરામ પામ્યું હોવાથી, સર્વ ધર્મીઓ પ્રત્યે પોતે મધ્યસ્થ હોવાથી અને ગુણસમૂહને સેવતો હોવાથી જે શ્રમણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના યુગપદપણારૂપ પરિણતિથી રચાયેલી એકાગ્રતાસ્વરૂપ *સુમાર્ગનો ભાગી છે, તે શ્રમણ પોતાને અને પરને મોક્ષનું અને પુણ્યનું આયતન (સ્થાન) છે તેથી તે (શ્રમણ) અવિપરીત ફળનું કારણ એવું ‘અવિપરીત કારણ’ છે એમ પ્રતીતિ કરવી. ૨૫૯. *સુમાર્ગનો ભાગી = સુમાર્ગશાળી; સુમાર્ગવંત; સુમાર્ગનું ભાજન.
Page 472 of 513
PDF/HTML Page 503 of 544
single page version
यथोक्तलक्षणा एव श्रमणा मोहद्वेषाप्रशस्तरागोच्छेदादशुभोपयोगवियुक्ताः सन्तः, सकलकषायोदयविच्छेदात् कदाचित् शुद्धोपयुक्ताः प्रशस्तरागविपाकात्कदाचिच्छुभोपयुक्ताः, स्वयं मोक्षायतनत्वेन लोकं निस्तारयन्ति; तद्भक्तिभावप्रवृत्तप्रशस्तभावा भवन्ति परे च पुण्यभाजः ।।२६०।। भक्तो भव्यवरपुण्डरीकः प्रशस्तफलभूतं स्वर्गं लभते, परंपरया मोक्षं चेति भावार्थः ।।२६०।। एवं पात्रापात्रपरीक्षाकथनमुख्यतया गाथाषटकेन तृतीयस्थलं गतम् । इत ऊर्ध्वं आचारकथितक्रमेण पूर्वं कथितमपि पुनरपि दृढीकरणार्थं विशेषेण तपोधनसमाचारं कथयति । अथाभ्यागततपोधनस्य दिनत्रयपर्यन्तं सामान्यप्रतिपत्तिं, तदनन्तरं विशेषप्रतिपत्तिं दर्शयति — वट्टदु वर्तताम् । स कः । अत्रत्य
અન્વયાર્થઃ — [अशुभोपयोगरहिताः] જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા [शुद्धोपयुक्ताः] શુદ્ધોપયુક્ત [वा] અથવા [शुभोपयुक्ताः] શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) [लोकं निस्तारयन्ति] લોકને તારે છે; (અને) [तेषु भक्तः] તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ [प्रशस्तं] પ્રશસ્તને ( – પુણ્યને) [लभते] પામે છે.
ટીકાઃ — યથોક્તલક્ષણ શ્રમણો જ (અર્થાત્ જેવા કહ્યા તેવા જ શ્રમણો) — કે જેઓ મોહ, દ્વેષ અને અપ્રશસ્ત રાગના ઉચ્છેદને લીધે અશુભોપયોગરહિત વર્તતા થકા, સમસ્ત કષાયોદયના વિચ્છેદથી કદાચિત્ ( – ક્યારેક) શુદ્ધોપયુક્ત (શુદ્ધોપયોગમાં જોડાયેલા) અને પ્રશસ્ત રાગના વિપાકથી કદાચિત્ શુભોપયુક્ત હોય છે તેઓ — પોતે મોક્ષાયતન (મોક્ષનું સ્થાન) હોવાથી લોકને તારે છે; અને તેમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે એવા પર જીવો +પુણ્યના ભાગી થાય છે. ૨૬૦. +પુણ્યના ભાગી = પુણ્યશાળી; પુણ્યને ભોગવનારા; પુણ્યનાં ભાજન.
Page 473 of 513
PDF/HTML Page 504 of 544
single page version
अथाविपरीतफलकारणाविपरीतकारणसमुपासनप्रवृत्तिं सामान्यविशेषतो विधेयतया सूत्रद्वैतेनोपदर्शयति —
श्रमणानामात्मविशुद्धिहेतौ प्रकृते वस्तुनि तदनुकूलक्रियाप्रवृत्त्या गुणातिशयाधानम- प्रतिषिद्धम् ।।२६१।। आचार्यः । किं कृत्वा । दिट्ठा दृष्टवा । किम् । वत्थुं तपोधनभूतं पात्रं वस्तु । किंविशिष्टम् । पगडं प्रकृतं अभ्यन्तरनिरुपरागशुद्धात्मभावनाज्ञापकबहिरङ्गनिर्ग्रन्थनिर्विकाररूपम् । काभिः कृत्वा वर्तताम् । अब्भुट्ठाणप्पधाणकिरियाहिं अभ्यागतयोग्याचारविहिताभिरभ्युत्थानादिक्रियाभिः । तदो गुणादो ततो दिन-
હવે અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત કારણ’ તેની ઉપાસનારૂપ પ્રવૃત્તિ સામાન્યપણે અને વિશેષપણે કરવાયોગ્ય છે એમ બે સૂત્રોથી દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [प्रकृतं वस्तु] *પ્રકૃત વસ્તુને [दृष्टवा] દેખીને (પ્રથમ તો) [अभ्युत्थानप्रधानक्रियाभिः] +અભ્યુત્થાન આદિ ક્રિયાઓ વડે [वर्तताम्] (શ્રમણ) વર્તો; [ततः] પછી [गुणात्] ગુણ પ્રમાણે [विशेषितव्यः] ભેદ પાડવો. — [इति उपदेशः] આમ ઉપદેશ છે.
ટીકાઃ — શ્રમણોને આત્મવિશુદ્ધિના હેતુભૂત પ્રકૃત વસ્તુ ( – શ્રમણ) પ્રત્યે તેને યોગ્ય (શ્રમણયોગ્ય) ક્રિયારૂપ પ્રવૃત્તિ વડે ગુણાતિશયતાનું આરોપણ કરવાનો નિષેધ નથી.
ભાવાર્થઃ — જો કોઈ શ્રમણ અન્ય શ્રમણને દેખે તો પ્રથમ તો, જાણે કે તે અન્ય શ્રમણ ગુણાતિશયતાવાળા હોય એમ તેમના પ્રત્યે (અભ્યુત્થાનાદિક) વ્યવહાર કરવો. પછી તેમનો પરિચય થયા બાદ તેમના ગુણ અનુસાર વર્તન કરવું. ૨૬૧. *પ્રકૃત વસ્તુ = અવિકૃત વસ્તુ; અવિપરીત પાત્ર. (અભ્યંતર -નિરુપરાગ -શુદ્ધ -આત્માની ભાવનાને જણાવનારું જે બહિરંગ -નિર્ગ્રંથ -નિર્વિકાર -રૂપ તે રૂપવાળા શ્રમણને અહીં ‘પ્રકૃત વસ્તુ’ કહેલ છે.) +અભ્યુત્થાન = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે. પ્ર. ૬૦
Page 474 of 513
PDF/HTML Page 505 of 544
single page version
अब्भुट्ठाणं गहणं उवासणं पोसणं च सक्कारं । अंजलिकरणं पणमं भणिदमिह गुणाधिगाणं हि ।।२६२।।
श्रमणानां स्वतोऽधिकगुणानामभ्युत्थानग्रहणोपासनपोषणसत्काराञ्जलिकरणप्रणाम- प्रवृत्तयो न प्रतिषिद्धाः ।।२६२।। त्रयानन्तरं गुणाद्गुणविशेषात् विसेसिदव्वो तेन आचार्येण स तपोधनो रत्नत्रयभावनावृद्धिकारण- क्रियाभिर्विशेषितव्यः त्ति उवदेसो इत्युपदेशः सर्वज्ञगणधरदेवादीनामिति ।।२६१।। अथ तमेव विशेषं कथयति । भणिदं भणितं कथितं इह अस्मिन्ग्रन्थे । केषां संबन्धी । गुणाधिगाणं हि गुणाधिकतपोधनानां हि स्फु टम् । किं भणितम् । अब्भुट्ठाणं गहणं उवासणं पोसणं च सक्कारं अंजलिकरणं पणमं अभ्युत्थान- ग्रहणोपासनपोषणसत्काराञ्जलिकरणप्रणामादिकम् । अभिमुखगमनमभ्युत्थानम्, ग्रहणं स्वीकारः, उपासनं शुद्धात्मभावनासहकारिकारणनिमित्तं सेवा, तदर्थमेवाशनशयनादिचिन्ता पोषणम्, भेदाभेद- रत्नत्रयगुणप्रकाशनं सत्कारः, बद्धाञ्जलिनमस्कारोऽञ्जलिकरणम्, नमोऽस्त्वितिवचनव्यापारः प्रणाम इति ।।२६२।। अथाभ्यागतानां तदेवाभ्युत्थानादिकं प्रकारान्तरेण निर्दिशति — अब्भुट्ठेया यद्यपि चारित्रगुणेनाधिका न भवन्ति, तपसा वा, तथापि सम्यग्ज्ञानगुणेन ज्येष्ठत्वाच्छ्रुतविनयार्थमभ्युत्थेयाः अभ्युत्थानयोग्या भवन्ति । के ते । समणा श्रमणा निर्ग्रन्थाचार्याः । किंविशिष्टाः । सुत्तत्थविसारदा विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मतत्त्वप्रभृत्यनेकान्तात्मकपदार्थेषु वीतरागसर्वज्ञप्रणीतमार्गेण प्रमाणनय- निक्षेपैर्विचारचतुरचेतसः सूत्रार्थविशारदाः । न केवलमभ्युत्थेयाः, उवासेया परमचिज्जोतिःपरमात्म-
અન્વયાર્થઃ — [गुणाधिकानां हि] ગુણાધિક (ગુણે અધિક શ્રમણો) પ્રત્યે [अभ्युत्थानं] અભ્યુત્થાન, [ग्रहणं] ગ્રહણ (આદરથી સ્વીકાર), [उपासनं] ઉપાસન, [पोषणं] પોષણ (તેમનાં અશન, શયન વગેરેની ચિંતા), [सत्कारः] સત્કાર (ગુણપ્રશંસા), [अञ्जलिकरणं] અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) [च] અને [प्रणामः] પ્રણામ કરવાનું [इह] અહીં [भणितम्] કહ્યું છે.
ટીકાઃ — શ્રમણોને પોતાનાથી અધિક ગુણવાળા (શ્રમણો) પ્રત્યે અભ્યુત્થાન, ગ્રહણ, ઉપાસન, પોષણ, સત્કાર, અંજલિકરણ અને પ્રણામરૂપ પ્રવૃત્તિઓ નિષિદ્ધ નથી. ૨૬૨.
Page 475 of 513
PDF/HTML Page 506 of 544
single page version
सूत्रार्थवैशारद्यप्रवर्तितसंयमतपःस्वतत्त्वज्ञानानामेव श्रमणानामभ्युत्थानादिकाः प्रवृत्तयो- ऽप्रतिषिद्धा, इतरेषां तु श्रमणाभासानां ताः प्रतिषिद्धा एव ।।२६३।। पदार्थपरिज्ञानार्थमुपासेयाः परमभक्त्या सेवनीयाः । संजमतवणाणड्ढा पणिवदणीया हि संयमतपोज्ञानाढयाः प्रणिपतनीयाः हि स्फु टं । बहिरङ्गेन्द्रियसंयमप्राणसंयमबलेनाभ्यन्तरे स्वशुद्धात्मनि यत्नपरत्वं संयमः । बहिरङ्गानशनादितपोबलेनाभ्यन्तरे परद्रव्येच्छानिरोधेन च स्वस्वरूपे प्रतपनं विजयनं तपः । बहिरङ्ग- परमागमाभ्यासेनाभ्यन्तरे स्वसंवेदनज्ञानं सम्यग्ज्ञानम् । एवमुक्तलक्षणैः संयमतपोज्ञानैराढयाः परिपूर्णा यथासंभवं प्रतिवन्दनीयाः । कैः । समणेहिं श्रमणैरिति । अत्रेदं तात्पर्यम् — ये बहुश्रुता अपि चारित्राधिका न भवन्ति, तेऽपि परमागमाभ्यासनिमित्तं यथायोग्यं वन्दनीयाः । द्वितीयं च कारणम् — ते सम्यक्त्वे ज्ञाने च पूर्वमेव दृढतराः, अस्य तु नवतरतपोधनस्य सम्यक्त्वे ज्ञाने चापि दाढर्यं नास्ति । तर्हि स्तोकचारित्राणां किमर्थमागमे वन्दनादिनिषेधः कृत इति चेत् । अतिप्रसंगनिषेधार्थमिति ।।२६३।।
અન્વયાર્થઃ — [श्रमणैः हि] શ્રમણોએ [सूत्रार्थविशारदाः] સૂત્રાર્થવિશારદ (સૂત્રોના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા [संयमतपोज्ञानाढयाः] સંયમતપજ્ઞાનાઢ્ય (સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) [श्रमणाः] શ્રમણો પ્રત્યે [अभ्युत्थेयाः उपासेयाः प्रणिपतनीयाः] અભ્યુત્થાન, ઉપાસના અને *પ્રણિપાત કરવાયોગ્ય છે.
ટીકાઃ — જેમને સૂત્રોમાં અને પદાર્થોમાં વિશારદપણા વડે સંયમ, તપ અને સ્વતત્ત્વનું જ્ઞાન પ્રવર્તે છે તે શ્રમણો પ્રત્યે જ અભ્યુત્થાનાદિક પ્રવૃત્તિઓ અનિષિદ્ધ છે, પરંતુ તે સિવાય બીજા શ્રમણાભાસો પ્રત્યે તે પ્રવૃત્તિઓ નિષિદ્ધ જ છે. ૨૬૩. *પ્રણિપાત = સાષ્ટાંગ પ્રણામ; પગે પડવું તે; પ્રણામ.
Page 476 of 513
PDF/HTML Page 507 of 544
single page version
आगमज्ञोऽपि, संयतोऽपि, तपःस्थोऽपि, जिनोदितमनन्तार्थनिर्भरं विश्वं स्वेनात्मना ज्ञेयत्वेन निष्पीतत्वादात्मप्रधानमश्रद्दधानः श्रमणाभासो भवति ।।२६४।। अथ श्रमणाभासः कीदृशो भवतीति पृष्टे प्रत्युत्तरं ददाति — ण हवदि समणो स श्रमणो न भवति त्ति मदो इति मतः सम्मतः । क्व । आगमे । कथंभूतोऽपि । संजमतवसुत्तसंपजुत्तो वि संयमतपःश्रुतैः संप्रयुक्तोऽपि सहितोऽपि । यदि किम् । जदि सद्दहदि ण यदि चेन्मूढत्रयादिपञ्चविंशतिसम्यक्त्वमलसहितः सन् न श्रद्धत्ते, न रोचते, न मन्यते । कान् । अत्थे पदार्थान् । कथंभूतान् । आदपधाणे निर्दोषिपरमात्मप्रभृतीन् । पुनरपि कथंभूतान् । जिणक्खादे वीतरागसर्वज्ञजिनेश्वरेणाख्यातान्, दिव्य- ध्वनिना प्रणीतान्, गणधरदेवैर्ग्रन्थविरचितानित्यर्थः ।।२६४।। अथ मार्गस्थश्रमणदूषणे दोषं दर्शयति — अववददि अपवदति दूषयत्यपवादं करोति । स कः । जो हि यः कर्ता हि स्फु टम् । क म् । समणं श्रमणं
અન્વયાર્થઃ — [संयमतपःसूत्रसम्प्रयुक्तः अपि] સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ [यदि] જો (તે જીવ) [जिनाख्यातान्] જિનોક્ત [आत्मप्रधानान्] આત્મપ્રધાન [अर्थान्] પદાર્થોને [न श्रद्धत्ते] શ્રદ્ધતો નથી તો તે [श्रमणः न भवति] શ્રમણ નથી — [इति मतः] એમ (આગમમાં) કહ્યું છે.
ટીકાઃ — આગમનો જાણનાર હોવા છતાં પણ, સંયત હોવા છતાં પણ, તપમાં સ્થિત હોવા છતાં પણ, જિનોક્ત અનંત પદાર્થોથી ભરેલા વિશ્વને — કે જે (વિશ્વ) પોતાના આત્મા વડે જ્ઞેયપણે પી જવાતું હોવાથી +આત્મપ્રધાન છે તેને — જે જીવ શ્રદ્ધતો નથી તે શ્રમણાભાસ છે. ૨૬૪. +આત્મપ્રધાન = આત્મા જેમાં પ્રધાન છે એવું. [આત્મા સમસ્ત વિશ્વને જાણે છે તેથી તે વિશ્વમાં —
Page 477 of 513
PDF/HTML Page 508 of 544
single page version
श्रमणं शासनस्थमपि प्रद्वेषादपवदतः क्रियास्वननुमन्यमानस्य च प्रद्वेषकषायितत्वात् चारित्रं नश्यति ।।२६५।। तपोधनम् । क थंभूतम् । सासणत्थं शासनस्थं निश्चयव्यवहारमोक्षमार्गस्थम् । कस्मात् । पदोसदो निर्दोषिपरमात्मभावनाविलक्षणात् प्रद्वेषात्कषायात् । किं कृत्वा पूर्वम् । दिट्ठा दृष्टवा । न केवलं अपवदति, णाणुमण्णदि नानुमन्यते । कासु विषये । किरियासु यथायोग्यं वन्दनादिक्रियासु । हवदि हि सो भवति हि स्फु टं सः । किंविशिष्टः । णट्ठचारित्तो कथंचिदतिप्रसंगान्नष्टचारित्रो भवतीति । तथाहि — मार्गस्थतपोधनं दृष्टवा यदि कथंचिन्मात्सर्यवशाद्दोषग्रहणं करोति तदा चारित्रभ्रष्टो भवति स्फु टं; पश्चादात्मनिन्दां कृत्वा निवर्तते तदा दोषो नास्ति, कालान्तरे वा निवर्तते तथापि दोषो नास्ति । यदि पुनस्तत्रैवानुबन्धं कृत्वा तीव्रकषायवशादतिप्रसंगं करोति तदा चारित्रभ्रष्टो भवतीति । अयमत्र भावार्थः — बहुश्रुतैरल्प- श्रुततपोधनानां दोषो न ग्राह्यस्तैरपि तपोधनैः किमपि पाठमात्रं गृहीत्वा तेषां दोषो न ग्राह्यः, किंतु किमपि सारपदं गृहीत्वा स्वयं भावनैव कर्तव्या । कस्मादिति चेत् । रागद्वेषोत्पत्तौ सत्यां बहुश्रुतानां
હવે જે શ્રામણ્યે સમાન છે તેનું અનુમોદન ( – આદર) નહિ કરનારનો વિનાશ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [यः हि] જે [शासनस्थं श्रमणं] શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને [दृष्टवा] દેખીને [प्रद्वेषतः] દ્વેષથી [अपवदति] તેના અપવાદ બોલે છે અને [क्रियासु न अनुमन्यते] (સત્કારાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત (ખુશી) નથી, [सः नष्टचारित्रः हि भवति] તેનું ચારિત્ર નષ્ટ થાય છે.
ટીકાઃ — જે શ્રમણ દ્વેષને લીધે શાસનસ્થ શ્રમણના પણ અપવાદ બોલે છે અને (તેના પ્રત્યે સત્કારાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત નથી, તે શ્રમણ દ્વેષ વડે *કષાયિત થવાથી તેનું ચારિત્ર નાશ પામે છે. ૨૬૫. *કષાયિત = કષાયવાળો; વિકારી; રંગાયેલો.
Page 478 of 513
PDF/HTML Page 509 of 544
single page version
स्वयं जघन्यगुणः सन् श्रमणोऽहमपीत्यवलेपात्परेषां गुणाधिकानां विनयं प्रतीच्छन् श्रामण्यावलेपवशात् कदाचिदनन्तसंसार्यपि भवति ।।२६६।। श्रुतफलं नास्ति, तपोधनानां तपःफलं चेति ।।२६५।। अत्राह शिष्यः — अपवादव्याख्यानप्रस्तावे शुभोपयोगो व्याख्यातः, पुनरपि किमर्थं अत्र व्याख्यानं कृतमिति । परिहारमाह — युक्तमिदं भवदीयवचनं, किंतु तत्र सर्वत्यागलक्षणोत्सर्गव्याख्याने कृते सति तत्रासमर्थतपोधनैः कालापेक्षया किमपि ज्ञानसंयमशौचोपकरणादिकं ग्राह्यमित्यपवादव्याख्यानमेव मुख्यम् । अत्र तु यथा भेदनयेन सम्यग्दर्शनज्ञानचारित्रतपश्चरणरूपा चतुर्विधाराधना भवति, सैवाभेदनयेन सम्यक्त्वचारित्ररूपेण द्विधा भवति, तत्राप्यभेदविवक्षया पुनरेकैव वीतरागचारित्राराधना, तथा भेदनयेन सम्यग्दर्शनसम्यग्ज्ञान- सम्यक्चारित्ररूपस्त्रिविधमोक्षमार्गो भवति, स एवाभेदनयेन श्रामण्यापरमोक्षमार्गनामा पुनरेक एव, स चाभेदरूपो मुख्यवृत्त्या ‘एयग्गगदो समणो’ इत्यादिचतुर्दशगाथाभिः पूर्वमेव व्याख्यातः । अयं तु
હવે, જે શ્રામણ્યે અધિક હોય તેના પ્રત્યે જાણે કે તે શ્રામણ્યે હીન (પોતાનાથી મુનિપણામાં હલકો) હોય એમ આચરણ કરનારનો વિનાશ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [यः] જે શ્રમણ [यदि गुणाधरः भवन्] ગુણે હીન (હલકો) હોવા છતાં [अपि श्रमणः भवामि] ‘હું પણ શ્રમણ છું’ [इति] એમ માનીને અર્થાત્ ગર્વ કરીને [गुणतः अधिकस्य] ગુણે અધિક પાસેથી ( – જે પોતાના કરતાં અધિક ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) [विनयं प्रत्येषकः] વિનય ઇચ્છે છે, [सः] તે [अनन्तसंसारी भवति] અનંતસંસારી થાય છે.
ટીકાઃ — જે શ્રમણ પોતે જઘન્ય ગુણવાળો હોવા છતાં ‘હું પણ શ્રમણ છું’ એવા ગર્વને લીધે બીજા અધિક ગુણવાળાઓ પાસેથી વિનયની ઇચ્છા કરે છે, તે (શ્રમણ) શ્રામણ્યના ગર્વને વશ કદાચિત્ અનંતસંસારી પણ થાય છે. ૨૬૬.
Page 479 of 513
PDF/HTML Page 510 of 544
single page version
भेदरूपो मुख्यवृत्त्या शुभोपयोगरूपेणेदानीं व्याख्यातो, नास्ति पुनरुक्तदोष इति । एवं समाचारविशेषविवरणरूपेण चतुर्थस्थले गाथाष्टकं गतम् । अथ स्वयं गुणहीनः सन् परेषां गुणाधिकानां योऽसौ विनयं वाञ्छति, तस्य गुणविनाशं दर्शयति — सो होदि अणंतसंसारी स कथंचिदनन्तसंसारी संभवति । यः किं करोति । पडिच्छगो जो दु प्रत्येषको यस्तु, अभिलाषकोऽपेक्षक इति । कम् । विणयं वन्दनादिविनयम् । कस्य संबन्धिनम् । गुणदोधिगस्स बाह्याभ्यन्तररत्नत्रयगुणाभ्यामधिकस्यान्य- तपोधनस्य । केन कृत्वा । होमि समणो त्ति अहमपि श्रमणो भवामीत्यभिमानेन गर्वेण । यदि किम् । होज्जं गुणाधरो जदि निश्चयव्यवहाररत्नत्रयगुणाभ्यां हीनः स्वयं यदि चेद्भवतीति । अयमत्रार्थः — यदि चेद्गुणाधिकेभ्यः सकाशाद्गर्वेण पूर्वं विनयवाञ्छां करोति, पश्चाद्विवेकबलेनात्मनिन्दां करोति, तदानन्तसंसारी न भवति, यदि पुनस्तत्रैव मिथ्याभिमानेन ख्यातिपूजालाभार्थं दुराग्रहं करोति तदा भवति । अथवा यदि कालान्तरेऽप्यात्मनिन्दां करोति तथापि न भवतीति ।।२६६।। अथ स्वयमधिकगुणाः सन्तो यदि गुणाधरैः सह वन्दनादिक्रियासु वर्तन्ते तदा गुणविनाशं दर्शयति — वट्टंति वर्तन्ते प्रवर्तन्ते जदि यदि चेत् । क्व वर्तन्ते । किरियासु वन्दनादिक्रियासु । कैः सह । गुणाधरेहिं गुणाधरैर्गुणरहितैः । स्वयं कथंभूताः सन्तः । अधिगगुणा अधिकगुणाः । क्व । सामण्णे श्रामण्ये चारित्रे । ते मिच्छत्तपउत्ता हवंति ते कथंचिदतिप्रसंगान्मिथ्यात्वप्रयुक्ता भवन्ति । न केवलं मिथ्यात्वप्रयुक्ताः, पब्भट्ठचारित्ता प्रभ्रष्टचारित्राश्च भवन्ति । तथाहि — यदि बहुश्रुतानां पार्श्वे ज्ञानादिगुणवृद्धयर्थं स्वयं चारित्रगुणाधिका अपि वन्दनादिक्रियासु वर्तन्ते तदा दोषो नास्ति । यदि पुनः केवलं ख्यातिपूजालाभार्थं
હવે, જે શ્રમણ શ્રામણ્યે અધિક હોય તે જો પોતાનાથી હીન શ્રમણ પ્રત્યે સમાન જેવું ( – પોતાના બરોબરિયા જેવું) આચરણ કરે તો તેનો વિનાશ દર્શાવે છેઃ —
અન્વયાર્થઃ — [यदि श्रामण्ये अधिकगुणाः] જેઓ શ્રામણ્યમાં અધિક ગુણવાળા હોવા છતાં [गुणाधरैः] હીન ગુણવાળા પ્રત્યે [क्रियासु] (વંદનાદિ) ક્રિયાઓમાં [वर्तन्ते] વર્તે છે, [ते] તેઓ [मिथ्योपयुक्ताः] મિથ્યા ઉપયુક્ત થયા થકા [प्रभ्रष्टचारित्राः भवन्ति] ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.
Page 480 of 513
PDF/HTML Page 511 of 544
single page version
स्वयमधिकगुणा गुणाधरैः परैः सह क्रियासु वर्तमाना मोहादसम्यगुपयुक्तत्वात् चारित्रात् भ्रश्यन्ति ।।२६७।।
रागद्वेषौ कुर्वन्ति, न चान्य इति ।।२६७।। इति पूर्वोक्तक्रमेण ‘एयग्गगदो’ इत्यादिचतुर्दशगाथाभिः
ટીકાઃ — જેઓ પોતે અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા બીજા (શ્રમણો) પ્રત્યે (વંદનાદિ) ક્રિયાઓમાં વર્તે છે, તેઓ મોહને લીધે અસમ્યક્ ઉપયુક્ત થયા થકા ( – મિથ્યા ભાવોમાં જોડાયા થકા) ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ૨૬૭.
અન્વયાર્થઃ — [निश्चितसूत्रार्थपदः] સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ણીત) કરેલ છે, [शमितकषायः] કષાયોને જેણે શમાવ્યા છે [च] અને [तपोऽधिकः अपि] જે અધિક તપવાળો છે — એવો જીવ પણ [यदि] જો [लौकिकजनसंसर्गं] લૌકિક જનોના સંસર્ગને [न त्यजति] છોડતો નથી, [संयतः न भवति] તો તે સંયત રહેતો નથી (અર્થાત્ અસંયત થઈ જાય છે).
Page 481 of 513
PDF/HTML Page 512 of 544
single page version
यतः सकलस्यापि विश्ववाचकस्य सल्लक्ष्मणः शब्दब्रह्मणस्तद्वाच्यस्य सकलस्यापि सल्लक्ष्मणो विश्वस्य च युगपदनुस्यूततदुभयज्ञेयाकारतयाधिष्ठानभूतस्य सल्लक्ष्मणो ज्ञातृतत्त्वस्य निश्चयनान्निश्चितसूत्रार्थपदत्वेन निरुपरागोपयोगत्वात् शमितकषायत्वेन बहुशोऽभ्यस्तनिष्कम्पो- पयोगत्वात्तपोऽधिकत्वेन च सुष्ठु संयतोऽपि सप्तार्चिःसङ्गतं तोयमिवावश्यम्भाविविकारत्वात् लौकिकसङ्गादसंयत एव स्यात् । ततस्तत्सङ्गः सर्वथा प्रतिषेध्य एव ।।२६८।। अजधागहिदत्था’ इत्यादि गाथापञ्चकम् । एवं द्वात्रिंशद्गाथाभिः स्थलपञ्चकेन चतुर्थान्तराधिकारे समुदायपातनिका । तद्यथा — अथ लौकिकसंसर्गं प्रतिषेधयति — णिच्छिदसुत्तत्थपदो निश्चितानि ज्ञातानि निर्णीतान्यनेकान्तस्वभावनिजशुद्धात्मादिपदार्थप्रतिपादकानि सूत्रार्थपदानि येन स भवति निश्चित- सूत्रार्थपदः, समिदकसाओ परविषये क्रोधादिपरिहारेण तथाभ्यन्तरे परमोपशमभावपरिणतनिजशुद्धात्म- भावनाबलेन च शमितकषायः, तवोधिगो चावि अनशनादिबहिरङ्गतपोबलेन तथैवाभ्यन्तरे शुद्धात्मतत्त्व- भावनाविषये प्रतपनाद्विजयनाच्च तपोऽधिकश्चापि सन् स्वयं संयतः कर्ता लोगिगजणसंसग्गं ण चयदि जदि लौकिकाः स्वेच्छाचारिणस्तेषां संसर्गो लौकिकसंसर्गस्तं न त्यजति यदि चेत् संजदो ण हवदि तर्हि संयतो न भवतीति । अयमत्रार्थः — स्वयं भावितात्मापि यद्यसंवृतजनसंसर्गं न त्यजति तदातिपरिचयादग्निसङ्गतं जलमिव विकृतिभावं गच्छतीति ।।२६८।।
ટીકાઃ — (૧) વિશ્વનો વાચક ‘સત્’લક્ષણવાળો એવો જે આખોય શબ્દબ્રહ્મ અને તે શબ્દબ્રહ્મનું વાચ્ય ‘સત્’લક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ તે બન્નેના જ્ઞેયાકારો પોતાનામાં યુગપદ્ ગુંથાઈ જવાથી ( – જ્ઞાતૃતત્ત્વમાં એકીસાથે જણાતા હોવાથી) તે બન્નેના +અધિષ્ઠાનભૂત — એવા ‘સત્’લક્ષણવાળા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય કર્યો હોવાથી ‘સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત કરેલ છે એવો’ હોય, (૨) નિરુપરાગ ઉપયોગને લીધે ‘કષાયોને જેણે શમાવ્યા છે એવો’ હોય અને (૩) નિષ્કંપ ઉપયોગનો *બહુશઃ અભ્યાસ કરવાથી ‘અધિક તપવાળો’ હોય — એ રીતે (આ ત્રણ કારણે) જે જીવ સારી રીતે સંયત હોય, તે (જીવ) પણ લૌકિકસંગથી (લૌકિક જનના સંગથી) અસંયત જ થાય છે, કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર અવશ્યંભાવી છે. માટે લૌકિકસંગ સર્વથા નિષેધ્ય જ છે.
ભાવાર્થઃ — જે જીવ સંયત હોય, એટલે કે (૧) જેણે શબ્દબ્રહ્મને અને તેના વાચ્યરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃતત્ત્વનો નિર્ણય કર્યો હોય, (૨) જેણે કષાયોને શમાવ્યા હોય અને (૩) જે અધિક તપવાળો હોય, તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે; કારણ કે જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણારૂપ વિકાર અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહિ છોડનાર સંયતને અસંયતપણારૂપ વિકાર અવશ્ય થાય છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય જ છે. ૨૬૮. + જ્ઞાતૃતત્ત્વનો સ્વભાવ શબ્દબ્રહ્મને અને તેના વાચ્યરૂપ વિશ્વને યુગપદ્ જાણવાનો છે તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્ત્વને
* બહુશઃ = (૧) ઘણો; ખૂબ; બહુ. (૨) વારંવાર. પ્ર. ૬૧
Page 482 of 513
PDF/HTML Page 513 of 544
single page version
प्रतिज्ञातपरमनैर्ग्रन्थ्यप्रव्रज्यत्वादुदूढसंयमतपोभारोऽपि मोहबहुलतया श्लथीकृत- शुद्धचेतनव्यवहारो मुहुर्मनुष्यव्यवहारेण व्याघूर्णमानत्वादैहिकक र्मानिवृत्तौ लौकिक इत्युच्यते ।।२६९।।
तिसिदं बुभुक्खिदं वा दुहिदं दट्ठूण जो हि दुहिदमणो पडिवज्जदि तृषितं वा बुभुक्षितं वा दुःखितं वा दृष्टवा कमपि प्राणिनं यो हि स्फु टं दुःखितमनाः सन् प्रतिपद्यते स्वीकरोति । कं कर्मतापन्नम् । तं तं प्राणिनम् । कया । किवया कृपया दयापरिणामेन । तस्सेसा होदि अणुकं पा तस्य पुरुषस्यैषा प्रत्यक्षीभूता शुभोपयोगरूपानुकम्पा दया भवतीति । इमां चानुकम्पां ज्ञानी स्वस्थभावनामविनाशयन्
અન્વયાર્થઃ — [नैर्ग्रन्थ्यं प्रव्रजितः] જે (જીવ) નિર્ગ્રંથપણે દીક્ષિત હોવાથી [संयमतपःसम्प्रयुक्तः अपि] સંયમતપસંયુક્ત હોય તેને પણ, [यदि सः] જો તે [ऐहिकैः कर्मभिः वर्तते] ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, [लौकिकः इति भणितः] ‘લૌકિક’ કહ્યો છે.
ટીકાઃ — પરમ નિર્ગ્રંથતારૂપ પ્રવ્રજ્યાની પ્રતિજ્ઞા લીધી હોવાથી જે જીવ સંયમતપના ભારને વહેતો હોય તેને પણ, જો તે મોહની બહુલતાને લીધે શુદ્ધચેતનવ્યવહારને છોડીને નિરંતર મનુષ્યવ્યવહાર વડે ૧ઘૂમરી ખાતો હોવાથી ૨ઐહિક કર્મોથી અનિવૃત્ત હોય તો, ‘લૌકિક’ કહેવાય છે. ૨૬૯. ૧. ઘૂમરી ખાતો = આમ -તેમ ભમતો; ચક્કર ચક્કર ફરતો; ડામાડોળ વર્તતો. ૨. ઐહિક = દુન્વયી; લૌકિક.
Page 483 of 513
PDF/HTML Page 514 of 544
single page version
यतः परिणामस्वभावत्वेनात्मनः सप्तार्चिःसङ्गतं तोयमिवावश्यम्भाविविकारत्वा- ल्लौकिकसङ्गात्संयतोऽप्यसंयत एव स्यात्; ततो दुःखमोक्षार्थिना गुणैः समोऽधिको वा श्रमणः संक्लेशपरिहारेण करोति । अज्ञानी पुनः संक्लेशेनापि करोतीत्यर्थः ।।“३६।। अथ लौकिकलक्षणं कथयति — णिग्गंथो पव्वइदो वस्त्रादिपरिग्रहरहितत्वेन निर्ग्रन्थोऽपि दीक्षाग्रहणेन प्रव्रजितोऽपि वट्टदि जदि वर्तते यदि चेत् । कैः । एहिगेहि कम्मेहिं ऐहिकैः कर्मभिः भेदाभेदरत्नत्रयभावनाशकैः ख्यातिपूजालाभनिमितैर्ज्योतिषमन्त्रवादवैदकादिभिरैहिकजीवनोपायकर्मभिः । सो लोगिगो त्ति भणिदो स लौकिको व्यावहारिक इति भणितः । किंविशिष्टोऽपि । संजमतवसंजुदो चावि द्रव्यरूपसंयमतपोभ्यां संयुक्तश्चापीत्यर्थः ।।२६९।। अथोत्तमसंसर्गः कर्तव्य इत्युपदिशति — तम्हा यस्माद्धीनसंसर्गाद्गुणहानि- र्भवति तस्मात्कारणात् अधिवसदु अधिवसतु तिष्ठतु । स कः कर्ता । समणो श्रमणः । क्व । तम्हि तस्मिन्नधिकरणभूते। णिच्चं नित्यं सर्वकालम् । तस्मिन्कुत्र । समणं श्रमणे । लक्षणवशादधिकरणे कर्म
અન્વયાર્થઃ — [तस्मात्] (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે) તેથી [यदि] જો [श्रमणः] શ્રમણ [दुःखपरिमोक्षम् इच्छति] દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે [गुणात् समं] સમાન ગુણવાળા શ્રમણના [वा] અથવા [गुणैः अधिकं श्रमणं तत्र] અધિક ગુણવાળા શ્રમણના સંગમાં [नित्यम् अधिवसतु] નિત્ય વસો.
ટીકાઃ — આત્મા પરિણામસ્વભાવવાળો હોવાથી, અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક (સંયતને પણ) લૌકિકસંગથી વિકાર અવશ્યંભાવી હોવાને લીધે સંયત પણ (લૌકિકસંગથી) અસંયત જ થાય છે; તેથી દુઃખમોક્ષાર્થી ( – દુઃખથી મુક્ત થવાના અર્થી) શ્રમણે (૧) સમાન ગુણવાળા શ્રમણની સાથે અથવા (૨) અધિક ગુણવાળા શ્રમણની સાથે સદાય વસવું યોગ્ય છે. એ રીતે તે શ્રમણને (૧) શીતળ ઘરના ખૂણામાં રાખેલા શીતળ
Page 484 of 513
PDF/HTML Page 515 of 544
single page version
श्रमणेन नित्यमेवाधिवसनीयः । तथास्य शीतापवरककोणनिहितशीततोयवत्समगुणसङ्गात् गुणरक्षा, शीततरतुहिनशर्करासम्पृक्तशीततोयवत् गुणाधिकसङ्गात् गुणवृद्धिः ।।२७०।।
ज्ञानानन्दमयीं दशामनुभवत्वेकान्ततः शाश्वतीम् ।।१७।।
पठयते । कथंभूते श्रमणे । समं समे समाने । कस्मात् । गुणादो बाह्याभ्यन्तररत्नत्रयलक्षणगुणात् । पुनरपि कथंभूते । अहियं वा स्वस्मादधिके वा । कैः । गुणेहिं मूलोत्तरगुणैः । यदि किम् । इच्छदि जदि इच्छति वाञ्छति यदि चेत् । कम् । दुक्खपरिमोक्खं स्वात्मोत्थसुखविलक्षणानां नारकादिदुःखानां मोक्षं दुःखपरिमोक्षमिति । अथ विस्तरः — यथाग्निसंयोगात् जलस्य शीतलगुणविनाशो भवति तथा व्यावहारिकजनसंसर्गात्संयतस्य संयमगुणविनाशो भवतीति ज्ञात्वा तपोधनः कर्ता समगुणं गुणाधिकं वा तपोधनमाश्रयति, तदास्य तपोधनस्य यथा शीतलभाजनसहितशीतलजलस्य शीतलगुणरक्षा भवति પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણરક્ષા થાય છે અને (૨) વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય છે (અર્થાત્ જેમ શીતળ ઘરના ખૂણામાં રાખેલું પાણી શીતળ રહે છે અને બરફના સંગથી પાણી વિશેષ શીતળ થાય છે તેમ સમાન ગુણવાળાના સંગથી શ્રમણને ગુણની રક્ષા થાય છે અને અધિક ગુણવાળાના સંગથી શ્રમણને ગુણની વૃદ્ધિ થાય છે). ૨૭૦.
[હવે, શ્રમણ ક્રમશઃ પરમ નિવૃત્તિને પામીને શાશ્વત જ્ઞાનાનંદમય દશાને અનુભવો એમ શ્લોક દ્વારા કહે છેઃ — ]
[અર્થઃ — ] એ રીતે શુભોપયોગજનિત કાંઈક પ્રવૃત્તિને સેવીને યતિ સમ્યક્ પ્રકારે સંયમના ૧સૌષ્ઠવ વડે ક્રમશઃ પરમ નિવૃત્તિને પહોંચતો થકો, જેનો રમ્ય ઉદય સમસ્ત વસ્તુસમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે છે ( – રમતમાત્રથી જાણી લે છે) એવી શાશ્વતી જ્ઞાનાનંદમયી દશાને ૨એકાંતે અનુભવો.
આ રીતે શુભોપયોગ -પ્રજ્ઞાપન પૂર્ણ થયું. *શાર્દૂલવિક્રીડિત છંદ ૧. સૌષ્ઠવ = શ્રેષ્ઠતા; ઉત્કૃષ્ટતા; સારાપણું; સુંદરતા. ૨. એકાંતે = કેવળ; સર્વથા; અત્યંત. (યતિ કેવળ જ્ઞાનાનંદમયી દશાને જ અત્યંત અનુભવો.)
Page 485 of 513
PDF/HTML Page 516 of 544
single page version
जीयात्सम्प्रति पञ्चरत्नमनघं सूत्रैरिमैः पञ्चभिः ।।१८।।
तथा समगुणसंसर्गाद्गुणरक्षा भवति । यथा च तस्यैव जलस्य कर्पूरशर्करादिशीतलद्रव्यनिक्षेपे कृते सति शीतलगुणवृद्धिर्भवति तथा निश्चयव्यवहाररत्नत्रयगुणाधिकसंसर्गाद्गुणवृद्धिर्भवतीति सूत्रार्थः ।।२७०।। इतःपरं पञ्चमस्थले संक्षेपेण संसारस्वरूपस्य मोक्षस्वरूपस्य च प्रतीत्यर्थं पञ्चरत्नभूतगाथापञ्चकेन व्याख्यानं करोति । तद्यथा — अथ संसारस्वरूपं प्रकटयति — जे अजधागहिदत्था वीतरागसर्वज्ञ- प्रणीतनिश्चयव्यवहाररत्नत्रयार्थपरिज्ञानाभावात् येऽयथागृहीतार्थाः विपरीतगृहीतार्थाः । पुनरपि कथंभूताः । एदे तच्च त्ति णिच्छिदा एते तत्त्वमिति निश्चिताः, एते ये मया कल्पिताः पदार्थास्त एव तत्त्वमिति निश्चिताः, निश्चयं कृतवन्तः । क्व स्थित्वा । समये निर्ग्रन्थरूपद्रव्यसमये । अच्चंतफलसमिद्धं
[ત્યાં પ્રથમ, શ્લોક દ્વારા તે પાંચ ગાથાઓનો મહિમા કરવામાં આવે છેઃ] [અર્થઃ — ] હવે આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવાં (અર્થાત્ આ શાસ્ત્રના ચૂડામણિ – મુગટમણિ જેવાં) આ પાંચ સૂત્રોરૂપ નિર્મળ પાંચ રત્નો — કે જેઓ સંક્ષેપથી અર્હંતભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ પ્રકાશે છે તેઓ — +વિલક્ષણ પંથવાળી સંસાર -મોક્ષની સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતાં થકાં જયવંત વર્તો.
Page 486 of 513
PDF/HTML Page 517 of 544
single page version
ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्थमेव तत्त्वमिति निश्चयमारचयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समये स्थिता अप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकर- मनन्तकालमनन्तभावान्तरपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम् ।।२७१।। भमंति ते तो परं कालं अत्यन्तफलसमृद्धं भ्रमन्ति ते अतः परं कालम् । द्रव्यक्षेत्रकालभवभावपञ्चप्रकार- संसारपरिभ्रमणरहितशुद्धात्मस्वरूपभावनाच्युताः सन्तः परिभ्रमन्ति । कम् । परं कालं अनन्तकालम् । कथंभूतम् । नारकादिदुःखरूपात्यन्तफलसमृद्धम् । पुनरपि कथंभूतम् । अतो वर्तमानकालात्परं भाविनमिति । अयमत्रार्थः — इत्थंभूतसंसारपरिभ्रमणपरिणतपुरुषा एवाभेदेन संसारस्वरूपं ज्ञातव्य- मिति ।।२७१।। अथ मोक्षस्वरूपं प्रकाशयति — अजधाचारविजुत्तो निश्चयव्यवहारपञ्चाचारभावना-
અન્વયાર્થઃ — [ये] જેઓ, [समये] ભલે તેઓ સમયમાં હોય તોપણ ( – ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તોપણ), [एते तत्त्वम्] ‘આ તત્ત્વ છે (અર્થાત્ આમ જ વસ્તુસ્વરૂપ છે)’ [इति निश्चिताः] એમ નિશ્ચયવંત વર્તતા થકા [अयथागृहीतार्थाः] પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે ( – જેવા નથી તેવા સમજે છે), [ते] તેઓ [अत्यन्तफलसमृद्धम्] અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા) એવા [अतः परं कालं] હવે પછીના કાળમાં [भ्रमन्ति] પરિભ્રમણ કરશે.
ટીકાઃ — જેઓ સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકૃત કરીને ( – બીજી રીતે જ સમજીને) ‘આમ જ તત્ત્વ (વસ્તુસ્વરૂપ) છે’ એમ નિશ્ચય કરતા થકા, સતત ૧એકત્રિત કરવામાં આવતા મહા મોહમળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે, તેઓ ભલે સમયમાં ( – દ્રવ્યલિંગીપણે જિનમાર્ગમાં) સ્થિત હોય તોપણ પરમાર્થ શ્રામણ્યને પામેલા નહિ હોવાથી ખરેખર શ્રમણાભાસ વર્તતા થકા, અનંત કર્મફળના ૨ઉપભોગરાશિથી ભયંકર એવા અનંત કાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તનો વડે ૩અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે, તેમને સંસારતત્ત્વ જ જાણવું. ૨૭૧. ૧. એકત્રિત = એકઠો; ભેગો. ૨. રાશિ = ઢગલો; સમૂહ; જથ્થો. ૩. અનવસ્થિત = અસ્થિર. [મિથ્યાદ્રષ્ટિઓએ ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તોપણ તેમને અનંત કાળ
Page 487 of 513
PDF/HTML Page 518 of 544
single page version
यस्त्रिलोकचूलिकायमाननिर्मलविवेकदीपिकालोकशालितया यथावस्थितपदार्थनिश्चय- निवर्तितौत्सुक्यस्वरूपमन्थरसततोपशान्तात्मा सन् स्वरूपमेकमेवाभिमुख्येन चरन्नयथाचार- परिणतत्वादयथाचारवियुक्तः, विपरीताचाररहित इत्यर्थः, जधत्थपदणिच्छिदो सहजानन्दैकस्वभावनिज- परमात्मादिपदार्थपरिज्ञानसहितत्वाद्यथार्थपदनिश्चितः, पसंतप्पा विशिष्टपरमोपशमभावपरिणतनिजात्म- द्रव्यभावनासहितत्वात्प्रशान्तात्मा, जो यः कर्ता सो संपुण्णसामण्णो स संपूर्णश्रामण्यः सन् चिरं ण जीवदि चिरं बहुतरकालं न जीवति, न तिष्ठति । क्व । अफले शुद्धात्मसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वाद- रहितत्वेनाफले फलरहिते संसारे । किन्तु शीघ्रं मोक्षं गच्छतीति । अयमत्र भावार्थः — इत्थंभूत-
અન્વયાર્થઃ — [यथार्थपदनिश्चितः] જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી [प्रशान्तात्मा] ૧પ્રશાંતાત્મા છે અને [अयथाचारवियुक्तः] ૨અયથાચાર રહિત છે, [सः सम्पूर्णश्रामण्यः] તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ [अफले] અફળ ( – કર્મફળ રહિત થયેલા) એવા [इह] આ સંસારમાં [चिरं न जीवति] ચિરકાળ રહેતો નથી ( – અલ્પ કાળમાં મુક્ત થાય છે).
ટીકાઃ — જે (શ્રમણ) ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીવીના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થનિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને (ટાળીને) ૩સ્વરૂપમંથર રહેવાથી સતત ‘ઉપશાંતાત્મા’ વર્તતો થકો, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ૧. પ્રશાંતાત્મા = પ્રશાંતસ્વરૂપ; પ્રશાંતમૂર્તિ; ઉપશાંત; ઠરી ગયેલો. ૨. અયથાચાર = અયથાતથ આચાર; અયથાર્થ ચારિત્ર; અન્યથા આચરણ. ૩. સ્વરૂપમંથર = સ્વરૂપમાં જામી ગયેલો. [મંથર = સુસ્ત; ધીમો. આ શ્રમણ સ્વરૂપમાં તૃપ્ત તૃપ્ત હોવાથી,
Page 488 of 513
PDF/HTML Page 519 of 544
single page version
वियुक्तो नित्यं ज्ञानी स्यात्, स खलु सम्पूर्णश्रामण्यः साक्षात् श्रमणो हेलावकीर्ण- सकलप्राक्तनकर्मफलत्वादनिष्पादितनूतनकर्मफलत्वाच्च पुनः प्राणधारणदैन्यमनास्कन्दन् द्वितीय- भावपरावर्ताभावात् शुद्धस्वभावावस्थितवृत्तिर्मोक्षतत्त्वमवबुध्यताम् ।।२७२।।
मोक्षतत्त्वपरिणतपुरुष एवाभेदेन मोक्षस्वरूपं ज्ञातव्यमिति ।।२७२।। अथ मोक्षकारणमाख्याति — सम्मं विदिदपदत्था संशयविपर्ययानध्यवसायरहितानन्तज्ञानादिस्वभावनिजपरमात्मपदार्थप्रभृतिसमस्तवस्तु- विचारचतुरचित्तचातुर्यप्रकाशमानसातिशयपरमविवेकज्योतिषा सम्यग्विदितपदार्थाः । पुनरपि किंरूपाः। विसयेसु णावसत्ता पञ्चेन्द्रियविषयाधीनरहितत्वेन निजात्मतत्त्वभावनारूपपरमसमाधिसंजातपरमानन्दैक- ચરતો (વિચરતો – રમતો) હોવાથી ‘અયથાચાર રહિત’ વર્તતો થકો, નિત્ય જ્ઞાની હોય, તે ખરેખર સંપૂર્ણશ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું, કારણ કે પહેલાંનાં સકળ કર્મનાં ફળ તેણે લીલાથી નષ્ટ કર્યાં હોવાથી અને નૂતન કર્મફળને તે નિપજાવતો નહિ હોવાથી, ફરીને પ્રાણધારણરૂપ દીનતાને નહિ પામતો થકો દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં *અવસ્થિત વૃત્તિવાળો રહે છે. ૨૭૨.
અન્વયાર્થઃ — [सम्यग्विदितपदार्थाः] સમ્યક્ (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા [ये] જેઓ [बहिस्थमध्यस्थम्] બહિરંગ તથા અંતરંગ [उपधिं] પરિગ્રહને [त्यक्त्वा] છોડીને [विषयेषु न अवसक्ताः] વિષયોમાં આસક્ત નથી, [ते] તેમને [शुद्धाः इति निर्दिष्टाः] ‘શુદ્ધ’ કહેવામાં આવ્યા છે. *અવસ્થિત = સ્થિર. [આ સંપૂર્ણશ્રામણ્યવાળા જીવને બીજા ભાવરૂપ પરાવર્તન (પલટાવું) થતું નથી, તે સદા એક જ ભાવરૂપે રહે છે — શુદ્ધ સ્વભાવમાં સ્થિર પરિણતિરૂપે રહે છે, તેથી તે જીવ
Page 489 of 513
PDF/HTML Page 520 of 544
single page version
अनेकान्तकलितसकलज्ञातृज्ञेयतत्त्वयथावस्थितस्वरूपपाण्डित्यशौण्डाः सन्तः समस्त- बहिरङ्गान्तरङ्गसङ्गतिपरित्यागविविक्तान्तश्चकचकायमानानन्तशक्तिचैतन्यभास्वरात्मतत्त्वस्वरूपाः स्वरूपगुप्तसुषुप्तकल्पान्तस्तत्त्ववृत्तितया विषयेषु मनागप्यासक्तिमनासादयन्तः समस्तानुभाववन्तो भगवन्तः शुद्धा एवासंसारघटितविकटकर्मकवाटविघटनपटीयसाध्यवसायेन प्रकटीक्रियमाणा- वदाना मोक्षतत्त्वसाधनतत्त्वमवबुध्यताम् ।।२७३।।
लक्षणसुखसुधारसास्वादानुभवबलेन विषयेषु मनागप्यनासक्ताः । किं कृत्वा । पूर्वं स्वस्वरूपपरिग्रहं स्वीकारं कृत्वा, चत्ता त्यक्त्वा । कम् । उवहिं उपधिं परिग्रहम् । किंविशिष्टम् । बहित्थमज्झत्थं बहिस्थं क्षेत्रवास्त्वाद्यनेकविधं मध्यस्थं मिथ्यात्वादिचतुर्दशभेदभिन्नम् । जे एवंगुणविशिष्टाः ये महात्मानः ते सुद्ध त्ति णिद्दिट्ठा ते शुद्धाः शुद्धोपयोगिनः इति निर्दिष्टाः कथिताः । अनेन व्याख्यानेन किमुक्तं भवति — इत्थंभूताः परमयोगिन एवाभेदेन मोक्षमार्ग इत्यवबोद्धव्यम् ।।२७३।। अथ शुद्धोपयोगलक्षणमोक्षमार्गं सर्वमनोरथस्थानत्वेन प्रदर्शयति — भणियं भणितम् । किम् सामण्णं सम्यग्दर्शनज्ञानचारित्रैकाग्र्यलक्षणं
ટીકાઃ — અનેકાંત વડે જણાતું જે સકળ જ્ઞાતૃતત્ત્વનું અને જ્ઞેયતત્ત્વનું યથાસ્થિત સ્વરૂપ તેના પાંડિત્યમાં જેઓ પ્રવીણ છે, અંતરંગમાં ચકચકાટ કરતા અનંતશક્તિવાળા ચૈતન્યથી ભાસ્વર (તેજસ્વી) આત્મતત્ત્વના સ્વરૂપને જેમણે સમસ્ત બહિરંગ તથા અંતરંગ સંગતિના પરિત્યાગ વડે વિવિક્ત (ભિન્ન) કર્યું છે, અને (તેથી) અંતઃતત્ત્વની વૃત્તિ ( – આત્માની પરિણતિ) સ્વરૂપગુપ્ત અને ૧સુષુપ્ત સમાન રહેવાને લીધે જેઓ વિષયોમાં જરા પણ આસક્તિ પામતા નથી, — એવા જે સકળ -મહિમાવંત ભગવંત ‘શુદ્ધો’ ( – શુદ્ધોપયોગીઓ) તેમને જ મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ જાણવું (અર્થાત્ તે શુદ્ધોપયોગીઓ જ મોક્ષમાર્ગરૂપ છે), કારણ કે તેઓ અનાદિ સંસારથી રચાયેલા – બંધ રહેલા વિકટ ૨કર્મકપાટને તોડવાના – ખોલવાના અતિ ઉગ્ર પ્રયત્ન વડે પરાક્રમ પ્રગટ કરી રહ્યા છે. ૨૭૩.
હવે મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને (અર્થાત્ શુદ્ધોપયોગીને) સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનન્દે (પ્રશંસે) છેઃ —