Pravachansar (Gujarati). Gatha: 42-52.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 28

 

Page 70 of 513
PDF/HTML Page 101 of 544
single page version

इन्द्रियज्ञानं नाम उपदेशान्तःकरणेन्द्रियादीनि विरूपकारणत्वेनोपलब्धिसंस्कारादीन्
अन्तरङ्गस्वरूपकारणत्वेनोपादाय प्रवर्तते प्रवर्तमानं च सप्रदेशमेवाध्यवस्यति स्थूलोपलम्भक-
त्वान्नाप्रदेशम् मूर्तमेवावगच्छति तथाविधविषयनिबन्धनसद्भावान्नामूर्तम् वर्तमानमेव परिच्छि-
नत्ति विषयविषयिसन्निपातसद्भावान्न तु वृत्तं वर्त्स्यच्च यत्तु पुनरनावरणमतीन्द्रियं ज्ञानं तस्य
समिद्धधूमध्वजस्येवानेकप्रकारतालिङ्गितं दाह्यं दाह्यतानतिक्रमाद्दाह्यमेव यथा तथात्मनः अप्रदेशं
सप्रदेशं मूर्तममूर्तमजातमतिवाहितं च पर्यायजातं ज्ञेयतानतिक्रमात्परिच्छेद्यमेव भवतीति
।।४१।।
अथातीन्द्रियज्ञानमतीतानागतसूक्ष्मादिपदार्थान् जानातीत्युपदिशति ---अपदेसं अप्रदेशं कालाणुपरमाण्वादि
सपदेसं शुद्धजीवास्तिकायादिपञ्चास्तिकायस्वरूपं मुत्तं मूर्तं पुद्गलद्रव्यं अमुत्तं च अमूर्तं च
शुद्धजीवद्रव्यादि पज्जयमजादं पलयं गदं च पर्यायमजातं भाविनं प्रलयं गतं चातीतमेतत्सर्वं पूर्वोक्तं ज्ञेयं
वस्तु जाणदि जानाति यद्ज्ञानं कर्तृ तं णाणमदिंदियं भणियं तद्ज्ञानमतीन्द्रियं भणितं, तेनैव सर्वज्ञो
भवति तत एव च पूर्वगाथोदितमिन्द्रियज्ञानं मानसज्ञानं च त्यक्त्वा ये निर्विकल्पसमाधि-
रूपस्वसंवेदनज्ञाने समस्तविभावपरिणामत्यागेन रतिं कुर्वन्ति त एव परमाह्लादैकलक्षणसुखस्वभावं
सर्वज्ञपदं लभन्ते इत्यभिप्रायः
।।४१।। एवमतीतानागतपर्याया वर्तमानज्ञाने प्रत्यक्षा न भवन्तीति
ટીકાઃઇન્દ્રિયજ્ઞાન ઉપદેશ, અંતઃકરણ, ઇન્દ્રિય વગેરેને વિરૂપ -કારણપણે
(ગ્રહીને) અને ઉપલબ્ધિ, સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપ -કારણપણે ગ્રહીને પ્રવર્તે છે;
અને પ્રવર્તતું થકું (તે), સપ્રદેશને જ જાણે છે કારણ કે સ્થૂલનું જાણનાર છે, અપ્રદેશને
નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી); મૂર્તને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક)
વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણ કે અમૂર્તિક વિષય સાથે
ઇન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી); વર્તમાનને જ જાણે છે કારણ કે વિષય -વિષયીના સન્નિપાતનો
સદ્ભાવ છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું (કારણ કે ઇન્દ્રિય અને
પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે).
પરંતુ જે અનાવરણ અતીન્દ્રિય જ્ઞાન છે તેને તો પોતાને અપ્રદેશ, સપ્રદેશ, મૂર્ત ને
અમૂર્ત (પદાર્થમાત્ર) તથા અનુત્પન્ન તેમ જ વ્યતીત પર્યાયમાત્ર, જ્ઞેયપણાને નહિ અતિક્રમતા
હોવાથી જ્ઞેય જ છે
જેમ પ્રજ્વલિત અગ્નિને અનેક પ્રકારનું ઇંધન, દાહ્યપણાને નહિ
અતિક્રમતું હોવાથી, દાહ્ય જ છે. (જેમ પ્રદીપ્ત અગ્નિ દાહ્યમાત્રનેઇંધનમાત્રનેબાળે
છે, તેમ નિરાવરણ જ્ઞાન જ્ઞેયમાત્રનેદ્રવ્યપર્યાયમાત્રનેજાણે છે). ૪૧.
વિરૂપ = જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળાં. (ઉપદેશ, મન અને ઇન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેમનું
રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે. તેઓ ઇન્દ્રિયજ્ઞાનમાં બહિરંગ કારણો છે.)
ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ.
(આ ‘લબ્ધ’શક્તિ જ્યારે ‘ઉપયુક્ત’ થાય ત્યારે જ પદાર્થ જણાય.)
સંસ્કાર = પૂર્વે જાણેલા પદાર્થોની ધારણા

Page 71 of 513
PDF/HTML Page 102 of 544
single page version

अथ ज्ञेयार्थपरिणमनलक्षणा क्रिया ज्ञानान्न भवतीति श्रद्दधाति
परिणमदि णेयमट्ठं णादा जदि णेव खाइगं तस्स
णाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता ।।४२।।
परिणमति ज्ञेयमर्थं ज्ञाता यदि नैव क्षायिकं तस्य
ज्ञानमिति तं जिनेन्द्राः क्षपयन्तं कर्मैवोक्तवन्तः ।।४२।।
परिच्छेत्ता हि यत्परिच्छेद्यमर्थं परिणमति तन्न तस्य सकलकर्मकक्षक्षयप्रवृत्तस्वाभाविक-
परिच्छेदनिदानमथवा ज्ञानमेव नास्ति तस्य यतः प्रत्यर्थपरिणतिद्वारेण मृगतृष्णाम्भोभार-
संभावनाकरणमानसः सुदुःसहं कर्मभारमेवोपभुञ्जानः स जिनेन्द्रैरुद्गीतः ।।४२।।
बौद्धमतनिराकरणमुख्यत्वेन गाथात्रयं, तदनन्तरमिन्द्रियज्ञानेन सर्वज्ञो न भवत्यतीन्द्रियज्ञानेन भवतीति
नैयायिकमतानुसारिशिष्यसंबोधनार्थं च गाथाद्वयमिति समुदायेन पञ्चमस्थले गाथापञ्चकं गतम्
।।
अथ रागद्वेषमोहाः बन्धकारणं, न च ज्ञानमित्यादिकथनरूपेण गाथापञ्चकपर्यन्तं व्याख्यानं करोति
तद्यथा --यस्येष्टानिष्टविकल्परूपेण कर्मबन्धकारणभूतेन ज्ञेयविषये परिणमनमस्ति तस्य क्षायिकज्ञानं
नास्तीत्यावेदयति ---
परिणमदि णेयमट्ठं णादा जदि नीलमिदं पीतमिदमित्यादिविकल्परूपेण यदि ज्ञेयार्थं
परिणमति ज्ञातात्मा णेव खाइगं तस्स णाणं ति तस्यात्मनः क्षायिकज्ञानं नैवास्ति अथवा ज्ञानमेव
नास्ति कस्मान्नास्ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता तं पुरुषं कर्मतापन्नं जिनेन्द्राः कर्तारः उक्तवंतः
હવે જ્ઞેય પદાર્થરૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ) ક્રિયા
જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે (અર્થાત્ એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે)ઃ
જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે;
તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨.
અન્વયાર્થઃ[ज्ञाता] જ્ઞાતા [यदि] જો [ज्ञेयं अर्थं] જ્ઞેય પદાર્થરૂપે [परिणमति]
પરિણમતો હોય [तस्य] તો તેને [क्षायिकं ज्ञानं] ક્ષાયિક જ્ઞાન [न एव इति] નથી જ. [जिनेन्द्राः]
જિનેન્દ્રોએ [तं] તેને [कर्म एव] કર્મને જ [क्षपयन्तं] અનુભવનાર [उक्तवन्तः] કહ્યો છે.
ટીકાઃજ્ઞાતા જો જ્ઞેય પદાર્થરૂપે પરિણમતો હોય, તો તેને સકળ કર્મવનના ક્ષયે
પ્રવર્તતા સ્વાભાવિક જાણપણાનું કારણ (ક્ષાયિકજ્ઞાન) નથી; અથવા તેને જ્ઞાન જ નથી;
કારણ કે દરેક પદાર્થરૂપે પરિણતિ દ્વારા મૃગતૃષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના
માનસવાળો તે (આત્મા) દુઃસહ કર્મભારને જ ભોગવે છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે.

Page 72 of 513
PDF/HTML Page 103 of 544
single page version

अथ कुतस्तर्हि ज्ञेयार्थपरिणमनलक्षणा क्रिया तत्फलं च भवतीति विवेचयति
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया
तेसु विमूढो रत्तो दुट्ठो वा बंधमणुभवदि ।।४३।।
उदयगताः कर्मांशा जिनवरवृषभैः नियत्या भणिताः
तेषु विमूढो रक्तो दुष्टो वा बन्धमनुभवति ।।४३।।
संसारिणो हि नियमेन तावदुदयगताः पुद्गलकर्मांशाः सन्त्येव अथ स सत्सु तेषु
किं कुर्वन्तम् क्षपयन्तमनुभवन्तम् किमेव कर्मैव निर्विकारसहजानन्दैकसुखस्वभावानुभवनशून्यः
सन्नुदयागतं स्वकीयकर्मैव स अनुभवन्नास्ते न च ज्ञानमित्यर्थः अथवा द्वितीयव्याख्यानम्यदि
ज्ञाता प्रत्यर्थं परिणम्य पश्चादर्थं जानाति तदा अर्थानामानन्त्यात्सर्वपदार्थपरिज्ञानं नास्ति अथवा
तृतीयव्याख्यानम्बहिरङ्गज्ञेयपदार्थान् यदा छद्मस्थावस्थायां चिन्तयति तदा रागादिविकल्परहितं
स्वसंवेदनज्ञानं नास्ति, तदभावे क्षायिकज्ञानमेव नोत्पद्यते इत्यभिप्रायः ।।४२।। अथानन्तपदार्थ-
परिच्छित्तिपरिणमनेऽपि ज्ञानं बन्धकारणं न भवति, न च रागादिरहितकर्मोदयोऽपीति निश्चिनोति
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया उदयगता उदयं प्राप्ताः कर्मांशा
ભાવાર્થઃજ્ઞેય પદાર્થોરૂપે પરિણમવું અર્થાત્ ‘આ લીલું છે, આ પીળું છે’
ઇત્યાદિ વિકલ્પરૂપે જ્ઞેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો
નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ
છે; જ્ઞેય પદાર્થોમાં અટકવું
તેમના સન્મુખ વૃત્તિ થવી, તે જ્ઞાનનું સ્વરૂપ નથી. ૪૨.
(જો એમ છે) તો પછી જ્ઞેય પદાર્થરૂપ પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થ-
પરિણમનસ્વરૂપ) ક્રિયા અને તેનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ કયા કારણથી થાય
છે) એમ હવે વિવેચે છેઃ
ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને,
તે કર્મ હોતાં મોહી -રાગી -દ્વેષી બંધ અનુભવે. ૪૩.
અન્વયાર્થઃ[उदयगताः कर्मांशाः] (સંસારી જીવને) ઉદયપ્રાપ્ત કર્માંશો
(જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકર્મના ભેદો) [नियत्या] નિયમથી [जिनवरवृषभैः] જિનવર-
વૃષભોએ [भणिताः] કહ્યા છે. [तेषु] જીવ તે કર્માંશો હોતાં, [विमूढः रक्तः दुष्टः वा] મોહી,
રાગી અથવા દ્વેષી થયો થકો [बन्धं अनुभवति] બંધને અનુભવે છે.
ટીકાઃપ્રથમ તો, સંસારીને નિયમથી ઉદયગત પુદ્ગલકર્માંશો હોય જ છે. હવે,

Page 73 of 513
PDF/HTML Page 104 of 544
single page version

संचेतयमानो मोहरागद्वेषपरिणतत्वात् ज्ञेयार्थपरिणमनलक्षणया क्रियया युज्यते तत एव च
क्रियाफलभूतं बन्धमनुभवति अतो मोहोदयात् क्रियाक्रियाफले, न तु ज्ञानात।।४३।।
अथ केवलिनां क्रियापि क्रियाफलं न साधयतीत्यनुशास्ति
ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं
अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ।।४४।।
ज्ञानावरणादिमूलोत्तरकर्मप्रकृतिभेदाः जिनवरवृषभैर्नियत्या स्वभावेन भणिताः, किंतु स्वकीय-
शुभाशुभफलं दत्वा गच्छन्ति, न च रागादिपरिणामरहिताः सन्तो बन्धं कुर्वन्ति
तर्हि कथं बन्धं करोति
जीवः इति चेत् तेसु विमूढो रत्तो दुट्ठो वा बन्धमणुभवदि तेषु उदयागतेषु सत्सु कर्मांशेषु
मोहरागद्वेषविलक्षणनिजशुद्धात्मतत्त्वभावनारहितः सन् यो विशेषेण मूढो रक्तो दुष्टो वा भवति सः
केवलज्ञानाद्यनन्तगुणव्यक्तिलक्षणमोक्षाद्विलक्षणं प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदभिन्नं बन्धमनुभवति
ततः
स्थितमेतत् ज्ञानं बन्धकारणं न भवति कर्मोदयोऽपि, किंतु रागादयो बन्धकारणमिति ।।४३।। अथ
केवलिनां रागाद्यभावाद्धर्मोपदेशादयोऽपि बन्धकारणं न भवन्तीति कथयति ---ठाणणिसेज्जविहारा धम्मुवदेसो
स्थानमूर्ध्वस्थितिर्निषद्या चासनं श्रीविहारो धर्मोपदेशश्च
णियदयो एते व्यापारा नियतयः स्वभावा
તે સંસારી, તે ઉદયગત કર્માંશોની હયાતીમાં, ચેતતાં -જાણતાં -અનુભવતાં, મોહ -રાગ -દ્વેષમાં
પરિણત થવાથી જ્ઞેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ)
ક્રિયા સાથે જોડાય છે; અને તેથી જ ક્રિયાફળભૂત બંધને અનુભવે છે. આથી (એમ કહ્યું
કે) મોહના ઉદયથી (અર્થાત
્ મોહના ઉદયમાં જોડાવાના કારણે) ક્રિયા ને ક્રિયાફળ થાય
છે, જ્ઞાનથી નહિ.
ભાવાર્થઃસંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ
નથી. જો કર્મનિમિત્તક ઇષ્ટ -અનિષ્ટ ભાવોમાં જીવ રાગી -દ્વેષી -મોહી થઈ પરિણમે તો બંધ
થાય છે. આથી એ વાત સિદ્ધ થઈ કે જ્ઞાન, ઉદયપ્રાપ્ત પૌદ્ગલિક કર્મો કે કર્મના ઉદયથી
ઉત્પન્ન દેહાદિની ક્રિયાઓ બંધનું કારણ નથી, બંધનાં કારણ કેવળ રાગ -દ્વેષ -મોહભાવો છે.
માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવાયોગ્ય છે. ૪૩.
હવે કેવળીભગવંતોને ક્રિયા પણ ક્રિયાફળ (બંધ) ઉત્પન્ન કરતી નથી એમ ઉપદેશે
છેઃ
ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અર્હંતને
વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪.
પ્ર. ૧૦

Page 74 of 513
PDF/HTML Page 105 of 544
single page version

स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतयस्तेषाम्
अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ।।४४।।
यथा हि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव
मायोपगुण्ठनागुण्ठितो व्यवहारः प्रवर्तते, तथा हि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविध-
योग्यतासद्भावात
् स्थानमासनं विहरणं धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते अपि
चाविरुद्धमेतदम्भोधरदृष्टान्तात यथा खल्वम्भोधराकारपरिणतानां पुद्गलानां गमनमवस्थानं
गर्जनमम्बुवर्षं च पुरुषप्रयत्नमन्तरेणापि दृश्यन्ते, तथा केवलिनां स्थानादयोऽबुद्धिपूर्वका एव
दृश्यन्ते
अतोऽमी स्थानादयो मोहोदयपूर्वकत्वाभावात् क्रियाविशेषा अपि केवलिनां
क्रियाफलभूतबन्धसाधनानि न भवन्ति ।।४४।।
अनीहिताः केषाम् तेसिं अरहंताणं तेषामर्हतां निर्दोषिपरमात्मनाम् क्व काले अर्हदवस्थायाम्
इव मायाचारो व्व इत्थीणं मायाचार इव स्त्रीणामिति तथा हियथा स्त्रीणां स्त्रीवेदोदय-
सद्भावात्प्रयत्नाभावेऽपि मायाचारः प्रवर्तते, तथा भगवतां शुद्धात्मतत्त्वप्रतिपक्षभूतमोहोदयकार्येहापूर्व-
અન્વયાર્થઃ[ तेषाम् अर्हतां ] તે અર્હંતભગવંતોને [काले] તે કાળે [स्थान-
निषद्याविहाराः] ઊભા રહેવું, બેસવું, વિહાર [धर्मोपदेशः च] અને ધર્મોપદેશ, [स्त्रीणां मायाचारः
इव] સ્ત્રીઓને માયાચારની માફક, [नियतयः] સ્વાભાવિક જપ્રયત્ન વિના જહોય છે.
ટીકાઃજેમ સ્ત્રીઓને, પ્રયત્ન વિના પણ, તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી
સ્વભાવભૂત જ માયાના ઢાંકણથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે, તેમ કેવળીભગવંતોને, પ્રયત્ન
વિના પણ (
પ્રયત્ન ન હોવા છતાં પણ), તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્થાન
(-ઊભા રહેવું), આસન (-બેસવું), વિહાર અને ધર્મદેશના સ્વભાવભૂત જ પ્રવર્તે છે. વળી
આ (પ્રયત્ન વિના વિહાર થવો વગેરે), વાદળાના દ્રષ્ટાંતથી અવિરુદ્ધ છે. જેમ વાદળા -આકારે
પરિણમેલાં પુદ્ગલોનું ગમન, અવસ્થાન (-સ્થિર રહેવું), ગર્જન અને જળ -વર્ષણ પુરુષ -પ્રયત્ન
વિના પણ જોવામાં આવે છે, તેમ કેવળીભગવંતોને સ્થાનાદિક (
ઊભા રહેવું, બેસવું વગેરે
વ્યાપારો) અબુદ્ધિપૂર્વક જ (અર્થાત્ ઇચ્છા વિના જ) જોવામાં આવે છે. આથી આ સ્થાનાદિક
(ઊભા રહેવું વગેરે વ્યાપારો), મોહોદયપૂર્વક નહિ હોવાને લીધે, ક્રિયાવિશેષો (ક્રિયાના
પ્રકારો) હોવા છતાં કેવળીભગવંતોને ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી.
ભાવાર્થઃકેવળીભગવંતોને સ્થાન, આસન અને વિહાર એ કાયયોગસંબંધી
ક્રિયાઓ તથા દિવ્ય ધ્વનિથી નિશ્ચયવ્યવહારસ્વરૂપ ધર્મનો ઉપદેશ એ વચનયોગસંબંધી
ક્રિયા અઘાતી કર્મના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળીભગવંતની ઇચ્છા લેશમાત્ર

Page 75 of 513
PDF/HTML Page 106 of 544
single page version

अथैवं सति तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कर एवेत्यवधारयति
पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया
मोहादीहिं विरहिदा तम्हा सा खाइग त्ति मदा ।।४५।।
पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनर्हि औदयिकी
मोहादिभिः विरहिता तस्मात् सा क्षायिकीति मता ।।४५।।
अर्हन्तः खलु सकलसम्यक्परिपक्वपुण्यकल्पपादपफला एव भवन्ति क्रिया तु तेषां
या काचन सा सर्वापि तदुदयानुभावसंभावितात्मसंभूतितया किलौदयिक्येव अथैवंभूतापि सा
प्रयत्नाभावेऽपि श्रीविहारादयः प्रवर्तन्ते मेघानां स्थानगमनगर्जनजलवर्षणादिवद्वा ततः स्थितमेतत्
मोहाद्यभावात् क्रियाविशेषा अपि बन्धकारणं न भवन्तीति ।।४४।। अथ पूर्वं यदुक्तं रागादि-
रहितकर्मोदयो बन्धकारणं न भवति विहारादिक्रिया च, तमेवार्थं प्रकारान्तरेण दृढयति ---पुण्णफला
अरहंता
पञ्चमहाकल्याणपूजाजनकं त्रैलोक्यविजयकरं यत्तीर्थकरनाम पुण्यकर्म तत्फलभूता अर्हन्तो
भवन्ति तेसिं किरिया पुणो हि ओदइया तेषां या दिव्यध्वनिरूपवचनव्यापारादिक्रिया सा निःक्रियशुद्धात्म-
નથી, કારણ કે મોહનીયકર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત ઇચ્છા ક્યાંથી
હોય? આ રીતે ઇચ્છા વિના જ
મોહરાગદ્વેષ વિના જથતી હોવાથી કેવળીભગવંતોને
તે ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. ૪૪.
એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે (કાંઈ કરતો નથી,
સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી) એમ હવે નક્કી કરે છેઃ
છે પુણ્યફળ અર્હંત, ને અર્હંતકિરિયા ઉદયિકી;
મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫.
અન્વયાર્થઃ[अर्हन्तः] અર્હંતભગવંતો [पुण्यफलाः] પુણ્યના ફળવાળા છે [पुनः
हि] અને [तेषां क्रिया] તેમની ક્રિયા [औदयिकी] ઔદયિકી છે; [मोहादिभिः विरहिता]
મોહાદિકથી રહિત છે [ तस्मात् ] તેથી [सा] તે [क्षायिकी] ક્ષાયિકી [इति मता] માનવામાં
આવી છે.
ટીકાઃઅર્હંતભગવંતો ખરેખર જેમને પુણ્યરૂપી કલ્પવૃક્ષનાં સમસ્ત ફળો બરાબર
પરિપકવ થયાં છે એવા જ છે, અને તેમને જે કાંઈ ક્રિયા છે તે બધીયે તેના (પુણ્યના)
ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદયિકી જ છે. પરંતુ આવી (પુણ્યના ઉદયથી

Page 76 of 513
PDF/HTML Page 107 of 544
single page version

समस्तमहामोहमूर्धाभिषिक्तस्कन्धावारस्यात्यन्तक्षये संभूतत्वान्मोहरागद्वेषरूपाणामुपरंजकानाम-
भावाच्चैतन्यविकारकारणतामनासादयन्ती नित्यमौदयिकी कार्यभूतस्य बन्धस्याकारणभूततया
कार्यभूतस्य मोक्षस्य कारणभूततया च क्षायिक्येव कथं हि नाम नानुमन्येत
अथानुमन्येत
चेत्तर्हि कर्मविपाकोऽपि न तेषां स्वभावविघाताय ।।४५।।
तत्त्वविपरीतकर्मोदयजनितत्वात्सर्वाप्यौदयिकी भवति हि स्फु टम् मोहादीहिं विरहिदा निर्मोह-
शुद्धात्मतत्त्वप्रच्छादकममकाराहङ्कारोत्पादनसमर्थमोहादिविरहितत्वाद्यतः तम्हा सा खायग त्ति मदा तस्मात्
सा यद्यप्यौदयिकी तथापि निर्विकारशुद्धात्मतत्त्वस्य विक्रियामकुर्वती सती क्षायिकीति मता अत्राह
शिष्यः ---‘औदयिका भावाः बन्धकारणम्’ इत्यागमवचनं तर्हि वृथा भवति परिहारमाह --औदयिका
भावा बन्धकारणं भवन्ति, परं किंतु मोहोदयसहिताः द्रव्यमोहोदयेऽपि सति यदि शुद्धात्मभावनाबलेन
भावमोहेन न परिणमति तदा बंधो न भवति यदि पुनः कर्मोदयमात्रेण बन्धो भवति तर्हि संसारिणां
सर्वदैव कर्मोदयस्य विद्यमानत्वात् सर्वदैव बन्ध एव, न मोक्ष इत्यभिप्रायः ।।४५।। अथ यथार्हतां
शुभाशुभपरिणामविकारो नास्ति तथैकान्तेन संसारिणामपि नास्तीति सांख्यमतानुसारिशिष्येण पूर्वपक्षे
થયેલી) હોવા છતાં તે સદા ઔદયિકી ક્રિયા મહા મોહરાજાની સમસ્ત સેનાના અત્યંત ક્ષયે
ઉત્પન્ન થઈ હોવાથી મોહરાગદ્વેષરૂપ
*ઉપરંજકોના અભાવને લીધે ચૈતન્યના વિકારનું કારણ
નહિ થતી હોવાથી, કાર્યભૂત બંધના અકારણભૂતપણા વડે અને કાર્યભૂત મોક્ષના
કારણભૂતપણા વડે ક્ષાયિકી જ કેમ ન માનવી જોઈએ? (જરૂર માનવી જોઈએ.) અને જો
ક્ષાયિકી જ માનવી જોઈએ તો કર્મવિપાક (
કર્મનો ઉદય) પણ તેમને (અર્હંત્ભગવંતોને)
સ્વભાવવિઘાતનું કારણ થતો નથી (એમ નક્કી થાય છે).
ભાવાર્થઃઅર્હંતભગવાનને જે દિવ્ય ધ્વનિ, વિહાર આદિ ક્રિયાઓ છે તે નિષ્ક્રિય
શુદ્ધ આત્મતત્ત્વને પ્રદેશપરિસ્પંદમાં નિમિત્તભૂત પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ છે તેથી
ઔદયિકી છે. તે ક્રિયાઓ અર્હંતભગવાનને ચૈતન્યવિકારરૂપ ભાવકર્મ ઉત્પન્ન કરતી નથી,
કારણ કે નિર્મોહ શુદ્ધ આત્મતત્ત્વને રાગદ્વેષમોહરૂપ વિકારમાં નિમિત્તભૂત મોહનીયકર્મનો
(તેમને) ક્ષય થયો છે. વળી તે ક્રિયાઓ તેમને રાગદ્વેષમોહના અભાવને લીધે નવીન બંધમાં
કારણરૂપ નથી, પરંતુ પૂર્વકર્મના ક્ષયમાં કારણરૂપ છે કેમ કે જે કર્મના ઉદયથી તે ક્રિયાઓ
થાય છે તે કર્મ પોતાનો રસ દઈ ખરી જાય છે. આ રીતે મોહનીયકર્મના ક્ષયે ઉત્પન્ન
થઈ હોવાથી અને કર્મના ક્ષયમાં કારણભૂત હોવાથી અર્હંતભગવાનની તે ઔદયિકી ક્રિયા
ક્ષાયિકી કહેવામાં આવી છે. ૪૫.
*
ઉપરંજકો = ઉપરાગમલિનતા કરનારા (વિકારી ભાવો)

Page 77 of 513
PDF/HTML Page 108 of 544
single page version

अथ केवलिनामिव सर्वेषामपि स्वभावविघाताभावं निषेधयति
जदि सो सुहो व असुहो ण हवदि आदा सयं सहावेण
संसारो वि ण विज्जदि सव्वेसिं जीवकायाणं ।।४६।।
यदि स शुभो वा अशुभो न भवति आत्मा स्वयं स्वभावेन
संसारोऽपि न विद्यते सर्वेषां जीवकायानाम् ।।४६।।
यदि खल्वेकान्तेन शुभाशुभभावस्वभावेन स्वयमात्मा न परिणमते तदा सर्वदैव सर्वथा
निर्विघातेन शुद्धस्वभावेनैवावतिष्ठते तथा च सर्व एव भूतग्रामाः समस्तबन्धसाधन-
शून्यत्वादाजवंजवाभावस्वभावतो नित्यमुक्ततां प्रतिपद्येरन् तच्च नाभ्युपगम्यते आत्मनः
कृते सति दूषणद्वारेण परिहारं ददाति ---जदि सो सुहो व असुहो ण हवदि आदा सयं सहावेण यथैव
शुद्धनयेनात्मा शुभाशुभाभ्यां न परिणमति तथैवाशुद्धनयेनापि स्वयं स्वकीयोपादानकारणेन
स्वभावेनाशुद्धनिश्चयरूपेणापि यदि न परिणमति तदा
किं दूषणं भवति संसारो वि ण विज्जदि
निस्संसारशुद्धात्मस्वरूपात्प्रतिपक्षभूतो व्यवहारनयेनापि संसारो न विद्यते केषाम् सव्वेसिं जीवकायाणं
सर्वेषां जीवसंघातानामिति तथा हि --आत्मा तावत्परिणामी, स च कर्मोपाधिनिमित्ते सति
स्फ टिकमणिरिवोपाधिं गृह्णाति, ततः कारणात्संसाराभावो न भवति अथ मतम् ---संसाराभावः
હવે કેવળીભગવંતોની માફક બધાય જીવોને સ્વભાવવિઘાતનો અભાવ હોવાનું નિષેધે
છેઃ
આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ -અશુભ બને નહીં,
તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬.
અન્વયાર્થઃ[यदि] જો એમ માનવામાં આવે કે [सः आत्मा] આત્મા [स्वयं]
સ્વયં [स्वभावेन] સ્વભાવથી (-પોતાના ભાવથી) [शुभः वा अशुभः] શુભ કે અશુભ [
भवति] થતો નથી (અર્થાત્ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) [सर्वेषां जीवकायानां] તો
સર્વ જીવનિકાયોને [संसारः अपि] સંસાર પણ [न विद्यते] વિદ્યમાન નથી એમ ઠરે!
ટીકાઃજો એકાંતે એમ માનવામાં આવે કે શુભાશુભભાવરૂપ સ્વભાવે (-પોતાના
ભાવે) સ્વયં આત્મા પરિણમતો નથી, તો સદાય સર્વથા નિર્વિઘાત શુદ્ધસ્વભાવે જ અવસ્થિત
છે એમ ઠરે; અને એ રીતે બધાય જીવસમૂહો, સમસ્ત બંધકારણોથી રહિત ઠરવાથી સંસાર-
અભાવરૂપ સ્વભાવને લીધે નિત્યમુક્તપણાને પામે અર્થાત
્ નિત્યમુક્ત ઠરે! પરંતુ તે તો
સ્વીકારી શકાતું નથી; કારણ કે આત્મા પરિણામધર્મવાળો હોવાથી, જેમ સ્ફટિકને જાસુદ-

Page 78 of 513
PDF/HTML Page 109 of 544
single page version

परिणामधर्मत्वेन स्फ टिकस्य जपातापिच्छरागस्वभावत्ववत् शुभाशुभस्वभावत्वद्योतनात।।४६।।
अथ पुनरपि प्रकृतमनुसृत्यातीन्द्रियज्ञानं सर्वज्ञत्वेनाभिनन्दति
जं तक्कालियमिदरं जाणदि जुगवं समंतदो सव्वं
अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ।।४७।।
यत्तात्कालिकमितरं जानाति युगपत्समन्ततः सर्वम्
अर्थं विचित्रविषमं तत् ज्ञानं क्षायिकं भणितम् ।।४७।।
सांख्यानां दूषणं न भवति, भूषणमेव नैवम् संसाराभावो हि मोक्षो भण्यते, स च संसारिजीवानां
न दृश्यते, प्रत्यक्षविरोधादिति भावार्थः ।।४६।। एवं रागादयो बन्धकारणं, न च ज्ञानमित्यादि-
व्याख्यानमुख्यत्वेन षष्ठस्थले गाथापञ्चकं गतम् अथ प्रथमं तावत् केवलज्ञानमेव सर्वज्ञस्वरूपं,
પુષ્પના અને તમાલપુષ્પના રંગરૂપ સ્વભાવવાળાપણું પ્રકાશે છે તેમ, તેને (આત્માને)
શુભાશુભસ્વભાવવાળાપણું પ્રકાશે છે (અર્થાત
્ જેમ સ્ફટિકમણિ લાલ અને કાળા ફૂલના
નિમિત્તે લાલ અને કાળા સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે તેમ આત્મા કર્મોપાધિના
નિમિત્તે શુભાશુભ સ્વભાવે પરિણમતો જોવામાં આવે છે).
ભાવાર્થઃજેમ શુદ્ધનયથી કોઇ જીવ શુભાશુભ ભાવે પરિણમતો નથી તેમ જો
અશુદ્ધનયથી પણ ન પરિણમતો હોય તો વ્યવહારનયે પણ સમસ્ત જીવોને સંસારનો અભાવ
થાય અને સૌ જીવો સદાય મુક્ત જ ઠરે! પરંતુ તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. માટે જેમ
કેવળીભગવાનને શુભાશુભ પરિણામોનો અભાવ છે તેમ સર્વ જીવોને સર્વથા શુભાશુભ
પરિણામોનો અભાવ ન સમજવો. ૪૬.
હવે ફરીને પાછા પ્રકૃતને (ચાલુ વિષયને) અનુસરીને અતીન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે
અભિનંદે છે (અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન સર્વનું જાણનાર છે એમ તેની પ્રશંસા કરે છે)ઃ
સૌ વર્તમાનઅવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને
યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭.
અન્વયાર્થઃ[यत्] જે જ્ઞાન [ युगपद् ] યુગપદ્ [ समन्ततः ] સર્વતઃ (સર્વ આત્મ-
પ્રદેશેથી) [ तात्कालिकं] તાત્કાલિક [ इतरं ] કે અતાત્કાલિક, [ विचित्रविषमं ] વિચિત્ર (અનેક
પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) [ सर्वं अर्थं ] સર્વ પદાર્થોને
[जानाति] જાણે છે, [ तद् ज्ञानं ] તે જ્ઞાનને [ क्षायिकं भणितम् ] ક્ષાયિક કહ્યું છે.

Page 79 of 513
PDF/HTML Page 110 of 544
single page version

तत्कालकलितवृत्तिकमतीतोदर्ककालकलितवृत्तिकं चाप्येकपद एव समन्ततोऽपि
सकलमप्यर्थजातं, पृथक्त्ववृत्तस्वलक्षणलक्ष्मीकटाक्षितानेकप्रकारव्यञ्जितवैचित्र्यमितरेतरविरोध-
धापितासमानजातीयत्वोद्दामितवैषम्यं क्षायिकं ज्ञानं किल जानीयात
तस्य हि क्रम-
प्रवृत्तिहेतुभूतानां क्षयोपशमावस्थावस्थितज्ञानावरणीयकर्मपुद्गलानामत्यन्ताभावात्तात्कालि-
कमतात्कालिकं वाप्यर्थजातं तुल्यकालमेव प्रकाशेत
सर्वतो विशुद्धस्य प्रतिनियत-
देशविशुद्धेरन्तःप्लवनात् समन्ततोऽपि प्रकाशेत सर्वावरणक्षयाद्देशावरणक्षयोपशमस्यान-
वस्थानात्सर्वमपि प्रकाशेत सर्वप्रकारज्ञानावरणीयक्षयादसर्वप्रकारज्ञानावरणीयक्षयोपशमस्य
विलयनाद्विचित्रमपि प्रकाशेत असमानजातीयज्ञानावरणक्षयात्समानजातीयज्ञानावरणीय-
तदनन्तरं सर्वपरिज्ञाने सति एकपरिज्ञानं, एकपरिज्ञाने सति सर्वपरिज्ञानमित्यादिकथनरूपेण
गाथापञ्चकपर्यन्तं व्याख्यानं करोति
तद्यथा --अत्र ज्ञानप्रपञ्चव्याख्यानं प्रकृतं तावत्तत्प्रस्तुतमनुसृत्य
पुनरपि केवलज्ञानं सर्वज्ञत्वेन निरूपयति --जं यज्ज्ञानं कर्तृ जाणदि जानाति कम् अत्थं अर्थं
ટીકાઃક્ષાયિક જ્ઞાન ખરેખર એકી વખતે જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશેથી),
તત્કાળ વર્તતા કે અતીત -અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોનેકે જેમનામાં *પૃથક્પણે
વર્તતાં સ્વલક્ષણોરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને લીધે વૈચિત્ર્ય પ્રગટ થયું છે અને
જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતા અસમાનજાતીયપણાને લીધે વૈષમ્ય પ્રગટ થયું
છે તેમને
જાણે છે. (આ જ વાતને યુક્તિપૂર્વક સમજાવે છેઃ) ક્રમપ્રવૃત્તિના હેતુભૂત,
ક્ષયોપશમ -અવસ્થામાં રહેલાં જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોનો તેને (ક્ષાયિક જ્ઞાનને) અત્યંત
અભાવ હોવાથી તે તાત્કાળિક કે અતાત્કાળિક પદાર્થમાત્રને સમકાળે જ પ્રકાશે છે; (ક્ષાયિક
જ્ઞાન) સર્વતઃ વિશુદ્ધ હોવાને લીધે પ્રતિનિશ્ચિત દેશોની (
અમુક નિયત પ્રદેશોની) વિશુદ્ધિ
(સર્વતઃ વિશુદ્ધિની) અંદર ડૂબી જતી હોવાથી તે સર્વતઃ પણ (સર્વ આત્મપ્રદેશેથી પણ)
પ્રકાશે છે; સર્વ આવરણના ક્ષયને લીધે દેશ -આવરણનો ક્ષયોપશમ નહિ રહ્યો હોવાથી તે
સર્વને પણ પ્રકાશે છે; સર્વપ્રકારજ્ઞાનાવરણના ક્ષયને લીધે (
સર્વ પ્રકારના પદાર્થોને
જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે) અસર્વપ્રકારજ્ઞાનાવરણનો
ક્ષયોપશમ (
અમુક જ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો
ક્ષયોપશમ) વિલય પામ્યો હોવાથી તે વિચિત્રને પણ (અનેક પ્રકારના પદાર્થોને પણ) પ્રકાશે
છે; અસમાનજાતીયજ્ઞાનાવરણના ક્ષયને લીધે (અસમાન જાતિના પદાર્થોને જાણનારા
જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે) સમાનજાતીયજ્ઞાનાવરણનો
ક્ષયોપશમ (સમાન જાતિના જ પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો
*દ્રવ્યોનાં ભિન્ન ભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મીસંપત્તિશોભા છે.

Page 80 of 513
PDF/HTML Page 111 of 544
single page version

ક્ષયોપશમ) નાશ પામ્યો હોવાથી તે વિષમને પણ (અસમાન જાતિના પદાર્થોને પણ)
પ્રકાશે છે. અથવા, અતિ વિસ્તારથી બસ થાઓ; અનિવારિત (રોકી ન શકાય એવો,
અમર્યાદિત) જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર
સર્વથા સર્વને જાણે છે.
ભાવાર્થઃક્રમપૂર્વક જાણવું, નિયત આત્મપ્રદેશેથી જ જાણવું, અમુકને જ જાણવું
ઇત્યાદિ મર્યાદાઓ મતિ -શ્રુતાદિ ક્ષાયોપશમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો
અમર્યાદિત હોવાથી યુગપદ્ સર્વ આત્મપ્રદેશેથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને
તે પદાર્થો અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણજાણે છે અર્થાત્ કેવળજ્ઞાન
એક જ સમયે સર્વ આત્મપ્રદેશેથી સર્વ દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવને જાણે છે. ૪૭.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છેઃ
જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને,
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮.
અન્વયાર્થઃ[यः] જે [युगपद्] એકીસાથે [त्रैकालिकान् त्रिभुवनस्थान्] ત્રૈકાલિક
ત્રિભુવનસ્થ (ત્રણે કાળના અને ત્રણે લોકના) [अर्थान्] પદાર્થોને [न विजानाति] જાણતો
નથી, [तस्य] તેને [सपर्ययं] પર્યાય સહિત [एकं द्रव्यं वा] એક દ્રવ્ય પણ [ज्ञातुं न शक्यं]
જાણવું શક્ય નથી.
क्षयोपशमस्य विनाशनाद्विषममपि प्रकाशेत अलमथवातिविस्तरेण, अनिवारितप्रसरप्रकाश-
शालितया क्षायिकज्ञानमवश्यमेव सर्वदा सर्वत्र सर्वथा सर्वमेव जानीयात।।४७।।
अथ सर्वमजानन्नेकमपि न जानातीति निश्चिनोति
जो ण विजाणदि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे
णादुं तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा ।।४८।।
यो न विजानाति युगपदर्थान् त्रैकालिकान् त्रिभुवनस्थान्
ज्ञातुं तस्य न शक्यं सपर्ययं द्रव्यमेकं वा ।।४८।।
पदार्थमिति विशेष्यपदम् किंविशिष्टम् तक्कालियमिदरं तात्कालिकं वर्तमानमितरं चातीतानागतम् कथं
जानाति जुगवं युगपदेकसमये समंतदो समन्ततः सर्वात्मप्रदेशैः सर्वप्रकारेण वा कतिसंख्योपेतम् सव्वं
समस्तम् पुनरपि किंविशिष्टम् विचित्तं नानाभेदभिन्नम् पुनरपि किंरूपम् विसमं
मूर्तामूर्तचेतनाचेतनादिजात्यन्तरविशेषैर्विसद्दशं तं णाणं खाइयं भणियं यदेवंगुणविशिष्टं ज्ञानं तत्क्षायिकं

Page 81 of 513
PDF/HTML Page 112 of 544
single page version

इह किलैकमाकाशद्रव्यमेकं धर्मद्रव्यमेकमधर्मद्रव्यमसंख्येयानि कालद्रव्याण्यनन्तानि
जीवद्रव्याणि ततोऽप्यनन्तगुणानि पुद्गलद्रव्याणि तथैषामेव प्रत्येकमतीतानागतानुभूय-
मानभेदभिन्ननिरवधिवृत्तिप्रवाहपरिपातिनोऽनन्ताः पर्यायाः एवमेतत्समस्तमपि समुदितं ज्ञेयम्
इहैवैकं किंचिज्जीवद्रव्यं ज्ञातृ अथ यथा समस्तं दाह्यं दहन् दहनः समस्तदाह्यहेतुक-
समस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनाकारमात्मानं परिणमति, तथा समस्तं ज्ञेयं जानन्
ज्ञाता समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकारं चेतनत्वात
् स्वानुभव-
प्रत्यक्षमात्मानं परिणमति एवं किल द्रव्यस्वभावः यस्तु समस्तं ज्ञेयं न जानाति स समस्तं
भणितम् अभेदनयेन तदेव सर्वज्ञस्वरूपं तदेवोपादेयभूतानन्तसुखाद्यनन्तगुणानामाधारभूतं सर्व-
प्रकारोपादेयरूपेण भावनीयम् इति तात्पर्यम् ।।४७।। अथ यः सर्वं न जानाति स एकमपि न
जानातीति विचारयतिजो ण विजाणदि यः कर्ता नैव जानाति कथम् जुगवं युगपदेकक्षणे कान्
अत्थे अर्थान् कथंभूतान् तिक्कालिगे त्रिकालपर्यायपरिणतान् पुनरपि कथंभूतान् तिहुवणत्थे
त्रिभुवनस्थान् णादुं तस्स ण सक्कं तस्य पुरुषस्य सम्बन्धि ज्ञानं ज्ञातुं समर्थं न भवति किम् दव्वं
ટીકાઃઆ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એક ધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે,
અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણાં પુદ્ગલદ્રવ્યો છે;
વળી તેમને જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન એવા (ત્રણ) ભેદોથી ભેદવાળા
નિરવધિ વૃત્તિપ્રવાહની અંદર પડતા (સમાઇ જતા) અનંત પર્યાયો છે. એ રીતે આ
બધોય (દ્રવ્યો ને પર્યાયોનો) સમુદાય જ્ઞેય છે. તેમાં જ એક કોઈ પણ (ગમે તે) જીવદ્રવ્ય
જ્ઞાતા છે. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક (
સમસ્ત દાહ્ય
જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક દહન જેનો આકાર
છે એવા પોતારૂપે (અગ્નિરૂપે) પરિણમે છે, તેમ સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા (આત્મા)
સમસ્તજ્ઞેયહેતુક સમસ્તજ્ઞેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા
પોતારૂપેજે ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ છે તે -રૂપેપરિણમે છે. આ પ્રમાણે
ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત જ્ઞેયને નથી જાણતો તે (આત્મા), જેમ સમસ્ત
૧.નિરવધિ = અવધિહદમર્યાદાઅંત વગરનું
૨.વૃત્તિ = વર્તવું તે; ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય; અસ્તિત્વ; પરિણતિ.
૩.દહન = દહવુંબાળવું તે.
૪.આકાર = સ્વરૂપ
૫.સકળ = આખું; પરિપૂર્ણ.
૬.પોતારૂપે = નિજરૂપે; આત્મારૂપે.
પ્ર. ૧૧

Page 82 of 513
PDF/HTML Page 113 of 544
single page version

दाह्यमदहन् समस्तदाह्यहेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनाकारमात्मानं दहन इव
समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकारमात्मानं चेतनत्वात
् स्वानुभव-
प्रत्यक्षत्वेऽपि न परिणमति एवमेतदायाति यः सर्वं न जानाति स आत्मानं न जानाति ।।४८।।
ज्ञेयद्रव्यम् किंविशिष्टम् सपज्जयं अनन्तपर्यायसहितम् कतिसंख्योपेतम् एगं वा एकमपीति तथा
हि ---आकाशद्रव्यं तावदेकं, धर्मद्रव्यमेकं, तथैवाधर्मद्रव्यं च, लोकाकाशप्रमितासंख्येयकालद्रव्याणि,
ततोऽनन्तगुणानि जीवद्रव्याणि, तेभ्योऽप्यनन्तगुणानि पुद्गलद्रव्याणि
तथैव सर्वेषां प्रत्येकमनन्त-
पर्यायाः, एतत्सर्वं ज्ञेयं तावत्तत्रैकं विवक्षितं जीवद्रव्यं ज्ञातृ भवति एवं तावद्वस्तुस्वभावः तत्र यथा
दहनः समस्तं दाह्यं दहन् सन् समस्तदाह्यहेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनस्वरूपमुष्ण-
परिणततृणपर्णाद्याकारमात्मानं (स्वकीयस्वभावं) परिणमति, तथायमात्मा समस्तं ज्ञेयं जानन् सन्

समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकाखण्डज्ञानरूपं स्वकीयमात्मानं परिणमति जानाति

परिच्छिनत्ति
यथैव च स एव दहनः पूर्वोक्त लक्षणं दाह्यमदहन् सन् तदाकारेण न परिणमति,
तथाऽऽत्मापि पूर्वोक्तलक्षणं समस्तं ज्ञेयमजानन् पूर्वोक्तलक्षणमेव सकलैकाखण्डज्ञानाकारं
स्वकीयमात्मानं न परिणमति न जानाति न परिच्छिनत्ति
अपरमप्युदाहरणं दीयते ---यथा कोऽप्यन्धक
आदित्यप्रकाश्यान् पदार्थानपश्यन्नादित्यमिव, प्रदीपप्रकाश्यान् पदार्थानपश्यन् प्रदीपमिव, दर्पणस्थ-
बिम्बान्यपश्यन् दर्पणमिव, स्वकीयदृष्टिप्रकाश्यान् पदार्थानपश्यन् हस्तपादाद्यवयवपरिणतं स्वकीय-

देहाकारमात्मानं
स्वकीयदृष्टया न पश्यति, तथायं विवक्षितात्मापि केवलज्ञानप्रकाश्यान् पदार्थानजानन्
દાહ્યને નહિ દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક
દહન જેનો આકાર છે એવા પોતારૂપે પરિણમતો નથી તેમ, સમસ્તજ્ઞેયહેતુક સમસ્ત-
જ્ઞેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે
પોતે
ચેતનપણાને લીધે સ્વાનુભવ -પ્રત્યક્ષ હોવા છતાં પણપરિણમતો નથી (અર્થાત્ પોતાને
પરિપૂર્ણપણે અનુભવતો નથીજાણતો નથી). આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને
જાણતો નથી તે પોતાને (આત્માને) જાણતો નથી.
ભાવાર્થઃજે અગ્નિ કાષ્ટ, તૃણ, પર્ણ વગેરે સમસ્ત દાહ્યને દહતો (બાળતો)
નથી, તેનો દહનસ્વભાવ (કાષ્ટાદિ સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા)
સમસ્તદાહ્યાકારપર્યાયે નહિ પરિણમતો હોવાથી અધૂરારૂપે પરિણમે છે
પરિપૂર્ણરૂપે
પરિણમતો નથી, તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ છે એવો તે અગ્નિ પોતાપણે જ
પૂર્ણ રીતે પરિણમતો નથી; તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય -પર્યાયરૂપ સમસ્તજ્ઞેયને
જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત છે એવા) સમસ્તજ્ઞેયાકારપર્યાયે નહિ
પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છે
પરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક
જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને

Page 83 of 513
PDF/HTML Page 114 of 544
single page version

अथैकमजानन् सर्वं न जानातीति निश्चिनोति
दव्वं अणंतपज्जयमेगमणंताणि दव्वजादाणि
ण विजाणदि जदि जुगवं किध सो सव्वाणि जाणादि ।।४९।।
द्रव्यमनन्तपर्यायमेकमनन्तानि द्रव्यजातानि
न विजानाति यदि युगपत् कथं स सर्वाणि जानाति ।।४९।।
आत्मा हि तावत्स्वयं ज्ञानमयत्वे सति ज्ञातृत्वात् ज्ञानमेव ज्ञानं तु प्रत्यात्मवर्ति
प्रतिभासमयं महासामान्यम् तत्तु प्रतिभासमयानन्तविशेषव्यापि ते च सर्वद्रव्यपर्याय-
सकलाखण्डैककेवलज्ञानरूपमात्मानमपि न जानाति तत एतत्स्थितं यः सर्वं न जानाति स
आत्मानमपि न जानातीति ।।४८।। अथैकमजानन् सर्वं न जानातीति निश्चिनोति --दव्वं द्रव्यं अणंतपज्जयं
अनन्तपर्यायं एगं एकं अणंताणि दव्वजादीणि अनन्तानि द्रव्यजातीनि जो ण विजाणदि यो न विजानाति
જ પૂર્ણ રીતે અનુભવતોજાણતો નથી. આ રીતે સિદ્ધ થયું કે જે સર્વને જાણતો નથી
તે એકનેપોતાને(પૂર્ણ રીતે) જાણતો નથી. ૪૮.
હવે એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છેઃ
જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને
યુગપદ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯.
*અન્વયાર્થઃ[यदि] જો [ अनन्तपर्यायं ] અનંત પર્યાયવાળા [एकं द्रव्यं ] એક
દ્રવ્યને (-આત્મદ્રવ્યને) [अनन्तानि द्रव्यजातानि] તથા અનંત દ્રવ્યસમૂહને [युगपद् ] યુગપદ્ [न
विजानाति] જાણતો નથી [सः] તો તે (પુરુષ) [सर्वाणि] સર્વને (અનંત દ્રવ્યસમૂહને) [कथं
जानाति] કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત
દ્રવ્યસમૂહને ન જાણી શકે.)
ટીકાઃપ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન
જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું (રહેલું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે
(પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં
* આ ગાથાનો બીજી રીતે અન્વયાર્થઃ[यदि] જો [अनन्तपर्यायं ] અનંત પર્યાયવાળા
[एकं द्रव्यं ] એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને) [न विजानाति] જાણતો નથી [सः] તો તે (પુરુષ) [ युगपद् ]
યુગપદ્ [सर्वाणि अनन्तानि द्रव्यजातानि] સર્વ અનંત દ્રવ્યસમૂહને [कथं जानाति] કઈ રીતે જાણી શકે?

Page 84 of 513
PDF/HTML Page 115 of 544
single page version

निबन्धनाः अथ यः सर्वद्रव्यपर्यायनिबन्धनानन्तविशेषव्यापिप्रतिभासमयमहासामान्यरूप-
मात्मानं स्वानुभवप्रत्यक्षं न करोति स क थं प्रतिभासमयमहासामान्यव्याप्यप्रतिभासमयानन्त-
विशेषनिबन्धनभूतसर्वद्रव्यपर्यायान् प्रत्यक्षीकुर्यात
एवमेतदायाति य आत्मानं न जानाति स
सर्वं न जानाति अथ सर्वज्ञानादात्मज्ञानमात्मज्ञानात्सर्वज्ञानमित्यवतिष्ठते एवं च सति
ज्ञानमयत्वेन स्वसंचेतकत्वादात्मनो ज्ञातृज्ञेययोर्वस्तुत्वेनान्यत्वे सत्यपि प्रतिभासप्रतिभास्य-
मानयोः स्वस्यामवस्थायामन्योन्यसंवलनेनात्यन्तमशक्यविवेचनत्वात्सर्वमात्मनि निखातमिव
प्रतिभाति
यद्येवं न स्यात् तदा ज्ञानस्य परिपूर्णात्मसंचेतनाभावात् परिपूर्णस्यैकस्यात्मनोऽपि
ज्ञानं न सिद्धयेत।।४९।।
अनन्तद्रव्यसमूहान् किध सो सव्वाणि जाणादि कथं स सर्वान् जानाति जुगवं युगपदेकसमये, न
कथमपीति तथा हि --आत्मलक्षणं तावज्ज्ञानं तच्चाखण्डप्रतिभासमयं सर्वजीवसाधारणं महासामान्यम्
तच्च महासामान्यं ज्ञानमयानन्तविशेषव्यापि ते च ज्ञानविशेषा अनन्तद्रव्यपर्यायाणां विषयभूतानां
(ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે
એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ
કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્યવડે
વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે
પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી
(
જાણી) શકે? (ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો
નથી તે સર્વને જાણતો નથી.
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી
સર્વનું જ્ઞાન; અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, જ્ઞાતા અને
જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં
અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત
્ જ્ઞાન અને જ્ઞેય, આત્માનીજ્ઞાનની અવસ્થામાં પરસ્પર
મિશ્રિતએકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે
કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છેજણાય છે. (આત્મા જ્ઞાનમય
હોવાથી પોતાને સંચેતે છેઅનુભવે છેજાણે છે; અને પોતાને જાણતાં સર્વ જ્ઞેયોજાણે
કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતેજણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞેયાકારોને
ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જો આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને
પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
૧.જ્ઞાનસામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષોભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત જ્ઞેયભૂત
સર્વ દ્રવ્યો અને પર્યાયો છે.
૨.નિખાત = ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું.

Page 85 of 513
PDF/HTML Page 116 of 544
single page version

अथ क्रमकृतप्रवृत्त्या ज्ञानस्य सर्वगतत्वं न सिद्धयतीति निश्चिनोति
उपज्जदि जदि णाणं कमसो अट्ठे पडुच्च णाणिस्स
तं णेव हवदि णिच्चं ण खाइगं णेव सव्वगदं ।।५०।।
उत्पद्यते यदि ज्ञानं क्रमशोऽर्थान् प्रतीत्य ज्ञानिनः
तन्नैव भवति नित्यं न क्षायिकं नैव सर्वगतम् ।।५०।।
ज्ञेयभूतानां परिच्छेदका ग्राहकाः अखण्डैकप्रतिभासमयं यन्महासामान्यं तत्स्वभावमात्मानं योऽसौ
प्रत्यक्षं न जानाति स पुरुषः प्रतिभासमयेन महासामान्येन ये व्याप्ता अनन्तज्ञानविशेषास्तेषां
विषयभूताः येऽनन्तद्रव्यपर्यायास्तान् कथं जानाति, न कथमपि
अथ एतदायातम्यः आत्मानं न
जानाति स सर्वं न जानातीति तथा चोक्तम् --‘‘एको भावः सर्वभावस्वभावः सर्वे भावा
एकभावस्वभावाः एको भावस्तत्त्वतो येन बुद्धः सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ।।’’ अत्राह शिष्य :
आत्मपरिज्ञाने सति सर्वपरिज्ञानं भवतीत्यत्र व्याख्यातं, तत्र तु पूर्वसूत्रे भणितं सर्वपरिज्ञाने
सत्यात्मपरिज्ञानं भवतीति
यद्येवं तर्हि छद्मस्थानां सर्वपरिज्ञानं नास्त्यात्मपरिज्ञानं कथं भविष्यति,
आत्मपरिज्ञानाभावे चात्मभावना कथं, तदभावे केवलज्ञानोत्पत्तिर्नास्तीति परिहारमाह
परोक्षप्रमाणभूतश्रुतज्ञानेन सर्वपदार्था ज्ञायन्ते कथमिति चेत् --लोकालोकादिपरिज्ञानं व्याप्तिज्ञानरूपेण
छद्मस्थानामपि विद्यते, तच्च व्याप्तिज्ञानं परोक्षाकारेण केवलज्ञानविषयग्राहकं कथंचिदात्मैव भण्यते
ભાવાર્થઃ૪૮ ને ૪૯મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે
પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન
અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ
એ બેમાંથી એકનું જ્ઞાન હોય
અને બીજાનું ન હોય એ અસંભવિત છે.
આ કથન એકદેશ જ્ઞાનની અપેક્ષાથી નથી પરંતુ પૂર્ણ જ્ઞાનની (કેવળજ્ઞાનની)
અપેક્ષાથી છે. ૪૯.
હવે ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું નથી એમ નક્કી કરે છેઃ
જો જ્ઞાન ‘જ્ઞાની’નું ઊપજે ક્રમશઃ અરથ અવલંબીને,
તો નિત્ય નહિ, ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. ૫૦.
અન્વયાર્થઃ[यदि] જો [ज्ञानिनः ज्ञानं ] આત્માનું જ્ઞાન [क्रमशः] ક્રમશઃ [अर्थान्
प्रतीत्य] પદાર્થોને અવલંબીને [उत्पद्यते] ઉત્પન્ન થતું હોય [तद् ] તો તે (જ્ઞાન) [न एव नित्यं
भवति] નિત્ય નથી, [न क्षायिकं ] ક્ષાયિક નથી, [न एव सर्वगतम् ] સર્વગત નથી.

Page 86 of 513
PDF/HTML Page 117 of 544
single page version

यत्किल क्रमेणैकैकमर्थमालम्ब्य प्रवर्तते ज्ञानं तदेकार्थालम्बनादुत्पन्नमन्यार्थालम्बनात
प्रलीयमानं नित्यमसत्तथा कर्मोदयादेकां व्यक्तिं प्रतिपन्नं पुनर्व्यक्त्यन्तरं प्रतिपद्यमानं क्षायिक-
मप्यसदनन्तद्रव्यक्षेत्रकालभावानाक्रान्तुमशक्तत्वात
् सर्वगतं न स्यात।।५०।।
अथ यौगपद्यप्रवृत्त्यैव ज्ञानस्य सर्वगतत्वं सिद्धयतीति व्यवतिष्ठते
तिक्कालणिच्चविसमं सयलं सव्वत्थसंभवं चित्तं
जुगवं जाणदि जोण्हं अहो हि णाणस्स माहप्पं ।।५१।।
त्रैकाल्यनित्यविषमं सकलं सर्वत्रसंभवं चित्रम्
युगपज्जानाति जैनमहो हि ज्ञानस्य माहात्म्यम् ।।५१।।
अथवा स्वसंवेदनज्ञानेनात्मा ज्ञायते, ततश्च भावना क्रियते, तया रागादिविकल्परहितस्व-
संवेदनज्ञानभावनया केवलज्ञानं च जायते
इति नास्ति दोषः ।।४९।। अथ क्रमप्रवृत्तज्ञानेन सर्वज्ञो न
भवतीति व्यवस्थापयति ---उप्पज्जदि जदि णाणं उत्पद्यते ज्ञानं यदि चेत् कमसो क्रमशः सकाशात् किंकिं
ટીકાઃજે જ્ઞાન ક્રમશઃ એક એક પદાર્થને અવલંબીને પ્રવર્તે છે તે (જ્ઞાન) એક
પદાર્થના અવલંબન દ્વારા ઉત્પન્ન થઈને બીજા પદાર્થના અવલંબન દ્વારા નષ્ટ થતું હોવાથી
નિત્ય નહિ હોતું તથા કર્મોદયને લીધે એક
*વ્યક્તિને પામી પછી અન્ય વ્યક્તિને પામતું
હોવાથી ક્ષાયિક પણ નહિ હોતું, અનંત દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવને પહોંચી વળવાને (જાણવાને)
અસમર્થ હોવાને લીધે સર્વગત નથી.
ભાવાર્થઃક્રમે પ્રવર્તતું જ્ઞાન અનિત્ય છે, ક્ષાયોપશમિક છે; એવા ક્રમિક
જ્ઞાનવાળો પુરુષ સર્વજ્ઞ હોઈ શકે નહિ. ૫૦.
હવે યુગપદ્ પ્રવૃત્તિ વડે જ જ્ઞાનનું સર્વગતત્વ સિદ્ધ થાય છે (અર્થાત્ અક્રમે પ્રવર્તતું
જ્ઞાન જ સર્વગત હોઈ શકે) એમ નક્કી થાય છેઃ
નિત્યે વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણ સર્વત્રનો,
જિનજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનનો! ૫૧.
અન્વયાર્થઃ[त्रैकाल्यनित्यविषमं ] ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના),
[ सर्वत्रसंभवं ] સર્વ ક્ષેત્રના [ चित्रं ] અને અનેક પ્રકારના [ सकलं ] સમસ્ત પદાર્થોને [ जैनं ]
જિનદેવનું જ્ઞાન [ युगपद् जानाति ] યુગપદ્ જાણે છે. [अहो हि] અહો! [ ज्ञानस्य माहात्म्यम् ]
જ્ઞાનનું માહાત્મ્ય!
*વ્યક્તિ = પ્રગટતા; વિશેષ; ભેદ.

Page 87 of 513
PDF/HTML Page 118 of 544
single page version

क्षायिकं हि ज्ञानमतिशयास्पदीभूतपरममाहात्म्यम् यत्तु युगपदेव सर्वार्थानालम्ब्य
प्रवर्तते ज्ञानं तट्टङ्कोत्कीर्णन्यायावस्थितसमस्तवस्तुज्ञेयाकारतयाधिरोपितनित्यत्वं प्रतिपन्नसमस्त-
व्यक्तित्वेनाभिव्यक्तस्वभावभासिक्षायिकभावं त्रैकाल्येन नित्यमेव विषमीकृतां सकलामपि
सर्वार्थसंभूतिमनन्तजातिप्रापितवैचित्र्यां परिच्छिन्ददक्रमसमाक्रान्तानन्तद्रव्यक्षेत्रकालभावतया
प्रकटीकृताद्भुतमाहात्म्यं सर्वगतमेव स्यात
।।५१।।
कृत्वा अट्ठे पडुच्च ज्ञेयार्थानाश्रित्य कस्य णाणिस्स ज्ञानिनः आत्मनः तं णेव हवदि णिच्चं
उत्पत्तिनिमित्तभूतपदार्थविनाशे तस्यापि विनाश इति नित्यं न भवति ण खाइगं ज्ञानावरणीय-
कर्मक्षयोपशमाधीनत्वात् क्षायिकमपि न भवति णेव सव्वगदं यत एव पूर्वोक्तप्रकारेण पराधीनत्वेन नित्यं
न भवति, क्षयोपशमाधीनत्वेन क्षायिकं च न भवति, तत एव युगपत्समस्तद्रव्यक्षेत्रकालभावानां
परिज्ञानसामर्थ्याभावात्सर्वगतं न भवति
अत एतत्स्थितं यद्ज्ञानं क्रमेणार्थान् प्रतीत्य जायते तेन
सर्वज्ञो न भवति इति ।।५०।। अथ युगपत्परिच्छित्तिरूपज्ञानेनैव सर्वज्ञो भवतीत्यावेदयति ---जाणदि
जानाति किं कर्तृ जोण्हं जैनज्ञानम् कथम् जुगवं युगपदेकसमये अहो हि णाणस्स माहप्पं अहो
हि स्फु टं जैनज्ञानस्य माहात्म्यं पश्यताम् किं जानाति अर्थमित्यध्याहारः कथंभूतम् तिक्कालणि-
च्चविसयं त्रिकालविषयं त्रिकालगतं नित्यं सर्वकालम् पुनरपि किंविशिष्टम् सयलं समस्तम् पुनरपि
कथंभूतम् सव्वत्थसंभवं सर्वत्र लोके संभवं समुत्पन्नं स्थितम् पुनश्च किंरूपम् चित्तं नानाजातिभेदेन
विचित्रमिति तथा हि --युगपत्सकलग्राहकज्ञानेन सर्वज्ञो भवतीति ज्ञात्वा किं कर्तव्यम् ज्योतिष्क-
ટીકાઃખરેખર ક્ષાયિક જ્ઞાનનું, સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ માહાત્મ્ય છે;
અને જે જ્ઞાન એકીસાથે જ સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે તે જ્ઞાનપોતામાં
સમસ્ત વસ્તુઓના જ્ઞેયાકારો *ટંકોત્કીર્ણન્યાયે સ્થિત હોવાથી જેણે નિત્યત્વ પ્રાપ્ત કર્યું
છે અને સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી જેણે સ્વભાવપ્રકાશક ક્ષાયિકભાવ પ્રગટ
કર્યો છે એવું
ત્રણે કાળે સદાય વિષમ રહેતા (અસમાનજાતિપણે પરિણમતા) અને
અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા એવા આખાય સર્વ પદાર્થોના સમૂહને જાણતું
થકું, અક્રમે અનંત દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવને પહોંચી વળતું હોવાથી જેણે અદ્ભુત માહાત્મ્ય
પ્રગટ કર્યું છે એવું સર્વગત જ છે.
ભાવાર્થઃઅક્રમે પ્રવર્તતું જ્ઞાન એક જ્ઞેયથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નહિ
હોવાથી નિત્ય છે, પોતાની સમસ્ત શક્તિઓ ખુલી ગઈ હોવાથી ક્ષાયિક છે; આવા
અક્રમિક જ્ઞાનવાળો પુરુષ જ સર્વજ્ઞ હોઈ શકે. સર્વજ્ઞના એ જ્ઞાનનું કોઈ પરમ અદ્ભુત
માહાત્મ્ય છે. ૫૧.
*ટંકોત્કીર્ણન્યાયે = પથ્થરમાં ટાંકણાથી કોરેલી આકૃતિ માફક

Page 88 of 513
PDF/HTML Page 119 of 544
single page version

अथ ज्ञानिनो ज्ञप्तिक्रियासद्भावेऽपि क्रियाफलभूतं बन्धं प्रतिषेधयन्नुपसंहरति
ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ।।५२।।
नापि परिणमति न गुह्णाति उत्पद्यते नैव तेष्वर्थेषु
जानन्नपि तानात्मा अबन्धकस्तेन प्रज्ञप्तः ।।५२।।
इह खलु ‘उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया तेसु विमूढो रत्तो
दुट्ठो वा बंधमणुभवदि ।।’ इत्यत्र सूत्रे उदयगतेषु पुद्गलकर्मांशेषु सत्सु संचेतयमानो
मन्त्रवादरससिद्धयादीनि यानि खण्डविज्ञानानि मूढजीवानां चित्तचमत्कारकारणानि परमात्मभावना-
विनाशकानि च
तत्राग्रहं त्यक्त्वा जगत्त्रयकालत्रयसकलवस्तुयुगपत्प्रकाशकमविनश्वरमखण्डैक-
प्रतिभासरूपं सर्वज्ञशब्दवाच्यं यत्केवलज्ञानं तस्यैवोत्पत्तिकारणभूतं यत्समस्तरागादिविकल्पजालेन रहितं
सहजशुद्धात्मनोऽभेदज्ञानं तत्र भावना कर्तव्या, इति तात्पर्यम्
।।५१।। एवं केवलज्ञानमेव सर्वज्ञ इति
कथनरूपेण गाथैका, तदनन्तरं सर्वपदार्थपरिज्ञानात्परमात्मज्ञानमिति प्रथमगाथा परमात्मज्ञानाच्च
सर्वपदार्थपरिज्ञानमिति द्वितीया चेति
ततश्च क्रमप्रवृत्तज्ञानेन सर्वज्ञो न भवतीति प्रथमगाथा,
युगपद्ग्राहकेण स भवतीति द्वितीया चेति समुदायेन सप्तमस्थले गाथापञ्चकं गतम् अथ पूर्वं यदुक्तं
હવે જ્ઞાનીને (કેવળજ્ઞાની આત્માને) જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં પણ તેને
ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ કરતાં ઉપસંહાર કરે છે (અર્થાત્ કેવળજ્ઞાની આત્માને
જાણનક્રિયા હોવા છતાં બંધ થતો નથી એમ કહી જ્ઞાન -અધિકાર પૂર્ણ કરે છે)ઃ
તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે,
સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. ૫૨.
અન્વયાર્થઃ[आत्मा] (કેવળજ્ઞાની) આત્મા [तान् जानन् अपि] પદાર્થોને
જાણતો હોવા છતાં [न अपि परिणमति] તે -રૂપે પરિણમતો નથી, [न गृह्णाति] તેમને ગ્રહતો
નથી [तेषु अर्थेषु न एव उत्पद्यते] અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી [तेन] તેથી
[अबंधकः प्रज्ञप्तः] તેને અબંધક કહ્યો છે.
ટીકાઃઅહીં ‘उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया तेसु विमूढो
रत्तो दुट्ठो वा बंधमणुभवदि ।। એ ગાથાસૂત્રમાં, ‘ઉદયગત પુદ્ગલકર્માંશોની હયાતીમાં
૧. જુઓ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ૪૩મી ગાથા.

Page 89 of 513
PDF/HTML Page 120 of 544
single page version

मोहरागद्वेषपरिणतत्वात् ज्ञेयार्थपरिणमनलक्षणया क्रियया युज्यमानः क्रियाफलभूतं बन्धम-
नुभवति, न तु ज्ञानादिति प्रथममेवार्थपरिणमनक्रियाफलत्वेन बन्धस्य समर्थितत्वात तथा
‘गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं पेच्छदि समंतदो सो जाणदि सव्वं
णिरवसेसं ।।’ इत्यर्थपरिणमनादिक्रियाणामभावस्य शुद्धात्मनो निरूपितत्वाच्चार्थानपरिणमतोऽ-
गृह्णतस्तेष्वनुत्पद्यमानस्य चात्मनो ज्ञप्तिक्रियासद्भावेऽपि न खलु क्रियाफलभूतो बन्धः
सिद्धयेत
।।५२।।
पदार्थपरिच्छित्तिसद्भावेऽपि रागद्वेषमोहाभावात् केवलिनां बन्धो नास्तीति तमेवार्थं प्रकारान्तरेण
दृढीकुर्वन् ज्ञानप्रपञ्चाधिकारमुपसंहरति ---
ण वि परिणमदि यथा स्वकीयात्मप्रदेशैः समरसीभावेन सह
परिणमति तथा ज्ञेयरूपेण न परिणमति ण गेण्हदि यथैव चानन्तज्ञानादिचतुष्टयरूपमात्मरूपमात्मरूपतया
गृह्णाति तथा ज्ञेयरूपं न गृह्णाति उप्पज्जदि णेव तेसु अट्ठेसु यथा च निर्विकारपरमानन्दैकसुखरूपेण
स्वकीयसिद्धपर्यायेणोत्पद्यते तथैव च ज्ञेयपदार्थेषु नोत्पद्यते किं कुर्वन्नपि जाणण्णवि ते तान्
ज्ञेयपदार्थान् स्वस्मात् पृथग्रूपेण जानन्नपि स कः कर्ता आदा मुक्तात्मा अबंधगो तेण पण्णत्तो ततः
कारणात्कर्मणामबन्धकः प्रज्ञप्त इति तद्यथा --रागादिरहितज्ञानं बन्धकारणं न भवतीति ज्ञात्वा
शुद्धात्मोपलम्भलक्षणमोक्षविपरीतस्य नारकादिदुःखकारणकर्मबन्धस्य कारणानीन्द्रियमनोजनितान्येकदेश-
ચેતતાંજાણતાંઅનુભવતાં મોહ -રાગ -દ્વેષમાં પરિણત થવાથી જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા
સાથે જોડાતો થકો આત્મા ક્રિયાફળભૂત બંધને અનુભવે છે, પણ જ્ઞાનથી નહિ’ એમ
પ્રથમ જ અર્થપરિણમનક્રિયાના ફળપણે બંધનું સમર્થન કરવામાં આવ્યું છે (અર્થાત
્ બંધ
તો પદાર્થોરૂપે પરિણમવારૂપ ક્રિયાનું ફળ છે એમ નક્કી કરવામાં આવ્યું છે) તથા
‘गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि के वली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं
णिरवसेसं ।। એ ગાથાસૂત્રમાં શુદ્ધાત્માને અર્થપરિણમનાદિ ક્રિયાઓનો અભાવ નિરૂપિત
કરવામાં આવ્યો છે તેથી જે (આત્મા) પદાર્થોરૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી
અને તે -રૂપે ઉત્પન્ન થતો નથી તે આત્માને જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં પણ
ખરેખર ક્રિયાફળભૂત બંધ સિદ્ધ થતો નથી.
ભાવાર્થઃકર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છેઃ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય.
કેવળીભગવાનનું પ્રાપ્ય કર્મ, વિકાર્ય કર્મ અને નિર્વર્ત્ય કર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ
જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઊપજે છે. આ રીતે જ્ઞાન
જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળીભગવાનને બંધ
થતો નથી, કારણ કે જ્ઞપ્તિક્રિયા બંધનું કારણ નથી પરંતુ જ્ઞેયાર્થપરિણમનક્રિયા અર્થાત
્ જ્ઞેય
૧. જુઓ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ૩૨મી ગાથા.
પ્ર. ૧૨