Page 90 of 513
PDF/HTML Page 121 of 544
single page version
मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लूनकर्मा
ज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः
तत्रैव भावना कर्तव्येत्यभिप्रायः
અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક્
અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.
Page 91 of 513
PDF/HTML Page 122 of 544
single page version
मपि तत्पदाभिलाषी परमभक्त्या प्रणमामि
૨. કાદાચિત્ક = કદાચિત
Page 92 of 513
PDF/HTML Page 123 of 544
single page version
દ્વારા ઊપજતું થકું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય, યુગપદ્ પ્રવર્તતું, નિઃપ્રતિપક્ષ અને
અહાનિવૃદ્ધિ છે તેથી મુખ્ય છે એમ સમજીને ઉપાદેય અર્થાત
चिदाकारपरिणामेभ्यः समुत्पद्यमानमत्यन्तमात्मायत्तत्वान्नित्यं युगपत्कृतप्रवृत्ति निःप्रतिपक्ष-
महानिवृद्धि च मुख्यमिति कृत्वा ज्ञानं सौख्यं चोपादेयम्
अथेन्द्रियज्ञानमुख्यत्वेन ‘जीवो सयं अमुत्तो’ इत्यादि गाथाचतुष्टयं, तदनन्तरमतीन्द्रियसुखमुख्यतया
‘जादं सयं’ इत्यादि गाथाचतुष्टयं, अथानन्तरमिन्द्रियसुखप्रतिपादनरूपेण गाथाष्टकम्, तत्राप्यष्टकमध्ये
प्रथमत इन्द्रियसुखस्य दुःखत्वस्थापनार्थं ‘मणुआसुरा’ इत्यादि गाथाद्वयं, अथ मुक्तात्मनां देहाभावेऽपि
सुखमस्तीति ज्ञापनार्थं देहः सुखकारणं न भवतीति कथनरूपेण ‘पप्पा इट्ठे विसये’ इत्यादि सूत्रद्वयं,
तदनन्तरमिन्द्रियविषया अपि सुखकारणं न भवन्तीति कथनेन ‘तिमिरहरा’ इत्यादि गाथाद्वयम्,
अतोऽपि सर्वज्ञनमस्कारमुख्यत्वेन ‘तेजोदिट्ठि’ इत्यादि गाथाद्वयम्
प्रथमतस्तावदधिकारस्थलगाथया स्थलचतुष्टयं सूत्रयति
૪. ચૈતન્યાનુવિધાયી = ચૈતન્ય -અનુવિધાયી; ચૈતન્યને અનુસરીને વર્તનારી; ચૈતન્યને અનુકૂળપણે
Page 93 of 513
PDF/HTML Page 124 of 544
single page version
क्षायोपशमिकेन्द्रियशक्तिभिरुत्पन्नत्वादिन्द्रियजं ज्ञानं सुखं च परायत्तत्वेन विनश्वरत्वाद्धेयमिति
तात्पर्यम्
च मूर्तेषु पुद्गलद्रव्येषु यदतीन्द्रियं परमाण्वादि
वर्तमानसमयगतपरिणामास्तत्प्रभृतयो ये समस्तद्रव्याणां वर्तमानसमयगतपरिणामास्ते कालप्रच्छन्नाः,
तस्यैव परमात्मनः सिद्धरूपशुद्धव्यञ्जनपर्यायः शेषद्रव्याणां च ये यथासंभवं व्यञ्जनपर्यायास्तेष्वन्त-
Page 94 of 513
PDF/HTML Page 125 of 544
single page version
પણ અતીંદ્રિય એવા જે પરમાણુ વગેરે, તથા દ્રવ્યે પ્રચ્છન્ન એવાં જે કાળ વગેરે (
પ્રદેશ વગેરે, કાળે પ્રચ્છન્ન એવા જે
સદ્ભાવ પ્રગટ થયો છે એવા, ચૈતન્ય -સામાન્ય સાથે અનાદિસિદ્ધ સંબંધવાળા એક જ
અનંત શક્તિના સદ્ભાવને લીધે અનંતતાને (
सांप्रतिकपर्यायेषु, भावप्रच्छन्नेषु स्थूलपर्यायान्तर्लीनसूक्ष्मपर्यायेषु सर्वेष्वपि स्वपरव्यवस्था-
व्यवस्थितेष्वस्ति द्रष्टृत्वं, प्रत्यक्षत्वात
मनन्तशक्तिसद्भावतोऽनन्ततामुपगतं दहनस्येव दाह्याकाराणां ज्ञानस्य ज्ञेयाकाराणामन-
૩. આત્માનું નામ ‘અક્ષ’ પણ છે. (ઇન્દ્રિયજ્ઞાન અક્ષ એટલે ઇન્દ્રિય દ્વારા જાણે છે; અતીંદ્રિય પ્રત્યક્ષ
Page 95 of 513
PDF/HTML Page 126 of 544
single page version
Page 96 of 513
PDF/HTML Page 127 of 544
single page version
થકો, જ્ઞપ્તિ નીપજવામાં બળ -ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત
(શરીર) વડે મૂર્ત એવી
પરોક્ષ જ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને) અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ
દ્રઢતર અજ્ઞાનરૂપ
स्पर्शादिप्रधानं वस्तूपलभ्यतामुपागतं योग्यमवगृह्य कदाचित्तदुपर्युपरि शुद्धिसंभवादवगच्छति,
कदाचित्तदसंभवान्नावगच्छति, परोक्षत्वात
पात्तानुपात्तपरप्रत्ययसामग्रीमार्गणव्यग्रतयात्यन्तविसंष्ठुलत्वमवलम्बमानमनन्तायाः शक्तेः परि-
स्खलनान्नितान्तविक्लवीभूतं महामोहमल्लस्य जीवदवस्थत्वात
૨. તમોગ્રંથિ = અંધકારનો ગઠ્ઠો; અંધકારનો સમૂહ.
૩. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.)
૪. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ વગેરે અનુપાત્ત પર પદાર્થ છે.)
૫. વિક્લવ = ખિન્ન; દુઃખી; ગભરાયેલું.
Page 97 of 513
PDF/HTML Page 128 of 544
single page version
આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન ‘અજ્ઞાન’ નામને જ યોગ્ય છે. માટે
તે હેય છે. ૫૫.
Page 98 of 513
PDF/HTML Page 129 of 544
single page version
સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનું (
તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે
આંખોમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે.
વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપશમિક જ્ઞાનની છે. દ્રવ્ય-
ઇન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા
જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપશમિક જ્ઞાન
જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું (
છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં
ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકીસાથે જણાતા હોય એમ સ્થૂલ
દ્રષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતાં ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે
એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના
વિષયોમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિયજ્ઞાન હેય છે. ૫૬.
सुखकारणं
Page 99 of 513
PDF/HTML Page 130 of 544
single page version
प्रत्यक्षं भवितुमर्हति
(અર્થાત
હોઈ શકે નહિ.
Page 100 of 513
PDF/HTML Page 131 of 544
single page version
૨. પરોપદેશ = અન્યનો ઉપદેશ
૩. ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ.
૫. ચક્ષુઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય છે.
Page 101 of 513
PDF/HTML Page 132 of 544
single page version
દ્રવ્ય -પર્યાયોના સમૂહમાં એકીવખતે જ વ્યાપીને પ્રવર્તતું જે જ્ઞાન, તે કેવળ આત્મા દ્વારા
જ ઉત્પન્ન થતું હોવાથી ‘પ્રત્યક્ષ’ તરીકે ઓળખાય છે.
प्रवर्तमानं परिच्छेदनं तत
सकाशादुत्पद्यते यद्विज्ञानं तत्पराधीनत्वात्परोक्षमित्युच्यते
त्प्रत्यक्षं भवतीति सूत्राभिप्रायः
Page 102 of 513
PDF/HTML Page 133 of 544
single page version
बुभुत्सया, समलमसम्यगवबोधेन, अवग्रहादिसहितं क्रमकृतार्थग्रहणखेदेन परोक्षं ज्ञानमत्यन्त-
પ્રત્યક્ષ જ્ઞાન
હોવાથી ક્રમે થતા
૩. પરોક્ષ જ્ઞાન ખંડિત છે અર્થાત
૫. પદાર્થગ્રહણ અર્થાત
Page 103 of 513
PDF/HTML Page 134 of 544
single page version
આત્મપ્રદેશોમાં, પરમ
નથી); (૩) સમસ્ત વસ્તુઓના જ્ઞેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ
અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઇચ્છા નહિ હોવાથી આકુળતા થતી
નથી); (૪) (જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારું કર્મસામાન્ય નીકળી ગયું હોવાને લીધે
(જ્ઞાન)
સમર્પિત કર્યું છે (
समन्तात्मप्रदेशान् परमसमक्षज्ञानोपयोगीभूयाभिव्याप्य व्यवस्थितत्वात्समन्तम् अशेषद्वारा-
पावरणेन, प्रसभं निपीतसमस्तवस्तुज्ञेयाकारं परमं वैश्वरूप्यमभिव्याप्य व्यवस्थितत्वादनन्तार्थ-
विस्तृतम् समस्तार्थाबुभुत्सया, सकलशक्तिप्रतिबन्धककर्मसामान्यनिःक्रान्ततया परिस्पष्ट-
प्रकाशभास्वरं स्वभावमभिव्याप्य व्यवस्थितत्वाद्विमलम् सम्यगवबोधेन, युगपत्समर्पित-
त्रैसमयिकात्मस्वरूपं लोकालोकमभिव्याप्य व्यवस्थितत्वादवग्रहादिरहितम् क्रमकृतार्थग्रहण-
खेदाभावेन प्रत्यक्षं ज्ञानमनाकुलं भवति
૨. પરમ વિવિધતા = સમસ્તપદાર્થસમૂહ કે જે અનંત વિવિધતામય છે.
૩. પરિસ્પષ્ટ = સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ.
Page 104 of 513
PDF/HTML Page 135 of 544
single page version
परिच्छित्तिविषयेऽत्यन्तविशदत्वाद्विमलं सत्, क्रमकरणव्यवधानजनितखेदाभावादवग्रहादिरहितं च सत्,
यदेवं पञ्चविशेषणविशिष्टं क्षायिकज्ञानं तदनाकुलत्वलक्षणपरमानन्दैकरूपपारमार्थिकसुखात्संज्ञालक्षण-
प्रयोजनादिभेदेऽपि निश्चयेनाभिन्नत्वात्पारमार्थिकसुखं भण्यते
Page 105 of 513
PDF/HTML Page 136 of 544
single page version
खेदनिदानतां प्रतिपद्यन्ते
स्वयमेव परिणमत्केवलमेव परिणामः
केवलज्ञानस्य खेदो नास्तीति सुखमेव
થાકતા તે આત્માને ખેદનાં કારણ થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ હોવાથી
કેવળજ્ઞાનમાં ખેદનું પ્રગટવું ક્યાંથી થાય? (૨) વળી ત્રણ કાળરૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં
આવે છે એવા સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સ્થાનભૂત કેવળજ્ઞાન,
ચીતરેલી ભીંતની માફક, અનંતસ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ
છે. માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા ખેદની ઉત્પત્તિ થાય? (૩) વળી કેવળજ્ઞાન
સમસ્ત
૩. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારું; અચળ. (
Page 106 of 513
PDF/HTML Page 137 of 544
single page version
કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક ક્યાં છે?
સમાધાન કરવામાં આવ્યું છેઃ
હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. (૨) વળી કેવળજ્ઞાન પોતે જ પરિણામશીલ છે;
પરિણમન કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય તો કેવળજ્ઞાનનો
જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ
દ્વારા ખેદ હોઈ શકે નહિ
नास्ति, तथैव च शुद्धात्मसर्वप्रदेशेषु समरसीभावेन परिणममानानां सहजशुद्धानन्दैकलक्षणसुख-
रसास्वादपरिणतिरूपामात्मनः सकाशादभिन्नामनाकुलतां प्रति खेदो नास्ति
Page 107 of 513
PDF/HTML Page 138 of 544
single page version
સ્વચ્છંદપણે (
કારણ છે એવું સુખ અભેદવિવક્ષામાં કેવળનું સ્વરૂપ છે.
Page 108 of 513
PDF/HTML Page 139 of 544
single page version
सौख्यमित्यलं प्रपञ्चेन
सुखमित्यभिप्रायः
અજ્ઞાન આખુંય નાશ પામે છે અને સુખના સાધનભૂત પરિપૂર્ણ જ્ઞાન ઊપજે છે, તેથી
કેવળ જ સુખ છે. વિશેષ વિસ્તારથી બસ થાઓ. ૬૧.
Page 109 of 513
PDF/HTML Page 140 of 544
single page version
श्रद्धेयम्
चारित्रमोहोदयेन मोहितः सन्निरुपरागस्वात्मोत्थसुखमलभमानः सन् सरागसम्यग्दृष्टिरात्मनिन्दादिपरिणतो
हेयरूपेण तदनुभवति
છે, અને જેમનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે એવા કેવળીભગવંતોને, સ્વભાવપ્રતિઘાતના
અભાવને લીધે અને અનાકુળપણાને લીધે સુખના યથોક્ત
૨. સુખનું લક્ષણ અનાકુળપણું છે.