Page 90 of 513
PDF/HTML Page 121 of 544
single page version
मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लूनकर्मा ।
ज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः ।।४।।
अथ ज्ञानादभिन्नस्य सौख्यस्य स्वरूपं प्रपञ्चयन् ज्ञानसौख्ययोः हेयोपादेयत्वं चिन्तयति —
विज्ञानानि त्यक्त्वा सकलविमलकेवलज्ञानस्य कर्मबन्धाकारणभूतस्य यद्बीजभूतं निर्विकारस्वसंवेदनज्ञानं तत्रैव भावना कर्तव्येत्यभिप्रायः ।।५२।। एवं रागद्वेषमोहरहितत्वात्केवलिनां बन्धो नास्तीति कथनरूपेण ज्ञानप्रपञ्चसमाप्तिमुख्यत्वेन चैकसूत्रेणाष्टमस्थलं गतम् । પદાર્થો સન્મુખ વૃત્તિ થવી ( – જ્ઞેય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે. ૫૨.
(હવે પૂર્વોક્ત આશયને કાવ્ય દ્વારા કહી, કેવળજ્ઞાની આત્માનો મહિમા કરી, આ જ્ઞાન -અધિકાર પૂર્ણ કરવામાં આવે છેઃ)
અર્થઃ — જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે જેના સમસ્ત જ્ઞેયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક્ અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.
ઉપાદેયપણું (અર્થાત્ કયું જ્ઞાન તેમ જ સુખ હેય છે અને કયું ઉપાદેય છે તે) વિચારે છેઃ —
Page 91 of 513
PDF/HTML Page 122 of 544
single page version
अत्र ज्ञानं सौख्यं च मूर्तमिन्द्रियजं चैकमस्ति । इतरदमूर्तमतीन्द्रियं चास्ति । तत्र यदमूर्तमतीन्द्रियं च तत्प्रधानत्वादुपादेयत्वेन ज्ञातव्यम् । तत्राद्यं मूर्ताभिः क्षायोपशमिकीभिरुप- योगशक्तिभिस्तथाविधेभ्य इन्द्रियेभ्यः समुत्पद्यमानं परायत्तत्वात् कादाचित्कं क्रमकृतप्रवृत्ति
करेदि करोति । स कः । लोगो लोकः । कथंभूतः । देवासुरमणुअरायसंबंधो देवासुरमनुष्य- राजसंबन्धः । पुनरपि कथंभूतः । भत्तो भक्तः । णिच्चं नित्यं सर्वकालम् । पुनरपि किंविशिष्टः । उवजुत्तो उपयुक्त उद्यतः । इत्थंभूतो लोकः कां करोति । णमाइं नमस्यां नमस्क्रियाम् । कस्य । तस्स तस्य पूर्वोक्तसर्वज्ञस्य । तं तहा वि अहं तं सर्वज्ञं तथा तेनैव प्रकारेणाहमपि ग्रन्थकर्ता नमस्करोमीति । अयमत्रार्थः ---यथा देवेन्द्रचक्रवर्त्यादयोऽनन्ताक्षयसुखादिगुणास्पदं सर्वज्ञस्वरूपं नमस्कुर्वन्ति, तथैवाह- मपि तत्पदाभिलाषी परमभक्त्या प्रणमामि ।।“२।। एवमष्टाभिः स्थलैर्द्वात्रिंशद्गाथास्तदनन्तरं नमस्कार- गाथा चेति समुदायेन त्रयस्त्रिंशत्सूत्रैर्ज्ञानप्रपञ्चनामा तृतीयोऽन्तराधिकारः समाप्तः । अथ सुख- प्रपञ्चाभिधानान्तराधिकारेऽष्टादश गाथा भवन्ति । अत्र पञ्चस्थलानि, तेषु प्रथमस्थले ‘अत्थि अमुत्तं’
અન્વયાર્થઃ — [अर्थेषु ज्ञानं] પદાર્થો સંબંધી જ્ઞાન [ अमूर्तं मूर्तं ] અમૂર્ત કે મૂર્ત, [अतीन्द्रियं ऐन्द्रियं च अस्ति] અતીંદ્રિય કે ઐંદ્રિય હોય છે; [ च तथा सौख्यं ] અને એ જ પ્રમાણે (અમૂર્ત કે મૂર્ત, અતીંદ્રિય કે ઐંદ્રિય) સુખ હોય છે. [ तेषु च यत् परं ] તેમાં જે પ્રધાન – ઉત્કૃષ્ટ છે [ तत् ज्ञेयम् ] તે ઉપાદેયપણે જાણવું.
ટીકાઃ — અહીં, (જ્ઞાન તેમ જ સુખ બે પ્રકારનું છે – ) એક જ્ઞાન તેમ જ સુખ મૂર્ત અને ૧ઇન્દ્રિયજ છે; અને બીજું (જ્ઞાન તેમ જ સુખ) અમૂર્ત અને અતીંદ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીંદ્રિય છે તે પ્રધાન હોવાથી ઉપાદેયપણે જાણવું.
ત્યાં, પહેલું જ્ઞાન તેમ જ સુખ મૂર્ત એવી ક્ષાયોપશમિક ઉપયોગશક્તિઓ વડે તથાવિધ (તે તે પ્રકારની) ઇન્દ્રિયો દ્વારા ઊપજતું થકું પરાધીન હોવાથી ૨કાદાચિત્ક, ૧. ઇન્દ્રિયજ = ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું; ઐંદ્રિય. ૨. કાદાચિત્ક = કદાચિત્ — કોઈ વાર હોય એવું; અનિત્ય.
Page 92 of 513
PDF/HTML Page 123 of 544
single page version
सप्रतिपक्षं सहानिवृद्धि च गौणमिति कृत्वा ज्ञानं च सौख्यं च हेयम् । इतरत्पुनरमूर्ताभि- श्चैतन्यानुविधायिनीभिरेकाकिनीभिरेवात्मपरिणामशक्तिभिस्तथाविधेभ्योऽतीन्द्रियेभ्यः स्वाभाविक- चिदाकारपरिणामेभ्यः समुत्पद्यमानमत्यन्तमात्मायत्तत्वान्नित्यं युगपत्कृतप्रवृत्ति निःप्रतिपक्ष- महानिवृद्धि च मुख्यमिति कृत्वा ज्ञानं सौख्यं चोपादेयम् ।।५३।। इत्याद्यधिकारगाथासूत्रमेकं, तदनन्तरमतीन्द्रियज्ञानमुख्यत्वेन ‘जं पेच्छदो’ इत्यादि सूत्रमेकं, अथेन्द्रियज्ञानमुख्यत्वेन ‘जीवो सयं अमुत्तो’ इत्यादि गाथाचतुष्टयं, तदनन्तरमतीन्द्रियसुखमुख्यतया ‘जादं सयं’ इत्यादि गाथाचतुष्टयं, अथानन्तरमिन्द्रियसुखप्रतिपादनरूपेण गाथाष्टकम्, तत्राप्यष्टकमध्ये प्रथमत इन्द्रियसुखस्य दुःखत्वस्थापनार्थं ‘मणुआसुरा’ इत्यादि गाथाद्वयं, अथ मुक्तात्मनां देहाभावेऽपि सुखमस्तीति ज्ञापनार्थं देहः सुखकारणं न भवतीति कथनरूपेण ‘पप्पा इट्ठे विसये’ इत्यादि सूत्रद्वयं, तदनन्तरमिन्द्रियविषया अपि सुखकारणं न भवन्तीति कथनेन ‘तिमिरहरा’ इत्यादि गाथाद्वयम्, अतोऽपि सर्वज्ञनमस्कारमुख्यत्वेन ‘तेजोदिट्ठि’ इत्यादि गाथाद्वयम् । एवं पञ्चमस्थले अन्तरस्थलचतुष्टयं भवतीति सुखप्रपञ्चाधिकारे समुदायपातनिका ।। अथातीन्द्रियसुखस्योपादेयभूतस्य स्वरूपं प्रपञ्च- यन्नतीन्द्रियज्ञानमतीन्द्रियसुखं चोपादेयमिति, यत्पुनरिन्द्रियजं ज्ञानं सुखं च तद्धेयमिति प्रतिपादनरूपेण प्रथमतस्तावदधिकारस्थलगाथया स्थलचतुष्टयं सूत्रयति — अत्थि अस्ति विद्यते । किं कर्तृ । णाणं ज्ञानमिति भिन्नप्रक्रमो व्यवहितसम्बन्धः । किंविशिष्टम् । अमुत्तं मुत्तं अमूर्तं मूर्तं च । पुनरपि किंविशिष्टम् । अदिंदियं इंदियं च यदमूर्तं तदतीन्द्रियं मूर्तं पुनरिन्द्रियजम् । इत्थंभूतं ज्ञानमस्ति । केषु विषयेषु । अत्थेसु ज्ञेयपदार्थेषु, तहा सोक्खं च तथैव ज्ञानवदमूर्तमतीन्द्रियं मूर्तमिन्द्रियजं च सुखमिति । जं तेसु परं च तं णेयं यत्तेषु पूर्वोक्तज्ञानसुखेषु मध्ये परमुत्कृष्टमतीन्द्रियं तदुपादेयमिति ज्ञातव्यम् । तदेव ૧
અર્થાત્ છોડવાયોગ્ય છે; અને બીજું જ્ઞાન તેમ જ સુખ અમૂર્ત એવી ૪ચૈતન્યાનુવિધાયી એકલી જ આત્મપરિણામશક્તિઓ વડે તથાવિધ અતીંદ્રિય સ્વાભાવિક -ચિદાકારપરિણામો દ્વારા ઊપજતું થકું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય, યુગપદ્ પ્રવર્તતું, નિઃપ્રતિપક્ષ અને અહાનિવૃદ્ધિ છે તેથી મુખ્ય છે એમ સમજીને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. ૫૩. ૧. મૂર્તિક ઇન્દ્રિયજ જ્ઞાન ક્રમે પ્રવર્તે છે, યુગપદ્ થતું નથી; તેમ મૂર્તિક ઇન્દ્રિયજ સુખ પણ ક્રમે થાય
છે, એકીસાથે સર્વ ઇન્દ્રિયો દ્વારા કે સર્વ પ્રકારે થતું નથી. ૨. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ અર્થાત્ વિરોધી સહિત. (મૂર્ત ઇન્દ્રિયજ જ્ઞાન તેના પ્રતિપક્ષ – અજ્ઞાન – સહિત
જ હોય છે અને મૂર્ત ઇન્દ્રિયજ સુખ તેના પ્રતિપક્ષભૂત દુઃખ સહિત જ હોય છે.) ૩. સહાનિવૃદ્ધિ = હાનિવૃદ્ધિ સહિત; વધઘટવાળું. ૪. ચૈતન્યાનુવિધાયી = ચૈતન્ય -અનુવિધાયી; ચૈતન્યને અનુસરીને વર્તનારી; ચૈતન્યને અનુકૂળપણે —
Page 93 of 513
PDF/HTML Page 124 of 544
single page version
अतीन्द्रियं हि ज्ञानं यदमूर्तं यन्मूर्तेष्वप्यतीन्द्रियं यत्प्रच्छन्नं च तत्सकलं विव्रियते — अमूर्ताभिः क्षायिकीभिरतीन्द्रियाभिश्चिदानन्दैकलक्षणाभिः शुद्धात्मशक्तिभिरुत्पन्नत्वा- दतीन्द्रियज्ञानं सुखं चात्माधीनत्वेनाविनश्वरत्वादुपादेयमिति; पूर्वोक्तामूर्तशुद्धात्मशक्तिभ्यो विलक्षणाभिः क्षायोपशमिकेन्द्रियशक्तिभिरुत्पन्नत्वादिन्द्रियजं ज्ञानं सुखं च परायत्तत्वेन विनश्वरत्वाद्धेयमिति तात्पर्यम् ।।५३।। एवमधिकारगाथया प्रथमस्थलं गतम् । अथ पूर्वोक्तमुपादेयभूतमतीन्द्रियज्ञानं विशेषेण व्यक्तीकरोति — जं यदतीन्द्रियं ज्ञानं कर्तृ । पेच्छदो प्रेक्षमाणपुरुषस्य जानाति । किम् । अमुत्तं अमूर्त- मतीन्द्रियनिरुपरागसदानन्दैकसुखस्वभावं यत्परमात्मद्रव्यं तत्प्रभृति समस्तामूर्तद्रव्यसमूहं मुत्तेसु अदिंदियं च मूर्तेषु पुद्गलद्रव्येषु यदतीन्द्रियं परमाण्वादि । पच्छण्णं कालाणुप्रभृतिद्रव्यरूपेण प्रच्छन्नं व्यवहित- मन्तरितं, अलोकाकाशप्रदेशप्रभृति क्षेत्रप्रच्छन्नं, निर्विकारपरमानन्दैकसुखास्वादपरिणतिरूपपरमात्मनो वर्तमानसमयगतपरिणामास्तत्प्रभृतयो ये समस्तद्रव्याणां वर्तमानसमयगतपरिणामास्ते कालप्रच्छन्नाः, तस्यैव परमात्मनः सिद्धरूपशुद्धव्यञ्जनपर्यायः शेषद्रव्याणां च ये यथासंभवं व्यञ्जनपर्यायास्तेष्वन्त-
હવે અતીંદ્રિય સુખના સાધનભૂત ( – કારણરૂપ) અતીંદ્રિય જ્ઞાન ઉપાદેય છે — એમ તેને પ્રશંસે છેઃ —
અન્વયાર્થઃ — [ प्रेक्षमाणस्य यत् ] દેખનારનું જે જ્ઞાન [ अमूर्तं ] અમૂર્તને, [ मूर्तेषु ] મૂર્ત પદાર્થોમાં પણ [ अतीन्द्रियं ] અતીંદ્રિયને, [ च प्रच्छन्नं ] અને પ્રચ્છન્નને [ सकलं ] એ બધાંયને — [ स्वकं च इतरत् ] સ્વ તેમ જ પરને — દેખે છે, [ तद् ज्ञानं ] તે જ્ઞાન [ प्रत्यक्षं भवति ] પ્રત્યક્ષ છે.
Page 94 of 513
PDF/HTML Page 125 of 544
single page version
स्वपरविकल्पान्तःपाति प्रेक्षत एव । तस्य खल्वमूर्तेषु धर्माधर्मादिषु, मूर्तेष्वप्यतीन्द्रियेषु परमाण्वादिषु, द्रव्यप्रच्छन्नेषु कालादिषु, क्षेत्रप्रच्छन्नेष्वलोकाकाशप्रदेशादिषु, कालप्रच्छन्नेष्व- सांप्रतिकपर्यायेषु, भावप्रच्छन्नेषु स्थूलपर्यायान्तर्लीनसूक्ष्मपर्यायेषु सर्वेष्वपि स्वपरव्यवस्था- व्यवस्थितेष्वस्ति द्रष्टृत्वं, प्रत्यक्षत्वात् । प्रत्यक्षं हि ज्ञानमुद्भिन्नानन्तशुद्धिसन्निधानमनादि- सिद्धचैतन्यसामान्यसंबन्धमेकमेवाक्षनामानमात्मानं प्रति नियतमितरां सामग्रीममृगयमाण- मनन्तशक्तिसद्भावतोऽनन्ततामुपगतं दहनस्येव दाह्याकाराणां ज्ञानस्य ज्ञेयाकाराणामन- र्भूताः प्रतिसमयप्रवर्तमानषट्प्रकारप्रवृद्धिहानिरूपा अर्थपर्याया भावप्रच्छन्ना भण्यन्ते । सयलं तत्पूर्वोक्तं समस्तं ज्ञेयं द्विधा भवति । कथमिति चेत् । सगं च इदरं किमपि यथासंभवं स्वद्रव्यगतं इतरत्परद्रव्यगतं च । तदुभयं यतः कारणाज्जानाति तेन कारणेन तं णाणं तत्पूर्वोक्तज्ञानं हवदि भवति । कथंभूतम् । पच्चक्खं प्रत्यक्षमिति । अत्राहं शिष्यः — ज्ञानप्रपञ्चाधिकारः पूर्वमेव गतः, अस्मिन् सुखप्रपञ्चाधिकारे सुखमेव कथनीयमिति । परिहारमाह — यदतीन्द्रियं ज्ञानं पूर्वं भणितं तदेवाभेदनयेन सुखं भवतीति ज्ञापनार्थं, अथवा ज्ञानस्य मुख्यवृत्त्या तत्र हेयोपादेयचिन्ता नास्तीति ज्ञापनार्थं वा । एवमतीन्द्रियज्ञानमुपादेयमिति છે, તે બધાંયને — કે જે સ્વ અને પર એ બે ભેદોમાં સમાય છે તેમને — અતીન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખે છે. અમૂર્ત એવાં જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરે, મૂર્ત પદાર્થોમાં પણ અતીંદ્રિય એવા જે પરમાણુ વગેરે, તથા દ્રવ્યે પ્રચ્છન્ન એવાં જે કાળ વગેરે ( – દ્રવ્ય અપેક્ષાએ ગુપ્ત એવાં જે કાળ, ધર્માસ્તિકાય વગેરે), ક્ષેત્રે પ્રચ્છન્ન એવા જે અલોકાકાશના પ્રદેશ વગેરે, કાળે પ્રચ્છન્ન એવા જે ૧અસાંપ્રતિક પર્યાયો તથા ભાવે પ્રચ્છન્ન એવા જે સ્થૂલ પર્યાયોમાં ૨અંતર્લીન સૂક્ષ્મ પર્યાયો, તે બધાંયનું — કે જે સ્વ અને પર એ ભેદોથી વિભક્ત છે તેમનું — ખરેખર તે અતીંદ્રિય જ્ઞાનને દ્રષ્ટાપણું છે (અર્થાત્ તે બધાંયને તે અતીંદ્રિય જ્ઞાન દેખે છે) કારણ કે તે (અતીંદ્રિય જ્ઞાન) પ્રત્યક્ષ છે. જેને અનંત શુદ્ધિનો સદ્ભાવ પ્રગટ થયો છે એવા, ચૈતન્ય -સામાન્ય સાથે અનાદિસિદ્ધ સંબંધવાળા એક જ ૩‘અક્ષ’નામના આત્મા પ્રતિ જે નિયત છે (અર્થાત્ જે જ્ઞાન આત્માને જ વળગેલું છે — આત્મા દ્વારા સીધું પ્રવર્તે છે), જે (ઇન્દ્રિયાદિ) અન્ય સામગ્રી શોધતું નથી અને જે અનંત શક્તિના સદ્ભાવને લીધે અનંતતાને ( – બેહદપણાને) પામ્યું છે એવા તે પ્રત્યક્ષ જ્ઞાનને — જેમ દાહ્યાકારો દહનને અતિક્રમતા નથી તેમ જ્ઞેયાકારો જ્ઞાનને નહિ ૧. અસાંપ્રતિક = અતાત્કાલિક; વર્તમાનકાલીન નહિ એવા; અતીત – અનાગત. ૨. અંતર્લીન = અંદર લીન થયેલા; અંતર્મગ્ન. ૩. આત્માનું નામ ‘અક્ષ’ પણ છે. (ઇન્દ્રિયજ્ઞાન અક્ષ એટલે ઇન્દ્રિય દ્વારા જાણે છે; અતીંદ્રિય પ્રત્યક્ષ
Page 95 of 513
PDF/HTML Page 126 of 544
single page version
तिक्रमाद्यथोदितानुभावमनुभवत्तत् केन नाम निवार्येत । अतस्तदुपादेयम् ।।५४।।
इन्द्रियज्ञानं हि मूर्तोपलम्भकं मूर्तोपलभ्यं च । तद्वान् जीवः स्वयममूर्तोऽपि कथनमुख्यत्वेनैकगाथया द्वितीयस्थलं गतम् ।।५४।। अथ हेयभूतस्येन्द्रियसुखस्य कारणत्वादल्प- विषयत्वाच्चेन्द्रियज्ञानं हेयमित्युपदिशति ---जीवो सयं अमुत्तो जीवस्तावच्छक्तिरूपेण शुद्धद्रव्यार्थिक- ૧
રોકી શકે? (અર્થાત્ કોઈ ન રોકી શકે.) આથી તે (અતીંદ્રિય જ્ઞાન) ઉપાદેય છે ૫૪.
હવે ઇન્દ્રિયસુખના સાધનભૂત ( – કારણરૂપ) ઇન્દ્રિયજ્ઞાન હેય છે — એમ તેને નિંદે છેઃ —
અન્વયાર્થઃ — [ स्वयं अमूर्तः ] સ્વયં અમૂર્ત એવો [ जीवः ] જીવ [ मूर्तिगतः ] મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો [ तेन मूर्तेन ] તે મૂર્ત શરીર વડે [ योग्यं मूर्तं ] યોગ્ય મૂર્ત પદાર્થને [ अवगृह्य ] અવગ્રહીને ( — ઇન્દ્રિયગ્રહણયોગ્ય મૂર્ત પદાર્થનો ૨અવગ્રહ કરીને) [ तद् ] તેને [ जानाति ] જાણે છે [ वा न जानाति ] અથવા નથી જાણતો ( — કોઈ વાર જાણે છે અને કોઈ વાર નથી જાણતો).
ટીકાઃ — ઇન્દ્રિયજ્ઞાનને ૩ઉપલંભક પણ મૂર્ત છે અને ૪ઉપલભ્ય પણ મૂર્ત છે. એ ૧. જ્ઞેયાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી — જ્ઞાનની હદ બહાર જઈ શકતા નથી, જ્ઞાનમાં જણાઈ
જ જાય છે. ૨. મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા — એ ક્રમથી જાણે છે. ૩. ઉપલંભક = જણાવનાર; જાણવામાં નિમિત્તભૂત. (ઇન્દ્રિયજ્ઞાનને પદાર્થો જાણવામાં નિમિત્તભૂત મૂર્ત
Page 96 of 513
PDF/HTML Page 127 of 544
single page version
पञ्चेन्द्रियात्मकं शरीरं मूर्तमुपागतस्तेन ज्ञप्तिनिष्पत्तौ बलाधाननिमित्ततयोपलम्भकेन मूर्तेन मूर्तं स्पर्शादिप्रधानं वस्तूपलभ्यतामुपागतं योग्यमवगृह्य कदाचित्तदुपर्युपरि शुद्धिसंभवादवगच्छति, कदाचित्तदसंभवान्नावगच्छति, परोक्षत्वात् । परोक्षं हि ज्ञानमतिदृढतराज्ञानतमोग्रन्थिगुण्ठ- नान्निमीलितस्यानादिसिद्धचैतन्यसामान्यसंबन्धस्याप्यात्मनः स्वयं परिच्छेत्तुमर्थमसमर्थस्यो- पात्तानुपात्तपरप्रत्ययसामग्रीमार्गणव्यग्रतयात्यन्तविसंष्ठुलत्वमवलम्बमानमनन्तायाः शक्तेः परि- स्खलनान्नितान्तविक्लवीभूतं महामोहमल्लस्य जीवदवस्थत्वात् परपरिणतिप्रवर्तिताभिप्रायमपि पदे पदे प्राप्तविप्रलम्भमनुपलम्भसंभावनामेव परमार्थतोऽर्हति । अतस्तद्धेयम् ।।५५।। नयेनामूर्तातीन्द्रियज्ञानसुखस्वभावः, पश्चादनादिबन्धवशात् व्यवहारनयेन मुत्तिगदो मूर्तशरीरगतो मूर्तशरीरपरिणतो भवति । तेण मुत्तिणा तेन मूर्तशरीरेण मूर्तशरीराधारोत्पन्नमूर्तद्रव्येन्द्रियभावेन्द्रियाधारेण मुत्तं मूर्तं वस्तु ओगेण्हित्ता अवग्रहादिकेन क्रमकरणव्यवधानरूपं कृत्वा जोग्गं तत्स्पर्शादिमूर्तं वस्तु । ઇંદ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞપ્તિ નીપજવામાં બળ -ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત (શરીર) વડે મૂર્ત એવી ૧સ્પર્શાદિપ્રધાન વસ્તુને — કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેને — અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર ઉપરની ( – અવગ્રહથી આગળ આગળની) શુદ્ધિના સદ્ભાવને લીધે તેને જાણે છે અને કદાચિત્ અવગ્રહથી ઉપર ઉપરની શુદ્ધિના અસદ્ભાવને લીધે નથી જાણતું, કારણ કે તે (ઇન્દ્રિયજ્ઞાન) પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને) અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ દ્રઢતર અજ્ઞાનરૂપ ૨તમોગ્રંથિ વડે અવરાઈ જવાથી બિડાઈ ગયો છે એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી ૩ઉપાત્ત અને ૪અનુપાત્ત પર -પદાર્થોરૂપ સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ – તરલ – અસ્થિર વર્તતું થકું, અનંત શક્તિથી ચ્યુત થયું હોવાથી અત્યંત ૫વિક્લવ વર્તતું થકું, મહા મોહમલ્લ જીવતો હોવાથી પરપરિણતિનો ( – પરને પરિણમાવવાનો) અભિપ્રાય કરતું હોવા છતાં પદે પદે ( – ડગલે ડગલે) છેતરાતું થકું, પરમાર્થે અજ્ઞાન ગણાવાને જ યોગ્ય છે. આથી તે હેય છે.
ભાવાર્થઃ — ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાયોપશમિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિયજ્ઞાન ૧. સ્પર્શાદિપ્રધાન = સ્પર્શ, રસ, ગંધ વગેરે ગુણો જેમાં મુખ્ય છે એવી. ૨. તમોગ્રંથિ = અંધકારનો ગઠ્ઠો; અંધકારનો સમૂહ. ૩. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૪. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ વગેરે અનુપાત્ત પર પદાર્થ છે.) ૫. વિક્લવ = ખિન્ન; દુઃખી; ગભરાયેલું.
Page 97 of 513
PDF/HTML Page 128 of 544
single page version
इन्द्रियाणां हि स्पर्शरसगन्धवर्णप्रधानाः शब्दश्च ग्रहणयोग्याः पुद्गलाः । अथेन्द्रियैर्युग- कतंभूतम् । इन्द्रियग्रहणयोग्यइन्द्रियग्रहणयोग्यम् । जाणदि वा तं ण जाणादि स्वावरणक्षयोपशमयोग्यं किमपि स्थूलं जानाति, विशेषक्षयोपशमाभावात् सूक्ष्मं न जानातीति । अयमत्र भावार्थः — इन्द्रियज्ञानं यद्यपि व्यवहारेण प्रत्यक्षं भण्यते, तथापि निश्चयेन केवलज्ञानापेक्षया परोक्षमेव । परोक्षं तु यावतांशेन सूक्ष्मार्थं न जानाति तावतांशेन चित्तखेदकारणं भवति । खेदश्च दुःखं, ततो दुःखजनकत्वादिन्द्रियज्ञानं हेयमिति ।।५५।। अथ चक्षुरादीन्द्रियज्ञानं रूपादिस्वविषयमपि युगपन्न जानाति तेन कारणेन हेयमिति ઇંદ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને ( – અસ્થિરતાને) લીધે અતિશય ચંચળ – ક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળું હોવાથી ખેદખિન્ન છે, પર પદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે (કારણ કે પર પદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન ‘અજ્ઞાન’ નામને જ યોગ્ય છે. માટે તે હેય છે. ૫૫.
હવે, ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ્ નહિ પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હેય જ છે એમ નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [स्पर्शः] સ્પર્શ, [रसः च] રસ, [गन्धः] ગંધ, [वर्णः] વર્ણ [शब्दः च] અને શબ્દ — [ पुद्गलाः ] કે જેઓ પુદ્ગલ છે તેઓ — [अक्षाणां भवन्ति] ઇન્દ્રિયોના વિષયો છે. [ तानि अक्षाणि ] (પરંતુ) તે ઇન્દ્રિયો [ तान् ] તેમને (પણ) [ युगपद् ] યુગપદ્ [ न एव गृह्णन्ति ] ગ્રહતી ( – જાણતી) નથી.
* સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ — એ પુદ્ગલના મુખ્ય ગુણો છે. પ્ર. ૧૩
Page 98 of 513
PDF/HTML Page 129 of 544
single page version
पत्तेऽपि न गृह्यन्ते, तथाविधक्षयोपशमनशक्तेरसंभवात् । इन्द्रियाणां हि क्षयोपशमसंज्ञिकायाः परिच्छेत्र्याः शक्तेरन्तरङ्गायाः काकाक्षितारकवत् क्रमप्रवृत्तिवशादनेकतः प्रकाशयितुमसमर्थत्वा- त्सत्स्वपि द्रव्येन्द्रियद्वारेषु न यौगपद्येन निखिलेन्द्रियार्थावबोधः सिद्धयेत्, परोक्षत्वात् ।।५६।। निश्चिनोति — फासो रसो य गंधो वण्णो सद्दो य पोग्गला होंति स्पर्शरसगन्धवर्णशब्दाः पुद्गला मूर्ता भवन्ति । ते च विषयाः । केषाम् । अक्खाणं स्पर्शनादीन्द्रियाणां । ते अक्खा तान्यक्षाणीन्द्रियाणी कर्तृणि जुगवं ते णेव गेण्हंति युगपत्तान् स्वकीयविषयानपि न गृह्णन्ति न जानन्तीति । अयमत्राभिप्रायः — यथा सर्वप्रकारोपादेयभूतस्यानन्तसुखस्योपादानकारणभूतं के वलज्ञानं युगपत्समस्तं वस्तु जानत्सत् जीवस्य सुखकारणं तथेदमिन्द्रियज्ञानं स्वकीयविषयेऽपि युगपत्परिज्ञानाभावात्सुखकारणं न भवति ।।५६।। તેઓ — ઇન્દ્રિયો વડે ગ્રહાવાયોગ્ય ( – જણાવાયોગ્ય) છે. (પરંતુ) ઇન્દ્રિયો વડે તેઓ પણ યુગપદ્ ગ્રહાતા ( – જણાતા) નથી, કારણ કે ક્ષયોપશમની તે પ્રકારની શક્તિ નથી. ઇન્દ્રિયોને જે ક્ષયોપશમ નામની અંતરંગ ( – અંદરની) જાણનારી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ ક્રમે પ્રવર્તતી હોવાને લીધે અનેકતઃ પ્રકાશવાને ( – એકીસાથે અનેક વિષયોને જાણવાને) અસમર્થ છે તેથી દ્રવ્યેન્દ્રિય -દ્વારો વિદ્યમાન હોવા છતાં સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનું ( – વિષયભૂત પદાર્થોનું) જ્ઞાન એકીસાથે થતું નથી, કારણ કે ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છે.
ભાવાર્થઃ — કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી ( – કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં પૂતળી આવી જાય છે; તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે આંખોમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપશમિક જ્ઞાનની છે. દ્રવ્ય- ઇન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપશમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું ( – જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી અર્થાત્ જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકીસાથે જણાતા હોય એમ સ્થૂલ દ્રષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતાં ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિયજ્ઞાન હેય છે. ૫૬.
Page 99 of 513
PDF/HTML Page 130 of 544
single page version
आत्मानमेव केवलं प्रति नियतं किल प्रत्यक्षम् । इदं तु व्यतिरिक्तास्तित्वयोगितया परद्रव्यतामुपगतैरात्मनः स्वभावतां मनागप्यसंस्पृशद्भिरिन्द्रियैरुपलभ्योपजन्यमानं न नामात्मनः प्रत्यक्षं भवितुमर्हति ।।५७।। अथेन्द्रियज्ञानं प्रत्यक्षं न भवतीति व्यवस्थापयति — परदव्वं ते अक्खा तानि प्रसिद्धान्यक्षाणीन्द्रियाणि पर- द्रव्यं भवन्ति । कस्य । आत्मनः । णेव सहावो त्ति अप्पणो भणिदा योऽसौ विशुद्धज्ञानदर्शनस्वभाव आत्मनः संबन्धी तत्स्वभावानि निश्चयेन न भणितानीन्द्रियाणि । कस्मात् । भिन्नास्तित्वनिष्पन्नत्वात् । उवलद्धं तेहि उपलब्धं ज्ञातं यत्पञ्चेन्द्रियविषयभूतं वस्तु तैरिन्द्रियैः कधं पच्चक्खं अप्पणो होदि तद्वस्तु कथं प्रत्यक्षं भवत्यात्मनो, न कथमपीति । तथैव च नानामनोरथव्याप्तिविषये प्रतिपाद्यप्रतिपादकादिविकल्प- जालरूपं यन्मनस्तदपीन्द्रियज्ञानवन्निश्चयेन परोक्षं भवतीति ज्ञात्वा किं कर्तव्यम् । सकलैकाखण्डप्रत्यक्ष-
અન્વયાર્થઃ — [तानि अक्षाणि] તે ઇન્દ્રિયો [परद्रव्यं] પરદ્રવ્ય છે, [आत्मनः स्वभावः इति] તેમને આત્માના સ્વભાવરૂપ [न एव भणितानि] કહી નથી; [तैः] તેમના વડે [उपलब्धं] જણાયેલું [आत्मनः] આત્માને [प्रत्यक्षं] પ્રત્યક્ષ [कथं भवति] કઈ રીતે હોય?
ટીકાઃ — જે કેવળ આત્મા પ્રતિ જ નિયત હોય તે (જ્ઞાન) ખરેખર પ્રત્યક્ષ છે. આ (ઇંદ્રિયજ્ઞાન) તો, જે ભિન્ન અસ્તિત્વવાળી હોવાથી પરદ્રવ્યપણાને પામી છે (અર્થાત્ પરદ્રવ્યરૂપ છે) અને આત્મસ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી (અર્થાત્ આત્માના સ્વભાવરૂપ લેશમાત્ર પણ નથી) એવી ઇંદ્રિયો વડે ઉપલબ્ધિ કરીને ( – એવી ઇંદ્રિયોના નિમિત્તથી પદાર્થોને જાણીને) ઊપજે છે તેથી તે (ઇંદ્રિયજ્ઞાન) આત્માને પ્રત્યક્ષ હોઈ શકે નહિ.
Page 100 of 513
PDF/HTML Page 131 of 544
single page version
यत्तु खलु परद्रव्यभूतादन्तःकरणादिन्द्रियात्परोपदेशादुपलब्धेः संस्कारादालोकादेर्वा प्रतिभासमयपरमज्योतिःकारणभूते स्वशुद्धात्मस्वरूपभावनासमुत्पन्नपरमाह्लादैकलक्षणसुखसंवित्त्याकार- परिणतिरूपे रागादिविकल्पोपाधिरहिते स्वसंवेदनज्ञाने भावना कर्तव्या इत्यभिप्रायः ।।५७।। अथ पुनरपि प्रकारान्तरेण प्रत्यक्षपरोक्षलक्षणं कथयति — जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदं यत्परतः सकाशाद्विज्ञानं परिज्ञानं भवति तत्पुनः परोक्षमिति भणितम् । केषु विषयेषु । अट्ठेसु ज्ञेयपदार्थेषु । जदि
ભાવાર્થઃ — જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇંદ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇંદ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. ૫૭.
અન્વયાર્થઃ — [परतः] પર દ્વારા થતું [ यत् ] જે [ अर्थेषु विज्ञानं ] પદાર્થો સંબંધી વિજ્ઞાન [ तत् तु] તે તો [परोक्षं इति भणितं] પરોક્ષ કહેવામાં આવ્યું છે; [ यदि ] જો [ केवलेन जीवेन ] કેવળ જીવ વડે જ [ ज्ञातं भवति हि ] જાણવામાં આવે [ प्रत्यक्षम् ] તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
ટીકાઃ — નિમિત્તપણાને પામેલાં (અર્થાત્ નિમિત્તરૂપ બનેલાં) એવાં જે પરદ્રવ્ય- ભૂત ૧અંતઃકરણ, ઇંદ્રિય, ૨પરોપદેશ, ૩ઉપલબ્ધિ, ૪સંસ્કાર કે ૫પ્રકાશાદિક, તેમના દ્વારા ૧. અંતઃકરણ = મન ૨. પરોપદેશ = અન્યનો ઉપદેશ ૩. ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ.
(આ ‘લબ્ધ’શક્તિ જ્યારે ‘ઉપયુક્ત’ થાય ત્યારે જ પદાર્થ જણાય.) ૪. સંસ્કાર = પૂર્વે જાણેલા પદાર્થોની ધારણા ૫. ચક્ષુઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય છે.
Page 101 of 513
PDF/HTML Page 132 of 544
single page version
निमित्ततामुपगतात् स्वविषयमुपगतस्यार्थस्य परिच्छेदनं तत् परतः प्रादुर्भवत्परोक्षमित्या- लक्ष्यते । यत्पुनरन्तःकरणमिन्द्रियं परोपदेशमुपलब्धिं संस्कारमालोकादिकं वा समस्तमपि परद्रव्यमनपेक्ष्यात्मस्वभावमेवैकं कारणत्वेनोपादाय सर्वद्रव्यपर्यायजातमेकपद एवाभिव्याप्य प्रवर्तमानं परिच्छेदनं तत् केवलादेवात्मनः संभूतत्वात् प्रत्यक्षमित्यालक्ष्यते । इह हि सहजसौख्यसाधनीभूतमिदमेव महाप्रत्यक्षमभिप्रेतमिति ।।५८।।
केवलेण णादं हवदि हि यदि केवलेनासहायेन ज्ञातं भवति हि स्फु टम् । केन कर्तृभूतेन । जीवेण जीवेन । तर्हि पच्चक्खं प्रत्यक्षं भवतीति । अतो विस्तरः — इन्द्रियमनःपरोपदेशालोकादिबहिरङ्गनिमित्तभूतात्तथैव च ज्ञानावरणीयक्षयोपशमजनितार्थग्रहणशक्तिरूपाया उपलब्धेरर्थावधारणरूपसंस्काराच्चान्तरङ्गकारणभूतात्- सकाशादुत्पद्यते यद्विज्ञानं तत्पराधीनत्वात्परोक्षमित्युच्यते । यदि पुनः पूर्वोक्तसमस्तपरद्रव्यमनपेक्ष्य केवलाच्छुद्धबुद्धैकस्वभावात्परमात्मनः सकाशात्समुत्पद्यते ततोऽक्षनामानमात्मानं प्रतीत्योत्पद्यमानत्वा- त्प्रत्यक्षं भवतीति सूत्राभिप्रायः ।।५८।। एवं हेयभूतेन्द्रियज्ञानकथनमुख्यतया गाथाचतुष्टयेन तृतीयस्थलं गतम् । अथाभेदनयेन पञ्चविशेषणविशिष्टं केवलज्ञानमेव सुखमिति प्रतिपादयति — जादं जातं થતું જે સ્વવિષયભૂત પદાર્થનું જ્ઞાન, તે પર દ્વારા ૧પ્રાદુર્ભાવ પામતું હોવાથી ‘પરોક્ષ’ તરીકે ઓળખાય છે; અને અંતઃકરણ, ઇંદ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક — એ બધાંય પરદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એક આત્મસ્વભાવને જ કારણપણે ગ્રહીને સર્વ દ્રવ્ય -પર્યાયોના સમૂહમાં એકીવખતે જ વ્યાપીને પ્રવર્તતું જે જ્ઞાન, તે કેવળ આત્મા દ્વારા જ ઉત્પન્ન થતું હોવાથી ‘પ્રત્યક્ષ’ તરીકે ઓળખાય છે.
અહીં (આ ગાથામાં) સહજ સુખના સાધનભૂત એવું આ જ મહાપ્રત્યક્ષ જ્ઞાન ઇચ્છવામાં આવ્યું છે — ઉપાદેય માનવામાં આવ્યું છે (એમ આશય સમજવો). ૫૮.
Page 102 of 513
PDF/HTML Page 133 of 544
single page version
स्वयं जातत्वात्, समन्तत्वात्, अनन्तार्थविस्तृतत्वात्, विमलत्वात्, अवग्रहादि- रहितत्वाच्च प्रत्यक्षं ज्ञानं सुखमैकान्तिकमिति निश्चीयते, अनाकुलत्वैकलक्षणत्वात्सौख्यस्य । यतो हि परतो जायमानं पराधीनतया, असमंतमितरद्वारावरणेन, कतिपयार्थप्रवृत्तमितरार्थ- बुभुत्सया, समलमसम्यगवबोधेन, अवग्रहादिसहितं क्रमकृतार्थग्रहणखेदेन परोक्षं ज्ञानमत्यन्त- उत्पन्नम् । किं कर्तृ । णाणं केवलज्ञानम् । कथं जातम् । सयं स्वयमेव । पुनरपि किंविशिष्टम् । समंतं परिपूर्णम् । पुनरपि किंरूपम् । अणंतत्थवित्थडं अनन्तार्थविस्तीर्णम् । पुनः कीदृशम् । विमलं संशयादिमल-
અન્વયાર્થઃ — [ स्वयं जातं ] સ્વયં ( – પોતાથી જ) ઊપજતું, [ समंतं ] સમંત (અર્થાત્ સર્વ પ્રદેશેથી જાણતું), [ अनन्तार्थविस्तृतं ] અનંત પદાર્થોમાં વિસ્તૃત, [ विमलं ] વિમળ [ तु ] અને [ अवग्रहादिभिः रहितं ] અવગ્રહાદિથી રહિત — [ ज्ञानं ] એવું જ્ઞાન [ ऐकान्तिकं सुखं ] એકાંતિક સુખ છે [ इति भणितम् ] એમ (સર્વજ્ઞદેવે) કહ્યું છે.
ટીકાઃ — (૧) ‘સ્વયં ઊપજતું’ હોવાથી, (૨) ૧‘સમંત’ હોવાથી, (૩)‘અનંત પદાર્થોમાં વિસ્તૃત’ હોવાથી, (૪) ‘વિમળ’ હોવાથી અને (૫) ‘અવગ્રહાદિ રહિત’ હોવાથી, પ્રત્યક્ષ જ્ઞાન ૨એકાંતિક સુખ છે એમ નક્કી થાય છે, કારણ કે સુખનું અનાકુળતા જ એક લક્ષણ છે.
દ્વારોના આવરણને લીધે, (૩) ‘(માત્ર) કેટલાક પદાર્થોમાં પ્રવર્તતું’ થકું ૪ઇતર પદાર્થોને જાણવાની ઇચ્છાને લીધે, (૪) ‘સમળ’ હોવાથી અસમ્યક્ અવબોધને લીધે ( — કર્મમળવાળું હોવાથી સંશય -વિમોહ -વિભ્રમ સહિત જાણવાને લીધે), અને (૫) ‘અવગ્રહાદિ સહિત’ હોવાથી ક્રમે થતા ૫પદાર્થગ્રહણના ખેદને લીધે ( – આ કારણોને લીધે), પરોક્ષ જ્ઞાન અત્યંત આકુળ છે; તેથી તે પરમાર્થે સુખ નથી. ૧. સમંત = ચારે તરફ — સર્વ ભાગમાં વર્તતું; સર્વ આત્મપ્રદેશેથી જાણતું; સમસ્ત; આખું; અખંડ. ૨. એકાંતિક = પરિપૂર્ણ; છેવટનું; એકલું; સર્વથા. ૩. પરોક્ષ જ્ઞાન ખંડિત છે અર્થાત્ અમુક પ્રદેશો દ્વારા જ જાણે છે, જેમ કે — વર્ણ આંખ જેટલા પ્રદેશો
દ્વારા જ (ઇંદ્રિયજ્ઞાનથી) જણાય છે; અન્ય દ્વારો બંધ છે. ૪. ઇતર = અન્ય; બીજા; તે સિવાયના. ૫. પદાર્થગ્રહણ અર્થાત્ પદાર્થનો બોધ એકીસાથે ન થતાં અવગ્રહ, ઈહા વગેરે ક્રમપૂર્વક થતો હોવાથી
Page 103 of 513
PDF/HTML Page 134 of 544
single page version
माकुलं भवति । ततो न तत् परमार्थतः सौख्यम् । इदं तु पुनरनादिज्ञानसामान्य- स्वभावस्योपरि महाविकाशेनाभिव्याप्य स्वत एव व्यवस्थितत्वात्स्वयं जायमानमात्माधीनतया, समन्तात्मप्रदेशान् परमसमक्षज्ञानोपयोगीभूयाभिव्याप्य व्यवस्थितत्वात्समन्तम् अशेषद्वारा- पावरणेन, प्रसभं निपीतसमस्तवस्तुज्ञेयाकारं परमं वैश्वरूप्यमभिव्याप्य व्यवस्थितत्वादनन्तार्थ- विस्तृतम् समस्तार्थाबुभुत्सया, सकलशक्तिप्रतिबन्धककर्मसामान्यनिःक्रान्ततया परिस्पष्ट- प्रकाशभास्वरं स्वभावमभिव्याप्य व्यवस्थितत्वाद्विमलम् सम्यगवबोधेन, युगपत्समर्पित- त्रैसमयिकात्मस्वरूपं लोकालोकमभिव्याप्य व्यवस्थितत्वादवग्रहादिरहितम् क्रमकृतार्थग्रहण- खेदाभावेन प्रत्यक्षं ज्ञानमनाकुलं भवति । ततस्तत्पारमार्थिकं खलु सौख्यम् ।।५९।। रहितम् । पुनरपि कीदृक् । रहियं तु ओग्गहादिहिं अवग्रहादिरहितं चेति । एवं पञ्चविशेषणविशिष्टं यत्केवलज्ञानं सुहं ति एगंतियं भणिदं तत्सुखं भणितम् । कथंभूतम् । ऐकान्तिकं नियमेनेति । तथाहि — परनिरपेक्षत्वेन चिदानन्दैकस्वभावं निजशुद्धात्मानमुपादानकारणं कृत्वा समुत्पद्यमानत्वात्स्वयं जायमानं
અને આ પ્રત્યક્ષ જ્ઞાન તો અનાકુળ છે, કારણ કે — (૧) અનાદિ જ્ઞાનસામાન્યરૂપ સ્વભાવ ઉપર મહા વિકાસથી વ્યાપીને સ્વતઃ ( – પોતાથી) જ રહ્યું હોવાથી ‘સ્વયં ઊપજે છે’ તેથી આત્માધીન છે (અને આત્માધીન હોવાથી આકુળતા થતી નથી); (૨) સમસ્ત આત્મપ્રદેશોમાં, પરમ ૧સમક્ષ જ્ઞાનોપયોગરૂપ થઈ, વ્યાપી રહેલું હોવાથી ‘સમંત છે’ તેથી અશેષ દ્વારો ખુલ્લાં થયાં છે (અને એ રીતે કોઈ દ્વાર બંધ નહિ હોવાથી આકુળતા થતી નથી); (૩) સમસ્ત વસ્તુઓના જ્ઞેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ ૨વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી ‘અનંત પદાર્થોમાં વિસ્તૃત છે’ તેથી સર્વ પદાર્થોને જાણવાની ઇચ્છાનો અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઇચ્છા નહિ હોવાથી આકુળતા થતી નથી); (૪) (જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારું કર્મસામાન્ય નીકળી ગયું હોવાને લીધે (જ્ઞાન) ૩પરિસ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન ( – તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી ‘વિમળ છે’ તેથી સમ્યક્પણે ( – બરાબર) જાણે છે (અને એ રીતે સંશયાદિરહિતપણે જાણવાને લીધે આકુળતા થતી નથી); તથા (૫) જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ યુગપદ્ સમર્પિત કર્યું છે ( – એકીસમયે જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને રહ્યું હોવાથી ‘અવગ્રહાદિ રહિત છે’ તેથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદનો અભાવ છે. — આ પ્રમાણે (ઉપર્યુક્ત પાંચ કારણે) પ્રત્યક્ષ જ્ઞાન અનાકુળ છે. તેથી ખરેખર તે પારમાર્થિક સુખ છે. ૧. સમક્ષ = પ્રત્યક્ષ ૨. પરમ વિવિધતા = સમસ્તપદાર્થસમૂહ કે જે અનંત વિવિધતામય છે. ૩. પરિસ્પષ્ટ = સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ.
Page 104 of 513
PDF/HTML Page 135 of 544
single page version
अथ केवलस्यापि परिणामद्वारेण खेदस्य संभवादैकान्तिकसुखत्वं नास्तीति प्रत्याचष्टे —
अत्र को हि नाम खेदः कश्च परिणामः कश्च केवलसुखयोर्व्यतिरेकः, यतः केवलस्यैकान्तिक सुखत्वं न स्यात् । खेदस्यायतनानि घातिकर्माणि, न नाम केवलं परिणाम- सत्, सर्वशुद्धात्मप्रदेशाधारत्वेनोत्पन्नत्वात्समस्तं सर्वज्ञानाविभागपरिच्छेदपरिपूर्णं सत्, समस्तावरण- क्षयेनोत्पन्नत्वात्समस्तज्ञेयपदार्थग्राहकत्वेन विस्तीर्णं सत्, संशयविमोहविभ्रमरहितत्वेन सूक्ष्मादिपदार्थ- परिच्छित्तिविषयेऽत्यन्तविशदत्वाद्विमलं सत्, क्रमकरणव्यवधानजनितखेदाभावादवग्रहादिरहितं च सत्, यदेवं पञ्चविशेषणविशिष्टं क्षायिकज्ञानं तदनाकुलत्वलक्षणपरमानन्दैकरूपपारमार्थिकसुखात्संज्ञालक्षण- प्रयोजनादिभेदेऽपि निश्चयेनाभिन्नत्वात्पारमार्थिकसुखं भण्यते – इत्यभिप्रायः ।।५९।। अथानन्तपदार्थ- परिच्छेदनात्केवलज्ञानेऽपि खेदोऽस्तीति पूर्वपक्षे सति परिहारमाह – जं केवलं ति णाणं तं सोक्खं
હવે ‘કેવળજ્ઞાનને પણ પરિણામ દ્વારા *ખેદનો સંભવ હોવાથી કેવળજ્ઞાન એકાંતિક સુખ નથી’ એવા અભિપ્રાયનું ખંડન કરે છેઃ —
અન્વયાર્થઃ — [यत् ] જે [केवलम् इति ज्ञानं] ‘કેવળ’ નામનું જ્ઞાન છે [तत् सौख्यं] તે સુખ છે. [परिणामः च] પરિણામ પણ [सः च एव] તે જ છે. [तस्य खेदः न भणितः] તેને ખેદ કહ્યો નથી (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વજ્ઞદેવે ખેદ કહ્યો નથી) [यस्मात् ] કારણ કે [घातीनि] ઘાતિકર્મો [क्षयं जातानि] ક્ષય પામ્યાં છે.
ટીકાઃ — અહીં (કેવળજ્ઞાનની બાબતમાં), (૧) ખેદ શો, (૨) પરિણામ શા તથા (૩) કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક ( – ભેદ) શો, કે જેથી કેવળજ્ઞાનને એકાંતિક સુખપણું ન હોય? * ખેદ = થાક; સંતાપ; દુઃખ.
Page 105 of 513
PDF/HTML Page 136 of 544
single page version
मात्रम् । घातिकर्माणि हि महामोहोत्पादकत्वादुन्मत्तकवदतस्मिंस्तद्बुद्धिमाधाय परिच्छेद्यमर्थं प्रत्यात्मानं यतः परिणामयन्ति, ततस्तानि तस्य प्रत्यर्थं परिणम्य परिणम्य श्राम्यतः खेदनिदानतां प्रतिपद्यन्ते । तदभावात्कुतो हि नाम केवले खेदस्योद्भेदः । यतश्च त्रिसमया- वच्छिन्नसकलपदार्थपरिच्छेद्याकारवैश्वरूप्यप्रकाशनास्पदीभूतं चित्रभित्तिस्थानीयमनन्तस्वरूपं स्वयमेव परिणमत्केवलमेव परिणामः । ततः कुतोऽन्यः परिणामो यद्द्वारेण खेदस्यात्मलाभः । यतश्च समस्तस्वभावप्रतिघाताभावात्समुल्लसितनिरङ्कुशानन्तशक्तितया सकलं त्रैकालिकं लोका- लोकाकारमभिव्याप्य कूटस्थत्वेनात्यन्तनिःप्रकम्पं व्यवस्थितत्वादनाकुलतां सौख्यलक्षण- यत्केवलमिति ज्ञानं तत्सौख्यं भवति, तस्मात् खेदो तस्स ण भणिदो तस्य केवलज्ञानस्य खेदो दुःखं न भणितम् । तदपि कस्मात् । जम्हा घादी खयं जादा यस्मान्मोहादिघातिकर्माणि क्षयं गतानि । तर्हि तस्यानन्तपदार्थपरिच्छित्तिपरिणामो दुःखकारणं भविष्यति । नैवम् । परिणमं च सो चेव तस्य केवलज्ञानस्य संबन्धी परिणामश्च स एव सुखरूप एवेति । इदानीं विस्तरः — ज्ञानदर्शनावरणोदये सति युगपदर्थान् ज्ञातुमशक्यत्वात् क्रमकरणव्यवधानग्रहणे खेदो भवति, आवरणद्वयाभावे सति युगपद्ग्रहणे केवलज्ञानस्य खेदो नास्तीति सुखमेव । तथैव तस्य भगवतो जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थ- युगपत्परिच्छित्तिसमर्थमखण्डैकरूपं प्रत्यक्षपरिच्छित्तिमयं स्वरूपं परिणमत्सत् केवलज्ञानमेव परिणामो, न
(૧) ખેદનાં આયતનો ( – સ્થાનો) ઘાતિકર્મો છે, કેવળ પરિણામમાત્ર નહિ. ઘાતિકર્મો મહા મોહનાં ઉત્પાદક હોવાથી ધતૂરાની માફક ૧અતત્માં તત્બુદ્ધિ ધારણ કરાવી આત્માને જ્ઞેય પદાર્થ પ્રતિ પરિણમાવે છે, તેથી તે ઘાતિકર્મો, દરેક પદાર્થ પ્રતિ પરિણમી પરિણમીને થાકતા તે આત્માને ખેદનાં કારણ થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ હોવાથી કેવળજ્ઞાનમાં ખેદનું પ્રગટવું ક્યાંથી થાય? (૨) વળી ત્રણ કાળરૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે એવા સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સ્થાનભૂત કેવળજ્ઞાન, ચીતરેલી ભીંતની માફક, અનંતસ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ છે. માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા ખેદની ઉત્પત્તિ થાય? (૩) વળી કેવળજ્ઞાન સમસ્ત
૨સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે નિરંકુશ અનંત શક્તિ ઉલ્લસી હોવાથી સકળ ત્રિકાળિક લોકાલોક -આકારમાં વ્યાપીને ૩કૂટસ્થપણે અત્યંત નિષ્કંપ રહ્યું છે તેથી આત્માથી ૧. અતત્માં તત્બુદ્ધિ = વસ્તુ જે -સ્વરૂપે ન હોય તે -સ્વરૂપે હોવાની માન્યતા; જેમ કે — જડમાં ચેતનબુદ્ધિ
(અર્થાત્ જડમાં ચેતનની માન્યતા), દુઃખમાં સુખબુદ્ધિ વગેરે. ૨. પ્રતિઘાત = વિઘ્ન; રુકાવટ; હણાવું તે; ઘાત. ૩. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારું; અચળ. (કેવળજ્ઞાન સર્વથા અપરિણામી નથી; પરંતુ તે એક
પ્ર. ૧૪
Page 106 of 513
PDF/HTML Page 137 of 544
single page version
भूतामात्मनोऽव्यतिरिक्तां बिभ्राणं केवलमेव सौख्यम् । ततः कुतः केवलसुखयोर्व्यतिरेकः । अतः सर्वथा केवलं सुखमैकान्तिकमनुमोदनीयम् ।।६०।। च केवलज्ञानाद्भिन्नपरिणामोऽस्ति येन खेदो भविष्यति । अथवा परिणामविषये द्वितीयव्याख्यानं क्रियते ---युगपदनन्तपदार्थपरिच्छित्तिपरिणामेऽपि वीर्यान्तरायनिरवशेषक्षयादनन्तवीर्यत्वात् खेदकारणं नास्ति, तथैव च शुद्धात्मसर्वप्रदेशेषु समरसीभावेन परिणममानानां सहजशुद्धानन्दैकलक्षणसुख- रसास्वादपरिणतिरूपामात्मनः सकाशादभिन्नामनाकुलतां प्रति खेदो नास्ति । संज्ञालक्षणप्रयोजनादि- भेदेऽपि निश्चयेनाभेदरूपेण परिणममानं केवलज्ञानमेव सुखं भण्यते । ततः स्थितमेतत्केवलज्ञानाद्भिन्नं सुखं नास्ति । तत एव केवलज्ञाने खेदो न संभवतीति ।।६०।। अथ पुनरपि केवलज्ञानस्य सुखस्वरूपतां प्रकारान्तरेण दृढयति — णाणं अत्थंतगयं ज्ञानं केवलज्ञानमर्थान्तगतं ज्ञेयान्तप्राप्तं । लोयालोएसु वित्थडा અભિન્ન એવી, સુખના લક્ષણભૂત અનાકુળતા ધરતું થકું કેવળજ્ઞાન જ સુખ છે. માટે કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક ક્યાં છે?
આથી ‘કેવળજ્ઞાન એકાંતિક સુખ છે’ એમ સર્વથા અનુમોદવાયોગ્ય છે ( – આનંદથી સંમત કરવાયોગ્ય છે).
ભાવાર્થઃ — ‘કેવળજ્ઞાનમાં પણ પરિણામ થયા કરતા હોવાથી થાક લાગે અને તેથી દુઃખ થાય; માટે કેવળજ્ઞાન એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે?’ એવી શંકાનું અહીં સમાધાન કરવામાં આવ્યું છેઃ
(૧) પરિણામમાત્ર થાકનું કે દુઃખનું કારણ નથી, પણ ઘાતિકર્મોના નિમિત્તે થતા પર -સન્મુખ પરિણામ થાકનાં કે દુઃખનાં કારણ છે. કેવળજ્ઞાનમાં ઘાતિકર્મો અવિદ્યમાન હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. (૨) વળી કેવળજ્ઞાન પોતે જ પરિણામશીલ છે; પરિણમન કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય તો કેવળજ્ઞાનનો જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ દ્વારા ખેદ હોઈ શકે નહિ — હોતો નથી. (૩) વળી કેવળજ્ઞાન આખા ત્રિકાળિક લોકાલોકના આકારને ( – સમસ્ત પદાર્થોના ત્રિકાળિક જ્ઞેયાકારસમૂહને) સર્વદા અડોલપણે જાણતું થકું અત્યંત નિષ્કંપ – સ્થિર – અક્ષુબ્ધ – અનાકુળ છે; અને અનાકુળ હોવાથી સુખી છે — સુખસ્વરૂપ છે, કારણ કે અનાકુળતા સુખનું જ લક્ષણ છે. આમ કેવળજ્ઞાન અને અક્ષુબ્ધતા – અનાકુળતા ભિન્ન નહિ હોવાથી કેવળજ્ઞાન અને સુખ ભિન્ન નથી.
આ રીતે (૧) ઘાતિકર્મોના અભાવને લીધે, (૨) પરિણામ કોઈ ઉપાધિ નહિ હોવાને લીધે, અને (૩) કેવળજ્ઞાન નિષ્કંપ – સ્થિર – અનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે. ૬૦.
Page 107 of 513
PDF/HTML Page 138 of 544
single page version
स्वभावप्रतिघाताभावहेतुकं हि सौख्यम् । आत्मनो हि दृशिज्ञप्ती स्वभावः, तयोर्लोका- लोकविस्तृतत्वेनार्थान्तगतत्वेन च स्वच्छन्दविजृम्भितत्वाद्भवति प्रतिघाताभावः । ततस्तद्धेतुकं सौख्यमभेदविवक्षायां केवलस्य स्वरूपम् । किंच केवलं सौख्यमेव; सर्वानिष्टप्रहाणात्, दिट्ठी लोकालोकयोर्विस्तृता दृष्टिः केवलदर्शनम् । णट्ठमणिट्ठं सव्वं अनिष्टं दुःखमज्ञानं च तत्सर्वं नष्टं । इट्ठं पुण जं हि तं लद्धं इष्टं पुनर्यद् ज्ञानं सुखं च हि स्फु टं तत्सर्वं लब्धमिति । तद्यथा – स्वभावप्रतिघाताभाव- हेतुकं सुखं भवति । स्वभावो हि केवलज्ञानदर्शनद्वयं, तयोः प्रतिघात आवरणद्वयं, तस्याभावः केवलिनां, ततः कारणात्स्वभावप्रतिघाताभावहेतुकमक्षयानन्तसुखं भवति । यतश्च परमानन्दैकलक्षण-
હવે ફરીને પણ ‘કેવળ (અર્થાત્ કેવળજ્ઞાન) સુખસ્વરૂપ છે’ એમ નિરૂપણ કરતાં ઉપસંહાર કરે છેઃ —
અન્વયાર્થઃ — [ज्ञानं] જ્ઞાન [अर्थान्तगतं] પદાર્થોના પારને પામેલું છે [दृष्टिः] અને દર્શન [लोकालोकेषु विस्तृता] લોકાલોકમાં વિસ્તૃત છે; [सर्वं अनिष्टं] સર્વ અનિષ્ટ [नष्टं] નાશ પામ્યું છે [पुनः] અને [यत् तु] જે [इष्टं] ઇષ્ટ છે [तत्] તે સર્વ [लब्धं] પ્રાપ્ત થયું છે. (તેથી કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે.)
ટીકાઃ — સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આત્માનો સ્વભાવ દર્શન- જ્ઞાન છે; (કેવળદશામાં) તેમના ( – દર્શનજ્ઞાનના) પ્રતિઘાતનો અભાવ છે, કારણ કે દર્શન લોકાલોકમાં વિસ્તૃત હોવાથી અને જ્ઞાન પદાર્થોના પારને પામેલું હોવાથી તેઓ (દર્શન -જ્ઞાન) સ્વચ્છંદપણે ( – સ્વતંત્રતાથી, અંકુશ વગર, કોઈથી દબાયા વિના) ખીલેલાં છે. (આમ દર્શનજ્ઞાનરૂપ સ્વભાવના પ્રતિઘાતનો અભાવ છે) તેથી સ્વભાવના પ્રતિઘાતનો અભાવ જેનું કારણ છે એવું સુખ અભેદવિવક્ષામાં કેવળનું સ્વરૂપ છે.
Page 108 of 513
PDF/HTML Page 139 of 544
single page version
सर्वेष्टोपलम्भाच्च । यतो हि केवलावस्थायां सुखप्रतिपत्तिविपक्षभूतस्य दुःखस्य साधनतामुप- गतमज्ञानमखिलमेव प्रणश्यति, सुखस्य साधनीभूतं तु परिपूर्णं ज्ञानमुपजायते, ततः केवलमेव सौख्यमित्यलं प्रपञ्चेन ।।६१।।
सुखप्रतिपक्षभूतमाकुलत्वोत्पादकमनिष्टं दुःखमज्ञानं च नष्टं, यतश्च पूर्वोक्तलक्षणसुखाविनाभूतं त्रैलोक्योदरविवरवर्तिसमस्तपदार्थयुगपत्प्रकाशकमिष्टं ज्ञानं च लब्धं, ततो ज्ञायते केवलिनां ज्ञानमेव सुखमित्यभिप्रायः ।।६१।। अथ पारमार्थिकसुखं केवलिनामेव, संसारिणां ये मन्यन्ते तेऽभव्या इति निरूपयति — णो सद्दहंति नैव श्रद्दधति न मन्यन्ते । किम् । सोक्खं निर्विकारपरमाह्लादैकसुखम् । कथंभूतं न मन्यन्ते । सुहेसु परमं ति सुखेषु मध्ये तदेव परमसुखम् । केषां संबन्धि यत्सुखम् । विगदघादीणं विगतघातिकर्मणां केवलिनाम् । किं कृत्वापि न मन्यन्ते । सुणिदूण ‘जादं सयं समत्तं’ इत्यादि- पूर्वोक्तगाथात्रयकथितप्रकारेण श्रुत्वापि । ते अभव्वा ते अभव्याः । ते हि जीवा वर्तमानकाले
(બીજી રીતે કેવળનું સુખસ્વરૂપપણું સમજાવવામાં આવે છેઃ) વળી, કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખ જ છે, કારણ કે સર્વ અનિષ્ટનો નાશ થયો છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થઈ છે. કેવળ -અવસ્થામાં, સુખોપલબ્ધિના વિપક્ષભૂત જે દુઃખ તેના સાધનભૂત અજ્ઞાન આખુંય નાશ પામે છે અને સુખના સાધનભૂત પરિપૂર્ણ જ્ઞાન ઊપજે છે, તેથી કેવળ જ સુખ છે. વિશેષ વિસ્તારથી બસ થાઓ. ૬૧.
અન્વયાર્થઃ — ‘[ विगतघातिनां ] જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં છે તેમનું [ सौख्यं ] સુખ [ सुखेषु परमं ] (સર્વ) સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે’ [ इति श्रुत्वा ] એવું વચન સાંભળીને [ न श्रद्दधति ] જેઓ તેને શ્રદ્ધતા નથી [ ते अभव्याः ] તેઓ અભવ્ય છે; [ भव्याः वा ] અને ભવ્યો [ तत् ] તેનો [ प्रतीच्छन्ति ] સ્વીકાર ( – આદર, શ્રદ્ધા) કરે છે.
Page 109 of 513
PDF/HTML Page 140 of 544
single page version
इह खलु स्वभावप्रतिघातादाकुलत्वाच्च मोहनीयादिकर्मजालशालिनां सुखाभासे- ऽप्यपारमार्थिकी सुखमिति रूढिः । केवलिनां तु भगवतां प्रक्षीणघातिकर्मणां स्वभाव- प्रतिघाताभावादनाकुलत्वाच्च यथोदितस्य हेतोर्लक्षणस्य च सद्भावात्पारमार्थिकं सुखमिति श्रद्धेयम् । न किलैवं येषां श्रद्धानमस्ति ते खलु मोक्षसुखसुधापानदूरवर्तिनो मृगतृष्णाम्भो- भारमेवाभव्याः पश्यन्ति । ये पुनरिदमिदानीमेव वचः प्रतीच्छन्ति ते शिवश्रियो भाजनं समासन्नभव्याः भवन्ति । ये तु पुरा प्रतीच्छन्ति ते तु दूरभव्या इति ।।६२।। सम्यक्त्वरूपभव्यत्वव्यक्त्यभावादभव्या भण्यन्ते, न पुनः सर्वथा । भव्वा वा तं पडिच्छंति ये वर्तमानकाले सम्यक्त्वरूपभव्यत्वव्यक्तिपरिणतास्तिष्ठन्ति ते तदनन्तसुखमिदानीं मन्यन्ते । ये च सम्यक्त्वरूप- भव्यत्वव्यक्त्या भाविकाले परिणमिष्यन्ति ते च दूरभव्या अग्रे श्रद्धानं कुर्युरिति । अयमत्रार्थः — मारणार्थं तलवरगृहीततस्करस्य मरणमिव यद्यपीन्द्रियसुखमिष्टं न भवति, तथापि तलवरस्थानीय- चारित्रमोहोदयेन मोहितः सन्निरुपरागस्वात्मोत्थसुखमलभमानः सन् सरागसम्यग्दृष्टिरात्मनिन्दादिपरिणतो हेयरूपेण तदनुभवति । ये पुनर्वीतरागसम्यग्दृष्टयः शुद्धोपयोगिनस्तेषां, मत्स्यानां स्थलगमनमिवा- ग्निप्रवेश इव वा, निर्विकारशुद्धात्मसुखाच्च्यवनमपि दुःखं प्रतिभाति । तथा चोक्तम् —
ટીકાઃ — આ લોકમાં મોહનીયાદિકર્મજાળવાળાઓને સ્વભાવપ્રતિઘાતને લીધે અને આકુળપણાને લીધે સુખાભાસ હોવા છતાં તે સુખાભાસને ‘સુખ’ કહેવાની અપારમાર્થિક રૂઢિ છે, અને જેમનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે એવા કેવળીભગવંતોને, સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે અને અનાકુળપણાને લીધે સુખના યથોક્ત ૧કારણનો અને ૨લક્ષણનો સદ્ભાવ હોવાથી, પારમાર્થિક સુખ છે — એમ શ્રદ્ધવાયોગ્ય છે. જેમને આવું શ્રદ્ધાન નથી, તેઓ — મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યો — મૃગતૃષ્ણાના જળસમૂહને જ દેખે ( – અનુભવે) છે; અને જેઓ તે વચનનો હમણાં જ સ્વીકાર ( – શ્રદ્ધા) કરે છે તેઓ — શિવશ્રીનાં ( – મોક્ષલક્ષ્મીનાં) ભાજન — આસન્નભવ્યો છે, તથા જેઓ આગળ ઉપર સ્વીકાર કરશે તેઓ દૂરભવ્યો છે.
ભાવાર્થઃ — ‘કેવળીભગવંતોને જ પારમાર્થિક સુખ છે’ એવું વચન સાંભળીને જેઓ કદી તેનો સ્વીકાર – આદર – શ્રદ્ધા કરતા નથી તેઓ કદી મોક્ષ પામતા નથી; જેઓ તે વચન સાંભળીને અંતરથી તેનો સ્વીકાર – આદર – શ્રદ્ધા કરે છે તેઓ જ મોક્ષ પામે છે, — હમણાં કરે છે તે આસન્નભવ્ય છે અને આગળ ઉપર કરશે તે દૂરભવ્ય છે. ૬૨. ૧. સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. ૨. સુખનું લક્ષણ અનાકુળપણું છે.