Pravachansar (Gujarati). Gatha: 95-100.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 28

 

Page 170 of 513
PDF/HTML Page 201 of 544
single page version

अथ द्रव्यलक्षणमुपलक्षयति
अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं
गुणवं च सपज्जायं जं तं दव्वं ति वुच्चंति ।।९५।।
अपरित्यक्तस्वभावेनोत्पादव्ययध्रुवत्वसंबद्धम्
गुणवच्च सपर्यायं यत्तद्द्रव्यमिति ब्रुवन्ति ।।९५।।
ભાવાર્થઃ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી -પુત્ર-
ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું’ વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન)
છે; ‘માત્ર અચલિત ચેતના તે જ હું છું’ એમ માનવું
પરિણમવું તે આત્મવ્યવહાર
(આત્મારૂપ વર્તન) છે.
જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો
આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા
હોવાથી તેઓ પરસમય છે; અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે
અનેકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મવ્યવહારનો આશ્રય
કરતા હોવાથી રાગીદ્વેષી થતા નથી અર્થાત
્ પરમ ઉદાસીન રહે છે અને એ રીતે
પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી
તેઓ સ્વસમય છે. ૯૪.
હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છેઃ
છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ -વ્યય -ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. ૯૫.
અન્વયાર્થઃ[ अपरित्यक्तस्वभावेन ] સ્વભાવને છોડ્યા વિના [यत्] જે [उत्पाद-
व्ययध्रुवत्वसंबद्धम् ] ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યસંયુક્ત છે [च] તથા [ गुणवत् सपर्यायं ] ગુણવાળું ને
પર્યાયસહિત છે, [ तत्] તેને [ द्रव्यम् इति ] ‘દ્રવ્ય’ [ ब्रुवन्ति ] કહે છે.
अपरिच्चत्तसहावेण अपरित्यक्त स्वभावमस्तित्वेन सहाभिन्नं उप्पादव्वयधुवत्तसंजुत्तं उत्पादव्ययध्रौव्यैः सह
संयुक्तं गुणवं च सपज्जायं गुणवत्पर्यायसहितं च जं यदित्थंभूतं सत्तादिलक्षणत्रयसंयुक्तं तं दव्वं ति वुच्चंति
तद्द्रव्यमिति ब्रुवन्ति सर्वज्ञाः इदं द्रव्यमुत्पादव्ययध्रौव्यैर्गुणपर्यायैश्च सह लक्ष्यलक्षणभेदे अपि सति
सत्ताभेदं न गच्छति तर्हि किं करोति स्वरूपतयैव तथाविधत्वमवलम्बते तथाविधत्वमवलम्बते
कोऽर्थः उत्पादव्ययध्रौव्यस्वरूपं गुणपर्यायस्वरूपं च परिणमति शुद्धात्मवदेव
तथाहि

Page 171 of 513
PDF/HTML Page 202 of 544
single page version

इह खलु यदनारब्धस्वभावभेदमुत्पादव्ययध्रौव्यत्रयेण गुणपर्यायद्वयेन च यल्लक्ष्यते
तद्द्रव्यम् तत्र हि द्रव्यस्य स्वभावोऽस्तित्वसामान्यान्वयः अस्तित्वं हि वक्ष्यति द्विविधं,
स्वरूपास्तित्वं सादृश्यास्तित्वं चेति तत्रोत्पादः प्रादुर्भावः, व्ययः प्रच्यवनं, ध्रौव्यमवस्थितिः
गुणा विस्तारविशेषाः ते द्विविधाः सामान्यविशेषात्मकत्वात् तत्रास्तित्वं नास्तित्व-
मेकत्वमन्यत्वं द्रव्यत्वं पर्यायत्वं सर्वगतत्वमसर्वगतत्वं सप्रदेशत्वमप्रदेशत्वं मूर्तत्वममूर्तत्वं
सक्रि यत्वमक्रि यत्वं चेतनत्वमचेतनत्वं कर्तृत्वमकर्तृत्वं भोक्तृत्वमभोक्तृत्वमगुरुलघुत्वं चेत्यादयः
सामान्यगुणाः
अवगाहहेतुत्वं गतिनिमित्तता स्थितिकारणत्वं वर्तनायतनत्वं रूपादिमत्ता
चेतनत्वमित्यादयो विशेषगुणाः पर्याया आयतविशेषाः ते पूर्वमेवोक्ताश्चतुर्विधाः न च
केवलज्ञानोत्पत्तिप्रस्तावे शुद्धात्मरुचिपरिच्छित्तिनिश्चलानुभूतिरूपकारणसमयसारपर्यायस्य विनाशे सति
शुद्धात्मोपलम्भव्यक्तिरूपकार्यसमयसारस्योत्पादः कारणसमयसारस्य व्ययस्तदुभयाधारभूतपरमात्मद्रव्य-

त्वेन ध्रौव्यं च
तथानन्तज्ञानादिगुणाः, गतिमार्गणाविपक्षभूतसिद्धगतिः, इन्द्रियमार्गणाविपक्ष-
भूतातीन्द्रियत्वादिलक्षणाः शुद्धपर्यायाश्च भवन्तीति यथा शुद्धसत्तया सहाभिन्नं परमात्मद्रव्यं
पूर्वोक्तोत्पादव्ययध्रौव्यैर्गुणपर्यायैश्च सह संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सति तैः सह सत्ताभेदं न
ટીકાઃઅહીં (આ વિશ્વમાં) જે, સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યત્રયથી અને ગુણ -પર્યાયદ્વયથી લક્ષિત થાય છે, તે દ્રવ્ય છે. તેમાં (સ્વભાવ, ઉત્પાદ,
વ્યય, ધ્રૌવ્ય, ગુણ ને પર્યાય એ છ શબ્દો કહ્યા તેમાં), દ્રવ્યનો સ્વભાવ તે
અસ્તિત્વસામાન્યરૂપ અન્વય. અસ્તિત્વ બે પ્રકારનું કહેશેઃ (૧) સ્વરૂપ -અસ્તિત્વ અને
(૨) સાદ્રશ્ય -અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું); વ્યય તે પ્રચ્યુતિ
(અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું); ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું). ગુણો તે વિસ્તારવિશેષો.
તેઓ સામાન્ય -વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે. તેમાં, અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્વ,
અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્વ, અસર્વગતત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તત્વ,
અમૂર્તત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ, અચેતનત્વ, કર્તૃત્વ, અકર્તૃત્વ, ભોક્તૃત્વ, અભોક્તૃત્વ,
અગુરુલઘુત્વ ઇત્યાદિક સામાન્યગુણો છે; અવગાહહેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ,
વર્તનાયતનત્વ, રૂપાદિમત્ત્વ, ચેતનત્વ, ઇત્યાદિક વિશેષગુણો છે. પર્યાયો તે આયતવિશેષો.
તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં) કહેલા ચાર પ્રકારના છે.
૧. ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યત્રય = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યએ ત્રિપુટી (ત્રણનો સમૂહ)
૨. ગુણપર્યાયદ્વય = ગુણ ને પર્યાયએ યુગલ (બેનો સમૂહ)
૩. લક્ષિત થાય છે = લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે. [(૧) ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય તથા (૨) ગુણપર્યાય
તે લક્ષણો છે અને દ્રવ્ય તે લક્ષ્ય છે.]
૪. ‘છે, છે, છે’ એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વય = એકરૂપતા; સદ્રશભાવ.)

Page 172 of 513
PDF/HTML Page 203 of 544
single page version

तैरुत्पादादिभिर्गुणपर्यायैर्वा सह द्रव्यं लक्ष्यलक्षणभेदेऽपि स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
द्रव्यस्य तथाविधत्वादुत्तरीयवत्
यथा खलूत्तरीयमुपात्तमलिनावस्थं प्रक्षालितममलाव-
स्थयोत्पद्यमानं तेनोत्पादेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
तथाविधत्वमवलम्बते; तथा द्रव्यमपि समुपात्तप्राक्तनावस्थं समुचितबहिरङ्गसाधनसन्निधिसद्भावे
विचित्रबहुतरावस्थानं स्वरूपकर्तृकरणसामर्थ्यस्वभावेनान्तरङ्गसाधनतामुपागतेनानुगृहीतमुत्तरा-
वस्थयोत्पद्यमानं तेनोत्पादेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
तथाविधत्वमवलम्बते
यथा च तदेवोत्तरीयममलावस्थयोत्पद्यमानं मलिनावस्थया व्ययमानं तेन
व्ययेन लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते; तथा
દ્રવ્યને તે ઉત્પાદાદિક સાથે અથવા ગુણપર્યાયો સાથે લક્ષ્ય -લક્ષણભેદ હોવા છતાં
સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ દ્રવ્ય તેવું (ઉત્પાદાદિવાળું અથવા ગુણપર્યાયવાળું ) છે
વસ્ત્રની જેમ.
જેવી રીતે જેણે મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું વસ્ત્ર, ધોવામાં આવતાં, નિર્મળ
અવસ્થાથી (નિર્મળ અવસ્થારૂપે, નિર્મળ અવસ્થાની અપેક્ષાએ) ઊપજતું થકું તે ઉત્પાદ
વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદ સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે
(અર્થાત
્ ઉત્પાદસ્વરૂપે જ પોતે પરિણત છે); તેવી રીતે જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે
એવું દ્રવ્ય પણકે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની
ઘણી અવસ્થાઓ કરે છે તેઅંતરંગસાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના
સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર અવસ્થાએ ઊપજતું થકું તે ઉત્પાદ વડે
લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી
જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઊપજતું અને મલિન અવસ્થાથી વ્યય પામતું થકું
તે વ્યય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ
તેવું છે; તેવી રીતે તે જ દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી ઊપજતું અને પૂર્વ અવસ્થાથી વ્યય
करोति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते तथाविधत्वं कोऽर्थः उत्पादव्ययध्रौव्यगुणपर्यायस्वरूपेण
परिणमति, तथा सर्वद्रव्याणि स्वकीयस्वकीययथोचितोत्पादव्ययध्रौव्यैस्तथैव गुणपर्यायैश्च सह यद्यपि
संज्ञालक्षणप्रयोजनादिभिर्भेदं कुर्वन्ति तथापि सत्तास्वरूपेण भेदं न कुर्वन्ति, स्वभावत एव

तथाविधत्वमवलम्बन्ते
तथाविधत्वं कोऽर्थः उत्पादव्ययादिस्वरूपेण परिणमन्ति अथवा यथा वस्त्रं
૧. સંનિધિ = હાજરી; નિકટતા.
૨. દ્રવ્યમાં પોતાનામાં જ સ્વરૂપકર્તા અને સ્વરૂપકરણ થવાનું સામર્થ્ય છે. આ સામર્થ્યરૂપ સ્વભાવ જ
પોતાના પરિણમનમાં (અવસ્થાંતર કરવામાં) અંતરંગ સાધન છે.

Page 173 of 513
PDF/HTML Page 204 of 544
single page version

तदेव द्रव्यमप्युत्तरावस्थयोत्पद्यमानं प्राक्तनावस्थया व्ययमानं तेन व्ययेन लक्ष्यते, न च तेन सह
स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते
यथैव च तदेवोत्तरीयमेककालम-
मलावस्थयोत्पद्यमानं मलिनावस्थया व्ययमानमवस्थायिन्योत्तरीयत्वावस्थया ध्रौव्यमालम्बमानं
ध्रौव्येण लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते; तथैव
तदेव द्रव्यमप्येककालमुत्तरावस्थयोत्पद्यमानं प्राक्तनावस्थया व्ययमानमवस्थायिन्या द्रव्यत्वावस्थया
ध्रौव्यमालम्बमानं ध्रौव्येण लक्ष्यते, न च तेन सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव
तथाविधत्वमवलम्बते
यथैव च तदेवोत्तरीयं विस्तारविशेषात्मकैर्गुणैर्लक्ष्यते, न च तैः सह
स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते; तथैव तदेव द्रव्यमपि विस्तार-
विशेषात्मकैर्गुणैर्लक्ष्यते, न च तैः सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते
यथैव च तदेवोत्तरीयमायतविशेषात्मकैः पर्यायवर्तिभिस्तन्तुभिर्लक्ष्यते, न च तैः सह स्वरूप-
भेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते; तथैव तदेव द्रव्यमप्यायतविशेषात्मकैः
पर्यायैर्लक्ष्यते, न च तैः सह स्वरूपभेदमुपव्रजति, स्वरूपत एव तथाविधत्वमवलम्बते
।।९५।।
પામતું થકું તે વ્યય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી,
સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર એકીવખતે નિર્મળ અવસ્થાથી ઊપજતું,
મલિન અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી વસ્ત્રત્વ -અવસ્થાથી ધ્રુવ રહેતું થકું ધ્રૌવ્ય
વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ધ્રૌવ્યની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે;
તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ એકીવખતે ઉત્તર અવસ્થાથી ઊપજતું, પૂર્વ અવસ્થાથી વ્યય
પામતું અને ટકતી એવી દ્રવ્યત્વ -અવસ્થાથી ધ્રુવ રહેતું થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છે; પરંતુ
તેને તે ધ્રૌવ્યની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.
વળી જેવી રીતે તે જ વસ્ત્ર વિસ્તારવિશેષોસ્વરૂપ (શુક્લત્વાદિ) ગુણો વડે લક્ષિત
થાય છે; પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે; તેવી જ રીતે
તે જ દ્રવ્ય પણ વિસ્તારવિશેષોસ્વરૂપ ગુણો વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ગુણોની સાથે
સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર આયતવિશેષોસ્વરૂપ
પર્યાયવર્તી (
પર્યાય તરીકે વર્તતા, પર્યાયસ્થાનીય) તંતુઓ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને
તે તંતુઓની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે; તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ
આયતવિશેષોસ્વરૂપ પર્યાયો વડે લક્ષિત થાય છે, પરંતુ તેને તે પર્યાયોની સાથે સ્વરૂપભેદ
નથી, સ્વરૂપથી જ તેવું છે. ૯૫.
निर्मलपर्यायेणोत्पन्नं मलिनपर्यायेण विनष्टं तदुभयाधारभूतवस्त्ररूपेण ध्रुवमविनश्वरं, तथैव शुक्ल-
वर्णादिगुणनवजीर्णादिपर्यायसहितं च सत् तैरुत्पादव्ययध्रौव्यैस्तथैव च स्वकीयगुणपर्यायैः सह

संज्ञादिभेदेऽपि सति सत्तारूपेण भेदं न करोति
तर्हि किं करोति स्वरूपत एवोत्पादादिरूपेण

Page 174 of 513
PDF/HTML Page 205 of 544
single page version

अथ क्रमेणास्तित्वं द्विविधमभिदधाति; स्वरूपास्तित्वं सादृश्यास्तित्वं चेति तत्रेदं
स्वरूपास्तित्वाभिधानम्
सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं
दव्वस्स सव्वकालं उप्पादव्वयधुवत्तेहिं ।।९६।।
सद्भावो हि स्वभावो गुणैः स्वकपर्ययैश्चित्रैः
द्रव्यस्य सर्वकालमुत्पादव्ययध्रुवत्वैः ।।९६।।
अस्तित्वं हि किल द्रव्यस्य स्वभावः, तत्पुनरन्यसाधननिरपेक्षत्वादनाद्यनन्ततया-
हेतुकयैकरूपया वृत्त्या नित्यप्रवृत्तत्वाद्विभावधर्मवैलक्षण्याच्च भावभाववद्भावान्नानात्वेऽपि
परिणमति, तथा सर्वद्रव्याणीत्यभिप्रायः ।।९५।। एवं नमस्कारगाथा द्रव्यगुणपर्यायकथनगाथा
स्वसमयपरसमयनिरूपणगाथा सत्तादिलक्षणत्रयसूचनगाथा चेति स्वतन्त्रगाथाचतुष्टयेन पीठिकाभिधानं
प्रथमस्थलं गतम् अथ प्रथमं तावत्स्वरूपास्तित्वं प्रतिपादयतिसहावो हि स्वभावः स्वरूपं भवति हि स्वभावः स्वरूपं भवति हि
स्फु टम् कः कर्ता सब्भावो सद्भावः शुद्धसत्ता शुद्धास्तित्वम् कस्य स्वभावो भवति दव्वस्स
मुक्तात्मद्रव्यस्य तच्च स्वरूपास्तित्वं यथा मुक्तात्मनः सकाशात्पृथग्भूतानां पुद्गलादिपञ्चद्रव्याणां
હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છેઃ સ્વરૂપ -અસ્તિત્વ અને સાદ્રશ્ય -અસ્તિત્વ.
તેમાં આ સ્વરૂપ -અસ્તિત્વનું કથન છેઃ
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
અન્વયાર્થઃ[सर्वकालं] સર્વ કાળે [गुणैः] ગુણો તથા [चित्रैः स्वकपर्ययैः] અનેક
પ્રકારના પોતાના પર્યાયો વડે [उत्पादव्ययध्रुवत्वैः] તેમ જ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે [द्रव्यस्य
सद्भावः] દ્રવ્યનું જે અસ્તિત્વ, [हि] તે ખરેખર [स्वभावः] સ્વભાવ છે.
ટીકાઃઅસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી
નિરપેક્ષ હોવાને લીધે અનાદિ -અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું
હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ભાવ અને ભાવવાન્પણાને લીધે અનેકપણું
૧. અસ્તિત્વ અન્ય સાધનની અપેક્ષા વિનાનુંસ્વયંસિદ્ધ છે તેથી અનાદિ -અનંત છે.
૨. અહેતુક = અકારણ; જેનું કોઇ કારણ નથી એવી.
૩. વૃત્તિ = વર્તન; વર્તવું તે; પરિણતિ. ( અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી
અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે.)
૪. અસ્તિત્વ તે (દ્રવ્યનો) ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન્ (ભાવવાળું) છે.

Page 175 of 513
PDF/HTML Page 206 of 544
single page version

प्रदेशभेदाभावाद्द्रव्येण सहैकत्वमवलम्बमानं द्रव्यस्य स्वभाव एव कथं न भवेत् तत्तु
द्रव्यान्तराणामिव द्रव्यगुणपर्यायाणां न प्रत्येकं परिसमाप्यते यतो हि परस्परसाधित-
सिद्धियुक्तत्वात्तेषामस्तित्वमेकमेव, कार्तस्वरवत्
यथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा कार्तस्वरात् पृथगनुपलभ्यमानैः
कर्तृकरणाधिकरणरूपेण पीततादिगुणानां कुण्डलादिपर्यायाणां च स्वरूपमुपादाय प्रवर्तमान-
प्रवृत्तियुक्तस्य कार्तस्वरास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैः पीततादिगुणैः कुण्डलादिपर्यायैश्च
यदस्तित्वं कार्तस्वरस्य स स्वभावः, तथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा
द्रव्यात्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेण गुणानां पर्यायाणां च स्वरूपमुपादाय
હોવા છતાં પ્રદેશભેદ નહિ હોવાને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતું, દ્રવ્યનો સ્વભાવ જ
કેમ ન હોય? (જરૂર હોય.) તે અસ્તિત્વ
જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં
સમાપ્ત થઈ જાય છે તેમદ્રવ્ય -ગુણ -પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, કારણ
કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી (અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર
સિદ્ધ થતાં હોવાથીએક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) તેમનું
અસ્તિત્વ એક જ છે;સુવર્ણની જેમ.
જેમ દ્રવ્યે, ક્ષેત્ર, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક્ જોવામાં આવતા નથી, કર્તા-
કરણ -અધિકરણરૂપે પીળાશઆદિગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ કરીને
પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની
નિષ્પત્તિ થાય છે,એવા પીળાશઆદિગુણો અને
કુંડળાદિપર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણનો) સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે,
કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક્ જોવામાં આવતા નથી,
કર્તા -કરણ -અધિકરણરૂપે ગુણોના
शेषजीवानां च भिन्नं भवति न च तथा कैः सह गुणेहिं सगपज्जएहिं केवलज्ञानादिगुणैः
किञ्चिदूनचरमशरीराकारादिस्वकपर्यायैश्च सह कथंभूतैः चित्तेहिं सिद्धगतित्वमतीन्द्रियत्वमकायत्वम-
योगत्वमवेदत्वमित्यादिबहुभेदभिन्नैः न केवलं गुणपर्यायैः सह भिन्नं न भवति उप्पादव्वयधुवत्तेहिं
शुद्धात्मप्राप्तिरूपमोक्षपर्यायस्योत्पादो रागादिविकल्परहितपरमसमाधिरूपमोक्षमार्गपर्यायस्य व्ययस्तथा
मोक्षमोक्षमार्गाधारभूतान्वयद्रव्यत्वलक्षणं ध्रौव्यं चेत्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यैश्च सह भिन्नं न भवति
कथम् सव्वकालं सर्वकालपर्यन्तं यथा भवति कस्मात्तैः सह भिन्नं न भवतीति चेत यतः
कारणाद्गुणपर्यायास्तित्वेनोत्पादव्ययध्रौव्यास्तित्वेन च कर्तृभूतेन शुद्धात्मद्रव्यास्तित्वं साध्यते,
૧. જેઓ = જે પીળાશઆદિ ગુણો અને કુંડળાદિ પર્યાયો
૨. નિષ્પત્તિ = નીપજવું તે; થવું તે; સિદ્ધિ.
૩. દ્રવ્ય જ ગુણ -પર્યાયોનું કર્તા (કરનાર), તેમનું કરણ (સાધન) અને તેમનું અધિકરણ (આધાર) છે;
તેથી દ્રવ્ય જ ગુણ -પર્યાયનું સ્વરૂપ ધારણ કરે છે.

Page 176 of 513
PDF/HTML Page 207 of 544
single page version

प्रवर्तमानप्रवृत्तियुक्तस्य द्रव्यास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैर्गुणैः पर्यायैश्च यदस्तित्वं द्रव्यस्य स
स्वभावः
यथा वा द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा पीततादिगुणेभ्यः
कुण्डलादिपर्यायेभ्यश्च पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिक रणरूपेण कार्तस्वरस्वरूपमुपादाय
प्रवर्तमानप्रवृत्तियुक्तैः पीततादिगुणैः कुण्डलादिपर्यायैश्च निष्पादितनिष्पत्तियुक्तस्य कार्तस्वरस्य
मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः, तथा द्रव्येण वा क्षेत्रेण वा कालेन
वा भावेन वा गुणेभ्यः पर्यायेभ्यश्च पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण
અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય
છે,
એવા ગુણો અને પર્યાયો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે,
કાળે કે ભાવે સુવર્ણથી જુદાં નહિ જોવામાં આવતાં પીળાશાદિક અને કુંડળાદિકનું અસ્તિત્વ
તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ જ
ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ
સિદ્ધિથાય છે, સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય; તેવી રીતે
દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ
તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે, કારણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું
હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય
તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે પીળાશઆદિગુણોથી અને કુંડળાદિપર્યાયોથી
જે પૃથક્ જોવામાં આવતું નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને
પ્રવર્તતા પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે,એવા સુવર્ણનું,
મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્યે,
ક્ષેત્રે, કાળે કે ભાવે ગુણોથી અને પર્યાયોથી જે પૃથક્ જોવામાં આવતું નથી,
शुद्धात्मद्रव्यास्तित्वेन च गुणपर्यायोत्पादव्ययध्रौव्यास्तित्वं साध्यत इति तद्यथायथा स्वकीय-
द्रव्यक्षेत्रकालभावैः सुवर्णादभिन्नानां पीतत्वादिगुणकुण्डलादिपर्यायाणां संबन्धि यदस्तित्वं स एव
सुवर्णस्य सद्भावः, तथा स्वकीयद्रव्यक्षेत्रकालभावैः परमात्मद्रव्यादभिन्नानां केवलज्ञानादिगुणकिंचिदून-

चरमशरीराकारादिपर्यायाणां संबन्धि यदस्तित्वं स एव मुक्तात्मद्रव्यस्य सद्भावः
यथा स्वकीय-
द्रव्यक्षेत्रकालभावैः पीतत्वादिगुणकुण्डलादिपर्यायेभ्यः सकाशादभिन्नस्य सुवर्णस्य सम्बन्धि यदस्तित्वं स
૧. જે = જે સુવર્ણ
૨. તેમનાથી = પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયોથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં
સિદ્ધ
થવામાંનીપજવામાં મૂળ સાધન પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયો જ છે.)

Page 177 of 513
PDF/HTML Page 208 of 544
single page version

द्रव्यस्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैर्गुणैः पर्यायैश्च निष्पादितनिष्पत्तियुक्तस्य द्रव्यस्य
मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः
किंचयथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा कार्तस्वरा-
त्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेण कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्याणां स्वरूप-
કર્તા -કરણ -અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની
નિષ્પત્તિ થાય છે,એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે,
તે સ્વભાવ છે. (પીળાશાદિકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું
અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડળાદિકનું જ અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને
પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના
અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ
પણ ન હોય; તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ
તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ
ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો
અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
(જેવી રીતે દ્રવ્યનું અને ગુણ -પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દ્રષ્ટાંત-
પૂર્વક સમજાવ્યું, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ છે
એમ સુવર્ણના દ્રષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે.)
જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક્ જોવામાં આવતાં નથી, કર્તા-
કરણ -અધિકરણરૂપે કુંડળાદિ -ઉત્પાદોના, બાજુબંધઆદિવ્યયોના અને પીળાશઆદિધ્રૌવ્યોના
एव पीतत्वादिगुणकुण्डलादिपर्यायाणां स्वभावो भवति, तथा स्वकीयद्रव्यक्षेत्रकालभावैः केवल-
ज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायेभ्यः सकाशादभिन्नस्य मुक्तात्मद्रव्यस्य संबन्धि यदस्तित्वं स

एव केवलज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायाणां स्वभावो ज्ञातव्यः
अथेदानीमुत्पादव्यय-
ध्रौव्याणामपि द्रव्येण सहाभिन्नास्तित्वं कथ्यते यथा स्वकीयद्रव्यादिचतुष्टयेन सुवर्णादभिन्नानां
कटकपर्यायोत्पादकङ्कणपर्यायविनाशसुवर्णत्वलक्षणध्रौव्याणां संबन्धि यदस्तित्वं स एव सुवर्णसद्भावः,
૧. ગુણ -પર્યાયો જ દ્રવ્યના કર્તા (કરનાર), કરણ (સાધન) અને અધિકરણ (આધાર) છે; તેથી ગુણ-
પર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે.
૨. જેઓ = જે કુંડળ આદિ ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને પીળાશ આદિ ધ્રૌવ્યો
૩. સુવર્ણ જ કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધાદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યોનું કર્તા, કરણ તથા અધિકરણ
છે; તેથી સુવર્ણ જ તેમનું સ્વરૂપ ધારણ કરે છે (સુવર્ણ જ કુંડળાદિરૂપે ઊપજે છે, બાજુબંધઆદિરૂપે
નષ્ટ થાય છે અને પીળાશઆદિરૂપે ટકી રહે છે).
પ્ર. ૨૩

Page 178 of 513
PDF/HTML Page 209 of 544
single page version

मुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तस्य कार्तस्वरास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैः कुण्डलाङ्गद-
पीतताद्युत्पादव्ययध्रौव्यैर्यदस्तित्वं कार्तस्वरस्य स स्वभावः, तथा हि द्रव्येण वा क्षेत्रेण वा
कालेन वा भावेन वा द्रव्यात्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेणोत्पादव्ययध्रौव्याणां
स्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तस्य द्रव्यास्तित्वेन निष्पादितनिष्पत्तियुक्तैरुत्पादव्यय-
ध्रौव्यैर्यदस्तित्वं द्रव्यस्य स स्वभावः
यथा वा द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा
कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्येभ्यः पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण कार्तस्वर-
स्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैः कुण्डलाङ्गदपीतताद्युत्पादव्ययध्रौव्यैर्निष्पादितनिष्पत्तियुक्तस्य
कार्तस्वरस्य मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः, तथा द्रव्येण वा क्षेत्रेण वा
तथा स्वद्रव्यादिचतुष्टयेन परमात्मद्रव्यादभिन्नानां मोक्षपर्यायोत्पादमोक्षमार्गपर्यायव्ययतदुभयाधार-
भूतपरमात्मद्रव्यत्वलक्षणध्रौव्याणां संबन्धि यदस्तित्वं स एव मुक्तात्मद्रव्यसद्भावः
यथा स्वद्रव्यादि-
चतुष्टयेन कटकपर्यायोत्पादकङ्कणपर्यायव्ययसुवर्णत्वलक्षणध्रौव्येभ्यः सकाशादभिन्नस्य सुवर्णस्य संबन्धि
यदस्तित्वं स एव कटकपर्यायोत्पादकङ्कणपर्यायव्ययतदुभयाधारभूतसुवर्णत्वलक्षणध्रौव्याणां स्वभावः,

तथा स्वद्रव्यादिचतुष्टयेन मोक्षपर्यायोत्पादमोक्षमार्गपर्यायव्ययतदुभयाधारभूतमुक्तात्मद्रव्यत्वलक्षण-

ध्रौव्येभ्यः सकाशादभिन्नस्य परमात्मद्रव्यस्य संबन्धि यदस्तित्वं स एव
मोक्षपर्यायोत्पादमोक्षमार्ग-
સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે,એવાં
કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધઆદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે,
તે (સુવર્ણનો) સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક્ જોવામાં
આવતાં નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા
દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે,
એવાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો વડે જે દ્રવ્યનું
અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે કાળે કે ભાવે દ્રવ્યથી જુદાં નહિ જોવામાં આવતાં
ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે; કારણ કે ઉત્પાદો, વ્યયો
અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ઉત્પાદો, વ્યયો
અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન હોય.
આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે કુંડળાદિ -ઉત્પાદોથી, બાજુબંધઆદિવ્યયોથી
અને પીળાશઆદિધ્રૌવ્યોથી જે પૃથક્ જોવામાં આવતું નથી, કર્તા -કરણ -અધિકરણરૂપે સુવર્ણના
સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતાં કુંડળાદિ -ઉત્પાદો, બાજુબંધઆદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યો
વડે જેની નિષ્પત્તિ થાય છે,
એવા સુવર્ણનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે
અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોથી જે પૃથક્

Page 179 of 513
PDF/HTML Page 210 of 544
single page version

कालेन वा भावेन वोत्पादव्ययध्रौव्येभ्यः पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण
द्रव्यस्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैरुत्पादव्ययध्रौव्यैर्निष्पादितनिष्पत्तियुक्तस्य द्रव्यस्य मूल-
साधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः
।।९६।।
इदं तु सादृश्यास्तित्वाभिधानमस्तीति कथयति
इह विविहलक्खणाणं लक्खणमेगं सदित्ति सव्वगयं
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।।९७।।
पर्यायव्ययतदुभयाधारभूतमुक्तात्मद्रव्यत्वलक्षणध्रौव्याणां स्वभाव इति एवं यथा मुक्तात्मद्रव्यस्य
स्वकीयगुणपर्यायोत्पादव्ययध्रौव्यैः सह स्वरूपास्तित्वाभिधानमवान्तरास्तित्वमभिन्नं व्यवस्थापितं तथैव
જોવામાં આવતું નથી, *કર્તા -કરણ -અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતાં
ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે,એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી
નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (ઉત્પાદોથી, વ્યયોથી અને ધ્રૌવ્યોથી ભિન્ન
નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું જ અસ્તિત્વ છે;
કારણ કે દ્રવ્યના સ્વરૂપને ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો જ ધારણ કરતાં હોવાથી ઉત્પાદો,
વ્યયો અને ધ્રૌવ્યોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો
ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
ભાવાર્થઃઅસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી; વળી તે અસ્તિત્વ અનાદિ-
અનંત છે તથા અહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવધર્મથી
પણ ભિન્ન પ્રકારનું છે; આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે.
ગુણ -પર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણ કે ગુણ -પર્યાયો
દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય ગુણ -પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. વળી એવી
જ રીતે ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે; કારણ કે ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે છે, અને દ્રવ્ય ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યોથી જ નીપજે છે.
આ પ્રમાણે સ્વરૂપ -અસ્તિત્વનું નિરૂપણ થયું. ૯૬.
હવે આ (નીચે પ્રમાણે) સાદ્રશ્ય -અસ્તિત્વનું કથન છેઃ
વિધવિધલક્ષણીનું સરવ -ગત ‘સત્ત્વ’લક્ષણ એક છે,
એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
*ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા, કરણ અને અધિકરણ છે; તેથી ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યો જ દ્રવ્યના
સ્વરૂપને ધારણ કરે છે.

Page 180 of 513
PDF/HTML Page 211 of 544
single page version

इह विविधलक्षणानां लक्षणमेकं सदिति सर्वगतम्
उपदिशता खलु धर्मं जिनवरवृषभेण प्रज्ञप्तम् ।।९७।।
इह किल प्रपञ्चितवैचित्र्येण द्रव्यान्तरेभ्यो व्यावृत्य वृत्तेन प्रतिद्रव्यं सीमानमासूत्रयता
विशेषलक्षणभूतेन च स्वरूपास्तित्वेन लक्ष्यमाणानामपि सर्वद्रव्याणामस्तमितवैचित्र्यप्रपञ्चं प्रवृत्य
वृत्तं प्रतिद्रव्यमासूत्रितं सीमानं भिन्दत्सदिति सर्वगतं सामान्यलक्षणभूतं सादृश्यास्तित्वमेकं
खल्ववबोधव्यम्
एवं सदित्यभिधानं सदिति परिच्छेदनं च सर्वार्थपरामर्शि स्यात यदि
पुनरिदमेवं न स्यात्तदा किंचित्सदिति किंचिदसदिति किंचित्सच्चासच्चेति किंचिदवाच्यमिति च
स्यात्
तत्तु विप्रतिषिद्धमेव प्रसाध्यं चैतदनोकहवत् यथा हि बहूनां बहुविधानामनो-
समस्तशेषद्रव्याणामपि व्यवस्थापनीयमित्यर्थः ।।९६।। अथ सादृश्यास्तित्वशब्दाभिधेयां महासत्तां
प्रज्ञापयतिइह विविहलक्खणाणं इह लोके प्रत्येकसत्ताभिधानेन स्वरूपास्तित्वेन विविधलक्षणानां
भिन्नलक्षणानां चेतनाचेतनमूर्तामूर्तपदार्थानां लक्खणमेगं तु एकमखण्डलक्षणं भवति किं कर्तृ सदित्ति
सर्वं सदिति महासत्तारूपम् किंविशिष्टम् सव्वगयं संकरव्यतिकरपरिहाररूपस्वजात्यविरोधेन
અન્વયાર્થઃ[धर्मं] ધર્મને [खलु] ખરેખર [उपदिशता] ઉપદેશતા [जिनवरवृषभेण]
જિનવરવૃષભે [इह] આ વિશ્વમાં [विविधलक्षणानां] વિવિધ લક્ષણવાળાં (ભિન્ન ભિન્ન
સ્વરૂપ -અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યોનું, [सत् इति] ‘સત્’ એવું [सर्वगतं] સર્વગત [लक्षणं]
લક્ષણ (સાદ્રશ્ય -અસ્તિત્વ) [एकं] એક [प्रज्ञप्तम्] કહ્યું છે.
ટીકાઃઆ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણુંઅનેકપણું દર્શાવતા),
અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા
વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વ વડે (સર્વ દ્રવ્યો) લક્ષિત થતાં હોવા છતાં, સર્વ દ્રવ્યોનું,
વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી
સીમાને અવગણતું, ‘સત
્’ એવું જે સર્વગત સામાન્યલક્ષણભૂત સાદ્રશ્ય -અસ્તિત્વ તે ખરેખર
એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’ એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ
કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક
પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ,
કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો
વિરુદ્ધ જ છે. અને આ (‘સત્’ એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત)
તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. ૨.સર્વગત = સર્વમાં વ્યાપનારું
૩. વ્યાવૃત્ત = જુદું; છૂટું; ભિન્ન. ૪. પરામર્શ = સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.

Page 181 of 513
PDF/HTML Page 212 of 544
single page version

कहानामात्मीयात्मीयस्य विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं, सामान्य-
लक्षणभूतेन सादृश्योद्भासिनानोकहत्वेनोत्थापितमेकत्वं तिरियति, तथा बहूनां बहुविधानां
द्रव्याणामात्मीयात्मीयस्य विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वं, सामान्य-
लक्षणभूतेन सादृश्योद्भासिना सदित्यस्य भावेनोत्थापितमेकत्वं तिरियति
यथा च तेषामनो-
कहानां सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिनानोकहत्वेनोत्थापितेनैकत्वेन तिरोहितमपि
विशेषलक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वमुच्चकास्ति, तथा सर्वद्रव्याणामपि
सामान्यलक्षणभूतेन सादृश्योद्भासिना सदित्यस्य भावेनोत्थापितेनैकत्वेन तिरोहितमपि विशेष-
लक्षणभूतस्य स्वरूपास्तित्वस्यावष्टम्भेनोत्तिष्ठन्नानात्वमुच्चकास्ति
।।९७।।
જેમ ઘણાં બહુવિધ વૃક્ષોને પોતપોતાના વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના
અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક વૃક્ષપણા વડે ઊભું
થતું એકત્વ તિરોહિત કરે છે, તેમ ઘણાં બહુવિધ દ્રવ્યોને પોતપોતાના વિશેષલક્ષણભૂત
સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક
‘સત’્પણા વડે (
‘સત્’ એવા ભાવ વડે, હોવાપણા વડે, ‘છે’પણા વડે) ઊભું થતું એકત્વ
તિરોહિત કરે છે. વળી જેમ તે વૃક્ષોની બાબતમાં, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક
વૃક્ષપણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં (પોતપોતાના) વિશેષલક્ષણભૂત
સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે (
આબાદ
રહે છે, નષ્ટ થતું નથી), તેમ સર્વ દ્રવ્યોની બાબતમાં પણ, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક
‘સત
્’પણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં (પોતપોતાના)
વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન
રહે છે. [ઘણાં (અર્થાત
્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અર્થાત્ આમ્રવૃક્ષ, અશોકવૃક્ષ
ઇત્યાદિ અનેક પ્રકારનાં) વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ -અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ-
અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે, પરંતુ વૃક્ષપણું કે જે સર્વ વૃક્ષોનું સામાન્ય
લક્ષણ છે અને જે સર્વ વૃક્ષોમાં સાદ્રશ્ય (સમાનપણું) બતાવે છે તેની અપેક્ષાએ સર્વ વૃક્ષોમાં
એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે; તેવી રીતે ઘણાં
(અર્થાત
્ અનંત) અને બહુવિધ (અર્થાત્ છ પ્રકારનાં) દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ -અસ્તિત્વ
शुद्धसंग्रहनयेन सर्वगतं सर्वपदार्थव्यापकम् इदं केनोक्त म् उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं
धर्मं वस्तुस्वभावसंग्रहमुपदिशता खलु स्फु टं जिनवरवृषभेण प्रज्ञप्तमिति तद्यथायथा सर्वे मुक्तात्मनः
सन्तीत्युक्ते सति परमानन्दैकलक्षणसुखामृतरसास्वादभरितावस्थलोकाकाशप्रमितशुद्धासंख्येयात्मप्रदेशै-
૧. સાદ્રશ્ય = સમાનપણું; સરખાપણું.
૨. તિરોહિત = તિરોભૂત; આચ્છાદિત; અદ્રશ્ય.

Page 182 of 513
PDF/HTML Page 213 of 544
single page version

अथ द्रव्यैर्द्रव्यान्तरस्यारम्भं द्रव्यादर्थान्तरत्वं च सत्तायाः प्रतिहन्ति
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ।।९८।।
द्रव्यं स्वभावसिद्धं सदिति जिनास्तत्त्वतः समाख्यातवन्तः
सिद्धं तथा आगमतो नेच्छति यः स हि परसमयः ।।९८।।
ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ -અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે, પરંતુ સત્પણું
(હોવાપણું, ‘છે’ એવો ભાવ) કે જે સર્વ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં
સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ
ત્યારે અનેકપણું ગૌણ થાય છે. વળી આ પ્રમાણે જ્યારે સામાન્ય સત
્પણાને મુખ્યપણે
લક્ષમાં લેતાં સર્વ દ્રવ્યોના એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થાય છે, ત્યારે પણ
તે (સમસ્ત દ્રવ્યોનું સ્વરૂપ -અસ્તિત્વસંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે.]
(આ પ્રમાણે સાદ્રશ્ય -અસ્તિત્વનું નિરૂપણ થયું.) ૯૭.
હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું અને દ્રવ્યથી સત્તાનું
*અર્થાંતરપણું હોવાનું
ખંડન કરે છે (અર્થાત્ કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ
કોઈ જુદો પદાર્થ નથી એમ નક્કી કરે છે)ઃ
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
અન્વયાર્થઃ[द्रव्यं] દ્રવ્ય [स्वभावसिद्धं] સ્વભાવથી સિદ્ધ અને [सत् इति]
(સ્વભાવથી જ) ‘સત્’ છે એમ [जिनाः] જિનોએ [तत्त्वतः] તત્ત્વતઃ [समाख्यातवन्तः] કહ્યું
છે; [तथा] એ પ્રમાણે [आगमतः] આગમ દ્વારા [सिद्धं] સિદ્ધ છે; [यः] જે [न इच्छति]
માને [सः] તે [हि] ખરેખર [परसमयः] પરસમય છે.
स्तथा किंचिदूनचरमशरीराकारादिपर्यायैश्च संकरव्यतिकरपरिहाररूपजातिभेदेन भिन्नानामपि सर्वेषां
सिद्धजीवानां ग्रहणं भवति, तथा ‘सर्वं सत्’ इत्युक्ते संग्रहनयेन सर्वपदार्थानां ग्रहणं भवति
अथवा
सेनेयं वनमिदमित्युक्ते अश्वहस्त्यादिपदार्थानां निम्बाम्रादिवृक्षाणां स्वकीयस्वकीयजातिभेदभिन्नानां
युगपद्ग्रहणं भवति, तथा सर्वं सदित्युक्ते सति सादृश्यसत्ताभिधानेन महासत्तारूपेण शुद्धसंग्रह-

नयेन सर्वपदार्थानां स्वजात्यविरोधेन ग्रहणं भवतीत्यर्थः
।।९७।। अथ यथा द्रव्यं स्वभावसिद्धं तथा
*અર્થાંતર = અન્ય પદાર્થ; જુદો પદાર્થ.

Page 183 of 513
PDF/HTML Page 214 of 544
single page version

न खलु द्रव्यैर्द्रव्यान्तराणामारम्भः, सर्वद्रव्याणां स्वभावसिद्धत्वात् स्वभावसिद्धत्वं तु
तेषामनादिनिधनत्वात् अनादिनिधनं हि न साधनान्तरमपेक्षते गुणपर्यायात्मानमात्मनः
स्वभावमेव मूलसाधनमुपादाय स्वयमेव सिद्धसिद्धिमद्भूतं वर्तते यत्तु द्रव्यैरारभ्यते न
तद्द्रव्यान्तरं, कादाचित्कत्वात् स पर्यायः, द्वयणुकादिवन्मनुष्यादिवच्च द्रव्यं पुनरनवधि
त्रिसमयावस्थायि न तथा स्यात् अथैवं यथा सिद्धं स्वभावत एव द्रव्यं, तथा सदित्यपि
तत्स्वभावत एव सिद्धमित्यवधार्यताम्, सत्तात्मनात्मनः स्वभावेन निष्पन्ननिष्पत्तिमद्भाव-
युक्तत्वात्
न च द्रव्यादर्थान्तरभूता सत्तोपपत्तिमभिप्रपद्यते यतस्तत्समवायात्तत्सदिति स्यात्
तत्सदपि स्वभावत एवेत्याख्यातिदव्वं सहावसिद्धं द्रव्यं परमात्मद्रव्यं स्वभावसिद्धं भवति कस्मात्
अनाद्यनन्तेन परहेतुनिरपेक्षेण स्वतः सिद्धेन केवलज्ञानादिगुणाधारभूतेन सदानन्दैकरूपसुखसुधारसपरम-
समरसीभावपरिणतसर्वशुद्धात्मप्रदेशभरितावस्थेन शुद्धोपादानभूतेन स्वकीयस्वभावेन निष्पन्नत्वात्
यच्च स्वभावसिद्धं न भवति तद्द्रव्यमपि न भवति द्वयणुकादिपुद्गलस्कन्धपर्यायवत्
मनुष्यादिजीवपर्यायवच्च सदिति यथा स्वभावतः सिद्धं तद्द्रव्यं तथा सदिति सत्तालक्षणमपि स्वभावत
ટીકાઃખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સર્વ દ્રવ્યો
સ્વભાવસિદ્ધ છે. (તેમનું) સ્વભાવસિદ્ધપણું તો તેમના અનાદિનિધનપણાને લીધે છે; કારણ
કે
અનાદિનિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી, ગુણપર્યાયાત્મક એવા પોતાના
સ્વભાવને જકે જે મૂળ સાધન છે તેનેધારણ કરીને સ્વયમેવ સિદ્ધ થયેલું વર્તે છે.
જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી, કાદાચિત્કપણાને લીધે પર્યાય
છે; જેમ કે દ્વિ -અણુક વગેરે તથા મનુષ્ય વગેરે. દ્રવ્ય તો અનવધિ (મર્યાદા વિનાનું),
ત્રિસમય -અવસ્થાયી (ત્રણે કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.
હવે એ રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ ‘(તે) સત્ છે’ એવું પણ
તેના સ્વભાવથી જ સિદ્ધ છે એમ નિર્ણય હો, કારણ કે સત્તાત્મક એવા પોતાના
સ્વભાવથી નિષ્પન્ન થયેલા ભાવવાળું છે (
દ્રવ્યનો ‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના
સત્તાસ્વરૂપ સ્વભાવનો જ બનેલોરચાયેલો છે).
દ્રવ્યથી અર્થાંતરભૂત સત્તા ઉપપન્ન નથી (બની શકતી નથી, ઘટતી નથી,
યોગ્ય નથી) કે જેના સમવાયથી તે (-દ્રવ્ય) ‘સત્’ હોય. (આ વાત સ્પષ્ટ
સમજાવવામાં આવે છેઃ)
૧. અનાદિનિધન = આદિ અને અંત રહિત. (જે અનાદિ -અનંત હોય તેની સિદ્ધિ માટે અન્ય સાધનની
જરૂર નથી.)
૨. કાદાચિત્ક = કદાચિતકોઈ વાર હોય એવું; અનિત્ય.

Page 184 of 513
PDF/HTML Page 215 of 544
single page version

सतः सत्तायाश्च न तावद्युतसिद्धत्वेनार्थान्तरत्वं, तयोर्दण्डदण्डिवद्युतसिद्धस्यादर्शनात् अयुत-
सिद्धत्वेनापि न तदुपपद्यते इहेदमिति प्रतीतेरुपपद्यत इति चेत् किंनिबन्धना हीहेदमिति
प्रतीतिः भेदनिबन्धनेति चेत् को नाम भेदः प्रादेशिक अताद्भाविको वा
तावत्प्रादेशिकः, पूर्वमेव युतसिद्धत्वस्यापसारणात अताद्भाविकश्चेत् उपपन्न एव, यद्द्रव्यं
तन्न गुण इति वचनात अयं तु न खल्वेकान्तेनेहेदमिति प्रतीतेर्निबन्धनं,
एव भवति, न च भिन्नसत्तासमवायात् अथवा यथा द्रव्यं स्वभावतः सिद्धं तथा तस्य योऽसौ
सत्तागुणः सोऽपि स्वभावसिद्ध एव कस्मादिति चेत् सत्ताद्रव्ययोः संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि
दण्डदण्डिवद्भिन्नप्रदेशाभावात् इदं के कथितवन्तः जिणा तच्चदो समक्खादा जिनाः कर्तारः तत्त्वतः
सम्यगाख्यातवन्तः कथितवन्तः सिद्धं तह आगमदो सन्तानापेक्षया द्रव्यार्थिकनयेनानादिनिधनागमादपि
तथा सिद्धं णेच्छदि जो सो हि परसमओ नेच्छति न मन्यते य इदं वस्तुस्वरूपं स हि स्फु टं परसमयो
પ્રથમ તો સત્થી સત્તાનું યુતસિદ્ધપણા વડે અર્થાંતરપણું નથી, કારણ કે દંડ અને
દંડીની માફક તેમની બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી. (બીજું,) અયુતસિદ્ધપણા
વડે પણ તે (
અર્થાંતરપણું) બનતું નથી. ‘આમાં આ છે (અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે)’ એવી
પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) ‘આમાં
આ છે’ એવી પ્રતીતિ શાના આશ્રયે (
શા કારણે) થાય છે? ભેદના આશ્રયે થાય છે
(અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કારણે થાય છે) એમ કહેવામાં આવે તો (પૂછીએ
છીએ કે), કયો ભેદ? પ્રાદેશિક કે અતાદ્ભાવિક? પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું
પૂર્વે જ રદ કર્યું છે. અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે ઉપપન્ન જ (-ઉચિત જ) છે,
કારણ કે ‘જે દ્રવ્ય છે તે ગુણ નથી’ એવું (શાસ્ત્રનું) વચન છે. પરંતુ (અહીં પણ એ
ધ્યાનમાં રાખવું કે) આ અતાદ્ભાવિક ભેદ ‘એકાંતે આમાં આ છે’ એવી પ્રતીતિનો આશ્રય
૧. સત્ = હોતુંહયાતહયાતીવાળું અર્થાત્ દ્રવ્ય.
૨. સત્તા = હોવાપણું; હયાતી.
૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલું; સમવાયથી
સંયોગથી સિદ્ધ થયેલું. [જેમ લાકડી અને માણસ
જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ ‘લાકડીવાળો’ થાય છે તેમ સત્તા અને દ્રવ્ય જુદાં હોવા
છતાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય ‘સત્તાવાળું’ (-સત
્) થયું છે એમ નથી. લાકડી અને માણસની
જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં જ આવતાં નથી. આ રીતે ‘લાકડી’ અને ‘લાકડીવાળા’ની
માફક ‘સત્તા’ અને ‘સત
્’ની બાબતમાં યુતસિદ્ધપણું નથી.]
૪. દ્રવ્ય અને સત્તામાં પ્રદેશભેદ નથી, કારણ કે પ્રદેશભેદ હોય તો યુતસિદ્ધપણું આવેજે પ્રથમ
જ રદ કરી બતાવ્યું છે.
૫. દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથીઆવા દ્રવ્ય -ગુણના ભેદને (ગુણ -ગુણીભેદને)
અતાદ્ભાવિક ભેદ (તે -પણે નહિ હોવારૂપ ભેદ) કહે છે. દ્રવ્ય અને સત્તામાં આવો ભેદ કહેવામાં
આવે તો તે યોગ્ય જ છે.

Page 185 of 513
PDF/HTML Page 216 of 544
single page version

स्वयमेवोन्मग्ननिमग्नत्वात तथाहियदैव पर्यायेणार्प्यते द्रव्यं तदैव गुणवदिदं द्रव्यमय-
मस्य गुणः, शुभ्रमिदमुत्तरीयमयमस्य शुभ्रो गुण इत्यादिवदताद्भाविको भेद उन्मज्जति यदा
तु द्रव्येणार्प्यते द्रव्यं तदास्तमितसमस्तगुणवासनोन्मेषस्य तथाविधं द्रव्यमेव शुभ्रमुत्तरीय-
मित्यादिवत्प्रपश्यतः समूल एवाताद्भाविको भेदो निमज्जति
एवं हि भेदे निमज्जति तत्प्रत्यया
प्रतीतिर्निमज्जति तस्यां निमज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वं निमज्जति ततः समस्तमपि
द्रव्यमेवैकं भूत्वावतिष्ठते यदा तु भेद उन्मज्जति, तस्मिन्नुन्मज्जति तत्प्रत्यया प्रतीति-
रुन्मज्जति, तस्यामुन्मज्जत्यामयुतसिद्धत्वोत्थमर्थान्तरत्वमुन्मज्जति, तदापि तत्पर्यायत्वेनोन्मज्जज्जल-
राशेर्जलकल्लोल इव द्रव्यान्न व्यतिरिक्तं स्यात
एवं सति स्वयमेव सद्द्रव्यं भवति यस्त्वेवं
(-કારણ) નથી, કારણ કે તે (અતાદ્ભાવિક ભેદ) સ્વયમેવ (પોતે જ) ઉન્મગ્ન અને
નિમગ્ન થાય છે. તે આ પ્રમાણેઃ જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત
જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છેપહોંચે છે એમ પર્યાયાર્થિક નયથી જોવામાં આવે),
ત્યારે જ‘શુક્લ આ વસ્ત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે’ ઇત્યાદિની માફક‘ગુણવાળું
આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે’ એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે. પરંતુ જ્યારે
દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે (અર્થાત
્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છેપહોંચે છે એમ
દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે), ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા
છે એવા તે જીવને‘શુક્લ વસ્ત્ર જ છે’ ઇત્યાદિની માફક‘આવું દ્રવ્ય જ છે’ એમ જોતાં
સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય છે. એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે
(-કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે. તે (પ્રતીતિ) નિમગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત
અર્થાંતરપણું નિમગ્ન થાય છે. તેથી બધુંય (આખુંય), એક દ્રવ્ય જ થઈને રહે છે. અને
જ્યારે ભેદ ઉન્મગ્ન થાય છે, તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (-કારણે) થતી પ્રતીતિ ઉન્મગ્ન
થાય છે, તે (પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાંતરપણું ઉન્મગ્ન થાય છે, ત્યારે
પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી,
જેમ જળરાશિથી જળકલ્લોલ
વ્યતિરિક્ત નથી (અર્થાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમદ્રવ્યથી વ્યતિરિક્ત હોતું નથી.
मिथ्यादृष्टिर्भवति एवं यथा परमात्मद्रव्यं स्वभावतः सिद्धमवबोद्धव्यं तथा सर्वद्रव्याणीति अत्र द्रव्यं
केनापि पुरुषेण न क्रियते सत्तागुणोऽपि द्रव्याद्भिन्नो नास्तीत्यभिप्रायः ।।९८।। अथोत्पादव्ययध्रौव्यत्वे
૧. ઉન્મગ્ન થવું = ઉપર આવવું; તરી આવવું; પ્રગટ થવું. (મુખ્ય થવું.)
૨. નિમગ્ન થવું = ડૂબી જવું. (ગૌણ થવું.)
૩. ગુણવાસનાના ઉન્મેષ = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટ્ય; ગુણભેદ
હોવારૂપ મનોવલણના (અભિપ્રાયના) ફણગા.
પ્ર. ૨૪

Page 186 of 513
PDF/HTML Page 217 of 544
single page version

नेच्छति स खलु परसमय एव द्रष्टव्यः ।।९८।।
अथोत्पादव्ययध्रौव्यात्मकत्वेऽपि सद्द्रव्यं भवतीति विभावयति
सदवट्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो
अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।।९९।।
सदवस्थितं स्वभावे द्रव्यं द्रव्यस्य यो हि परिणामः
अर्थेषु स स्वभावः स्थितिसंभवनाशसंबद्धः ।।९९।।
इह हि स्वभावे नित्यमवतिष्ठमानत्वात्सदिति द्रव्यम् स्वभावस्तु द्रव्यस्य ध्रौव्यो-
त्पादोच्छेदैक्यात्मकपरिणामः यथैव हि द्रव्यवास्तुनः सामस्त्येनैकस्यापि विष्कम्भक्रम-
આ પ્રમાણે હોવાથી (એમ નક્કી થયું કે) દ્રવ્ય સ્વયમેવ સત્ છે. આમ જે માનતો
નથી તે ખરેખર પરસમય જ માનવો. ૯૮.
હવે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય ‘સત્’ છે એમ દર્શાવે છેઃ
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
અન્વયાર્થઃ[स्वभावे] સ્વભાવમાં [अवस्थितं] અવસ્થિત (હોવાથી) [द्रव्यं] દ્રવ્ય
[सत्] ‘સત્’ છે; [द्रव्यस्य] દ્રવ્યનો [यः हि] જે [स्थितिसंभवनाशसंबद्धः] ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત
[परिणामः] પરિણામ [सः] તે [अर्थेषु स्वभावः] પદાર્થોનો સ્વભાવ છે.
ટીકાઃઅહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’
છે. સ્વભાવ દ્રવ્યનો ધ્રૌવ્ય -ઉત્પાદ -વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.
જેમ દ્રવ્યનું વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તાર-
सति सत्तैव द्रव्यं भवतीति प्रज्ञापयतिसदवट्ठिदं सहावे दव्वं द्रव्यं मुक्तात्मद्रव्यं भवति किं कर्तृ
सदिति शुद्धचेतनान्वयरूपमस्तित्वम् किंविशिष्टम् अवस्थितम् क्व स्वभावे स्वभावं कथयति
दव्वस्स जो हि परिणामो तस्य परमात्मद्रव्यस्य संबन्धी हि स्फु टं यः परिणामः केषु विषयेषु अत्थेसु
૧. અવસ્થિત = રહેલું; ટકેલું.
૨. દ્રવ્યનું વાસ્તુ = દ્રવ્યનો સ્વ -વિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વ -કદ; દ્રવ્યનું સ્વ -દળ. (વાસ્તુ = ઘર;
રહેઠાણ; નિવાસસ્થાન; આશ્રય; ભૂમિ.)

Page 187 of 513
PDF/HTML Page 218 of 544
single page version

प्रवृत्तिवर्तिनः सूक्ष्मांशाः प्रदेशाः, तथैव हि द्रव्यवृत्तेः सामस्त्येनैकस्यापि प्रवाहक्रमप्रवृत्तिवर्तिनः
सूक्ष्मांशाः परिणामाः
यथा च प्रदेशानां परस्परव्यतिरेकनिबन्धनो विष्कम्भक्रमः, तथा
परिणामानां परस्परव्यतिरेकनिबन्धनः प्रवाहक्रमः यथैव च ते प्रदेशाः स्वस्थाने स्वरूप-
पूर्वरूपाभ्यामुत्पन्नोच्छन्नत्वात्सर्वत्र परस्परानुस्यूतिसूत्रितैकवास्तुतयानुत्पन्नप्रलीनत्वाच्च संभूति-
संहारध्रौव्यात्मकमात्मानं धारयन्ति, तथैव ते परिणामाः स्वावसरे स्वरूपपूर्वरूपाभ्या-
मुत्पन्नोच्छन्नत्वात्सर्वत्र परस्परानुस्यूतिसूत्रितैकप्रवाहतयानुत्पन्नप्रलीनत्वाच्च संभूतिसंहारध्रौव्या-
त्मकमात्मानं धारयन्ति
यथैव च य एव हि पूर्वप्रदेशोच्छेदनात्मको वास्तुसीमान्तः स एव
हि तदुत्तरोत्पादात्मकः, स एव च परस्परानुस्यूतिसूत्रितैकवास्तुतयातदुभयात्मक इति; तथैव
परमात्मपदार्थस्य धर्मत्वादभेदनयेनार्था भण्यन्ते के ते केवलज्ञानादिगुणाः सिद्धत्वादिपर्यायाश्च,
तेष्वर्थेषु विषयेषु योऽसौ परिणामः सो सहावो केवलज्ञानादिगुणसिद्धत्वादिपर्यायरूपस्तस्य
परमात्मद्रव्यस्य स्वभावो भवति स च कथंभूतः ठिदिसंभवणाससंबद्धो स्वात्मप्राप्तिरूपमोक्षपर्यायस्य
संभवस्तस्मिन्नेव क्षणे परमागमभाषयैकत्ववितर्कावीचारद्वितीयशुक्लध्यानसंज्ञस्य शुद्धोपादानभूतस्य
ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે
એક હોવા છતાં, પ્રવાહક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. જેમ
વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહક્રમનું કારણ પરિણામોનો
પરસ્પર
વ્યતિરેક છે.
જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ -રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા
સર્વત્ર (બધેય) પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન -અવિનષ્ટ
હોવાથી ઉત્પત્તિ -સંહાર -ધ્રૌવ્યાત્મક છે, તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ -રૂપથી
ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર
અનુસ્યૂતિથી રચાયેલા એક-
પ્રવાહપણા વડે અનુત્પન્ન -અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ -સંહાર -ધ્રૌવ્યાત્મક છે. વળી જેમ વાસ્તુનો
જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વપ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ) ત્યારપછીના
પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે
૧. વૃત્તિ = વર્તવું તે; હોવું તે; હોવાપણું; હયાતી.
૨. વ્યતિરેક = ભેદ; (એકનો બીજામાં) અભાવ. (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના
પ્રવાહમાં ક્રમ છે.)
૩. અનુસ્યૂતિ = અન્વયપૂર્વક જોડાણ. [સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક (-સાદ્રશ્યસહિત)
ગૂંથાયેલા (જોડાયેલા) હોવાથી તે બધા પરિણામો એકપ્રવાહપણે છે તેથી તેઓ ઉત્પન્ન કે
વિનષ્ટ નથી.]

Page 188 of 513
PDF/HTML Page 219 of 544
single page version

य एव हि पूर्वपरिणामोच्छेदात्मकः प्रवाहसीमान्तः स एव हि तदुत्तरोत्पादात्मकः, स एव
च परस्परानुस्यूतिसूत्रितैकप्रवाहतयातदुभयात्मक इति
एवमस्य स्वभावत एव त्रिलक्षणायां
परिणामपद्धतौ दुर्ललितस्य स्वभावानतिक्रमात्त्रिलक्षणमेव सत्त्वमनुमोदनीयम् मुक्ताफलदामवत्
यथैव हि परिगृहीतद्राघिम्नि प्रलम्बमाने मुक्ताफलदामनि समस्तेष्वपि स्वधामसूच्चकासत्सु
मुक्ताफलेषूत्तरोत्तरेषु धामसूत्तरोत्तरमुक्ताफलानामुदयनात्पूर्वपूर्वमुक्ताफलानामनुदयनात
् सर्वत्रापि
परस्परानुस्यूतिसूत्रकस्य सूत्रकस्यावस्थानात्त्रैलक्षण्यं प्रसिद्धिमवतरति, तथैव हि परिगृहीत-
नित्यवृत्तिनिवर्तमाने द्रव्ये समस्तेष्वपि स्वावसरेषूच्चकासत्सु परिणामेषूत्तरोत्तरेष्ववसरेषूत्तरोत्तर-
परिणामानामुदयनात्पूर्वपूर्वपरिणामानामनुदयनात
् सर्वत्रापि परस्परानुस्यूतिसूत्रकस्य प्रवाहस्या-
वस्थानात्त्रैलक्षण्यं प्रसिद्धिमवतरति ।।९९।।
અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એક્કે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ
પૂર્વપરિણામના વિનાશસ્વરૂપ છે તે જ ત્યારપછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ
પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામપદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં)
વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું
મોતીના હારની માફક. (તે આ રીતેઃ) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા
લટકતા મોતીના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછી
પછીનાં સ્થાનોએ પછીપછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાંપહેલાંનાં મોતીઓ
નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી
ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે
નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા
(પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં,
પછીપછીના અવસરોએ પછીપછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલાંપહેલાંના
પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો પ્રવાહ અવસ્થિત
(
ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.
समस्तरागादिविकल्पोपाधिरहितस्वसंवेदनज्ञानपर्यायस्य नाशस्तस्मिन्नेव समये तदुभयाधारभूतपरमात्म-
द्रव्यस्य स्थितिरित्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यत्रयेण संबन्धो भवतीति एवमुत्पादव्ययध्रौव्यत्रयेणैकसमये
૧. અતિક્રમતું = ઓળંગતું; છોડતું.
૨. સત્ત્વ = સત
્પણું; (અભેદનયે) દ્રવ્ય.
૩. ત્રિલક્ષણ = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું; ત્રિસ્વરૂપ; ત્રયાત્મક.
૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું.
૫. નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે.

Page 189 of 513
PDF/HTML Page 220 of 544
single page version

अथोत्पादव्ययध्रौव्याणां परस्पराविनाभावं दृढयति
ण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।।१००।।
न भवो भङ्गविहीनो भङ्गो वा नास्ति संभवविहीनः
उत्पादोऽपि च भङ्गो न विना ध्रौव्येणार्थेन ।।१००।।
ભાવાર્થઃદરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે. તે સ્વભાવ
ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ
છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ -કાળમાં
પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું
હોવાથી દરેક પરિણામ ઉત્પાદ -વિનાશ વિનાનો એકરૂપ
ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ -વ્યય-
ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક
પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના
હારની માફક, ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક છે. ૯૯.
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છેઃ
ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય -પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦.
અન્વયાર્થઃ[भवः] ઉત્પાદ [भङ्गविहीनः] ભંગ વિનાનો [न] હોતો નથી
[वा] અને [भङ्गः] ભંગ [संभवविहीनः] ઉત્પાદ વિનાનો [नास्ति] હોતો નથી; [उत्पादः]
ઉત્પાદ [अपि च] તેમ જ [भङ्गः] ભંગ [ध्रौव्येण अर्थेन विना] ધ્રૌવ્ય પદાર્થ વિના [न]
હોતા નથી.
यद्यपि पर्यायार्थिकनयेन परमात्मद्रव्यं परिणतं, तथापि द्रव्यार्थिकनयेन सत्तालक्षणमेव भवति
त्रिलक्षणमपि सत्सत्तालक्षणं कथं भण्यत इति चेत् ‘‘उत्पादव्ययध્ર્ર
્ર્ર
્ર
ौव्ययुक्तं सत्’’ इति वचनात् यथेदं
परमात्मद्रव्यमेकसमयेनोत्पादव्ययध्रौव्यैः परिणतमेव सत्तालक्षणं भण्यते तता सर्वद्रव्याणीत्यर्थः ।।९९।।
एवं स्वरूपसत्तारूपेण प्रथमगाथा, महासत्तारूपेण द्वितीया, यथा द्रव्यं स्वतःसिद्धं तथा सत्तागुणोऽपीति
कथनेन तृतीया, उत्पादव्ययध्रौव्यत्वेऽपि सत्तैव द्रव्यं भण्यत इति कथनेन चतुर्थीति गाथाचतुष्टयेन
૧. અવિનાભાવ = એક વિના બીજાનું નહીં હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ.
૨. ભંગ = વ્યય; નાશ.