Page 142 of 540
PDF/HTML Page 151 of 549
single page version
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं।। ९७।।
છે એવા અનંત આત્મા છે, અનંત પરમાણુ છે. ધર્માસ્તિ છે, કાલાણુ છે. એ સાદ્રશ્ય અસ્તિત્વ ‘છે’
સરખા. ‘છે પણે’ સરખા છે. એમ. ‘છે’ બધા પણ ‘છે પણે’ બધાં સરખા છે. એ સત્તામાં (કહ્યું)
છે), આકાશ છે. ‘છે’ એમાં ‘નથી’ એમ થાય? ‘છે’ એ સદ્રશ મહાસત્તાની અપેક્ષાએ છે. (બધા
પદાર્થો) ‘છે’ એમ. આહા... હા..!”
આદિ, એમ વિવિધ લક્ષણવાળા દ્રવ્યો, “ભિન્ન–ભિન્ન સ્વરૂપ–અસ્તિત્વવાળા સર્વ” સર્વ દ્રવ્યોનું “સત્
એવું” આહા... હા...! ભલે એના લક્ષણો ભિન્ન હો, પણ ‘છે પણે’ એમાં સર્વ દ્રવ્યો આવી જાય છે.
“છે” એવું ‘સત્’ સર્વગત’ સર્વમાં વ્યાપનારું “લક્ષણ (સાદ્રશ્ય અસ્તિત્વ એક કહ્યું છે” ‘સત્’
‘છે’ એક એ અપેક્ષાએ. બધા (પદાર્થો) છે ને....! બે છે એમ છે કાંઈ? તો એક છે ને બીજું નથી,
અથવા એક છે ને બીજું ઓછું છે, એક સત્ આખું છે ને એક (સત્) ઓછું છે એવું છે કાંઈ? બધું
પૂરણ છે એકે-એક. બધા સ્વરૂપ-અસ્તિત્વમાં એકે-એક (જુદાંજુદાં) લીધા છે. સાદ્રશ્ય - અસ્તિત્વમાં
બધાં છે એની વ્યાખ્યા કરે (છે).
રહીને, એવા”
Page 143 of 540
PDF/HTML Page 152 of 549
single page version
સ્વરૂપ છે એ સર્વનું એ તો બરાબર છે.
વિસ્તારને અસ્ત કરતું.” આહા... હા...! જ્ઞાનનું લક્ષણ આત્માનું જડનું લક્ષણ-સ્વરૂપ-અસ્તિત્વ ભલે
હો. પણ એ બધાનું વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું ભિન્ન-ભિન્ન નહીં પણ ‘છે’ બસ! બધા ‘છે’
અને સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું” ભિન્ન–ભિન્ન ન
ગણતાં ‘સત્’ એવું જે સર્વગત સામાન્ય લક્ષણભૂત સાદ્રશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું” ઈ
‘છે’ ઈ પણે જાણવું. ભલે લક્ષણ ભેદ છે સર્વનાં. પણ (સાદ્રશ્યઅસ્તિત્વ) માં કોઈ ભેદ છે નહીં.
સ્વરૂપનાં અસ્તિત્વથી, પરથી ભિન્ન છે. પણ પ્રત્યેક આત્માઓ છે. પરમાણુઓ છે અને બીજા બધા
પદાર્થો છે એવી સદ્રશ ‘સત્’ ની અપેક્ષાએ, અનેકપણું એટલે ભિન્ન છે તે લક્ષમાં લેતાં નથી. અહીંયાં
એક ‘સત્’ છે, બધાં દ્રવ્યો ‘છે’ ‘છે પણે’ સદ્રશદ્રષ્ટિમાં મહાસત્તા કેટલાક કહે છે ને...! મહાસત્તા
ભિન્ન છે (પણ) એમ નથી. બધા થઈને એવી એક મહાસત્તા છે (એમ કોઈ માને છે પણ) એમ
નથી. આહા... હા...! પણ છે... છે... છે.... છે... એ સાદ્રશ્ય-અસ્તિત્વપણે (છે). એકપણું જુદું પણ છે
(એટલે સ્વરૂપ-અસ્તિત્વ) અને છે... છે.... છે.... છે... પણેંમાં બધું આવી જાય છે સાદ્રશ્યપણાંમાં.
એમાં એકપણું જુદું છે. અનેકપણું ઘુંટાઈ જાય છે. આહા... હા...! આવી વાત છે. વસ્તુની સ્થિતિ!
(શ્રોતા) અનેકપણું અનેકપણાપણે રહે છે ઘુંટાઈ કેવી રીતે જાય છે..? (ઉત્તરઃ) એમ છે વસ્તુ તરીકે
(દરેકનું) સ્વરૂપ-અસ્તિત્વ ભિન્ન-ભિન્ન છે. પણ એક પોતે છે એવા બધા છે એ (‘સત્’) અપેક્ષાએ
સાદ્રશ્ય-અસ્તિત્વ કહ્યું છે. ‘સંગ્રહનય’ ની દ્રષ્ટિએ (અપેક્ષાએ) બધા એક છે એમ કહેવામાં આવે છે.
છે... છે... છે... છે.... છે... એ અપેક્ષાએ (બધા એક ‘સત્’ છે) બધા એક થઈ જાય છે એમ નથી.
અન્ય (મત) માં તો એમ કહે છે વેદાંત આદિમાં કહે છે મહાસત્તા - સર્વવ્યાપકવસ્તુ છે. એક જ છે.
બે (દ્વૈત્ત) નથી કાંઈ! અહીંયાં તો વસ્તુ છે (એ) પોતાના સ્વરૂપે છે પરસ્વરૂપે નથી. એવું અનેકપણું
હોવા છતાં, પોતે છે અને બીજા છે એમ “છે પણા” માં અનેકપણું લક્ષમાં નથી આવતું ‘છે પણાં’
માં છે. બધું એવું લક્ષમાં આવ્યું. આહા...! આવો મારગ છે.
હોવો જોઈએ. કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ. કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ,
અને કોઈક અવાચ્ય હોવો જોઈએ,; પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (‘સત્’ એવું કથન અને
જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
Page 144 of 540
PDF/HTML Page 153 of 549
single page version
સ્વરૂપથી (જે) અસ્તિત્વ છે એનાથી જણાતું અવલંબનથી ઊભું થતું “જે અનેકત્વ તેને” જે
અનેકપણું છે તેને,” સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક” એ છે છે, છે, છે (એવું સાદ્રશ્ય) આમવનમાં
આંબાના ઝાડ હોય, બાવળનાં ઝાડ હોય, પીપળાના ઝાડ હોય, (આમલીનાં ઝાડ હોય, (આમલીનાં
ઝાડ હોય), બીજાં (ઝાડ હોય) એમ દરેક જુદાં જુદાં છે છતાં પણ બધાં ‘છે’ એ અપેક્ષાએ બધા એક
થાય છે એક થાય છે એટલે બધી ચીજ એક થતી નથી. પણ છે. છે... છે... છે.... પણાંમાં એકપણું
કહેવાય છે. આહા... હા...! આવું છે.. અહીંયાં એવી વાત નથી કે આત્મા (ના) દ્રવ્ય-ગુણ-પર્યાય
અનેક છે છતાં પણ દ્રષ્ટિ કરી છે એક ઉપર એ (વાત) અહીંયાં નથી. સમજાય છે કાંઈ?
એ ધ્રુવ નું લક્ષ કરે છે ભલે! પર્યાય પણ સાબિત કરી. લક્ષ્ય ત્રિકાળ (ધ્રુવદ્રવ્ય) છે તેનો સ્વીકાર
કરીને દ્રષ્ટિ કરીને, પર્યાય તેનું લક્ષ કરે છે. (તેથી) એના પર્યાયની સિદ્ધિ થઈ. પર્યાય ‘છે’ પણ
પર્યાય ‘ભિન્ન’ છે અને એનો વિષય જે ત્રિકાળ (છે) એ ‘ભિન્ન’ છે. એમ અહીંયાં નથી. અહીંયાં
તો દરેક દ્રવ્યનું સ્વરૂપ પોતાથી છે, દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. એમ બધાં સર્વ દ્રવ્યો (પોતાનાં) દ્રવ્ય-
ગુણ-પર્યાયથી ‘છે’ છે. છે. છે. છે. એવા એકપણામાં - સ્વરૂપ - અસ્તિત્વનું અનેકપણું-લક્ષમાં
આવતું નથી, એટલે તિરોભૂત થઈ જાય છે. આહા... હા...! વાણિયાને આવી વાત સાંભળવી!
બુદ્ધિવાળાને..... નથી! વાણિયાને હાથ આવ્યો છે... ને.. જૈનધર્મ (આ) ધરમ, ધરમ! અહીં તો કહે છે
વૃક્ષપણું વિશેષ છે એ ભિન્ન છે. પણ બધાં વૃક્ષોમાં, આ વૃક્ષપણે છે બધા (એ અપેક્ષાએ) એક છે.
છતાં આ એકમાં અનેકપણું ઢંકાઈ જાય છે. છતાં ઢંકાયા છતાં - અનેકપણું વૃક્ષનું વૃક્ષપણે જુદું રહે છે
આહા... હા...! સમજાણું કાંઈ?
સત્... તરીકે તે એક છે. અને ‘એક’ એ રીતે હોવા છતાં, પર્યાય-વર્તમાનપર્યાય છે એ ત્રિકાળ
પરમાત્મસ્વરૂપ, પૂર્ણાનંદનો નાથ, અખંડ પરમેશ્વર, એનો ઈ (પર્યાય) સ્વીકાર કરે છે. (સમયસાર)
૩૨૦ ગાથામાં આવ્યું છે ને...!
છું’ પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું.’ ત્યાં આખું અખંડ એક દ્રવ્ય લેવું છે. અહીંયાં
એક દ્રવ્યનું-પર્યાયનું તિર્યક્ લેવું છે. અને બીજા બધાં ‘સત્’ છે તેમાં એકપણું લેતાં, તેમાં અનેકપણું
તે ઢંકાઈ જાય છે. અહીંયાં જે એકપણું છે (એ) સ્વરૂપનું એકપણું છે. એ જે સમ્યગ્દર્શન (છે) ઈ
પર્યાય (છે) અને તેમાં શ્રદ્ધા નામનો ગુણ પણ ત્રિકાળ (છે) અને દ્રવ્ય પણ ત્રિકાળ (છે) ત્રણેય
છે. છતાં પર્યાય, (સમ્યગ્દર્શનની) ખંડ-ખંડ જ્ઞાનને ધ્યાનમાં લેતી નથી. આહા... હા...! (એ) પર્યાય,
અખંડજ્ઞાયકભાવ (છે) એને લક્ષમાં લ્યે છે, ત્યારે તેને વાસ્તવિક પૂરણ સત્યતાનું (પોતાનું) એકપણું
- સમ્યગ્દર્શનમાં એકપણું ભાસે છે. આહા... હા...! એ (એકપણું) જુદું અને આ (એકપણું) જુદું!!
આ ‘છે’ દરેક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તે સ્વરૂપ અસ્તિત્વ (છે). તે બીજાનાં
Page 145 of 540
PDF/HTML Page 154 of 549
single page version
લઈને ‘એક’ - ‘છે’ એવા એકપણાંનાં લક્ષ્યે અનેક નામ જુદું-જુદું સ્વરૂપ - અસ્તિત્વ છે ત્યાં
(અનેકપણું એકપણામાં) ઢંકાઈ જાય છે. આવો મારગ હવે! ભાઈ! સાંભળ્યું ન હોય કોઈ દી’
આવું...! આહા.... હા.... હા...!
ગુણ છે, દ્રવ્ય છે, પણ છે... છે. છે.... માં બધામાં -સદ્રશપણું -એક પણું જે ભિન્ન-ભિન્ન (દ્રવ્યોમાં) છે
એ ઢંકાઈ જાય છે. છ? “એકત્વ તિરોહિત કરે છે” છે છે એવું જે એકત્વ, એ ભિન્ન-સ્વરૂપનું
અસ્તિત્વ છે તેને તે ઢાંકી દ્યે છે. આહા... હા... આ તે વીતરાગ - કેવળીનું સત્ય શું છે એની
વાસ્તવિક સ્થિતિની સત્તા ધરાવે છે. બીજાં - અન્યમતિઓ. બીજી રીતે કહેતા હોય તો, તેવું સ્વરૂપ
નથી. સમજાય છે કાંઈ?
જે અનેકત્વ તેને” , જેમ દ્રવ્ય છે અનેક (એ સર્વ) પોતાના સ્વરૂપ અસ્તિત્વને લઈને (ભિન્ન-
ભિન્ન) અનેક છે એ અનેકત્વ”
અસ્તિત્વ) છે એ અનેકત્વપણાં વડે એકત્વ (ઊભું થાય છે) એટલે અનેકપણું તિરોહિત કરે છે.
(અર્થાત્) ભિન્ન-ભિન્ન છે તેને તે ઢાંકી દ્યે છે. આહા.. હા...! આવું છે! ભાષા તો સાદી છે પણ હવે
(સમજવું તો એને છે.) વસ્તુ તો!! પરમાત્મા જિનેશ્વરદેવ જે રીતે વસ્તુનું સ્વરૂપ (દેખે છે તે કહે છે)
‘છે’ (સ્વરૂપ અસ્તિત્વ) ભિન્નપણું - અનેકપણું છે પણ સાદ્રશ્યપણાં વડે બધું એક છે. એકમાં અનેકપણું
ઢંકાઈ જાય છે છતાં ‘એક’ માં અનેકપણું - ભિન્નપણું (રહેતું) નથી, એમ નહીં, આહા... હા... હા!
એકપણાંમાં ઢંકાઈ જતું હોવા છતાં”
આહા... હા.. શું કીધું?
એ સ્પષ્ટપણે પ્રકાશે છે, એ ઢંકાઈ ગયું માટે ભિન્ન- ભિન્ન નથી, એમ નથી. આહા... હા...! એ વૃક્ષનું
દ્રષ્ટાંત કહ્યું (હવે સિદ્ધાંત કહે છે સર્વ દ્રવ્યોમાં)
હોવા છતાં (પોતપોતાનાં) વિશેષલક્ષણભૂત સ્વરૂપ– અસ્તિત્વના અવલંબનથી” દરેક આત્મા અને
Page 146 of 540
PDF/HTML Page 155 of 549
single page version
રહે છે” એક-એક સત્ સત્ સત્ સત્ એક કીધું માટે એ જુદાપણું નાશ થઈ જાય છે એમ નથી.
આહા.... હા...! વીતરાગનો મારગ આવો છે ભાઈ...! ભાઈ એક જ કહે છે ‘સર્વવ્યાપક’ ત્યારે તો
એ બધા અનેક છે. એકાંત અનેક છે, પણ અનેક ભિન્ન-ભિન્ન જાત છે એનું નામ જ્ઞાન છે. છ એ
દ્રવ્યો ત્યાં કાંઈ જાણતાં નથી. એક ચેતન છે અને પાંચ અચેતન છે. એ ‘છે’ પણે બધા ‘સત્’ માં
જાય છે તેમ છતાં ‘સત્’ માં એકપણે રહ્યાં છતાં અનેકપણું જુદું દ્રવ્ય છે ત્યાં તેનો નાશ થતો નથી.
આહા... હા... હા! આમ વસ્તુની સ્થિતિ જે રીતે છે તે રીતે સિદ્ધ કરે છે. આહા... હા... “ઘણાં
(અર્થાત્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અથાત્ આમ્રવૃક્ષ અશોક વૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં)
વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ– અસ્તિત્વ ભિન્ન–ભિન્ન હોવાથી સ્વરૂપ – અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં
અનેકપણુંછે.” ઘણાં પ્રકારનાં વૃક્ષોનું પોતાનું સ્વરૂપ - અસ્તિત્વ ભિન્નભિન્ન હોવાથી સ્વરૂપ -
અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. ઝાડદીઠ અનેકપણું જુદું - જુદું છે “પરંતુ વૃક્ષપણું કે જે
સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે.” (એટલે) વૃક્ષપણું બસ. આ યે વૃક્ષ, આ યે વૃક્ષ, આ યે વૃક્ષ એમ
બસ વૃક્ષપણું, એ અપેક્ષાએ (સામાન્ય લક્ષણ)
આહા!! વાણિયાને નવરાશ ક્યારે આ સમજવાની! આ ‘પ્રવચનસાર’ છે. ભગવાનની દિવ્યધ્વનિ છે
એનું આ માખણ છે. (શ્રોતા) સમજી શકે તો વાણિયા જ સમજી શકે છે. (ઉત્તરઃ) હેં! સમજે તેદી’
ને બિચારાને આ લ્યો ને! આહા... હા! (શ્રોતા;) બીજા ને મળે તેમ નથી..! (ઉત્તર;) બીજામાં છે
જ ક્યાં (આ તત્ત્વ). “તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્ છ પ્રકારનાં) ”
જોયું? છ પ્રકારનાં (કહ્યાં) ઘણાં (એટલે) અનંત અને છ પ્રકારનાં
જુદાંજુદાં છે. “પરંતુ સત્પણું હોવાથી (હોવાપણું’ છે’ એવો ભાવ).” હોવાપણાંનો ભાવ, આ યે
હોવાપણું, આ યે હોવાપણું, -એ છે, એ છે, એ છે. (એવો ભાવ)”
ને..! છ એ દ્રવ્ય, છ! એ સ્વરૂપ-અસ્તિત્વ (પણે) એક એક ભિન્ન છે એ છે છે છે છે છે (એવા)
સાદ્રશ્ય-અસ્તિત્વમાં છ એ દ્રવ્યો સમાઈ જાય છે. “આ એકપણાં ને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું
ગૌણ થાય છે.” છે છે છે છે છે એમ બધાનું એકપણું કરીએ (ત્યારે) ભિન્ન-ભિન્ન ચીજ જે છે તે
ગૌણ થઈ જાય છે. અભાવ થતો નથી. આહા... હા..!
આહા... હા...! પર્યાય અભૂતાર્થ કીધી એટલે કે નથી એ ગૌણ કરીને નથી કહ્યું છે. અભાવ કરીને
નથી એમ નથી કહ્યું. આહા... હા...!
Page 147 of 540
PDF/HTML Page 156 of 549
single page version
એ જેમ દ્રવ્ય છે તેમ પર્યાય પણ છે. (શ્રોતાઃ) પર્યાય ન હોય તો જાણે કોણ? (ઉત્તરઃ) પર્યાય પોતે
જ જાણનાર છે. કાર્ય તો પર્યાયમાં થાય છે. દ્રવ્યમાં થાતું હશે? (જાણવાનું કાર્ય?) અનિત્ય નિત્યનો
નિર્ણય કરે છે. નિત્ય, નિત્યનો નિર્ણય કરતું નથી પણ ત્યાં (૧૧મી ગાથામાં) નથી એમ કીધું ગૌણ
કરીને કીધું છે. પર્યાયનો અભાવ કરીને એમ નહીં. બધું છે છે છે છે છે એકપણું કહ્યું તેમાં અનેકપણું
ગૌણ રહે છે તેમાં બધાનો અભાવ થઈ જાય છે એમ નથી આહા... હા... હા.! આવું છે! આ એકપણુ
મુખ્ય કહ્યું ત્યારે અનેકપણું ગૌણ થાય છે. “વળી આ પ્રમાણે જયારે સામાન્ય સત્પણાંને મુખ્યપણે
લક્ષમાં લેતાં” છે... છે... છે... છે... છે... છે... છે... બધાં દ્રવ્યો છેે એમ લક્ષમાં લેતાં “સર્વ દ્રવ્યોનાં
એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થઈ જાય છે.” જેમ વૃક્ષમાં અનેકપણું ગૌણ થઈ જાય છે
એમ દ્રવ્યોમાં પણ અનેકપણું ગૌણ થઈ જાય છે. વૃક્ષનો દાખલો આપ્યો છે.”
સાદ્રશ્ય (અસ્તિત્વ) લક્ષણ બતાવ્યું છતાં તેમાં એક-એકનું (સ્વરૂપ-અસ્તિત્વ) પણાંનું અસ્તિત્વ
સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે, તેનું ભિન્નપણું (એટલે) તેનો પર્યાય સ્પષ્ટ પ્રકાશમાન રહે છે
આહા.હા..હા..! હવે આવું સાંભળ્યું ય ન હોય! ‘છે’ એ દ્રવ્ય એક કહેવાય, પણ એક - એક દ્રવ્યનું
ભિન્ન સ્વરૂપ છે એનું પ્રકાશમાનપણું જતું (રહેતું) નથી. છે છે છે એવું સદ્રશ-અસ્તિત્વ બતાવ્યું તેમાં
જે (સ્વરૂપ-અસ્તિત્વથી) દરેક દ્રવ્યો ભિન્ન છે તેની જાત ભિન્ન છે તેનો નાશ થતો નથી. એ તો
ગૌણપણે રહે છે. ભાષા આકરી છે આજની “અનેકત્વસ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે”
કરી તે શું છે! અતીન્દ્રિય આનંદ - સ્વરૂપ ભગવાન છે. એના અનુભવમાં-બહાર છે પણ એ વખતે
વિકલ્પ આવ્યો છે, દુ;ખરૂપ એ વાત ઉપર લક્ષ નથી. લક્ષ તો દ્રવ્ય ઉપર છે. છતાં આ જાતનો એ
સમયનો જે વિકલ્પ છે, એ સમયની પર્યાય છે એ બધી જાણવામાં આવી કે છે બધું સમજાય છે
કાંઈ?
કરે છે” શું કીધું? બે વાત કરી; કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ એનું ખંડન કરે છે અને દ્રવ્યથી
સત્તા ભિન્ન છે એમનું પણ ખંડન કરે છે. દ્રવ્ય છે તેની સત્તા તેના ભેળી છે. સત્તા ભિન્ન છે ને દ્રવ્ય
ભિન્ન એમ છે નહીં આહા... હા...!
છે...? આહા....! તત્ત્વના અસ્તિત્વની મર્યાદા શું છે? (કંઈ ભાન નહીં) આહા.... હા... એક સમયની
પર્યાયની મર્યાદા એક સમય પૂરતી (છે) ગુણની મર્યાદા ત્રિકાળ (છે) અને દ્રવ્યની મર્યાદા (પણ)
ત્રિકાળ (છે) છતાં છે છે છે છે છે ની
Page 148 of 540
PDF/HTML Page 157 of 549
single page version
એકપણું આપતા છતાં તેના દ્રવ્યનું ભિન્નપણું - અનેકપણું છે. એ કાંઈ નાશ થતું નથી. એ (સ્વરૂપ-
અસ્તિત્વ) અનેકપણું પ્રકાશમાન રહે છે આહા... હા... હા...! હવે અહીં દ્રવ્યની સત્તા દ્રવ્ય જુદી છે
એનું (એ મતનું) ખંડન કરે છે શું કીધું?”
વળી ઉત્પત્તિ થાય દ્રવ્યથી પણ પર્યાયની થાય (એક) દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય એમ નથી.
આહા... હા... હા!” અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી.” વસ્તુથી એની સત્તા જે છે એ
વસ્તુથી જુદી નથી. આહા...! સમજાણું કાંઈ?”
सिद्धं तथ आगमदो णेच्छदि जो सो हि परसमओ ।। ९८।।
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
છે સમજાય છે. કાંઈ.?
પર્યાયની કંઈ ઉત્પત્તિ કરે એમ નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ઉત્પત્તિ તો કરે નહીં પણ બીજા દ્રવ્યની
પર્યાયની ય ઉત્પત્તિ કરે નહીં આહા... હા... હા! આવું છે.
આહા... હા... ઈશ્વર કર્તા તો નથી પણ આ દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા નથી. આહા... હા..! ‘એકતાપણું
તો ત્યાં સુધી સિદ્ધ કર્યુ છે એ દ્રવ્ય પર્યાયનું એકતા ત્યાં સુધી ‘એકતાપણું’ સિદ્ધ કર્યુ છે પરની
પર્યાયનું કર્તા નહીં પણ દ્રવ્ય પોતે, પોતાની પર્યાયનું કર્તા નહીં પર્યાય પર્યાયથી થાય અને પર્યાય
પર્યાયની કર્તા છે એમ છે. આહા... હા... આવું સ્વરૂપ છે. ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપે
બિરાજમાન છે. જિન-સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ! અખંડ અનંત શક્તિઓની અખંડતાનું પ્રતીક છે, પણ
તે પ્રતીકમાં એના ગુણો એ દ્રવ્યથી જુદાં છે (જેમ) સત્તા જુદી છે એ દ્રવ્યની એમ નથી એની
(દ્રવ્યની) પર્યાય દ્રવ્યથી જુદી છે એમેય અહીંયાં નથી કહેવું અહીંયાં નથી કહેવું. અહીંયાં ફકત પરથી
ભિન્ન પાડવું છે...ને! બીજે ઠેકાણે (દ્રવ્યથી પર્યાય જુદી કહી છે) ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય તહાં
સમજવું તેહ બીજે ઠેકાણે - ગાથા ૩૨૦ (‘સમયસાર’) માં
Page 149 of 540
PDF/HTML Page 158 of 549
single page version
(શ્રોતા) એ બે (દ્રવ્ય - પર્યાય) વચ્ચેની ભિન્નત્તા...! (ઉત્તરઃ) એ બે વચ્ચેની વાત છે અહીંયા તો
બીજા દ્રવ્યોથી ભિન્નતાની (વાત) છે. આહા...! આ (આત્મ) તત્ત્વ શરીરને - તત્ત્વને ઊપજાવે કે
શરીરની પર્યાયને ઉપજાવે એમ નથી. આહા... હા બહુ..! ઝીણું બહુ..!!
બાપથી દીકરો થ્યો, આને બાપથી દીકરો થ્યો..?
દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતા...?
કરે...? એ બધું. અહીં તો જંગલ હતું. તમે આવ્યા તેથી (આ બધુ) તમારાથી થયું છે. (પણ) એમ
નથી. (શ્રોતાઃ) ભક્તિમાં તો આપે ગવરાવ્યું હતું કે આમ થાય..? (ઉત્તરઃ) એ તો નિમિત્તની વાતું
છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ખેંચી લાવે બીજે ક્ષેત્રેથી, એમેય નથી. આહા... હા... હા! એક દ્રવ્ય બીજા
દ્રવ્યને નવું બનાવે એમેય નથી અને તે દ્રવ્યની પર્યાય બનાવે એમેય નથી. તેમ એ દ્રવ્ય બીજાં દ્રવ્યો,
બીજા ક્ષેત્રે હોય ત્યાંથી ખેંચીને (તેને) આમ લાવે, એમ પણ નથી. આહા... હા... હા!
સ્વભાવથી તે સિદ્ધ છે. કંઈ પરને લઈને સિદ્ધ નથી. આહા...! “આહા...!
સ્વભાવનું સિદ્ધપણું અનાદિ- અનંતને લઈને છે. દીકરામાં બાપનો અણસાર આવે છે. તો બાપથી એ
દીકરો થ્યો.... એમનો? અને અણસાર આવે એના જેવો!
આવે..! આહા...! વીતરાગભગવાન, ત્રિલોકનાથ પરમાત્મા, એનો અણસાર મુનિપણામાં આવે. એમ
આવ્યું છે ને...! અહીંયાં વાત એ સિદ્ધ કરવી છે. આહા... હા.! પિતાજીનો અણસાર જે શરીર આદિ,
આકારમાં અમુક, એ પુત્રમાં તે દેખાય (છતાં) છે સ્વતંત્ર, પણ દેખાય (પુત્રના અણસારમાં) એમ
ત્રિલોકનાથ, વીતરાગ પ્રભુ..! સર્વજ્ઞ પરમેશ્વર..!
આજીવન વીતરાગનો ભાવ. પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ એનો અણસાર મુનિની દશામાં દેખાય છે.
આહા... હા... હા...! શાંત.... શાંત... શાંત... શાંત...! વીતરાગ, વીતરાગ, વીતરાગ... વીતરાગ!!
રાગની જ્યાં પ્રેરણાં ને વિકલ્પને જ્યાં સ્થાન નથી. એવા મુનિપણાનું - વીતરાગી સ્વભાવનો નમૂનો
(ત્યાં) દેખાય છે. આ મુનિ! જેની
Page 150 of 540
PDF/HTML Page 159 of 549
single page version
વીતરાગ ત્રિલોકનાથ ધર્મપિતાની અણસાર અનુસાર થયું છે. થયું છે પોતાથી, એવો ત્યાગ દેખાય,
આમ ઠરી ગ્યા-આમ શાંત! શાંત! એકલો પંચમભાવ આહા... હા.. હા... હા...! જેમ પરમાત્માને
એકલો પમાત્મસ્વભાવભાવ પ્રગટયો છે. પરિણમનમાં એવો જ મુનિરાજને પંચમભાવ, ક્ષાયિકભાવ
પર્યાયમાં આવે છે. પંચમભાવમાંથી પર્યાયમાં ક્ષાયિકભાવ (આવે છે). એ પણ પારિણામિકભાવનું એ
પરિણમન-વીતરાગી પરિણમન (છે). એ વીતરાગ સ્વરૂપ છે, ભગવાન આત્મા! તો એની પર્યાયમાં
વીતરાગતાનો અણસાર આવે છે. રાગને પંચમહાવ્રતનો રાગ એ એનો (આત્માનો) અણસાર નહીં.
આહા... હા... હા...! એનો અંશ ચોથામાં પણ આવે, વીતરાગી દ્રષ્ટિ છે ને... આહા.... હા...! મુનિપણું
એ તો... ખાસ ભગવાનના જાણે પુત્ર હોય ને...! વારસ હોય ને જાણે... વીતરાગના (વીતરાગતાના
વારસદાર!) (શ્રોતાઃ) ગૌતમને, ભગવાનના પુત્ર કહેવામાં આવે છે..! (ઉત્તરઃ) એમ કહેવાય ને..!
‘સર્વજ્ઞપુત્ર’ કીધા છે. ગૌતમ ‘સર્વજ્ઞપુત્ર’ છે. એ આ અપેક્ષાએ. આહા... હા..! અંતરમાં ચાર જ્ઞાન
પ્રગટયાં! વીતરાગી દશા! શરીરમાં વીતરાગી બિમ્બ ઢળી ગ્યું...!! આહા...! ‘ઉપશમરસ વરસ્યા રે,
પ્રભુ તારા નયનમાં....! ‘જેની આંખ્યમાં, શરીરમાં ઉપશમરસ! ભગવાનને જેમ સમરસ છે (એમ)
એવો મુનિને છે! બાપુ, એ કોઈ અલૌકિક વાતું છે. હજી તો પંચમભાવ, ત્રિલોકનાથમહાસત્તા (ની
વાત બેસે નહીં). બધું થઈને મહાસત્તા (એમ) નહીં, પણ પોતે મહાસત્તા! એટલે મહાહોવાપણે પદાર્થ
(અસ્તિપણે છે). એનો પણ જેને સ્પર્શ નથી, એનો આદર નથી એનો આશ્રય નથી, ત્યાં તો
વીતરાગ- ભાવની શરૂઆત પણ નથી. આહા... હા... હા...! શું કહે છે...? એ વીતરાગ ભાવ
ભગવાનનો છે, એથી બીજા મુનિઓમાં વીતરાગ ભાવ આવે એમાંથી એમ નથી. આહા... હા...!
અનાદિઅનંત સ્વભાવસિદ્ધ છે. કાલાણુ પણ અનાદિ અનંત સ્વભાવસિદ્ધ છે. છ એ દ્રવ્યો જાતિ તરીકે
છે. છે પણ છે અનંત સંખ્યા તરીકે. એ અનંત અનાદિ- અનંત પોતે છે.
તે અનાદિ અનંત હોવાથી તેની સિદ્ધિ માટે અન્ય સાધનની જરૂર નથી. બેનના શબ્દમાં તો આવ્યું છે
ને...! (બહેનશ્રીનાં વચનામૃત’ બોલ. ૨પ૧. ‘દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજાં સાધનોની
રાહ જોવી ન પડે.’) દ્રવ્ય એને કહેવાય કે એના કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી પડતી નથી.
આહા... હા... હા..! એ અનેરા દ્રવ્યને લઈને એવું પ્રગટે છે એમ નથી. એનું હોવાપણું તો અનાદિ -
અનંત છે. અને અનાદિ- અનંતને આશ્રયે જે દશા પ્રગટી તે ‘સત્’ પોતાનું છે. એ પરને લઈને
ઉત્પન્ન થાય છે, એમ નથી. કારણ કે વસ્તુ જે દ્રવ્ય ને ગુણ અનાદિ અનંત છે, તેમ પર્યાય (પણ)
અનાદિ અનંત છે, ભલે એક સમયની સ્થિતિ ભલે હો. એ અનાદિ અનંત પર્યાય છે છે છે છે છે.
એની કંઈ ઉત્ત્પતિનું કારણ (બીજું કોઈ દ્રવ્ય છે નહીં). વસ્તુ જેમ અનાદિ અનંત, ગુણ અનાદિ
અનંત, પર્યાય પણ ક્રમસરમાં અનાદિ અનંત આહા...હા! એવા અનાદિ અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને,
પરની અપેક્ષા હોતી નથી. આહા...હા! તત્ત્વને સમજ્યા વિના એમ ને એમ ઉપરટપકેથી એકાંત,
એકાંત છે એમ કહી નાખવું! આહા...! મોટી જવાબદારી છે પ્રભુ! આ બધું વહ્યું જશે!
Page 151 of 540
PDF/HTML Page 160 of 549
single page version
હા...! ખરેખર તો શુભાશુભ ભાવ જે કર્યા હશે એના પરમાણું બંધાણા હશે, એ પરમાણુ પણ પોતાના
કારણે આત્મા સાથે આવશે, આત્માના કારણે નહીં. આહા... હા.. હા... હા.! શું કહ્યું ઈ! શુંભ-અશુભ
ભાવ થયા, એના પરમાણુ બંધાણા, પરમાણુ પરમાણુથી બંધાય છે. એ પરમાણુ (આત્મા સાથે જાય
છે) આવે છે ને..! (પદ્મનંદી (પંચવિંશતી)’ માં આવે છે. એ કર્મ પોતાથી જાય છે. (આત્માની
સાથે) સાથે આવે છે, તે આત્માથી નહીં. આત્માને લઈને કર્મ હારે આવે છે કે એમ નહીં. દ્રવ્ય ભિન્ન
છે ને...! બીજા દ્રવ્યને લઈને બીજું દ્રવ્ય ન્યાં ખેંચાઈને આવે, એમ નથી, આહા... હા.. હા...!
ભાઈ...! થોડા શબ્દોમાં ઘણું ગૂઢ ભર્યું છે, ઘણું ભર્યુ છે...!!
છે. સાધનાંતર (એટલે) બીજા સાધનની અપેક્ષા રાખતું નથી. ભગવાન આત્મા, પૂરણ ગુણનું ધામ,
એના કાર્યમાં -સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર- કાર્યમાં કોઈ સાધનાંતરની એને જરૂર નથી. જેમ દ્રવ્ય -
ગુણને સાધનાંતરની જરૂર નથી, તેમ આવી પર્યાયને પણ અનેરા-સાધનાંતરની જરૂર નથી. આહા...
હા! “ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને.” (એટલે કે) દ્રવ્ય - વસ્તુ એની શક્તિઓ અને
અવસ્થા સહિત એવા પોતાના સ્વભાવને જ -સ્વભાવ કીધો! જોયું? ગુણ અને પર્યાયને (પોતાનો)
સ્વભાવ કીધો. આમાં તો વિકારીપર્યાયને પણ સ્વભાવ કીધો. સમજાણું કાંઈ આમાં...? આત્મામાં ગુણ
ત્રિકાળ ને પર્યાય વર્તમાન (છે) એ પર્યાય વિકૃત હો કે અવિકૃત હો, એ પોતે એનો સ્વભાવ છે.
આહા... હા...હા! કોઈ કહે છે ને...! વિકાર નિશ્ચયથી થાય તો એનો સ્વભાવ થઈ જાય! પણ પ્રભુ
સાંભળને...! એ પર્યાય પણ એનો સ્વભાવ છે. આહા... હા...! આવું બેસવું કઠણ...! છે? (પાઠમાં)
“ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ - કે જે મૂળસાધન છે તેને.” જોયું..? આહા...!
ઓલામાં (ગાથા. ૯૬ ટીકામાં) ઈ જ છે. ગુણ પર્યાયને ઉત્પાદ-વ્યય ને ધ્રુવ મૂળસાધન છે. દ્રવ્યને
સિદ્ધ કરવાને. આહા... હા... એમ અહીંયાં કહે છે કેઃ પોતાનો જે સ્વભાવ છે ગુણ પર્યાય સ્વરૂપ
આમાં કરવું શું પણ? એમ કહે છે ને! કરવું શું...? પણ કરી શકતો નથી. તારી પર્યાય પણ તારાથી
થાય છે (તો) ખરેખર તો નિશ્ચયથી તો એનો ય કર્તા નથી. પર્યાય થાય છે તે અનેરાથી થતી નથી
માટે (જ) તારાથી થાય છે એમ કહેવામાં આવે છે. આહા... હા... હા...! આવી વાત છે. ઓહોહો..!
શું વીતરાગ મારગ...! અરે પરમાત્મા શ્રદ્ધવા બાપુ..’! ત્રણલોકના નાથ! તીર્થંકર પ્રભુ! એના ગુણો
અને એની પર્યાય હોય અનંતી એવું એક દ્રવ્ય છે જગતમાં, એવા અનંતા સિદ્ધો છે એવા લાખો
કેવળીઓ છે. બાપુ, એની શ્રદ્ધા (આવવી અપૂર્વ છે) એમ ને એમ માનવું એ જુદી વાત છે.
આહા...હા..! આ અનંતા સિદ્ધો તો તારા દ્રવ્ય-ગુણ-પર્યાયથી ગુણપર્યાયથી કેવળ બિરાજે છે. એ એનું
અસ્તિત્વ છે. એની પર્યાયને બીજા સાધનાંતરની જરૂર નથી. આહા... હા... હા...!
Page 152 of 540
PDF/HTML Page 161 of 549
single page version
જરૂર નથી. આહા... હા...! નિર્મળપર્યાયનું સાધન તે તેનું દ્રવ્ય છે. પોતાનું દ્રવ્ય છે. એ તો આવી ગયું
ને..! (ગાથા. ૯૬ ટીકામાં) કર્તા-કરણ (અધિકરણ). એ આવી ગ્યું ને...! ગુણ, પર્યાયનું કર્તા-કરણ
- અધિકરણ દ્રવ્યને દ્રવ્યનું કર્તા-કરણ-અધિકરણ ગુણ પર્યાય (છે) આહા... હા...! થોડી વાતે પણ
(પૂર્ણ સ્વરૂપ વસ્તુ - સ્થિતિ) ગજબ કામ કર્યું છે ને...! આવું ક્યારે મળે! ભાઈ! આહા... હા...!
એક આત્મા, અનંતગુણોનો ધણી, અરે જગતમાં અનંત આત્માઓ પણ એક આત્મા પણ અનંત-
અનંત-અનંત ગુણોનો પિંડ છે, પર્યાયની નજર ન કર....! કેમ કે તેં જયારે પર્યાયની દ્રષ્ટિ છોડીને
દ્રવ્ય-દ્રષ્ટિ કરી છે ત્યારે તું પર્યાયને ન જોઈને દ્રવ્ય જોયું કે દ્રવ્ય આવું છે. એ ભગવાનસ્વરૂપ છે ઈ.
એ અનંતા જે જીવ છે એ પરમાત્મસ્વરૂપ છે. એના અસ્તિત્વમાં ઈ આ રીતે છે. એનું આગવું
અસ્તિત્વ બીજા અસ્તિત્વની અપેક્ષા રાખતું નથી. આહા... હા..! શું કહ્યું છે..! ઘણું સમાડયું છે, આમાં
તો ઘણું સમાડયું છે!!! આહા... હા.. પ્રભુના વિરહ ભૂલાવ્યા છે. આહા...! એવી સ્પષ્ટતા કરી નાખી
છે...!! શું કીધું? “ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ કે જે મૂળસાધન છે તેેને –ધારણ
કરીને દરેક દ્રવ્ય સ્વયમેવ સિદ્ધ થયેલું વર્તે છે.” સ્વયમ્ એવ, સ્વયં જ –પોતાની હયાતી પણે –
સિદ્ધપણે વર્તે છે. આહા... હા...!
છે. આહા... હા...! બીજાની પર્યાયને દ્રવ્ય - ગુણ તો નહીં પણ તે દ્રવ્ય પોતાની પર્યાયને ઉત્પન્ન કરે
છે. ઉત્પન્ન કરે છે દ્રવ્ય તમારે દ્રવ્યાંતર સિદ્ધ કરવું હોય તો, એ દ્રવ્ય (પોતાની) પર્યાયને ઉત્પન્ન કરે
છે. આહા.. હા...! આજ! આજ પ્યાલા ફાટે અંદર!! ભિન્ન ભિન્ન (સત્તા) વીજળીનો ડુંગરમાં ઘા પડે
ને (ત્રાટકે ને) ડુંગરમાં બે ભાગ પડી જાય, એમ આ (બે) ભાગ પડી જાય છે. આહા... હા! પ્રભુ
તું ઉત્પન્ન કર તો તારી પર્યાયને હોં! અને તે પર્યાયની ઉત્પત્તિ કરતાં - દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે. તેથી
તેની પર્યાયની ઉત્પત્તિ, મૂલક થાય છે. (દ્રવ્યનું મૂલ્યાંકન કરતી) દ્રવ્યની સિદ્ધિ -દ્રવ્ય છે ત્યાં જઈને
એમ માન. દ્રવ્ય છે એનાથી પર્યાય થાય છે. એ દ્રવ્ય ધ્રુવ છે, ધ્રુવની સત્તા ત્યાં છે. સમજાણું
આમાં...? આહા... હા! શું કહ્યું ઈ...? શું કહ્યું....? ‘દ્રવ્ય છે’ એમ જ્યાં બેઠું જેને, એ દ્રવ્યથી ઉત્પન્ન
થાય તે દ્રવ્યાંતર નથી. અનેરા દ્રવ્યથી ઉત્પત્તિ અને અનેરું દ્રવ્ય (આ) નથી.
એક પર્યાય એક પર્યાય એક, તે તે સમયે થાય... આહા... હા... હા...! એક પર્યાય સદાય રહે એમ
નહીં. એ કદાચિત્ થાય (એટલે) એક પછી એક થાય-અનંતી પર્યાયો પછી - પછી (તે તે સમયે
થાય). આ નથી સાંભળતા શું માંડી છે આવી! આહા....! આવો તો કેવો જૈન ધરમ...!! બાપુ,
મારગડા જુદા ભાઈ...! પ્રભુ બધાની સત્તાનો સ્વીકાર કરી લે. તારા દ્રવ્યનો સ્વીકાર થાય, તે
દ્રવ્યમાંથી પર્યાય થાય. એ પર્યાયથી પર્યાય ન થાય. દ્રવ્યમાંથી (પર્યાય) થાય. રાગથી ન થાય. પરથી
ન થાય દ્રવ્યથી દ્રવ્યાંતર (એટલે અન્ય દ્રવ્યોથી ન થાય) પણ દ્રવ્યથી પર્યાયની ઉત્પતિ થાય, એ
દ્રવ્યાંતર નથી. આહા... હા...! સમજાય છે કાંઈ...?
Page 153 of 540
PDF/HTML Page 162 of 549
single page version
પરમાણુ દ્રવ્યની એ જડની (પરમાણુની) પર્યાય છે. આ મનુષ્યપણું ઉત્પન્ન થયું છે એ જડની
પર્યાય છે. “કાદાચિત્કપણાને લીધે પર્યાય છે.” આ પર્યાય (મનુષ્યપણાની) એમ ને એમ રહે
સદાય રહે એમ નહીં. આહા... હા...! બહુ નાખ્યું છે...! બે પરમાણુ (લઈને) અનંત પરમાણુ સુધીના
(સ્કંધની) ઉત્પત્તિ તે એ (પરમાણુ) દ્રવ્યથી થાય છે. આહા... હા..! બીજા આત્માથી નહીં. આ
(શરીર છે મનુષ્યનું) એ અનંત પરમાણુથી ઉત્પન્ન થયેલી આ પર્યાય છે, એ પરમાણુથી ઉત્પન્ન થયેલ
છે. આત્માથી ઉત્પન્ન થયેલ નહીં.”
જીવની પર્યાય કદાચિત્ એટલે જે સમયે જ્યાં હોય (મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકમાં) ત્યાં થાય એમ.
કદાચિત્કનો અર્થ કદાચિત્ (છે). પણ (દ્રવ્યમાં) પર્યાય તો સદાય થાય છે, પણ એ પર્યાય (મનુષ્ય,
દેવ, આદિ) તે સમયની હોય ત્યારે (ત્યાં) થાય છે એમ કદાચિત્ (કહ્યું છે). આહા.... હા... હા...!
ઘણું સમાવ્યું છે ઘણું સમાવ્યું પ્રભુ...! ઓહોહો...!
અવસ્થાયી. શું કહે છે. પર્યાય છે ઈ તો કદાચિત્ ઉત્પન્ન થાય છે. અને વસ્તુ છે (દ્રવ્ય) તે ત્રિકાળ છે.
આહા... હા..! ભાઈ! આવું હતું ત્યાં ક્યાંય? ક્યાંય નથી. બીજે વેપાર ધંધા છે. આહા... હા..! શું
તત્ત્વની ઝીવણવટની સ્થિતિ..! આહા..! “દ્રવ્ય તો અનવધિ” છે. ઉત્પન્ન થાય તે તે પર્યાય છે,
કદાચિત્ છે તે તે સમયે ઉત્પન્ન થાતી છે. એ પર્યાય સદાય ઉત્પન્ન થાય એમ નથી. આહા... હા...!
એમ સત્ પણ છે. આહ... હા....!
‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના સત્તાસ્વરૂપ સ્વભાવનો જ બનેલો – રચાયેલો છે). એ સ્વભાવ ને સત્
એ બે જુદાં નથી. કે આ દ્રવ્યથી સત્તા-સત્ ઉત્પન્ન થયેલું છે. એમ પણ નથી. દ્રવ્યથી સત્ કોઈ જુદું છે
એમ નથી. જેમ દ્રવ્ય અનાદિઅનંત છે તેમ ‘સત્’ તેની સાથે અભેદ છે. આહા... હા..!
Page 154 of 540
PDF/HTML Page 163 of 549
single page version
એમ નક્કી કરે છે);-
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ।। ९८।।
सिद्धं तथा आगमतो नेच्छति यः स हि परसमयः।। ९८।।
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮
તેને - ધારણ કરીને સ્વયમેય સિદ્ધ થયેલું વર્તે છે.
કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.
ભાવવાળું છે (- દ્રવ્યનો ‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો -
રચાયેલો છે).
----------------------------------------------------------------------
૧. અનાદિનિધન=આદિ અને અંત રહિત્ત. (જે અનાદિ=અનંત હોય વેની સિદ્ધિ માટે અન્ય સાધનની જરૂર નથી.
૨. કાદાચિત્ કોઈવાર હોય એવું; અનિત્ય.
Page 155 of 540
PDF/HTML Page 164 of 549
single page version
(અર્થાન્તરપણું) બનતું નથી. ‘આમાં આ છે (અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે)’ એવી પ્રતીતિ થતી હોવાથી
આશ્રયે (- શા કારણે) થાય છે? ભેદના આશ્રયે થાય છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાને
કારણે થાય છે) આમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), ક્યો ભેદ? પ્રાદેશિક કે
(શાસ્ત્રનું) વચન છે પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ અતાદ્ભાવિક ભેદ ‘એકાંતે આમાં
જ)
આ આનો ગુણ છે’ એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે. પરંતુ જયારે દ્રવ્ય ને દ્રવ્ય પ્રાપ્ત
કરાવવામાં આવે (અર્થાત્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છે - પહોચે છે એમ દ્રવ્યાર્થિક નયથી જોવામાં
છે. એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે (-કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે. તે (પ્રતીતિ)
થઈને રહે છે, અને જ્યારે ભેદ ઉન્મગ્ન થાય છે, તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (- કારણે) થતી
પ્રતીતિ ઉન્મગ્ન થાય છે, તે (પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાંતરપણું ઉન્મગ્ન થાય છે,
નથી (અથાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમ - દ્રવ્યથી વ્યતિરિકત હોતું નથી.
----------------------------------------------------------------------
૨. સત્તા = હોવાપણું; હયાતી.
૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલું; સમવાયથી - સંયોગથી સિદ્ધ થયેલું (જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીનાં યોગ થી
નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં જ આવતાં નથી. આ રીતે ‘લાકડી’ અને ‘લાકડીવાળા’ ની માફક
‘સત્તા’ અને ‘સત્ત્’ ની બાબતમાં યુતસિદ્ધપણું નથી.)
પ. દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી - આવા દ્રવ્ય ગુણના ભેદને (ગુણ-ગુણીભેદને) અતાદ્ભાવિક ભેદ (તે- પણે નહિં હોવા
૭. નિમગ્ન થવું = ડૂબી જવું (ગૌણ થવું).
૮. ગુણવાસનાના ઉન્મેષ = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય; ગુણ ભેદ હોવારૂપ મનોવલણનાં