Page 610 of 642
PDF/HTML Page 641 of 673
single page version
પ્રસાધ્યમાન, તદ્
છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં
અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્
ખરેખર એક આત્મા છે.
(પ્રશ્નઃ
માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની (
પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર
અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં
परिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात्
Page 611 of 642
PDF/HTML Page 642 of 673
single page version
જીવત્વ નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં
આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.) ૪. અનાકુળતા જેનું
લક્ષણ અર્થાત્
વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૮. સમસ્ત
વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્
વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ-
ત્વશક્તિ. ૧૦. અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્
શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.) ૧૧. સ્વયં પ્રકાશમાન
વિશદ (
Page 612 of 642
PDF/HTML Page 643 of 673
single page version
દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું
જે એક દ્રવ્ય તે
પરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું
કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) ૧૫.
જે ઘટતું
અવિભાગપરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી
આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.] ૧૭. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ
વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ
છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે.) ૧૮. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય
સ્પર્શાદિશૂન્ય (
પરિણામોના કરણના
Page 613 of 642
PDF/HTML Page 644 of 673
single page version
થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.) ૨૧. સમસ્ત, કર્મથી
કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (
(
માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા
પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ
નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષ
એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં
વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ.) ૨૫. સ્વ
તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ. ૨૮. તદ્રૂપ
ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ હોવારૂપ અથવા તત્સ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ
આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે
અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.) ૩૦. અનેક પર્યાયોમાં
Page 614 of 642
PDF/HTML Page 645 of 673
single page version
અનેક પર્યાયો તે
અભાવશક્તિ.) ૩૪. ભવતા (
ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭.
નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ. ૩૮.
(કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (
(
Page 615 of 642
PDF/HTML Page 646 of 673
single page version
છે. તે ચૈતન્ય અર્થાત્
यो ज्ञानमात्रमयतां न जहाति भावः
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु
ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः
Page 616 of 642
PDF/HTML Page 647 of 673
single page version
કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી
ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં, સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા
આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે
र्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रविशेषतया साधकरूपेण तथा परमप्रकर्षमकरिकाधिरूढ-
Page 617 of 642
PDF/HTML Page 648 of 673
single page version
ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ
સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં
નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી
માંડીને, સ્વરૂપ
પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્
રૂપે અને સિદ્ધ રૂપે
જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ
દેખતા (
परिणममानं ज्ञानमात्रमेकमेवोपायोपेयभावं साधयति
भवति भूमिकालाभः
Page 618 of 642
PDF/HTML Page 649 of 673
single page version
તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ
સંસારમાં રખડે છે. ૨૬૬.
भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः
Page 619 of 642
PDF/HTML Page 650 of 673
single page version
(વ્રત
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा
Page 620 of 642
PDF/HTML Page 651 of 673
single page version
शुद्धस्वभावमहिमन्युदिते मयीति
र्नित्योदयः परमयं स्फु रतु स्वभावः
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि
Page 621 of 642
PDF/HTML Page 652 of 673
single page version
થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિ-
સમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ
છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः
Page 622 of 642
PDF/HTML Page 653 of 673
single page version
આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો
(તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય
હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર
ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા
અનુભવે છે. ૨૭૧.
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फु रत्
Page 623 of 642
PDF/HTML Page 654 of 673
single page version
અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો
નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી. ૨૭૨.
ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને
પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો
દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ)
અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને
જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ
આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्
Page 624 of 642
PDF/HTML Page 655 of 673
single page version
ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી
કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!’
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः
Page 625 of 642
PDF/HTML Page 656 of 673
single page version
એકસ્વરૂપ જ છે),
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम्
Page 626 of 642
PDF/HTML Page 657 of 673
single page version
થાય છે.)
યથાસંભવ જાણવા. ૨૭૬.
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल
Page 627 of 642
PDF/HTML Page 658 of 673
single page version
નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (
અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત
જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ
કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે ‘આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું
તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः
कर्तव्यमेवामृतचन्द्रसूरेः
Page 628 of 642
PDF/HTML Page 659 of 673
single page version
પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની
ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર
માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ
જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર
થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ
કરવાયોગ્ય છે. ૨૭૮.
અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા
પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક
પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા
હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ
Page 629 of 642
PDF/HTML Page 660 of 673
single page version
બુદ્ધિમાનનું નિમિત્ત મળ્યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.
મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે;
આચારજ ઉવજ્ઝાય મુનિ મંગલમય સારે,
દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિકૂં તારે;
પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.