Page -10 of 642
PDF/HTML Page 21 of 673
single page version
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
(
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
કરું છું.
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
Page -8 of 642
PDF/HTML Page 23 of 673
single page version
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page -7 of 642
PDF/HTML Page 24 of 673
single page version
છે.) .... ....
(આ જીવ-અજીવરૂપ છ દ્રવ્યાત્મક લોક છે,
દ્રવ્ય તો સ્વભાવપરિણતિસ્વરૂપ જ છે, અને
જીવ-પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળના
સંયોગથી વિભાવપરિણતિ પણ છે; કેમ કે
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક
પુદ્ગલોને દેખી આ જીવ રાગદ્વેષમોહરૂપ
પરિણમે છે અને એના નિમિત્તથી કાર્મણ-
વર્ગણારૂપ પુદ્ગલ કર્મરૂપ થઈને જીવ સાથે
બંધાય છે. એ પ્રમાણે આ બન્નેની
અનાદિથી જ બંધાવસ્થા છે. જીવ જ્યારે
નિમિત્ત પામતાં રાગાદિરૂપે નથી પરિણમતો
ત્યારે નવીન કર્મ બાંધતો નથી, પૂર્વકર્મ ખરી
જાય છે, તેથી મોક્ષ થાય છે; આવી જીવની
સ્વસમય-પરસમયરૂપ પ્રવૃત્તિ છે.) જ્યારે
જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રભાવરૂપ
પોતાના સ્વભાવરૂપે પરિણમે છે ત્યારે
સ્વસમય છે અને જ્યાં સુધી મિથ્યાદર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી તે
પુદ્ગલકર્મમાં સ્થિત પરસમય છે એવું કથન
એમાં જીવ સંસારમાં ભમતાં અનેક પ્રકારનાં
થાય
પ્રાણી કરે છે, એકત્વની કથા વિરલ
જાણે છે તેથી દુર્લભ છે, તે સંબંધી કથન...
અનુભવથી પરીક્ષા કરી ગ્રહણ કરજો.....
માત્ર છે, જે જાણનાર છે તે જ જીવ છે
તે સંબંધી . . . . . . . . . . . . . . . .
જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે . . . . . .
જેઓ સાધક અવસ્થામાં છે તેમને
વ્યવહારનય પણ પ્રયોજનવાન છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
Page -6 of 642
PDF/HTML Page 25 of 673
single page version
કથન . . . . . . . . . . . . . . . . . .
કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની
ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે
છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે . . . . .
ગાથાઓમાં) પૂર્ણ . . . . . . . . . . . .
જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના
અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે
તેના પ્રકારોનું વર્ણન . . . . . . . . . .
વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંત જેટલા ભાવ છે
દ્રષ્ટાંતપૂર્વક કથન . . . . . . . . . . . .
જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા
થતો નથી . . . . . . . . . . . . . . . .
પોતાનામાં જ કર્તૃકર્મભાવ અને
ભોક્તૃભોગ્યભાવ છે . . . . . . . . .
૨૩
૭૩
૭૫
Page -5 of 642
PDF/HTML Page 26 of 673
single page version
છે...
નથી . . . . . . . . . . . . . . . . . . .
હેતુ . . . . . . . . . . . . . . . . . . .
અને તેના નિમિત્તથી પુદ્ગલનું કર્મરૂપ
થવું . . . . . . . . . . . . . . . . . . .
જ્ઞાન થાય છે ત્યારે કર્તાપણું નથી . . . .
વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહે
યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિક-
ભાવથી કર્તા છે અને યોગ-ઉપયોગનો
આત્મા કર્તા છે . . . . . . . . . . . . .
અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ કર્તા
કર્તૃકર્મભાવ નથી . . . . . . . . . . . .
આ કર્મ જીવે કર્યું . . . . . . . . . . .
છે, નિશ્ચયથી જીવ તેમનો કર્તાભોક્તા નથી
પુદ્ગલને પરિણામી કહ્યા છે . . . . . .
નયોથી ઉત્તર . . . . . . . . . . . . . .
બન્ને કર્મો બંધનાં કારણ . . . . . . . . .
આથી બન્ને કર્મોનો નિષેધ . . . . . . . .
તેનું દ્રષ્ટાંત અને આગમની સાક્ષી . . . .
૧૦૧
Page -4 of 642
PDF/HTML Page 27 of 673
single page version
વ્રતાદિક પાળે તોપણ જ્ઞાન વિના મોક્ષ
જ્ઞાનને જ પરમાર્થસ્વરૂપ મોક્ષનું કારણ કહ્યું છે,
કર્મ બંધના કારણરૂપ ભાવોસ્વરૂપ છે અર્થાત્
અને ત્રીજો અધિકાર પૂર્ણ . . . . . . .
બંધનાં કારણ છે એવું કથન . . . . . .
રાગ-દ્વેષ-મોહરૂપ જીવના અજ્ઞાનમય પરિણામ
‘જ્ઞાની નિરાસ્રવ કેવી રીતે છે’ એવા શિષ્યના
પૂર્ણ . . . . . . . . . . . . . . . . . . .
સંવર થવાના ક્રમનું કથન; અધિકાર પૂર્ણ
ભાવનિર્જરાનું સ્વરૂપ . . . . . . . . . . . .
જ્ઞાનનું સામર્થ્ય . . . . . . . . . . . . . . .
વૈરાગ્યનું સામર્થ્ય. . . . . . . . . . . . . .
જ્ઞાન-વૈરાગ્યના સામર્થ્યનું દ્રષ્ટાંતપૂર્વક કથન...
સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે તથા વિશેષપણે
કથન . . . . . . . . . . . . . . . . . .
રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ કેમ ન હોય તે સંબંધી
જ્ઞાયકભાવપદમાં સ્થિર થવાનો ઉપદેશ....
કર્મના ક્ષયોપશમના નિમિત્તથી છે . . .
૧૫૪
૧૬૯
૧૯૪
૧૯૫
Page -3 of 642
PDF/HTML Page 28 of 673
single page version
જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા
જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે . . . . .
કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી
તે કર્મથી લેપાતો નથી. તેનું દ્રષ્ટાંત દ્વારા
કથન . . . . . . . . . . . . . . . . . .
એવું કથન . . . . . . . . . . . . . . .
આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન
એમ સિદ્ધ કર્યું છે . . . . . . . . . . .
બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ
કથન . . . . . . . . . . . . . . . . . .
આલંબન અભવ્ય પણ કરે છે, વ્રત,
સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ
ભણે છે, તોપણ તેનો મોક્ષ નથી . . .
અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની
રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે
સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ
પામતો નથી . . . . . . . . . . . . . .
બંધ-છેદનથી જ મોક્ષ થાય છે . . . . . .
બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો
પ્રજ્ઞાશસ્ત્ર જ છે. . . . . . . . . . . . .
૨૦૮
૨૧૪
૨૫૯
Page -2 of 642
PDF/HTML Page 29 of 673
single page version
બંધને છોડવો . . . . . . . . . . . . . .
કરે? અર્થાત્ કોઈ ન કરે . . . . . . .
બંધનમાં પડતો નથી . . . . . . . . . .
‘શુદ્ધ આત્માના ગ્રહણથી તમે મોક્ષ કહ્યો; પરંતુ
દોષોથી છૂટી જાય છે; તો પછી શુદ્ધ
આત્માના ગ્રહણનું શું કામ છે?’ આવા
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે
કે, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણ રહિત
અપ્રતિક્રમણાદિ સ્વરૂપ ત્રીજી ભૂમિકાથી
જ
કર્તાપણું જીવ અજ્ઞાનથી માને છે; તે અજ્ઞાનનું
છે . . . . . . . . . . . . . . . . . . . .
કથન . . . . . . . . . . . . . . . . .
કર્યું છે . . . . . . . . . . . . . . . . .
યુક્તિપૂર્વક નિષેધ . . . . . . . . . . . .
થતા નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા
જીવના પરિણામ છે . . . . . . . . . .
અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને
તેમને જાણવા જતો નથી; પરંતુ અજ્ઞાની
જીવ તેમના પ્રત્યે વૃથા રાગ-દ્વેષ કરે છે
૩૦૪
Page -1 of 642
PDF/HTML Page 30 of 673
single page version
અનુમોદનાથી મન-વચન-કાયા વડે અતીત,
વર્તમાન અને અનાગત કર્મના ત્યાગનું
ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા
કથન કરીને કર્મચેતનાના ત્યાગનું વિધાન
દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ
પ્રકૃતિઓના ત્યાગનું કથન કરીને કર્મફળ-
ચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.)....
મોક્ષમાર્ગ છે એવું કથન . . . . . . . .
કર્યો છે . . . . . . . . . . . . . . . . .
કહેતો નથી
વિરોધ કેમ નથી આવતો તે બતાવવા, તથા
એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપેયભાવ
બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર
આચાર્યદેવ સમયસારની ‘આત્મખ્યાતિ’
ટીકાના અંતમાં ‘પરિશિષ્ટ’રૂપે સ્યાદ્વાદ
અને ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહેવાની
પ્રતિજ્ઞા કરે છે . . . . . . . . . . . . .
ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે. . . .
માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે . . .
શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન. . .
સિદ્ધપણું
સંપૂર્ણ . . . . . . . . . . . . . . . . . .
૬૨૫
Page 0 of 642
PDF/HTML Page 31 of 673
single page version
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
Page 1 of 642
PDF/HTML Page 32 of 673
single page version
Page 2 of 642
PDF/HTML Page 33 of 673
single page version
વચનિકા લખીએ છીએ.
અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું
Page 3 of 642
PDF/HTML Page 34 of 673
single page version
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः
વિશેષણો (ગુણો)થી શુદ્ધ આત્માને જ ઇષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ
મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી
અન્યવાદીઓ પોતાના ઇષ્ટદેવનું નામ લે છે તેમાં ઇષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ
આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી ભલે
તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક,
અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ,
સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત્
ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્
Page 4 of 642
PDF/HTML Page 35 of 673
single page version
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः
છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ
પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની
મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની
મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક
ધર્મવાળા આત્માને તે બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા
વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા,
વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્
મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
પરિણમન થવું તે પર્યાય છે
તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો
છે
જુદું જુદું કહ્યું છે કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ
ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ
સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે
માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
Page 5 of 642
PDF/HTML Page 36 of 673
single page version
ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ
થાઓ. બીજું કાંઈ પણ
Page 6 of 642
PDF/HTML Page 37 of 673
single page version
गतिमापन्नान्
त्वेन श्रुतकेवलिभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशक स्य प्राभृता-
ह्वयस्यार्हत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते
નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ
સ્થાને છે,
છે. કેવી છે તે પંચમગતિ
વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ કેવી છે
વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો.
વળી તે કેવી છે
અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના
નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ
જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની)ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
Page 7 of 642
PDF/HTML Page 38 of 673
single page version
નામના પાંચમા પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’
અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન
તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી
કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું
અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે
એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.
‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને ‘શુદ્ધ
આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં,
(૧) શ્રુત અર્થાત્
સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત
કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે
પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
Page 8 of 642
PDF/HTML Page 39 of 673
single page version
क्रमाक्रमप्रवृत्तविचित्रभावस्वभावत्वादुत्सङ्गितगुणपर्यायः स्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्व-
रूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगतिस्थितिवर्तनानिमित्तत्वरूपित्वाभावादसाधारणचिद्रूपतास्वभाव-
કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને
જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે
છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા
પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી,
થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને
છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે
પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર
સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે
વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે
(પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ
વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે
Page 9 of 642
PDF/HTML Page 40 of 673
single page version
चित्स्वभावो जीवो नाम पदार्थः स समयः, समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः
चारित्रस्थितत्वात्स्वमेकत्वेन युगपज्जानन्
मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते तदा पुद्गलकर्मप्रदेशस्थितत्वात्परमेकत्वेन युगपज्जानन्
જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો,
વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે
જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો.
નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-
ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો
એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી
જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના
આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી
ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે
પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે
એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ
નામના પદાર્થને સ્વસમય અને પરસમય