Page 470 of 642
PDF/HTML Page 501 of 673
single page version
તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
Page 471 of 642
PDF/HTML Page 502 of 673
single page version
કરે છે, અને તેમના (
મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
समत्वात्
Page 472 of 642
PDF/HTML Page 503 of 673
single page version
રીતે હોઈ શકે? ૨૦૦.
અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ
Page 473 of 642
PDF/HTML Page 504 of 673
single page version
કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ ‘આ ગામ મારું છે’ એમ
દેખતો
Page 474 of 642
PDF/HTML Page 505 of 673
single page version
અર્થાત્
સુનિશ્ચિતપણે જાણે છે.
कुर्वाणो मिथ्या
इति सुनिश्चितं जानीयात्
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्
Page 475 of 642
PDF/HTML Page 506 of 673
single page version
मज्ञानमग्नमहसो बत ते वराकाः
कर्ता स्वयं भवति चेतन एव नान्यः
Page 476 of 642
PDF/HTML Page 507 of 673
single page version
Page 477 of 642
PDF/HTML Page 508 of 673
single page version
કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ
ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન
પ્રકૃતિને પણ તેનું (
સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે
છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ
पुद्गलद्रव्यस्य चेतनानुषङ्गात्
Page 478 of 642
PDF/HTML Page 509 of 673
single page version
ચેતન જ હોય
પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદ્રષ્ટિમાં
તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે
ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.
છેઃ
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
Page 479 of 642
PDF/HTML Page 510 of 673
single page version
કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્
ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્યભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ
છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते
Page 480 of 642
PDF/HTML Page 511 of 673
single page version
Page 481 of 642
PDF/HTML Page 512 of 673
single page version
Page 482 of 642
PDF/HTML Page 513 of 673
single page version
Page 483 of 642
PDF/HTML Page 514 of 673
single page version
Page 484 of 642
PDF/HTML Page 515 of 673
single page version
(આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે;
જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે
છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે
છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે
છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ મિથ્યાદ્રષ્ટિ
Page 485 of 642
PDF/HTML Page 516 of 673
single page version
निश्चिनुमः
प्रतिषेधात्, तथा यत्परं हन्ति, येन च परेण हन्यते तत्परघातकर्मेति वाक्येन कर्मण एव
कर्मघातकर्तृत्वसमर्थनेन जीवस्य घातकर्तृत्वप्रतिषेधाच्च सर्वथैवाकर्तृत्वज्ञापनात्
કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં,
અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના
તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે
છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. એ રીતે
બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ
નિશ્ચય કરીએ છીએ કે
અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે’ એ વાક્યથી કર્મને
જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે
છે, તથા ‘જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે’ એ વાક્યથી કર્મને
જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને
એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું
જણાવે છે.’’
Page 486 of 642
PDF/HTML Page 517 of 673
single page version
परिहर्तुम्
कार्यत्वं, प्रदेशसङ्कोचनविकाशनयोरपि शुष्कार्द्रचर्मवत्प्रतिनियतनिजविस्ताराद्धीनाधिकस्य तस्य
कर्तुमशक्यत्वात्
નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ
છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્
એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ
નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્ય-પ્રદેશવાળું એક
જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે
નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ
ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (
સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ
Page 487 of 642
PDF/HTML Page 518 of 673
single page version
भवति, भवन्ति च मिथ्यात्वादिभावाः, ततस्तेषां कर्मैव कर्तृ प्ररूप्यत इति वासनोन्मेषः
स तु नितरामात्मात्मानं करोतीत्यभ्युपगममुपहन्त्येव
समयेऽनादिज्ञेयज्ञानभेदविज्ञानशून्यत्वात् परमात्मेति जानतो विशेषापेक्षया त्वज्ञानरूपस्य
ज्ञानपरिणामस्य करणात्कर्तृत्वमनुमन्तव्यं; तावद्यावत्तदादिज्ञेयज्ञानभेदविज्ञानपूर्णत्वादात्मानमेवात्मेति
जानतो विशेषापेक्षयापि ज्ञानरूपेणैव ज्ञानपरिणामेन परिणममानस्य केवलं ज्ञातृत्वात्साक्षाद-
कर्तृत्वं स्यात्
કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ
કરવામાં આવે છે’’
જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).
શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ
અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (
અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (
સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ
પણ એવો જ અર્થ કરે છે કે
Page 488 of 642
PDF/HTML Page 519 of 673
single page version
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्
પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ
મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. માટે જિનવાણી તો સ્યાદ્વાદરૂપ હોવાથી, સર્વથા
એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. જિનવાણીના કોપના
ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે
નિત્ય છે, અસંખ્યાત પ્રદેશોવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે
નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે
આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટ્યો? માટે આત્માના કર્તાપણા
અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના
કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છેઃ
મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ
જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા
તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ
જ્ઞાતા રહેવાથી સાક્ષાત
Page 489 of 642
PDF/HTML Page 520 of 673
single page version
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव
માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું
સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત
વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને
તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે
તો તેને રાગાદિકનો
આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું
અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી
સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે. ૨૦૫.
રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્