Page 210 of 642
PDF/HTML Page 241 of 673
single page version
Page 211 of 642
PDF/HTML Page 242 of 673
single page version
निवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः
जीवनिबद्धं यदा स्यात्तदा जीवः स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां
स्वस्य परिणामभावानां हेतुर्भवति
(અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે
જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં
સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણ-
વર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત
પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના
અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.
નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને
જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ
ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
Page 212 of 642
PDF/HTML Page 243 of 673
single page version
Page 213 of 642
PDF/HTML Page 244 of 673
single page version
एव पुद्गलकर्मणः परिणामः
થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલદ્રવ્યને
એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું
નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે.
શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું
કર્મપરિણામ છે.
Page 214 of 642
PDF/HTML Page 245 of 673
single page version
परिणामः
પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ
જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના
રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
રાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત
છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
Page 215 of 642
PDF/HTML Page 246 of 673
single page version
અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ
અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
Page 216 of 642
PDF/HTML Page 247 of 673
single page version
बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; यः पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति
विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति
અતિક્રમતો નથી; અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં
કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે
‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ
અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ
સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે
છે
પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડ્યા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું
જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું
સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને
Page 217 of 642
PDF/HTML Page 248 of 673
single page version
स्वरूपगुप्ता निवसन्ति नित्यम्
स्त एव साक्षादमृतं पिबन्ति
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
કહે છેઃ
થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
Page 218 of 642
PDF/HTML Page 249 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે
જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે
જ શી
શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ
ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
Page 219 of 642
PDF/HTML Page 250 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
Page 220 of 642
PDF/HTML Page 251 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
Page 221 of 642
PDF/HTML Page 252 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
Page 222 of 642
PDF/HTML Page 253 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
Page 223 of 642
PDF/HTML Page 254 of 673
single page version
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
Page 224 of 642
PDF/HTML Page 255 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
Page 225 of 642
PDF/HTML Page 256 of 673
single page version
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्
સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય
અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય
વિવક્ષાપૂર્વક તત્ત્વનો
Page 226 of 642
PDF/HTML Page 257 of 673
single page version
पुष्कलोच्चलविकल्पवीचिभिः
कृत्स्नमस्यति तदस्मि चिन्महः
Page 227 of 642
PDF/HTML Page 258 of 673
single page version
विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानभूमिकातिक्रान्ततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि
नयपक्षं परिगृह्णाति, तथा किल यः श्रुतज्ञानावयवभूतयोर्व्यवहारनिश्चयनयपक्षयोः क्षयोपशम-
विजृम्भितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गमनेऽपि परपरिग्रहप्रतिनिवृत्तौत्सुक्यतया स्वरूपमेव केवलं
जानाति, न तु खरतरदृष्टिगृहीतसुनिस्तुषनित्योदितचिन्मयसमयप्रतिबद्धतया तदात्वे स्वयमेव
विज्ञानघनभूतत्वात् श्रुतज्ञानात्मकसमस्तान्तर्बहिर्जल्परूपविकल्पभूमिकातिक्रान्ततया समस्तनय-
पक्षपरिग्रहदूरीभूतत्वात् कञ्चनापि नयपक्षं परिगृह्णाति, स खलु निखिलविकल्पेभ्यः परतरः
परमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योतिरात्मख्यातिरूपोऽनुभूतिमात्रः समयसारः
પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને,
શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્
રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો
ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે,
શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ
તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત; ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે
(અર્થાત્
અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતો
નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ,
આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.
Page 228 of 642
PDF/HTML Page 259 of 673
single page version
भावभावपरमार्थतयैकम्
चेतये समयसारमपारम्
મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય
માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે
તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
નથી
Page 229 of 642
PDF/HTML Page 260 of 673
single page version
आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेक-विकल्पैराकुलयन्तीः
श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्यात्माभिमुखीकुर्वन्नत्यन्तमविकल्पो भूत्वा झगित्येव स्वरसत
एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्ड-
प्रतिभासमयमनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः
सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં
નથી, એક જ છે.)
બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (
ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ
કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત,
અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય,
અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા
સમ્યક્પણે દેખાય છે (અર્થાત્
શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’