Page 370 of 642
PDF/HTML Page 401 of 673
single page version
Page 371 of 642
PDF/HTML Page 402 of 673
single page version
(અર્થાત્
વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે
એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન
નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે.
શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે
તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ
આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો
જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ
આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ
હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો
ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (
મનનું કર્મ (અર્થાત્
પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો
रजसा बध्यते
चित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा बध्यते
Page 372 of 642
PDF/HTML Page 403 of 673
single page version
રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્
સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં
કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે
કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ
નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત
પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્
તે સિવાય બીજાં
બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (
જ જાણવા.
Page 373 of 642
PDF/HTML Page 404 of 673
single page version
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्
Page 374 of 642
PDF/HTML Page 405 of 673
single page version
Page 375 of 642
PDF/HTML Page 406 of 673
single page version
તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો
સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી
ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્
કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (
रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात्; तथा सम्यग्
तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य
बन्धहेतोरभावात्
Page 376 of 642
PDF/HTML Page 407 of 673
single page version
અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્
તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે
જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્
હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું
તે તો મિથ્યાત્વ છે. ૧૬૫.
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्वयापादनं चास्तु तत्
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्
Page 377 of 642
PDF/HTML Page 408 of 673
single page version
પરિણામને
જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ
થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
હવે કહે છેઃ
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च
जानात्ययं न खलु तत्किल कर्मरागः
र्मिथ्या
Page 378 of 642
PDF/HTML Page 409 of 673
single page version
Page 379 of 642
PDF/HTML Page 410 of 673
single page version
મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન
છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
Page 380 of 642
PDF/HTML Page 411 of 673
single page version
પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો
મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (
કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની
પ્રધાનતાથી છે.
યથાયોગ્ય નયો માનવા.
છેઃ
अन्योऽन्यस्य मरणं कुर्यात्
Page 381 of 642
PDF/HTML Page 412 of 673
single page version
Page 382 of 642
PDF/HTML Page 413 of 673
single page version
જ ઉપાર્જિત થાય છે (
(
कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात्
Page 383 of 642
PDF/HTML Page 414 of 673
single page version
અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે
સમ્યગ્દ્રષ્ટિ છે.
નથી તે જ્ઞાની છે
Page 384 of 642
PDF/HTML Page 415 of 673
single page version
Page 385 of 642
PDF/HTML Page 416 of 673
single page version
બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે;
માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી
કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન
છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખ-દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે;
તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
दुःखे कुर्यात्
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम्
Page 386 of 642
PDF/HTML Page 417 of 673
single page version
પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्
मिथ्या
Page 387 of 642
PDF/HTML Page 418 of 673
single page version
થવું (અર્થાત્
Page 388 of 642
PDF/HTML Page 419 of 673
single page version
Page 389 of 642
PDF/HTML Page 420 of 673
single page version
અભિપ્રાય કરવો