Page 450 of 642
PDF/HTML Page 481 of 673
single page version
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्
मासम्पूर्णविज्ञानघनोपलब्धेः
શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ
છે.’’ તેને આચાર્ય સમજાવે છે કેઃ
દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા
સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો
જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે
નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિ-
સ્વરૂપ જ છે.
કારણ છે). ૧૮૮.
Page 451 of 642
PDF/HTML Page 482 of 673
single page version
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः
કળશરૂપ કાવ્ય કહે છેઃ
તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે,
અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે
તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે
અર્થાત
પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે
નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ
અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય
જાણવાં. ૧૮૯.
Page 452 of 642
PDF/HTML Page 483 of 673
single page version
તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો
कषायभरगौरवादलसता प्रमादो यतः
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते
Page 453 of 642
PDF/HTML Page 484 of 673
single page version
બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી,
મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
ધીર (આકુળતા વિનાનું)
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम्
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि
Page 454 of 642
PDF/HTML Page 485 of 673
single page version
ચિંત કરૈ નિતિ કૈમ કટૈ યહ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી;
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.
Page 455 of 642
PDF/HTML Page 486 of 673
single page version
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः
ष्टङ्कोत्कीर्णप्रकटमहिमा स्फू र्जति ज्ञानपुञ्जः
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-
દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
Page 456 of 642
PDF/HTML Page 487 of 673
single page version
રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને
ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
Page 457 of 642
PDF/HTML Page 488 of 673
single page version
Page 458 of 642
PDF/HTML Page 489 of 673
single page version
જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ
આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે.
આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ
થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે; તે
(કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે
(
જીવ અકર્તા ઠરે છે.
સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ
છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ
રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
कङ्कणादिपरिणामैः काञ्चनवत्
चाजीवस्य जीवकर्मत्वं न सिध्यति; तदसिद्धौ च कर्तृकर्मणोरनन्यापेक्षसिद्धत्वात् जीवस्याजीवकर्तृत्वं
न सिध्यति
Page 459 of 642
PDF/HTML Page 490 of 673
single page version
स्फु रच्चिज्जयोतिर्भिश्छुरितभुवनाभोगभवनः
स खल्वज्ञानस्य स्फु रति महिमा कोऽपि गहनः
Page 460 of 642
PDF/HTML Page 491 of 673
single page version
કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના
નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે (અર્થાત્
(આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.
તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.
विनाशावासादयति
Page 461 of 642
PDF/HTML Page 492 of 673
single page version
Page 462 of 642
PDF/HTML Page 493 of 673
single page version
આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને)
લીધે, પ્રકૃતિના સ્વભાવને
સ્વપરની વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના
એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.
મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને
ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.
स्वपरयोर्विभागपरिणत्या च संयतो भवति; तदैव च परात्मनोरेकत्वाध्यासस्याकरणादकर्ता भवति
Page 463 of 642
PDF/HTML Page 494 of 673
single page version
પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’પણે અનુભવતો થકો (અર્થાત્
સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો (
જ્ઞેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું ‘હું’પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને)
વેદતો નથી.
તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો
નથી.
वेदयते
कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव, न पुनः तस्याहंतयाऽनुभवितुमशक्यत्वाद्वेदयते
Page 464 of 642
PDF/HTML Page 495 of 673
single page version
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता
Page 465 of 642
PDF/HTML Page 496 of 673
single page version
ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને
સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ
શુદ્ધાત્મજ્ઞાનના (
આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના
ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું
જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્
समर्थद्रव्यश्रुतज्ञानाच्च न मुञ्चति, नित्यमेव भावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात्
Page 466 of 642
PDF/HTML Page 497 of 673
single page version
પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.
ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો
તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.
पुनर्ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते
जानाति केवलमयं किल तत्स्वभावम्
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव
Page 467 of 642
PDF/HTML Page 498 of 673
single page version
છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.
शुभमशुभं वा केवलमेव जानाति
Page 468 of 642
PDF/HTML Page 499 of 673
single page version
થાય (અર્થાત્
નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું-વેદતું નથી)
ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું
નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું ) હોવાથી કર્મના બંધને તથા
મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય
च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्वं केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं
द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च,
किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति
Page 469 of 642
PDF/HTML Page 500 of 673
single page version
જ્ઞાતાદ્રષ્ટાપણું કેમ કહેવાય?’’ તેનું સમાધાનઃ
અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની
થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કર્તા-ભોક્તા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના
ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કર્તા-ભોક્તા પરમાર્થદ્રષ્ટિએ તેને કહેવાતો નથી.
વળી તે કાર્યના નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે પણ છે તોપણ તેને અહીં બંધમાં ગણવામાં
આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય
છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?
અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ
પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત્
અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો તો સર્વ જીવ જ્ઞાની છે અને
વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય
નહિ
સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.