Page 190 of 642
PDF/HTML Page 221 of 673
single page version
एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः
વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે
ગુણદોષોની ઉત્પત્તિ થતાં
ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
Page 191 of 642
PDF/HTML Page 222 of 673
single page version
कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ
Page 192 of 642
PDF/HTML Page 223 of 673
single page version
Page 193 of 642
PDF/HTML Page 224 of 673
single page version
अथायं तर्कः
ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः
કરવામાં આવતાં (
આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં
જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે ‘‘
દ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ
ફલિત થયું કે
પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (
Page 194 of 642
PDF/HTML Page 225 of 673
single page version
Page 195 of 642
PDF/HTML Page 226 of 673
single page version
स्वभावत्वाविशेषात्
તે જ અજીવ ઠરે,
એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે,
તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય
જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્
આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
૨. ચિદ્રૂપ = જીવ
Page 196 of 642
PDF/HTML Page 227 of 673
single page version
Page 197 of 642
PDF/HTML Page 228 of 673
single page version
Page 198 of 642
PDF/HTML Page 229 of 673
single page version
कर्तुमन्येन पार्यते
स्वभावभूता परिणामशक्तिः
यमात्मनस्तस्य स एव कर्ता
કારણ કે (
પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
Page 199 of 642
PDF/HTML Page 230 of 673
single page version
Page 200 of 642
PDF/HTML Page 231 of 673
single page version
Page 201 of 642
PDF/HTML Page 232 of 673
single page version
न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते
स्यात्
કરવામાં આવે કે ‘‘પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો
અભાવ થતો નથી’’, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ
સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ
ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની
અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ
અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના
ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો
ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું
સિદ્ધ થયું.
Page 202 of 642
PDF/HTML Page 233 of 673
single page version
स्वभावभूता परिणामशक्तिः
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता
Page 203 of 642
PDF/HTML Page 234 of 673
single page version
તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત
ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે
સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
કર્તાપણું છે.
Page 204 of 642
PDF/HTML Page 235 of 673
single page version
रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहङ्कारः स्वयं किलैषोऽहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च;
तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि
पृथग्भूततया स्वरसत एव निवृत्ताहङ्कारः स्वयं किल केवलं जानात्येव, न रज्यते, न च रुष्यति;
तस्मात् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्वन्न करोति कर्माणि
(હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી)
ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે ‘આ
હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્
રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિતિ) થયેલો, પર એવા રાગદ્વેષથી
પૃથગ્ભૂતપણાને (
કરતો નથી.
ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ‘‘આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું
સ્વરૂપ છે
Page 205 of 642
PDF/HTML Page 236 of 673
single page version
Page 206 of 642
PDF/HTML Page 237 of 673
single page version
एव ज्ञानमया ज्ञानिनो भावाः
અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય
જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય
જ્ઞાનમય હોય છે.
તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને
જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
Page 207 of 642
PDF/HTML Page 238 of 673
single page version
Page 208 of 642
PDF/HTML Page 239 of 673
single page version
कालायसवलयादय एव भवेयुः, न पुनर्जाम्बूनदकुण्डलादयः
जातिमनतिवर्तमाना विविधा अप्यज्ञानमया एव भावा भवेयुः, न पुनर्ज्ञानमयाः, ज्ञानिनश्च
स्वयं ज्ञानमयाद्भावाज्ज्ञानजातिमनतिवर्तमानाः सर्वे ज्ञानमया एव भावा भवेयुः, न
पुनरज्ञानमयाः
લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ
આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં
જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને
પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને
ભાવો ન થાય.
અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ
થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો
જ થાય છે.
તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે
અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું
સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ
છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.
Page 209 of 642
PDF/HTML Page 240 of 673
single page version