Page 55 of 58
PDF/HTML Page 65 of 68
single page version
આત્મા જ પંચપરમેષ્ઠી છેઃ —
अरहंतु वि सो सिद्धु फु डु सो आयरिउ वियाणि ।
सो उवसायउ सो जिमुणि णिच्छइं अप्पा जाणि ।।१०४।।
अर्हन् अपिः सः सिद्धः स्फु टं स आचार्यः (इति) विजानीहि ।
स उपाध्यायः स एव मुनिः निश्चयेन आत्मा (इति) जानीहि ।।१०४।।
આત્મા તે અર્હંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. ૧૦૪.
અન્વયાર્થઃ — [निश्चयेन] નિશ્ચયથી [आत्मा] આત્મા જ [अर्हन्
अपि] અર્હંત છે [सः स्फु टं सिद्धः] તે જ સિદ્ધ છે અને [सः आचार्यः]
તે જ આચાર્ય છે. [विजानीहि] એમ જાણો; [सः उपाध्यायः] તે જ
ઉપાધ્યાય છે અને [सः एव मुनिः] તે જ મુનિ છે, [जानीहि] એમ
જાણો. ૧૦૪.
આત્મા જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છેઃ —
सो सिउ संकरु विण्हु सो सो रुद्ध वि सो बुद्धु ।
सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्धु ।।१०५।।
स शिवः शङ्करः विष्णुः स स रुद्रः अपि स बुद्धः ।
स जिनः ईश्वरः ब्रह्मा स स अनन्तः स सिद्ध ।।१०५।।
તે શિવ, શંકર, વિષ્ણુ ને રુદ્ર, બુદ્ધ, પણ તે જ;
બ્રહ્મા, ઇશ્વર, જિન તે, સિદ્ધ અનંત પણ તે જ. ૧૦૫.
અન્વયાર્થઃ — [सः शिवः] તે જ શિવ છે, [शङ्करः] તે જ
શંકર છે, [सः विष्णुः] તે જ વિષ્ણુ છે, [सः रुद्रः अपि] તે જ રુદ્ર
છે, [सः बुद्धः] તે જ બુદ્ધ છે, [सः जिनः] તે જ જિન છે, [ईश्वरः]