અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની સમ્યક્
અનેકાંતમય તત્ત્વજ્ઞાનથી સઘાન શીતળ છાયામાં અનેક
ભવ્ય જીવ સનાતન સત્ય જૈન માર્ગ – કલ્યાણ માર્ગને
પાત્ર થયા છે, થાય છે અને થશે. જેમના
પવિત્ર ગુણોનું વર્ણન કરવાને હું અસમર્થ
છું. જિજ્ઞાસુ જીવોને અપૂર્વ જિજ્ઞાસા
જાગ્રત થવામાં શુદ્ધાત્મબોધાની પ્રાપ્તિ
થવામાં મહાન ઉપકારી, અધયાત્મ-
યોગી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીના કર
કમળમાં વિનમ્રભાવે
સમર્પણ.
સેવક
હરિલાલ ભાયાણીભાદ્ર સુ. ૫વીર નિર્વાણ સં. ૨૪૮૭
શ્રી આલોચના (ગુજરાતી)ના
✾
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા ✾
શ્રીમતી સુધાબેન રમણિકલાલ શાહ, લંડન