અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play anshe ācharaṇ hoy to shraddhā-gnān thāy? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play gnān prāpta karavun hoy to shun samakitī–gnānīnī najīk rahīne gnān yathārtha thaī shake? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ātmānun ek ja karavā jevun chhe, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play samyagdarshan thayā pahelānā gnānane yathārtha nām āpī shakāy nahīn te viṣhe.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (samyagdarshan thatā) badhā guṇonī shuddhinī vr̥uddhi thatī jāy chhe te kevī rīte? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play gaīkālanī charchāmān āvyun hatun ke bhedagnān to svabhāv ane rāg vachche karavānun paṇ dravya ane paryāy vachche nahīn? samayasār gāthā 38mān āve chhe ‘nav tattvathī atyant judo hovāthī atyant shuddha chhe’ to temān to samvar-nirjarā-mokṣha āvī gayā, tathā dravyadraṣhṭi karavī ane paryāyadraṣhṭi chhoḍavī temān paṇ dravya ane paryāy vachche bhedagnān āvyun vaḷī dhruv ane utpād tathā niṣhkriy ane sakriy bhāvamān ā badhāmān dravya ane paryāy vachche taphāvat pāḍavo, to pachhī rāg ane svabhāv vachchenā bhedagnānane prādhānya kem āpavāmān āve chhe ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ātmā gnān svarūp chhe tenun lakṣhaṇ gnān chhe ane ātmā anubhūtimātra chhe temān vedan lakṣhaṇathī oḷakhāṇ karāvī eemān kaī paddhati saraḷ chhe? 17:25 Play