અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play ಅಂಶೇ ಆಚರಣ ಹೋಯ ತೋ ಶ್ರದ್ಧಾ-ಜ್ಞಾನ ಥಾಯ? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತ ಕರವುಂ ಹೋಯ ತೋ ಶುಂ ಸಮಕಿತೀ–ಜ್ಞಾನೀನೀ ನಜೀಕ ರಹೀನೇ ಜ್ಞಾನ ಯಥಾರ್ಥ ಥಈ ಶಕೇ? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ಆತ್ಮಾನುಂ ಏಕ ಜ ಕರವಾ ಜೇವುಂ ಛೇ, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play ಸಮ್ಯಗ್ದರ್ಶನ ಥಯಾ ಪಹೇಲಾನಾ ಜ್ಞಾನನೇ ಯಥಾರ್ಥ ನಾಮ ಆಪೀ ಶಕಾಯ ನಹೀಂ ತೇ ವಿಷೇ.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (ಸಮ್ಯಗ್ದರ್ಶನ ಥತಾ) ಬಧಾ ಗುಣೋನೀ ಶುದ್ಧಿನೀ ವೃದ್ಧಿ ಥತೀ ಜಾಯ ಛೇ ತೇ ಕೇವೀ ರೀತೇ? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play ಗಈಕಾಲನೀ ಚರ್ಚಾಮಾಂ ಆವ್ಯುಂ ಹತುಂ ಕೇ ಭೇದಜ್ಞಾನ ತೋ ಸ್ವಭಾವ ಅನೇ ರಾಗ ವಚ್ಚೇ ಕರವಾನುಂ ಪಣ ದ್ರವ್ಯ ಅನೇ ಪರ್ಯಾಯ ವಚ್ಚೇ ನಹೀಂ? ಸಮಯಸಾರ ಗಾಥಾ ೩೮ಮಾಂ ಆವೇ ಛೇ ‘ನವ ತತ್ತ್ವಥೀ ಅತ್ಯಂತ ಜುದೋ ಹೋವಾಥೀ ಅತ್ಯಂತ ಶುದ್ಧ ಛೇ’ ತೋ ತೇಮಾಂ ತೋ ಸಂವರ-ನಿರ್ಜರಾ-ಮೋಕ್ಷ ಆವೀ ಗಯಾ, ತಥಾ ದ್ರವ್ಯದ್ರಷ್ಟಿ ಕರವೀ ಅನೇ ಪರ್ಯಾಯದ್ರಷ್ಟಿ ಛೋಡವೀ ತೇಮಾಂ ಪಣ ದ್ರವ್ಯ ಅನೇ ಪರ್ಯಾಯ ವಚ್ಚೇ ಭೇದಜ್ಞಾನ ಆವ್ಯುಂ ವಳೀ ಧ್ರುವ ಅನೇ ಉತ್ಪಾದ ತಥಾ ನಿಷ್ಕ್ರಿಯ ಅನೇ ಸಕ್ರಿಯ ಭಾವಮಾಂ ಆ ಬಧಾಮಾಂ ದ್ರವ್ಯ ಅನೇ ಪರ್ಯಾಯ ವಚ್ಚೇ ತಫಾವತ ಪಾಡವೋ, ತೋ ಪಛೀ ರಾಗ ಅನೇ ಸ್ವಭಾವ ವಚ್ಚೇನಾ ಭೇದಜ್ಞಾನನೇ ಪ್ರಾಧಾನ್ಯ ಕೇಮ ಆಪವಾಮಾಂ ಆವೇ ಛೇ ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ಆತ್ಮಾ ಜ್ಞಾನ ಸ್ವರೂಪ ಛೇ ತೇನುಂ ಲಕ್ಷಣ ಜ್ಞಾನ ಛೇ ಅನೇ ಆತ್ಮಾ ಅನುಭೂತಿಮಾತ್ರ ಛೇ ತೇಮಾಂ ವೇದನ ಲಕ್ಷಣಥೀ ಓಳಖಾಣ ಕರಾವೀ ಏೇಮಾಂ ಕಈ ಪದ್ಧತಿ ಸರಳ ಛೇ? 17:25 Play