વચનામૃત ૪૦૧ બોલમાં ‘વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યકત કરી અને અનંતગુણ પરિવાર અમારો સ્વદેશ છે, તે તરફ જઈ રહ્યા છીએ આમ એક જ દ્રવ્યમાં એક જ સ્થાનેથી બીજા સ્થાને ગતિક્રિયા અને જુદા જુદા વિભાગ હોય તેવો અનુભવ કેવી રીતે છે? 0 Play ವಚನಾಮೃತ ೪೦೧ ಬೋಲಮಾಂ ‘ವಿಭಾವಭಾವಮಾಂ ಪರದೇಶಪಣಾನೀ ಅನುಭೂತಿ ವ್ಯಕತ ಕರೀ ಅನೇ ಅನಂತಗುಣ ಪರಿವಾರ ಅಮಾರೋ ಸ್ವದೇಶ ಛೇ, ತೇ ತರಫ ಜಈ ರಹ್ಯಾ ಛೀಏ ಆಮ ಏಕ ಜ ದ್ರವ್ಯಮಾಂ ಏಕ ಜ ಸ್ಥಾನೇಥೀ ಬೀಜಾ ಸ್ಥಾನೇ ಗತಿಕ್ರಿಯಾ ಅನೇ ಜುದಾ ಜುದಾ ವಿಭಾಗ ಹೋಯ ತೇವೋ ಅನುಭವ ಕೇವೀ ರೀತೇ ಛೇ? 0 Play
ભેદજ્ઞાનમાં તો (ભેદ વર્તે છે) અને સ્વસંવેદનમાં સ્વભાવ સાથે અભેદ જ્ઞાન વર્તે છે તો પછી ભેદજ્ઞાનની વ્યવસ્થા શું?પર્યાયમાં દ્રવ્યપણું નથી અને દ્રવ્યમાં–ધ્રૌવ્યમાં પર્યાયપણું નથી તો પછી પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કેવી રીતે કરી શકે? 3:25 Play ಭೇದಜ್ಞಾನಮಾಂ ತೋ (ಭೇದ ವರ್ತೇ ಛೇ) ಅನೇ ಸ್ವಸಂವೇದನಮಾಂ ಸ್ವಭಾವ ಸಾಥೇ ಅಭೇದ ಜ್ಞಾನ ವರ್ತೇ ಛೇ ತೋ ಪಛೀ ಭೇದಜ್ಞಾನನೀ ವ್ಯವಸ್ಥಾ ಶುಂ?ಪರ್ಯಾಯಮಾಂ ದ್ರವ್ಯಪಣುಂ ನಥೀ ಅನೇ ದ್ರವ್ಯಮಾಂ–ಧ್ರೌವ್ಯಮಾಂ ಪರ್ಯಾಯಪಣುಂ ನಥೀ ತೋ ಪಛೀ ಪರ್ಯಾಯ ದ್ರವ್ಯ ಸಾಥೇ ಏಕತ್ವನೋ ಅನುಭವ ಕೇವೀ ರೀತೇ ಕರೀ ಶಕೇ? 3:25 Play
પહેલા નિરપેક્ષથી જાણવું જોઈએ પછી સાપેક્ષતા લગાવવી જોઈએ. ધ્રુવ ધ્રુવથી છે પર્યાયથી નથી અને પર્યાય પર્યાયથી છે ધ્રુવથી નથી એમ નિરપેક્ષ લઈને પછી દ્રવ્યની પર્યાય છે અને પર્યાય દ્રવ્યથી છે એમ સાપેક્ષ લેવામાં શો દોષ આવે ? 7:05 Play ಪಹೇಲಾ ನಿರಪೇಕ್ಷಥೀ ಜಾಣವುಂ ಜೋಈಏ ಪಛೀ ಸಾಪೇಕ್ಷತಾ ಲಗಾವವೀ ಜೋಈಏ. ಧ್ರುವ ಧ್ರುವಥೀ ಛೇ ಪರ್ಯಾಯಥೀ ನಥೀ ಅನೇ ಪರ್ಯಾಯ ಪರ್ಯಾಯಥೀ ಛೇ ಧ್ರುವಥೀ ನಥೀ ಏಮ ನಿರಪೇಕ್ಷ ಲಈನೇ ಪಛೀ ದ್ರವ್ಯನೀ ಪರ್ಯಾಯ ಛೇ ಅನೇ ಪರ್ಯಾಯ ದ್ರವ್ಯಥೀ ಛೇ ಏಮ ಸಾಪೇಕ್ಷ ಲೇವಾಮಾಂ ಶೋ ದೋಷ ಆವೇ ? 7:05 Play
જીવને રાગના પરિણામનો પરિચય છે. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે તે પણ પર વિષય હોય તે રીતે. આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું? તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. 8:40 Play ಜೀವನೇ ರಾಗನಾ ಪರಿಣಾಮನೋ ಪರಿಚಯ ಛೇ. ಜ್ಞಾನ ಆಛುಂ ಆಛುಂ ಖ್ಯಾಲಮಾಂ ಆವೇ ಛೇ ತೇ ಪಣ ಪರ ವಿಷಯ ಹೋಯ ತೇ ರೀತೇ. ಆ ಸ್ಥಿತಿಮಾಂ ಆಗಳ ಕಈ ರೀತೇ ವಧವುಂ? ತೇ ಮಾಟೇ ಮಾರ್ಗದರ್ಶನ ಆಪವಾ ಕೃಪಾ ಕರಶೋ. 8:40 Play
જ્ઞાનપર્યાય પરથી જ્ઞાનસ્વભાવનો ખ્યાલ કેવી રીતે આવી જાય? 10:25 Play ಜ್ಞಾನಪರ್ಯಾಯ ಪರಥೀ ಜ್ಞಾನಸ್ವಭಾವನೋ ಖ್ಯಾಲ ಕೇವೀ ರೀತೇ ಆವೀ ಜಾಯ? 10:25 Play
પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે બાજુથી બધું સમજાવ્યું છે તે વિષે... 12:20 Play ಪೂಜ್ಯ ಗುರುದೇವಶ್ರೀಏ ಚಾರೇ ಬಾಜುಥೀ ಬಧುಂ ಸಮಜಾವ್ಯುಂ ಛೇ ತೇ ವಿಷೇ... 12:20 Play
આત્મા બિના ચૈન નહીં પડે વહ પાત્રતા હૈ ઉસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ? 13:05 Play ಆತ್ಮಾ ಬಿನಾ ಚೈನ ನಹೀಂ ಪಡೇ ವಹ ಪಾತ್ರತಾ ಹೈ ಉಸಕೋ ಆತ್ಮಾ ಪ್ರಾಪ್ತ ಹೋತಾ ಹೈ? 13:05 Play
સ્વાનુભવ તો પર્યાયમેં હોતા હૈ વહ તો એક સમયકી હૈ ઉસમેં સમ્પૂર્ણ આત્મા કૈસે આ જાતા હૈ? 18:40 Play ಸ್ವಾನುಭವ ತೋ ಪರ್ಯಾಯಮೇಂ ಹೋತಾ ಹೈ ವಹ ತೋ ಏಕ ಸಮಯಕೀ ಹೈ ಉಸಮೇಂ ಸಮ್ಪೂರ್ಣ ಆತ್ಮಾ ಕೈಸೇ ಆ ಜಾತಾ ಹೈ? 18:40 Play
અનુભવ હોનેસે પહલેકી દશા કિસ પ્રકારકી હોતી હૈ? 20:20 Play ಅನುಭವ ಹೋನೇಸೇ ಪಹಲೇಕೀ ದಶಾ ಕಿಸ ಪ್ರಕಾರಕೀ ಹೋತೀ ಹೈ? 20:20 Play