આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play ಆತ್ಮಾಮಾಂ ಜ್ಞಾನ ಸ್ವಭಾವ ಅನಂತೋ ಛೇ ತೇ ತೋ ಅನಂತಾ ಜ್ಞೇಯೋನೇ ಏಕಸಾಥೇ ಜಾಣೇ ಛೇ ತೇಥೀ ಅನಂತಜ್ಞಾನನೋ ಖ್ಯಾಲ ಆವೇ ಛೇ ತೇಮ ಆತ್ಮಾಮಾಂ ಅನಂತ ಸುಖ ಕೇವೀ ರೀತೇ ಛೇ? ತೇನೋ ವಿಚಾರ ಲಂಬಾತೋ ನಥೀ. (ಪ್ರಶ್ನನೋ ಸಾರಾಂಶ) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play ಸಮಯಸಾರನೀ ಪಹೇಲೀ ಗಾಥಾಮಾಂ ಶ್ರೀಗುರುಏ ಪೋತಾನಾ ಆತ್ಮಾಮಾಂ ಅನೇ ಶ್ರೋತಾನಾ ಆತ್ಮಾಮಾಂ ಅನಂತಾ ಸಿದ್ಧೋನೀ ಸ್ಥಾಪನಾ ಕರೀ ಛೇ ತೇಮಾಂ ಶ್ರೋತಾಓಏ ಪೋತಾಮಾಂ ಅನಂತಾ ಸಿದ್ಧೋನೀ ಸ್ಥಾಪನಾ ಕರವಾ ಶುಂ ಕರವಾನುಂ? ತೇಮಾಂ ಶುಂ ಕಹೇವಾ ಮಾಂಗೇ ಛೇ 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play ಅಂತರಮಾಂ ಮನೋಮಂಥನ ಕರೀ ವ್ಯವಸ್ಥಿತ ನಿರ್ಣಯ ಕರವಾಮಾಂ ಶೀ ಶೀ ಆವಶ್ಯಕತಾ ಹೋಯ ಛೇ? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘ದ್ರವ್ಯ’ ಪರ್ಯಾಯ ದ್ವಾರಾ ಗ್ರಹಣ ಥಾಯ ಛೇ ಕೇ ಸೀಧುಂ ಓಳಖಾಯ ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play ಉಪದೇಶಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ಪೋತಾನಾ ನಾನಾ ಅವಗುಣನೇ ಪರ್ವತ ಜೇವೋ ಮಾನವೋ ಅನೇ ಬೀಜಾನಾ ನಾನಾ ಗುಣನೇ ಮೋಟೋ ಕರೀನೇ ಜೋವೋ. ವಳೀ ಏಮ ಪಣ ಆವೇ ಛೇ ಕೇ ಪರ್ಯಾಯನೀ ಪಾಮರತಾನೇ ಗೌಣ ಕರೀ ಪೋತಾನೇ ಪರಮಾತ್ಮಾ ಸ್ವರೂಪ ಜೋವೋ ಆವಾ ಬಂನೇ ಕಥನೋನುಂ ತಾತ್ಪರ್ಯ ಶುಂ ಛೇ? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play ಪರಮಾಗಮಸಾರಮಾಂ ಆವೇ ಛೇ ಕೇ ಶ್ರೋತಾನೋ ಪ್ರಶ್ನ–ಜ್ಞಾನ ವಿಭಾವ ರೂಪೇ ಪರಿಣಮೇ ಛೇ? ಪೂಜ್ಯ ಗುರುದೇವಶ್ರೀ ಉತ್ತರ–ಜ್ಞಾನಮಾಂ ವಿಭಾವರೂಪ ಪರಿಣಮನ ನಥೀ. ಜ್ಞಾನ ಸ್ವ-ಪರಪ್ರಕಾಶಕ ಸ್ವಭಾವೀ ಛೇ ಪಣ ಜೇ ಜ್ಞಾನ ಸ್ವನೇ ಪ್ರಕಾಶೇ ನಹೀಂ ಅನೇ ಏಕಲಾ ಪರನೇ ಜ ಪ್ರಕಾಶೇ ತೇ ಜ್ಞಾನನೋ ದೋಷ ಛೇ. ವಿಭಾವ ಅನೇ ದೋಷಮಾಂ ಶುಂ ತಫಾವತ ಛೇ ತೇ ಸಮಜಾವಶೋ. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play ಪೂಜ್ಯ ಗುುರುದೇವಶ್ರೀ ಫರಮಾವತಾ ‘ಜೇನಾಥೀ ಲಾಭ ಮಾನೇ ತೇನೇ ಪೋತಾನುಂ ಮಾನ್ಯಾ ವಿನಾ ರಹೇ ನಹೀಂ’ ಪರಪದಾರ್ಥಮಾಂ ಇಷ್ಟ- ಅನಿಷ್ಟಬುದ್ಧಿ ಜೀವನೇ ಛೇ ತೋ ಶುಂ ಅನಿಷ್ಟ ಪದಾರ್ಥಮಾಂ ಪೋತಾಪಣುಂ ಮಾನೇ ಛೇ? ಆಮಾಂ ಪೂಜ್ಯ ಗುರುದೇವಶ್ರೀನೋ ಆಶಯ ಸ್ಪಷ್ಟ ಕರಶೋ. 20:35 Play
ಮುಮುಕ್ಷುಃ- ವರ್ತಮಾನಮೇಂ ಆಕುಲತಾಕಾ ಸ್ವಾದ ಆತಾ ಹೈ. ಇಸಲಿಯೇ ಸುಖಕೀ ಏಕ ಕಲ್ಪನಾ(ಕರನೀ ಪಡತೀ ಹೈ ಕಿ) ಅನಾಕುಲತಾ ಲಕ್ಷಣ ಸುಖ. ಪರನ್ತು ವಾಸ್ತವಿಕ ಸ್ವಾದ ನಹೀಂ ಆಯಾ ಹೈ, ಇಸಲಿಯೇ ಉಸಕೀ ಮಾತ್ರ ಕಲ್ಪನಾ ಹೋತೀ ಹೈ. ಜ್ಞಾನಮೇಂ ತೋ ಅಂಶ ಪ್ರಗಟ ಹೈ, ಇಸಲಿಯೇ ಉಸೇ ತೋ ಅನುಮಾನ- ಸೇ ಸ್ಪಷ್ಟ (ಜ್ಞಾನಮೇಂ) ಲಿಯಾ ಜಾತಾ ಹೈ ಕಿ ಯಹ ಜ್ಞಾನ ಔರ ಐಸಾ ಪರಿಪೂರ್ಣ ಜ್ಞಾಯಕ ವಹ ಆತ್ಮಾ.