વચનામૃત ૪૦૧ બોલમાં ‘વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યકત કરી અને અનંતગુણ પરિવાર અમારો સ્વદેશ છે, તે તરફ જઈ રહ્યા છીએ આમ એક જ દ્રવ્યમાં એક જ સ્થાનેથી બીજા સ્થાને ગતિક્રિયા અને જુદા જુદા વિભાગ હોય તેવો અનુભવ કેવી રીતે છે? 0 Play വചനാമൃത ൪൦൧ ബോലമാം ‘വിഭാവഭാവമാം പരദേശപണാനീ അനുഭൂതി വ്യകത കരീ അനേ അനംതഗുണ പരിവാര അമാരോ സ്വദേശ ഛേ, തേ തരഫ ജഈ രഹ്യാ ഛീഏ ആമ ഏക ജ ദ്രവ്യമാം ഏക ജ സ്ഥാനേഥീ ബീജാ സ്ഥാനേ ഗതിക്രിയാ അനേ ജുദാ ജുദാ വിഭാഗ ഹോയ തേവോ അനുഭവ കേവീ രീതേ ഛേ? 0 Play
ભેદજ્ઞાનમાં તો (ભેદ વર્તે છે) અને સ્વસંવેદનમાં સ્વભાવ સાથે અભેદ જ્ઞાન વર્તે છે તો પછી ભેદજ્ઞાનની વ્યવસ્થા શું?પર્યાયમાં દ્રવ્યપણું નથી અને દ્રવ્યમાં–ધ્રૌવ્યમાં પર્યાયપણું નથી તો પછી પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કેવી રીતે કરી શકે? 3:25 Play ഭേദജ്ഞാനമാം തോ (ഭേദ വര്തേ ഛേ) അനേ സ്വസംവേദനമാം സ്വഭാവ സാഥേ അഭേദ ജ്ഞാന വര്തേ ഛേ തോ പഛീ ഭേദജ്ഞാനനീ വ്യവസ്ഥാ ശും?പര്യായമാം ദ്രവ്യപണും നഥീ അനേ ദ്രവ്യമാം–ധ്രൌവ്യമാം പര്യായപണും നഥീ തോ പഛീ പര്യായ ദ്രവ്യ സാഥേ ഏകത്വനോ അനുഭവ കേവീ രീതേ കരീ ശകേ? 3:25 Play
પહેલા નિરપેક્ષથી જાણવું જોઈએ પછી સાપેક્ષતા લગાવવી જોઈએ. ધ્રુવ ધ્રુવથી છે પર્યાયથી નથી અને પર્યાય પર્યાયથી છે ધ્રુવથી નથી એમ નિરપેક્ષ લઈને પછી દ્રવ્યની પર્યાય છે અને પર્યાય દ્રવ્યથી છે એમ સાપેક્ષ લેવામાં શો દોષ આવે ? 7:05 Play പഹേലാ നിരപേക്ഷഥീ ജാണവും ജോഈഏ പഛീ സാപേക്ഷതാ ലഗാവവീ ജോഈഏ. ധ്രുവ ധ്രുവഥീ ഛേ പര്യായഥീ നഥീ അനേ പര്യായ പര്യായഥീ ഛേ ധ്രുവഥീ നഥീ ഏമ നിരപേക്ഷ ലഈനേ പഛീ ദ്രവ്യനീ പര്യായ ഛേ അനേ പര്യായ ദ്രവ്യഥീ ഛേ ഏമ സാപേക്ഷ ലേവാമാം ശോ ദോഷ ആവേ ? 7:05 Play
જીવને રાગના પરિણામનો પરિચય છે. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે તે પણ પર વિષય હોય તે રીતે. આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું? તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. 8:40 Play ജീവനേ രാഗനാ പരിണാമനോ പരിചയ ഛേ. ജ്ഞാന ആഛും ആഛും ഖ്യാലമാം ആവേ ഛേ തേ പണ പര വിഷയ ഹോയ തേ രീതേ. ആ സ്ഥിതിമാം ആഗള കഈ രീതേ വധവും? തേ മാടേ മാര്ഗദര്ശന ആപവാ കൃപാ കരശോ. 8:40 Play
જ્ઞાનપર્યાય પરથી જ્ઞાનસ્વભાવનો ખ્યાલ કેવી રીતે આવી જાય? 10:25 Play ജ്ഞാനപര്യായ പരഥീ ജ്ഞാനസ്വഭാവനോ ഖ്യാല കേവീ രീതേ ആവീ ജായ? 10:25 Play
પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે બાજુથી બધું સમજાવ્યું છે તે વિષે... 12:20 Play പൂജ്യ ഗുരുദേവശ്രീഏ ചാരേ ബാജുഥീ ബധും സമജാവ്യും ഛേ തേ വിഷേ... 12:20 Play
આત્મા બિના ચૈન નહીં પડે વહ પાત્રતા હૈ ઉસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ? 13:05 Play ആത്മാ ബിനാ ചൈന നഹീം പഡേ വഹ പാത്രതാ ഹൈ ഉസകോ ആത്മാ പ്രാപ്ത ഹോതാ ഹൈ? 13:05 Play
નિર્વિકલ્પદશામેં ક્યા આતા હૈ? શૂન્ય જૈસા હો જાતા હૈ? 17:20 Play നിര്വികല്പദശാമേം ക്യാ ആതാ ഹൈ? ശൂന്യ ജൈസാ ഹോ ജാതാ ഹൈ? 17:20 Play
સ્વાનુભવ તો પર્યાયમેં હોતા હૈ વહ તો એક સમયકી હૈ ઉસમેં સમ્પૂર્ણ આત્મા કૈસે આ જાતા હૈ? 18:40 Play സ്വാനുഭവ തോ പര്യായമേം ഹോതാ ഹൈ വഹ തോ ഏക സമയകീ ഹൈ ഉസമേം സമ്പൂര്ണ ആത്മാ കൈസേ ആ ജാതാ ഹൈ? 18:40 Play
અનુભવ હોનેસે પહલેકી દશા કિસ પ્રકારકી હોતી હૈ? 20:20 Play അനുഭവ ഹോനേസേ പഹലേകീ ദശാ കിസ പ്രകാരകീ ഹോതീ ഹൈ? 20:20 Play